Home Blog Page 86

પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit

આપણે ઘરે Palak na pakoda banavani rit – પાલક ના પકોડા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , સવારે કે સાંજે નાસ્તા માં તમે પાલક ના પકોડા બનાવી ને ખાઈ શકો છો. ક્યારેક મેહમાન આવે ત્યારે પણ પાલક ના પકોડા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palak na pakoda recipe in gujarati શીખીએ.

પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • પાલક 200 ગ્રામ
  • બટેટા 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લીલાં મરચાં 2
  • લસણ ની કડી 8-10
  • આદુ 1 ઇંચ
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • ચોખા નો લોટ ¼ કપ
  • બેસન 1 ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • સોડા ¼ ચમચી

Palak na pakoda banavani rit

પાલક ના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણું સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.

ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.

હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને ધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.

ત્યારબાદ આદુ, લસણ અને લીલાં મરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અને બેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે હાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.

Palak na pakoda recipe notes

  • ચોખા ના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.

પાલક ના પકોડા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak na pakoda recipe in gujarati

પાલક ના પકોડા - Palak na pakoda - પાલક ના પકોડા બનાવવાની રીત - Palak na pakoda banavani rit - Palak na pakoda recipe in gujarati

પાલક ના પકોડા | Palak na pakoda | પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati

ઘરે Palakna pakoda banavani rit – પાલક ના પકોડા બનાવવાની રીત શીખીશું, સવારે કે સાંજે નાસ્તા માં તમે પાલક ના પકોડા બનાવી નેખાઈ શકો છો. ક્યારેક મેહમાન આવે ત્યારે પણ પાલક ના પકોડા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palakna pakoda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • 200 ગ્રામ પાલક
  • 2 બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • 2 લીલાં મરચાં
  • 8-10 લસણની કડી
  • 1 ઇંચ આદુ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ચાટ મસાલો
  • ¼ કપ ચોખા નો લોટ
  • કપ બેસન
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ ચમચી સોડા

Instructions

પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati

  • પાલકના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણુંસુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
  • ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.
  • હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવેતેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.
  • ત્યારબાદ આદુ, લસણ અને લીલાંમરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અનેબેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેહાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.

Palak na pakoda recipe notes

  • ચોખાના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati

ઘરે ટેસ્ટી સોજી ના લાડુ બનાવવાની રીત – soji na ladoo banavani rit શીખીશું. આજે આપણે માવા વગર, ચાસણી વગર અને ખૂબ જ ઓછા ઘી માં સોજી ના લાડુ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , એકદમ દાનેદાર અને સોફ્ટ બને છે. દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એકવાર સોજી ના લાડુ જરૂર બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 600 ml
  • કેસર 1 ચપટી
  • સોજી 1 કપ
  • નારિયલ નો ચૂરો 1 કપ
  • સાકર 1 કપ
  • ઘી 2 ચમચી
  • કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી

soji na ladoo banavani rit

સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો. હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.

દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખી દયો.

સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો. હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.

પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગે તો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.

soji na ladoo recipe notes

  • લાડુ માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.

સોજી ના લાડુ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ - સોજી ના લાડુ બનાવવાની રીત - Soji na ladoo - soji na ladoo banavani rit - soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati

ટેસ્ટી સોજી ના લાડુ બનાવવાની રીત – soji na ladoo banavani rit શીખીશું. આજે આપણે માવા વગર, ચાસણી વગર અને ખૂબ જ ઓછા ઘી માં સોજીના લાડુ બનાવતા શીખીશું, એકદમ દાનેદાર અને સોફ્ટ બને છે.દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એકવાર સોજી ના લાડુ જરૂર બનાવો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી soji na ladoo recipe in gujarati
4.50 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 600 ml દૂધ
  • 1 ચપટી કેસર
  • 1 કપ સોજી
  • 1 કપ નારિયલનો ચૂરો
  • 1 કપ સાકર
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit

  • સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો.હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.
  • દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેનેસરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
  • દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી નેસેટ થવા માટે રાખી દયો.
  • પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો.હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખીદયો.
  • સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો.હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.
  • પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો.હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધાલાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગેતો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.

soji ladoo recipe notes

  • લાડુમાં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit

આજે આપણે ઘરે વેજીટેબલ મીલેટ કેક બનાવવાની રીત – Vegetables Millet Cake banavani rit શીખીશું , If you like the recipe do subscribe  Nation Food YouTube channel on YouTube , આજે આપણે ફોકસટેલ મીલેટ એટલે કે બાજરી ના રવા થી વેજીટેબલ કેક બનાવતા શીખીશું. બાજરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર છે. સાથે ડાયાબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેક ની સાથે આપણે  ગ્રીન ચટણી બનાવતા પણ શીખીશું. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી અને ટેસ્ટી Vegetables Millet Cake recipe in gujarati શીખીએ.

વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • છાશ 2 કપ
  • મીઠું ¼ ચમચી
  • બાજરી નો રવો 1 કપ
  • ઈસબગુલ 1 ચમચી
  • છાસ 2-3 ચમચી
  • ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા  કેપ્સીકમ 50 ગ્રામ
  • ઝીણા સુધારેલા ગાજર 50 ગ્રામ
  • સ્વીટ કોર્ન 30 ગ્રામ
  • પંપકીન સિડ 20 ગ્રામ
  • 5-6 બદામ ના ટુકડા
  • 4-6 કાજુ ના ટુકડા
  • તેલ 30 ml
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 6-8
  • લીલું મરચું 1
  • લીલાં ધાણા 50 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મારી પાવડર 1 ચપટી
  • લીંબુ નો રસ 1 ચમચી

Vegetables Millet Cake banavani rit

વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામ ના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ નાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાં જીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર  કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડ નાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.

ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું, લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.

હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી  વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.

Vegetables Millet Cake recipe in gujarati notes

  • બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
  • કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nation Food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nation Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Vegetables Millet Cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક - Vegetables Millet Cake - વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત - Vegetables Millet Cake banavani rit - Vegetables Millet Cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati

ઘરે વેજીટેબલ મીલેટ કેક બનાવવાની રીત – Vegetables Millet Cake banavani rit શીખીશું ,આજે આપણેફોકસટેલ મીલેટ એટલે કે બાજરી ના રવા થી વેજીટેબલ કેક બનાવતા શીખીશું. બાજરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીનઅને ફાઈબર થી ભરપુર છે. સાથે ડાયાબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારકછે. કેક ની સાથે આપણે  ગ્રીન ચટણી બનાવતા પણ શીખીશું.બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી અને ટેસ્ટી Vegetables Millet Cake recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients

વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરીસામગ્રી

  • 2 કપ છાશ
  • ¼ ચમચી મીઠું
  • 1 કપ બાજરીનો રવો
  • 1 ચમચી ઈસબગુલ
  • 2-3 ચમચી છાસ
  • 50 ગ્રામ ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા  કેપ્સીકમ
  • 50 ગ્રામ ઝીણા સુધારેલા ગાજર
  • 30 ગ્રામ સ્વીટ કોર્ન
  • 20 ગ્રામ પંપકીન સિડ
  • 5-6 બદામ ના ટુકડા
  • 4-6 કાજુ ના ટુકડા
  • 30 ml તેલ
  • 1 ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 6-8 કાજુ
  • 1 લીલું મરચું
  • 50 ગ્રામ લીલાં ધાણા
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચપટી મારી પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati

  • વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
  • દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળનાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાંજીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • એક કેક ટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર  કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડનાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રીપર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.

ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું,લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણેમીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
  • હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી  વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.

Vegetables Millet Cake recipe in gujarati notes

  • બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
  • કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાન ના અલવર માં મળતા મિલ્ક કેક બનાવવાની રીત – milk cake in gujarati શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. અને ખૂબ જ સોફ્ટ અને એકદમ દાણેદાર બને છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલ્ક milk cake in gujarati શીખીએ.

મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 2 લીટર
  • સાઇટ્રિક ઍસિડ 1 ચપટી
  • ખાંડ 250 ગ્રામ
  • ઘી 50 ગ્રામ

milk cake in gujarati

મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું.

ત્યાર બાદ તેમાં સાઇટ્રિક ઍસિડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ફરી થી તેને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે દૂધ ને હલાવતા રહેવું.

હવે તેમાં થોડી થોડી કરીને ખાંડ નાખતા જાવ અને દૂધ માં મિક્સ કરતા જાવ. એકસાથે ખાંડ ન નાખવી. એવું કરવા થી દૂધ ઠંડું થઈ જાસે. અને મિલ્ક કેક સારું નહિ બને.

ત્યાર બાદ ફરી થી દૂધ ને હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ ઘાટું થતું જાસે. અને જાળી થવા લાગશે. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને ઘી નાખતા જાવ. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

એક સ્ટીલ કે અલુમિનિયમ ના ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી ને એક ગરમ કપડાં ઉપર રાખો. હવે તેમાં મિલ્ક કેક નાખો. હવે ડબ્બા ને ઢાંકી ને ફરી થી તેના ઉપર ગરમ કપડું રાખી ને છ થી સાત કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ ડબ્બા ને ઊંધું કરી તેને ઉપર થી ટેપ કરી ને મિલ્ક કેક કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ મિલ્ક કેક.

milk cake Recipe in gujarati notes

  • તમારી પાસે સમય ના હોય ત્યારે એક લીટર દૂધ માં 200 ગ્રામ માવો નાખી ને પણ મિલ્ક કેક બનાવી શકો છે. માવો દૂધ માં સાઇટ્રિક ઍસિડ નાખીએ તેના બાદ નાખવો.

મિલ્ક કેક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

milk cake banavani rit

મિલ્ક કેક - મિલ્ક કેક બનાવવાની રીત - milk cake in gujarati - milk cake banavani rit

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

આજે આપણે ઘરે રાજસ્થાન ના અલવર માં મળતા મિલ્ક કેક બનાવવાની રીત – milk cake in gujarati શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. અનેખૂબ જ સોફ્ટ અને એકદમ દાણેદાર બને છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી milk cake in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર દૂધ
  • 1 ચપટી સાઇટ્રિક ઍસિડ
  • 250 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ ઘી

Instructions

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati

  • મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું.
  • ત્યારબાદ તેમાં સાઇટ્રિક ઍસિડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ફરી થી તેને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે દૂધ ને હલાવતા રહેવું.
  • હવે તેમાં થોડી થોડી કરીને ખાંડ નાખતા જાવ અને દૂધ માં મિક્સ કરતા જાવ. એકસાથે ખાંડ ન નાખવી.એવું કરવા થી દૂધ ઠંડું થઈ જાસે. અને મિલ્ક કેકસારું નહિ બને.
  • ત્યારબાદ ફરી થી દૂધ ને હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ ઘાટું થતું જાસે. અને જાળી થવા લાગશે. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને ઘી નાખતા જાવ. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • એક સ્ટીલકે અલુમિનિયમ ના ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી ને એક ગરમ કપડાં ઉપર રાખો. હવે તેમાં મિલ્ક કેક નાખો.હવે ડબ્બા ને ઢાંકી ને ફરી થી તેના ઉપર ગરમ કપડું રાખી ને છ થી સાત કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ ડબ્બા ને ઊંધું કરી તેને ઉપર થી ટેપ કરી ને મિલ્ક કેક કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ મિલ્ક કેક.

milk cake Recipe in gujarati notes

  • તમારી પાસે સમય ના હોય ત્યારે એક લીટર દૂધ માં200 ગ્રામ માવો નાખી ને પણ મિલ્ક કેક બનાવી શકો છે. માવો દૂધ માં સાઇટ્રિક ઍસિડ નાખીએ તેના બાદ નાખવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit

કાજુ કતરી બનાવવાની રીત | કાજુ કતરી ની રેસીપી | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત – batata ane ghau na lot na namk para banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકદમ ખસ્તા બને છે. માર્કેટ માં મળતા નમક પારા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ નમક પારા ને એકવાર બનાવ્યા પછી તમે તેને સ્ટોર કરી ને રાખી શકો છો. સવારે કે સાંજે ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં નો લોટ અને બાફેલા બટેટા ના નમક પારા બનાવતા શીખીએ.

બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • પાણી ¼ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મારી પાવડર ½ ચમચી
  • ઘઉં નો લોટ 1 કપ
  • સોજી 2 ચમચી
  • બાફેલા બટેટા 2

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.

મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.

ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે નમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટી નમક પારા ખાવાનો આનંદ માણો.

namk para recipe notes

  • તેલ ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.

batata ane ghau na lot na namk para banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot na namk para recipe in gujarati

Bafela batata ane ghau na lot na namk para - બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા - Bafela batata ane ghau na lot na namk para banavani rit - બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

આજેઆપણે ઘરે બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત – batata ane ghau na lot na namk para banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથેએકદમ ખસ્તા બને છે. માર્કેટ માં મળતા નમક પારા કરતા પણ ખૂબ જટેસ્ટી લાગે છે. આ નમક પારા ને એકવાર બનાવ્યા પછી તમે તેને સ્ટોરકરી ને રાખી શકો છો. સવારે કે સાંજે ચાય સાથે કે ક્યારેય પણ ભૂખલાગે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં નોલોટ અને બાફેલા બટેટા ના નમક પારા બનાવતા શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ 2
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી સફેદતલ
  • 1 ચમચી આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મારી પાવડર
  • 1 કપ ઘઉંનો લોટ 1
  • 2 ચમચી સોજી
  • 2 બાફેલા બટેટા

Instructions

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

  • બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.
  • મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
  • ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો.ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટીનમક પારા ખાવાનો આનંદ માણો.

namk para recipe notes

  • તેલની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit

ઘરે ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત – Chokha na lot nu khichu banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sushilas Food Factory  YouTube channel on YouTube , બજાર માં કે મેળા માં આજકાલ ખીચું મળતું હોય છે. તેના કરતાં પણ ટેસ્ટી ખીચું આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. સવારે કે સાંજે નાસ્તા માં ખીચું ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Chokha na lot nu khichu recipe in gujarati શીખીએ.

ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 2 કપ
  • લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું 1 ચમચી
  • ખારો પાપડિયો 1 ½ ચમચી
  • તેલ 3 ચમચી
  • ચોખા નો લોટ 2 કપ

Chokha na lot nu khichu banavani rit

ચોખા ના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારો પાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ ને ઠંડું થવા દયો.

હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની સ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.

આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો. આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માં રાખતા જાવ.

સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતા જાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદર મિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.

Chokha na lot nu khichu recipe notes

  • લીલા મરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sushilas Food Factory

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sushilas Food Factory ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chokha na lot nu khichu recipe in gujarati

ચોખા ના લોટ નું ખીચું - Chokha na lot nu khichu - ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત - Chokha na lot nu khichu banavani rit - Chokha na lot nu khichu recipe in gujarati

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati

આજે આપણે ઘરે ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત – Chokha na lot nu khichu banavani rit શીખીશું , બજાર માં કે મેળા માં આજકાલ ખીચું મળતું હોય છે. તેના કરતાં પણ ટેસ્ટી ખીચું આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટીલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રીથી બની ને તૈયાર થઇ જાય છે. સવારે કે સાંજે નાસ્તા માં ખીચુંખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે Chokhana lot nu khichu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સ્ટીમર

Ingredients

ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ પાણી
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી જીરું
  • ચમચી ખારો પાપડિયો
  • 3 ચમચી તેલ
  • 2 કપ ચોખા નો લોટ

Instructions

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati

  • ચોખાના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારોપાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ નેઠંડું થવા દયો.
  • હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેનીસ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.
  • આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુમિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો.આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માંરાખતા જાવ.
  • સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતાજાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદરમિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વકરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.

Chokha na lot nu khichu recipe notes

  • લીલામરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત – Ghau na lot na namak para banavani rit શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube , ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ત્યોહાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે એકવાર ટેસ્ટી નમક પારા ઘરે જરૂર બનાવો. નાના મોટા દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na namak para recipe in gujarati શીખીએ.

નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કલોંજી ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • તેલ 4 ચમચી
  • પાણી ¾ કપ
  • ઘી 3 ચમચી
  • ઘઉં નો લોટ 2 ચમચી
  • તળવા માટે તેલ

Ghau na lot na namak para banavani rit

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કલોંજી, જીરું અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને ટાઈટ લોટ ગુંથી લ્યો. પૂરી નો લોટ બાંધીએ તેવો ટાઈટ લોટ બાંધવો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાં સુધી મસળી લ્યો. ત્યાર બાદ તેના ઉપર કોટન નું કપડું ઢાંકી ને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

હવે એક બાઉલમાં ઘી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલો ઘઉં નો લોટ લ્યો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક પેસ્ટ બની ને તૈયાર થઇ જશે.

અડધી કલાક પછી લોટ ને એકવાર ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ત્રણ પાર્ટ માં ડીવાઈડ કરી લ્યો. હવે તેમાં થી એક ભાગ લઈ તેની એક પાતળી રોટલી વણી લ્યો.

હવે તે રોટલી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેને એક બાજુ થી ફોલ્ડ કરતા એક રોલ બનાવું લ્યો. હવે રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કાપી ને પેંડા બનાવતા જાવ.

 તેમાં થી એક પેંડો લઈ તેની એક પૂરી બનાવી લ્યો. હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ લગાવી લ્યો. હવે પૂરી ને ફોલ્ડ કરી લ્યો. હવે પૂરી ને ફરી થી ફોલ્ડ કરી ને ત્રિકોણ સેપ આપો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા નમક પારા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે નમક પારા નાખો. હવે મિડીયમ તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી નમક પારા તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા નમક પારા તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના નમક પારા. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા ખાઈ શકો છો.

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot na namak para recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત - Ghau na lot na namak para banavani rit - Ghau na lot na namak para recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit | Ghau na lot na namak para recipe in gujarati

આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાનીરીત – Ghau na lot na namak para banavani rit શીખીશું, ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ત્યોહારપર કે કોઈ મહેમાન આવે ત્યારે એકવાર ટેસ્ટી નમક પારા ઘરે જરૂર બનાવો. નાના મોટા દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણેઘરે Ghau na lot na namak pararecipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી કલોંજી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 4 ચમચી તેલ
  • ¾ કપ પાણી
  • 3 ચમચી ઘી
  • 2 ચમચી ઘઉંનો લોટ
  • તળવા માટે તેલ

Instructions

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit | Ghau na lot na namak para recipe in gujarati

  • ઘઉં ના લોટ ના નમક પારા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,કલોંજી, જીરું અને હાથ થી મસળી ને અજમો નાખો.હવે તેમાં તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને પાણી નાખતાજાવ અને ટાઈટ લોટ ગુંથી લ્યો. પૂરી નો લોટ બાંધીએ તેવો ટાઈટ લોટબાંધવો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાંસુધી મસળી લ્યો. ત્યાર બાદ તેના ઉપર કોટન નું કપડું ઢાંકી નેઅડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • હવે એક બાઉલમાં ઘી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલો ઘઉં નો લોટ લ્યો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક પેસ્ટ બની ને તૈયાર થઇ જશે.
  • અડધી કલાક પછી લોટ ને એકવાર ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ત્રણ પાર્ટ માં ડીવાઈડ કરી લ્યો. હવે તેમાં થી એક ભાગ લઈ તેની એક પાતળી રોટલી વણી લ્યો.
  • હવે તે રોટલી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેને એક બાજુ થી ફોલ્ડ કરતા એક રોલ બનાવું લ્યો. હવે રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચના ગેપ માં કાપી ને પેંડા બનાવતા જાવ.
  •  તેમાં થી એક પેંડો લઈ તેની એક પૂરીબનાવી લ્યો. હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ લગાવી લ્યો.હવે પૂરી ને ફોલ્ડ કરી લ્યો. હવે પૂરી ને ફરી થીફોલ્ડ કરી ને ત્રિકોણ સેપ આપો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખીલ્યો. આવી રીતે બધા નમક પારા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે મિડીયમ તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી નમક પારા તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા નમક પારા તળી ને તૈયાર કરી લ્યો.
  • હવેતૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના નમક પારા. હવે તેને એર ટાઈટ કન્ટેનર માંભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારેટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા ખાઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati