નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો હલાવો બનાવવાની રીત – bit no halvo banavani rit – bit no halvo recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe foodzeee YouTube channel on YouTube , આજ કાલ બજાર માં તાજી બીટ ખૂબ સારી માત્રા માં આવે છે ને બીટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી હોય છે અને લોહી ને શુધ્ધ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે આપણે એનો સલાડ માં સૂપ માં કે જ્યુસ માં ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ આજ આપણે હલવો બનાવી ને તૈયાર કરીશું તો ચાલો beet no halvo banavani rit – beet no halvo recipe in gujarati શીખીએ.
બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients
- બીટ 1 કિલો
- ખાંડ ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- કાજુ ના કટકા 10-15
- ઘી જરૂર મુજબ
બીટ નો હલાવો બનાવવાની રીત | beet no halvo recipe in gujarati
બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યાર બાદ છીણી વડે બોટ ને છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો
હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી r મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો
બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખો ને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો
beet no halvo recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
- દૂધ ની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
bit no halvo banavani rit | beet no halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bit no halvo recipe in gujarati | beet no halvo banavani rit
બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati | beet no halvo recipe in gujarati | beet no halvo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients
- 1 કિલો બીટ
- ½ કપ ખાંડ
- 1 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
- ¼ ચમચી એલચી પાઉડર
- 10-15 કાજુના કટકા
- ઘી જરૂર મુજબ
Instructions
બીટ નો હલાવો | bit no halvo | beet no halvo | bit no halvo recipe | beet no halvo recipe
- બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળીજય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યારબાદ છીણી વડે બોટ ને છીણી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો
- હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો
- બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો
beet no halvo recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
- દૂધની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
- ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati
ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati
પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.