Home Blog Page 111

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત – rajgara ni puri in gujarati – rajgara ni puri recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine  YouTube channel on YouTube , આ પુરી તમે વ્રત ઉપવાસમાં બનાવી નાસ્તામાં, બપોર ના ભોજન કે રાત્રિ ના ભોજન માં બનાવી શકો છો. આ પુરી દૂધ, ચા, દહીં, ચટણી કે શાક સાથે ખાઈ શકાય છે અને એકલી એમજ પણ ખાઈ શકો છો ને જો પ્રવાસ દરમ્યાન લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો તો ચાલો  rajgira ni puri banavani rit – rajgara ni puri banavani rit શીખીએ.

રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ 1 કપ
  • બાફેલા બટાકા 1
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati

રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો,

હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યો એમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો

લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો  બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,

આમ એક બે પુરી તૈયાર કરી ને ગરમ તેલ માં તરી લ્યો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી ને તૈયાર કરો ને મજા લ્યો ફરાળી રાજગરા પુરી.

rajgara ni puri in gujarati notes

  • અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા

rajgira ni puri banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit

રાજગરા ની પુરી બનાવવાની રીત - rajgara ni puri in gujarati - rajgara ni puri banavani rit - rajgira ni puri banavani rit - rajgara ni puri recipe in gujarati - rajgara ni puri - rajgira ni puri - રાજગરા ની પુરી - rajgira puri recipe

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit | rajgira puri recipe | rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત – rajgara ni puri in gujarati – rajgara ni puri recipe in gujarati શીખીશું, આ પુરી તમે વ્રત ઉપવાસમાં બનાવી નાસ્તામાં, બપોર ના ભોજન કે રાત્રિ ના ભોજન માં બનાવી શકોછો. આ પુરી દૂધ, ચા, દહીં, ચટણી કે શાક સાથે ખાઈ શકાય છે અને એકલી એમજ પણ ખાઈ શકો છો ને જો પ્રવાસ દરમ્યાન લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો તો ચાલો  rajgira ni puri banavani rit – rajgara ni puri banavani rit શીખીએ
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 પ્લાસ્ટિક

Ingredients

રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરા નો લોટ
  • 1 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1-2 લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

રાજગરા ની પુરી | rajgara ni puri | rajgira ni puri | rajgira purirecipe

  • રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યોએમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો  બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,

rajgara ni puri in gujarati notes

  • અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ટીક્કા બનાવવાની રીત – paneer tikka recipe in gujarati સાથે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube , આજ કાલ બધાને ટેસ્ટી તો ખાવું છે પણ એ ટેસ્ટી સાથે હેલ્થી પણ હોવું જોઈએ એટલે કે ઓછા તેલ મસાલા થી તૈયાર કરેલ હોય એવી વાનગી હોવી જોઈએ, તો આજ આપણે જે પંજાબી શાક માં ભરપૂર માત્રા માં ક્રીમ કાજુ નાખી ને તૈયાર થાય એની જગ્યાએ ઓછા તેલ માં એક પંજાબી વાનગી બનાવીશું જે સ્વાદ તો પંજાબી વાનગી નો આપશે પણ ક્રીમ મસાલા વગર તૈયાર થશે, તો ચાલો પનીર ટીકા બનાવવાની રીત – paneer tikka banavani rit શીખીએ.જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

પનીર ટિક્કા બનાવવા માટેની સામગ્રી | paneer tikka ingredients in gujarati

  • પનીર 300 ગ્રામ ના મિડીયમ સાઇઝ ના કટકા
  • કેપ્સીકમ  1-2 ના મિડીયમ સાઇઝ ના કટકા
  • ડુંગળી 1-2 ના મિડીયમ સાઇઝ ના કટકા
  • દહીં ટિંગાડેલું ½ કપ
  • શેકેલ બેસન 2 ચમચી
  • તેલ / રાઈ નું તેલ 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • જાયફળ પાઉડર 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ / તેલ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીંબુનો રસ 2 ચમચી
  • દહીં ½ કપ
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ

પનીર ટીક્કા બનાવવાની રીત | પનીર ટીકા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે લીલી ચટની બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ટીક્કા બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, જીરું, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીંબુનો રસ, આદુનો ટુકડો અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

paneer tikka banavani rit

પનીર ટિક્કા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં ટિંગાડેલું, શેકેલ બેસન, તેલ / રાઈ નું તેલ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ,જાયફળ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે એમાં પનીરના કટકા નાખો એને પણ હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેપ્સીકમ અને ડુંગળી ના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ફ્રીઝ માં અડધા કલાક થી એક કલાક મૂકો

હવે જો લાકડા ની સ્ટીક વાપરતા હો તો એકાદ કલાક પાણી માં પલાળી મૂકવી ફ્રીઝ માં ઓછામાં ઓછા અડધા કલાક મૂક્યા બાદ મેરીનેટ કરેલ  કેપ્સીકમ નો કટકો, પનીર નો કટકો, ડુંગળી ના કટકા એમ એક પછી એક નાખતા જાઓ. આમ બધી સ્ટીક માં મેરીનેટ કરેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી નાખી તૈયાર કરી લ્યો

ત્યારબાદ  ગેસ પર તવી ગરમ કરો એમાં માખણ કે તેલ નાખો ને સ્ટીક ને મૂકી એક બાજુ શેકો થોડું શેકાઈ એટલે એની સાઈડ બદલાવી બીજી બાજુ શેકો,

આમ બધી બાજુ થોડા થોડા ઉથલાવી ને શેકતા જાઓ બધી બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતરી ને સર્વ કરો પનીર ટિક્કા વિથ લીલી ચટણી

paneer tikka recipe in gujarati notes

  • મેરીનેટ કરેલ પનીર,  કેપ્સીકમ અને ડુંગળી ને તમે સ્ટીક ના હોય તો સીધા તવી પર પણ શેકી શકો છો

paneer tikka banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer tikka recipe in gujarati

પનીર ટીકા - પનીર ટીક્કા બનાવવાની રીત - paneer tikka banavani rit - paneer tikka recipe in gujarati - પનીર ટીકા બનાવવાની રીત

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ટીક્કા બનાવવાની રીત – paneer tikka recipe in gujarati સાથે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું, આજ કાલ બધાને ટેસ્ટી તો ખાવું છે પણ એ ટેસ્ટી સાથે હેલ્થી પણ હોવું જોઈએ એટલેકે ઓછા તેલ મસાલા થી તૈયાર કરેલ હોય એવી વાનગી હોવી જોઈએ, તોઆજ આપણે જે પંજાબી શાક માં ભરપૂર માત્રા માં ક્રીમ કાજુ નાખી ને તૈયાર થાય એની જગ્યાએઓછા તેલ માં એક પંજાબી વાનગી બનાવીશું જે સ્વાદ તો પંજાબી વાનગી નો આપશે પણ ક્રીમ મસાલા વગર તૈયાર થશે, તો ચાલો પનીર ટીકા બનાવવાની રીત – paneer tikka banavani rit શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 29 minutes
Total Time: 1 hour 19 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 સ્ટીક

Ingredients

પનીર ટિક્કા બનાવવા માટેની સામગ્રી | paneer tikka ingredients in gujarati

  • 300 ગ્રામ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા
  • 1-2 કેપ્સીકમ ના મિડીયમ સાઇઝ ના કટકા
  • 1-2 ડુંગળી ના મિડીયમ સાઇઝ ના કટકા
  • ½ કપ દહીં ટિંગાડેલું
  • 2 ચમચી શેકેલ બેસન
  • 1 ચમચી તેલ / રાઈ નું તેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચપટી જાયફળ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ / તેલ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2 ચમચી લીંબુનો રસ
  • ½ કપ દહીં
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પનીર ટીક્કા | paneer tikka | paneer tikka recipe | પનીર ટીકા

  • સૌ પ્રથમ આપણે લીલી ચટની બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ટીક્કા બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, જીરું, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીંબુનો રસ, આદુનો ટુકડો અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યારબાદ એમાં દહીં નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

પનીર ટિક્કા બનાવવાની રીત

  • પનીર ટિક્કા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં ટિંગાડેલું, શેકેલ બેસન, તેલ/ રાઈ નું તેલ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ,જાયફળ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • હવે એમાં પનીરના કટકા નાખો એને પણ હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેપ્સીકમ અને ડુંગળીના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ફ્રીઝ માં અડધા કલાક થી એક કલાક મૂકો
  • હવે જો લાકડા ની સ્ટીક વાપરતા હો તો એકાદ કલાક પાણી માં પલાળી મૂકવી ફ્રીઝ માં ઓછામાં ઓછા અડધા કલાક મૂક્યા બાદ મેરીનેટ કરેલ  કેપ્સીકમ નો કટકો, પનીર નો કટકો, ડુંગળી ના કટકા એમ એક પછી એક નાખતા જાઓ.આમ બધી સ્ટીક માં મેરીનેટ કરેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી નાખી તૈયાર કરી લ્યો
  • ત્યારબાદ ગેસ પર તવી ગરમ કરો એમાં માખણ કે તેલ નાખોને સ્ટીક ને મૂકી એક બાજુ શેકો થોડું શેકાઈ એટલે એની સાઈડ બદલાવી બીજી બાજુ શેકો,
  • આમ બધી બાજુ થોડા થોડા ઉથલાવી ને શેકતા જાઓ બધી બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતરી ને સર્વકરો પનીર ટિક્કા વિથ લીલી ચટણી

paneer tikka recipe in gujarati notes

  • મેરીનેટ કરેલ પનીર,  કેપ્સીકમ અને ડુંગળી ને તમે સ્ટીકના હોય તો સીધા તવી પર પણ શેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit | bataka ni chips recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકાની ચિપ્સ બનાવવાની રીત – batakani chips banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shamal’s cooking  YouTube channel on YouTube,  બટાકા ચિપ્સ એવો નાસ્તો છે જે વ્રત ઉપવાસ માં તો ખાતા જ હોઈએ પણ વ્રત ઉપવાસ વગર પણ ખાતા હોઈએ છીએ બજારમાં મળતા ચિપ્સ કરતા સસ્તા, હેલ્થી, ટેસ્ટી અને ક્રિસ્પી બટાકા ચિપ્સ આજ આપણે ઘરે બનાવતા શીખીશું જે એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી તરી ને ખાઈ શકાય છે તો ચાલો batakani chips recipe – bataka ni chips banavani rit – bataka ni chips recipe in gujarati શીખીએ.

બટાકાની ચિપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 1 કિલો
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ફટકડી
  • તરવા માટે તેલ

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit

બટાકાની ચિપ્સ બનાવવા સૌપ્રથમ એક કિલો બટાકા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને છોલી ને પાણી ભરેલા વાસણમાં મૂકતા જાઓ બધા બટાકા ને છોલી લીધા બાદ ચિપ્સ બનાવવાના મશીન થી ના સાવ પાતળી ના ઘણી જાડી ચિપ્સ પાડી લ્યો ને તૈયાર કરેલ ચિપ્સ ને પાણી મા નાખતા જાઓ આમ એક એક બટાકા ને છીણી ને ચિપ્સ બનાવી લ્યો.

હવે ચાર પાંચ પાણી થી અલગ અલગ વાસણમાં ફેરવતા જઈ બરોબર ધોઇ લ્યો ને પાણી બિલકુલ ચોખુ થાય ત્યાં સુધી ધોઇ લેવું જ્યારે પાણી બિલકુલ ચોખું થાય એટલે ચિપ્સ પાણીમાં ડૂબી એટલા પાણી માં ચિપ્સ નાખી દયો હવે ફટકડી ને ચાર પાંચ વખત ગોળ ગોળ ચિપ્સ વાળા પાણી માં ફેરવી લ્યો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડી ને ચાર પાંચ વખત ફેરવી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પાણીમાં રાખેલ ચિપ્સ ને ચારણી માં કાઢી ગરમ પાણી માં નાખી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજી બે મિનિટ પછી ઉથલાવી લ્યો.

ચાર મિનિટ પછી એકાદ ચિપ્સ લઈ ચેક કરી જો આરામ થી આંગળી ના નખ ને દબાવતા આરામ થી કાપો પડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઘર માં પંખા નીચે કપડા પર એક એક કરી ને સૂકવી લ્યો,

એક બે દિવસ માં ચિપ્સ સુકાઈ જાય ત્યાર બાદ મોટા વાસણમાં મૂકી બે ત્રણ કલાક તડકા માં મૂકી દયો ત્યાર બાદ ડબ્બામાં ભ્રી બરોબર પેક કરી લ્યોને જ્યારે પણ બટાકા ચિપ્સ ખાવી હોય ત્યારે તેલ માં તરી ને મજા લ્યો બટાકા ચિપ્સ.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ચિપ્સ થોડા થોડા નાખી ને તરી લ્યો તરેલા ચિપ્સ પર લાલ મરચાનો પાઉડર છાંટી અથવા મનપસંદ મસાલા છાંટી મજા લ્યો બટાકા ચિપ્સ.

bataka ni chips recipe in gujarati notes

  • આ ચિપ્સ બનાવવા મિડીયમ સાઇઝ ના નવા બટાકા લેવા
  • બટાકા ની ચિપ્સ માંથી સ્ટાર્ચ ધોઇ ને કાઢી લેવું
  • ચિપ્સ ને ઘરમાં અથવા તડકામાં સૂકવી શકો છો
  • જો તમારા પાસે નાનું વાસણ હોય તો બે ત્રણ ભાગ માં ચિપ્સ ને બાફવી

batakani chips recipe | bataka ni chips recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bataka ni chips banavani rit | bataka ni chips recipe in gujarati

બટાકાની ચિપ્સ બનાવવાની રીત - batakani chips banavani rit - batakani chips recipe - bataka ni chips recipe - bataka ni chips banavani rit - bataka ni chips recipe in gujarati

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit | batakani chips recipe | bataka ni chips recipe | bataka ni chips banavani rit | bataka ni chips recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકાની ચિપ્સ બનાવવાની રીત – batakani chips banavani rit શીખીશું, બટાકા ચિપ્સ એવો નાસ્તો છે જે વ્રત ઉપવાસ માં તોખાતા જ હોઈએ પણ વ્રત ઉપવાસ વગર પણ ખાતા હોઈએ છીએ બજારમાં મળતા ચિપ્સ કરતા સસ્તા, હેલ્થી, ટેસ્ટી અને ક્રિસ્પી બટાકા ચિપ્સ આજ આપણે ઘરેબનાવતા શીખીશું જે એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી તરી ને ખાઈ શકાય છે તો ચાલો batakani chips recipe – bataka ni chips banavani rit – bataka ni chips recipe in gujarati શીખીએ
2 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 વેફર મશીન

Ingredients

બટાકાની ચિપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બટાકા
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ફટકડી
  • તરવા માટે તેલ

Instructions

બટાકાની ચિપ્સ | batakani chips | batakani chips | bataka ni chips | bataka ni chips recipe

  • બટાકાની ચિપ્સ બનાવવા સૌપ્રથમ એક કિલો બટાકા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને છોલી ને પાણી ભરેલા વાસણમાં મૂકતા જાઓ બધા બટાકા ને છોલી લીધા બાદ ચિપ્સ બનાવવાના મશીન થી ના સાવ પાતળી ના ઘણી જાડી ચિપ્સ પાડી લ્યો ને તૈયાર કરેલ ચિપ્સ નેપાણી મા નાખતા જાઓ આમ એક એક બટાકા ને છીણી ને ચિપ્સ બનાવી લ્યો.
  • હવે ચાર પાંચ પાણી થી અલગ અલગ વાસણમાં ફેરવતા જઈ બરોબર ધોઇ લ્યો ને પાણી બિલ કુલ ચોખુ થાય ત્યાં સુધી ધોઇ લેવું જ્યારે પાણી બિલકુલ ચોખું થાય એટલે ચિપ્સ પાણીમાં ડૂબી એટલા પાણીમાં ચિપ્સ નાખી દયો હવે ફટકડી ને ચાર પાંચ વખત ગોળ ગોળ ચિપ્સ વાળા પાણી માં ફેરવી લ્યો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડીને ચાર પાંચ વખત ફેરવી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પાણીમાંરાખેલ ચિપ્સ ને ચારણી માં કાઢી ગરમ પાણી માં નાખી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજી બે મિનિટ પછી ઉથલાવી લ્યો.
  • ચાર મિનિટ પછી એકાદ ચિપ્સ લઈ ચેક કરી જો આરામ થી આંગળી ના નખ ને દબાવતા આરામ થી કાપો પડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઘર માં પંખા નીચે કપડા પર એક એક કરી ને સૂકવી લ્યો,
  • એક બે દિવસ માં ચિપ્સ સુકાઈ જાય ત્યાર બાદ મોટા વાસણમાં મૂકી બે ત્રણ કલાક તડકા માં મૂકી દયો ત્યાર બાદ ડબ્બામાં ભ્રી બરોબર પેક કરી લ્યોને જ્યારે પણ બટાકા ચિપ્સ ખાવી હોય ત્યારે તેલ માં તરી ને મજા લ્યો બટાકા ચિપ્સ.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ચિપ્સ થોડા થોડા નાખી ને તરી લ્યો તરેલા ચિપ્સ પર લાલ મરચાનો પાઉડર છાંટી અથવા મન પસંદ મસાલા છાંટી મજા લ્યો બટાકા ચિપ્સ.

bataka ni chips recipe in gujarati notes

  • આ ચિપ્સ બનાવવા મિડીયમ સાઇઝ ના નવા બટાકા લેવા
  • બટાકાની ચિપ્સ માંથી સ્ટાર્ચ ધોઇ ને કાઢી લેવું
  • ચિપ્સને ઘરમાં અથવા તડકામાં સૂકવી શકો છો
  • જો તમારા પાસે નાનું વાસણ હોય તો બે ત્રણ ભાગ માં ચિપ્સ ને બાફવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit | chaat masala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચાટ મસાલો બનાવવાની રીત – chaat masalo banavani rit – chat masalo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube , ચાર્ટ મસાલો એ કોઈ પણ વાનગી ના સ્વાદ માં વધારો કરી નાખે છે . ચાટ મસાલો બનાવવાની રેસીપી જેનો ઉપયોગ શાક માં , પકોડા, પાણીપુરી વગેરે જેવી વાનગીઓ માં નાખી એ વાનગી ના સ્વાદ માં ખુબ સારો બનાવે છે તો ચાલો ચાર્ટ મસાલો બનાવવાની રીત – chaat masala recipe in gujarati શીખીએ.

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • આખા ધાણા 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • મરી 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સંચળ 3 ચમચી
  • સૂકા લાલ મરચા નો પાઉડર 3 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit

ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી અને કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાંથી સુંગધ આવવા લાગે અને રંગ થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.

હવે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો શેકેલ મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એક વખત પીસી લ્યો,

ત્યાર બાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, સૂંઠ પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો.

તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ત્યાર બાદ કે પણ વાનગી માં નાખવો હોય એમાં છાંટો ને મજા લ્યો ચાર્ટ મસાલો.

chaat masala recipe in gujarati notes

ચાર્ટ મસાલો બનાવતી વખતે સૂકા લાલ મરચા અથવા મરચા પાઉડર નો ઉપયોગ કરી શકો છો

અહી તમે સૂકવેલા 8-10 ફુદીના ના પાંદડા પણ શેકતી વખતે નાખી સહકો છો

મસાલો કાઢતી વખતે હંમેશા કોરા હાથ વડે કાઢવો જો હાથ ભીના હસે તો ચાર્ટ મસાલો કાઢશો તો મસાલો બગડી જસે.

chat masalo banavani rit | ચાટ મસાલો બનાવવાની રેસીપી | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચાર્ટ મસાલો બનાવવાની રીત | chaat masala recipe in gujarati

ચાટ મસાલો - ચાટ મસાલો બનાવવાની રીત - ચાટ મસાલો બનાવવાની રેસીપી - ચાર્ટ મસાલો બનાવવાની રીત - chaat masalo banavani rit - chat masalo banavani rit - chaat masala recipe in gujarati

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit | chat masalo banavani rit | chaat masala recipe in gujarati | ચાટ મસાલો બનાવવાની રેસીપી | ચાર્ટ મસાલો બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ચાટ મસાલો બનાવવાની રીત – chaat masalo banavani rit – chat masalo banavani rit શીખીશું, ચાર્ટ મસાલો એ કોઈ પણ વાનગી ના સ્વાદ માં વધારો કરી નાખે છે . ચાટ મસાલો બનાવવાની રેસીપી જેનો ઉપયોગ શાક માં , પકોડા, પાણીપુરી વગેરે જેવી વાનગીઓ માં નાખી એ વાનગીના સ્વાદ માં ખુબ સારો બનાવે છે તો ચાલો ચાર્ટ મસાલો બનાવવાની રીત – chaat masala recipe in gujarati શીખીએ
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી આખા ધાણા
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • ચમચી હિંગ
  • 3 ચમચી સંચળ
  • 3 ચમચી સૂકા લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચાટ મસાલો | chaat masalo | chaat masala recipe

  • ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી અને કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાંથીસુંગધ આવવા લાગે અને રંગ થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો
  • હવે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો શેકેલ મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એક વખત પીસી લ્યો,
  • ત્યારબાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠુંસ્વાદ મુજબ, સૂંઠ પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો 
  • તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ત્યાર બાદ કે પણ વાનગી માં નાખવો હોય એમાં છાંટોને મજા લ્યો ચાર્ટ મસાલો

chaat masala recipe in gujarati notes

  • ચાર્ટ મસાલો બનાવતી વખતે સૂકા લાલ મરચા અથવા મરચા પાઉડર નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે સૂકવેલા 8-10 ફુદીના ના પાંદડા પણ શેકતી વખતે નાખી સહકો છો
  • મસાલો કાઢતી વખતે હંમેશા કોરા હાથ વડે કાઢવો જો હાથ ભીના હસે તો ચાર્ટ મસાલો કાઢશો તો મસાલો બગડી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે હેલ્થી ચીલા બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Healthy chila banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network  YouTube channel on YouTube , આ ચીલા માં બે ત્રણ પ્રકારની દાળ માંથી બનતા હોવાથી પ્રોટીન યુક્ત અને હેલ્થી તો છે સાથે એટલા જ ટેસ્ટી પણ લાગે છે જો તમે એક વખત આ ચીલા બનાવશો તો ઘર માંથી બીજી વખત બનાવવા જરૂર કહેશે અથવા એક વખત મહેમાન ને સર્વ કરશો તો બીજી વખત આવશે ત્યારે સામે બનાવવાનું કહશે તો ચાલો Healthy chila recipe in gujarati શીખીએ.

હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા દાળ 1 કપ
  • અડદ દાળ 1 કપ
  • ફોતરા વગરની મગ દાળ 1 કપ
  • ચોખા 1 ½ કપ
  • આદુ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 2-3 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • સોજી 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • દહીં 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • છીણેલું ગાજર ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 4-5
  • છીણેલું આદુ 1 ચમચી
  • પાનકોબી ઝીણી સુધારેલી ¼ કપ
  • છીણેલું પનીર ¼ કપ
  • છીણેલું ચીઝ
  • માખણ જરૂર મુજબ

આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી નો પલ્પ 3-4 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • ખાંડ 3-4 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • બીટ ½ ના કટકા
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મગતરી બીજ 1 ચમચી
  • લીંબુના ફૂલ ¼ ચમચી
  • સૂંઠ પાઉડર ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • દહીં ½ કપ

હેલ્થી ચીલા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.

હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત

હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી  ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસી લ્યો,

આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો

હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો  નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી ને ચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી, લીલા મરચા, આદુ, પનીર, લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલો અને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે  હેલ્થી ચીલા વિથ ચટણી

આંબલી ની ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો, સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,

ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ,  સૂંઠ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Healthy chila recipe in gujarati notes

  • આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકો છો
  • ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો

Healthy chila banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Healthy chila recipe in gujarati

હેલ્થી ચીલા બનાવવાની રીત - Healthy chila banavani rit - Healthy chila recipe in gujarati - હેલ્થી ચીલા - Healthy chila - Healthy chila recipe

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit | Healthy chila recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હેલ્થી ચીલા બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Healthy chila banavani rit શીખીશું, આ ચીલા માં બે ત્રણ પ્રકારની દાળમાંથી બનતા હોવાથી પ્રોટીન યુક્ત અને હેલ્થી તો છે સાથે એટલા જ ટેસ્ટી પણ લાગે છે જોતમે એક વખત આ ચીલા બનાવશો તો ઘર માંથી બીજી વખત બનાવવા જરૂર કહેશે અથવા એક વખત મહેમાનને સર્વ કરશો તો બીજી વખત આવશે ત્યારે સામે બનાવવાનું કહશે તો ચાલો Healthy chila recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચણા દાળ
  • 1 કપ અડદ દાળ
  • 1 કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 ½ કપ ચોખા
  • 2 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી સોજી
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી દહીં
  • પાણી જરૂર મુજબ
  • ¼ કપ છીણેલું ગાજર
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 4-5 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1 ચમચી છીણેલું આદુ
  • ¼ કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ¼ કપ છીણેલું પનીર
  • છીણેલું ચીઝ
  • માખણ જરૂર મુજબ

આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી આંબલી નો પલ્પ
  • 1 કપ છીણેલો ગોળ
  • 3-4 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1-2 ચપટી હિંગ
  • ½ બીટ ના કટકા
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી મગતરી બીજ
  • ¼ ચમચી લીંબુના ફૂલ
  • ચમચી સૂંઠ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ½ કપ દહીં

Instructions

હેલ્થી ચીલા | Healthy chila | Healthy chila recipe

  • સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.

હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત

  • હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો
  • હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી નીજરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી  ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસીલ્યો,
  • આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો
  • હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો  નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી નેચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી,લીલા મરચા, આદુ, પનીર,લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલોઅને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે  હેલ્થી ચીલા વિથ ચટણી

આંબલીની ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો,સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકામાં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,
  • ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ,  સૂંઠ પાઉડર અનેમીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ,શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Healthy chila recipe in gujarati notes

  • આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકોછો
  • ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network  YouTube channel on YouTube , ગરમી માં બધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણા પી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માં ઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલો ત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ.

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • બાફેલી બીટ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ફુદીના ના પાંદડા  2-3 ચમચી
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ¼ ચમચી
  • લીલા ધાણા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • ઝીણી સુધારેલી કાકડી ¾ કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથે દહીં, લીલા મરચા સુધારેલા, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વ કરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Three types of buttermilk recipe in gujarati

અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો

પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો

Tran prakar ni chaas banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત - Tran prakar ni chaas banavani rit - Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit | Three types of buttermilk recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું,ગરમી માંબધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણાપી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથેસ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માંઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલોત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 1 બાફેલી બીટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ નો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ફુદીના ના પાંદડા 
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી આદુનો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી સંચળ
  • 4-5 ચમચી લીલા ધાણા
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહી
  • ¾ કપ ઝીણી સુધારેલી કાકડી
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 1 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

Instructions

ત્રણ પ્રકારની છાસ | Tran prakar ni chaas | Tree types of buttermilk recipe in gujarati

  • ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

  • બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદએને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથેદહીં, લીલા મરચા સુધારેલા,આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વકરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

  • લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુનો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદમુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

  • કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠુંસ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Tree types of buttermilk recipe in gujarati

  • અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો
  • પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવાની રીત – Kali dhrax no soda sarbar banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foodvedam YouTube channel on YouTube , ઉનાળાનો ચાલુ થઈ ગયો છે ને બજારમાં મસ્ત દ્રાક્ષ આવવા લાગી છે તો એમાંથી એક વખત શરબત બનાવી ને રાખી લઈએ તો એક બે મહિના સુંધી એની મજા લઇ શકાય તો ચાલો ઉનાળા ની ગરમી ને દુર કરવા ઠંડો ઠંડો કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત – Black grape soda sarbat recipe in gujarati શીખીએ.

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ¼ કપ
  • કાળી દ્રાક્ષ 300 ગ્રામ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી 400 એમ. એલ.
  • સોડા 200 એમ. એલ.
  • ફુદીના ના પાન 2-3 દાડી

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એને બે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો

દ્રાક્ષ ને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો

દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો

કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસ થી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત

Black grape soda sarbat recipe in gujarati notes

જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યાર બાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો

અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષ ના કટકા કરી ને પણ નાખી શકો છો

આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવી ને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો

Kali dhrax no soda sarbar banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foodvedam ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Black grape soda sarbat recipe in gujarati | Kali dhrax no soda sarbat banavani rit

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત - Kali dhrax no soda sarbar banavani rit - Black grape soda sarbat recipe in gujarati

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit | Black grape soda sarbat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવાની રીત – Kali dhrax no soda sarbat banavani rit શીખીશું, ઉનાળાનો ચાલુ થઈ ગયો છે ને બજારમાં મસ્તદ્રાક્ષ આવવા લાગી છે તો એમાંથી એક વખત શરબત બનાવી ને રાખી લઈએ તો એક બે મહિના સુંધીએની મજા લઇ શકાય તો ચાલો ઉનાળા ની ગરમી ને દુર કરવા ઠંડો ઠંડો કાળી દ્રાક્ષ નોસોડા શરબત બનાવવાની રીત – Black grape soda sarbat recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ કાળી દ્રાક્ષ
  • ¼ કપ ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 400 એમ. એલ. પાણી
  • 200 એમ. એલ. સોડા
  • 2-3 દાડી ફુદીના ના પાન

Instructions

કાળી દ્રાક્ષ નો સોડા શરબત  | Kali dhrax no soda sarbar | Black grape soda sarbat recipe

  • કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એનેબે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો
  • દ્રાક્ષને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને સાવ ઠંડુ થવા દયો
  • દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો
  • કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત

Black grape soda sarbat recipe in gujarati notes

  • જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યારબાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો
  • અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષના કટકા કરી ને પણ નાખી શકો છો
  • આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવીને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.