Home Blog Page 85

ટીંડોળા નું અથાણું | tindora nu athanu | tindora nu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ ટીંડોળા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ અલગ અલગ સ્વાદ ના અથાણાં બનાવવાના શરૂ થઈ જાય પણ અમુક શાક માંથી આપણે શાક તો બનાવીએ જ પણ એમાંથી અથાણાં પણ ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે, If you like the recipe do subscribe Florency Dias  YouTube channel on YouTube , જેમ કે ગાજર, મરચા, કાકડી પણ આજ આપણે ટિંડોડા માંથી શાક નહિ પણ એક અથાણું બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો ચાલો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu recipe in gujarati શીખીએ.

ટીંડોળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ટિંડોડા 300 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • તેલ ¼ કપ + 3-4 ચમચી
  • રાઈ 2 ચમચી
  • લસણ ની કતરણ 2-3 ચમચી
  • આદુ ની કતરણ 1-2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • વિનેગર ¼ કપ
  • ખાંડ 4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ટીંડોળા નું અથાણું બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચા કાચા ટિંડોડા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી બને બાજુ ની દાડી કાઢી ચાર કે છ કટકા કરી લ્યો એક વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને અડધો કલાક મૂકો અને ત્યાં સુંધી લસણ અને આદુ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને અડધા કલાક પછી ટિંડોડા ચારણી માં નાખી એમાં બનેલ પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર નાખી બીજા કપડા થી દબાવી થોડા કોરા કરી લ્યો અને ખુલા મૂકી સુકાવા દયો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ટિંડોડા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી ને બીજા પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યારબાદ એજ કડાઈ માં પા કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો લસણ આદુ ની કચાસ નીકળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે એક મિનિટ ચડાવી લ્યો.

હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને સાથે ખાંડ નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં શેકી રાખેલ ટિંડોડા  નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,

 ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને અથાણાં ને ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય પછી કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી બે ત્રણ મહિના સુંધી રોટલી, પરોઠા પુરી વગેરે સાથે મજા લ્યો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું.

tindora nu athanu recipe in gujarati notes

  •  ટિંડોડા નું અથાણું બનાવવા ટિંડોડા હમેશા કાચા ને બીજ પણ કાચા હોય એવા લેવા.
  • મીઠું અને મરચું તમારા સ્વાદ મુજબ નાખવું.
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

tindora nu athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Florency Dias ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tindora nu athanu recipe in gujarati

ટીંડોળા નું અથાણું - tindora nu athanu - ટીંડોળા નું અથાણું બનાવવાની રીત - tindora nu athanu banavani rit - tindora nu athanu recipe in gujarati

ટીંડોળા નું અથાણું | tindora nu athanu | ટીંડોળા નું અથાણું બનાવવાની રીત | tindora nu athanu banavani rit | tindora nu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ ટીંડોળા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu banavani rit શીખીશું. ઉનાળો આવતાં જ અલગ અલગ સ્વાદ ના અથાણાં બનાવવાના શરૂ થઈ જાય પણ અમુક શાક માંથીઆપણે શાક તો બનાવીએ જ પણ એમાંથી અથાણાં પણ ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે, If you like the recipe do subscribe Florency Dias  YouTube channel on YouTube , જેમ કે ગાજર, મરચા, કાકડી પણ આજઆપણે ટિંડોડા માંથી શાક નહિ પણ એક અથાણું બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તોચાલો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું બનાવવાની રીત – tindora nu athanu recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટીંડોળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ ટિંડોડા
  • ¼ ચમચી હળદર
  • ¼ કપ તેલ + 3-4 ચમચી
  • 2 ચમચી રાઈ
  • 2-3 ચમચી લસણની કતરણ
  • 1-2 ચમચી આદુની કતરણ
  • 4 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ¼ કપ વિનેગર
  • 4 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ટીંડોળા નું અથાણું બનાવવાની રીત | tindora nu athanu banavani rit | tindora nu athanu recipe in gujarati

  • ટિંડોડા નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચા કાચા ટિંડોડા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યોત્યાર બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી બને બાજુ ની દાડી કાઢી ચાર કે છકટકા કરી લ્યો એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને અડધો કલાક મૂકો અને ત્યાં સુંધી લસણ અને આદુ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને અડધા કલાક પછી ટિંડોડા ચારણી માં નાખી એમાં બનેલ પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર નાખી બીજા કપડા થી દબાવી થોડા કોરા કરી લ્યો અને ખુલા મૂકી સુકાવા દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ટિંડોડા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી નેબીજા પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ એજ કડાઈ માં પા કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો લસણ આદુ ની કચાસ નીકળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે એક મિનિટ ચડાવી લ્યો.
  • હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને સાથે ખાંડ નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યોબે મિનિટ પછી એમાં શેકી રાખેલ ટિંડોડા  નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
  •  ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને અથાણાંને ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય પછી કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી બે ત્રણમહિના સુંધી રોટલી, પરોઠા પુરી વગેરે સાથે મજા લ્યો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું.

tindora nu athanu recipe in gujarati notes

  •  ટિંડોડા નું અથાણું બનાવવા ટિંડોડા હમેશા કાચા ને બીજ પણ કાચા હોય એવા લેવા.
  • મીઠુંઅને મરચું તમારા સ્વાદ મુજબ નાખવું.
  • જો લસણના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર ના લોટ ના પીઝા | jowar na lot na pizza banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza banavani rit શીખીશું. પીઝા તો આપણે સૌ ને ખૂબ પસંદ આવતા હોય છે, If you like the recipe do subscribe The Cooking Fellows  YouTube channel on YouTube , પણ એમાં મેંદા ના લોટ નો ઉપયોગ થતો હોવાથી વધારે નથી ખાતા,  પણ આજ આપણે એક હેલ્થી અને ઉનાળા માં ફાયદા કારક અનાજ જુવાર ના લોટ માંથી પીઝા બનાવશું જે ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણ છે. તો ચાલો જુવાર ના લોટમાંથી પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza recipe in gujarati – jowar na flour na pizza recipe in gujarati શીખીએ.

જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી

  • જુવાર નો લોટ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા સુધારેલ 2-3
  • લસણ ની કણી 4-5
  • બેસિલ ના પાંદડા 4-5
  • રેડ ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ઓરેગાનો ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • મરચા પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ટમેટા કેચઅપ 1 ચમચી
  • ખાંડ ½ ચમચી

પીઝા ના ટોપીંગ માટેની સામગ્રી

  • મોઝરેલા ચીઝ
  • પ્રોસેસ ચીઝ
  • લીલા ધાણા સુધારેલા
  • લસણ ની કતરણ

જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત | jowar na lot na pizza recipe in gujarati

જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પીઝા સોસ બનાવી ને તૈયાર કરીશું છેલ્લે પીઝા તૈયાર કરી પીઝા બેક કરી તૈયાર કરીશું.

પીઝા માટે લોટ બાંધવાની રીત

જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

પીઝા સોસ બનાવવાની રીત

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેસીલ પાંદ, લસણ ની કણી અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર લાલ મરચાનો પાઉડર અને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને એમાં ખાંડ, લીલા ધાણા સુધારેલ અને ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ત્યારબાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.

પીઝા બનાવવાની રીત

હવે પીઝા ના લોટ ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને લોટ માંથી બે કે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ લ્યો ને કોરા લોટ ની મદદ થી વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને પ્લેટ માં મૂકો.

હવે ઓવન ને 200 ડિગ્રી પ્રિ હિટ કરી લ્યો એમાં પીઝા બેઝ વાળી પ્લેટ મૂકી સાત આઠ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી એમાં પીઝા સોસ લગાવી દયો એના પર મોઝારેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છાંટો ને ઉપર લસણ ની કતરણ મૂકો.

 પીઝા ને ફરી 200 ડિગ્રી પર સાત થી આઠ મિનિટ બેક કરી લેવો નેત્યર બાદ પીઝા બહાર કાઢી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ને પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.

અથવા કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી પાંચ મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીઝા ટ્રે મૂકો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ પીઝા બહાર કાઢી એના પર મોઝારેલાં ચીઝ અને પ્રોસેસ ચીઝ, લસણ ની કતરણ નાખી પાછી ટ્રે ને કડાઈ માં મૂકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ પીઝા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લીલા ધાણા સુધારેલા નાખી પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.

jowar na lot na pizza recipe in gujarati notes

  • ટોપીંગ તમે તમારી પસંદ મુજબ ના નાખી શકાય છો.
  • તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો.

jowar na lot na pizza banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

jowar na flour na pizza recipe in gujarati

જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત - jowar na lot na pizza banavani rit - jowar na lot na pizza recipe in gujarati - jowar na flour na pizza recipe in gujarati

જુવાર ના લોટ ના પીઝા | jowar na lot na pizza banavani rit | jowar na lot na pizza recipe in gujarati | jowar na flour na pizza recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza banavani rit શીખીશું. પીઝા તો આપણે સૌ નેખૂબ પસંદ આવતા હોય છે, પણ એમાં મેંદા ના લોટ નો ઉપયોગ થતો હોવાથી વધારે નથી ખાતા,  પણ આજ આપણે એક હેલ્થી અને ઉનાળા માંફાયદા કારક અનાજ જુવાર ના લોટ માંથી પીઝા બનાવશું જે ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણછે. તો ચાલો જુવાર ના લોટમાંથી પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza recipe in gujarati – jowar na flour na pizza recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1  પેન

Ingredients

જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી

  • 1 કપ જુવાર નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ટમેટા સુધારેલ
  • 4-5 લસણ ની કણી
  • 4-5 બેસિલ ના પાંદડા
  • ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ઓરેગાનો
  • ½ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી મરચા પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ટમેટા કેચઅપ
  • ½ ચમચી ખાંડ

પીઝા ના ટોપીંગ માટેની સામગ્રી

  • મોઝરેલા ચીઝ
  • પ્રોસેસ ચીઝ
  • લીલા ધાણા સુધારેલા
  • લસણ ની કતરણ

Instructions

જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી

  • જુવાર ના લોટ માંથી પીઝા બનાવવા સૌ પ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પીઝા સોસ બનાવીને તૈયાર કરીશું છેલ્લે પીઝા તૈયાર કરી પીઝા બેક કરી તૈયાર કરીશું.

પીઝા માટે લોટ બાંધવાની રીત

  • જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટબાંધો. બાંધેલા લોટને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

પીઝા સોસ બનાવવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેસીલ પાંદ, લસણ ની કણી અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર લાલ મરચાનો પાઉડર અને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો અને એમાં ખાંડ, લીલા ધાણા સુધારેલ અને ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયોત્યારબાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.

પીઝા બનાવવાની રીત

  • હવે પીઝા ના લોટ ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને લોટ માંથી બે કે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ લ્યો ને કોરા લોટ ની મદદ થી વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો ત્યારબાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને પ્લેટ માં મૂકો.
  • હવે ઓવન ને 200 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો એમાં પીઝા બેઝ વાળી પ્લેટ મૂકી સાત આઠ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ પ્લેટબહાર કાઢી એમાં પીઝા સોસ લગાવી દયો એના પર મોઝારેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છાંટો ને ઉપર લસણ ની કતરણ મૂકો.
  •  પીઝા ને ફરી 200 ડિગ્રી પર સાત થી આઠ મિનિટ બેક કરી લેવો નેત્યર બાદ પીઝા બહાર કાઢી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ને પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.
  • અથવા કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી પાંચ મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીઝા ટ્રે મૂકોઅને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ પીઝા બહાર કાઢી એના પર મોઝારેલાં ચીઝઅને પ્રોસેસ ચીઝ, લસણ ની કતરણ નાખી પાછી ટ્રે ને કડાઈ માં મૂકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ પીઝા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લીલા ધાણા સુધારેલા નાખી પીઝા કટર થી કટ કરીમજા લ્યો જુવાર ના લોટ માંથી પીઝા.

jowar na lot na pizza recipe in gujarati notes

  • ટોપીંગ તમે તમારી પસંદ મુજબ ના નાખી શકાય છો.
  • તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati

ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાનકી બનાવવાની રીત – panki banavani rit શીખીશું. પાનકી એક પારંપરિક ગુજરાતી વાનગી છે જે કેળા ના પાંદ પર બનાવવામાં આવે છે, If you like the recipe do subscribe  Mumma’s Kitchen YouTube channel on YouTube , જે અલગ અલગ પ્રકારની દાળ માંથી કે લોટ માંથી બનાવવામાં આવે છે, પણ પારંપરિક પાનકી ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે આજ આપણે એજ પારંપરિક રીત વાળી panki recipe in gujarati શીખીએ.

પાનકી બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • દરદરા પીસેલા જીરું 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પાનકી બનાવવાની રીત

પાનકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ મરચા નીપેસ્ટ, હળદર, હિંગ, દરદરા પીસેલા જીરું, લીલા ધાણા સુધારેલા, ઘી અને ખાટું દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી એક થી દોઢ કપ માંથી બે ત્રણ ચમચી ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો.

તૈયાર મિશ્રણ ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો હવે કેળા ના પાંદ ને પાણી થી સાફ કરી ને કાપી ને ગોળ કે ચોરસ કટકા કરી લ્યો અને ત્યાર બાદ કેળા ના સીધા ભાગ માં તેલ લગાવી ને એક બાજુ મૂકો.

હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને કેળા પર તેલ વાળા ભાગ પર એક કડછી કે અડધો વાટકો મૂકી થોડા ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર બીજો કેળા નું પાંદ મૂકો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર મિશ્રણ વાળુ કેળા નું પાંદ મૂકો તવીથા થી થોડી દબાવી લ્યો ને ગેસ ને મીડીયમ તાપે શેકી લ્યો  એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ અડધી મિનિટ ચડાવી લ્યો.

આમ બને બાજુ ચડાવી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પાનકી ને ચડવા મૂકો ને  ગરમ ગરમ ચટણી કે સોસ સાથે કેળા ના પાંદ માં જ સર્વ કરો પાનકી.

panki recipe in gujarati notes

  • આ પાનકી ને તમે વાટેલી મગ દાળ, સોજી માંથી પણ તૈયાર કરી શકો છો.
  • પાનકી હમેશા કેળા ના પાંદ માં જ ચડાવી ને કેળા ના પાંદ માં જ સર્વ કરવી.

panki banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mumma’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

panki recipe in gujarati

પાનકી - panki recipe - પાનકી બનાવવાની રીત - panki recipe in gujarati - panki banavani rit

પાનકી | panki recipe | પાનકી બનાવવાની રીત | panki recipe in gujarati | panki banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાનકી બનાવવાની રીત – panki banavani rit શીખીશું. પાનકી એક પારંપરિક ગુજરાતી વાનગી છે જે કેળા ના પાંદ પર બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારની દાળ માંથી કે લોટ માંથી બનાવવામાં આવે છે, પણ પારંપરિક પાનકી ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે આજ આપણે એજ પારંપરિકરીત વાળી panki recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કેળા ના પાંદ
  • 1 કડાઈ

Ingredients

પાનકી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • ½ કપ ખાટું દહીં
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી દરદરા પીસેલા જીરું
  • 1 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

પાનકી બનાવવાની રીત | panki recipe in gujarati | panki banavani rit

  • પાનકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ મરચા નીપેસ્ટ, હળદર, હિંગ, દરદરા પીસેલા જીરું, લીલાધાણા સુધારેલા, ઘી અને ખાટું દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી એક થી દોઢ કપ માંથી બે ત્રણ ચમચી ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો હવે કેળા ના પાંદ ને પાણી થી સાફ કરી નેકાપી ને ગોળ કે ચોરસ કટકા કરી લ્યો અને ત્યાર બાદ કેળા ના સીધા ભાગ માં તેલ લગાવી ને એક બાજુ મૂકો.
  • હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને કેળા પર તેલ વાળા ભાગ પર એક કડછી કે અડધો વાટકો મૂકી થોડા ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર બીજો કેળા નું પાંદ મૂકો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર મિશ્રણ વાળુ કેળા નું પાંદ મૂકો તવીથા થી થોડી દબાવી લ્યો ને ગેસ ને મીડીયમ તાપે શેકી લ્યો  એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ અડધી મિનિટ ચડાવી લ્યો.
  • આમ બને બાજુ ચડાવી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પાનકી ને ચડવા મૂકો ને  ગરમ ગરમ ચટણી કે સોસ સાથે કેળા ના પાંદ માં જ સર્વ કરો પાનકી.

panki recipe in gujarati notes

  • આ પાનકી ને તમે વાટેલી મગ દાળ, સોજી માંથી પણ તૈયાર કરી શકો છો.
  • પાનકી હમેશા કેળા ના પાંદ માં જ ચડાવી ને કેળા ના પાંદ માં જ સર્વ કરવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત – sabudana bataka ni chakri banavani rit શીખીશું, If you like the recipe do subscribe indian rasoi  YouTube channel on YouTube , આ ફરાળી ચકરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી સાચવી ને જ્યારે પણ ફરાળ કે ઉપવાસ હોય ત્યારે અથવા વ્રત ઉપવાસ વગર પણ ગરમ તેલ માં તરી ને ખાઈ શકો છો. તો ચાલો sabudana batata chakli recipe in gujarati શીખીએ.

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા 500 ગ્રામ
  • બાફેલા બટાકા 500 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સદ કરી એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાબુદાણા ડૂબે ને ઉપર થોડું પાણી રહે એટલું પાણી નાખી ઢાંકી ને આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો.

બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી કુકર માં નાખી ને બાફી લ્યો ને બટાકા બફાઈ જય એટલે છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મિડીયમ કરી એમાં લાલ મરચાનો પાઉડર / લીલા મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ને હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો.

સાબુદાણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સાબુદાણા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો.

હવે સેવ મશીન માં તેલ લગાવી ને એમાં તિયર કરેલ મિશ્રણ નાખી ને બંધ કરી પ્લાસ્ટિક પર સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો ને સેવ ને બે ત્રણ દિવસ સુધી સૂકવી લ્યો ને સેવ બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો.

હવે જ્યારે ખાવા ની હોય ત્યારે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચકરી નાખી ને બને બાજુ તરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સાબુદાણા બટાકા ની ફરાળી ચકરી.

sabudana batata chakli recipe in gujarati notes

  • અહી લાલ મરચા ના પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા અને આદુ ની પેસ્ટ અને જીરું નાખી ને પણ ચકરી તૈયાર કરી શકો છો.
  • જો ગોળ હોલ ચકરી ના બનાવી હોત તો તમે લાંબી લાંબી બનાવી ત્યાર બાદ નાના નાના કટકા પણ કરી શકો છો.
  • મીઠું થોડું ઓછું નાખવુ નકર સેવ ને તરી લીધા બાદ સેવ ખારી લાગશે.

sabudana bataka ni chakri banavani rit | Recipe Video

https://youtu.be/yxg8jLuJaPQ

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર indian rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana batata chakli recipe in gujarati | sabudana bataka ni chakri banavani rit

sabudana bataka ni chakri - sabudana bataka ni chakri banavani rit - sabudana batata chakli recipe in gujarati - સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત - sabudana batata chakli recipe

sabudana bataka ni chakri | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit | sabudana batata chakli recipe in gujarati | sabudana batata chakli recipe

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત – sabudana bataka ni chakri banavani rit શીખીશું, આ ફરાળી ચકરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી સાચવી ને જ્યારે પણ ફરાળ કેઉપવાસ હોય ત્યારે અથવા વ્રત ઉપવાસ વગર પણ ગરમ તેલ માં તરી ને ખાઈ શકો છો. તો ચાલો sabudana batata chakli recipe in gujarati શીખીએ.
3.80 from 5 votes
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ સાબુદાણા
  • 500 ગ્રામ બાફેલા બટાકા
  • લાલ મરચાનો પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

સાબુદાણા બટાકા ની ચકરી | sabudana bataka ni chakri | sabudana batata chakli recipe | sabudana batata chakli

  • સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સદ કરી એકબે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાબુદાણા ડૂબે ને ઉપર થોડું પાણી રહે એટલું પાણીનાખી ઢાંકી ને આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો.
  • બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી કુકર માં નાખી ને બાફી લ્યો ને બટાકા બફાઈ જય એટલે છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મિડીયમ કરી એમાં લાલ મરચાનો પાઉડર / લીલા મરચાની પેસ્ટ,સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ને હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો.
  • સાબુદાણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સાબુદાણા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો.
  • હવે સેવ મશીન માં તેલ લગાવી ને એમાં તિયર કરેલ મિશ્રણ નાખી ને બંધ કરી પ્લાસ્ટિક પર સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો ને સેવ ને બે ત્રણ દિવસ સુધી સૂકવી લ્યો ને સેવ બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો.
  • હવે જ્યારે ખાવા ની હોય ત્યારે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચકરી નાખી ને બને બાજુ તરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સાબુદાણા બટાકા ની ફરાળી ચકરી.

sabudana batata chakli recipe in gujarati notes

  • અહી લાલ મરચા ના પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા અને આદુ ની પેસ્ટ અને જીરું નાખી ને પણ ચકરી તૈયાર કરી શકો છો.
  • જો ગોળ હોલ ચકરી ના બનાવી હોત તો તમે લાંબી લાંબી બનાવી ત્યાર બાદ નાના નાના કટકા પણ કરી શકો છો.
  • મીઠું થોડું ઓછું નાખવુ નકર સેવ ને તરી લીધા બાદ સેવ ખારી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit | Farali Fruit Custard recipe in gujarati

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

નમસ્તે મિત્રો આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું બનાવવુ ખૂબ સરળ છે, If you like the recipe do subscribe NishaMadhulika YouTube channel on YouTube , ને એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે. આ અથાણું મેથી માંથી બનાવતા હોઈએ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ સારું કહેવાય છે જે ઘણી બીમારીઓ માં ઉપયોગી પણ થાય છે. તો ચાલો કેરી મેથી નું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu recipe in gujarati – methi mango pickle recipe in gujarati શીખીએ.

મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કેરી 500 ગ્રામ
  • મેથી દાણા ½ કપ
  • હળદર 1 ચમચી
  • સરસો નું તેલ / તેલ ¾ કપ
  • હિંગ ¼ ચમચી
  • વરિયાળી પાઉડર 1-2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • વિનેગર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મેથી કેરીનું અથાણું બનાવવાની રીત | methi keri nu athanu banavani rit

મેથી કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ સાફ કરેલ મેથી દાણા ને સાફ કરી બે ત્રણ કલાક તડકા માં મૂકી ગરમ કરી લ્યો અથવા ગેસ પર કડાઈ માં એક બે મિનિટ ચમચા થી હલાવી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

હવે કાચી કરી ને ધોઇ સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી ને કેરી ના નાના નાના કટકા કરી લ્યો અને સાફ અને કોરા વાસણ માં કેરી ના કટકા ને નાખો સાથે ઠંડી થયેલ મેથી દાણા નાખો ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકો ને બે દિવસ દરમ્યાન બે ત્રણ કલાકે હલાવતા રહેવું હવે ગેસ પર એક કડાઈમાં સરસો નું તેલ / તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને નવશેકું રહે એટલે એમાં હિંગ અને વરિયાળી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

હવે મેથી કેરી ના મિશ્રણ માં નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને જરૂર હોય તો મીઠું અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી મેથી નું અથાણું.

methi mango pickle recipe in gujarati notes

  • જો તમે વિનેગર ના નાખવા માંગતા હો તો અથાણું બરોબર તેલ માં ડૂબેલ રહે એટલું તેલ નાખવુ.

કેરી મેથી નું અથાણું બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi mango pickle recipe in gujarati

methi keri nu athanu - મેથી કેરીનું અથાણું - કેરી મેથી નું અથાણું - methi keri nu athanu banavani rit - methi keri nu athanu recipe in gujarati - મેથી કેરીનું અથાણું બનાવવાની રીત - કેરી મેથી નું અથાણું બનાવવાની રીત - methi mango pickle recipe in gujarati

મેથી કેરીનું અથાણું બનાવવાની રીત | methi keri nu athanu banavani rit | methi keri nu athanu recipe in gujarati | કેરી મેથી નું અથાણું બનાવવાની રીત | methi mango pickle recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું બનાવવુ ખૂબસરળ છે, ને એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે. આ અથાણું મેથી માંથીબનાવતા હોઈએ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ સારું કહેવાય છે જે ઘણી બીમારીઓ માં ઉપયોગી પણથાય છે. તો ચાલો કેરી મેથી નું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu recipe in gujarati – methi mango pickle recipe in gujarati શીખીએ.
3.34 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કેરી
  • ½ કપ મેથી દાણા
  • 1 ચમચી હળદર 1
  • ¾ કપ સરસો નું તેલ / તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી વરિયાળી પાઉડર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી વિનેગર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

methi keri nu athanu | મેથી કેરીનું અથાણું | કેરી મેથી નું અથાણું | methi mango pickle recipe

  • મેથી કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ સાફ કરેલ મેથી દાણાને સાફ કરી બે ત્રણ કલાક તડકા માં મૂકી ગરમ કરી લ્યો અથવા ગેસ પર કડાઈ માં એક બે મિનિટચમચા થી હલાવી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે કાચી કરી ને ધોઇ સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નેકેરી ના નાના નાના કટકા કરી લ્યો અને સાફ અને કોરા વાસણ માં કેરી ના કટકા ને નાખો સાથે ઠંડી થયેલ મેથી દાણા નાખો ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકો ને બે દિવસદરમ્યાન બે ત્રણ કલાકે હલાવતા રહેવું હવે ગેસ પર એક કડાઈમાં સરસો નું તેલ /તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીને નવશેકું રહે એટલે એમાં હિંગ અને વરિયાળી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે મેથી કેરી ના મિશ્રણ માં નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને જરૂર હોય તો મીઠું અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી મેથી નું અથાણું.

methi mango pickle recipe in gujarati notes

  • જો તમે વિનેગર ના નાખવા માંગતા હો તો અથાણું બરોબર તેલ માં ડૂબેલ રહે એટલું તેલ નાખવુ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પંડોલી બનાવવાની રીત – pandoli banavani rit શીખીશું. આ પંડોલી ને પનડોલી, પનોરી  જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે, If you like the recipe do subscribe Seema’s Smart Kitchen  YouTube channel on YouTube , જે ખાસ ગુજરાત ની એક પારંપરિક વાનગી છે .જે ફોતરા વાળી મગ દાળ અથવા ફોતરા વગરની મગ દાળ/ છડિયા દાળ માંથી બનાવવામાં આવે છે તો ચાલો Pandoli Recipe in gujarati શીખીએ.

પંડોલી બનાવવા જરૂરી સામગ્રી

  • મગદાળ 1 ½ કપ
  • દહીં ½ કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • જીરું ½ ચમચી
  • લસણ ની કણી 4-5
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પંડોલી બનાવવાની રીત

પંડોલી બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ ને સાફ કરી એક બે પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો.

હવે મિક્સર જાર માં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહી, લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકડો નાખી સ્મુથ પીસી લ્યો હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી ને બિલકુલ સ્મુથ પીસી લેવું.

હવે મિશ્રણ ને બરોબર ફેરવી ને પાંચ મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચાર પાંચ કલાક આથો આવવા મૂકો દાળ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર વઘાર પીસેલા મગ ના મિશ્રણ માં નાખો બરોબર મિક્સ કરી લ્યો.

હવે એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો એના પર કોટન નું કપડું બાંધી નાખો ને કપડું ગેસ પર ના બરી જાય એમ બરોબર બાંધવું હવે તપેલી ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ઉપર ઢાંકણ બંધ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કપડા પર મગ નું મિશ્રણ બે બે ચમચી મૂકો.

હવે ઢાંકણ પાછું ઢાંકી દયો ને પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તવીથા થી નિકાળી લ્યો અને અને બીજું મિશ્રણ નાખી એને પણ ઢાંકી ને ચડાવી લ્યો ને તૈયાર પંડોલી ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો પંડોલી.

ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા સુધારેલા, સાફ કરી ધોઈ રાખેલ ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, જીરું, લસણ ની કણી, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

Pandoli Recipe in gujarati notes

  • પંડોલી ના મિશ્રણ માં ઠંડી માં આથો આવતા વાર લાગી શકે છે.
  • જો આથો ઓછો આવેલ હોય તો બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો.
  • જો તમે કપડા પર બનાવવા ના ફાવે તો ચારણી માં અથવા તો ઈડલી સ્ટેન્ડ માં પણ બનાવી શકો છો.

pandoli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Seema’s Smart Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pandoli Recipe in gujarati

પંડોલી બનાવવાની રીત - pandoli banavani rit - Pandoli Recipe in gujarati

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પંડોલી બનાવવાની રીત – pandoli banavani rit શીખીશું. આ પંડોલી ને પનડોલી,પનોરી  જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે, જે ખાસ ગુજરાત ની એક પારંપરિક વાનગીછે .જે ફોતરા વાળી મગ દાળ અથવા ફોતરા વગરની મગ દાળ/ છડિયાદાળ માંથી બનાવવામાં આવે છે તો ચાલો Pandoli Recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
soaking time / fermenting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 તપેલી
  • 1 સાદુ કપડું

Ingredients

પંડોલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ મગદાળ
  • ½ કપ દહીં
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • 1-2 ચપટી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • પાણી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી જીરું
  • 4-5 લસણ ની કણી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

  • પંડોલી બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ ને સાફ કરી એક બે પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યારબાદ એમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો છ કલાક પલાળી લીધા બાદ એનુંપાણી નિતારી લ્યો.
  • હવે મિક્સર જાર માં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહી, લીલા મરચા સુધારેલા અને આદુનો ટુકડો નાખી સ્મુથ પીસી લ્યો હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી ને બિલકુલસ્મુથ પીસી લેવું.
  • હવે મિશ્રણ ને બરોબર ફેરવી ને પાંચ મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચાર પાંચ કલાક આથો આવવા મૂકો દાળ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર વઘાર પીસેલા મગ ના મિશ્રણ માં નાખો બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો એના પર કોટન નું કપડું બાંધી નાખો ને કપડું ગેસ પર ના બરી જાય એમ બરોબર બાંધવું હવે તપેલી ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ઉપર ઢાંકણ બંધ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કપડા પર મગ નું મિશ્રણ બે બે ચમચી મૂકો.
  • હવે ઢાંકણ પાછું ઢાંકી દયો ને પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તવીથા થી નિકાળી લ્યો અને અને બીજું મિશ્રણ નાખી એને પણ ઢાંકી ને ચડાવી લ્યો ને તૈયાર પંડોલી ને ગરમગરમ ચટણી સાથે સર્વ કરો પંડોલી.

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા સુધારેલા, સાફ કરી ધોઈ રાખેલ ફુદીના ના પાન,લીલા મરચા સુધારેલા, જીરું, લસણ ની કણી, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસીલ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

Pandoli Recipe in gujarati notes

  • પંડોલી ના મિશ્રણ માં ઠંડી માં આથો આવતા વાર લાગી શકે છે.
  • જો આથો ઓછો આવેલ હોય તો બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો.
  • જો તમે કપડા પર બનાવવા ના ફાવે તો ચારણી માં અથવા તો ઈડલી સ્ટેન્ડ માં પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe kasti’s fusion cuisine YouTube channel on YouTube , જેટલું ગુંદા નું અથાણું, ગુંદા નું શાક સ્વાદિષ્ટ અને હેલ્થી છે એટલા જ ગુંદા ના ફૂલ માંથી બનેલ શાક સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે જે ઘર માં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો તો ચાલો ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak recipe in gujarati શીખીએ.

ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠા લીમડાના પાન 7-8
  • ગુંદા ના ફૂલ 250 ગ્રામ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલ કચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.

શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.

gunda na mor nu shaak recipe in gujarati notes

  • આ ગુંદા ના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ  અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
  • ગુંદા ના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.

gunda na mor nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kasti’s fusion cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gunda na mor nu shaak recipe in gujarati

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત - gunda na mor nu shaak banavani rit - gunda na mor nu shaak recipe in gujarati - ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit | gunda na mor nu shaak recipe in gujarati | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak banavani rit શીખીશું, જેટલું ગુંદા નું અથાણું, ગુંદા નું શાક સ્વાદિષ્ટ અનેહેલ્થી છે એટલા જ ગુંદા ના ફૂલ માંથી બનેલ શાક સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે જે ઘર માંરહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશોતો ચાલો ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગુંદા ના ફૂલ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ગુંદા ના મોર નું શાક | gunda na mor nu shaak | gunda na mor nu shaak recipe | ગુંદા ના ફૂલ નું શાક

  • ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલકચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
  • શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.

gunda na mor nu shaak recipe in gujarati notes

  • આ ગુંદાના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ  અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
  • ગુંદાના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.