આપણે નાનપણ ની યાદો ને તાજી કરી લેશું બચપન માં જે 50 પૈસા મા પેપ્સી મળતી તે ખાવાની મજા કંઈક અલગ જ હતી અને નાના લોકો થી લઈ ને મોટા લોકો એ પણ આ પેપ્સી તો ચોક્કસ ખાધી જ હશે . પણ આજ કાલ આ પેપ્સી બજાર માં બઉ જ ઓછી દેખાય છે અને અમુક જગ્યાએ તો દેખાતી પણ નથી તો ચાલો આ બજાર મળતી Homemade Pepsi Cola – હોમમેડ પેપ્સી કોલા ને આજે આપણે ઘરે બનાવી અને જૂની યાદો ને ફરી તાજી કરી લઈએ.
ઓરેન્જ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- ઓરેન્જ ફ્લેવર નું રસના / ઓરેન્જ ફ્લેવર નું ટેંગ ¼ કપ
- પાણી 1.5 કપ
મેંગો ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- મેંગો ફ્લેવર નું રસના ¼ કપ / મેંગો ફ્લેવર નું ટેંગ
- પાણી 1.5 કપ
લીંબુ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- લીંબુ ફ્લેવર નું રસના / લીંબુ ફ્લેવર નું ટેંગ ¼ કપ
- પાણી 1.5 કપ
પાઈનેપલ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- પાઈનેપલ ફ્લેવર નું રસના 1 મોટી ચમચી જે લિકવિડ ફોમ માં આવશે .
- ખાંડ 2 ચમચી
- પાણી 1 કપ
રોઝ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- રોસ ફેલવર નું રસના 1 પેકેટ
- ખાંડ 2 ચમચી
- પાણી 1 કપ
કોલા ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- કોકો કોલા ની બોટલ / રસના ફ્લેવર નું કોકો કોલા
Homemade Pepsi Cola banavani recipe
હોમમેડ પેપ્સી કોલા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં આપણે ¼ કપ ઓરેન્જ ફ્લેવર નું રસના ત્યાર બાદ તેમાં 1.5 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું . ઈયા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે નોર્મલ રસના કરતા આ પેપ્સી માં આપણે થોડું ઘાટું લિક્વિડ રેવા દેશું સાવ પાણી જેવું નઈ રાખીએ નહીંતર પેપ્સી ખાવામાં માં મજા નઈ આવે . તો તૈયાર છે ઓરેન્જ ફ્લેવર ની પેપ્સી હવે તે બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
ત્યાર પછી સેમ એજ રીત મેંગો ફ્લેવર ની પેપ્સી તૈયાર કરી લેશું . તેના માટે એક બાઉલ માં મેંગો ફ્લેવર નું રસના ¼ કપ / મેંગો ફ્લેવર નું ટેંગ જે બજાર માં આરામથી મળી જશે અને પાણી 1.5 કપ નાખી સારી રીતે મિક્સ કરી લેશું અને સાઇડ માં મૂકી દેશું.
હવે લીંબુ વાળી પેપ્સી તૈયાર કરીશું તેના માટે 1 બાઉલ માં લીંબુ ફ્લેવર નું ટેંગ ¼ કપ અને પાણી 1.5 કપ નાખી સારી રીતે મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આગળ ના 3 ફ્લેવર માં ખાંડ ની જરૂર નથી પડી તો આપણે ખાંડ નો ઉપયોગ નઈ કરીએ આગળ જો જરૂર લાગશે તો આપણે ખાંડ નો ઉપયોગ કરીશું.
ત્યાર પછી હવે આપણે પાઈનેપલ ફ્લેવર ની પેપ્સી તૈયાર કરીશું તેના માટે 1 બાઉલ લેશું તેમાં 2 ચમચી ખાંડ , પાઈનેપલ ફ્લેવર નું રસના નું એક પાઉચ જે લિકવિડ ફોમ માં મળી રેસે ત્યાર બાદ તેમાં 1 કપ પાણી નાખી એક દમ સારી રીતે મિક્સ કરી અને ખાંડ ને ઓગાળી ને બાઉલ ને સાઇડ માં મૂકીશું . ખાંડ તમે જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
ત્યાર બાદ હવે આપણે રોઝ વાળી ફ્લેવરની પેપ્સી તૈયાર કરીશું તેના માટે ફરીથી એક બાઉલ લેશું તેમાં 2 ચમચી ખાંડ , રોઝ ફ્લેવર નું રસના 1 પેકેટ અને પાણી 1 કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી ખાંડ ને ઓગળવા દેશું અને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
હવે કોલા ફ્લેવર ની પેપ્સી માટે આપણે જે કોકો કોલા ની બોટલ એવી તેને આપણે એક બાઉલ માં કાઢી લેશું અથવા જો તમને બજાર માં કોલા ફ્લેવર નું રસના મળે તો તમે તે પણ લઈ સકો છો . તો આપણા 6 ફ્લેવર ની પેપ્સી નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
હવે આપણા 6 અલગ રીત ના સીરપ રેડી છે. હવે આપણે આના રોલ માટેની તૈયારી કરીશું તેને ભરવા માટે બજાર માં જે પેપ્સી માટે ના રેડીમેડ તૈયાર રોલ મળે છે તે તૈયાર રોલ બજાર માંથી લઈ લેશું અને ત્યાર બાદ તે રોલ માં આગળ ની સાઇડ માં એક ગાંઠ મારી દેશું અને બધા એક સરખા કાપી લેશું . આને પેક કરવા માટે તમે આનું મશીન આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો મીણબતી નો પણ ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે ઈયા બંને માંથી એક પણ વસ્તુ નો ઉપયોગ નઈ કરીએ એકબાજુ ગાંઠ મારી પેપ્સી ભરી અને બીજી બાજુ ગાંઠ મારી દેશું.
ત્યાર બાદ બધા એક સરખી સાઇઝ ના રોલ કટ કરી લીધા બાદ આપણે તેમાં આ અલગ અલગ ફ્લેવર નાખી પેપ્સી ના રોલ ને આપણે આખું નઈ ભરીએ થોડું થોડું ભરીશું જેથી ઉપર આપણે તેમાં ફરીથી 1 ગાંઠ બાંધી શકીએ તેટલી જગ્યા મૂકીશું . આવીજ રીતે બધી અલગ અલગ ફ્લેવર ની પેપ્સી ને આવી રીતે રોલ માં ભરી અને પેક કરી લેશું.
હવે આ બધા રોલ ને એક આઈસ ટ્રે ની ઉપર 8-10 કલાક માટે ફ્રીઝર માં ઝામવા માટે મૂકી દેશું . 8-10 કલાક બાદ ફ્રીઝર માંથી કાઢી અને ચેક કરી લેશું.
તો તૈયાર છે આપણી બચપન ની યાદો ને એકદમ તાજી કરી નાખે એવી મસ્ત 6 અલગ અલગ ફ્લેવર્સ ની પેપ્સી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
હોમમેડ પેપ્સી કોલા બનાવવાની રેસીપી

Homemade Pepsi Cola banavani recipe
Equipment
- 1 બાઉલ 6
- 1 બરફ ની ટ્રે
- 1 કાતર કટ કરવા માટે
- 1 પેપ્સી રોલ
Ingredients
ઓરેન્જ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- ¼ કપ ઓરેન્જ ફ્લેવર નું રસના / ઓરેન્જ ફ્લેવર નું ટેંગ
- 1.5 કપ પાણી
મેંગો ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- ¼ કપ મેંગો ફ્લેવર નું રસના / મેંગો ફ્લેવર નું ટેંગ
- 1.5 કપ પાણી
લીંબુ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- ¼ કપ લીંબુ ફ્લેવર નું રસના / લીંબુ ફ્લેવર નું ટેંગ
- 1.5 કપ પાણી
પાઈનેપલ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- 1 મોટી ચમચી પાઈનેપલ ફ્લેવર નું રસના જે લિકવિડ ફોમ માં આવશે .
- 2 ચમચી ખાંડ
- 1 કપ પાણી
રોઝ ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- 1 પેકેટ રોસ ફેલવર નું રસના
- 2 ચમચી ખાંડ
- 1 કપ પાણી
કોલા ફ્લેવર ની પેપ્સી માટેની સામગ્રી :-
- કોકો કોલા ની બોટલ / રસના ફ્લેવર નું કોકો કોલા
Instructions
Homemade Pepsi Cola banavani recipe
- હોમમેડ પેપ્સી કોલા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં આપણે ¼ કપ ઓરેન્જ ફ્લેવર નું રસના ત્યાર બાદ તેમાં 1.5 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું . ઈયા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે નોર્મલ રસના કરતા આ પેપ્સી માં આપણે થોડું ઘાટું લિક્વિડ રેવા દેશું સાવ પાણી જેવું નઈ રાખીએ નહીંતર પેપ્સી ખાવામાં માં મજા નઈ આવે . તો તૈયાર છે ઓરેન્જ ફ્લેવર ની પેપ્સી હવે તે બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
- ત્યાર પછી સેમ એજ રીત મેંગો ફ્લેવર ની પેપ્સી તૈયાર કરી લેશું . તેના માટે એક બાઉલ માં મેંગો ફ્લેવર નું રસના ¼ કપ / મેંગો ફ્લેવર નું ટેંગ જે બજાર માં આરામથી મળી જશે અને પાણી 1.5 કપ નાખી સારી રીતે મિક્સ કરી લેશું અને સાઇડ માં મૂકી દેશું.
- હવે લીંબુ વાળી પેપ્સી તૈયાર કરીશું તેના માટે 1 બાઉલ માં લીંબુ ફ્લેવર નું ટેંગ ¼ કપ અને પાણી 1.5 કપ નાખી સારી રીતે મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આગળ ના 3 ફ્લેવર માં ખાંડ ની જરૂર નથી પડી તો આપણે ખાંડ નો ઉપયોગ નઈ કરીએ આગળ જો જરૂર લાગશે તો આપણે ખાંડ નો ઉપયોગ કરીશું.
- ત્યાર પછી હવે આપણે પાઈનેપલ ફ્લેવર ની પેપ્સી તૈયાર કરીશું તેના માટે 1 બાઉલ લેશું તેમાં 2 ચમચી ખાંડ , પાઈનેપલ ફ્લેવર નું રસના નું એક પાઉચ જે લિકવિડ ફોમ માં મળી રેસે ત્યાર બાદ તેમાં 1 કપ પાણી નાખી એક દમ સારી રીતે મિક્સ કરી અને ખાંડ ને ઓગાળી ને બાઉલ ને સાઇડ માં મૂકીશું . ખાંડ તમે જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
- ત્યાર બાદ હવે આપણે રોઝ વાળી ફ્લેવરની પેપ્સી તૈયાર કરીશું તેના માટે ફરીથી એક બાઉલ લેશું તેમાં 2 ચમચી ખાંડ , રોઝ ફ્લેવર નું રસના 1 પેકેટ અને પાણી 1 કપ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી ખાંડ ને ઓગળવા દેશું અને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું.
- હવે કોલા ફ્લેવર ની પેપ્સી માટે આપણે જે કોકો કોલા ની બોટલ એવી તેને આપણે એક બાઉલ માં કાઢી લેશું અથવા જો તમને બજાર માં કોલા ફ્લેવર નું રસના મળે તો તમે તે પણ લઈ સકો છો . તો આપણા 6 ફ્લેવર ની પેપ્સી નું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
- હવે આપણા 6 અલગ રીત ના સીરપ રેડી છે. હવે આપણે આના રોલ માટેની તૈયારી કરીશું તેને ભરવા માટે બજાર માં જે પેપ્સી માટે ના રેડીમેડ તૈયાર રોલ મળે છે તે તૈયાર રોલ બજાર માંથી લઈ લેશું અને ત્યાર બાદ તે રોલ માં આગળ ની સાઇડ માં એક ગાંઠ મારી દેશું અને બધા એક સરખા કાપી લેશું . આને પેક કરવા માટે તમે આનું મશીન આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો મીણબતી નો પણ ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે ઈયા બંને માંથી એક પણ વસ્તુ નો ઉપયોગ નઈ કરીએ એકબાજુ ગાંઠ મારી પેપ્સી ભરી અને બીજી બાજુ ગાંઠ મારી દેશું.
- ત્યાર બાદ બધા એક સરખી સાઇઝ ના રોલ કટ કરી લીધા બાદ આપણે તેમાં આ અલગ અલગ ફ્લેવર નાખી પેપ્સી ના રોલ ને આપણે આખું નઈ ભરીએ થોડું થોડું ભરીશું જેથી ઉપર આપણે તેમાં ફરીથી 1 ગાંઠ બાંધી શકીએ તેટલી જગ્યા મૂકીશું . આવીજ રીતે બધી અલગ અલગ ફ્લેવર ની પેપ્સી ને આવી રીતે રોલ માં ભરી અને પેક કરી લેશું.
- હવે આ બધા રોલ ને એક આઈસ ટ્રે ની ઉપર 8-10 કલાક માટે ફ્રીઝર માં ઝામવા માટે મૂકી દેશું . 8-10 કલાક બાદ ફ્રીઝર માંથી કાઢી અને ચેક કરી લેશું.
- તો તૈયાર છે આપણી બચપન ની યાદો ને એકદમ તાજી કરી નાખે એવી મસ્ત 6 અલગ અલગ ફ્લેવર્સ ની પેપ્સી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Dudh vari bread banavani rit | દૂધ વાડી બ્રેડ બનાવવાની રીત
Meva Paak recipe | મેવા પાક બનાવવાની રીત
ghau na lot na gulab jamun banavani rit | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત
sing pak banavani rit | સિંગપાક બનાવવાની રીત
meethi boondi banavani rit | મીઠી બુંદી બનાવવાની રીત