HomeNastaમમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit |...

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati   

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે મમરા નો ચેવડો બનાવવાની રીત – mamra no chevdo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube , એકદમ ટેસ્ટી અને ચટપટો ચેવડો બને છે. મમરા ને રોસ્ટ કરી ને બનાવામાં આવે છે. અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. આ ચેવડા ને એક વાર બનાવ્યા પછી મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. અને સાંજ ના સમયે કઈ નાસ્તો કરવાનું મન થાય ત્યારે હેલ્થી મમરા ની ચેવડો ખાવ. તો ચાલો આજે આપણે ટેસ્ટી અને ચટપટો mamra no chevdo recipe in gujarati શીખીએ.

મમરા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા ૧ કપ
  • મમરા ૨૫૦ ગ્રામ
  • તેલ ૫-૬ ચમચી
  • ફોલેલા દાળિયા ની દાળ ૧ કપ
  • બદામ ની સ્લાઈસ ૧/૩ કપ
  • કાજુ  ૧/૨ કપ
  • નારિયલ ની સ્લાઈસ ૧/૨ કપ
  • લીલાં મરચાં ૨-૩
  • મીઠો લીમડો ૮-૧૦
  • મગજતરી ૧/૪ કપ
  • સફેદ તલ ૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સંચળ પાવડર ૧/૨ ચમચી
  • ચાટ મસાલો ૧/૨ ચમચી
  • હળદર ૧ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • આમચૂર પાવડર ૧ ચમચી
  • સુગર પાવડર ૨ ચમચી

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo recipe

મમરા નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મમરા નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેજ કઢાઇ માં પાંચ થી છ ચમચી તેલ નાંખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા સરસ થી ગોલ્ડન કલર ના થઈ જાય એટલે તેમાં ફોલેલાં દારીયા ની દાળ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને ક્રિસ્પી કરી લ્યો.

ત્યાર બાદ તેમાં બદામ ના વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. હવે તેમાં કાજુ ના પણ વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. ત્યાર બાદ તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં જીરું નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો અને મીઠો લીમડો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે લીલાં મરચાં અને લીમડો ક્રિસ્પી થઈ જાય ત્યાર બાદ તેમાં મગજતરી અને સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર, ચાટ મસાલો અને હળદર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા મમરા નાખો. હવે તેને બધી સામગ્રી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચેવડા ને ઠંડો થવા દયો.

હવે તૈયાર છે મમરા નો ટેસ્ટી અને ચટપટો ચેવડો. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મમરા નો ચેવડો ખાવાનો આનંદ માણો.

mamra no chevdo recipe in gujarati notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી ઓછા વતા પ્રમાણ માં લઇ શકો છો.

mamra no chevdo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra no chevdo recipe in gujarati    

મમરા નો ચેવડો - mamra no chevdo - મમરા નો ચેવડો બનાવવાની રીત - mamra no chevdo banavani rit - mamra no chevdo recipe in gujarati - mamra no chevdo recipe

મમરા નો ચેવડો | mamra no chevdo | mamra no chevdo banavani rit | મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે મમરા નો ચેવડો બનાવવાની રીત – mamra no chevdo banavani rit શીખીશું, એકદમ ટેસ્ટી અનેચટપટો ચેવડો બને છે. મમરા ને રોસ્ટ કરી ને બનાવામાં આવે છે.અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. આ ચેવડા ને એક વાર બનાવ્યા પછી મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે.અને સાંજ ના સમયે કઈ નાસ્તો કરવાનું મન થાય ત્યારે હેલ્થી મમરા ની ચેવડોખાવ. તો ચાલો આજે આપણે ટેસ્ટી અને ચટપટો mamra no chevdo recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati nasta, gujarati nasto, nasto, nasto banavani rit, મમરા નો નાસ્તો બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients
  

મમરા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સીંગદાણા
  • 250 ગ્રામ મમરા
  • 5-6 ચમચી તેલ
  • 1 કપ ફોલેલા દાળિયા ની દાળ
  • કપ બદામની સ્લાઈસ
  • ½ કપ કાજુ 
  • ½ કપ નારિયલની સ્લાઈસ
  • 2-3 લીલાં મરચાં
  • 8-10 મીઠો લીમડો
  • ¼ કપ મગજતરી
  • 2 ચમચી સફેદ તલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી સંચળ પાવડર
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 2 ચમચી સુગર પાવડર

Instructions
 

mamra no chevdo recipe | mamra no chevdo banavani rit | મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo recipe in gujarati           

  • મમરા નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મમરા નાખો.હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેજ કઢાઇ માં પાંચ થી છ ચમચી તેલ નાંખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. સીંગદાણા સરસ થી ગોલ્ડન કલર ના થઈ જાય એટલે તેમાં ફોલેલાં દારીયા ની દાળ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને ક્રિસ્પી કરી લ્યો.
  • ત્યાર બાદ તેમાં બદામ ના વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. હવે તેમાં કાજુ ના પણ વચ્ચે થી બે ટુકડા કરી ને નાખો. ત્યાર બાદ તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં જીરું નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો અને મીઠો લીમડો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે લીલાંમરચાં અને લીમડો ક્રિસ્પી થઈ જાય ત્યાર બાદ તેમાં મગજતરી અને સફેદ તલ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અનેએક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર, ચાટ મસાલો અને હળદર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસેકી ને રાખેલા મમરા નાખો. હવે તેને બધી સામગ્રી સાથે સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેને ફરી થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ચેવડા ને ઠંડો થવા દયો.
  • હવે તૈયાર છે મમરા નો ટેસ્ટી અને ચટપટો ચેવડો. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે મમરા નો ચેવડો ખાવાનો આનંદ માણો.

mamra no chevdo recipe in gujarati notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા હિસાબ થી ઓછા વતા પ્રમાણ માં લઇ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાનકોબી ના કબાબ બનાવવાની રીત | Pankobi na kabab banavani rit | Pankobi kabab recipe in gujarati

મોમોઝ પરોઠા બનાવવાની રીત | momos parotha banavani rit | momos paratha recipe in gujarati

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular