Home Blog Page 115

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Gol ni kheer recipe in gujarati | Rice kheer with jaggery recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kashyap’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે ગોળ વાળી ખીર બનાવવાની રીત – Gol ni kheer banavani rit – ગોળ ની ખીર બનાવવાની રીત શીખીશું. ઘણા લોકો ખાંડ ખાવી ઓછી પસંદ કરતા હોય છે પણ દૂધ  માંથી બનતી વાનગી માં જો ગોળ નાખીએ તો દૂધ ફાટી જવાની બીક હોય છે એવીજ એક વાનગી ખીર છે આજ આપણે ખીર માં ગોળ નો ઉપયોગ કરી ને બનાવશું ને દૂધ ફાટસે પણ નહિ ને ખૂબ ટેસ્ટી ખીર તૈયાર થશે તો ચાલો rice Kheer with jaggery recipe in gujarati – Gol ni kheer recipe in gujarati શીખીએ.

rice kheer with jaggery recipe ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
  • ચોખા ¼ કપ
  • ગોળ ½ કપ
  • પાણી ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ગાર્નિશ માટે શેકેલ ડ્રાય ફ્રુટ

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Rice kheer with jaggery recipe in gujarati

ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા

હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજા વાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો

હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારે હલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો

ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે ને ખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદ એમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો

હવે ખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાં ચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો

ખીર સાવ ઠંડી થાય ને ગોળ નું પાણી પણ સાવ ઠંડુ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું બને સાવ ઠંડા થાય એટલે ખીર માં ગોળ નું પાણી નાખી બરોબર મિક્સ કરી (અહી તમે શેકેલ ડ્રાય ફ્રુટ તમારી પસંદ ના નાખી ને મિક્સ કરી શકો છો) લ્યો ને તૈયાર છે ખીર જેને શેકેલ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો ગોળ વારી ખીર

Gol ni kheer recipe in gujarati notes

  • ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટ પલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
  • ખીર માં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
  • ખરી માં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટી લાગે છે

ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kashyap’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ વાળી ખીર બનાવવાની રીત - rice kheer with jaggery recipe in gujarati - ગોળ ની ખીર બનાવવાની રીત - gol ni kheer banavani rit - Gol ni kheer recipe in gujarati

ગોળ વાળી ખીર બનાવવાની રીત | rice kheer with jiggery | rice kheer with jaggery recipe in gujarati | Gol ni kheer recipe in gujarati | ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit

આજે આપણે ગોળ વારી ખીર બનાવવાની રીત – Gol ni kheer banavani rit – ગોળ ની ખીર બનાવવાની રીત શીખીશું. ઘણા લોકો ખાંડ ખાવીઓછી પસંદ કરતા હોય છે પણ દૂધ  માંથી બનતી વાનગી માં જો ગોળ નાખીએ તો દૂધ ફાટી જવાની બીક હોય છે એવીજ એક વાનગીખીર છે આજ આપણે ખીર માં ગોળ નો ઉપયોગ કરી ને બનાવશું ને દૂધ ફાટસે પણ નહિ ને ખૂબ ટેસ્ટીખીર તૈયાર થશે તો ચાલો rice Kheer with jaggery recipe in gujarati- Gol ni kheer recipe in gujarati શીખીએ
4 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

rice kheer with jaggery recipe ingredients

  • 1 કિલો ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ ચોખા
  • ½ કપ ગોળ કપ
  • ¼ કપ પાણી કપ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • શેકેલ ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે

Instructions

ગોળ વાળી ખીર બનાવવાની રીત- rice kheer with jaggery recipe in gujarati – gol ni kheer banavani rit – Golni kheer recipe in gujarati

  • ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતારહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજાવાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
  • હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવેએટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારેહલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
  • ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે નેખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદએમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • હવેખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાંચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટપછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો

Gol ni kheer recipe in gujarati notes

  • ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટપલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
  • ખીરમાં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
  • ખરીમાં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટીલાગે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati – સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત | sing ni chikki banavani rit | sing ni chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | chocolate modak banavani rit

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube  આજે આપણે મોતીચુર લાડુ બનાવવાની રીત – Motichoor ladoo banavani rit શીખીશું મોતિચૂર લાડવા આપણે હમેશા બજાર માંથી મંગાવી ને જ ખાવાની મજા લેતા હોઈએ છીએ અને નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવતા હોય છે પણ થોડા મોંઘા હોવાથી ઓછા લાવવા પસંદ કરતા હોઈએ પણ આજ ઓછા ખર્ચા માં અને થોડી મહેનત કરીને ઘરે જ બજાર કરતા પણ સારા Motichoor ladoo recipe in gujarati – Motichur laddu recipe in gujarati શીખીએ.

મોતીચુર લાડુ ની બુંદી માટેની સામગ્રી |  Motichoor ladoo boondi ingredients

  • બેસન 2 કપ આશરે 300 ગ્રામ
  • પાણી  2 કપ આશરે 300 એમ. એલ.
  • પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી
  • ઘી / તેલ તરવા માટે

મોતિચૂર લાડવા ની ચાસણી માટેની સામગ્રી | Motichoor ladoo chasani ingredients

  • ખાંડ 1 કપ
  • પાણી 1 ½ કપ
  • એલચી પાઉડર
  • પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી
  • કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી

મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo in gujarati

સૌપ્રથમ આપણે મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મોતિચૂર લાડવા બનાવવાની રીત શીખીશું

મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત

મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો

હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાય એટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તરી લ્યો ને ત્યાર બાદ ગરણી થી કાઢી ને બીજી ઝીણી ગરણી માં નાખતા જાઓ જેથી વધારાનું ઘી /તેલ નીકળી જાય

આમ થોડી થોડી કરી ને બુંદી નું મિશ્રણ નાખતા જઈ એક મિનિટ તરી લઈ ને ગરણી માં કાઢતા જાઓ ને બધી જ બુંદી તૈયાર કરી લ્યો  બધી બુંદી તૈયાર કરી લેવી

મોતિચૂર લાડવા ની ચાસણી બનાવવાની રીત

હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ નાખો ને એમાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો અને ખાંડ ને ઓગળી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી તોડી ને એ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યોચાસણી ને ફૂલ તાપે જ ઉકાળો ને ચાસણી થોડી ચિકાસ પકડે એટલે ગેસ ધીમો કરી નાખો

મોતિચૂર લાડવા બનાવવાની રીત

હવે તૈયાર ચાસણી માં તરી રાખેલ બુંદી નાખો ને બરોબર મિક્સ કરી ગેસ ને ફૂલ તાપે કરી ને બુંદી ચાસણી સોસી લે ત્યાં સુંધી હલાવતા રહો ચાસણી સોંસાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ને દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકી દેવા

પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યાર બાદ એના એક સાઇઝ ના લાડવા બનાવી લેવા અને લાડવા પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે મોતિચૂર લાડવા

Motichoor ladoo recipe in gujarati notes

  • લાડવા તમે ઘી કે તેલ માંથી બનાવી શકો છો બસ તેલ માં કોઈ પ્રકારની સુગંધ ના હોય એનું ધ્યાન રાખવું એટલે કે સીંગતેલ કે રાઈ ના તેલ જેવા સુગંધ વાળા તેલ માં ના તરવા
  • મોતિચૂર લાડવા બનાવવા માટે મિશ્રણ પાતળું રાખવું નહિતર ઝારા માંથી નીકળશે નહિ ને બુંદી બનશે નહિ
  • ચાસણી માં કોઈ તાર નથી કરવા ના બસ થોડી ચિકાસ પકડે એટલી જ ચડવા ની છે
  • બુંદી ને ચાસણી માં નાખી ને ચાસણી બરોબર અંદર સુંધી પહોંચે એટલે દસ પંદર મિનિટ ઢાંકી ને રાખવી

મોતી ચુર ના લાડુ બનાવવાની રીત  | Motichoor ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Motichoor ladoo recipe in gujarati | Motichur laddu recipe in gujarati

motichoor ladoo in gujarati - motichoor ladoo recipe in gujarati - motichur laddu recipe in gujarati - motichoor ladoo banavani rit - મોતી ચુર ના લાડુ - મોતીચુર લાડુ બનાવવાની રીત - મોતીચુર લાડુ

મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati | Motichur laddu recipe in gujarati | મોતી ચુર ના લાડુ બનાવવાની રીત

આજે આપણે મોતીચુર લાડુ બનાવવાની રીત – Motichoor ladoo banavani rit શીખીશું મોતિચૂર લાડવા આપણે હમેશા બજાર માંથી મંગાવી ને જ ખાવાની મજા લેતા હોઈએ છીએ અને નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવતા હોય છે પણ થોડા મોંઘા હોવાથીઓછા લાવવા પસંદ કરતા હોઈએ પણ આજ ઓછા ખર્ચા માં અને થોડી મહેનત કરીને ઘરે જ બજાર કરતાપણ સારા Motichoor ladoo recipe in gujarati – Motichur laddu recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોતિચૂર લાડવા નો ઝારો
  • 1 ઝીણી ગરણી

Ingredients

મોતીચુર લાડુ ની બુંદી માટેની સામગ્રી |  Motichoor ladoo boondi ingredients

  • 300 ગ્રામ બેસન 2 કપ આશરે
  • 300 એમ. એલ. પાણી  2 કપ આશરે
  • 2 ચપટી પીળો / કેસરી ફૂડ કલર
  • ઘી / તેલ તરવા માટે

મોતિચૂર લાડવા ની ચાસણી માટેની સામગ્રી | Motichoor ladoo chasani ingredients

  • 1 કપ ખાંડ
  • 1 ½ કપ પાણી
  • 2 ચપટી પીળો / કેસરી ફૂડ કલર
  • 4-5 ચમચી કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ
  • એલચી પાઉડર

Instructions

મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati | મોતી ચુર ના લાડુ બનાવવાની રીત

  • સૌપ્રથમ આપણે મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદતેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મોતિચૂર લાડવા બનાવવાની રીત શીખીશું

મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત

  • મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાંથોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો
  • હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાયએટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તરી લ્યો ને ત્યાર બાદ ગરણી થી કાઢી ને બીજી ઝીણી ગરણી માં નાખતા જાઓ જેથી વધારાનું ઘી /તેલ નીકળી જાય
  • આમ થોડી થોડી કરી ને બુંદી નું મિશ્રણ નાખતા જઈ એક મિનિટ તરી લઈ ને ગરણી માં કાઢતા જાઓ ને બધીજ બુંદી તૈયાર કરી લ્યો  બધી બુંદી તૈયાર કરી લેવી

મોતિચૂર લાડવા ની ચાસણી બનાવવાની રીત

  • હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ નાખો ને એમાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો અને ખાંડ નેઓગળી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી તોડી ને એ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યોચાસણીને ફૂલ તાપે જ ઉકાળો ને ચાસણી થોડી ચિકાસ પકડે એટલે ગેસ ધીમો કરી નાખો

મોતિચૂર લાડવા બનાવવાની રીત

  • હવે તૈયાર ચાસણી માં તરી રાખેલ બુંદી નાખો ને બરોબર મિક્સ કરી ગેસ ને ફૂલ તાપે કરી ને બુંદી ચાસણી સોસી લે ત્યાં સુંધી હલાવતા રહો ચાસણી સોંસાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ને દસપંદર મિનિટ ઢાંકી ને મૂકી દેવા
  • પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યાર બાદ એના એક સાઇઝ ના લાડવા બનાવી લેવા અને લાડવા પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે મોતિચૂર લાડવા

Motichoor ladoo recipe in gujarati notes

  • લાડવા તમે ઘી કે તેલ માંથી બનાવી શકો છો બસ તેલ માં કોઈ પ્રકારની સુગંધ ના હોય એનું ધ્યાન રાખવું એટલે કે સીંગતેલ કે રાઈ ના તેલ જેવા સુગંધ વાળા તેલ માં ના તરવા
  • મોતિચૂર લાડવા બનાવવા માટે મિશ્રણ પાતળું રાખવું નહિતર ઝારા માંથી નીકળશે નહિ ને બુંદી બનશે નહિ
  • ચાસણીમાં કોઈ તાર નથી કરવા ના બસ થોડી ચિકાસ પકડે એટલી જ ચડવા ની છે
  • બુંદીને ચાસણી માં નાખી ને ચાસણી બરોબર અંદર સુંધી પહોંચે એટલે દસ પંદર મિનિટ ઢાંકી ને રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana ni kheer recipe in gujarati

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe in gujarati

બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton  YouTube channel on YouTube  આજે આપણે મખાના ની ખીર બનાવવાની રીત – makhana ni kheer banavani rit શીખીશું. આ ખીર સ્વાદિષ્ટ તો લાગે છે સાથે ઘણી પોસ્ટિક અને વ્રત ઉપવાસમાં ખૂબ ગુણકારી કહેવાય છે જે નાના બાળકો અને મોટા દરેક ને ખૂબ પસંદ આવતી હોય છે તો makhana kheer recipe in gujarati શીખીએ.

મખાના ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | makhana kheer recipe ingredients

  • મખાના 2 કપ
  • દૂધ 4-5 કપ
  • ઘી 3-4 ચમચી
  • કાજુના કટકા 4-5 ચમચી
  • બદામ કટકા  4-5 ચમચી
  • પિસ્તા કટકા 4-5 ચમચી
  • ચારવડી 2-3 ચમચી
  • કીસમીસ 2-3 ચમચી
  • કેસરના તાંતણા 10-12
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ખાંડ ⅓ કપ

મખાના ની ખીર બનાવવાની રીત | makhana kheer recipe in gujarati

મખાના ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો એમાં મખાના નાખી ને હલાવી ને બરોબર શેકી લ્યો મખાના શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય એટલે ¼ કપ એક બાજુ મૂકી બાકીના મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લેવા

હવે જેમાં મખાના શેકેલ એજ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ( બદામ ને બે કલાક પલાડી ને એની છાલ ઉતારી ને પણ વાપરી શકો છો અને છાલ સાથે પણ વાપરી શકો છો), પિસ્તા ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર એજ કડાઈમાં દૂધ નાખો ને દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ ને ચાર્વલી, કીસમીસ નાખી મિક્સ કરો સાથે પીસી રાખેલ મખાના નાખી મિક્સ કરી લ્યો

મખાના નાખી દૂધ ને  ફરી ઉકાળો ને હલાવતા રહો જેથી દૂધ તરિયામાં ચોંટે નહિઅને આજુ બાજુ દૂધ ચોટેલ હોય એને ચમચા થી ઉખાડી ને દૂધમાં નાખતા જાવું દૂધ ઉકળી ને અડધી માત્રા માં રહે એટલે એમાં ખાંડ (અહી તમે ગોળ કે બીજી મીઠાસ નો ઉપયોગ પણ કરી શકો છો)ને એલચી પાઉડર નાખી મિક્સ કરો ને ખાંડ ઓગળી લ્યો

ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડી થવા દેવી મખાના ખીર ઠંડી થાય એટલે ફરી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી તપેલી કે વાસણમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી થવા દયો ને ખીર ઠંડી થાય એટલે સર્વ કરતી વખતે એમાં જે શેકેલ મખાના રાખેલ હતા એ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો મખાના ખીર

makhana kheer recipe in gujarati notes

  • મખાના ને હમેશા વાપરતા પહેલા શેકી લેવા જેથી એ ક્રિસ્પી લાગશે
  • તમે મિક્સર માં ના પીસવા હોય તો ખંડણી ધસ્તા થી પણ ખાંડી શકો છો
  • ડ્રાય ફ્રુટ માં તમે હમેશા ઘી માં શેકી ને અથવા એમજ શેકી ને નાખવા થી એના ટેસ્ટ માં ખૂબ સારા લાગે છે
  • ખાંડ ની જગ્યાએ તમે ગોળ કે પછી પીસેલા ખજૂર કે અંજીર કે મધ કે કંડેશ મિલ્ક નાખી ને પણ તૈયાર કરી શકો છો

makhana ni kheer banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મખાના ની ખીર | makhana kheer recipe

makhana ni kheer banavani rit - makhana kheer recipe in gujarati - મખાના ની ખીર - મખાના ની ખીર બનાવવાની રીત

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati | મખાના ની ખીર | makhana ni kheer

આજે આપણે મખાના ની ખીર બનાવવાની રીત – makhana ni kheer banavani rit શીખીશું. આ ખીર સ્વાદિષ્ટ તો લાગે છે સાથે ઘણી પોસ્ટિક અને વ્રત ઉપવાસમાં ખૂબ ગુણકારી કહેવાય છે જે નાના બાળકો અને મોટા દરેક ને ખૂબ પસંદઆવતી હોય છે તો makhana kheer recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખાના ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | makhana kheer recipe ingredients

  • 2 કપ મખાના
  • 4-5 કપ દૂધ કપ
  • 3-4 ચમચી ઘી
  • 4-5 ચમચી કાજુના કટકા
  • 4-5 ચમચી બદામ કટકા 
  • 4-5 ચમચી પિસ્તા કટકા
  • 2-3 ચમચી ચારવડી
  • 2-3 ચમચી કીસમીસ
  • 10-12 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • કપ ખાંડ

Instructions

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati

  • મખાના ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો એમાં મખાના નાખી ને હલાવીને બરોબર શેકી લ્યો મખાના શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય એટલે ¼ કપ એક બાજુમૂકી બાકીના મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લેવા
  • હવે જેમાં મખાના શેકેલ એજ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ( બદામ ને બે કલાક પલાડી ને એની છાલ ઉતારી ને પણ વાપરી શકો છો અને છાલ સાથે પણવાપરી શકો છો), પિસ્તા ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર એજ કડાઈમાં દૂધ નાખો ને દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નેચાર્વલી, કીસમીસ નાખી મિક્સ કરો સાથે પીસી રાખેલ મખાના નાખી મિક્સ કરી લ્યો
  • મખાના નાખી દૂધ ને  ફરી ઉકાળો ને હલાવતા રહો જેથી દૂધતરિયામાં ચોંટે નહિઅને આજુ બાજુ દૂધ ચોટેલ હોય એને ચમચા થી ઉખાડી ને દૂધમાં નાખતા જાવુંદૂધ ઉકળી ને અડધી માત્રા માં રહે એટલે એમાં ખાંડ (અહી તમે ગોળકે બીજી મીઠાસ નો ઉપયોગ પણ કરી શકો છો)ને એલચી પાઉડર નાખી મિક્સકરો ને ખાંડ ઓગળી લ્યો
  • ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડી થવા દેવી મખાના ખીર ઠંડી થાય એટલે ફરી બરોબર મિક્સકરી લ્યો ને બીજી તપેલી કે વાસણમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી થવા દયો ને ખીર ઠંડી થાયએટલે સર્વ કરતી વખતે એમાં જે શેકેલ મખાના રાખેલ હતા એ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો મખાના ખીર

makhana kheer recipe in gujarati notes

  • મખાનાને હમેશા વાપરતા પહેલા શેકી લેવા જેથી એ ક્રિસ્પી લાગશે
  • તમે મિક્સર માં ના પીસવા હોય તો ખંડણી ધસ્તા થી પણ ખાંડી શકો છો
  • ડ્રાયફ્રુટ માં તમે હમેશા ઘી માં શેકી ને અથવા એમજ શેકી ને નાખવા થી એના ટેસ્ટ માં ખૂબ સારાલાગે છે
  • ખાંડની જગ્યાએ તમે ગોળ કે પછી પીસેલા ખજૂર કે અંજીર કે મધ કે કંડેશ મિલ્ક નાખી ને પણ તૈયારકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Krishna’s Cuisine  YouTube channel on YouTube  આજે આપણે શક્કરિયા નું શાક બનાવવાની રીત – shakkariya nu shaak banavani rit શીખીશું. આ શાક વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે અને વ્રત વગર પણ બનાવી ને ખાઈ શકાય છે જે બનાવવું ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો shakkariya nu shaak recipe in gujarati ma શીખીએ.

શક્કરિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | shakkariya nu shaak ingredients

  • શક્કરિયા ½ કિલો
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • શેકેલ સીંગદાણા ભૂકો 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak recipe gujarati ma

શક્કરિયા નું શાક બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને પાણીથી બરોબર ઘસી ને ધોઇ લેવા ત્યાર બાદ મોટા મોટા કટકા કરી કૂકરમાં નાખો ને એક બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મૂકી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો

પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ શક્કરિયા કાઢી ને છોલી લ્યો ને ગોળ કે લાંબા કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, આદુ મરચા પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે એમાં કટકા કરેલ શક્કરિયા નાખી બરોબર મિક્સ કરો

ને પાંચ મિનિટ ઢાંકી ને  મિડીયમ તાપે શેકી. લ્યો શક્કરિયા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લ્યો

મસાલા સાથે બરોબર શેકી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ફરાળી રોટલી, સાવ કે પછી દહી સાથે ગરમ ગરમ સર્વ કરો શક્કરિયા નું શાક

shakkariya nu shaak recipe in gujarati notes

  • શક્કરિયા હમેશા મિડીયમ લેવા ના ઘણા જાડા ના ઘણા પાતળા લેવા કેમ કે નહિતર એમાં રેસા વધારે હસે
  • અહી તમે લીંબુનો રસ અને ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકો છો
  • જો લાલ મરચાનો પાઉડર વ્રત માં ના ખાતા હો તો મરી પાઉડર પણ નાખી શકો છો

sakariya nu shaak recipe | shakkariya nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak recipe in gujarati

શક્કરિયા નું શાક - શક્કરિયા નું શાક બનાવવાની રીત - sakariya nu shaak recipe - shakkariya nu shaak banavani rit - shakkariya nu shaak recipe in gujarati - shakkariya nu shaak recipe gujarati ma

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati | shakkariya nu shaak recipe gujarati ma

આજે આપણે શક્કરિયા નું શાક બનાવવાની રીત – shakkariya nu shaak banavani rit શીખીશું. આ શાક વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે અને વ્રત વગર પણ બનાવી નેખાઈ શકાય છે જે બનાવવું ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો shakkariya nu shaak recipe in gujarati ma શીખીએ
2.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

શક્કરિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | shakkariya nu shaak ingredients

  • ½ કિલો શક્કરિયા
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ મરચા પેસ્ટ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા ભૂકો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

શક્કરિયા નું શાક | શક્કરિયા નું શાક બનાવવાની રીત |  sakariya nu shaak recipe | shakkariya nu shaak banavani rit

  • શક્કરિયા નું શાક બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને પાણીથી બરોબર ઘસી ને ધોઇ લેવા ત્યાર બાદ મોટા મોટાકટકા કરી કૂકરમાં નાખો ને એક બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મૂકીબે સીટી ફૂલ તાપે ત્યાર બાદ પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ શક્કરિયા કાઢી ને છોલી લ્યો ને ગોળ કે લાંબા કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, આદુ મરચા પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે એમાં કટકા કરેલ શક્કરિયા નાખી બરોબર મિક્સ કરો
  • ને પાંચ મિનિટ ઢાંકી ને  મિડીયમ તાપે શેકી. લ્યો શક્કરિયા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લ્યો
  • મસાલા સાથે બરોબર શેકી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ફરાળીરોટલી, સાવ કે પછી દહીસાથે ગરમ ગરમ સર્વ કરો શક્કરિયા નું શાક

shakkariya nu shaak recipe in gujarati notes

  • શક્કરિયા હમેશા મિડીયમ લેવા ના ઘણા જાડા ના ઘણા પાતળા લેવા કેમ કે નહિતર એમાં રેસા વધારે હસે
  • અહી તમે લીંબુનો રસ અને ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકો છો
  • જો લાલ મરચાનો પાઉડર વ્રત માં ના ખાતા હો તો મરી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo aloo tikki recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati | upvas cake recipe in gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe bhusanur.cooking YouTube channel on YouTube  આજે આપણે થાલીપીઠ બનાવવાની રીત – thalipeeth banavani rit શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જે ખૂબ હેલ્થી ને ટેસ્ટી હોવાથી આજકલ ખૂબ પ્રખ્યાત છે તો આજ આપણે થાળીપીઠ બનાવવાની રીત – thalipeeth recipe in gujarati શીખીએ.

થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી | thalipeeth recipe ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • જુવાર નો લોટ 2 કપ
  • બાજરી નો લોટ ½ કપ
  • બેસન ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ (ઓપ્શનલ છે)
  • છીણેલું ગાજર ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • પાલક ઝીણી સુધારેલી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth recipe in gujarati

થાળીપીથ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, જુવાર નો લોટ, બાજરીનો લોટ અને બેસન ચારણી માં લઇ ચાળી લ્યો ( અહી તમે તમારા પાસે રહેલ લોટ પણ નાખી શકો છો)

હવે એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, પાલક, ગાજર, લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડાના પાન, હળદર, ચીલી ફ્લેક્સ, અજમો હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, સફેદ તલ, અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બંધો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો ને એક કપડા ને ભીનું કરી નીચોવી ને લ્યો એમાં જે સાઇઝ ની થાળીપીથ બનાવી હોય એ સાઇઝ નો લુવો મૂકો ને હાથ માં તેલ લગાવી એક સરખો ફેલાવી ગોળ બનાવી લ્યો અને આંગળીથી ત્રણ ચાર હોલ કરી નાખવા

હવે તવી થોડી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લાગવો ને એમાં કપડા માં બનાવેલ થાળીપીથ ને તવી પર નાખો ને કપડું હળવેક થી હટાવી નાખો અને એક બાજુ થોડું શેકવા દયો ત્યાર બાદ ઉપરના ભાગમાં તેલ લગાવી તવિથા થી ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ કે ઘી લગાવી બરોબર શેકી લ્યો આમ બધી જ  થાળીપીથ તૈયાર કરી લેવી અને દહી, ચટણી, અથાણાં સાથે સર્વ કરો થાળીપીથ

thalipeeth recipe in gujarati notes

  • અહી તમે અલગ અલગ પ્રકારના લોટ નાંખી શકો છો અનેટમને ભાવતા શાક પણ નાખી શકો છો
  • લોટ થોડો કઠણ બાંધી ને વણી ને પણ તૈયાર કરી શકો છો વચ્ચે હોલ કરી નાખવા
  • તમે કેળા ના પાન કે બટર પેપર પર પણ તૈયાર કરી શકો છો

થાળીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bhusanur.cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

thalipeeth recipe | thalipeeth recipe in gujarati

થાલીપીઠ બનાવવાની રીત - thalipeeth banavani rit - thalipeeth recipe - thalipeeth recipe in gujarati - થાળીપીઠ બનાવવાની રીત

થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe | thalipeeth recipe in gujarati | થાળીપીઠ બનાવવાની રીત

આજે આપણે થાલીપીઠ બનાવવાની રીત – thalipeeth banavani rit શીખીશું. આ એક મહારાષ્ટ્રીયનવાનગી છે જે ખૂબ હેલ્થી ને ટેસ્ટી હોવાથી આજકલ ખૂબ પ્રખ્યાત છે તો આજ આપણે થાળીપીઠ બનાવવાની રીત – thalipeeth recipe in gujarati શીખીએ
4.10 from 10 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 ભીનુંકપડું / બટર પેપર/ કેળા ના પાન

Ingredients

થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી | thalipeeth recipe ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 કપ જુવારનો લોટ
  • ½ કપ બાજરીનો લોટ
  • ¼ કપ બેસન
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
  • ½ કપ છીણેલું ગાજર
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ પાલક ઝીણી સુધારેલી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ચીલીફ્લે ક્સ / લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી સફેદ તલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

થાલીપીઠ બનાવવાની રીત| thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati

  • થાળીપીથ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, જુવાર નો લોટ, બાજરીનો લોટ અને બેસન ચારણી માં લઇ ચાળી લ્યો ( અહી તમે તમારા પાસે રહેલ લોટ પણ નાખી શકો છો)
  • હવે એમાં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, પાલક, ગાજર,લીલા ધાણા, લીલા મરચા, મીઠાલીમડાના પાન, હળદર, ચીલી ફ્લેક્સ,અજમો હાથ થી મસળી ને નાખો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, સફેદ તલ, અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બંધો ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસપંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી બરોબર મસળી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો ને એક કપડા ને ભીનું કરી નીચોવી ને લ્યો એમાં જે સાઇઝની થાળીપીથ બનાવી હોય એ સાઇઝ નો લુવો મૂકો ને હાથ માં તેલ લગાવી એક સરખો ફેલાવી ગોળબનાવી લ્યો અને આંગળીથી ત્રણ ચાર હોલ કરી નાખવા
  • હવે તવી થોડી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લાગવો ને એમાં કપડા માં બનાવેલ થાળીપીથ ને તવીપર નાખો ને કપડું હળવેક થી હટાવી નાખો અને એક બાજુ થોડું શેકવા દયો ત્યાર બાદ ઉપરનાભાગમાં તેલ લગાવી તવિથા થી ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ કે ઘી લગાવી બરોબર શેકી લ્યોઆમ બધી જ થાળીપીથ તૈયાર કરી લેવી અને દહી,ચટણી, અથાણાં સાથે સર્વ કરો થાળીપીથ

thalipeeth recipe in gujarati notes

  • અહી તમે અલગ અલગ પ્રકારના લોટ નાંખી શકો છો અનેટમને ભાવતા શાક પણ નાખી શકો છો
  • લોટ થોડો કઠણ બાંધી ને વણી ને પણ તૈયાર કરી શકો છો વચ્ચે હોલ કરી નાખવા
  • તમે કેળા ના પાન કે બટર પેપર પર પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen  YouTube channel on YouTube આજે આવલે રીક્વેસ્ટ ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું શીખવાડો તો આજે આપણે ગલકા નું શાક બનાવવાની રીત – galka nu shaak banavani rit શીખીશું. આ શાક પચવા માં ખૂબ હલકું હોય છે જેથી પેટ ની તકલીફ હોય કે કઈ ભારે ના ખાવું હોય હલકું ફૂલકું ખાવું હોય ત્યારે ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને રોટલી , પરાઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો galka nu shaak recipe in gujarati શીખીએ.

ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients  

  • ગલકા 500 ગ્રામ
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak recipe in gujarati

ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણ ને શેકી લ્યો

લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવી ને ગલકા ને ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક

galka nu shaak recipe in gujarati notes

  • અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
  • શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવું હોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો

galka nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

galka shaak recipe | ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું ?

galka nu shaak - galka nu shaak banavani rit - galka nu shaak recipe in gujarati - galka shaak recipe - ગલકા નું શાક બનાવવાની રીત - ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું - ગલકા નું શાક

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe | ગલકા નું શાક | galka nu shaak

આજે આવલે રીક્વેસ્ટ ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું શીખવાડો તો આજે આપણે ગલકા નું શાક બનાવવાની રીત – galka nu shaak banavani rit શીખીશું. આ શાક પચવા માં ખૂબહલકું હોય છે જેથી પેટ ની તકલીફ હોય કે કઈ ભારે ના ખાવું હોય હલકું ફૂલકું ખાવું હોયત્યારે ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને રોટલી , પરાઠા,રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો galka nu shaakrecipe in gujarati શીખીએ
4.34 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients  

  • 500 ગ્રામ ગલકા
  • 2-3 ચમચી લસણ પેસ્ટ
  • ½ ચમચી રાઈ ચમચી
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • ¼ ચમચી હિંગ ¼ ચમચી
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 3-4 ચમચી તેલ 3-4 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ચમચી સ્વાદ મુજબ મીઠું

Instructions

ગલકા નું શાક બનાવવાની રીત| galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe

  • ગલકાનું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એકવખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણને શેકી લ્યો
  • લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધાબાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવીને ગલકા ને ચડાવી લ્યો
  • ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક

galka nu shaak recipe in gujarati notes

  • અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
  • શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવુંહોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | Fangavela mag nu shaak recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors  YouTube channel on YouTube  આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ.

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઇટાલિયન સિઝનીગ 1 ચમચી / મિક્સ હર્બસ 1 ચમચી
  • પ્રોસેસ ચીઝ / મોઝરેલા ચીઝ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ પરોઠા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો

બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયન સીઝનીગ નાખી બરોબર મિક્સ કરો

એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો

હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલી મકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાક ને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણ કે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો

cheese paratha banavani rit | cheese paratha banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cheese paratha recipe in gujarati

cheese paratha - ચીઝ પરોઠા - ચીઝ પરોઠા બનાવવાની રીત - cheese paratha banavani rit - cheese paratha banavani recipe - cheese paratha recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe | cheese paratha | ચીઝ પરોઠા

આજે આપણે ચીઝ પરોઠા બનાવવાની રીત – cheese paratha banavani rit શીખીશું. આ પરાઠા ખાવા માં ખૂબ પિત્ઝા જેવા લાગે એટલે બાળકો ને ખૂબ પસંદ આવે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે આ પરાઠાબાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકાય છે તો ચાલો cheese paratha banavani recipe – cheese paratha recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

ચીઝ પરોઠા બનાવવા જરૂરી સામગ્રી |  cheese paratha ingredients

  • શેકવા માટે તેલ જરૂર મુજબ

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

ચીઝ પરાઠા નું પૂરણ માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઇટાલિયન સિઝનીગ / મિક્સ હર્બસ
  • 2 કપ પ્રોસેસચીઝ / મોઝરેલા ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati | cheese paratha banavani recipe

  • સૌ પ્રથમ આપણે ચીઝ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યાર બાદ પરાઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું પછી ચીઝ પરોઠા બનાવવાની રીત શીખશું

ચીઝ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ઘઉંનો લોટ ચારણીથી ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોઅને ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટમાં બે ચમચી તેલ નાખી ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

ચીઝ પરાઠા નું પૂરણ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી એક મિનિટ શેકો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી પાનકોબી નાખી ને ફૂલ તાપે ત્રણ ચાર મિનિટ શેકો
  • બધા શાક શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ( મીઠું થોડું ઓછું નાખવું કેમ કે ચીઝ માં મીઠું હોય છે), ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ/ ઇટાલિયનસીઝનીગ નાખી બરોબર મિક્સ કરો
  • એમાં રહેલ પાણી ના રહે ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પૂરણ ને બીજા વાસણમાંકાઢી ઠંડુ થવા દયો પૂરણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં ચીઝ મિક્સ કરી લ્યો ને ચીઝ નું પૂરણ તૈયાર કરી લ્યો

ચીઝ પરોઠા બનાવવાની રીત| cheese paratha banavani rit

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના લુવા બનાવી લ્યો સાથે થોડો કોરો લોટ પણ લઈ લ્યો  હવે લુવા ને કોરો લોટ લઈ ને રોટલી વણી લ્યો હવે તૈયાર કરેલ ચીઝ નું પૂરણ જરૂર મુજબ નાખી જે આકાર આપવો હોય એ આકાર માં બંધ કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ હલકા હાથે મીડીયમ જાડી વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરાઠા ને નાખી બને બાજુથોડા શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ને બરોબર શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયારછે ચીઝ પરાઠા

cheese paratha recipe in gujarati notes

  • અહી તમે પુરણ માં છીણેલું ગાજર, બિન્સ,  છીણેલીમકાઈ, કે તમને ભાવતા શાક સાવ ઝીણા સમારેલા નાખી શકો છો
  • શાકને શેકી એનું પાણી બળી જાય ત્યાં સુધી શેકવા જેથી પરાઠા વણતિ વખતે તૂટે નહિ
  • અહી તમે પિત્ઝા સોસ ને પણ મિક્સ કરી શકો છો ને ચીઝ માં એક કપ પ્રોસેસ ને એક કપ મોઝરેલા નાખી શકો
  • તમે પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણકે તમને કે તમારા બાળક ને પસંદ આવે એવા આકાર ના બનાવી આપો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit