Home Nasta Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે બનાવવાની રેસીપી

Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે બનાવવાની રેસીપી

Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે બનાવવાની રેસીપી
Image credit – Youtube/Viraj Naik Recipes

પનીર માંથી એકદમ નવી અને નાસ્તા માં નાના થી લઈ અને મોટા બધા ને ભાવે એવો એક નાસ્તો તૈયાર કરીશું . અને કોઈ પણ ઝંઝટ વગર એક દમ ઝડપથી બની જતો નાસ્તો છે તો ચાલો આજે Paneer kurkure – પનીર કુરકુરે બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • પનીર 300 ગ્રામ
  • મેંદો ½ કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • રેડ ચિલી સોસ 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર ½ ચમચી
  • કાળા મરી નો પાવડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાટ મસાલો ½ ચમચી
  • કોર્ન ફ્લેક્સ કોટિંગ માટે
  • તેલ તળવા માટે

Paneer kurkure banavani recipe

પનીર કુરકુરે બનાવવા માટે સૌ પ્રથમ 300 ગરમ પનીર લેશું અને તેને હાથેથી મિડયમ સાઇઝ ના કટકા કરી લેશું . જો તમને હાથ વડે કટકા ના કરવા હોય તો તમે ચાકુ ની મદદ થી પણ એક સરખા કટકા કરી શકો છો .

ત્યાર બાદ આપણે બેટર ની તૈયારી કરી લેશું એક મોટો બાઉલ લેશું તેમાં મેંદો ½ કપ , કોર્ન ફ્લોર ¼ કપ ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી દેશું અને ધ્યાન રાખશું કે બેટર બઉ પાતળું નથી કરવાનું કોટીંગ કરી શકાય એવું બેટર તૈયાર કરીશું અને ત્યાર બાદ એક દમ સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય .

હવે બેટર માં આપણે લસણ ની પેસ્ટ 1 ચમચી , રેડ ચિલી સોસ 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર ½ ચમચી , કાળા મરી નો પાવડર ¼ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચાટ મસાલો ½ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . આ બેટર માં મીઠું થોડું વધારે રાખવું કારણકે આપણે પનીર માં મીઠું નથી નાખેલું . તો તૈયાર છે આપણું બેટર .

ત્યાર બાદ હવે એક બાઉલ માં કોર્ન ફ્લેક્સ અને બીજા એક બાઉલ માં મેંદો લઈ લેશું બને વસ્તુ કોટિંગ કરવા માટે જરૂરી છે . અને કોર્ન ફ્લેક્સ નો હાથ વડે થોડો ભૂકો કરી લેશું . હવે આપણે જે પનીર ના કટકા કરી ને રાખ્યા હતા તે પનીર ને મેંદા વાળા લોટ માં નાખી અને કોટ કરી લેશું અને ત્યાર બાદ તૈયાર કરેલા બેટર માં નાખી દેશું અને છેલે કોર્ન ફ્લેક્સ વાળા માં પનીર નાખી અને આખા પનીર માં સારી રીતે કોર્ન ફ્લેક્સ ને કોટિંગ કરી દેશું .

હવે આવીજ રીતે બધા પનીર ને કોટિંગ કરી અને એક પ્લેટ માં કાઢી લેશું . હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે કોટ કરેલા પનીર નાખી અને ગેસ ને મિડીયમ તાપે રાખી અને પનીર ને તળવા દેશું . ખાસ ધ્યાન રાખવું કે પનીર નાખ્યા બાદ આપણે તેને તરત નઈ હલાવીએ થોડો ટાઈમ પછી પનીર ને હલાવીશું અને ત્યાર બાદ થોડી વાર પછીજ પનીર ને બીજી બાજુ ફેરવી લેશું .કોર્ન ફ્લેક્સ માં સારો એવો કલર આવી જાય ત્યાર સુધી આપણે તેને તળી લેશું બધું પનીર તળાઈ ગયા બાદ એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .

તો તૈયાર છે આપણું મસ્ત ક્રિસ્પી પનીર કુરકુરે નો નાસ્તો જેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર કુરકુરે બનાવવાની રેસીપી

Paneer kurkure - પનીર કુરકુરે

Paneer kurkure banavani recipe

પનીર માંથી એકદમ નવી અને નાસ્તા માં નાના થી લઈ અને મોટાબધા ને ભાવે એવો એક નાસ્તો તૈયાર કરીશું . અને કોઈ પણ ઝંઝટ વગર એક દમ ઝડપથી બની જતો નાસ્તો છે તો ચાલો આજે Paneer kurkure – પનીર કુરકુરે બનાવાતા શીખીશું.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 બાઉલ

Ingredients

  • 300 ગ્રામ પનીર
  • ½ કપ મેંદો
  • ¼ કપ કોર્ન ફ્લોર
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 2 ચમચી રેડ ચિલી સોસ
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી કાળા મરી નો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી ચાટ મસાલો
  • કોર્ન ફ્લેક્સ કોટિંગ માટે
  • તેલ તળવા માટે

Instructions

Paneer kurkure banavani recipe

  • પનીર કુરકુરે બનાવવા માટે સૌ પ્રથમ 300 ગરમ પનીર લેશું અને તેને હાથેથી મિડયમ સાઇઝ ના કટકા કરી લેશું . જો તમને હાથ વડે કટકા ના કરવા હોય તો તમે ચાકુ ની મદદ થી પણ એક સરખા કટકા કરી શકો છો .
  • ત્યાર બાદ આપણે બેટર ની તૈયારી કરી લેશું એક મોટો બાઉલ લેશું તેમાં મેંદો ½ કપ , કોર્ન ફ્લોર ¼ કપ ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી દેશું અને ધ્યાન રાખશું કે બેટર બઉ પાતળું નથી કરવાનું કોટીંગ કરી શકાય એવું બેટર તૈયાર કરીશું અને ત્યાર બાદ એક દમ સારી રીતે મિક્સ કરી લેવું જેથી તેમાં ગાંઠા ના રઈ જાય .
  • હવે બેટર માં આપણે લસણ ની પેસ્ટ 1 ચમચી , રેડ ચિલી સોસ 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર ½ ચમચી , કાળા મરી નો પાવડર ¼ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચાટ મસાલો ½ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . આ બેટર માં મીઠું થોડું વધારે રાખવું કારણકે આપણે પનીર માં મીઠું નથી નાખેલું . તો તૈયાર છે આપણું બેટર .
  • ત્યાર બાદ હવે એક બાઉલ માં કોર્ન ફ્લેક્સ અને બીજા એક બાઉલ માં મેંદો લઈ લેશું બને વસ્તુ કોટિંગ કરવા માટે જરૂરી છે . અને કોર્ન ફ્લેક્સ નો હાથ વડે થોડો ભૂકો કરી લેશું . હવે આપણે જે પનીર ના કટકા કરી ને રાખ્યા હતા તે પનીર ને મેંદા વાળા લોટ માં નાખી અને કોટ કરી લેશું અને ત્યાર બાદ તૈયાર કરેલા બેટર માં નાખી દેશું અને છેલે કોર્ન ફ્લેક્સ વાળા માં પનીર નાખી અને આખા પનીર માં સારી રીતે કોર્ન ફ્લેક્સ ને કોટિંગ કરી દેશું .
  • હવે આવીજ રીતે બધા પનીર ને કોટિંગ કરી અને એક પ્લેટ માં કાઢી લેશું . હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે કોટ કરેલા પનીર નાખી અને ગેસ ને મિડીયમ તાપે રાખી અને પનીર ને તળવા દેશું . ખાસ ધ્યાન રાખવું કે પનીર નાખ્યા બાદ આપણે તેને તરત નઈ હલાવીએ થોડો ટાઈમ પછી પનીર ને હલાવીશું અને ત્યાર બાદ થોડી વાર પછીજ પનીર ને બીજી બાજુ ફેરવી લેશું .કોર્ન ફ્લેક્સ માં સારો એવો કલર આવી જાય ત્યાર સુધી આપણે તેને તળી લેશું બધું પનીર તળાઈ ગયા બાદ એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .
  • તો તૈયાર છે આપણું મસ્ત ક્રિસ્પી પનીર કુરકુરે નો નાસ્તો જેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો .

Notes

  1.  મેંદા ની જગ્યાએ તમે બેસન / ચોખા લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Dudhi na crispy bhajiya banavani rit | દુધી ના ક્રિસ્પી ભજીયા બનાવવાની રીત

sev khamani recipe in gujarati | સેવ ખમણી બનાવવાની રીત

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit

ratlami sev banavani rit | રતલામી સેવ બનાવવાની રીત

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here