નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – bajri na lot na muthiya banavani rit શીખીશું. આ bajri na muthiya સવારના નાસ્તા માં કે સાંજ ના હલકા ફૂલ્કા નાસ્તામાં બનાવી શકો છો, If you like the recipe do subscribe Bay Leaf Hindi YouTube channel on YouTube , જે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો તો ચાલો બાજરા ના મુઠીયા બનાવવાની રીત – bajra na lot na muthiya – bajra muthiya recipe in gujarati – bajra muthiya recipe શીખીએ.
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલું ગાજર ¼ કપ
- બાજરા નો લોટ 1 ¼ કપ
- મેથી ઝીણી સુધારેલી ½ કપ
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી ¼ કપ (ઓપ્શનલ છે )
- ઝીણી સુધારેલ લીલા ધાણા ¼ કપ
- આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 +1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2 +2 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na muthiya
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો,
ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો
હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી, ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે ), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકો ચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો
હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળી કે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા
bajra muthiya recipe In gujarati notes
- અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
- માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
bajri na lot na muthiya banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bay Leaf Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bajra na lot na muthiya | bajra muthiya recipe
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit | bajra na lot na muthiya banavani rit | bajra muthiya recipe
Equipment
- 1 કડાઈ / ઢોકરિયું
- 1 જાડા તળિયાવાળી કડાઈ
Ingredients
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ¼ કપ બાજરાનો લોટ
- ¼ કપ છીણેલું ગાજર
- ½ કપ મેથી ઝીણી સુધારેલી
- ¼ કપ ઝીણી સુધારેલી લીલી ડુંગળી (ઓપ્શનલ છે )
- ¼ કપ ઝીણી સુધારેલ લીલા ધાણા
- 1 ચમચી આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી અજમો
- 2 ચમચી સફેદ તલ
- ¼ ચમચી બેકિંગસોડા
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- 4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 7-8 મીઠા લીમડાના પાન
Instructions
બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajrina lot na muthiya | bajra na lot na muthiya | bajra muthiya recipe
- બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણપાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો અને ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો
- હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી,ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનોપાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠુંઅને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકોચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણીનાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો
- હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળીકે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા
bajra muthiya recipe In gujarati notes
- અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
- માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
- જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati
ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati
ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.