HomeNastaગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit

આપણે ઘરે ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત – Green methi mathri banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી માર્કેટ માં ખૂબ સરસ મળી જાય છે , If you like the recipe do subscribe  VARSHA BHAWSAR’S RECIPES YouTube channel on YouTube , અને તેનો ઉપયોગ કરી ને બનાવેલી મઠરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. અને હલકી ફૂલ્કી ભૂખ લાગી હોય ત્યારે ક્યારે પણ ખાઈ શકાય છે. બાળકો ને ટિફિન માં કે બારે ફરવા ગયા હોવ ત્યારે સાથે લઈ જઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે Green methi mathri recipe in gujarati શીખીએ.

ગ્રીન મેથી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લીલી મેથી 1 કપ
  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • અજમો 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તલ 1 ચમચી
  • મરી પાવડર 1 ચમચી
  • ગરમ તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત

ગ્રીન મેથી મઠરી બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ઝીણી સુધારીને ધોઈ ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં સુધારીને રાખેલ લીલી મેથી નાખો. હવે તેને બે મિનિટ સુધી સેકી લ્યો. જેથી તે સોફ્ટ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મેથી ને એક પ્લેટ માં કાઢી લ્યો.

એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં જીરું, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તલ અને મરી પાવડર નાખો. હવે તેમાં ગરમ કરેલું બે ચમચી તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં જરૂર મુજબ પાણી નાખતા જાવ અને સરસ થી મિડીયમ ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

દસ મિનિટ બાદ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેનો ચોરસ સેપ આવે એ રીતે એક્સ્ટ્રા ભાગ ચાકુ ની મદદ થી કટ કરી લ્યો. હવે તેના એક સરખા ચોરસ પીસ કરી લ્યો. હવે તેના વચ્ચે થી કટ કરી લ્યો. જેથી ત્રિકોણ સેપ મળે. હવે વચ્ચે નાના નાના કટ કરી લ્યો. જેથી મઠરી ફૂલે નહિ અને એકદમ ક્રિસ્પી બને. આવી રીતે બધી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલ મઠરી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી મઠરી બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી ગ્રીન મેથી ની મઠરી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટી મઠરી ખાઈ શકો છો.

Green methi mathri recipe notes

  •  તમે તમારા પસંદ નો કોઈ પણ સેપ આપી ને મઠરી બનાવી શકો છો.

Green methi mathri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ VARSHA BHAWSAR’S RECIPES

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર VARSHA BHAWSAR’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Green methi mathri recipe in gujarati

ગ્રીન મેથી મઠરી - Green methi mathri - ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત - Green methi mathri banavani rit - Green methi mathri recipe in gujarati

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit | Green methi mathri recipe in gujarati

આપણે ઘરે ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત – Green methi mathri banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી માર્કેટ માં ખૂબ સરસ મળી જાય છે અને તેનો ઉપયોગ કરી ને બનાવેલી મઠરી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખીશકાય છે. અને હલકી ફૂલ્કી ભૂખ લાગી હોય ત્યારે ક્યારે પણ ખાઈશકાય છે. બાળકો ને ટિફિન માં કે બારે ફરવા ગયા હોવ ત્યારે સાથેલઈ જઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. તો ચાલો આજે આપણે Green methi mathri recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

ગ્રીન મેથી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 કપ લીલી મેથી
  • કપ ઘઉંનો લોટ
  • ½ કપ સોજી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી તલ
  • 1 ચમચી મરી પાવડર
  • 2 ચમચી ગરમ તેલ
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

Instructions

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત

  • ગ્રીન મેથી મઠરી બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ઝીણી સુધારીને ધોઈ ને સાફ કરી લ્યો.
  • હવેગે સ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં સુધારીનેરાખેલ લીલી મેથી નાખો. હવે તેને બે મિનિટ સુધી સેકી લ્યો.જેથી તે સોફ્ટ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મેથી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમોનાખો. હવે તેમાં જીરું, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તલ અને મરી પાવડર નાખો. હવે તેમાં ગરમ કરેલું બે ચમચીતેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં જરૂર મુજબ પાણી નાખતા જાવ અને સરસ થી મિડીયમ ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • દસ મિનિટ બાદ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેનો ચોરસ સેપ આવે એ રીતે એક્સ્ટ્રા ભાગચાકુ ની મદદ થી કટ કરી લ્યો. હવે તેના એક સરખા ચોરસ પીસ કરી લ્યો.
  • હવે તેના વચ્ચે થી કટ કરી લ્યો. જેથી ત્રિકોણ સેપમળે. હવે વચ્ચે નાના નાના કટ કરી લ્યો. જેથી મઠરી ફૂલે નહિ અને એકદમ ક્રિસ્પી બને. આવી રીતેબધી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલમઠરી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી મઠરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી ગ્રીન મેથી ની મઠરી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટીમઠરી ખાઈ શકો છો.

Green methi mathri recipe notes

  •  તમે તમારા પસંદ નો કોઈ પણ સેપ આપીને મઠરી બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular