Home Blog Page 87

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત – Fulavar vatana ane ringna nu mix shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe   Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati શીખીએ.

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીમડા ના પાન 5-6
  • હિંગ ¼ ચમચી
  • ઝીણું સુધારેલું લસણ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ફુલાવર ના ટુકડા 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં  ½ કપ
  • વટાણા ½ કપ
  • ધાણા પાવડર ½ ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • પાણી 2 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ખાંડ ½ ચમચી

ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત

ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.

ત્યાર બાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.

ત્યાર બાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાક નીચે ચોંટે નહીં.

ત્યાર બાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધા થી એક મિનિટ સુધી  સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes

  • ફ્રેશ વટાણા ના મળે તો તમે  ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.

Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Bhanu’s Kitchen Bhanu’s Rasoi

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત - Fulavar vatana ane ringna nu mix shaak banavani rit - Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગુજરાતીસ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત – Fulavar vatana ane ringna nu mix shaak banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠાકે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવેછે. તો ચાલો આજે આપણે ઘરે Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 5-6 લીમડા ના પાન
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ઝીણું સુધારેલું લસણ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 કપ ફુલાવર ના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં 
  • ½ કપ વટાણા
  • ½ ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી જીરું પાવડર
  • 2 ચમચી પાણી
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ખાંડ

Instructions

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit

  • ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંહળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થીસાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાકનીચે ચોંટે નહીં.
  • ત્યારબાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધાથી એક મિનિટ સુધી  સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી,પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes

  • ફ્રેશ વટાણા ના મળે તો તમે  ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit

અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત | Ajma mitha vala parotha banavani rit

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

આજે આપણે Dungri lasan vala vaghrela mamra banavani rit – ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Cooking With Geeta – Veg  YouTube channel on YouTube , આ મમરા તમે ગમે ત્યારે સાંજ ના નાસ્તા માં અથવા તો મોઢાનો સ્વાદ સારો કરવા બનાવી ને ખાઈ શકો છો. મોટા તહેવારો પર મીઠાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આ વઘારેલા મમરા બનાવી ખાસો તો સારા લાગશે. તો ચાલો Dungri lasan vala vaghrela mamra recipe in gujarati શીખીએ.

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 1 પેકેટ
  • ડુંગળી સુધારેલ 2-3
  • લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 5-7
  • હળદર ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • બેસન ની સેવ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી

Dungri lasan vala vaghrela mamra banavani rit

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળી ને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.

મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજા લ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes

  • લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
  • મમરા ને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે.

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Cooking With Geeta – Veg

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા - Dungri lasan vala vaghrela mamra - ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત - Dungri lasan vala vaghrela mamra banavani rit - Dungri lasan vala vaghrela mamra recipe in gujarati

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Dungri lasan vala vaghrela mamra banavani rit – ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત શીખીશું, આ મમરા તમે ગમે ત્યારે સાંજ ના નાસ્તા માં અથવા તો મોઢાનો સ્વાદ સારો કરવાબનાવી ને ખાઈ શકો છો. મોટા તહેવારો પર મીઠાઈ ખાઈ ને કંટાળી ગયાહો તો આ વઘારેલા મમરા બનાવી ખાસો તો સારા લાગશે. તો ચાલો Dungri lasan vala vaghrela mamra recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 28 minutes
Total Time: 48 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 પેકેટ મમરા
  • 2-3 ડુંગળી સુધારેલ
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 5-7 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ચમચી હિંગ
  • 1 કપ બેસન ની સેવ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી તેલ 2-3 ચમચી

Instructions

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

  • ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળીને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાયત્યાં સુધી શેકો.
  • ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.
  • મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજાલ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes

  • લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
  • મમરાને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavani rit – સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થી ભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી ને આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.

સૂકી ભેળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • દારીયા ¼ કપ
  • આદુ ½ ઇંચ
  • લીલાં મરચાં 2-3
  • મીઠા લીમડા ના પાન 15-20
  • જીરું 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હિંગ ¼ ચમચી
  • ચાટ મસાલો ¾ ચમચી
  • લીલાં ધાણા ½ કપ

સૂકી ભેળ બનાવવાની સામગ્રી

  • મમરા 2 કપ
  • સેકેલા સીંગદાણા 2-3 ચમચી
  • મસાલા ચણા દાળ 2-3 ચમચી
  • બાફેલા બટેટા 1
  • ઝીણા સુધારેલા ટામેટા 2-3 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • ઝીણી સુધારેલી કેરી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • નાયલોન સેવ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
  • પાપડી 3-4
  • સૂકી ભેળ માટે બનાવેલી ચટણી 2-3 ચમચી

suki bhel ni chutney banavani rit

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.

હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.

ભેલ બનાવવાની રીત

સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા, મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી, બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા, ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને  પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડી નાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.

suki bhel ni chutney recipe in gujarati notes

ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suki bhel ni chutney recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી - suki bhel ni chutney - સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત - suki bhel ni chutney banavani rit - suki bhel ni chutney recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit | suki bhel ni chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavanirit – સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થીભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથેહેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી નેઆપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સૂકી ભેળ ની બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ દારીયા
  • ½ ઇંચ આદુ
  • 2-3 લીલાં મરચાં
  • 15-20 મીઠા લીમડા ના પાન
  • 1 ચમચી જીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હિંગ
  • ¾ ચમચી ચાટ મસાલો
  • ½ લીલાં ધાણા

સૂકી ભેળ બનાવવાની સામગ્રી

  • 2 કપ મમરા
  • 2-3 ચમચી સેકેલા સીંગદાણા
  • 2-3 ચમચી મસાલા ચણા દાળ
  • 1 બાફેલા બટેટા
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ઝીણી સુધારેલી કેરી
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2-3 ચમચી નાયલોનસેવ
  • 2-3 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 પાપડી
  • 2-3 ચમચી સૂકી ભેળ માટે બનાવેલી ચટણી

Instructions

suki bhel ni chutney banavani rit

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું,સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.
  • હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.

ભેલ બનાવવાની રીત

  • સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા,મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા,ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી,બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા,ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને  પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડીનાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદમાણો.

suki bhel ni chutney recipe in gujarati

  • ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila banavani rit

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati

લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત – Lila chora na dana nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Paushtik Pakwan YouTube channel on YouTube , હાલ તો મસ્ત લીલા ચોરા બજાર માં મળે છે આ ચોરા નું શાક તો ટેસ્ટી બને છે પણ એના પાકી ગયેલ લીલા દાણા માંથી પણ ખૂબ જ ટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. અત્યાર સુંધી સૂકા ચોરા ના બીજ નું શાક બનાવી ને તો તમે તૈયાર કરેલ છે આ વખતે લીલા ચોરા માંથી બીજ કાઢી ને શાક તૈયાર કરી મજા લઈ શકો છો અને એક અલગ સ્વાદ ની મજા લઇ શકો છો તો ચાલો Lila chora na dana nu shaak recipe in gujarti શીખીએ

ચોરા ના દાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • ચોરા ના દાણા 1 કપ
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1
  • લવિંગ 2-3
  • મરી 2-3
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • પીસેલા ટમેટા ની પ્યુરી 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત

લીલા ચોરા ના દાણા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર. લવિંગ, મરી નાખી ને મિક્સ કરી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ત્યાર બાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે શેકેલ મસાલા માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા નું પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ચોરા ના દાણા નાખી ને મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો.

પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી ને શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી, પરોઠા સાથે સર્વ કરો લીલા ચોરા ના દાણા નું શાક.

Lila chora na dana nu shaak recipe in gujarti notes

  • અહી તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ખાલી આદુ નું પેસ્ટ અને ટમેટા ની પ્યુરી સાથે પણ આ શાક તૈયાર કરી શકો છો.

Lila chora na dana nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Paushtik Pakwan

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Paushtik Pakwan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lila chora na dana nu shaak recipe in gujarti

લીલા ચોરા ના દાણા નું શાક - Lila chora na dana nu shaak - લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત - Lila chora na dana nu shaak banavani rit - Lila chora na dana nu shaak recipe in gujarti

લીલા ચોરા ના દાણા નું શાક | Lila chora na dana nu shaak banavani rit | લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak recipe in gujarti

આજે આપણે લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત – Lila chora na dana nu shaak banavani rit શીખીશું, હાલ તો મસ્ત લીલાચોરા બજાર માં મળે છે આ ચોરા નું શાક તો ટેસ્ટી બને છે પણ એના પાકી ગયેલ લીલા દાણામાંથી પણ ખૂબ જ ટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. અત્યાર સુંધીસૂકા ચોરા ના બીજ નું શાક બનાવી ને તો તમે તૈયાર કરેલ છે આ વખતે લીલા ચોરા માંથી બીજકાઢી ને શાક તૈયાર કરી મજા લઈ શકો છો અને એક અલગ સ્વાદ ની મજા લઇ શકો છો તો ચાલો Lila chora na dana nu shaak recipe in gujarti શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોરા ના દાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોરાના દાણા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું 1 ચમચી
  • 1 તમાલ પત્ર
  • 2-3 લવિંગ
  • 2-3 મરી
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 કપ પીસેલા ટમેટા ની પ્યુરી
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lila chora na dana nu shaak banavani rit | લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak recipe in gujarti

  • લીલા ચોરા ના દાણા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાં જીરું, તમાલપત્ર. લવિંગ, મરી નાખી ને મિક્સકરી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી બરોબર શેકાઈ જાય અનેતેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે શેકેલ મસાલા માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા નું પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મસાલા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ચોરા ના દાણા નાખી ને મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો.
  • પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી ને શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ગરમ મસાલો અનેલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી, પરોઠા સાથે સર્વ કરો લીલા ચોરાના દાણા નું શાક.

Lila chora nadana nu shaak recipe in gujarti notes

  • અહીતમે લસણ ડુંગળી ના ખાતા હો તો ખાલી આદુ નું પેસ્ટ અને ટમેટા ની પ્યુરી સાથે પણ આ શાકતૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe gujarati

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Chokha na vegetable chila banavani rit – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube , રોજ એક પ્રશ્ન દરેક ગૃહિણીને હોય કે ઘર પરિવાર ને હેલ્થી ને ટેસ્ટી વાનગીમાં  શું બનાવી ને ખવરાવી શકાય તો આજ આપણે એક એવી જ હેલ્થી ને ટેસ્ટી વાનગી બનાવતા શીખીશું. શિયાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં અલગ અલગ તાજા શાક ખૂબ સારા મળે છે તો ચાલો એ શાકભાજી નો ઉપયોગ કરી આજ હેલ્થી ચીલા બનતા શીખીએ. તો Chokha na vegetable chila recipe in gujarati શીખીએ.

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ના ખાતા હો તો ના નાખવી )
  • ચોખા 1 કપ
  • છીણેલું ગાજર 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • છીણેલું બટાકા 1 નાનું
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • આદુ છીણેલું ½ ઇંચ
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Chokha na vegetable chila banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.

 ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા, આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.

તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ, છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.

ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.

ચીલા ને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખા ના વેજીટેબલ ચીલા.

Chokha na vegetable chila recipe in gujarati notes

  • અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
  • શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chokha na vegetable chila recipe in gujarati

Chokha na vegetable chila banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા | Chokha na vegetable chila banavani rit | ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila recipe in gujarati

 આપણે Chokha na vegetable chilabanavani rit – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત શીખીશું, રોજ એક પ્રશ્ન દરેક ગૃહિણીને હોય કે ઘર પરિવાર ને હેલ્થી ને ટેસ્ટી વાનગીમાં  શું બનાવી ને ખવરાવી શકાય તો આજ આપણેએક એવી જ હેલ્થી ને ટેસ્ટી વાનગી બનાવતા શીખીશું. શિયાળો શરૂથઈ ગયો છે ને બજાર માં અલગ અલગ તાજા શાક ખૂબ સારા મળે છે તો ચાલો એ શાકભાજી નો ઉપયોગકરી આજ હેલ્થી ચીલા બનતા શીખીએ. તો Chokha na vegetable chila recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
shoking time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટીક પેન/ તવી

Ingredients

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ના ખાતા હો તો ના નાખવી )
  • 1 છીણેલું ગાજર
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 છીણેલું બટાકા નાનું
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ઇંચ આદુ છીણેલું
  • 1 ચમચી રાઈ 1
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • 1 ચમચી સફેદ તલ 1 ચમચી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Chokha na vegetable chila banavani rit | ચોખાના વેજીટેબલ ચીલા બનાવવાની રીત |  Chokha na vegetable chila recipe in gujarati

  • ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
  •  ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણીનાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા,આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
  • તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ,છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
  • ચીલાને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બનેબાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખાના વેજીટેબલ ચીલા.

Chokha na vegetable chila recipe in gujarati notes

  • અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
  • શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે sitafal basundi banavani rit – સીતાફળ બાસુંદી બનાવવાની રીત શીખીશું. બાસુંદી નાના મોટા દરેક ને પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , બાસુંદી સાદી અને અલગ અલગ પ્રકારના સ્વાદ વાળી બનતી હોય છે આજ કલ બજારમાં સીતાફળ ખૂબ સારા આવે છે તો આજ આપણે એમાંથી બાસુંદી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ને બધા ને પસંદ આવશે. તો ચાલો sitafal basundi recipe in gujarati શીખીએ.

સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • કેસર ના તાંતણા 15-20
  • ખાંડ ¼ કપ
  • છીણેલો મોરો માવો 100 ગ્રામ
  • કાજુ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 4-5 ચમચી
  • બદામ ની કતરણ 4-5 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • સીતાફળ 4-5 નો પલ્પ

sitafal basundi banavani rit

સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.

દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો  નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.

દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.

પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝ માં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.

બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.

sitafal basundi recipe in gujarati notes

  • અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
  • સીતાફળ નો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sitafal basundi recipe in gujarati

સીતાફળ બાસુંદી - sitafal basundi - sitafal basundi banavani rit - sitafal basundi recipe in gujarati - સીતાફળ બાસુંદી બનાવવાની રીત

સીતાફળ બાસુંદી | sitafal basundi | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati

આજે આપણે sitafal basundi banavani rit – સીતાફળ બાસુંદી બનાવવાની રીત શીખીશું. બાસુંદી નાના મોટા દરેકને પસંદ આવતી હોય છે, બાસુંદી સાદી અને અલગ અલગ પ્રકારના સ્વાદ વાળી બનતી હોય છે આજ કલ બજારમાં સીતાફળખૂબ સારા આવે છે તો આજ આપણે એમાંથી બાસુંદી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ને બધાને પસંદ આવશે. તો ચાલો sitafal basundi recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ કપ ખાંડ
  • 100 ગ્રામ છીણેલો મોરો માવો
  • 3-4 ચમચી કાજુની કતરણ
  • 4-5 ચમચી પિસ્તાની કતરણ
  • 4-5 ચમચી બદામની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 4-5 સીતાફળ નો પલ્પ

Instructions

sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi recipe in gujarati

  • સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયા વાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
  • દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો  નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
  • દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝમાં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.
  • બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પનાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા નીકતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.

sitafal basundi recipe in gujarati notes

  • અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
  • સીતાફળનો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે suki bhel banavani rit – સૂકી ભેળ બનાવવાની રીત શીખીશું. આ વાનગી છે તો આમ મુંબઈ ની પણ દરેક ગુજરાતી ની એક ખૂબ જ પ્રિય છે જે નાની મોટી ભૂખ ને સંતોષી દે એવો આ નાસ્તો છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , જે સાંજ ના નાસ્તામાં અથવા પ્રવાસ માં લઇ જઇ મજા લઇ શકો છો તો આ જ આપણે ચટપટી એવી ભેલ બનાવતા શીખીશું. તો ચાલો સૂકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati શીખીએ.

સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 4 કપ
  • તેલ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ચણા દાળ ¼ કપ
  • સેવ ¼ કપ
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • દાડમ ના દાણા ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )

સૂકી ચટણી માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદ ½ કપ
  • દાડિયા દાળ ¾ કપ
  • લીંબુનો રસ 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીલા મરચા 5-6
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • હળદર ¼ ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

suki bhel banavani rit

સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર, જીરું પાઉડર, હળદર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બે ચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણા સુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો, સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.

suki bhel recipe in gujarati notes

  • અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
  • ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.

સૂકી ભેળ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suki bhel recipe in gujarati

સૂકી ભેળ - suki bhel - સૂકી ભેળ બનાવવાની રીત - suki bhel banavani rit - suki bhel recipe in gujarati

સૂકી ભેળ | suki bhel | સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે suki bhel banavani rit – સૂકી ભેળ બનાવવાની રીત શીખીશું. આ વાનગી છે તો આમ મુંબઈ ની પણ દરેક ગુજરાતી ની એક ખૂબ જ પ્રિય છે જે નાની મોટીભૂખ ને સંતોષી દે એવો આ નાસ્તો છે, જે સાંજ ના નાસ્તામાં અથવા પ્રવાસમાં લઇ જઇ મજા લઇ શકો છો તો આ જ આપણે ચટપટી એવી ભેલ બનાવતા શીખીશું. તો ચાલો સૂકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ’

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 મિક્સર

Ingredients

સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ મમરા
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ ચણા દાળ
  • ¼ કપ સેવ
  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • ¼ કપ દાડમના દાણા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી સંચળ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )

સૂકી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના ના પાંદ
  • ¾ કપ દાડિયા દાળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 5-6 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

  • સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ,લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર,જીરું પાઉડર, હળદર, લીંબુનોરસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બેચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમાતાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડાથવા દયો.
  • હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણીસુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણાસુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો,સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબરમિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.

suki bhel recipe in gujarati notes

  • અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
  • ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati