નમસ્તે મિત્રો આજે આપણે ફુલાવર ના પરોઠા બનાવવાની રીત – fulavar na parotha banavani rit – fulavar na paratha banavani rit શીખીશું. If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજ કાલ બજાર માં મસ્ત ફુલાવર મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકાર ના શાક બનાવી ને ખાતા હસો પણ આજ આપણે કોઈ શાક નહિ પણ ફુલાવર માંથી સવાર સાંજ ના નાસ્તા માં ગરમ ગરમ ખાઈ શકાય એવા પરોઠા બનાવતા શીખીશું તો ચાલો flower paratha banavani rit – flower paratha recipe in gujarati – fulavar paratha recipe in gujarati શીખીએ.
ફુલાવર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- લીલા મરચા સુધારેલા 1-2
- ફુલાવર 750 ગ્રામ
- આદુ પેસ્ટ ½ ચમચી
- ફુદીના ના પાન સુધારેલ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- અજમો 1 ચમચી
- ઘઉં નો લોટ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- ઘી જરૂર મુજબ
- ફુલાવર નું સ્ટફિંગ
ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit
સૌપ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનવતા શીખીશું
પરોઠા નો લોટ બાંધવા ની રીત | parotha no lot bandhvani rit
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી અજમો નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
ફુલાવર નું સ્ટફિંગ બનાવવા માટેની રીત
ફુલાવર ના પરોઠા બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી થી છીણી લ્યો અને એક વાસણમાં કાઢી લો હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફુદીનો સુધારેલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ફુલાવર પરોઠા બનાવવાની રીત | fulavar na paratha banavani rit
બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો લ્યો ને એને હાથ થી વાટકા જેવો આકાર બનાવો અને એમાં સમાય એટલું ફુલાવર નું સ્ટફિંગ નાખી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને ફરી બને હથેળી વચ્ચે દબાવી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી ગરમ થાય ત્યાં સુધી પરોઠા ને હલકા હાથે વણી લ્યો ને ગરમ તવી પર વનેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ નાખી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરતા જાઓ અને માખણ અને દહી સાથે સર્વ કરો ફુલાવર પરોઠા
flower paratha recipe in gujarati notes
- અહી તમે ચાહો તો સટફિંગ ને કડાઈ માં શેકી ને પણ વાપરી શકો છો અથવા મસાલા ને તેલ માં શેકી ને ફુલાવર સાથે મિક્સ કરી શકો છો
- લોટ ને થોડો નરમ બાંધશો તો પરોઠા વણતી વખતે ઓછા તૂટશે.
fulavar na paratha banavani rit | flower paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
flower paratha recipe in gujarati | fulavar paratha recipe in gujarati
ફુલાવર પરોઠા | ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | fulavar na paratha banavani rit | flower paratha banavani rit | flower paratha recipe in gujarati | fulavar paratha recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ફુલાવર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 750 ગ્રામ ફુલાવર
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી ફુદીનાના પાન સુધારેલ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી અજમો
- 1 કપ ઘઉંનો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- ઘી જરૂર મુજબ
- ફુલાવરનું સ્ટફિંગ
Instructions
ફુલાવર પરોઠા | fulavar na parotha | fulavar na paratha | flower paratha | flower paratha recipe | fulavar paratha recipe
- સૌપ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનવતા શીખીશું
પરોઠા નો લોટ બાંધવા ની રીત | parotha no lot bandhvani rit
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી અજમો નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
ફુલાવરનું સ્ટફિંગ બનાવવા માટેની રીત
- ફુલાવરના પરોઠા બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી થી છીણીલ્યો અને એક વાસણમાં કાઢી લો હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફુદીનો સુધારેલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરીલ્યો
ફુલાવર પરોઠા બનાવવાની રીત | fulavar na paratha banavani rit
- બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો લ્યો ને એને હાથ થી વાટકા જેવો આકાર બનાવો અને એમાં સમાય એટલું ફુલાવર નું સ્ટફિંગ નાખી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને ફરી બને હથેળી વચ્ચે દબાવી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી ગરમ થાય ત્યાં સુધી પરોઠા ને હલકા હાથે વણી લ્યો ને ગરમ તવી પર વનેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી/ તેલ નાખી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરતા જાઓ અને માખણ અને દહી સાથે સર્વ કરો ફુલાવર પરોઠા
flower paratha recipe in gujarati notes
- અહી તમે ચાહો તો સટફિંગ ને કડાઈ માં શેકી ને પણ વાપરી શકો છો અથવા મસાલા ને તેલ માં શેકીને ફુલાવર સાથે મિક્સ કરી શકો છો
- લોટને થોડો નરમ બાંધશો તો પરોઠા વણતી વખતે ઓછા તૂટશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati
મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.