Home Blog Page 116

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા નો ચેવડો બનાવવાની રીત – pauva no chevdo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Shamal’s cooking  YouTube channel on YouTube  આ ચેવડા ને સવાર સાંજ ના નાસ્તા માટે અથવા દિવાળી ના નાસ્તામાં કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકાય એવો એક સાથે એક કિલો ચેવડો બનાવવા માટેની સામગ્રી સાથે રીત શીખીશું તો ચાલો poha no chevdo banavani rit – pauva no chevdo recipe in gujarati શીખીએ.

પૌવા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | pauva no chevdo ingredients

  • જાડા પૌવા ½ કિલો
  • સીંગદાણા  1 કપ
  • બદામ ½ કપ
  • કાજુ ½ કપ
  • કીસમીસ ½ કપ
  • નારિયેળ ની સ્લાઈજ 1 કપ
  • દડિયાદાળ  1 ½ કપ
  • હળદર  1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ધાણા પાઉડર 2 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 20-25
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ 400-500 એમ. એલ.

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo recipe in gujarati

પૌવા નો ચેવડો બનાવવા સૌપ્રથમ જાડા પૌવા ને ચાળી ને સાફ કરી લ્યો અને સીંગદાણા ને બીજી સામગ્રી પણ સાફ કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી તરો

સીંગદાણા ને ઝારાથી હલાવી ને બરોબર બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદ થી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સૂકા નારિયળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એને પણ કાઢી લ્યો ત્યાર બાદ કાજુ ને ગોલ્ડન તરી કાઢી લ્યો

હવે એમાં બદામ ને પણ તરી ને કાઢી લ્યો અને કીસમીસ ને તરી ને કાઢી લ્યો હવે એમાં દાડિયા દાળ નાખી એને પણ એક બે મિનિટ તરી ને કાઢી લ્યો આ બધી સામગ્રી ને બને તો ચારણી માં કાઢવા જેથી એમાંથી વધારાનું તેલ નીકળી જાય

તેલ ને ફરી ફૂલ ગરમ કરી એમાં થોડા થોડા કરી જાડા પૌવા નાખતા જઈ તરી લ્યો અને એને પણ ચારણી માં કાઢી લેતા જાઓ આમ બધા પૌવા તરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને તરી ને કાઢી લ્યો હવે ગેસ ધીમો કરી નાખો ને નાની ગરણી માં કાચી વરિયાળી તરી લ્યો અને સફેદ તલ તરી લ્યો

હવે એક મોટા વાસણમાં તરેલ પૌવા અને તરેલ ડ્રાય ફ્રુટ, દાડિયા દાળ, મીઠા લીમડાના પાન, તલ, વરિયાળી, સીંગદાણા. નારિયળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે કડાઈ માં બે ચમચી તેલ નવશેકું ગરમ કરો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર જીરું પાઉડર, હળદર નાખી ને ગેસ બંધ કરી તૈયાર મસાલા ને ચેવડા સાથે હલકા હાથે મિક્સ કરી લ્યો ને બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો પૌવા નો ચેવડો

pauva no chevdo recipe in gujarati notes

  • ચેવડા ની બધી સામગ્રી ને તરી ને ચારણી મૂકશો તો ચેવડા માં તેલ તેલ નહિ લાગે
  • પૌવા ને હમેશા ફૂલ તાપે તરવો જેથી પૌવા તેલ ના પીવે ને તેલ વાળા માં લાગે ને તરી લીધા બાદ ચારણીમાં કાઢી લેવો એટલે વધારાનું તેલ નીકળી જાય
  • અહી તમે થોડો ખાટો સ્વાદ નાખવા આમચૂર પાઉડર કે ચાર્ટ મસાલો એક ચમચી નાખી શકો છો
  • મસાલા ચાહો તો એમજ સીધા પણ નાખી શકો છો પણ થોડા તેલ માં શેકી નાખશો તો સ્વાદ માં ફરક આવશે

pauva no chevdo banavani rit | pauva no chevdo recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

poha no chevdo banavani rit

પૌવા નો ચેવડો બનાવવાની રીત - pauva no chevdo banavani rit - pauva no chevdo recipe in gujarati - poha no chevdo banavani rit - pauva no chevdo recipe - pauva no chevdo - પૌવા નો ચેવડો

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati | poha no chevdo banavani rit | pauva no chevdo recipe | pauva no chevdo | પૌવા નો ચેવડો

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા નો ચેવડો બનાવવાની રીત – pauva no chevdo banavani rit શીખીશું.  આ ચેવડા ને સવાર સાંજ ના નાસ્તા માટેઅથવા દિવાળી ના નાસ્તામાં કે પ્રવાસમાં સાથે લઈ જઈ શકાય એવો એક સાથે એક કિલો ચેવડો બનાવવા માટેની સામગ્રી સાથે રીત શીખીશું તો ચાલો poha no chevdo banavani rit – pauva no chevdo recipe in gujarati શીખીએ
3.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પૌવા નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી | pauva no chevdo recipe ingredients

  • ½ કિલો જાડા પૌવા
  • 1 કપ સીંગદાણા 
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ½ કપ કીસમીસ
  • 1 કપ નારિયેળની સ્લાઈજ
  • કપ દડિયાદાળ
  • 1 ચમચી હળદર 
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 2 ચમચી ધાણા પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી હિંગ
  • 20-25 મીઠા લીમડાના પાન
  • 400-500 એમ.એલ. તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe | poha no chevdo banavani rit

  • પૌવા નો ચેવડો બનાવવા સૌપ્રથમ જાડા પૌવા ને ચાળી ને સાફ કરી લ્યો અને સીંગદાણા ને બીજી સામગ્રીપણ સાફ કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાયએટલે તેમાં સીંગદાણા નાખી તરો
  • સીંગદાણા ને ઝારાથી હલાવી ને બરોબર બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા નીમદદ થી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સૂકા નારિયળ ને ગોલ્ડન થાય ત્યાં સુધીતરી લ્યો અને એને પણ કાઢી લ્યો ત્યાર બાદ કાજુ ને ગોલ્ડન તરી કાઢી લ્યો
  • હવે એમાં બદામ ને પણ તરી ને કાઢી લ્યો અને કીસમીસ ને તરી ને કાઢી લ્યો હવે એમાં દાડિયાદાળ નાખી એને પણ એક બે મિનિટ તરી ને કાઢી લ્યો આ બધી સામગ્રી ને બને તો ચારણી માં કાઢવા જેથી એમાંથી વધારાનું તેલ નીકળી જાય
  • હવે તેલ ને ફરી ફૂલ ગરમ કરી એમાં થોડા થોડા કરી જાડા પૌવા નાખતા જઈ તરી લ્યો અને એને પણ ચારણી માં કાઢી લેતા જાઓ આમ બધા પૌવા તરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને તરી ને કાઢી લ્યો હવે ગેસ ધીમો કરી નાખો ને નાની ગરણી માં કાચી વરિયાળી તરી લ્યો અને સફેદ તલ તરી લ્યો
  • હવે એક મોટા વાસણમાં તરેલ પૌવા અને તરેલ ડ્રાય ફ્રુટ, દાડિયા દાળ, મીઠાલીમડાના પાન, તલ, વરિયાળી, સીંગદાણા. નારિયળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • હવે કડાઈ માં બે ચમચી તેલ નવશેકું ગરમ કરો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા પાવડર જીરું પાઉડર,હળદર નાખી ને ગેસ બંધ કરી તૈયાર મસાલા ને ચેવડા સાથે હલકા હાથે મિક્સકરી લ્યો ને બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો પૌવા નો ચેવડો

pauva no chevdo recipe in gujarati notes

  • ચેવડા ની બધી સામગ્રી ને તરી ને ચારણી મૂકશો તો ચેવડા માં તેલ તેલ નહિ લાગે
  • પૌવાને હમેશા ફૂલ તાપે તરવો જેથી પૌવા તેલ ના પીવે ને તેલ વાળા માં લાગે ને તરી લીધા બાદ ચારણીમાં કાઢી લેવો એટલે વધારાનું તેલ નીકળી જાય
  • અહી તમે થોડો ખાટો સ્વાદ નાખવા આમચૂર પાઉડર કે ચાર્ટ મસાલો એક ચમચી નાખી શકો છો
  • મસાલા ચાહો તો એમજ સીધા પણ નાખી શકો છો પણ થોડા તેલ માં શેકી નાખશો તો સ્વાદ માં ફરક આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit | ghau na lot na biscuit recipe in gujarati

ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit | ghau na lot ni chakri recipe in gujarati | ghau na lot ni chakli banavani rit | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati

મીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit | mitha shakarpara recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે કુલચા બનાવવાની રીત – kulcha banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cook With ND  YouTube channel on YouTube આ કુલચા તમે છોલે સાથે, શાક સાથે કે બ્રેડ ની જગ્યાએ પણ ખાઈ શકો છો આ કુલચા પહેલેથી બનાવી ને રાખી દયો ને સર્વે કરતી વખતે ઘી કે માખણ માં થોડા શેકી ને પણ સર્વ કરી શકાય છે તો ચાલો કુલચા બનાવવાની રીત kulcha recipe in gujarati – kulcha banavani recipe શીખીએ.

કુલચા બનાવવા જરૂરી સામગ્રી | kulcha recipe ingredients

  • મેંદા નો લોટ 200 ગ્રામ
  • ખાટું દહીં 2-3 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • ઇનો / બેકિંગ પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • કલોંજી / કાળા તલ  2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

કુલચા બનાવવાની રીત

કુલચા બનાવવાની રીત – kulcha banavani rit  મા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો / બેકિંગ પાઉડર નાખો ને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો

હવે બાંધેલા લોટ ને ભીનું કપડું ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને અડધી ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો અને ચાર થી છ ભાગ કરી લુવા બનાવી લ્યો

ત્યારબાદ ગેસ પર મિડયમ તાપે તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો થોડો વણી લીધા બાદ એના પર પાણી વારો હાથ ફેરવી કલોંજિ / કાળા તલ છાંટો અને હાથ વડે થોડા દબાવી દયો ફરી થોડો કોરો લોટ છાંટી કુલચા ને મીડીયમ જાડો વણી લ્યો

હવે ગેસ ધીમો કરી વણેલો કુલચા ને તવી પર નાખો ને એક બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો

 ત્યાર બાદ એના પર ઘી કે માખણ લગાવી શેકી લ્યો આમ એક એક વણી સાઈડ માં ચડાવતા જઈ કુલચા તૈયાર કરી લ્યો

જો તમારે તરત કુલચા ના ખાવા હોય તો શેકી લીધા બાદ ગેસ પર થી ઉતરી લ્યો અને સર્વ કરતી વખતે ઘી / માખણ થી શેકી ને સર્વ કરો કુલચા

kulcha recipe in gujarati notes

  • જો તમે ઇનો કે બેકિંગ સોડા નાખી લોટ બાંધો તો પંદર મિનિટ થી વધારે ના રાખવો નહિતર ઇનો ની અસર ઓછી થઈ જશે
  • કુલચા ને તવી પર નાખી સાઈડ માં બે ચમચી પાણી નાખી ઢાંકી ને પણ ચડાવી શકો છો
  • કુલચા રોટલી થી થોડા જાડા હોય છે તો ફૂલ તાપે શેકશો તો અંદર થી કાચા રહી જસે એટલે ધીમા કે મિડીયમ તાપે શેકવા

kulcha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With ND  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kulcha recipe in gujarati  | kulcha banavani recipe

કુલચા બનાવવાની રીત - kulcha banavani rit - kulcha recipe in gujarati - kulcha banavani recipe - Kulcha - kulcha recipe - કુલચા

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati | kulcha banavani recipe | Kulcha | kulcha recipe | કુલચા

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે કુલચા બનાવવાની રીત – kulcha banavani rit શીખીશું.આ કુલચા તમે છોલે સાથે, શાક સાથે કે બ્રેડ ની જગ્યાએ પણ ખાઈ શકો છો આ કુલચા પહેલેથી બનાવી ને રાખીદયો ને સર્વે કરતી વખતે ઘી કે માખણ માં થોડા શેકી ને પણ સર્વ કરી શકાય છે તો ચાલો કુલચાબનાવવાની રીત kulcha recipe in gujarati – kulcha banavani recipe શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

કુલચા બનાવવા જરૂરી સામગ્રી | kulcha recipe ingredients

  • 200 ગ્રામ મેંદા નો લોટ
  • 2-3 ચમચી ખાટું દહીં
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી ઇનો / બેકિંગ પાઉડર
  •   2-3 ચમચી કલોંજી / કાળા તલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

કુલચા બનાવવાની રીત| kulcha banavani rit |  kulcha banavani recipe

  • કુલચા બનાવવાની રીત – kulcha banavani rit  મા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો / બેકિંગ પાઉડર નાખો ને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
  • હવે બાંધેલા લોટ ને ભીનું કપડું ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ પછીલોટ ને અડધી ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો અને ચાર થી છ ભાગ કરી લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર મિડયમ તાપે તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ કોરા લોટ સાથે હલકા હાથે વણી લ્યો થોડો વણી લીધા બાદ એના પર પાણી વારો હાથ ફેરવી કલોંજિ / કાળા તલ છાંટો અને હાથ વડેથોડા દબાવી દયો ફરી થોડો કોરો લોટ છાંટી કુલચા ને મીડીયમ જાડો વણી લ્યો
  • હવે ગેસ ધીમો કરી વણેલો કુલચા ને તવી પર નાખો ને એક બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો
  •  ત્યાર બાદ એના પર ઘી કે માખણ લગાવીશેકી લ્યો આમ એક એક વણી સાઈડ માં ચડાવતા જઈ કુલચા તૈયાર કરી લ્યો
  • જો તમારે તરત કુલચા ના ખાવા હોય તો શેકી લીધા બાદ ગેસ પર થી ઉતરી લ્યો અને સર્વ કરતી વખતે ઘી / માખણ થી શેકી ને સર્વ કરોકુલચા

kulcha recipe in gujarati notes

  • જો તમેઇનો કે બેકિંગ સોડા નાખી લોટ બાંધો તો પંદર મિનિટ થી વધારે ના રાખવો નહિતર ઇનો ની અસર ઓછી થઈ જશે
  • કુલચાને તવી પર નાખી સાઈડ માં બે ચમચી પાણી નાખી ઢાંકી ને પણ ચડાવી શકો છો
  • કુલચા રોટલી થી થોડા જાડા હોય છે તો ફૂલ તાપે શેકશો તો અંદર થી કાચા રહી જસે એટલે ધીમા કેમિડીયમ તાપે શેકવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત – ghau na lot na biscuit banavani rit શીખીશું. If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies  YouTube channel on YouTube આ બિસ્કીટ બિલકુલ બજારમાં મળતા બેકરી જેવાજ સોફ્ટ ને ક્રિસ્પી લાગશે અને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે અને ઘઉં ના લોટ માંથી બનતા હોય હેલ્થી પણ છે તો ચાલો બિસ્કીટ બનાવવાની રીત – ghau na lot na biscuit recipe in gujarati શીખીએ.

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ¼ કપ
  • ઘઉંનો લોટ ¾ કપ
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • ઘી ¼ કપ
  • પિસ્તા ની કતરણ 1 ચમચી

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત

ઘઉંના લોટ માંથી બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને ઘઉં નો લોટ લ્યો એમાં બેસન નો લોટ ચાળી ને નાખો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ઘી નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને લોટ બાંધો ( જો લોટ બાંધવા માં તકલીફ થતી હોય તો એક ચમચી દૂધ નાખી શકો છો )

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના ને આકાર ના બિસ્કીટ બનાવવા હોય એ બનાવો જેમ કે જો ચોરસ બનાવવા છે તો લોટ નું મિશ્રણ લ્યો એને હથેળી વડે દબાવી ને આંગળી ની મદદ થી ચોરસ આકાર આપો અને ઉપર થોડા પિસ્તા કતરણ છાંટો

અથવા બાંધેલા લોટ ને એક પ્લાસ્ટિક ની થેલી માં લાંબો ચોરસ આકાર આપી બને બાજુથી પેક કરી ફ્રીઝ માં અડધા કલાક માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો અથવા પ્લાસ્ટિક પર તૈયાર લોટ ને હાથ વડે ફેલાવી લ્યો ને કુકી કટર થી કટ કરી લ્યો

તૈયાર બિસ્કીટ ને કડાઈ માં મૂકો ને કડાઈ ને ધીમા તાપે ગેસ પર એક તવી મૂકી એના પર ઢાંકી ને કડાઈ મૂકો અને સાવ ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા મૂકો અથવા બિસ્કીટ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડાવી લ્યો હવે બિસ્કીટ ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ કાઢી લ્યો અને સાવ ઠંડા થવા દયો અને મજા લ્યો ઘઉંના લોટ માંથી બિસ્કીટ

ghau na lot na biscuit recipe in gujarati notes

  • અહી તમે ઓવેન માં 160 ડિગ્રી તાપમાને પંદર મિનિટ ચડાવી ને પણ બિસ્કીટ તૈયાર કરી શકો છો
  • જો લોટ ભેગો ના થતો હોય તો એકાદ ચમચી દૂધ નાખી શકો છો
  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

ghau na lot na biscuit banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot na biscuit recipe in gujarati | બિસ્કીટ બનાવવાની રીત

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત - ghau na lot na biscuit banavani rit - બિસ્કીટ બનાવવાની રીત - બિસ્કીટ - ghau na lot na biscuit recipe in gujarati

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit | ghau na lot na biscuit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત – ghau na lot na biscuit banavani rit શીખીશું.આ બિસ્કીટબિલકુલ બજારમાં મળતા બેકરી જેવાજ સોફ્ટ ને ક્રિસ્પી લાગશે અને ઘર માં રહેલ સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે અને ઘઉં ના લોટ માંથી બનતા હોય હેલ્થી પણ છે તો ચાલો બિસ્કીટ બનાવવાની રીત – ghau na lot na biscuit recipe in gujarati શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/ બેકિંગ ટ્રે

Ingredients

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવા જરૂરી સામગ્રી| ghau na lot na biscuit ingredients

  • ¼ કપ બેસન
  • ¾ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ¼ કપ ઘી ¼ કપ
  • 1 ચમચી પિસ્તાની કતરણ

Instructions

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghauna lot na biscuit banavani rit

  • ઘઉંના લોટ માંથી બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને ઘઉં નો લોટ લ્યો એમાં બેસન નોલોટ ચાળી ને નાખો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ઘી નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને લોટ બાંધો ( જો લોટ બાંધવા માં તકલીફ થતીહોય તો એક ચમચી દૂધ નાખી શકો છો )
  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના ને આકાર ના બિસ્કીટ બનાવવા હોય એ બનાવો જેમ કે જો ચોરસ બનાવવાછે તો લોટ નું મિશ્રણ લ્યો એને હથેળી વડે દબાવી ને આંગળી ની મદદ થી ચોરસ આકાર આપો અનેઉપર થોડા પિસ્તા કતરણ છાંટો
  • અથવા બાંધેલા લોટ ને એક પ્લાસ્ટિક ની થેલી માં લાંબો ચોરસ આકાર આપી બને બાજુથી પેક કરી ફ્રીઝમાં અડધા કલાક માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો અથવા પ્લાસ્ટિક પર તૈયાર લોટ ને હાથ વડે ફેલાવી લ્યો ને કુકી કટર થી કટ કરી લ્યો
  • તૈયાર બિસ્કીટ ને કડાઈ માં મૂકો ને કડાઈ ને ધીમા તાપે ગેસ પર એક તવી મૂકી એના પર ઢાંકી નેકડાઈ મૂકો અને સાવ ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા મૂકો અથવા બિસ્કીટ લાઈટ બ્રાઉન થાયત્યાં સુધી ચડાવી લ્યો હવે બિસ્કીટ ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ કાઢી લ્યો અને સાવઠંડા થવા દયો અને મજા લ્યો ઘઉંના લોટ માંથી બિસ્કીટ

ghau na lot na biscuit recipe in gujarati notes

  • અહી તમે ઓવેન માં160 ડિગ્રી તાપમા ને પંદર મિનિટ ચડાવી ને પણ બિસ્કીટ તૈયાર કરી શકો છો
  • જો લોટ ભેગો ના થતો હોય તો એકાદ ચમચી દૂધ નાખી શકો છો
  • ખાંડની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સરળ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત – sharad purnima doodh poha banavani rit શીખીશું. If you like the recipe do subscribe TheVegHouse  YouTube channel on YouTube દૂધ પૌવા ને પૌવા ખીર પણ કહેવાય છે અને શરદપૂર્ણિમા પર રાત્રે આ દૂધ પૌવા બનાવી એક વાસણમાં મૂકી આખી રાત ચાંદની ના પ્રકાશમાં મૂકી રાખી સવારે નરણે કોઠે ખાવા ની પરંપરા છે તમે વાસણ ખુલ્લું મૂકવાનું હોય છે પણ તમે ચાહો તો પાતળું જારીદાર કપડું ઢાંકી શકો છો તો ચાલો જાણીએ dudh pauva banavani rit – sharad purnima doodh poha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ ½ લીટર
  • પૌવા 50 ગ્રામ
  • ખાંડ 50 ગ્રામ
  • બદામ ની કતરણ 2 ચમચી
  • કાજુ ની કતરણ 2 ચમચી
  • પિસ્તાની કતરણ 1 ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • એલચી પાઉડર ¼ ચમચી

દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe

દૂધ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધી પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી નીતરવા મૂકો

જયારે દૂધ થોડું ગરમ થાય એટલે એક વાટકા માં બે ત્રણ ચમચી ગરમ દૂધ નાખી એમાં કેસર નાખી એક બાજુ મૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

ખાંડ ઓગળી જાય ને ફરી દૂધ ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી પૌવા બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસર દૂધ અને એમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ને મિનિટ ચડાવી લ્યો

પૌવા દૂધ માં બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો ત્યાર બાદ રાત્રે એ વાસણને ચાંદની ના પ્રકાશ માં ખુલ્લું અથવા પાતળું કપડું ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે નરણે કોઠે ઘરના બધા મજા લ્યો દૂધ પૌવા

doodh poha recipe gujarati notes |  sharad purnima doodh poha recipe in gujarati notes

  • આ દૂધ પૌવા તમે શરદપૂર્ણિમા ના દિવસ સિવાય પણ તૈયાર કરી ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે
  • ડ્રાય ફ્રુટ ને થોડા શેકી ને નાખવાથી એનો સ્વાદ ખૂબ સારો આવશે

doodh poha banavani rit | sharad purnima doodh poha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

doodh poha recipe gujarati | sharad purnima doodh poha recipe in gujarati | dudh pauva banavani rit

દૂધ પૌવા બનાવવાની રીત - dudh pauva banavani rit - doodh poha recipe gujarati - doodh poha recipe gujarati - doodh poha banavani rit - sharad purnima doodh poha recipe in gujarati - sharad purnima doodh poha banavani rit

દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh poha recipe gujarati | doodh poha recipe gujarati | doodh poha banavani rit | sharad purnima doodh poha recipe in gujarati | sharad purnima doodh poha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સરળ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત – sharad purnima doodh poha banavani rit શીખીશું. દૂધ પૌવા ને પૌવા ખીર પણ કહેવાય છે અને શરદપૂર્ણિમા પર રાત્રે આ દૂધ પૌવા બનાવી એક વાસણમાં મૂકી આખી રાત ચાંદની ના પ્રકાશમાં મૂકી રાખી સવારે નરણે કોઠે ખાવા ની પરંપરા છે તમે વાસણ ખુલ્લું મૂકવાનું હોય છે પણ તમે ચાહો તો પાતળું જારીદાર કપડું ઢાંકી શકો છો તો ચાલો જાણીએ dudh pauva banavani rit – sharad purnima doodh poha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
4.16 from 13 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી | doodh poha recipe ingredients

  • ½ લીટર દૂધ
  • 50 ગ્રામ પૌવા
  • 50 ગ્રામ ખાંડ
  • 2 ચમચી બદામ ની કતરણ
  • 2 ચમચી કાજુ ની કતરણ
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • 8-10 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

દૂધ પૌવા બનાવવાની રીત| dudh pauva banavani rit | doodh poha banavani rit | sharad purnima doodh poha recipe

  • દૂધ પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુધીપૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી નીતરવા મૂકો
  • દૂધ થોડું ગરમ થાય એટલે એક વાટકા માં બે ત્રણ ચમચી ગરમ દૂધ નાખી એમાં કેસર નાખી એક બાજુમૂકો હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • ખાંડ ઓગળી જાય ને ફરી દૂધ ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ચડાવી લ્યોદસ મિનિટ પછી પૌવા બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર, કેસર દૂધ અને એમાં ડ્રાય ફ્રુટનાખી મિક્સ કરો ને ને મિનિટ ચડાવી લ્યો
  • પૌવા દૂધ માં બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો ત્યાર બાદરાત્રે એ વાસણને ચાંદની ના પ્રકાશ માં ખુલ્લું અથવા પાતળું કપડું ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે નરણે કોઠે ઘરના બધા મજા લ્યો દૂધ પૌવા

doodh poha recipe gujarati notes |  sharad purnima doodh poha recipe in gujarati notes

  • આ દૂધ પૌવા તમે શરદપૂર્ણિમા ના દિવસ સિવાય પણ તૈયાર કરી ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે
  • ડ્રાયફ્રુટ ને થોડા શેકી ને નાખવાથી એનો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખાટા મગ બનાવવાની રીત – khatta mag banavani rit  – khatta moong recipe gujarati – khata mag recipe in gujarati શીખીશું. If you like the recipe do subscribe  TheVegHouse YouTube channel on YouTube  આ ખાટ્ટા મગ ને રસા વાળા મગ પણ કહેવાય છે જે શાક તમે રોટલી કે  ભાત સાથે સર્વ કરી શકો છો અને ઘરમાં બધા ને ખૂબ પસંદ આવતું હોય છે તો ચાલો ખાટ્ટા મગ નું શાક બનાવવાની રીત – khata mag banavani rit શીખીએ.

ખાટા મગ બનાવવા જરૂરી સામગ્રી | khatta moong recipe ingredients

  • મગ ½ કપ
  • દહીં ½ કપ
  • બેસન 2-3 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

khatta moong recipe gujarati | khata mag recipe in gujarati

ખાટા મગ નું શાક બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો (અથવા તમે પલળ્યા વગર પણ તૈયાર કરી શકો છો)

હવે કુકર મા મગ નું પાણી નિતારી ને નાખો ત્યાર બાદ એકથી સવા ગ્લાસ પાણી સ્વાદ મુજબ મીઠુ અને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ( જો તમે મગ ને પલળ્યા વગર ધોઇ ને સીધા બાફવા નાખો તો સાત આઠ સીટી વગાડવી)

હવે એક વાસણમાં દહી ઝેની વડે જેરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને બે ત્રણ ચમચી બેસન નાખો ને ફરી જેરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી તતાડવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં બાફેલ મગ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં અડધી ચમચી હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન વાળુ દહીં નાખી બરોબર મિક્સ કરી લેવું અને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ચડાવી લેવા ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ખાટ્ટા મગ નું શાક

khatta moong recipe in gujarati notes |  khata mag recipe in gujarati notes

  • મગ ને તમે પાંચ છ કલાક  પલાળી લીધા બાદ બાફશો તો જપાટે બફાઈ જસે
  • અહી જો તમે ડુંગળી લસણ ખાતા હો તો એ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khata mag banavani rit

ખાટા મગ બનાવવાની રીત - khatta mag banavani rit - khatta moong recipe gujarati - khata mag recipe in gujarati - ખાટા મગ - khatta mag - khatta mag recipe - khata mag banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe gujarati | khata mag recipe in gujarati | ખાટા મગ | khatta mag | khatta mag recipe | khata mag banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ખાટા મગ બનાવવાની રીત – khatta mag banavani rit  – khatta moong recipe gujarati – khata mag recipe in gujarati શીખીશું.  આ ખાટ્ટા મગ ને રસા વાળા મગ પણ કહેવાયછે જે શાક તમે રોટલી કે  ભાત સાથે સર્વ કરી શકો છો અને ઘરમાં બધા ને ખૂબ પસંદ આવતું હોય છે તો ચાલોખાટ્ટા મગ નું શાક બનાવવાની રીત – khata mag banavani rit શીખીએ
3.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 29 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 39 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ખાટા મગ બનાવવા જરૂરી સામગ્રી | khatta moong recipe in gredients

  • ½ કપ મગ
  • ½ કપ દહીં ½
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ખાટા મગ બનાવવાની રીત | khattamag banavani rit |  ખાટા મગ| khatta mag | khatta mag recipe | khata magbanavani rit

  • ખાટા મગ નું શાક બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યોત્યાર બાદ એને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો (અથવા તમે પલળ્યા વગર પણ તૈયારકરી શકો છો)
  • હવેકુકર મા મગ નું પાણી નિતારી ને નાખો ત્યાર બાદ એકથી સવા ગ્લાસ પાણી સ્વાદ મુજબ મીઠુઅને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ( જો તમે મગ ને પલળ્યા વગર ધોઇને સીધા બાફવા નાખો તો સાત આઠ સીટી વગાડવી)
  • હવેએક વાસણમાં દહી ઝેની વડે જેરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને બે ત્રણ ચમચી બેસન નાખોને ફરી જેરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સકરી લ્યો
  • હવેએમાં અડધી ચમચી હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં બેસન વાળુ દહીં નાખી બરોબર મિક્સ કરી લેવું અને એક ઉભરો આવે ત્યાં સુધીહલાવતા રહેવું ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ચડાવી લેવા ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો અને લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ખાટ્ટા મગ નું શાક

khatta moong recipe in gujarati notes |  khatamag recipe in gujarati notes

    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

    આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

    પાલક બટાકા નું શાક બનાવવાની રીત | palak batata nu shaak recipe in gujarati | palak batata nu shaak banavani rit 

    ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

    વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

    ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

    રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

    પાલક બટાકા નું શાક બનાવવાની રીત | palak batata nu shaak recipe in gujarati banavani rit

    નમસ્તે મિત્રો આજે આપણે પાલક બટાકા નું શાક બનાવવાની રીત – palak batata nu shaak banavani rit  શીખીશું. If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube  આ પાલક બટાટા નું શાક ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે સાથે હેલ્થી ને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર હોય છે તો ચાલો પાલક બટેટા નું શાક બનાવવાની રીત – palak bataka nu shaak banavani rit – palak batata nu shaak recipe in gujarati શીખીએ.

    પાલક બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak bataka nu shaak ingredients

    • પાલક 500 ગ્રામ
    • બટાકા 3-4 મોટા સુધારેલ
    • ડુંગળી 2-3 ઝીણું સુધારેલ
    • ટમેટા 2-3 ઝીણા સુધારેલા
    • તેલ 3-4 ચમચી
    • સૂકા લાલ મરચા 2-3
    • જીરું 1 ચમચી
    • લસણ આદુની પેસ્ટ 2-3 ચમચી
    • લીલા મરચા સુધારેલા 2-3
    • હળદર ¼ ચમચી
    • લાલ મરચા નો પાઉડર / ચીલી ફ્લેક્સ ½ ચમચી
    • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
    • ગરમ મસાલો ¼ ચમચી
    • કસુરી મેથી 1 ચમચી
    • મીઠું સ્વાદ મુજબ
    • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

    પાલક બટેટા નું શાક બનાવવાની રીત | પાલક બટાકા નું શાક બનાવવાની રીત

    સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના સુધારી પાણી માં નાખી દયો ત્યાર બાદ પાલક સાફ કરી એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો જેથી એમાં રહેલ ધૂળ રેતી નીકળી જાય પાલક બરોબર સાફ કરી લીધા બાદ એને ચારણી માં નીતરવા મૂકી દયો

    હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી મિડીયમ તાપે બે મિનિટ ચડાવી લ્યો

    હવે એમાં સુધારેલ બટાકા, લીલા મરચા અને હળદર નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી બટાકા અડધા જેવા ચડી જાય એટલે એમાં ટમેટા નાખી મિક્સ કરો અને ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડવા દયો

    ત્રણ મિનિટ પછી શાક ને બરોબર હલાવી લ્યો અને એમાં ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક નાખી ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો

    પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને હાથ થી મસળી ને મેથી , ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો પાલક બટાકા નું શાક

    palak batata nu shaak recipe in gujarati notes

    • અહી તમે બાફેલા બટાકા અને પાલક પણ નાખી શકો છો
    • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખો પણ જો ખાતા હો તો ચોક્કસ નાખવા એનાથી સ્વાદ ખૂબ સારો આવે છે

    palak batata nu shaak banavani rit | palak bataka nu shaak banavani rit

    જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો

    રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

    palak batata nu shaak recipe in gujarati | પાલક બટાટા નું શાક બનાવવાની રીત

    પાલક બટેટા નું શાક બનાવવાની રીત - પાલક બટાકા નું શાક - પાલક બટાકા નું શાક બનાવવાની રીત - palak batata nu shaak banavani rit - palak batata nu shaak recipe in gujarati - palak batata nu shaak - palak bataka nu shaak banavani rit - પાલક બટાટા નું શાક બનાવવાની રીત

    પાલક બટેટા નું શાક બનાવવાની રીત | પાલક બટાકા નું શાક | પાલક બટાકા નું શાક બનાવવાની રીત | palak batata nu shaak banavani rit | palak batata nu shaak recipe in gujarati | palak batata nu shaak | palak bataka nu shaak banavani rit | પાલક બટાટા નું શાક બનાવવાની રીત

    નમસ્તે મિત્રો આજે આપણે પાલક બટાકા નું શાક બનાવવાની રીત – palak batata nu shaak banavani rit  શીખીશું.  આ પાલક બટાટા નું શાક ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે સાથે હેલ્થી ને વિટામિન્સ અનેમિનરલ્સથી ભરપુર હોય છે તો ચાલો પાલક બટેટા નું શાક બનાવવાની રીત – palak bataka nu shaak banavani rit – palak batata nu shaak recipe in gujarati શીખીએ
    5 from 1 vote
    Prep Time: 20 minutes
    Cook Time: 30 minutes
    Total Time: 50 minutes
    Servings: 4 વ્યક્તિ

    Equipment

    • 1 કડાઈ

    Ingredients

    પાલક બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| palak bataka nu shaak ingredients

    • 500 ગ્રામ પાલક
    • 3-4 બટાકા મોટા સુધારેલ
    • 2-3 ડુંગળી ઝીણું સુધારેલ
    • 2-3 ટમેટા ઝીણા સુધારેલા
    • 3-4 ચમચી તેલ
    • સૂકા લાલ મરચા 2-3
    • 1 ચમચી જીરું
    • 2 -3 ચમચી લસણ આદુની પેસ્ટ
    • 2-3 લીલા મરચા સુધારેલા
    • ¼ ચમચી હળદર
    • ½ ચમચી લાલ મરચા નો પાઉડર / ચીલી ફ્લેક્સ
    • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
    • ¼ ચમચી ગરમ મસાલો
    • 1 ચમચી કસુરી મેથી
    • મીઠું સ્વાદ મુજબ
    • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

    Instructions

    પાલક બટેટા નું શાક બનાવવાની રીત | પાલક બટાકા નું શાક બનાવવાની રીત | palak batata nu shaak banavani rit | palak bataka nu shaak banavani rit

    • પાલક બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના સુધારી પાણી માં નાખીદયો ત્યાર બાદ પાલક સાફ કરી એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો જેથી એમાં રહેલ ધૂળ રેતી નીકળી જાય પાલક બરોબર સાફ કરી લીધા બાદ એને ચારણી માં નીતરવા મૂકી દયો
    • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવી લ્યોત્યાર બાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી મિડીયમ તાપે બે મિનિટ ચડાવી લ્યો
    • હવે એમાં સુધારેલ બટાકા, લીલા મરચા અને હળદર નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે ચારપાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી બટાકા અડધા જેવા ચડી જાય એટલે એમાં ટમેટા નાખીમિક્સ કરો અને ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડવા દયો
    • ત્રણ મિનિટ પછી શાક ને બરોબર હલાવી લ્યો અને એમાં ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાલક નાખી ને ઢાંકીને પાંચ મિનિટ ચડવા દયો
    • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને હાથ થી મસળી ને મેથી , ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલાનાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલીપરોઠા સાથે સર્વ કરો પાલક બટાકા નું શાક

    palak batata nu shaak recipe in gujarati notes

    • અહી તમે બાફેલા બટાકા અને પાલક પણ નાખી શકો છો
    • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખો પણ જો ખાતા હો તો ચોક્કસ નાખવા એનાથી સ્વાદ ખૂબ સારો આવેછે
    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

    આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

    રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit recipe in gujarati

    નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rita Arora Recipes  YouTube channel on YouTube  આજે આપણે ડુંગરી લસણ વગર ના છોલે બનાવવાની રીત – dungli lasan vagar chole banavani rit શીખીશું. વ્રત ઉપવાસમાં ઘણા ડુંગળી લસણ નથી ખાતા તો ત્યારે કઈક ટેસ્ટી ખાવું હોય તો આ રીતે છોલે બનાવી તૈયાર કરો અને વ્રત માં પણ ખૂબ ટેસ્ટી ખાઈ શકો છો તો ચાલો ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત – dungli lasan vagar chole recipe in gujarati શીખીએ.

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવા જરૂરી સામગ્રી

    • કાબુલી ચણા 1 કપ
    • બે ચમચી ચા ભુકી
    • સ્વાદ મુજબ મીઠું
    • પાણી 3 કપ

    ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

    • ટમેટા 2
    • લીલા મરચા સુધારેલા 3-4
    • આદુ નો ટુકડો ½ +¼
    • જીરું 1 ચમચી
    • તમાલપત્ર 1-2
    • તજ નો ટુકડો 1
    • મોટી એલચી 1
    • જાવેત્રી 1
    • નાની એલચી 1-2
    • અજમો ¼ ચમચી
    • લવિંગ 2-3
    • તેલ 2-3 ચમચી
    • ધાણા જીરું પાઉડર 1 -2 ચમચી
    • લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
    • હળદર ½ ચમચી
    • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
    • દાડમ પાઉડર ½  ચમચી /  આમચૂર પાઉડર ½ ચમચી
    • સંચળ ½ ચમચી
    • કસુરી મેથી 1 ચમચી
    • ગરમ મસાલો ½ ચમચી
    • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole recipe in gujarati

    ડુંગરી લસણ વગર ના છોલે બનાવવા માટે સૌ પ્રથમ કબૂલી ચણા ને સાફ કરી ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો

    સાત કલાક પછી એનું પાણી નિતારી ને કુકર માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને ચા ભુકી ની પોટલી બનાવી નાખો સાથે બે થી અઢી કપ પાણી નાખી કુકર બંધ કરી નાખો ને ગેસ ઉપર મૂકી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો

    હવે મિક્સર જારમાં ટમેટા, લીલા મરચાં અને આદુ નો એક નાનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો,મોટી એલચી, જાવેત્ર, નાની એલચી, અજમો અને લવિંગ નાખી એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો

    ત્યાર બાદ એમાં આદુ ની કતરણ અને એક બે લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, દાડમ પાઉડર/  આમચૂર પાઉડર, સંચળ અને હાથ થી મસળી ને કસુરી મેથી  નાખી મિક્સ કરી લ્યો

    હવે મસાલા અને ગ્રેવી ને ધીમા તાપે ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુધી આશરે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં બાફેલ કાબુલી ચણા માંથી ચા ની પોટલી કાઢી ને ચણા ને વઘાર માં નાખી મિક્સ કરી ને ચણા ને થોડા મેસ કરી લ્યો

    ત્યાર બાદ મિડીયમ તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે થોડી થોડી વારે હલાવી ને મેસ કરી હલાવતા રહી ચડાવી લ્યો છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી પરોઠા સાથે સર્વ કરો ડુંગરી લસણ વગર ના છોલે

    lasan dungli vagar chole recipe in gujarati notes

    • કાબુલી ચણા ને ઓછા માં ઓછા સાત આઠ કલાક પલાળી રાખેલ હસે તો સારા ચડી જસે અને સોફ્ટ બનશે
    • બાફતી વખતે ચા ની પોટલી બનાવી બાફવા થી બહાર મળતા છોલે જેવો સ્વાદ અને રંગ આવશે

    dungli lasan vagar chole banavani rit

    જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

    રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

    લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત | lasan dungli vagar chole recipe in gujarati

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત - dungli lasan vagar chole banavani rit - dungli lasan vagar chole recipe in gujarati - lasan dungli vagar chole recipe in gujarati - લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit | dungli lasan vagar chole recipe in gujarati | lasan dungli vagar chole recipe in gujarati | લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

    આજે આપણે ડુંગરી લસણ વગર ના છોલે બનાવવાની રીત – dungli lasan vagar chole banavani rit શીખીશું. વ્રત ઉપવાસમાં ઘણા ડુંગળી લસણ નથી ખાતા તો ત્યારે કઈક ટેસ્ટી ખાવું હોય તો આ રીતે છોલે બનાવી તૈયાર કરો અને વ્રતમાં પણ ખૂબ ટેસ્ટી ખાઈ શકો છો તો ચાલો ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત – dungli lasan vagar chole recipe in gujarati શીખીએ
    5 from 4 votes
    Prep Time: 20 minutes
    Cook Time: 30 minutes
    Resting time: 7 hours
    Total Time: 7 hours 50 minutes
    Servings: 4 વ્યક્તિ

    Equipment

    • 1 કુકર
    • 1 કડાઈ

    Ingredients

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવા જરૂરી સામગ્રી

    • 1 કપ કાબુલી ચણા
    • 2 ચમચીચા ભુકી
    • સ્વાદ મુજબ મીઠું
    • 3 કપ પાણી

    ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

    • 2 ટમેટા
    • 3-4 લીલા મરચા સુધારેલા
    • ½ +¼ આદુનો ટુકડો
    • 1 ચમચી જીરું
    • 1-2 તમાલપત્ર
    • 1 તજ નો ટુકડો
    • 1 મોટી એલચી
    • 1 જાવેત્રી
    • 1-2 નાની એલચી
    • ¼ ચમચી અજમો
    • 2-3 લવિંગ
    • 2-3 ચમચી તેલ
    • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
    • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
    • ½ ચમચી હળદર
    • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
    • ½ ચમચી દાડમ પાઉડર /  આમચૂર પાઉડર
    • ½ ચમચી સંચળ
    • 1 ચમચી કસુરી મેથી
    • ½ ચમચી ગરમ મસાલો
    • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

    Instructions

    ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit | લસણ ડુંગળી વગરના છોલે બનાવવાની રીત

    • ડુંગરી લસણ વગર ના છોલે બનાવવા માટે સૌ પ્રથમ કબૂલી ચણા ને સાફ કરી ને બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો
    • સાત કલાક પછી એનું પાણી નિતારી ને કુકર માં નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને ચા ભુકીની પોટલી બનાવી નાખો સાથે બે થી અઢી કપ પાણી નાખી કુકર બંધ કરી નાખો ને ગેસ ઉપર મૂકીત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
    • હવે મિક્સર જારમાં ટમેટા, લીલા મરચાં અને આદુ નો એક નાનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો,મોટી એલચી,જાવેત્ર, નાની એલચી, અજમોઅને લવિંગ નાખી એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો
    • ત્યારબાદ એમાં આદુ ની કતરણ અને એક બે લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી સાથે સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, શેકેલ જીરું પાઉડર, દાડમપાઉડર/  આમચૂર પાઉડર,સંચળ અને હાથ થી મસળી ને કસુરી મેથી  નાખી મિક્સ કરી લ્યો
    • હવે મસાલા અને ગ્રેવી ને ધીમા તાપે ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુધી આશરે પાંચ સાત મિનિટચડાવી લ્યો સાત મિનિટ પછી એમાં બાફેલ કાબુલી ચણા માંથી ચા ની પોટલી કાઢી ને ચણા નેવઘાર માં નાખી મિક્સ કરી ને ચણા ને થોડા મેસ કરી લ્યો
    • ત્યારબાદ મિડીયમ તાપે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે થોડી થોડી વારે હલાવીને મેસ કરી હલાવતા રહી ચડાવી લ્યો છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરો અને ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી પરોઠા સાથે સર્વ કરો ડુંગરી લસણ વગર ના છોલે

    lasan dungli vagar chole recipe in gujarati notes

    • કાબુલી ચણા ને ઓછા માં ઓછા સાત આઠ કલાક પલાળી રાખેલ હસે તો સારા ચડી જસે અને સોફ્ટ બનશે
    • બાફતી વખતે ચા ની પોટલી બનાવી બાફવા થી બહાર મળતા છોલે જેવો સ્વાદ અને રંગ આવશે
    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

    આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

    રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.