Home Blog Page 110

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પોંક ભેળ બનાવવાની રીત – ponk bhel banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , પોંક તો આપને બધાએ ખાધો જ હસે ખેતર કે વાડીમાં જુવાર કે ઘઉં ના છોડ પર નાના નાના કણસલા આવે એમાં દાણા ભરાય ને દાણા જ્યારે કાચા હોય ત્યારે જ એના કણસલા ને તોડી એને શેકી ને એના દાણા કાઢી ને ખાવાથી જે સ્વાદ આવે એ ક્યારે ના ભૂલાય આ પોંક ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખવાતા હોય છે આજ આપણે એમાંથી ભેલ બનાવી તૈયાર કરીશું તો ચાલો ponk bhel recipe in gujarati  શીખીએ.

પોંક ભેળ બનાવવા જરૂરી સામગ્રી | પોંક ભેલ બનાવવાની રીત

  • કાચા જુવાર ના દાણા 1 ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણું સુધારેલ ટમેટા 1
  • બાફેલા બટાકા ના કટકા 2
  • કાચી કેરી / આમચૂર પાઉડર 1 ચમચી
  • પાપડી પુરી 5-7
  • મીઠી ચટણી 3-4 ચમચી
  • લીલી ચટણી 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલું લસણ ઝીણું સમારેલું 2 ચમચી
  • દહી 1 ચમચી
  • ઝીણી સેવ 3-4 ચમચી

પોંક ભેળ બનાવવાની રીત

પોંક ભેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કાચા જુવાર ના દાણા લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલ ટમેટા, એકાદ બાફેલા બટાકા ના કટકા અને એક બાફેલ બટાકા ને મેસ કરી નાખો

હવે એમાં જો હોય તો કાચી કેરી  ઝીણી સુધારેલી નાખો ને જો કાચી કેરી ના હોય તો આમચૂર પાઉડર , ત્રણ ચાર  પાપડી પુરી  ને ક્રસ કરી નાખો સાથે મીઠી ચટણી,લીલી ચટણી,ચાર્ટ મસાલો,લીલા ધાણા સુધારેલા,મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ ઝીણું સમારેલું 2 ચમચી, લીંબુનો રસ, દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો

હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપરથી ચાર્ટ મસાલો ચપટી છાંટો ને પાપડી પુરી ને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો પોંક ભેલ

ponk bhel recipe in gujarati notes

  • અહીં તમે જુવાર શિવાય ના પણ પોંક નો ઉપયોગ કરી શકો છો
  • તમે ઇચ્છો તો પોંક ને કડાઈ માં  બીજી વખત ભેલ બનાવતા પહેલા થોડો શેકી પણ શકો છો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

ponk bhel banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ponk bhel recipe in gujarati

પોંક ભેળ બનાવવાની રીત - ponk bhel recipe - ponk bhel recipe in gujarati - ponk bhel banavani rit

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પોંક ભેળ બનાવવાની રીત – ponk bhel banavani rit શીખીશું,, પોંક તો આપને બધાએ ખાધો જ હસે ખેતરકે વાડીમાં જુવાર કે ઘઉં ના છોડ પર નાના નાના કણસલા આવે એમાં દાણા ભરાય ને દાણા જ્યારે કાચા હોય ત્યારે જ એના કણસલા ને તોડી એને શેકી ને એના દાણા કાઢી ને ખાવાથી જે સ્વાદઆવે એ ક્યારે ના ભૂલાય આ પોંક ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખવાતા હોય છે આજ આપણેએમાંથી ભેલ બનાવી તૈયાર કરીશું તો ચાલો ponk bhel recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time: 19 minutes
Total Time: 19 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

પોંક ભેળ બનાવવા જરૂરી સામગ્રી | પોંક ભેલ બનાવવાની રીત

  • કપ કાચા જુવાર ના દાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણું સુધારેલ ટમેટા
  • 2 બાફેલા બટાકા ના કટકા
  • 1 ચમચી કાચી કેરી / આમચૂર પાઉડર
  • 5-7 પાપડી પુરી
  • 3-4 ચમચી મીઠી ચટણી
  • 1-2 ચમચી લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી દહી
  • 3-4 ચમચી ઝીણી સેવ

Instructions

પોંક ભેળ | ponk bhel | ponk bhel recipe

  • પોંક ભેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કાચા જુવાર ના દાણા લ્યો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલ ટમેટા, એકાદ બાફેલા બટાકા ના કટકા અનેએક બાફેલ બટાકા ને મેસ કરી નાખો
  • હવે એમાં જો હોય તો કાચી કેરી  ઝીણી સુધારેલી નાખો ને જો કાચી કેરીના હોય તો આમચૂર પાઉડર , ત્રણ ચાર  પાપડી પુરી  ને ક્રસ કરી નાખો સાથે મીઠી ચટણી,લીલી ચટણી,ચાર્ટ મસાલો,લીલા ધાણાસુધારેલા,મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ ઝીણુંસમારેલું 2 ચમચી, લીંબુનો રસ, દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાંખીમિક્સ કરી લ્યો
  • હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપરથી ચાર્ટ મસાલો ચપટી છાંટો ને પાપડી પુરી ને ઝીણી સેવ છાંટીને મજા લ્યો પોંક ભેલ

ponk bhel recipe in gujarati notes

  • અહીં તમે જુવાર શિવાય ના પણ પોંક નો ઉપયોગ કરી શકો છો
  • તમે ઇચ્છો તો પોંક ને કડાઈ માં  બીજી વખત ભેલ બનાવતા પહેલા થોડો શેકીપણ શકો છો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘી બનાવવાની રીત – ghee banavani rit gujarati ma શીખીશું. ઘરે બનાવેલ ઘી ખાવા માં ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , અને આજ કલ ઘી ઘણા લોકો ખાતા થયેલ છે ઘી ખાવા ના ઘણા ફાયદા આજ કલ વાંચવા મળતા હોય બધા ઘી ને પસંદ કરતા થઈ ગયા છે ઘી બે પ્રકારના હોય છે એક ભેંસ ના દૂધ માંથી બનતું ઘી જે સફેદ હોય છે અને બીજું ગાય ના દૂધ માંથી બનતું ઘી જે થોડું પીળું બનતું હોય છે તો આજ આપણે ઘરે ghee recipe in gujarati શીખીએ.

ઘી બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ ની મલાઈ  10-15 દિવસ
  • દહી 1 કપ
  • મીઠું  ¼ ચમચી

ઘી બનાવવાની રીત | ghee banavani rit gujarati ma

દૂધની મલાઈ માંથી ઘી બનાવવા સૌપ્રથમ દૂધ ને એક ઉભરા સુંધી ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે અડધો કલાક ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી દૂધ પર જામેલી મલાઈ કાઢી ને ફ્રીજર માં મૂકો આમ ઓછા માં ઓછા પંદર દિવસની મલાઈ ભેગી કરી લ્યો

પંદર દિવસ પછી મલાઈ ને ફ્રીજર માંથી કાઢી ઠંડક નીકળવા દયો ઠંડક નીકળી જાય એટલે એમાં દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો શિયાળા માં નાખો તો વધુ દહી નાખવું ને હો ઉનાળા માં નાખો તો ઓછી દહી નાખવું) ત્યાર બાદ મલાઈ ને આખી રાત કે સાત આઠ કલાક ઢાંકી ને મૂકો

આઠ કલાક બાદ મિક્સર જારમાં જામેલ મલાઈ  અડધી નાખો સાથે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પીસી માખણ અલગ કરી લ્યો આમ થોડી થોડી મલાઈ પીસી માખણ અલગ કરી લ્યો ત્યાર બાદ માખણ માં ત્રણ ચાર વખત પાણી નાખી મિક્સ કરી માખણ માંથી છાસ કાઢી લ્યો

માખણ માંથી ઘી બનાવવાની રીત | makhan mathi ghee banavani rit

માખણ માંથી ઘી બનાવવા એક મોટી જાડા તળિયાવાળી કડાઈમાં માખણ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઘી અલગ થાય કડાઈ માં નીચે લાલ રંગ નું કીટું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ( ઘી માં ઉભરા વધારે આવે છે તો ધ્યાન રહે ઉભરાઈ ને બહાર ના આવે એટલે થોડી થોડી વારે હલાવતા રહેવું)

ઘી બરોબર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઘી ને થોડું ઠંડું થવા દયો ને થોડું ઠંડું થાય એટલે ગરણી થી ગાળી લ્યો ને મજા લ્યો શુધ્ધ ઘી

ghee recipe in gujarati notes

તમે ઇચ્છો તો મીઠા વગર પણ ઘી તૈયાર કરી શકો છો પણ મીઠા વાળા ઘી નો સ્વાદ ખૂબ સારો આવે છે

તાજી તાજી મલાઈ માંથી માખણ બનાવેલ હોય તો એમાં બનતી છાસ નો ઉપયોગ તમે જમવા માં કરી શકો છો પણ ઘણા દિવસ ની મલાઈ હોય તો એવી છાસ નો ઉપયોગ જમવા માં ના કરવો એનો ઉપયોગ તમે મીઠા લીમડાના ઝાડ માં કે વાળ સ્મુથ કરવા વાળ માં નાખી કરી શકો છો

ghee banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghee recipe in gujarati

ઘી બનાવવાની રીત - ghee banavani rit - ghee banavani rit gujarati ma - ghee recipe in gujarati

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati | ghee banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ઘી બનાવવાની રીત – ghee banavani rit gujarati ma શીખીશું. ઘરે બનાવેલ ઘી ખાવા માં ટેસ્ટી લાગે છે, અને આજ કલ ઘી ઘણાલોકો ખાતા થયેલ છે ઘી ખાવા ના ઘણા ફાયદા આજ કલ વાંચવા મળતા હોય બધા ઘી ને પસંદ કરતા થઈ ગયા છે ઘી બે પ્રકારના હોય છે એક ભેંસ ના દૂધ માંથી બનતું ઘી જે સફેદ હોય છે અનેબીજું ગાય ના દૂધ માંથી બનતું ઘી જે થોડું પીળું બનતું હોય છે તો આજ આપણે ઘરે ghee recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 25 minutes
Cook Time: 35 minutes
Resting time: 5 hours
Total Time: 6 hours
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી મોટી કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ઘી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-15 દિવસ દૂધની મલાઈ 
  • 1 કપ દહી
  • ¼ ચમચી મીઠું 

Instructions

મલાઈ માંથી ઘી બનાવવાની રીત| દૂધની મલાઈ માંથી ઘી બનાવવાની રીત | malai methi gheebanavani rit

  • દૂધની મલાઈ માંથી ઘી બનાવવા સૌપ્રથમ દૂધ ને એક ઉભરા સુંધી ફૂલ તાપેગરમ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે અડધો કલાક ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ નેઠંડુ થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી દૂધ પર જામેલીમલાઈ કાઢી ને ફ્રીજર માં મૂકો આમ ઓછા માં ઓછા પંદર દિવસની મલાઈ ભેગી કરી લ્યો
  • પંદર દિવસ પછી મલાઈ ને ફ્રીજર માંથી કાઢી ઠંડક નીકળવા દયો ઠંડક નીકળી જાય એટલે એમાં દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો શિયાળા માં નાખો તો વધુ દહી નાખવું ને હો ઉનાળા માં નાખો તો ઓછી દહી નાખવું) ત્યાર બાદ મલાઈ ને આખી રાત કે સાત આઠ કલાક ઢાંકી ને મૂકો
  • આઠ કલાક બાદ મિક્સર જારમાં જામેલ મલાઈ  અડધી નાખો સાથે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પીસી માખણ અલગ કરી લ્યો આમ થોડી થોડી મલાઈ પીસી માખણ અલગ કરી લ્યો ત્યારબાદ માખણ માં ત્રણ ચાર વખત પાણી નાખી મિક્સ કરી માખણ માંથી છાસ કાઢી લ્યો

માખણ માંથી ઘી બનાવવાની રીત| makhan mathi ghee banavani rit

  • માખણ માંથી ઘી બનાવવા એક મોટી જાડા તળિયાવાળી કડાઈમાં માખણ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઘી અલગ થાય કડાઈ માં નીચે લાલ રંગ નું કીટું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ( ઘી માં ઉભરા વધારે આવે છે તો ધ્યાન રહે ઉભરાઈ ને બહાર ના આવે એટલે થોડી થોડીવારે હલાવતા રહેવું)
  • ઘી બરોબર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઘી ને થોડું ઠંડું થવા દયો ને થોડું ઠંડું થાય એટલે ગરણીથી ગાળી લ્યો ને મજા લ્યો શુધ્ધ ઘી

ghee recipe in gujarati notes

  • તમે ઇચ્છો તો મીઠા વગર પણ ઘી તૈયાર કરી શકોછો પણ મીઠા વાળા ઘી નો સ્વાદ ખૂબ સારો આવે છે
  • તાજી તાજી મલાઈ માંથી માખણ બનાવેલ હોય તો એમાંબનતી છાસ નો ઉપયોગ તમે જમવા માં કરી શકો છો પણ ઘણા દિવસ ની મલાઈ હોય તો એવી છાસ નોઉપયોગ જમવા માં ના કરવો એનો ઉપયોગ તમે મીઠા લીમડાના ઝાડ માં કે વાળ સ્મુથ કરવા વાળમાં નાખી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લાલ મરચા નુ અથાણુ | lal marcha nu athanu banavani rit | lal marcha nu athanu recipe in gujarati

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત – lili makai ni cutlet banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube , આ કટલેસ આપણે હેલ્થી બનાવવા એને તરિશું નહિ પણ બાફી ને એક બે ચમચી તેલ માં શેકી ને તૈયાર કરીશું જે ખાવા માં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો lili makai ni cutlet recipe in gujarati શીખીએ.

લીલી મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ ના ડોડા 2
  • ઝીણા સમારેલા ગાજર 2
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • બેસન 5-6 ચમચી
  • ચોખાનો લોટ 4-5 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

લીલી મકાઈ ની કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને ચાકુ કે પીલર વડે  સુધારી લ્યો અથવા છીણી વડે કાઢી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ચાળી રાખેલ બેસન અને ચોખાનો લોટ નાખી  (અહી તમે મકાઈ નો લોટ પણ નખી શકો છો) બરોબર મસળી ને મિક્સ કરી લ્યો અને દસ મિનિટ માં શાક માંથી નીકળતા પાણી થી લોટ બરોબર બંધાઈ જસે,

ત્યાર બાદ એની કટલેસ બનાવી લ્યો  ( જો મિશ્રણ નરમ લાગે તો બીજી એક બે ચમચી બેસન કે ચોખા નો લોટ નાખી શકો છો) એક કરી મનગમતા આકાર કે ગોળ કટલેસ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને હવે ચારણી માં તેલ લગાવી લ્યો અને એમાં થોડી થોડી દૂરકટલેસ મૂકી દયો ને ચારણી ને કડાઈ માં મૂકી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડી થવા દયો અને ત્યાર બાદ કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે એમાં કટલેસ મૂકી ને મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો લીલી મકાઈ ની કટલેસ

lili makai ni cutlet recipe notes

આ કટલેસ ને તમે બાફી લીધા બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને બે ત્રણ દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવી હોય ત્યારે એક બે ચમચી તેલ માં શેકી ને ખાઈ શકો છો

આ કટલેસ માં તમે આ સિવાય તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો

કટલેસ ને જો બાફવી ના હોય તો સીધી તવી કે કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો

જો તમે ઈચ્છો તો મકાઈ નો લોટ પણ નાખી શકો છો

lili makai ni cutlet recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili makai ni cutlet recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત - lili makai ni cutlet banavani rit - lili makai ni cutlet recipe - lili makai ni cutlet recipe in gujarati - લીલી મકાઈ ની કટલેસ - lili makai ni cutlet - lili makai ni cutlet recipe

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit | lili makai ni cutlet recipe | lili makai ni cutlet recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત – lili makai ni cutlet banavani rit શીખીશું, આ કટલેસ આપણે હેલ્થી બનાવવા એને તરિશું નહિ પણ બાફી ને એક બે ચમચી તેલ માં શેકી ને તૈયાર કરીશું જે ખાવા માં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો lili makai ni cutlet recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું
  • 1 કડાઈ

Ingredients

લીલી મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 મકાઈના ડોડા
  • 2 ઝીણા સમારેલા ગાજર
  • 1 ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 5-6 ચમચી બેસન
  • 4-5 ચમચી ચોખાનો લોટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1-2 ચપટી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

લીલી મકાઈ ની કટલેસ | lili makai ni cutlet | lili makai ni cutlet recipe | lili makai ni cutlet recipe in gujarati

  • લીલી મકાઈ ની કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ મકાઈ ને સાફ કરીપાણી થી ધોઈ લ્યો ને ચાકુ કે પીલર વડે  સુધારી લ્યો અથવા છીણી વડે કાઢી લ્યો,
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આમચૂર પાઉડર, ગરમ મસાલો, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ચાળી રાખેલ બેસન અને ચોખાનો લોટ નાખી  (અહી તમે મકાઈ નો લોટ પણ નખી શકોછો) બરોબર મસળી ને મિક્સ કરી લ્યો અને દસ મિનિટ માં શાક માંથીનીકળતા પાણી થી લોટ બરોબર બંધાઈ જસે,
  • ત્યારબાદ એની કટલેસ બનાવી લ્યો  ( જો મિશ્રણ નરમ લાગે તો બીજી એક બે ચમચી બેસન કે ચોખા નો લોટ નાખી શકો છો) એક કરી મનગમતા આકારકે ગોળ કટલેસ તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને હવે ચારણી માં તેલ લગાવી લ્યો અને એમાં થોડી થોડી દૂરકટલેસ મૂકી દયો ને ચારણી ને કડાઈ માં મૂકી પંદર મિનિટ ઢાંકીને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડી થવા દયો અને ત્યાર બાદ કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે એમાં કટલેસ મૂકી ને મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદકાઢી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો લીલી મકાઈ ની કટલેસ

lili makai ni cutlet recipe notes

  • આ કટલેસને તમે બાફી લીધા બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને બે ત્રણ દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવી હોય ત્યારે એક બે ચમચી તેલ માં શેકી ને ખાઈ શકો છો
  • આ કટલેસમાં તમે આ સિવાય તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો
  • કટલેસને જો બાફવી ના હોય તો સીધી તવી કે કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો
  • જો તમે ઈચ્છો તો મકાઈ નો લોટ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati | bajri na appam banavani rit

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત – anjeer halvo banavani rit શીખીશું, If you like the recipe do subscribe FUSION KITCHEN YouTube channel on YouTube , શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીર નો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati – anjeer halwa recipe in gujarati શીખીએ.

અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી ½ કપ
  • અંજીર 200 ગ્રામ
  • ઘી ½ કપ
  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ /  મોરો માવો છીણેલો ½ કપ
  • પાણી જરૂર મુજબ

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo recipe in gujarati

અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો

બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો  ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ),

ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો )છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો

anjeer halvo recipe in gujarati notes

  • અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો કરકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
  • જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો

anjeer halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FUSION KITCHEN ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit

અંજીર હલવો - અંજીર હલવો બનાવવાની રીત - anjeer halvo banavani rit - anjeer halvo recipe in gujarati - anjeer halwa recipe in gujarati - anjeer halwa banavani rit - anjeer halvo recipe - anjeer halwa recipe

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati | anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત – anjeer halvo banavani rit શીખીશું, શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીરનો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati – anjeer halwa recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ અંજીર
  • ½ કપ સોજી
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • ¾ કપ મિલ્ક પાઉડર /  મોરો માવો છીણેલો ½ કપ
  • પાણી જરૂર મુજબ

Instructions

અંજીર હલવો | anjeer halvo | anjeer halvo recipe | anjeer halwa recipe

  • અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો
  • બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો  ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો )
  • ત્યારબાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો) છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો

anjeer halvo recipe in gujarati notes

  • અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો ક રકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
  • જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati | churma na ladoo banavani recipe | churma na ladva banavani recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લાલ મરચા નુ અથાણુ | lal marcha nu athanu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત – lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Ruchi’s Recipe Book YouTube channel on YouTube , આ lal marcha nu athanu banavani rit – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાં ને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati – lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ.

લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • રાઈ 2 ચમચી
  • લાલ મરચા 250 ગ્રામ
  • કાચી વરિયાળી 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 2-3 ચપટી
  • આમચૂર પાઉડર 3-4 ચમચી
  • મીઠું 2 ચમચી / સ્વાદ મુજબ
  • સરસિયું તેલ / તેલ 1 કપ

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma

લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમ મોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યાર બાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યો અને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો

અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો

ત્યારબાદ હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો

હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર  દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા

આમ અઠવાડિયા માં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું

lal marcha nu athanu recipe in gujarati nottes

  • અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
  • મરચા ને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ

lal marcha nu athanu banavani rit | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi’s Recipe Book ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu bharelu athanu recipe in gujarati

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત - lal marcha nu athanu gujarati ma - લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત - lal marcha nu athanu recipe - lal marcha nu athanu recipe in gujarati - lal marcha nu athanu banavani rit - lal marcha nu bharelu athanu recipe in gujarati

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | lal marcha nu athanu recipe | lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu athanu banavani rit | lal marcha nu bharelu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત – lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટીલાગે છે,આ lal marcha nu athanu banavani rit – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાંને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati – lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
sun Resting time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કાંચ ની બરણી

Ingredients

લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ લાલ મરચા
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી મેથી દાણા
  • ½ ચમચી હળદર
  • 2-3 ચપટી હિંગ
  • 3-4 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ
  • 1 કપ સરસિયુંતેલ / તેલ

Instructions

લાલ મરચાનુ અથાણુ | લાલ મરચાનું ભરેલું અથાણું  | lal marcha nu athanu | lal marcha nu athanu recipe | lal marcha nu bharelu athanu | lal marcha nu bharelu athanu recipe

  • લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમમોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યારબાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યોઅને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
  • અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમકરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર  દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
  • આમ અઠવાડિયામાં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું

lal marcha nu athanu recipe in gujarati notes

  • અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
  • મરચાને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit | vagharela bhaat recipe in gujarati

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો હલાવો બનાવવાની રીત – bit no halvo banavani rit – bit no halvo recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe foodzeee YouTube channel on YouTube , આજ કાલ બજાર માં તાજી બીટ ખૂબ સારી માત્રા માં આવે છે ને બીટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી હોય છે અને લોહી ને શુધ્ધ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે આપણે એનો સલાડ માં સૂપ માં કે જ્યુસ માં ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ આજ આપણે હલવો બનાવી ને તૈયાર કરીશું તો ચાલો beet no halvo banavani rit – beet no halvo recipe in gujarati શીખીએ.

બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients

  • બીટ 1 કિલો
  • ખાંડ ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુ ના કટકા 10-15
  • ઘી જરૂર મુજબ

બીટ નો હલાવો બનાવવાની રીત | beet no halvo recipe in gujarati

બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યાર બાદ છીણી વડે બોટ ને છીણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો

હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી r મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો  નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો

બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખો ને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો

beet no halvo recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
  • દૂધ ની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

bit no halvo banavani rit | beet no halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bit no halvo recipe in gujarati | beet no halvo banavani rit

બીટ નો હલાવો - bit no halvo - beet no halvo - bit no halvo banavani rit - બીટ નો હલાવો બનાવવાની રીત - bit no halvo recipe in gujarati - beet no halvo recipe in gujarati - beet no halvo banavani rit

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati | beet no halvo recipe in gujarati | beet no halvo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો હલવો બનાવવાની રીત – bit no halvo banavani rit – bit no halvo recipe in gujarati શીખીશું, આજ કાલ બજાર માંતાજી બીટ ખૂબ સારી માત્રા માં આવે છે ને બીટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી હોય છે અનેલોહી ને શુધ્ધ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે આપણે એનો સલાડ માં સૂપ માં કે જ્યુસ માંઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ આજ આપણે હલવો બનાવી ને તૈયાર કરીશું તો ચાલો beet no halvo banavani rit – beet no halvo recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients

  • 1 કિલો બીટ
  • ½ કપ ખાંડ
  • 1 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-15 કાજુના કટકા
  • ઘી જરૂર મુજબ

Instructions

બીટ નો હલાવો | bit no halvo | beet no halvo | bit no halvo recipe | beet no halvo recipe

  • બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળીજય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યારબાદ છીણી વડે બોટ ને છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો
  • હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો  નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો
  • બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો

beet no halvo recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
  • દૂધની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલો ભાત બનાવવાની રીત – વઘારેલા ભાત બનાવવાની રેસીપી – vagharela bhaat banavani recipe શીખીશું, If you like the recipe do subscribe Trusha’s Kitchen YouTube channel on YouTube , ભાત તો આપને દાળ, કઢી સાથે કે પછી શાક સાથે મિક્સ કરી ને ખાતા જ હોઈએ સાથે ભાત માંથી પુલાવ અને વેજ બિરિયાની  બનાવી ને પણ ખાધી જ હસે પણ આજ આપણે ખુબ ઝડપથી તૈયાર થઈ જાય અને દહી રાયતા સાથે ખૂબ ટેસ્ટી લાગે એવા gujarati vagharela bhaat banavani rit – vagharela bhaat recipe in gujarati શીખીએ.

ભાત વધારવા જરૂરી સામગ્રી

  • બાફેલા બાસમતી ભાત 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સમારેલા બટાકા 1
  • હળદર ½ ચમચી
  • ઝીણા સુધારેલા ટમેટા 2
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

વઘારેલો ભાત બનાવવાની રીત | વઘારેલા ભાત બનાવવાની રેસીપી

વઘારેલો ભાત બનાવવા સૌપ્રથમ એક કપ ચોખા ને સાફ કરી બેત્રણ પાણી થી ધોઇ ને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક બાદ એનું પાણી નિતારી એક તપેલી માં એક બે ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખા એમાં નાખી ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ભાત ને 70-80 %  ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો ને એક બાજુ ઢાંકી ને મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, અને ઝીણા સમારેલા બટાકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય ને બટાકા પણ બરોબર ચડી જાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બાફેલા ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ દહી કે રાયતા સાથે સર્વ કરો વઘારેલા ભાત

vagharela bhaat recipe in gujarati notes

  • અહી તમે બચેલ ભાત નો પણ ઉપયોગ કરી શકો છો અથવા એક કપ ચોખા બાફી ને પણ વાપરી શકો છો
  • અહી તમે ગાજર સુધારેલ, લીલા વટાણા  અથવા તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો

vagharela bhaat banavani recipe | vagharela bhaat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Trusha’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vagharela bhaat recipe in gujarati | gujarati vagharela bhaat

ભાત વધારવાની રીત - વઘારેલો ભાત બનાવવાની રીત - વઘારેલા ભાત બનાવવાની રેસીપી - vagharela bhaat - vagharela bhaat recipe - vagharela bhaat recipe in gujarati - vagharela bhaat banavani recipe - vagharela bhaat banavani rit - gujarati vagharela bhaat

ભાત વધારવાની રીત | વઘારેલો ભાત બનાવવાની રીત | વઘારેલા ભાત બનાવવાની રેસીપી | vagharela bhaat recipe | vagharela bhaat recipe in gujarati | vagharela bhaat banavani recipe | vagharela bhaat banavani rit | gujarati vagharela bhaat

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલો ભાત બનાવવાની રીત – વઘારેલા ભાત બનાવવાની રેસીપી- vagharela bhaat banavani recipe શીખીશું , ભાત તો આપને દાળ, કઢી સાથે કે પછી શાક સાથે મિક્સ કરી ને ખાતા જ હોઈએ સાથે ભાત માંથી પુલાવ અને વેજ બિરિયાની  બનાવી નેપણ ખાધી જ હસે પણ આજ આપણે ખુબ ઝડપથી તૈયાર થઈ જાય અને દહી રાયતા સાથે ખૂબ ટેસ્ટી લાગેએવા gujarati vagharela bhaat banavani rit – vagharela bhaat recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભાત વધારવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાફેલા બાસમતી ભાત
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • 5-7 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા બટાકા
  • ½ ચમચી હળદર
  • 2 ઝીણા સુધારેલા ટમેટા
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

ભાત વધારવાની રીત| વઘારેલો ભાત | vagharela bhaat | vagharela bhaat recipe | gujarati vagharela bhaat

  • વઘારેલો ભાત બનાવવા સૌપ્રથમ એક કપ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક બાદ એનું પાણી નિતારી એક તપેલીમાં એક બે ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખા એમાં નાખી ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ભાત ને 70-80 % ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો નેએક બાજુ ઢાંકી ને મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, અને ઝીણા સમારેલા બટાકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય ને બટાકા પણ બરોબર ચડી જાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
  • હવે એમાં બાફેલા ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યોઅને ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ દહી કે રાયતા સાથે સર્વ કરો વઘારેલા ભાત

vagharela bhaat recipe in gujarati notes

  • અહી તમે બચેલ ભાત નો પણ ઉપયોગ કરી શકો છો અથવા એક કપ ચોખા બાફી ને પણ વાપરી શકો છો
  • અહી તમે ગાજર સુધારેલ, લીલા વટાણા  અથવા તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.