Home Blog Page 48

બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત | Banarasi tamatar chat banavani rit

નમસ્તે મિત્રો આજ આપણે બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત – Banarasi tamatar chat banavani rit શીખીશું , If you like the recipe do subscribe Rita Arora Recipes  YouTube channel on YouTube , ચાર્ટ નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે ચાર્ટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અત્યાર સુંધી અલગ અલગ ઘણી પ્રકારની ચાર્ટ બનાવી હસે અને મજા પણ લીધી હસે પણ આજ આપણે ખાસ બનારસ માં મળતી ચાર્ટ ઘરે બનાવતા શીખીશું.

બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણા સુધારેલ ટમેટા 5-6
  • બાફેલા બટાકા 4-5
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ખસખસ 1 ચમચી
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • સંચળ 1  + ½ ચમચી
  • પાણી  ½ + 1  કપ
  • ખાંડ 4 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 + ½  ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • આંબલી નો પલ્પ 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 5-6 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી
  • લાલ મરચાનો પાઉડર
  • ચાર્ટ મસાલો
  • શેકેલ જીરું પાઉડર
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા
  • સેવ
  • ખાંડ નું પાણી

બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત

બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરી લ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.

બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.

બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું  ચાસાની જેવું ચિકાસ પડતું  થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.

તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ

Banarasi tamatar chat recipe notes

  • સેવ ની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.

Banarasi tamatar chat banavani rit

Video Credit : Youtube/ Rita Arora Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

Banarasi tamatar chat recipe

બનારસી ટમાટર ચાટ - Banarasi tamatar chat - બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત - Banarasi tamatar chat banavani rit

બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat

આજ આપણે બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત – Banarasi tamatar chat banavani rit શીખીશું ,ચાર્ટ નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે ચાર્ટ ખાવાની મજાજ કંઈક અલગ હોય છે અત્યાર સુંધી અલગ અલગ ઘણી પ્રકારની ચાર્ટ બનાવી હસે અને મજા પણ લીધીહસે પણ આજ આપણે ખાસ બનારસ માં મળતી ચાર્ટ ઘરે બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 ઝીણા સુધારેલ ટમેટા
  • 4-5 બાફેલા બટાકા
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખસખસ
  • 2-3 ચમચી કાજુની કતરણ
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ચમચી સંચળ
  • પાણી 
  • 4 ચમચી ખાંડ 4
  • ચમચી શેકેલ જીરું પાઉડર
  • ચમચી હિંગ
  • 2 ચમચી આંબલીનો પલ્પ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 5-6 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠુંસ્વાદ મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી
  • લાલ મરચાનો પાઉડર
  • ચાર્ટ મસાલો
  • શેકેલ જીરું પાઉડર
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા
  • સેવ
  • ખાંડ નું પાણી

Instructions

બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat

  • બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરુંપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરીલ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.
  • બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
  • બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું  ચાસાની જેવું ચિકાસ પડતું  થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.
  • તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ

Banarasi tamatar chat recipe notes

  • સેવની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદા ની કાચરી બનાવવાની રીત | gunda ni kachri in gujarati

મિત્રો આજે આપણે ગુંદા ની કાચરી બનાવવાની રીત – gunda ni kachri banavani rit શીખીશું. દરેક ગુજરાતી ની એક આદત હોય કે જે સામગ્રી સીઝન માં મળતી હોય એની શુકમણી કે ફ્રોઝન કરી ને સાચવી લે અને બાર મહિના સુંધી એનો વપરાશ કરે , આમ એ સીઝન માં દેશી ગુવાર, ભીંડા, ટમેટા, આમપાપડ, ગાજર, વટાણા જેવા અલગ અલગ શુકમણી કે ફ્રોઝન કરી સાચવતા હોય છે આજ આપણે ઉનાળા મળતા સ્વાદિષ્ટ અને હેલ્થી એવા ગુંદા ની શુકમણી કરી સાચવી બાર મહિના ઉપયોગ કરી શકશો. તો ચાલો gunda ni kachri in gujarati શીખીએ.

ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • હળદર 1 ચમચી
  • ગુંદા 500 ગ્રામ
  • મીઠું 2-3 ચમચી
  • મોળી છાસ જરૂર મુજબ
  • તેલ તરવા માટે
  • લાલ મરચાનો પાઉડર

gunda ni kachri in gujarati | ગુંદા ની કાચરી બનાવવાની રીત

ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદા ને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.

આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકી ત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસ માજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.

આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધી થી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.

gunda kachri Recipe notes

  • ગુંદા ને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
  • કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
  • સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.

gunda ni kachri banavani rit

ગુંદા ની કાચરી - gunda ni kachri - ગુંદા ની કાચરી બનાવવાની રીત - gunda ni kachri in gujarati - gunda ni kachri banavani rit

ગુંદા ની કાચરી | gunda ni kachri | ગુંદા ની કાચરી બનાવવાની રીત

મિત્રો આજે આપણે ગુંદા ની કાચરી બનાવવાની રીત – gunda ni kachri banavani rit શીખીશું. દરેક ગુજરાતી ની એકઆદત હોય કે જે સામગ્રી સીઝન માં મળતી હોય એની શુકમણી કે ફ્રોઝન કરી ને સાચવી લે અનેબાર મહિના સુંધી એનો વપરાશ કરે , આમ એ સીઝન માં દેશી ગુવાર, ભીંડા, ટમેટા, આમપાપડ, ગાજર, વટાણા જેવા અલગ અલગ શુકમણી કે ફ્રોઝન કરી સાચવતા હોય છે આજ આપણે ઉનાળા મળતાસ્વાદિષ્ટ અને હેલ્થી એવા ગુંદા ની શુકમણી કરી સાચવી બાર મહિના ઉપયોગ કરી શકશો. તો ચાલો gundani kachri in gujarati શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 બાઉલ
  • 1 ગરણી

Ingredients

ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી હળદર
  • 500 ગુંદા
  • 2-3 ચમચી મીઠું
  • મોળી છાસ જરૂર મુજબ
  • તેલ તરવા માટે
  • લાલ મરચાનો પાઉડર

Instructions

gunda ni kachri in gujarati

  • ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદાને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.
  • આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકીત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસમાજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.
  • આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધીથી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.

gunda kachri Recipe notes

  • ગુંદાને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
  • કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
  • સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

આજ આપણે હેલ્થી અને ગ્લુટેન ફ્રી એવા જુવાર માંથી જુવાર ઉપમા બનાવવાની રીત – Juvar upma banavani rit શીખીશું , If you like the recipe do subscribe Cook With Rupam Sehtya YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે જુવાર ના લોટ માંથી રોટલી, રોટલા, મુઠીયા, કટલેસ બનાવીને તો જમ્યા જ છીએ પણ આજ આપણે જુવાર ના દાણા નો ઉપયોગ કરી ને વાનગી બનાવીશું. તો ચાલો Juvar upma recipe in gujarati શીખીએ.

જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • જુવાર 1 કપ
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાન 8-10
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • ઝીણા સમારેલા ગાજર ¼ કપ
  • રાઈ ½ ચમચી
  • ઝીણી સુધારેલ બીન્સ ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Juvar upma banavani rit

જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.

જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.

દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.

પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.

Juvar upma recipe notes

  • જો જુવાર ને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
  • શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
  • ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.

જુવાર ઉપમા બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Cook With Rupam Sehtya

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Rupam Sehtya ને Subscribe કરજો

Juvar upma recipe in gujarati

જુવાર ઉપમા - Juvar upma - જુવાર ઉપમા બનાવવાની રીત - Juvar upma banavani rit - Juvar upma recipe in gujarati

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

આજ આપણે હેલ્થી અને ગ્લુટેન ફ્રી એવા જુવાર માંથી જુવારઉપમા બનાવવાની રીત – Juvar upma banavani rit શીખીશું , અત્યાર સુંધી આપણે જુવાર ના લોટ માંથી રોટલી, રોટલા,મુઠીયા, કટલેસ બનાવીને તો જમ્યા જ છીએ પણ આજ આપણે જુવાર ના દાણા નો ઉપયોગ કરી ને વાનગી બનાવીશું. તો ચાલો Juvar upma recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Socking time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 કપ જુવાર
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • ¼ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ ચમચી રાઈ
  • ¼ કપ ઝીણી સુધારેલ બીન્સ
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

  • જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
  • જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.

Juvar upma recipe notes

  • જો જુવારને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
  • શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
  • ડુંગળીના ખાતા હો તો ના નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આમટી બનાવવાની રીત | Amti banavani rit | Amti recipe in gujarati

આજ એક મહારાષ્ટ્રીયન વાનગી આમટી – Amti recipe in gujarati શીખીશું , આ એક દાળ છે જે ભાત અને પૂરણપોલી સાથે ખાઈ શકો છો , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , જેમાં કોકમ, ગોડા મસાલો અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવી એકદમ સરળ છે તો ચાલો આમટી બનાવવાની રીત – Amti banavani rit શીખીએ.

આમટી બનાવવા જરૂરી સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • હળદર 1 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠા લીમડા ના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગોડા મસાલો 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • કોકમ 2-3 પીસ
  • છીણેલું નારિયેળ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

આમટી બનાવવાની રીત

આમટી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ અડધા થી એક કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલી દાળ ને કૂકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર અને જરૂર મુજબ પાણી ( બે થી અઢી કપ આશરે) નાખી કુકર બંધ કરી દાળ ને બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે બે સીટી વગાડી ને બાફી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો. હવે બાફેલી દાળ ને ઝેની વડે બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી થોડી જેરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાન, પા ચમચી હળદર,  સુધારેલ લીલા મરચા નાખી એક બે  મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે લાલ મરચાનો પાઉડર,  ગોડા મસાલા, કોકમ, ગોળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો

બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દાળ ને ઉકળવા દયો દાળ ઉકળે ત્યાર બાદ દસ મિનિટ દાળ ને ધીમા તાપે ઉકળવા દયો છેલ્લે એમાં નારિયલ નું છીણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો આમટી.

Amti recipe notes

  • કોકમ ના હોય તો આંબલી કે લીંબુ નો રસ નાખી શકો છો.

Amti banavani rit | Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

Amti recipe in gujarati

આમટી – Amti - આમટી બનાવવાની રીત - Amti banavani rit - Amti recipe in gujarati

આમટી | Amti | આમટી બનાવવાની રીત | Amti banavani rit

આજ એક મહારાષ્ટ્રીયન વાનગી આમટી – Amti recipe in gujarati શીખીશું , આ એક દાળ છે જે ભાત અને પૂરણપોલીસાથે ખાઈ શકો છો , જેમાં કોકમ, ગોડા મસાલો અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગેછે અને બનાવી એકદમ સરળ છે તો ચાલો આમટી બનાવવાની રીત – Amti banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
socking time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

આમટી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • 1 ચમચી હળદર
  • 1-2 ચમચી તેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ગોડા મસાલો
  • 1 ચમચી છીણેલો ગોળ
  • 2-3 પીસ કોકમ
  • 3-4 ચમચી છીણેલું નારિયેળ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

આમટી બનાવવાની રીત | Amti banavani rit

  • આમટી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલી દાળ ને કૂકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર અને જરૂર મુજબ પાણી ( બે થી અઢી કપ આશરે)નાખી કુકર બંધ કરી દાળ ને બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે બે સીટીવગાડી ને બાફી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી નાખો. હવે બાફેલી દાળ ને ઝેની વડે બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી થોડી જેરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીત તડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાન, પા ચમચી હળદર,  સુધારેલ લીલા મરચા નાખી એક બે  મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે લાલ મરચાનો પાઉડર,  ગોડા મસાલા, કોકમ, ગોળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • બધી સામગ્રી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દાળ ને ઉકળવા દયો દાળ ઉકળે ત્યાર બાદ દસ મિનિટ દાળ ને ધીમા તાપે ઉકળવા દયો છેલ્લે એમાં નારિયલ નું છીણ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો આમટી.

Amti recipe notes

  • કોકમ ના હોય તો આંબલી કે લીંબુ નો રસ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit

કેમ છો ? બરોબર ને આજ આપણે મખાના ચાટ બનાવવાની રીત શીખીશું. મખાના ખોરાક ને પચાવવા મદદ કરે છે  અને અપચો અને એસિડિટી માં રાહત આપે છે, If you like the recipe do subscribe  Mocktail Kitchen YouTube channel on YouTube  , મખાના પ્રોટીન થી ભરપુર હોય છે જે વજન ઉતારવા માં મદદરૂપ થાય છે અને ઇમ્યુનીનીટી વધારે છે અને ડાયબીટીસ માટે પણ ખૂબ સારા છે તો ચાલો આવડા ગુણ ધરાવતા ડ્રાય ફ્રુટ માંથી આજ ચાર્ટ બનાવતા શીખીએ તો ચાલો Makahana chat banavani rit શીખીએ.

મખાના ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા 2-3 ચમચી
  • મખાના 2 કપ
  • તેલ 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ઝીણી સુધારેલ ડુંગળી 1 નાની
  • તીખી ચટણી જરૂર મુજબ
  • ઝીણા સમારેલા ટામેટા 1 નાનું
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • બાફેલા બટાકા 1  ના કટકા
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લીલી ચટણી જરૂર મુજબ
  • આંબલીની ચટણી જરૂર મુજબ
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Makahana chat banavani rit

મખાના ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં મખાના નાખો અને એને મિડીયમ તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

છેલ્લે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર થી ઉતારી બીજા વાસણમાં ઠંડા થવા દયો.

મખાના ઠંડા થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા,  ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, લીલી ચટણી, આંબલી ની ચટણી, તીખી ચટણી, મીઠું સ્વાદ મુજબ અને ઝીણી બેસન સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો મખાના ચાર્ટ.

Makhana chat recipe notes

  • ચાર્ટ માં તમને બીજી કોઈ સામગ્રી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.

મખાના ચાટ બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Mocktail Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mocktail Kitchen ને Subscribe કરજો

Makhana chat recipe in gujarati

મખાના ચાટ - Makahana chat - મખાના ચાટ બનાવવાની રીત - Makahana chat banavani rit - Makhana chat recipe in gujarati

મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit

કેમ છો ? બરોબર ને આજ આપણે મખાના ચાટ બનાવવાની રીત શીખીશું. મખાના ખોરાક ને પચાવવા મદદ કરે છે અને અપચો અને એસિડિટી માં રાહત આપે છે, મખાના પ્રોટીનથી ભરપુર હોય છે જે વજન ઉતારવા માં મદદરૂપ થાય છે અને ઇમ્યુનીનીટી વધારે છે અને ડાયબીટીસ માટે પણ ખૂબ સારા છે તો ચાલો આવડા ગુણ ધરાવતા ડ્રાય ફ્રુટ માંથી આજ ચાર્ટ બનાવતા શીખીએ તો ચાલો Makahana chat banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખાના ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી સીંગદાણા
  • 2 કપ મખાના
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી નાની
  • તીખી ચટણી જરૂર મુજબ
  • 1 ઝીણા સમારેલા ટામેટા નાનું
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 1 બાફેલા બટાકા ના કટકા
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • લીલી ચટણી જરૂર મુજબ
  • આંબલીની ચટણી જરૂર મુજબ
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit

  • મખાના ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં મખાના નાખો અને એને મિડીયમ તાપે હલાવતા રહો અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • છેલ્લે એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર થી ઉતારી બીજા વાસણમાં ઠંડા થવા દયો.
  • મખાના ઠંડા થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા,  ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, લીલી ચટણી, આંબલી ની ચટણી, તીખી ચટણી, મીઠુંસ્વાદ મુજબ અને ઝીણી બેસન સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો મખાના ચાર્ટ.

Makhana chat recipe notes

  • ચાર્ટમાં તમને બીજી કોઈ સામગ્રી પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાઈનેપલ ચટણી | અનાનસ ની ચટણી | Pineapple Chutney banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અનાનસ ની ચટણી – પાઈનેપલ ચટણી બનાવવાની રીત શીખીશું. પાઈનેપલ ને અત્યાર સુંધી આપણે મસાલા સાથે, જ્યુસ, આઈસક્રીમ બનાવી ને તો મજા લીધી છે જ પણ આજ આપણે એમાંથી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારની ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ચટણીઓ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે અલગ જ સ્વાદ ની ચટણી બનાવશું. તો ચાલો Pineapple Chutney banavani rit શીખીએ.

પાઈનેપલ ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 1 ચમચી
  • પાઈનેપલ 1 ના કટકા
  • કલોંજી 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • પીળી રાઈ 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ખાંડ ¼ કપ
  • સંચળ ½ ચમચી
  • રેડ ચીલી ફ્લેક્સ ½ ચમચી મીઠું સ્વાદ મુજબ

પાઈનેપલ ચટણી બનાવવાની રીત

પાઈનેપલ ચટણી બનાવવા સૌપ્રથમ પાઈનેપલ ને બરોબર છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ચાકુથી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ત્યાર બાદ ગોળ રીંગ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક તપેલી કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, કલોંજી, પીળી રાઈ ને નાખી મિક્સ કરી ધીમા તાપે શેકો બધા મસાલા ની સુંગધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલા ને બીજા વાસણમાં નાખી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે ખરલ અથવા મિક્સર જારમાં  નાખી ને અધ કચરા પીસી લ્યો.

એજ કડાઈ ને ફરીથી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાઈનેપલ ના કટકા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં આદુની પેસ્ટ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં  સંચળ, રેડ ચીલી ફ્લેક્સ, એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ બાઉલ માં કાઢી લ્યો અને મજા લ્યો પાઈનેપલ ચટણી.

Anaanas ni chutney recipe notes

  • ખાંડ ની જગ્યાએ ગોળ કે પછી ખડી સાકાર નાખી શકો છો.

Pineapple Chutney banavani rit | video

 Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

અનાનસ ની ચટણી બનાવવાની રીત

પાઈનેપલ ચટણી - Pineapple Chutney - અનાનસ ની ચટણી - Anaanas ni chutney - પાઈનેપલ ચટણી બનાવવાની રીત - Pineapple Chutney banavani rit

પાઈનેપલ ચટણી | Pineapple Chutney | અનાનસ ની ચટણી | Pineapple Chutney banavani rit

મિત્રો આજે આપણે અનાનસ ની ચટણી – પાઈનેપલ ચટણી બનાવવાની રીત શીખીશું. પાઈનેપલ ને અત્યાર સુંધી આપણે મસાલા સાથે, જ્યુસ,આઈસક્રીમ બનાવી ને તો મજા લીધી છે જ પણ આજ આપણે એમાંથી ચટણી બનાવવાનીરીત શીખીશું,અત્યારસુંધી આપણે અલગ અલગ પ્રકારની ગુજરાતી, પંજાબી,સાઉથ ઇન્ડિયન ચટણીઓ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે અલગ જ સ્વાદ નીચટણી બનાવશું. તો ચાલો Pineapple Chutney banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાઈનેપલ ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 1 પાઈનેપલ ના કટકા
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી પીળી રાઈ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • ¼ કપ ખાંડ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાઈનેપલ ચટણી | અનાનસ ની ચટણી | Pineapple Chutney

  • પાઈનેપલ ચટણી બનાવવા સૌપ્રથમ પાઈનેપલ ને બરોબર છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ચાકુથી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ત્યાર બાદ ગોળ રીંગ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક તપેલી કાઢીલ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, કલોંજી, પીળી રાઈને નાખી મિક્સ કરી ધીમા તાપે શેકો બધા મસાલા ની સુંગધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલાને બીજા વાસણમાં નાખી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલેખરલ અથવા મિક્સર જારમાં  નાખી ને અધ કચરા પીસી લ્યો.
  • એજ કડાઈને ફરીથી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાઈનેપલ ના કટકા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં આદુની પેસ્ટ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી નેમિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
  • પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં  સંચળ, રેડ ચીલી ફ્લેક્સ, એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ બાઉલ માં કાઢી લ્યો અને મજા લ્યો પાઈનેપલ ચટણી.

Anaanas ni chutney recipe notes

  • ખાંડ ની જગ્યાએ ગોળ કે પછી ખડી સાકાર નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચંબા ના રાજમા બનાવવાની રીત | Chamba na rajma banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit

હેલ્લો ફ્રેન્ડસ… પાનકોબી નું નામ આવતાં જ ઘર માં ઘણા એવા લોકો હસે જે મોઢું બગાડતા હસે અને ખાવા નું ના પડી દેતા હસે, If you like the recipe do subscribe Flavors with Himani  YouTube channel on YouTube , તો આજ એવા લોકો પણ વારંવાર બનાવવાનું કહે અને મજા લઇ લઈ ને ખાય એવી પાનકોબી ની વાનગી લઈને આવેલ છીએ તો ચાલો પાનકોબી કટલેસ બનાવવાની રીત – Pankobi cutless banavani rit શીખીએ.

પાનકોબી કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલી પાનકોબી 2 કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ચોખા નો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Pankobi cutless banavani rit

પાનકોબી કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણી થોડી હાથ થી દબાવી ને નીચોવી લીધેલ પાનકોબી લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો નાખો સાથે ચાળી ને બેસન અને ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાંથી જે આકાર ની કટલેસ બનાવવી હોય એ આકાર ની કટલેસ બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર કટલેસ ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધી કટલેસ બનાવી તૈયાર કરી લ્યો,

હવે ગેસ પર તરીયા થી ફ્લેટ હોય એવી કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ કટલેસ એમાં મૂકો

કટલેસ ને બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી કટલેસ ને શેકી લ્યો. ( અહી તમે કટલેસ ને ઓછા તેલ માં તવી પર શેકી શકો છો અને ઓવેન કે એર ફાયર માં બેક પણ કરી શકો છો ).

આમ બધી કટલેસ ને શેકી લ્યો અને તૈયાર કટલેસ ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી કટલેસ.

પાનકોબી કટલેસ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Flavors with Himani

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavors with Himani  ને Subscribe કરજો

Pankobi cutless recipe in gujarati

પાનકોબી કટલેસ - Pankobi cutless - પાનકોબી કટલેસ બનાવવાની રીત - Pankobi cutless banavani rit - Pankobi cutless recipe in gujarati

પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit

હેલ્લો ફ્રેન્ડસ… પાનકોબી નું નામઆવતાં જ ઘર માં ઘણા એવા લોકો હસે જે મોઢું બગાડતા હસે અને ખાવા નું ના પડી દેતા હસે, તો આજ એવા લોકો પણ વારંવાર બનાવવાનું કહે અને મજા લઇ લઈ ને ખાય એવી પાનકોબીની વાનગી લઈને આવેલ છીએ તો ચાલો પાનકોબી કટલેસ બનાવવાની રીત – Pankobi cutless banavani rit શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પેનફ્રાય/ તવી

Ingredients

પાનકોબી કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ છીણેલી પાનકોબી
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ચોખા નો લોટ
  • ½ કપ બેસન
  • ½ ચમચી હળદર ½
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

પાનકોબી કટલેસ બનાવવાની રીત | Pankobi cutless banavani rit

  • પાનકોબી કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણી થોડી હાથ થી દબાવી ને નીચોવી લીધેલ પાનકોબી લ્યોએમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ લીલા મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા,હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટમસાલો નાખો સાથે ચાળી ને બેસન અને ચોખા નો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાંથી જે આકાર ની કટલેસ બનાવવી હોય એ આકાર ની કટલેસ બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર કટલેસ ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધી કટલેસ બનાવી તૈયાર કરી લ્યો,
  • હવે ગેસ પર તરીયા થી ફ્લેટ હોય એવી કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ કટલેસ એમાં મૂકો
  • કટલેસ ને બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો આમ બધી કટલેસ ને શેકી લ્યો. ( અહી તમે કટલેસ ને ઓછા તેલમાં તવી પર શેકી શકો છો અને ઓવેન કે એર ફાયર માં બેક પણ કરી શકો છો ).
  • આમ બધી કટલેસ ને શેકી લ્યો અને તૈયાર કટલેસ ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી કટલેસ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેસન ટોસ્ટ બનાવવાની રીત | Besan Toast banavani rit

મસાલા સીંગ બનાવવાની રીત | masala sing banavani rit | masala sing recipe in gujarati

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati