Home Blog Page 117

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સુખડી બનાવવાની રીત – farali sukhdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં ઘણા લોકો એક વખત જ જમવામાં મીઠાનો ઉપયોગ કરી વ્રત રાખતા હોય છે એવા લોકો માટે બીજી વખત ક્યારેક જમવાની ઈચ્છા થાય તો સુ ખાવું એ વિચારવું પડે ને આપણા ઘણા વ્રત તો નવ નવ દિવસ કે મહિના ના પણ હોય છે ત્યારે રોજ રોજ સુ બનવું એ વિચારવા કરતા એક વખત ફરાળી વાનગી બનાવી ને તૈયાર કરી નાખો ને દસ પંદર દિવસ આરામથી ખાઈ શકાય એવી વાનગી લઈ આવ્યા છીએ તો ચાલો farali sukhdi recipe in gujarati શીખીએ.

ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી ½ કપ
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 5-7 ચમચી

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi recipe

ફરાળી સુખડી બનાવવા – farali sukhdi recipe સૌપ્રથમ એક થાળી ને ચમચી એક ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ રાજગરા નો લોટ નાખો ને બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી શેકો

લોટ શેકાઈ ને ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી શેકવો લોટ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં છીણી રાખેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ની જે પણ કણી હોય એને ચમચાથી દબાવી ને તોડી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં સુખડી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને ફરી બરોબર દબાવી લ્યો ને ચાકુ થી મનગમતા આકાર ને સાઇઝ ના કાપા પાડી નાખો

ત્યાર બાદ સુખડી ને બે ચાર કલાક સેટ થવા મૂકો  સુખડી બરોબર ઠંડી થઇ ને સેટ થઇ જાય એટલે ચાકુથી ફરી કાપા ઉપર ફેરવી એના કટકા કરી લ્યો ને અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને અને મજા લ્યો ફરાળી સુખડી

farali sukhdi recipe notes

  • અહી અમે રાજગરા નો લોટ લીધો છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ લઈ શકો છો
  • ડ્રાય ફ્રુટ ને થોડા શેકી લીધા બાદ એની કતરણ બનાવશો અને ત્યાર બાદ સુખડીમાં નાખશો તો સુખડી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

farali sukhdi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali sukhdi recipe in gujarati

ફરાળી સુખડી - ફરાળી સુખડી બનાવવાની રીત - farali sukhdi recipe - farali sukhdi banavani rit - farali sukhdi recipe in gujarati

ફરાળી સુખડી | ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi recipe | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સુખડી બનાવવાની રીત – farali sukhdi banavani rit શીખીશું, વ્રત ઉપવાસમાં ઘણા લોકો એક વખત જ જમવામાં મીઠાનો ઉપયોગ કરી વ્રત રાખતા હોય છે એવા લોકો માટે બીજી વખતક્યારેક જમવાની ઈચ્છા થાય તો સુ ખાવું એ વિચારવું પડે ને આપણા ઘણા વ્રત તો નવ નવ દિવસકે મહિના ના પણ હોય છે ત્યારે રોજ રોજ સુ બનવું એ વિચારવા કરતા એક વખત ફરાળી વાનગીબનાવી ને તૈયાર કરી નાખો ને દસ પંદર દિવસ આરામથી ખાઈ શકાય એવી વાનગી લઈ આવ્યા છીએ તોચાલો farali sukhdi recipe ingujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • ½ કપ ઘી
  • 5-7 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

ફરાળી સુખડી | farali sukhdi recipe | farali sukhdi | farali sukhdi recipe in gujarati

  • ફરાળી સુખડી બનાવવા – farali sukhdi recipe સૌપ્રથમએક થાળી ને ચમચી એક ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ રાજગરા નો લોટ નાખો ને બરોબર મિક્સ કરીધીમા તાપે હલાવતા રહી શેકો
  • લોટ શેકાઈ ને ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી શેકવો લોટ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં છીણી રાખેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ની જે પણ કણી હોય એને ચમચાથી દબાવીને તોડી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં સુખડી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને ફરી બરોબર દબાવી લ્યો ને ચાકુ થી મન ગમતા આકાર ને સાઇઝ ના કાપા પાડી નાખો
  • ત્યારબાદ સુખડી ને બે ચાર કલાક સેટ થવા મૂકો  સુખડી બરોબર ઠંડી થઇ ને સેટ થઇ જાય એટલે ચાકુથી ફરી કાપા ઉપર ફેરવી એના કટકા કરી લ્યો ને અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને અને મજા લ્યો ફરાળી સુખડી

farali sukhdi recipe notes

  • અહી અમે રાજગરા નો લોટ લીધો છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ લઈ શકો છો
  • ડ્રાયફ્રુટ ને થોડા શેકી લીધા બાદ એની કતરણ બનાવશો અને ત્યાર બાદ સુખડીમાં નાખશો તો સુખડીનો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગોળની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત – rajgara ni sev banavani rit શીખીશું, If you like the recipe do subscribe Ila Jaiswal’s Kitchen  YouTube channel on YouTube , પહેલા ના સમય માં વ્રત ઉપવાસ એટલે અમુક ફળ ફ્રુટ ને અમુક ચોક્કસ પ્રકારના  સાંઉં શાક જ બનતા પણ આજ કાલ તો વ્રત ઉપવાસ રાખવા એટલે મનગમતા ફરાળી વાનગીઓ બનાવી ને ખવાતી હોય છે  એટલે કોઈ ને પણ કહો કે વ્રત ઉપવાસ રાખશો તો તરત હા પાડી દેશે કેમકે વ્રત ઉપવાસમાં આજ કાલ એક થી એક વાનગીઓ બનાવતી હોય છે ને ખવાતી હોય છે એવી જ એક વાનગી આપણે આજ બનાવશું તો ચાલો રાજગરાની સેવ બનાવવાની રીત – rajgara ni sev recipe in gujarati શીખીએ.

રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • રાજગરા નો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ  / જરૂર મુજબ તેલ

રાજગરાની સેવ બનાવવાની રીત

ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી  ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો

મસળી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું

હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો

 સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માં પાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરી લ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી રાજગરાના લોટની સેવ

rajgara ni sev recipe notes

  • અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
  • બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.

rajgara ni sev banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ila Jaiswal’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત | rajgara ni sev recipe in gujarati

રાજગરાની સેવ - rajgara ni sev - rajgara ni sev recipe - ફરાળી રાજગરાના લોટની સેવ - રાજગરાની સેવ બનાવવાની રીત - rajgara ni sev banavani rit - rajgara ni sev recipe in gujarati - ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાનીરીત – rajgara ni sev banavani rit શીખીશું, પહેલા ના સમય માં વ્રત ઉપવાસ એટલે અમુક ફળ ફ્રુટ ને અમુક ચોક્કસ પ્રકારના  સાંઉં શાક જ બનતા પણ આજ કાલ તો વ્રત ઉપવાસ રાખવા એટલે મનગમતા ફરાળી વાનગીઓ બનાવી ને ખવાતી હોય છે  એટલે કોઈ ને પણ કહો કે વ્રત ઉપવાસરાખશો તો તરત હા પાડી દેશે કેમકે વ્રત ઉપવાસમાં આજ કાલ એક થી એક વાનગીઓ બનાવતી હોયછે ને ખવાતી હોય છે એવી જ એક વાનગી આપણે આજ બનાવશું તો ચાલો રાજગરાની સેવ બનાવવાની રીત – rajgara ni sev recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • 2-3 બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ  / જરૂર મુજબ તેલ

Instructions

રાજગરાની સેવ | rajgara ni sev | rajgara ni sev recipe | ફરાળી રાજગરાના લોટની સેવ

  • ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી  ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો
  • મસળીને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું
  • હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો
  •  સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માંપાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરીલ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળીરાજગરાના લોટની સેવ

rajgara ni sev recipe notes

  • અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
  • બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit  | sabudana na papad recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા ના પાપડ બનાવવાની રીત – sabudana na papad banavani rit  શીખીશું, If you like the recipe do subscribe Cumin Curry YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારના ફરાળી નાસ્તા બનાવતા હોઈએ છીએ જેમાંથી અમુક બાફી ને શેકી ને અને તરી ને તૈયાર કરતા હોઈએ છીએ આજ કલ બધા હેલ્થી ખાવા નું પસંદ ઘણું કરતા હોય છે તો પણ અમુક પ્રકારના તરેલાં નાસ્તા ને ના નથી કહી શકતા એક એવોજ નાસ્તો છે જે  સામે આવતા ના નથી કહી શકતા તો આજ આપણે એ જ ફરાળી પાપડ ઘરે બનાવશું તો ચાલો sabudana na papad recipe in gujarati શીખીએ.

સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા 1 કપ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત

સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો  (આખી રાત પણ પલાળી શકો છો)

ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો

હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં  બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણી ને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો

બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિક કે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો 

પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ

sabudana na papad recipe in gujarati notes

  • અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
  • મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે પાપડ ને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે.

sabudana na papad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cumin Curry ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana na papad recipe in gujarati

સાબુદાણા ના પાપડ - sabudana na papad - સાબુદાણા ના પાપડ બનાવવાની રીત - sabudana na papad banavani rit - sabudana na papad recipe in gujarati

સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા ના પાપડ બનાવવાની રીત – sabudana na papad banavani rit  શીખીશું, વ્રત ઉપવાસમાંઆપણે અલગ અલગ પ્રકારના ફરાળી નાસ્તા બનાવતા હોઈએ છીએ જેમાંથી અમુક બાફી ને શેકી નેઅને તરી ને તૈયાર કરતા હોઈએ છીએ આજ કલ બધા હેલ્થી ખાવા નું પસંદ ઘણું કરતા હોય છે તોપણ અમુક પ્રકારના તરેલાં નાસ્તા ને ના નથી કહી શકતા એક એવોજ નાસ્તો છે જે  સામે આવતા ના નથી કહી શકતા તો આજઆપણે એ જ ફરાળી પાપડ ઘરે બનાવશું તો ચાલો sabudana na papad recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 1 hour
Resting time: 3 hours
Total Time: 4 hours 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ચારણી

Ingredients

સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા1 કપ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

  • સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો  (આખી રાત પણ પલાળી શકો છો)
  • ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
  • હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં  બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણીને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો
  • બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિ કકે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો 
  • પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાયગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ

sabudana na papad recipe in gujarati notes

  • અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
  • મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે
  • પાપડને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત – Farali muthiya banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube , વ્રત ઉપવાસ હોય એટલે તેલ માં તારેલ કે ઘી થી ભરપુર વાનગીઓ ખાવી અથવા તો ગેસ થઈ જાય એવું કઈ ખાવું પણ આજ આપણે થોડું અલગ અને ઓછા તેલમાં તૈયાર થતી વાનગી બનાવશું જે વ્રત માં કઈક અલગ સ્વાદ પણ આપશે ને હેલ્થી પણ બનશે તો ચાલો Farali muthiya recipe in gujarati શીખીએ.

ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા 1 કપ પલાળી રાખેલ
  • રાજગરા નો લોટ 1 કપ
  • શેકેલ સીંગદાણા પાઉડર ¼ કપ
  • બાફેલા બટાકા 2-3
  • લીંબુનો રસ 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા ½ ચમચી
  • તેલ જરૂર મુજબ

ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલુ નારિયળ છીણેલું 1-2 ચમચી

ફરાળી મુઠીયા બનાવવાની રીત

ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો

હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યો જો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયા કટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું  નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા

Farali muthiya recipe notes

  • અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો

Farali muthiya banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali muthiya recipe in gujarati

ફરાળી મુઠીયા - Farali muthiya - Farali muthiya recipe - ફરાળી મુઠીયા બનાવવાની રીત - Farali muthiya banavani rit - Farali muthiya recipe in gujarati

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત – Farali muthiya banavani rit શીખીશું, વ્રત ઉપવાસ હોય એટલે તેલ માં તારેલ કેઘી થી ભરપુર વાનગીઓ ખાવી અથવા તો ગેસ થઈ જાય એવું કઈ ખાવું પણ આજ આપણે થોડું અલગ અનેઓછા તેલમાં તૈયાર થતી વાનગી બનાવશું જે વ્રત માં કઈક અલગ સ્વાદ પણ આપશે ને હેલ્થી પણબનશે તો ચાલો Farali muthiya recipe in gujarati શીખીએ
3.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સાબુ દાણાપલાળી રાખેલ
  • 1 કપ રાજગરા નો લોટ
  • ¼ કપ શેકેલ સીંગદાણા પાઉડર
  • 2-3 બાફેલા બટાકા
  • 1 લીંબુનો રસ
  • 1 આદુ મરચાની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા
  • તેલ જરૂર મુજબ

ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીલુ નારિયળ છીણેલું

Instructions

ફરાળી મુઠીયા | Farali muthiya | Farali muthiya recipe

  • ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો
  • હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યોજો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયાકટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું  નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા

Farali muthiya recipe notes

  • અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo aloo tikki recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત – lila nariyal ni barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Cooking With Chef Ashok YouTube channel on YouTube, લીલા નારિયળ અને સૂકા નારિયળ માંથી ઘણી વાનગીમાં નાખી ને બતાવતા હોઈએ છીએ પણ આજ આપણે lila nariyal ni barfi recipe in gujarati શીખીએ.

લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • લીલા નારિયળ 3
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ખાંડ 1 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • ઘી 2 ચમચી

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત

લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો

દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો ને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો

બરફી ને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફી ને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી

lila nariyal ni barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
  • અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો

lila nariyal ni barfi banavani rit | nariyal ni barfi banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lila nariyal ni barfi recipe in gujarati | nariyal ni barfi recipe in gujarati

લીલા નારીયલ ની બરફી - lila nariyal ni barfi - lila nariyal ni barfi recipe - nariyal ni barfi recipe - લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત - lila nariyal ni barfi banavani rit - lila nariyal ni barfi recipe in gujarati

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત – lila nariyal ni barfi banavani rit શીખીશું, લીલા નારિયળ અને સૂકા નારિયળ માંથી ઘણીવાનગીમાં નાખી ને બતાવતા હોઈએ છીએ પણ આજ આપણે lila nariyal ni barfi recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 લીલા નારિયળ
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડ
  • 1 કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી પિસ્તાની કતરણ
  • 2 ચમચી ઘી

Instructions

લીલા નારીયલ ની બરફી | lila nariyal ni barfi | lila nariyal ni barfi recipe | nariyal ni barfi recipe

  • લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો
  • દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહોને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો
  • બરફીને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફીને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી

lila nariyal ni barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
  • અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

નમસ્તે મિત્રો આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત – farali dhokla banavani rit અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Desi Recipes YouTube channel on YouTube , આપણે બધા આજ કલ હેલ્થી ખાવા તરફ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ ને જો કોઈ વ્રત કે ઉપવાસ રાખેલ હોય ત્યારે સુ ખાવું એ એક પ્રશ્ન થઈ જાય છે કેમકે વ્રત ઉપવાસમાં હમેશા તરેલું ને ઘી તેલ વાળુ કે ગેસ થાય એવી જ વાનગીઓ બનતી હોય છે જે ખાઈ ને કંટાળી ગયા હો અને કઈ હેલ્થી બનાવી ને ખાવું હોય તો આજ આપણે farali dhokla recipe in gujarati અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીએ .

ફરાળી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ¼ કપ
  • સામો / મોરૈયો 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • મરચા પેસ્ટ 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ઇનો 1 પેકેટ
  • પાણી જરૂર મુજબ

ફરાળી ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • દહી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit

ફરાળી ઢોકળા બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો / મોરૈયો નાખી એને દર્દરા પીસી લ્યો અને પીસેલા સાબુદાણા સાથે નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, દહીં, ખાંડ, તેલ, આદુ પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરો અને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યારે સુંધી માં થાળી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક એક બાજુ મૂકો

હવે ઢોકળા નું મિશ્રણ લ્યો એમાં ઇનો અને એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ કડાઈમાં મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી ને ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો

પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી મનગમતા આકાર આપી કાપી લ્યો અને એક બાજુ મૂકો

ફરાળી ઢોકળા વઘારવાની રીત

હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદડા નાખી ગેસ બંધ કરી ટાઇગર વઘાર ને ઢોકળા પર એક સરખો નાખો ને ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા

ફરાળી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા , સીંગદાણા, લીલા મરચા, લીંબુનો રસ, ખાંડ, જીરું, દહી અને ફરાળી મીઠું નાખી પીસી લ્યો હવે જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને સર્વ કરો ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી

farali dhokla in gujarati notes

  • ઢોકળા ને ફૂલાવવા માટે ઇનો અથવા બેકિંગ સોડા તમે જે ખાતા હો ફરાળ માં એ નાખી શકો છો
  • વઘાર ને તમે ઢોકળા પર નાખો અથવા કડાઈમાં નાખી મિક્સ કરી ને વઘારી શકો છો
  • ઘણા લાલ મરચાનો પાઉડર ફરાળ માં નથી લેતા જો ના લેતા હો તો સ્કીપ કરી શકો છો

farali dhokla banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali dhokla recipe in gujarati | farali dhokla in gujarati

ફરાળી ઢોકળા બનાવવાની રીત - farali dhokla banavani rit - farali dhokla recipe in gujarati - farali dhokla recipe - farali dhokla in gujarati - ફરાળી ઢોકળા - farali dhokla - farali dhokla recipe - farali dhokla in gujarati

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe in gujarati | farali dhokla recipe | farali dhokla in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત – farali dhokla banavani rit અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું, આપણે બધા આજ કલ હેલ્થીખાવા તરફ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ ને જો કોઈ વ્રત કે ઉપવાસ રાખેલ હોય ત્યારે સુ ખાવુંએ એક પ્રશ્ન થઈ જાય છે કેમકે વ્રત ઉપવાસમાં હમેશા તરેલું ને ઘી તેલ વાળુ કે ગેસ થાયએવી જ વાનગીઓ બનતી હોય છે જે ખાઈ ને કંટાળી ગયા હો અને કઈ હેલ્થી બનાવી ને ખાવું હોયતો આજ આપણે farali dhokla recipe in gujarati અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીએ 
4.41 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

ફરાળી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સાબુ દાણા
  • 1 કપ સામો / મોરૈયો
  • ½ કપ ખાટું દહીં
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 1-2 ચમચી મરચા પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી તેલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • 1 પેકેટ ઇનો
  • પાણી જરૂર મુજબ

ફરાળી ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી સીંગ દાણા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી જીરું
  • 2-3 ચમચી દહી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions

ફરાળી ઢોકળા | farali dhokla | farali dhokla recipe | farali dhokla in gujarati

  • આજ આપણે ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી નું મિશ્રણ તૈયાર કરી વીસ મિનિટ રેસ્ટ આપી ઢોકળા ને બાફી લેશું ત્યાર બાદ વઘારી લેશું અને ફરાળી ચટણી સાથે સર્વ કરીશું

ફરાળી ઢોકળા બનાવવાની રીત| farali dhokla banavani rit

  • ફરાળી ઢોકળા બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢીલ્યો ત્યાર બાદ સામો / મોરૈયો નાખી એને દર્દરા પીસી લ્યો અને પીસેલા સાબુદાણા સાથે નાખી મિક્સ કરીલ્યો
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, દહીં, ખાંડ, તેલ, આદુ પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણીનાંખી બરોબર મિક્સ કરો અને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યારે સુંધી માં થાળી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક એક બાજુ મૂકો
  • હવે ઢોકળા નું મિશ્રણ લ્યો એમાં ઇનો અને એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ કડાઈમાં મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી ને ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો
  • પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી મનગમતા આકાર આપી કાપી લ્યો અને એક બાજુ મૂકો

ફરાળી ઢોકળા વઘારવાની રીત

  • હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદડા નાખી ગેસ બંધ કરી ટાઇગર વઘારને ઢોકળા પર એક સરખો નાખો ને ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા

ફરાળી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા , સીંગદાણા, લીલા મરચા, લીંબુનો રસ,ખાંડ, જીરું, દહી અને ફરાળી મીઠું નાખી પીસી લ્યો હવે જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને સર્વકરો ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી

farali dhokla in gujarati notes

  • ઢોકળાને ફૂલાવવા માટે ઇનો અથવા બેકિંગ સોડા તમે જે ખાતા હો ફરાળ માં એ નાખી શકો છો
  • વઘારને તમે ઢોકળા પર નાખો અથવા કડાઈમાં નાખી મિક્સ કરી ને વઘારી શકો છો
  • ઘણા લાલ મરચાનો પાઉડર ફરાળ માં નથી લેતા જો ના લેતા હો તો સ્કીપ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

 નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત – bataka ni farali khichdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine  YouTube channel on YouTube , ફરાળી ખીચડી તો આપણે ઘણા પ્રકારની બનાવી હસે પણ આજ આપણે એક અલગ રીત થી બટાકા માંથી ખીચડી બનાવશું જે વ્રત ઉપવાસમાં એક નું એક ખાઈ કંટાળી ગયા હો તો એક વખત ચોક્કસ બનાવજો તો ચાલો bataka ni farali khichdi recipe in gujarati શીખીએ.

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • બટાકા 500 ગ્રામ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો

બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો

સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાન ને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી

bataka ni farali khichdi recipe notes

  • ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • સીંગદાણા નો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે

bataka ni farali khichdi recipe  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bataka ni farali khichdi recipe in gujarati

બટાકા ની ફરાળી ખીચડી - bataka ni farali khichdi - bataka ni farali khichdi recipe - બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત - bataka ni farali khichdi banavani rit - bataka ni farali khichdi recipe - bataka ni farali khichdi recipe in gujarati

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit | bataka ni farali khichdi recipe | bataka ni farali khichdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત – bataka ni farali khichdi banavani rit શીખીશું, ફરાળી ખીચડી તો આપણે ઘણા પ્રકારનીબનાવી હસે પણ આજ આપણે એક અલગ રીત થી બટાકા માંથી ખીચડી બનાવશું જે વ્રત ઉપવાસમાં એકનું એક ખાઈ કંટાળી ગયા હો તો એક વખત ચોક્કસ બનાવજો તો ચાલો bataka ni farali khichdi recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

બટાકા ની ફરાળી ખીચડી | bataka ni farali khichdi | bataka ni farali khichdi recipe

  • બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા નાકટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સકરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાનને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી

bataka ni farali khichdi recipe notes

  • ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • સીંગદાણાનો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.