Home Blog Page 83

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત – Ghau ni kani no halvo banavani rit શીખીશું. આ હલવો બીજા હલવા થી થોડો અલગ રીતે બનતો હોવાથી સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , અને આ હલવો બનાવવા માં થોડી મહેનત લાગે છે. પણ એક વખત બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો પણ બનાવી ને તૈયાર થઈ જશે તો બધી મહેનત સફળ થશે તો ચાલો Ghau ni kani no halvo recipe in gujarati શીખીએ.

ઘઉંની કણી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • દૂધ 4 ચમચી
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • બદામ ના કટકા 2 ચમચી
  • કાજુ ના કટકા 2 ચમચી
  • નારિયળ ની કતરણ 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • કેસર ના તાંતણા 10-15
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત | Ghau ni kani no halvo recipe in gujarati

ઘઉંની કણી નો હલવો બનાવવા સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો.

આમ ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો આમ ટોટલ ચાર ચમચી દૂધ, ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી પાણી વારાફરથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે મિશ્રણ ને મોટા કાણા વાળી ચારણી થી ચાળી લ્યો ને થાળી માં ફેલાવી ને પંખા નીચે ચાર પાંચ કલાક સૂકવી લ્યો અથવા ટ્રે માં ફેલાવી એક મિનિટ સૂકવી પણ શકો છો.

હવે ગેસ પર કડાઈ માં સૂકવેલા લોટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, નારિયળ ની કતરણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ , ખસખસ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ને કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ને ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને થોડી ચિકાસ પકડવા લાગે ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને શેકી રાખેલ ઘઉંની કણી, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો,

ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઘઉંની કણી નો હલવો.

Ghau ni kani no halvo recipe in gujarati notes

  • તમે ઘઉંનો લોટ શેકી ને ઠંડો કરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો ને જ્યારે હલવો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો.
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.

Ghau ni kani no halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ની કણી નો હલવો બનાવવાની રીત

ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત - Ghau ni kani no halvo banavani rit - Ghau ni kani no halvo recipe in gujarati - ઘઉં ની કણી નો હલવો બનાવવાની રીત

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo | Ghau ni kani no halvo recipe | ઘઉં ની કણી નો હલવો

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત – Ghau ni kani no halvo banavanirit શીખીશું. આ હલવો બીજા હલવા થી થોડો અલગ રીતે બનતોહોવાથી સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે,અને આ હલવો બનાવવા માં થોડી મહેનતલાગે છે. પણ એક વખત બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો પણ બનાવી ને તૈયાર થઈ જશે તોબધી મહેનત સફળ થશે તો ચાલો ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત – Ghauni kani no halvo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
dry time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

ઘઉંની કણી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 4 ચમચી દૂધ
  • ½ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી બદામના કટકા
  • 2 ચમચી કાજુના કટકા
  • 2 ચમચી નારિયળ ની કતરણ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી કીસમીસ
  • 1 ચમચી ખસખસ
  • 10-15 કેસરના તાંતણા
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત | Ghau ni kani no halvo banavani rit | Ghau ni kani no halvo recipe in gujarati | ઘઉં ની કણી નો હલવો બનાવવાનીરીત

  • ઘઉંની કણી નો હલવો બનાવવા સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર મિક્સ કરીલ્યો.
  • આમ ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો આમ ટોટલ ચાર ચમચી દૂધ, ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી પાણી વારાફરથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે મિશ્રણ ને મોટા કાણા વાળી ચારણી થી ચાળી લ્યો ને થાળી માં ફેલાવી ને પંખા નીચે ચાર પાંચ કલાક સૂકવી લ્યો અથવા ટ્રે માં ફેલાવી એક મિનિટ સૂકવી પણ શકો છો.
  • હવે ગેસ પર કડાઈ માં સૂકવેલા લોટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા,નારિયળ ની કતરણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ , ખસખસ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ને કપપાણી નાખી મિક્સ કરી લ્યો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ને ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને થોડી ચિકાસ પકડવા લાગે ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને શેકી રાખેલ ઘઉંની કણી, એલચી પાઉડર નાખી બરોબર મિક્સકરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઘઉંની કણી નો હલવો.

Ghau ni kani no halvo recipe in gujarati notes

  • તમે ઘઉંનો લોટ શેકી ને ઠંડો કરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો ને જ્યારે હલવો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો.
  • ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત – guvar batata nu koru shaak banavani rit શીખીશું. ગુવાર બે પ્રકારના મળતા હોય છે એક દેસી ગુવાર ને બીજો પરદેશી ગુવાર, If you like the recipe do subscribe Sonia Barton  YouTube channel on YouTube , બને ના શાક ના સ્વાદ માં થોડો ફરક આવતો હોય છે અને ગુવાર નું શાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે ઘણા રસા વાળુ તો ઘણા કોરું બનાવતા હોય છે આજ આપણે ગુવાર નું કોરું અને બટાકા સાથે નું શાક બનાવશું જે ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર કરેલ છે તો ચાલો guvar batata nu koru shaak recipe in gujarati શીખીએ.

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગુવાર 250 ગ્રામ
  • બટાકા 2 ના કટકા
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • લસણ ની કણી સુધારેલ 1 ચમચી
  • ડુંગળી સુધારેલ 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવા સૌપ્રથમ ગુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.

વીસ મિનિટ પછી ગુવાર ને ચારણી માં કાઢી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ સાફ કરી ને નાની સાઇઝ ના કટકા કરી એમાં રહેલ રસા ને બને બાજુની દાડી ને અલગ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણની સુધારેલ કણી નાખી ને લસણ ને શેકી લ્યો  લસણ શેકાઈ જાય એટલે એમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરી ને ધીમા તાપે શેકી ને ચડાવી લ્યો.

બટાકા ચડવા આવે ત્યારે એમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં બાફી ને કટકા કરેલ ગુવાર નાખી મિક્સ કરી લ્યો ને લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી છાંટી શકો છો અને બટાકા બરોબર ચડી જાય ત્યાં સુંધી સાવ ધીમા તાપે ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો ને ત્યાર બાદ તૈયાર શાક ને રોટલી, પરોઠા સાથે ગરમ ગરમ સર્વ કરો ગુવાર બટેટા નું કોરું શાક.

guvar batata nu koru shaak recipe in gujarati notes

  • અહીં તમે ગુવાર ની સાથે બટાકા ને પણ બાફી ને લઈ શકો છો.
  • ગુવાર ના શાક માં અજમો નાખવાથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે.

guvar batata nu koru shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

guvar batata nu koru shaak recipe in gujarati

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત - guvar batata nu koru shaak banavani rit - guvar batata nu koru shaak recipe in gujarati

ગુવાર બટેટા નું કોરું શાક | guvar batata nu koru shaak | guvar batata nu koru shaak recipe

નમસ્તે મિત્રો આજે આપણે ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત – guvar batata nu koru shaak banavani rit શીખીશું. ગુવાર બે પ્રકારના મળતાહોય છે એક દેસી ગુવાર ને બીજો પરદેશી ગુવાર, બને ના શાક ના સ્વાદ માં થોડો ફરક આવતો હોય છે અને ગુવાર નું શાક બધા અલગ અલગરીતે બનાવતા હોય છે ઘણા રસા વાળુ તો ઘણા કોરું બનાવતા હોય છે આજ આપણે ગુવાર નું કોરુંઅને બટાકા સાથે નું શાક બનાવશું જે ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર કરેલ છે તો ચાલો guvar batata nu koru shaak recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગુવાર
  • 2 બટાકા ના કટકા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ચમચી હિંગ
  • 1 ચમચી લસણ ની કણી સુધારેલ
  • 1 ડુંગળી સુધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત| guvar batata nu koru shaak banavani rit | guvar batata nu koru shaak recipe in gujarati

  • ગુવાર બટેટા નું કોરું શાક બનાવવા સૌપ્રથમ ગુવાર ને સાફ કરી લ્યોત્યાર બાદ એક બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી ગેસ પર ગરમકરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.
  • વીસ મિનિટ પછી ગુવાર ને ચારણી માં કાઢી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ સાફ કરી ને નાની સાઇઝ ના કટકા કરી એમાં રહેલ રસા ને બને બાજુની દાડી ને અલગ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણની સુધારેલ કણી નાખી ને લસણ ને શેકીલ્યો  લસણ શેકાઈ જાય એટલેએમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરી ને ધીમા તાપે શેકી ને ચડાવી લ્યો.
  • બટાકા ચડવા આવે ત્યારે એમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો નેડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં બાફી ને કટકા કરેલગુવાર નાખી મિક્સ કરી લ્યો ને લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરુંપાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી છાંટી શકો છો અને બટાકા બરોબર ચડી જાય ત્યાં સુંધી સાવ ધીમા તાપે ચડાવી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો ને ત્યાર બાદ તૈયાર શાક ને રોટલી, પરોઠા સાથે ગરમ ગરમ સર્વ કરો ગુવાર બટેટા નું કોરું શાક.

guvar batata nu koru shaak recipe in gujarati notes

  • અહીં તમે ગુવાર ની સાથે બટાકા ને પણ બાફી ને લઈ શકો છો.
  • ગુવાર ના શાક માં અજમો નાખવાથી ગેસ અને અપચા ની સમસ્યા દૂર થાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

નાના ખાટા આમળા નો મુરબ્બો | Nana khata ambla no murabbo

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બ્રેડ રોલ બનાવવાની રીત | bread roll banavani rit | bread roll recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બ્રેડ રોલ બનાવવાની રીત – bread roll banavani rit શીખીશું. આ બ્રેડ રોલ્સ અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લાગે છે, If you like the recipe do subscribe CookingShooking  YouTube channel on YouTube , ને સાંજના નાસ્તા, નાની મોટી પાર્ટી માં સ્ટાટર તરીકે પણ સર્વ કરી શકો છો આ રોલ્સ તમે બનાવી ને થોડા તરી ફ્રીઝ માં મૂકી દયો ને સર્વ કરતી વખતે ફરી તરી ને ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો બ્રેડ રોલ્સ બનાવવાની રીત – bread roll recipe in gujarati શીખીએ.

બ્રેડ રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 5-7
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બ્રેડ ની સ્લાઈસ 10-15
  • તરવા માટે તેલ

બ્રેડ રોલ બનાવવાની રીત | બ્રેડ રોલ્સ બનાવવાની રીત

બ્રેડ રોલ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મેસ કરી ને મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી ચાકુથી કટ કરી લ્યો હવે સ્લાઈસ ને પાણીમાં બોળી ને ભીંજવી લ્યો ને હથેળી થી બ્રેડ ની સ્લાઈસ ને દબાવી ને વધારા નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ એમાં વચ્ચે તૈયાર કરેલ મસાલા મૂકી ને બરોબર પેક કરી રોલ્સ બનાવી લ્યો આમ એક એક બ્રેડ ની સ્લાઈસ ને પલાળી ને નીચોવી ને મસાલો ભરી પેક કરી લ્યો.આમ બધા રોલ્સ તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ બ્રેડ રોલ્સ નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધા રોલ્સ ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ટિસ્યુ પેપર પર કાઢી લ્યો ને ચટણી અને સોસ સાથે મજા લ્યો બ્રેડ રોલ્સ.

bread roll recipe in gujarati notes

  • અહી તમે રેગ્યુલર બ્રેડ ની જગ્યાએ બ્રાઉન બ્રેડ કે મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
  • બટાકા ના સ્ટફિંગ ની જગ્યાએ તમે બાફેલા કેળા નો મસાલો પણ નાખી ને પણ બ્રેડ રોલ્સ તૈયાર કરી શકો છો.
  • તેલ માં તરવા ની જગ્યાએ એર ફાયર માં ઓછા તેલ માં શેકી પણ શકો છો.
  • સ્ટફિંગ માં તમે તમારી પસંદ મુજબ ના મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો.

bread roll banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bread roll recipe in gujarati

બ્રેડ રોલ બનાવવાની રીત - બ્રેડ રોલ્સ બનાવવાની રીત - bread roll banavani rit - bread roll recipe in gujarati

બ્રેડ રોલ બનાવવાની રીત | બ્રેડ રોલ્સ બનાવવાની રીત | bread roll banavani rit | bread roll recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બ્રેડ રોલ બનાવવાની રીત – bread roll banavani rit શીખીશું. આ બ્રેડ રોલ્સ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લાગે છે, ને સાંજના નાસ્તા, નાની મોટી પાર્ટી માં સ્ટાટર તરીકેપણ સર્વ કરી શકો છો આ રોલ્સ તમે બનાવી ને થોડા તરી ફ્રીઝ માં મૂકી દયો ને સર્વ કરતીવખતે ફરી તરી ને ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો બ્રેડ રોલ્સ બનાવવાની રીત – bread roll recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બ્રેડ રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • 5-7 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 10-15 બ્રેડની સ્લાઈસ
  • તરવા માટે તેલ

Instructions

બ્રેડ રોલ | બ્રેડ રોલ્સ | bread roll banavani rit | bread roll recipe in gujarati

  • બ્રેડ રોલ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં ઝીણી સુધારેલીડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મેસ કરી ને મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી ચાકુથી કટ કરી લ્યો હવે સ્લાઈસ ને પાણીમાં બોળી ને ભીંજવી લ્યો ને હથેળી થી બ્રેડ ની સ્લાઈસ ને દબાવી ને વધારા નું પાણી નિતારી લ્યો ત્યારબાદ એમાં વચ્ચે તૈયાર કરેલ મસાલા મૂકી ને બરોબર પેક કરી રોલ્સ બનાવી લ્યો આમ એક એકબ્રેડ ની સ્લાઈસ ને પલાળી ને નીચોવી ને મસાલો ભરી પેક કરી લ્યો.આમ બધા રોલ્સ તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ બ્રેડ રોલ્સ નાખીને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધા રોલ્સ ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ટિસ્યુપેપર પર કાઢી લ્યો ને ચટણી અને સોસ સાથે મજા લ્યો બ્રેડ રોલ્સ.

bread roll recipe in gujarati notes

  • અહી તમે રેગ્યુલર બ્રેડ ની જગ્યાએ બ્રાઉન બ્રેડ કે મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
  • બટાકા ના સ્ટફિંગ ની જગ્યાએ તમે બાફેલા કેળા નો મસાલો પણ નાખી ને પણ બ્રેડ રોલ્સ તૈયાર કરી શકો છો.
  • તેલમાં તરવા ની જગ્યાએ એર ફાયર માં ઓછા તેલ માં શેકી પણ શકો છો.
  • સ્ટફિંગમાં તમે તમારી પસંદ મુજબ ના મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઘારેલી રોટલી | vaghareli rotli  | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત – vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલી ની રેસીપી – vaghareli rotli gujarati recipe  ને ઘણા મસાલા રોટલી પણ કહેતા હોય છે, If you like the recipe do subscribe TheVegHouse  YouTube channel on YouTube , ક્યારેક ઘરમાં રોટલી ઘણી બચી જાય ત્યારે એ રોટલી નો કેમ ઉપયોગ કરી નવી વાનગી બનાવી એ વિચાર આવે તો આજ આપણે ઓછા સમય માં અને ઓછા તેલ માં ટેસ્ટી ને ક્રિસ્પી બનતી dry vaghareli rotli banavani recipe – vaghareli rotli recipe in gujarati શીખીએ.

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલી રોટલી 6-7
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 8-10
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી )
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

વઘારેલી રોટલી બનાવવા માટે બચેલી રોટલી ના હાથ થી નાના નાના કટકા કરી એક વાસણમાં કરી લ્યો બધી જ રોટલી ના કટકા કરી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ (જો રોટલી મીઠા વાળી હોય તો એ પ્રમાણે મીઠું નાખવું ), આમચૂર પાઉડર પીસેલી ખાંડ નાખી બધી સામગ્રી ને રોટલી સાથે બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ના ભાગ નું મીઠું નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં મસાલા નાખેલ રોટલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ચાર  પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લેવી વચ્ચે હલાવતા રહી ને શેકી ને ચડાવી લ્યો,

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી રોટલી બરોબર મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.

vaghareli rotli recipe in gujarati notes

  • અહી તમે ઝીણા ટમેટા પણ સુધારી ને નાખી શકો છો.
  • જો આમચૂર પાઉડર ના હોય તો લીંબુનો રસ નાખી ને પણ તૈયાર કરી શકો છો.
  • જો બચેલી રોટલી ના હોય તો તાજી રોટલી બનાવી પંખા નીચે ઠંડી કરી ને કટકા કરી ને પણ તૈયાર કરી શકાય છે.

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dry vaghareli rotli recipe | vaghareli rotli recipe in gujarati | vaghareli rotli banavani rit

વઘારેલી રોટલી - વઘારેલી રોટલી ની રેસીપી - vaghareli rotli - vaghareli rotli gujarati recipe - vaghareli rotli banavani recipe - વઘારેલી રોટલી બનાવવાની રીત - vaghareli rotli banavani rit - rotli vaghareli recipe - vaghareli rotli dry recipe - dry vaghareli rotli recipe - vaghareli rotli recipe in gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe | વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત – vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલીની રેસીપી – vaghareli rotli gujarati recipe  ને ઘણા મસાલા રોટલી પણ કહેતા હોય છે, ક્યારેક ઘરમાં રોટલી ઘણી બચી જાય ત્યારે એ રોટલી નો કેમ ઉપયોગ કરી નવી વાનગીબનાવી એ વિચાર આવે તો આજ આપણે ઓછા સમય માં અને ઓછા તેલ માં ટેસ્ટી ને ક્રિસ્પી બનતીdry vaghareli rotli banavani recipe – vaghareli rotli recipe in gujarati શીખીએ.
3 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • 6-7 બચેલી રોટલી
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી )
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

વઘારેલી રોટલી બનાવવાની રીત| vaghareli rotli banavani rit | vaghareli rotli banavani recipe | rotli vaghareli recipe | vaghareli rotli dry recipe | dry vaghareli rotli recipe | vaghareli rotli recipe in gujarati

  • વઘારેલી રોટલી બનાવવા માટે બચેલી રોટલી ના હાથ થી નાના નાના કટકા કરી એક વાસણમાં કરી લ્યો બધીજ રોટલી ના કટકા કરી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ (જો રોટલી મીઠા વાળી હોય તો એ પ્રમાણેમીઠું નાખવું ), આમચૂર પાઉડર પીસેલી ખાંડ નાખી બધી સામગ્રી નેરોટલી સાથે બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા નાપાન નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ના ભાગ નુંમીઠું નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં મસાલા નાખેલ રોટલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ચાર  પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લેવી વચ્ચે હલાવતા રહી ને શેકી ને ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી રોટલી બરોબર મિક્સ કરીલ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.

vaghareli rotli recipe in gujarati notes

  • અહી તમે ઝીણા ટમેટા પણ સુધારી ને નાખી શકો છો.
  • જો આમચૂર પાઉડર ના હોય તો લીંબુનો રસ નાખી ને પણ તૈયાર કરી શકો છો.
  • જો બચેલી રોટલી ના હોય તો તાજી રોટલી બનાવી પંખા નીચે ઠંડી કરી ને કટકા કરી ને પણ તૈયાર કરી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto banavani rit

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

નાના ખાટા આમળા નો મુરબ્બો | Nana khata ambla no murabbo

નમસ્તે મિત્રો આજે આપણે નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવાની રીત – Nana khata ambla no murabbo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sharmilas Kitchen  YouTube channel on YouTube,  મુરબ્બો આપણે અત્યાર સુંધી મોટા આમળા અને કેરી માંથી તો મુરબ્બો બનાવી ને ખાતા જ હતા પણ આજ આપણે નાની સાઇઝ ના આમળા બજારમાં ખૂબ સારા મળતા હોય છે. જે ખાવા માં ખાટા લાગતા હોય છે. એમાંથી મુરબ્બો બનાવશું જે સ્વાદિષ્ટ લાગે છે ને એમજ ચોકલેટ જેમ પણ ખાઈ શકાય છે. તો ચાલો નાના આમળાનો મુરબ્બો બનાવવાની રીત – Small amla murabba recipe in gujarati  શીખીએ.

નાના આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ½ કિલો
  • નાના આમળા 1 કિલો
  • મીઠું 1-2 ચપટી
  • પાણી ¼ કપ

નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવાની રીત | Nana khata ambla no murabbo banavani rit

નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ નાના આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક આમળા માંથી દાડી ને અલગ કરી લ્યો ને એક વાસણમાં મૂકતા જાઓ ને બધા આમળા માંથી દાડી ને અલગ કરી લીધા બાદ ફરી એક વખત પાણી થી ધોઇ ને સાફ કરી ચારણીમાં નાખી પાણી નીતરવા મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ આમળા અને ખાંડ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને હવે ગેસ ફૂલ તાપે મિક્સ કરતા રહી ને હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એક બે ચપટી મીઠું નાખો દયો ત્યાર બાદ ફરી બરોબર હલાવતા રહો ત્યાર બાદ થોડી થોડી વારે હલાવતા રહો ને આમળા ને ખાંડ માં ચડવા દયો.

આમળા ખાંડ માં ચડી ને નરમ બને અને આમળા નો રંગ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો આમ આમળા ને અડધા થી પોણો કલાક ચડાવી લીધા બાદ આમળા નરમ થઇ જસે ને રંગ પણ બદલી જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

ગેસ બંધ કરી નાખ્યાં પછી આમળા ને ઠંડા થવા દયો ને આમળા બિલકુલ ઠંડા થઇ જાય ત્યાર બાદ સાફ ને કોરી કાંચ ની બરણી માં આમળા ને ભરી દયો ને  જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ત્યારે કાઢી ને મજા લ્યો તમે આ આમળા ને ફ્રીઝ માં મૂકી ને ઠંડા કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે નાના ખાટા આમળાનો મુરબ્બો.

Small amla murabba recipe in gujarati notes

  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય છે.
  • આ આમળા ને ફ્રીઝ માં મૂકી ને ખાવા ની મજા આવે છે.
  • તમે આમળા ને એક એક થાળી માં મૂકી બે ત્રણ દિવસ તડકા માં સૂકવી ને કોરા કરી ને પણ મજા લઇ શકો છો.

નાના આમળાનો મુરબ્બો બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sharmilas Kitchen  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Small amla murabba recipe in gujarati

નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવાની રીત - Nana khata ambla no murabbo banavani rit - નાના આમળાનો મુરબ્બો બનાવવાની રીત - Small amla murabba recipe in gujarati

નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવાની રીત | Nana khata ambla no murabbo banavani rit | નાના આમળાનો મુરબ્બો બનાવવાની રીત | Small amla murabba recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવાની રીત – Nana khata ambla no murabbo banavani rit શીખીશું, મુરબ્બો આપણે અત્યાર સુંધી મોટા આમળાઅને કેરી માંથી તો મુરબ્બો બનાવી ને ખાતા જ હતા પણ આજ આપણે નાની સાઇઝ ના આમળા બજારમાંખૂબ સારા મળતા હોય છે. જે ખાવા માં ખાટા લાગતા હોય છે.એમાંથી મુરબ્બો બનાવશું જે સ્વાદિષ્ટ લાગે છે ને એમજ ચોકલેટ જેમ પણ ખાઈશકાય છે. તો ચાલો નાના આમળાનો મુરબ્બો બનાવવાની રીત – Small amla murabba recipe in gujarati  શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 1 કિલો

Equipment

  • 1 કડાઈ

Ingredients

નાના આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો નાના આમળા
  • ½ કિલો ખાંડ
  • 1-2 ચપટી મીઠું
  • ¼ કપ પાણી

Instructions

નાના ખાટા આમળા નો મુરબ્બો | Nana khata ambla no murabbo | નાના આમળાનો મુરબ્બો | Small amla murabba recipe in gujarati

  • નાના ખાટા આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ નાના આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એકએક આમળા માંથી દાડી ને અલગ કરી લ્યો ને એક વાસણમાં મૂકતા જાઓ ને બધા આમળા માંથી દાડીને અલગ કરી લીધા બાદ ફરી એક વખત પાણી થી ધોઇ ને સાફ કરી ચારણીમાં નાખી પાણી નીતરવા મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ આમળા અને ખાંડ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને હવે ગેસ ફૂલ તાપે મિક્સ કરતા રહી ને હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એકબે ચપટી મીઠું નાખો દયો ત્યાર બાદ ફરી બરોબર હલાવતા રહો ત્યાર બાદ થોડી થોડી વારે હલાવતારહો ને આમળા ને ખાંડ માં ચડવા દયો.
  • આમળા ખાંડ માં ચડી ને નરમ બને અને આમળા નો રંગ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો આમ આમળા ને અડધા થી પોણો કલાક ચડાવી લીધા બાદ આમળા નરમ થઇ જસે નેરંગ પણ બદલી જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • ગેસ બંધ કરી નાખ્યાં પછી આમળા ને ઠંડા થવા દયો ને આમળા બિલકુલ ઠંડા થઇ જાય ત્યાર બાદ સાફને કોરી કાંચ ની બરણી માં આમળા ને ભરી દયો ને  જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ત્યારે કાઢી ને મજા લ્યો તમે આ આમળા ને ફ્રીઝમાં મૂકી ને ઠંડા કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે નાના ખાટા આમળાનો મુરબ્બો.

Small amla murabba recipe in gujarati notes

  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય છે.
  • આ આમળાને ફ્રીઝ માં મૂકી ને ખાવા ની મજા આવે છે.
  • તમે આમળા ને એક એક થાળી માં મૂકી બે ત્રણ દિવસ તડકા માં સૂકવી ને કોરા કરી ને પણ મજા લઇ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

નમસ્તે મિત્રો આજે આપણે ગરમર નું અથાણું બનાવવાની રીત – garmar nu athanu banavani rit શીખીશું. ગરમર ને (coleus ) પણ કહેવાય છે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવી ને મહિનાઓ સુધી મજા લઈ શકો છો, If you like the recipe do subscribe   Treasure Foodzz YouTube channel on YouTube , આ અથાણું બનાવવું ખૂબ સરળ છે તો ચાલો garmar pickle recipe in gujarati શીખીએ.

ગરમર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ગરમર 700  ગ્રામ
  • કેરી નું મીઠા હળદર નું પાણી
  • આચાર મસાલો 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ગરમર નું અથાણું બનાવવાની રીત

ગરમર નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગરમર ને પાણી મા એકાદ કલાક પલાળી મુકો ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો અને એક તપેલી માં પાણી લ્યો  ત્યાર બાદ મૂળિયાં થી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને પાણી મા નાખી દયો  (ગરમર ને છોલી ને કે સુધારી ને હમેશા પાણીમાં નાખવા નહિતર કાળા પડે છે).

બધી જ ગરમર ને છોલી લીધા બાદ એના નાના નાના આંગળી ની સાઇઝ ના કટકા કરી ને લીંબુના પાણી માં એક બે કલાક પલાડી મૂકો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો બધા કટકા થઈ જાય ત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો.

ત્યાર બાદ કાંચ ની બરણી માં મૂકો એના પર કેરીનું મીઠા હળદર વાળુ પાણી નાખી ને દબાવી ને બરણી બંધ કરી દસ દિવસ હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકો ને રોજ સવાર સાંજ હલાવતા રહો દસ દિવસ પછી ચારણીમાં કાઢી લ્યો ને આમજ પણ અથાણું ખાઈ શકે છે.

પણ જો આ અથાણાં નો સ્વાદ વધારવી હોય તો એ પલાળેલી ગરમર કપડા પર સૂકવી લ્યો ને ગરમર સુકાય ત્યાર બાદ અથાણાં મસાલો ને સ્વાદ મુજબ મીઠું જરૂર લાગે તો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને આચરી ગરમર નું અથાણું તૈયાર છે મજા લ્યો આચરી ગરમર નું અથાણું.

garmar pickle recipe in gujarati notes

  • અહી તમે સુધારેલ ગરમર કાળી ના પડે એ માટે સુધારેલ ગરમર ને લીંબુ માં પાણી માં પણ નાખી શકો છો.
  • જો કેરીનું પાણી ના હોય તો લીંબુનો રસ, મીઠું અને હળદર નાખી ને પાણી તૈયાર કરી શકો છો.

garmar nu athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Treasure Foodzz ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garmar pickle recipe in gujarati

ગરમર નું અથાણું - garmar nu athanu - garmar nu athanu banavani rit - ગરમર નું અથાણું બનાવવાની રીત - garmar pickle recipe - garmar pickle recipe in gujarati

ગરમર નું અથાણું બનાવવાની રીત | garmar nu athanu banavani rit | garmar pickle recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગરમર નું અથાણું બનાવવાની રીત – garmar nu athanu banavani rit શીખીશું. ગરમર ને (coleus ) પણ કહેવાયછે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવી ને મહિનાઓ સુધી મજા લઈ શકો છો, આ અથાણુંબનાવવું ખૂબ સરળ છે તો ચાલો garmar pickle recipe in gujarati શીખીએ.
4 from 4 votes
Prep Time: 30 minutes
fermentation time: 10 days
Total Time: 10 days 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કાંચ ની બરણી
  • 1 તપેલી

Ingredients

ગરમર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 700  ગ્રામ ગરમર
  • કેરી નું મીઠા હળદર નું પાણી
  • 4-5 ચમચી આચાર મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ગરમર નું અથાણું બનાવવાની રીત | garmar nu athanu banavani rit | garmar pickle recipe in gujarati

  • ગરમર નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગરમર ને પાણી મા એકાદ કલાક પલાળી મુકો ત્યાર બાદ ઘસી નેધોઇ લ્યો અને એક તપેલી માં પાણી લ્યો  ત્યાર બાદ મૂળિયાં થી અલગ કરી લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને પાણી મા નાખી દયો  (ગરમર ને છોલી ને કે સુધારી ને હમેશાપાણીમાં નાખવા નહિતર કાળા પડે છે ).
  • બધી જ ગરમર ને છોલી લીધા બાદ એના નાના નાના આંગળી ની સાઇઝ ના કટકા કરી ને લીંબુના પાણીમાં એક બે કલાક પલાડી મૂકો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો બધા કટકા થઈ જાયત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો.
  • ત્યારબાદ કાંચ ની બરણી માં મૂકો એના પર કેરીનું મીઠા હળદર વાળુ પાણી નાખી ને દબાવી ને બરણી બંધ કરી દસ દિવસ હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકો ને રોજ સવાર સાંજ હલાવતા રહો દસ દિવસ પછીચારણીમાં કાઢી લ્યો ને આમજ પણ અથાણું ખાઈ શકે છે.
  • પણ જોઆ અથાણાં નો સ્વાદ વધારવી હોય તો એ પલાળેલી ગરમર કપડા પર સૂકવી લ્યો ને ગરમર સુકાયત્યાર બાદ અથાણાં મસાલો ને સ્વાદ મુજબ મીઠું જરૂર લાગે તો નાખી બરોબર મિક્સ કરી લ્યોને આચરી ગરમર નું અથાણું તૈયાર છે મજા લ્યો આચરી ગરમર નું અથાણું.

garmar pickle recipe in gujarati notes

  • અહી તમે સુધારેલ ગરમર કાળી ના પડે એ માટે સુધારેલ ગરમર ને લીંબુ માં પાણી માં પણ નાખી શકો છો.
  • જો કેરીનું પાણી ના હોય તો લીંબુનો રસ, મીઠું અને હળદર નાખી ને પાણી તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત શીખીશું. ઉનાળા ની ગરમી માં જો ઠંડી ઠંડી લસ્સી મળી જાય તો ખૂબ જ મજા આવી જાય અને જો એ લસ્સી ઓછા ખર્ચ માં વધુ સ્વાદિષ્ટ બની ને તૈયાર થયેલ હોય, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , તો તો વધુ મજા આવી જાય તો આજ આપણે બજાર માં મળતી એક લસ્સી ના ખર્ચ માં ઘરના બધા ને મળી શકે એટલી કુલ્લડ લસ્સી બનાવવાની રીત – kullad lassi recipe – મેંગો લસ્સી – mango lassi banavani rit – રોઝ ફાલુદા લસી બનાવવાની રીત – ચોકલેટ લચ્છી બનાવવાની રીત –  chocolate lassi recipe in gujarati ઘરે બનાવવાની રીત શીખીએ.

કુલ્લડ લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • દહીં  1 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખાંડ 4-5 ચમચી
  • દહીં ની મલાઈ 3-4 ચમચી
  • પિસ્તા ને બદામ ની કતરણ 1 ચમચી
  • બરફ ના ટુકડા જરૂર મુજબ
  • ટુટી ફૂટી 1 ચમચી

મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 કપ
  • આંબા ના ઝીણા ઝીણા કટકા 1 કપ
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ
  • ટુટી ફૂટી 1 ચમચી

રોઝ ફાલુદા લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 કપ
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • ગુલાબ શરબત 2-3 ચમચી
  • ગુલાબ ના પાંદડા 1-2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • બરફ ના ટુકડા જરૂર મુજબ

ચોકલેટ લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 કપ
  • પીગડેલી ચોકલેટ 3-4 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • બરફ ના ટુકડા જરૂર મુજબ
  • પિસ્તા ની કતરણ 1 ચમચી

કેળા ની લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 કપ
  • કેળા ના કટકા 1 કપ
  • કાજુ ના કટકા 2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી
  • ટુટી ફૂટી 1 ચમચી
  • બરફ ના ટુકડા જરૂર મુજબ

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit

લસ્સી બનાવવાની રીત મા આજ આપણે કુલ્લડ લસ્સી , મેંગો લસ્સી , રોઝ ફાલુદા લસ્સી , ચોકલેટ લસ્સી , કેળા ની લસ્સી બનાવતા શીખીશું.

કુલ્લડ લસ્સી બનાવવાની રીત | kullad lassi banavani rit

કુલ્લડ લસ્સી બનાવવા સૌ પ્રથમ દહી ઉપર જામેલી મલાઈ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દહી ને ઝેણી વડે બરોબર જેરી લ્યો હવે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી ફરી બરોબર જેરી લ્યો હવે એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી બે ગ્લાસ લઈ એક બીજા માં ફેરવી ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર દહી ની મલાઈ ને પિસ્તા ની કતરણ ને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો કુલ્લડ લસ્સી.

મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit

મેંગો લસ્સી બનાવવા મિક્સર જાર માં છોલી ને કટકા કરેલ એક આંબા ના કટકા નાખો સાથે દહી, પીસેલી ખાંડ, બરફ ના કટકા નાખી ને પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર આંબા ના કટકા અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો લસ્સી.

રોઝ ફાલુદા લસ્સી બનાવવાની રીત | rose faluda lassi recipe in gujarati

રોઝ ફાલુદા લસ્સી બનાવવા સૌ મિક્સર જાર માં દહી, પીસેલી ખાંડ, ગુલાબ શરબત, બરફ ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ગુલાબ શરબત રેડી એમાં ફાલુદા નાખી પીસેલી લસ્સી નાખી ઉપરથી ગુલાબ ના પાંદડા ને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો રોઝ ફાલુદા લસ્સી.

ચોકલેટ લસ્સી બનાવવાની રીત | chocolate lassi recipe in gujarati

ચોકલેટ લસ્સી બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં દહી, ચોકલેટ સીરપ, પીસેલી ખાંડ, બરફ ના ટુકડા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં એકાદ ચમચી ચોકલેટ સીરપ નાખી ફેલાવી દયો ને એમાં તૈયાર કરેલ લસ્સી નાખી ઉપર ચોકલેટ ચિપ્સ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ચોકલેટ લસ્સી.

કેળા ની લસ્સી બનાવવાની રીત | kela ni lassi banavani rit

કેળા ની લસ્સી બનાવવા મિક્સર જારમાં દહી, એક થી દોઢ કેળા ના કટકા , પીસેલી ખાંડ , કાજુ, એલચી પાઉડર અને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો કેળા ની લસ્સી.

lassi recipe in gujarati notes

  • ખાંડ નું માત્રા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
  • દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવું.

લચ્છી બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lassi recipe in gujarati | લસી બનાવવાની રીત

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત - Paanch prakar ni lassi banavani rit - Five types of lassi recipe in gujarati - lassi recipe - લસ્સી બનાવવાની રીત - lassi banavani rit – લસ્સી - lassi recipe in gujarati - લચ્છી બનાવવાની રીત - લસી બનાવવાની રીત - lassi in gujarati

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | લચ્છી બનાવવાની રીત | lassi recipe in gujarati | લસી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત શીખીશું. ઉનાળા ની ગરમી માં જો ઠંડી ઠંડી લસ્સી મળી જાયતો ખૂબ જ મજા આવી જાય અને જો એ લસ્સી ઓછા ખર્ચ માં વધુ સ્વાદિષ્ટ બની ને તૈયાર થયેલ હોય, તો તો વધુ મજા આવી જાય તો આજ આપણે બજારમાં મળતી એક લસ્સી ના ખર્ચ માં ઘરના બધા ને મળી શકે એટલી કુલ્લડ લસ્સી બનાવવાનીરીત – kullad lassi recipe – મેંગો લસ્સી– mango lassi banavani rit – રોઝ ફાલુદા લસી બનાવવાની રીત – ચોકલેટ લચ્છી બનાવવાનીરીત –  chocolate lassi recipe in gujarati ઘરે બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 50 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ઝેણી

Ingredients

કુલ્લડ લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં 
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી પીસેલી ખાંડ
  • 3-4 ચમચી દહીંની મલાઈ
  • 1 ચમચી પિસ્તાને બદામ ની કતરણ
  • બરફના ટુકડા જરૂર મુજબ
  • 1 ચમચી ટુટી ફૂટી

મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં
  • 1 કપ આંબાના ઝીણા ઝીણા કટકા
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • બરફના કટકા જરૂર મુજબ
  • 1 ચમચી ટુટી ફૂટી

રોઝ ફાલુદા લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 2-3 ચમચી ગુલાબ શરબત
  • 1-2 ચમચી ગુલાબ ના પાંદડા
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • બરફના ટુકડા જરૂર મુજબ

ચોકલેટ લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં
  • 3-4 ચમચી પીગડેલી ચોકલેટ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • બરફના ટુકડા જરૂર મુજબ
  • 1 ચમચી પિસ્તાની કતરણ

કેળાની લસ્સી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહીં
  • 1 કપ કેળાના કટકા
  • 2 ચમચી કાજુના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
  • 1 ચમચી ટુટી ફૂટી
  • બરફના ટુકડા જરૂર મુજબ

Instructions

lassi recipe | લસ્સીબનાવવાની રીત | lassi banavani rit | લસ્સી | lassi recipe i ngujarati | લચ્છીબનાવવાની રીત

  • લસ્સી બનાવવાની રીત મા આજ આપણે કુલ્લડલસ્સી , મેંગો લસ્સી , રોઝ ફાલુદા લસ્સી , ચોકલેટ લસ્સી , કેળા ની લસ્સી બનાવતા શીખીશું.

કુલ્લડ લસ્સી બનાવવાની રીત | kullad lassi banavani rit

  • કુલ્લડ લસ્સી બનાવવા સૌ પ્રથમ દહી ઉપર જામેલી મલાઈ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દહી નેઝેણી વડે બરોબર જેરી લ્યો હવે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી ફરી બરોબર જેરી લ્યો ,
  • હવે એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી બે ગ્લાસ લઈ એક બીજા માં ફેરવી ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર દહી ની મલાઈ ને પિસ્તા ની કતરણ ને ટુટી ફૂટીથી ગાર્નિશ કરી સર્વ કરો કુલ્લડ લસ્સી.

મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit

  • મેંગો લસ્સી બનાવવા મિક્સર જાર માં છોલી ને કટકા કરેલ એક આંબા ના કટકા નાખો સાથે દહી, પીસેલી ખાંડ, બરફ ના કટકા નાખી ને પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર આંબા નાકટકા અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો લસ્સી.

રોઝ ફાલુદા લસ્સી બનાવવાની રીત | rose faluda lassi recipe in gujarati

  • રોઝ ફાલુદા લસ્સી બનાવવા સૌ મિક્સર જાર માં દહી, પીસેલી ખાંડ, ગુલાબ શરબત, બરફ ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ગુલાબ શરબત રેડી એમાં ફાલુદા નાખી પીસેલી લસ્સી નાખી ઉપરથી ગુલાબ ના પાંદડા ને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો રોઝ ફાલુદા લસ્સી.

ચોકલેટ લસ્સી બનાવવાની રીત | chocolate lassi recipe in gujarati

  • ચોકલેટ લસ્સી બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં દહી, ચોકલેટ સીરપ, પીસેલી ખાંડ, બરફના ટુકડા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં એકાદ ચમચી ચોકલેટ સીરપ નાખી ફેલાવી દયો ને એમાં તૈયાર કરેલ લસ્સી નાખી ઉપર ચોકલેટ ચિપ્સ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ચોકલેટ લસ્સી.

કેળાની લસ્સી બનાવવાની રીત | kela ni lassi banavani rit

  • કેળાની લસ્સી બનાવવા મિક્સર જારમાં દહી, એક થી દોઢ કેળા ના કટકા , પીસેલી ખાંડ , કાજુ, એલચી પાઉડર અને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો નેસર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો કેળાની લસ્સી.

lassi recipe in gujarati notes

  • ખાંડ નું માત્રા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
  • દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આંબા ફુદીના નું રાયતું | Amba fudina nu raitu | Mango Mint Raita recipe in gujarati

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix recipe gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.