HomeFaraliશિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત | singoda na lot na...

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત | singoda na lot na paratha banavani rit | singoda na lot na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત – singoda na lot na paratha banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Indian Food Made Easy YouTube channel on YouTube , વ્રત રાખેલ હોય ત્યારે આમ તો બધા ઓછું જમવાનું પસંદ કરતા હોય છે પણ અમુક લોકો ને વ્રત તો રાખવું હોય પણ અમુક બીમારીઓ ના કારણે ભૂખ્યા નથી રહી શકતા તો એમને વ્રત રાખે તો ફરાળ કરી ને અથવા ફરાળી વાનગી ખાઈ વ્રત રાખતા હોય છે, એમના માટે ઓછા તેલ માં તૈયાર થતાં સિંગોડા ના લોટ માંથી પરોઠા બનાવતા શીખીશું તો ચાલો singoda na lot na paratha recipe in gujarati શીખીએ.

Advertisements

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • શિંગોડા નો લોટ 1 કપ
  • લીલા મરચા ઝીણા સુધારેલા 2
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં સિંગોડા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા બટાકા લીલા મરચા ઝીણા સુધારેલા, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બે બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો

Advertisements

બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા સિંગોડા ના લોટ લઈ વણી લ્યો

ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણી રાખેલ પરોઠા ને નાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો,

Advertisements

આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ થી ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે દહીં સાથે સર્વ કરો સિંગોડા ના લોટ માંથી બનાવેલ પરોઠા

singoda na lot na paratha recipe in gujarati notes

અહી અમે શિંગોડા નો લોટ વાપરેલ છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ વાપરી શકો છો

Advertisements

બાફેલા બટાકા સિવાય તમે જો ફરાળ માં દૂધી કે બાફેલા શક્કરિયા ખાતા હો તો એમાંથી પણ આ પરોઠા તૈયાર કરી શકો છો

singoda na lot na paratha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

singoda na lot na paratha recipe in gujarati

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત - singoda na lot na paratha banavani rit - singoda na lot na paratha recipe in gujarati - શિંગોડા ના લોટ ના પરોઠા - singoda na lot na paratha - singoda na lot na paratha recipe

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત | singoda na lot na paratha banavani rit | singoda na lot na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત – singoda na lot na paratha banavani rit શીખીશું, વ્રત રાખેલ હોય ત્યારે આમ તો બધા ઓછુંજમવાનું પસંદ કરતા હોય છે પણ અમુક લોકો ને વ્રત તો રાખવું હોય પણ અમુક બીમારીઓ ના કારણે ભૂખ્યા નથી રહી શકતા તો એમને વ્રત રાખે તો ફરાળ કરી ને અથવા ફરાળી વાનગી ખાઈ વ્રત રાખતાહોય છે, એમના માટે ઓછા તેલ માં તૈયાર થતાં સિંગોડા ના લોટ માંથી પરોઠા બનાવતા શીખીશું તો ચાલો singoda na lot na paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ શિંગોડા નો લોટ
  • 2-3 બાફેલા બટાકા
  • 2 લીલા મરચા ઝીણા સુધારેલા
  • ½ ચમચી મરી પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

શિંગોડા ના લોટ ના પરોઠા | singoda na lot na paratha | singoda na lot na paratha recipe

  • શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં સિંગોડા નાલોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા બટાકા લીલા મરચા ઝીણાસુધારેલા, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બે બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
  • બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા સિંગોડા ના લોટ લઈ વણી લ્યો
  • ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણી રાખેલ પરોઠા નેનાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો,
  • આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ થી ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે દહીં સાથેસર્વ કરો સિંગોડા ના લોટ માંથી બનાવેલ પરોઠા

singoda na lot na paratha recipe in gujarati notes

  • અહી અમે શિંગોડા નો લોટ વાપરેલ છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ વાપરી શકો છો
  • બાફેલા બટાકા સિવાય તમે જો ફરાળ માં દૂધી કે બાફેલા શક્કરિયા ખાતા હો તો એમાંથી પણ આ પરોઠા તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit | Farali appam recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular