Home Blog Page 84

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit

આજે આપણે ઘરે લીલી મેથી ના વડા અને સાથે ચટપટી ચટણી બનાવવાની રીત – Lili methi na vada banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઇનો કે સોડા વગર પણ ખૂબ જ સોફ્ટ અને ફૂલેલા વડા બને છે. અને ઉપર થી ક્રિસ્પી હોય છે. જોતા જ ખાવાનું મન થાય તેવા સુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada recipe in gujarati શીખીએ.

લીલી મેથી ના વડા બનાવવા માટે ની સામગ્રી

  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 2
  • લીલાં લસણ ની કડી 10-12
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • પૌવા 1 કટોરી
  • લીલી મેથી સુધારેલી 1 વાટકી
  • પાલક સુધારેલી 1 વાટકી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • સફેદ તલ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • આમચૂર પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ગોળ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • બેસન ½ કપ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા ½ કપ
  • લીલાં મરચાં 2
  • આદુ ½ ઇંચ
  • જીરું ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ખાંડ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • સીંગદાણા 1 ચમચી
  • દહી 1 કપ
  • સંચળ પાવડર 1 ચમચી
  • જીરું પાવડર ½ ચમચી

Lili methi na vada banavani rit

લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લીલા લસણ ની કડી, આખા ધાણા અને જીરૂ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક વાટકી માં કાઢી લ્યો.

એક બાઉલમાં પૌવા લઈ લ્યો. હવે તેને સરસ બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.

એક બાઉલમાં લીલી મેથી, પાલક, ઝીણી સુધારેલી ડુંગળી, પીસી ને રાખેલી આદુ અને લસણ ની પેસ્ટ, સફેદ તલ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ધોઈ ને રાખેલા પૌવા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હાથ ને થોડો પાણી વાળો કરીને  તેમાં થી થોડું મિશ્રણ લ્યો. હવે તેનો એક લુવો બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે વડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં લીલાં ધાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ ,  જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, હિંગ અને સીંગદાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

હવે એક બાઉલમાં દહી લ્યો. હવે તેને સરસ થી ફેટી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેમાં સંચળ પાવડર, જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ચટણી. હવે લીલી મેથી ના વડા ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી લીલી મેથી ના વડા ખાવાનો આનંદ માણો.

methi vada recipe notes

  • સફર માં વડા લઈ જવા હોય તો ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર વડા તમે બનાવી શકો છો.

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા - Lili methi na vada - લીલી મેથી ના વડા બનાવવાની રીત - Lili methi na vada banavani rit - Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા | Lili methi na vada | લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit | Lili methi na vada recipe in gujarati

આજે આપણે ઘરે લીલી મેથી ના વડા અને સાથે ચટપટી ચટણી બનાવવાનીરીત – Lili methi na vada banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઇનો કે સોડા વગર પણ ખૂબ જ સોફ્ટ અને ફૂલેલા વડા બને છે. અને ઉપર થી ક્રિસ્પી હોય છે. જોતા જ ખાવાનું મન થાય તેવાસુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 29 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી મેથી ના વડા બનાવવા માટે ની સામગ્રી

  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 10-12 લીલાં લસણ ની કડી
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 કટોરી પૌવા
  • 1 વાટકી લીલી મેથી સુધારેલી
  • 1 વાટકી પાલક સુધારેલી
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી આમચૂર પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ગોળ
  • 1 ચમચી તેલ
  • ½ કપ બેસન

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ લીલાં ધાણા
  • 2 લીલાં મરચાં
  • ½ ઇંચ આદુ
  • ½ ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી સીંગદાણા
  • 1 કપ દહી
  • 1 ચમચી સંચળ પાવડર
  • ½ ચમચી જીરું પાવડર

Instructions

લીલી મેથી ના વડા બનાવવા માટેની રીત

  • લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લીલા લસણ ની કડી, આખા ધાણા અને જીરૂ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક વાટકીમાં કાઢી લ્યો.
  • એક બાઉલમાં પૌવા લઈ લ્યો. હવે તેને સરસ બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.
  • એક બાઉલમાં લીલી મેથી, પાલક,ઝીણી સુધારેલી ડુંગળી, પીસી ને રાખેલી આદુ અનેલસણ ની પેસ્ટ, સફેદ તલ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, આમચૂર પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ અને તેલ નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ધોઈ ને રાખેલા પૌવા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હાથ ને થોડો પાણી વાળો કરીને  તેમાં થી થોડું મિશ્રણ લ્યો.હવે તેનો એક લુવો બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેવડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં લીલાં ધાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ ,  જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ,હિંગ અને સીંગદાણા નાખો. હવે તેને સરસ થી પીસીલ્યો.
  • હવે એક બાઉલમાં દહી લ્યો. હવે તેને સરસ થી ફેટી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી નેરાખેલી ચટણી નાખો. હવે તેમાં સંચળ પાવડર, જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ચટણી. હવે લીલી મેથી ના વડા ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી લીલી મેથીના વડા ખાવાનો આનંદ માણો.

Lili methi na vada recipe notes

  • સફરમાં વડા લઈ જવા હોય તો ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર વડા તમે બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠી પૂરી બનાવાની રીત | Mithi puri banavani rit | Mithi puri recipe in gujarati

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું. આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ આથેલો ખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અને કમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થી ખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિ એક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂર થી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર 500 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી

આથેલો ખજૂર બનાવવાની રીત

આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.

ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.

ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી ને સાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.

Aathelo khajur banavani rit | Recipe video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર - Aathelo khajur - આથેલો ખજૂર બનાવવાની રીત - Aathelo khajur banavani rit - Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર | Aathelo khajur | આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું.આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, આ આથેલોખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અનેકમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થીખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિએક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છેઅને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂરથી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 8 minutes
Total Time: 28 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 સ્ટીલ નો ડબ્બો

Ingredients

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ખજૂર
  • 250 ગ્રામ ઘી
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ

Instructions

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

  • આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.
  • ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાયએટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.
  • ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી નેસાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત – Boil vegetable salad banavani rit શીખીશું. વજન ઓછું કરવામાં આ સલાડ ખૂબ જ અસરકારક છે, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , સાથે ખૂબ જ હેલ્થી છે. બપોરે કે રાતે જમવાની સાથે તમે બૉઇલ વેજીટેબલ સલાડ ખાઇ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સલાડ ની સાથે  કાજુ ની ચટણી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ Boil vegetable salad recipe in gujarati શીખીએ.

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • બીન્સ 1 ½ કપ
  • ગાજર 3
  • બ્રોકલી ના ટુકડા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી

કાજુ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 10
  • મરી ½ ચમચી
  • પાણી ⅛ કપ
  • એપલ સાઇડ વિનેગર 1 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લસણ ની કડી 2-3

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તે રીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

ત્યાર બાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં રાખી લ્યો.

હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.

ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણી વાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલ રાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.

કાજુ ની ચટણી બનાવવા માટેની રીત

કાજુ નું ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.

પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી કાજુ ની ચટણી.

બૉઇલ વેજીટેબલ સલાડ  ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.

Boil vegetable salad banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Skinny Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Boil vegetable salad recipe in gujarati

બૉઇલ વેજીટેબલ સલાડ - Boil vegetable salad - બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત - Boil vegetable salad banavani rit - Boil vegetable salad recipe in gujarati

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બૉઇલવેજીટેબલ સલાડ બનાવવાની રીત – Boil vegetable salad banavani rit શીખીશું. વજન ઓછું કરવામાં આ સલાડ ખૂબ જ અસરકારક છે, સાથે ખૂબજ હેલ્થી છે. બપોરે કે રાતે જમવાની સાથે તમે બૉઇલ વેજીટેબલસલાડ ખાઇ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સલાડ ની સાથે કાજુ ની ચટણી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીઅને હેલ્ધી બૉઇલ Boil vegetable salad recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બીન્સ
  • 3 ગાજર
  • 1 કપ બ્રોકલીના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મરી પાવડર
  • 1 ચમચી સફેદ તલ

કાજુની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 10 કાજુ
  • ½ ચમચી મરી
  • કપ પાણી ⅛ કપ
  • 1 ચમચી એપલ સાઇડ વિનેગર
  • ½ ચમચી મરી પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 લસણ ની કડી

Instructions

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત

  • બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તેરીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • ત્યારબાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માંરાખી લ્યો.
  • હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટમાં રાખી લ્યો.
  • ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણીવાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલરાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.

કાજુ ની ચટણી બનાવવા માટેની રીત

  • કાજુ ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.
  • પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદપ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયારછે આપણી કાજુ ની ચટણી.
  • બૉઇલ વેજીટેબલ સલાડ ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અનેટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit

લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લસૂની મેથી બનાવવાની રીત – Lasuni methi nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Shyam Rasoi YouTube channel on YouTube , ઠંડી ની ઋતુ માં મેથી નું શાક આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasuni methi nu shaak recipe in gujarati શીખીએ.

લસુની મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી મેથી 150 ગ્રામ
  • તેલ 1 ચમચી
  • લસણ ની કડી 5-6
  • સ્વાદ પ્રમાણે મીઠું

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • સીંગદાણા 2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • બેસન 1 ચમચી
  • પાણી 2 ચમચી

શાક નો વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 3 ચમચી
  • ઝીણું સુધારેલું લસણ 1 ચમચી
  • આખા લાલ મરચાં 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણું સુધારેલું લીલું મરચું 1
  • જીરું 1 ચમચી
  • ઝીણું સુધારેલું આદુ ½ ઇંચ
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ધાણા પાવડર ½ ચમચી
  • ગરમ પાણી ½ કપ
  • ઘી 1 ચમચી

લસુની મેથી નું શાક બનાવવાની રીત

લીલી મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલી મેથી સાફ કરીને રાખી હતી તે નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેથી ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની રીત

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલા સીંગદાણા ના ફોતરા કાઢી ને નાખો. હવે તેમાં સફેદ તલ, એક ચમચી જેટલું સેકેલું બેસન અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

લસુની મેથી નું શાક નો વઘાર કરવાની રીત

લસુની મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલુ ઘી નાખો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લસુની મેથી નું શાક. હવે તેને બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ લસુની મેથી નું શાક ખાવાનો આનંદ માણો.

Lasuni methi nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Shyam Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lasuni methi nu shaak recipe in gujarati

લસુની મેથી નું શાક - Lasuni methi nu shaak - લસુની મેથી નું શાક બનાવવાની રીત - Lasuni methi nu shaak banavani rit - Lasuni methi nu shaak recipe in gujarati

લસુની મેથી નું શાક | Lasuni methi nu shaak | લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak banavani rit | Lasuni methi nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લસૂનીમેથી બનાવવાની રીત – Lasuni methi nu shaak banavani rit શીખીશું, ઠંડી નીઋતુ માં મેથી નું શાક આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે ખાઈશકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasuni methi nu shaak recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લસુની મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ લીલી મેથી
  • 1 ચમચી તેલ
  • 5-6 લસણની કડી
  • સ્વાદ પ્રમાણે મીઠું

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી સીંગદાણા
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી બેસન
  • 2 ચમચી પાણી

શાકનો વઘાર કરવા માટેની સામગ્રી

  • 3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ઝીણું સુધારેલું લસણ
  • 2-3 આખા લાલ મરચાં
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણું સુધારેલું લીલું મરચું
  • ½ ઇંચ ઝીણું સુધારેલું આદુ
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ધાણા પાવડર
  • ½ કપ ગરમ પાણી
  • 1 ચમચી ઘી

Instructions

લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak banavani rit

  • લીલી મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમથાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યાર બાદ તેમાં લીલી મેથી સાફ કરીને રાખી હતી તે નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેમેથી ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની રીત

  • વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલા સીંગદાણા ના ફોતરા કાઢી ને નાખો. હવે તેમાં સફેદ તલ, એક ચમચીજેટલું સેકેલું બેસન અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

લસુની મેથી નું શાક નો વઘાર કરવાની રીત

  • લસુની મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાંનાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકીને રાખેલી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક નેધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એકચમચી જેટલુ ઘી નાખો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લસુની મેથી નું શાક. હવે તેને બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ લસુની મેથી નું શાક ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

મીઠી પૂરી બનાવાની રીત | Mithi puri banavani rit | Mithi puri recipe in gujarati

આજે આપણે ઘરે ઘઉંના લોટ ની મીઠી પૂરી બનાવવાની રીત – Mithi puri banavani rit શીખીશું. ખૂબ જ ખસ્તા અને સ્વાદિષ્ટ બને છે, If you like the recipe do subscribe  Simply Ruchi’s food YouTube channel on YouTube , સાથે બનાવવું પણ સરળ છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે Mithi puri recipe in gujarati શીખીશું.

ઘઉંના લોટ ની મીઠી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • ઘઉં નો લોટ 2 કપ
  • તલ 1 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • દેશી ઘી 2 ચમચી

મીઠી પૂરી બનાવાની રીત

મીઠી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ખાંડ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવી લેવું.

એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તલ અને વરિયાળી નાખો. હવે તેમાં ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને બનાવી ને રાખેલું ખાંડ વાળું પાણી નાખો. હવે તેનો સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના નાના નાના લુવા બનાવી લ્યો.

તેમાં થી એક લુવો લ્યો. હવે તેની સરસ થી પૂરી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટ ની મીઠી પૂરી.

Mithi puri recipe notes

  • મીઠી પૂરી બનાવવા માં તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.

Mithi puri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Simply Ruchi’s food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simply Ruchi’s food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mithi puri recipe in gujarati

મીઠી પૂરી - Mithi puri - મીઠી પૂરી બનાવાની રીત - Mithi puri banavani rit - Mithi puri recipe in gujarati

મીઠી પૂરી બનાવાની રીત | Mithi puri banavani rit | Mithi puri recipe in gujarati

આપણે ઘરે ઘઉંના લોટ ની મીઠી પૂરી બનાવવાની રીત – Mithi puri banavani rit શીખીશું.ખૂબ જ ખસ્તા અને સ્વાદિષ્ટ બને છે, સાથે બનાવવું પણ સરળ છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે Mithi puri recipe in gujarati શીખીશું.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ની મીઠી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 2 કપ ઘઉં નો લોટ
  • 1 ચમચી તલ
  • ½ ચમચી વરિયાળી
  • 2 ચમચી દેશી ઘી

Instructions

મીઠી પૂરી બનાવાની રીત | Mithi puri banavani rit | Mithi puri recipe in gujarati

  • મીઠી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ખાંડસરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવી લેવું.
  • એક કથરોટમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તલ અને વરિયાળી નાખો. હવે તેમાં ઘી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને બનાવી ને રાખેલું ખાંડ વાળું પાણી નાખો. હવે તેનો સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેના નાના નાના લુવા બનાવી લ્યો.
  • તેમાંથી એક લુવો લ્યો. હવે તેની સરસ થી પૂરી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માંરાખી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપૂરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટ ની મીઠી પૂરી.

Mithi puri recipe notes

  • મીઠી પૂરી બનાવવા માં તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત | Banaras special tameta ni chaat banavani rit

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત – Lili tuver daal nu shaak banavani rit શીખીશું, Please subscribe Kurmi Kitchen By Madhu YouTube channel If you like the recipe , આ શાક ને લીલી દાળ પણ કહી શકાય. આ શાક ને તમે રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો. ઠંડી ની ઋતુ માં લીલી તુવેર સરળતા થી બજાર માં મળી જાય છે. અને લીલી તુવેર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે. લીલી તુવેર નું શાક  ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Lili tuver daal nu shaak recipe in gujarati શીખીએ.

લીલી તુવેર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1+2 ચમચી
  • લીલી તુવેર દાળ 1 કપ
  • લસણ ની કડી 5-6
  • લીલાં મરચાં 4-5
  • લીલાં ધાણા 1 કપ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લસણ ની સ્લાઈસ 1 ચમચી
  • આખા લાલ મરચાં 3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું

લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત

લીલી તુવેર દાળ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં લીલી તુવેર ને છોલી ને તેના દાણા કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં લસણ ની કડી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યારબાદ તેમાં લીલી તુવેર ના દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં લસણ ની સ્લાઈસ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યારબાદ તેમાં પીસી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લીલી તુવેર દાળ નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલી તુવેર દાળ નું શાક ખાવાનો આનંદ માણો.

Lili tuver shaak recipe in gujarati notes

  • શાક માં રસો તમે તમારા હિસાબ થી પાણી નાખી ને કરી શકો છો.

Lili tuver daal nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kurmi Kitchen By Madhu

Youtube પર Kurmi Kitchen By Madhu ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી તુવેર દાળ નું શાક - Lili tuver daal nu shaak - લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત - Lili tuver daal nu shaak banavani rit - Lili tuver daal nu shaak recipe in gujarati

લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit | Lili tuver daal nu shaak recipe in gujarati

આજે આપણે ઘરે લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત – Lili tuver daal nu shaak banavani rit શીખીશું, આ શાક ને લીલી દાળ પણ કહી શકાય.આ શાક ને તમે રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરીશકો છો. ઠંડી ની ઋતુ માં લીલી તુવેર સરળતા થી બજાર માં મળી જાયછે. અને લીલી તુવેર આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે.લીલી તુવેર નું શાક  ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તોચાલો આજે આપણે ઘરે Lili tuver daal nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી તુવેર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 ચમચી તેલ
  • 1 કપ લીલી તુવેર દાળ
  • 5-6 લસણની કડી
  • 4-5 લીલાં મરચાં
  • 1 કપ લીલાં ધાણા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લસણ ની સ્લાઈસ
  • 3 આખા લાલ મરચાં
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમમસાલો
  • 1 કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions

લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit

  • લીલી તુવેર દાળ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં લીલી તુવેર ને છોલી ને તેના દાણા કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં લસણ નીકડી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડનકલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલી તુવેર ના દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં લસણ ની સ્લાઈસ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળીને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદતેમાં પીસી ને રાખેલી તુવેર દાળ નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને ગરમ મસાલો નાખો.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટસુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લીલી તુવેર દાળ નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમાગરમ લીલી તુવેર દાળ નું શાક ખાવાનો આનંદ માણો.

Lili tuver shaak recipe in gujarati notes

  • શાકમાં રસો તમે તમારા હિસાબ થી પાણી નાખી ને કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળા ચણા નું શાક | Kala chana nu shaak | Kala chana nu shaak recipe in gujarati

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit | lili haldar nu shaak recipe in gujarati

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત | Banaras special tameta ni chaat banavani rit

આજે આપણે ઘરે બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત – Banaras special tameta ni chaat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub  YouTube channel on YouTube , ચાટ માં નાખવા માટે સાથે ખાંડ અને સોંઠ ની ચટણી બનાવતા  પણ શીખીશું. ચાટ નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાં પાણી આવી જાય. ટામેટા ની ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Banaras special tameta ni chaat recipe in gujarati શીખીએ.

ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • પાણી 1 કપ
  • ખાંડ ½ કપ
  • હિંગ ½ ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • સંચળ પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું 1 ચમચી
  • તીખું લાલ મરચું ½ ચમચી
  • સોંઠ પાવડર ½ ચમચી

ટામેટા ની ચાટ બનાવવા માટેની સામગ્રી

  • પલાળેલા સફેદ વટાણા 1 કપ
  • ઘી 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
  • ખસ ખસ 1 ચમચી
  • બદામ ની સ્લાઈસ 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • ધાણા પાવડર 1 ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • તીખું લાલ મરચું ½ ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 6
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બાફેલા બટેટા 3
  • આમચૂર પાવડર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • નિમકી 2 ચમચી

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવા માટેની રીત

ટામેટા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા સફેદ વટાણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને ઢાંકી ને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ કુકર ઠંડું થાય ત્યારે બાફેલા વટાણા ને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જીરું અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ખસ ખસ અને બદામ ની કતરણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં હિંગ, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને  જીરું પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ટામેટા ને ચડાવી લ્યો.

તેમાં બાફેલા બટેટા ને હાથ થી મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફેલા વટાણા નાખો. વટાણા બફતા જે પાણી કુકર મા હતું તે પણ નાખી દયો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ટામેટા ની ચાટ.

હવે એક સર્વિંગ્ બાઉલ માં ટામેટા ની ચાટ નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી ખાંડ અને સોંઠ ની ચટણી નાખો. હવે તેની ઉપર એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેની ઉપર બે ચમચી જેટલી નીમકી નાખો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.

ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં હિંગ, જીરું પાવડર, સંચર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને સોંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચટણી ને એક કટોરી માં કાઢી લ્યો.

હવે તૈયાર છે આપણી ખાંડ અને સોંઠ ની ચટણી.

Banaras special tameta ni chaat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Recipes Hub

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Banaras special tameta ni chaat recipe in gujarati

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ - Banaras special tameta ni chaat - બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત - Banaras special tameta ni chaat banavani rit - Banaras special tameta ni chaat recipe in gujarati

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ | Banaras special tameta ni chaat banavani rit | Banaras special tameta ni chaat recipe in gujarati

આજે આપણે ઘરે બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવાની રીત – Banaras special tameta nichaat banavani rit શીખીશું, ચાટ માં નાખવા માટે સાથે ખાંડ અનેસોંઠ ની ચટણી બનાવતા  પણ શીખીશું. ચાટ નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાં પાણીઆવી જાય. ટામેટા ની ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે Banaras special tameta ni chaat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પાણી
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી સંચળ પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ½ ચમચી તીખું લાલ મરચું
  • ½ ચમચી સોંઠ પાવડર

ટામેટા ની ચાટ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પલાળેલા સફેદ વટાણા
  • 1 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી ખસ ખસ
  • 2 ચમચી બદામની સ્લાઈસ
  • ½ ચમચી હિંગ
  • ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરીલાલ મરચું પાવડર
  • ½ ચમચી તીખું લાલ મરચું
  • 1 ચમચી જીરું પાવડર
  • 6 ઝીણા સુધારેલા ટામેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 3 બાફેલા બટેટા
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી નિમકી

Instructions

ખાંડ અને સોંઠ ની ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • ત્યારબાદ તેમાં હિંગ, જીરું પાવડર, સંચર પાવડર, કાશ્મીરીલાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને સોંઠ પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો. અને ચટણી ને એક કટોરી માં કાઢી લ્યો.
  • હવે તૈયાર છે આપણી ખાંડ અને સોંઠ ની ચટણી.

બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ બનાવવા માટેની રીત

  • ટામેટાની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા સફેદ વટાણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખો. હવે તેને ઢાંકી ને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ કુકર ઠંડુંથાય ત્યારે બાફેલા વટાણા ને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં જીરું અને ઝીણા સુધારેલાલીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ખસ ખસ અને બદામ ની કતરણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં હિંગ, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલમરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર અને  જીરું પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ટામેટા ને ચડાવી લ્યો.
  •  તેમાં બાફેલા બટેટા ને હાથ થી મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં બાફેલા વટાણા નાખો. વટાણા બફતા જે પાણી કુકર મા હતું તે પણ નાખી દયો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ચાર થી પાંચમિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે આપણી ટામેટા ની ચાટ.
  • હવે એક સર્વિંગ્ બાઉલ માં ટામેટા ની ચાટ નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી ખાંડ અને સોંઠ ની ચટણી નાખો. હવે તેની ઉપર એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેની ઉપર ઝીણીસુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેનીઉપર બે ચમચી જેટલી નીમકી નાખો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બનારસ ની સ્પેશિયલ ટામેટા ની ચાટ. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા | Methi juwar bajri vala dhebra banavani rit

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati