HomeNastaમિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

આજે આપણે ઘરે મિર્ચી ઢોકળા બનાવવાની રીત – Mirchi dhokla banavani rit શીખીશું. એકવાર ઘરે જરૂર બનાવો ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe home recipe  YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે મિર્ચી ઢોકળા એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવશે. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિર્ચી ઢોકળા બનાવતા શીખીએ.

મિર્ચી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • મરચાં 9-10
  • બેસન ⅓ કપ
  • સોજી 2-3 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ 2 ચપટી
  • ખાંડ ½ ચમચી
  • સેલ્ફિક એસિડ 1 ચપટી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી

વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લીમડા ના પાન 5-6
  • ખાંડ ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • પાણી 1 કપ

મિર્ચી ઢોકળા બનાવવાની રીત

મિર્ચી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં લીલાં મરચા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે ચાકુ ની મદદ થી વચ્ચે કટ લગાવી લ્યો. હવે વચ્ચે થી મરચાં ના બીજ કાઢી લ્યો.

હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી, અજમો, હિંગ, ખાંડ, સેલ્ફ્રિક એસિડ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિડીયમ થીક બેટર તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર ચારણી રાખી દયો.

બેટર માં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કટ કરીને રાખેલ મરચાં ને બેટર માં કોટ કરીને ચારણી માં નાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ચારણી માંથી મિર્ચી ઢોકળા ને બારે કાઢી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટેની રીત

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો.

હવે તેમાં ખાંડ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

આ વઘાર ને મિર્ચી ઢોકળા પર ચમચી ની મદદ થી રેડી દયો.

તૈયાર છે આપણા ટેસ્ટી મિર્ચી ઢોકળા. હવે તેને ગરમા ગરમ સર્વ કરો અને મિર્ચી ઢોકળા ખાવાનો આનંદ માણો.

Mirchi dhokla recipe in gujarati

મિર્ચી ઢોકળા - Mirchi dhokla - મિર્ચી ઢોકળા બનાવવાની રીત - Mirchi dhokla banavani rit - Mirchi dhokla recipe in gujarati

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit | Mirchi dhokla recipe in gujarati

આજે આપણે ઘરે મિર્ચી ઢોકળા બનાવવાની રીત – Mirchi dhokla banavanirit શીખીશું. એકવાર ઘરે જરૂર બનાવો ખૂબ જ ટેસ્ટી લાગેછે, If you like the recipedo subscribe home recipe  YouTubechannel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે મિર્ચી ઢોકળા એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવશે. જે પણ ટેસ્ટકરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીમિર્ચી ઢોકળા બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિર્ચી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 9-10 મરચાં
  • કપ બેસન
  • 2-3 ચમચી સોજી
  • ½ ચમચી અજમો
  • 2 ચપટી હિંગ 2
  • ½ ચમચી ખાંડ
  • 1 ચપટી સેલ્ફિક એસિડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2 ચપટી બેકિંગ સોડા

વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 5-6 લીમડાના પાન
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 કપ પાણી

Instructions

Mirchi dhokla banavani rit

  • મિર્ચી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં લીલાં મરચા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે ચાકુ ની મદદ થી વચ્ચે કટ લગાવી લ્યો. હવે વચ્ચે થી મરચાં ના બીજ કાઢી લ્યો.
  • હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી, અજમો, હિંગ,ખાંડ, સેલ્ફ્રિક એસિડ, સ્વાદપ્રમાણે મીઠું, હળદર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિડીયમ થીક બેટર તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડરાખો. હવે તેની ઉપર ચારણી રાખી દયો.
  • બેટરમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંકટ કરીને રાખેલ મરચાં ને બેટર માં કોટ કરીને ચારણી માં નાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • ચારણી માંથી મિર્ચી ઢોકળા ને બારે કાઢી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટેની રીત

  • મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવેતેમાં લીમડા ના પાન નાખો.
  • હવે તેમાં ખાંડ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • આ વઘારને મિર્ચી ઢોકળા પર ચમચી ની મદદ થી રેડી દયો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી મિર્ચી ઢોકળા. હવે તેને ગરમા ગરમ સર્વ કરો અને મિર્ચી ઢોકળા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular