નમસ્તે મિત્રો આજે આપણે રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત – Ragi Oats Cookie banavani rit શીખીશું. આ કુકી બજારમાં મળતા મેંદા વાળા બિસ્કીટ કરતા ટેસ્ટી અને હેલ્ધી બને છે, If you like the recipe do subscribe Krazzy For Health YouTube channel on YouTube , ને નાના બાળકો થી લઈ મોટી ઉંમરના દરેક વ્યક્તિ ને ખૂબ પસંદ આવે છે. જે સવાર સાંજ ના નાસ્તા અથવા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને આપી શકો છો, અને આ કુકી ને તમે કડાઈ અને ઓવેન બને માં બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Ragi Oats Cookie recipe in gujarati શીખીએ.
રાગી ઓટ્સ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 કપ
- રાગી ની લોટ ½ કપ
- ઓટ્સ ½ કપ
- છીણેલો ગોળ ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- તજ નો પાઉડર ¼ ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- ઘી / તેલ 4-5 ચમચી
- મીઠું ¼ ચમચી
રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત
રાગી ઓટ્સ કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો સાથે રાગી નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં ઓટ્સ નાખો સાથે છીણેલો ગોળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, બેકિંગ પાઉડર, મીઠું, અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( ઘઉંનો લોટ બાઇડિંગ સારી આવે એટલે નાખેલ છે તમે અહી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો).
હવે એમાં થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં થી બે કે ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો ને એને વેલણ વડે એક સરખી વણી ને રોટલા જેટલી જાડી વણી લ્યો ને વણેલા લોટ માંથી કુકી કટર થી કટ કરી ને પીસ અલગ કરી લ્યો અને દરેક પીસ માં કાંટા ચમચી થી કાણા કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકતા જાઓ, અથવા બટર પેપર પર મૂકતા જાઓ.
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને ગરમ કરવા મૂકો કડાઈ ને પાંચ ગરમ કરી લીધા બાદ પ્લેટ ને એમાં મૂકો ને ગેસ ધીમો કરી ઢાંકી ને ત્રીસ મિનિટ થી પાંત્રીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
અથવા ઓવેન ને 180 ડિગ્રી પ્રિ હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકો ને 180 ડિગ્રી પર વીસ થી પચીસ મિનિટ બેક કરી શકો છો.
કુકી ને બેક કરી લીધા બાદ ભર કાઢી ને ઠંડી થવા દયો અને બીજી કુકી ને બેક કરવા મૂકો આમ બધી કુકી ને બેક કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો રાગી ઓટ્સ કુકી.
Ragi Oats Cookie recipe in gujarati notes
- અહી તમે લોટ બાંધવા સમયે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો.
- જો તમે બાળકો માટે બનાવતા હો તો કુકી ના આકાર અલગ અલગ બનાવશો તો બાળકો ને પસંદ આવશે.
Ragi Oats Cookie banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krazzy For Health ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ragi Oats Cookie recipe in gujarati
રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત | Ragi Oats Cookie banavani rit | Ragi Oats Cookie recipe in gujarati
Equipment
- 1 કડાઈ / ઓવેન
- 1 બટર પેપર, ટ્રે / પ્લેટ
Ingredients
રાગી ઓટ્સ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ રાગીની લોટ
- ½ કપ ઓટ્સ
- ¼ કપ છીણેલો ગોળ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી તજ નો પાઉડર
- ½ ચમચી બેકિંગ પાઉડર
- 4-5 ચમચી ઘી / તેલ
- ¼ ચમચી મીઠું
Instructions
રાગી ઓટ્સ કુકી | Ragi Oats Cookie | Ragi Oats Cookie recipe
- રાગી ઓટ્સ કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો સાથે રાગી નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં ઓટ્સ નાખો સાથે છીણેલો ગોળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, બેકિંગપાઉડર, મીઠું, અને ઘી નાખી ને બરોબર મિક્સકરી લ્યો ( ઘઉંનો લોટબાઇડિંગ સારી આવે એટલે નાખેલ છે તમે અહી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો).
- હવે એમાં થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં થી બે કે ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો ને એને વેલણ વડે એક સરખી વણી ને રોટલા જેટલી જાડી વણી લ્યો ને વણેલા લોટ માંથી કુકી કટર થી કટ કરી ને પીસ અલગ કરી લ્યો અને દરેક પીસ માં કાંટા ચમચી થી કાણા કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકતા જાઓ, અથવા બટર પેપર પર મૂકતા જાઓ.
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને ગરમ કરવા મૂકો કડાઈ ને પાંચ ગરમ કરી લીધા બાદ પ્લેટને એમાં મૂકો ને ગેસ ધીમો કરી ઢાંકી ને ત્રીસ મિનિટ થી પાંત્રીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
- અથવા ઓવેન ને 180 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકો ને 180 ડિગ્રી પર વીસ થી પચીસ મિનિટ બેક કરી શકો છો.
- કુકીને બેક કરી લીધા બાદ ભર કાઢી ને ઠંડી થવા દયો અને બીજી કુકી ને બેક કરવા મૂકો આમ બધી કુકી ને બેક કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યોરાગી ઓટ્સ કુકી.
Ragi Oats Cookie recipe in gujarati notes
- અહી તમે લોટ બાંધવા સમયે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો.
- જો તમે બાળકો માટે બનાવતા હો તો કુકી ના આકાર અલગ અલગ બનાવશો તો બાળકો ને પસંદ આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.