Home Blog Page 114

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચીકોડી બનાવવાની રીત – chikodi banavani rit શીખીશું. ચિકોડિ એક સુકો  નાસ્તો છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે, If you like the recipe do subscribe Telugu Tadka Hindi  YouTube channel on YouTube , અને બજાર માં આજ કલ ખૂબ જ પ્રખ્યાત છે ને સાંજના નાસ્તામાં , પ્રવાસ માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે ને એક વખત તૈયાર કરી મહિના સુંધી મજા લઈ શકાય છે તો ચાલો ચિકોડી બનાવવાની રીત – chikodi recipe in gujarati શીખીએ.

ચીકોડી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 કપ
  • તરવા માટે તેલ

ચીકોડી બનાવવાની રીત

ચિકોડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો,

પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો અને તેલ નાખી ફરી બે મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ મેંદા ના લોટ ને થોડો થોડો નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને કથરોટ કે થાળી માં કાઢી લ્યો ને હથેળી વડે બરોબર મસળી ને સ્મૂથ કરી લ્યો ને એક નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો હવે હાથે થી લોટ માંથી થોડો થોડો લોટ લઈ બને હથેળી વચ્ચે ફેરવી લાંબો કરી ગોળ ગોળ આકાર આપો ને ગોળ ચિકોડી તૈયાર કરી લ્યો

અથવા સેવ બનાવવા ના સંચા માં તેલ લગાવી સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં બાંધેલા લોટ ને નાખી લાંબી લાંબી સેવ પાડી લ્યો ને આંગળી ની મદદ થી ગોળ ગોળ કરી ને બધી જ ચિકોડી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચિકોડી નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો,

ચિકોડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી ચિકોડી ને તરવા માટે નાખો આમ બધી ચિકોડી તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચિકોડી

chikodi recipe notes

  • ઘણા લોકો ચિકોડી ચોખા ના લોટ માંથી પણ બનાવતા હોય છે
  • તમે ચિકોડી ને વધુ ટેસ્ટી બનાવવા ઉપર પેરી પેરી મસાલો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર અને સંચળ છાંટી ને પણ ખાઈ શકો છો

chikodi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Telugu Tadka Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chikodi recipe in gujarati

ચીકોડી બનાવવાની રીત - chikodi banavani rit - chikodi recipe in gujarati

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચીકોડી બનાવવાની રીત -chikodi banavani rit શીખીશું. ચિકોડિ એક સુકો  નાસ્તો છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે, અને બજારમાં આજ કલ ખૂબ જ પ્રખ્યાત છે ને સાંજના નાસ્તામાં , પ્રવાસ માં કેબાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે ને એક વખત તૈયાર કરી મહિના સુંધી મજા લઈ શકાય છેતો ચાલો ચિકોડી બનાવવાની રીત – chikodi recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સંચોઅને સંચાની સ્ટાર પ્લેટ

Ingredients

ચીકોડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ પાણી
  • તરવા માટે તેલ

Instructions

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

  • ચિકોડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈ માં બે કપ પાણી ગરમ કરવા મૂકો,
  • પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો અને તેલ નાખી ફરી બે મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ મેંદા ના લોટ ને થોડો થોડો નાખોને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી લોટ ને કથરોટ કે થાળી માં કાઢી લ્યો ને હથેળી વડે બરોબર મસળી ને સ્મૂથ કરી લ્યો ને એક નરમલોટ બાંધી ને તૈયાર કરી લ્યો હવે હાથે થી લોટ માંથી થોડો થોડો લોટ લઈ બને હથેળી વચ્ચે ફેરવી લાંબો કરી ગોળ ગોળ આકાર આપો ને ગોળ ચિકોડી તૈયાર કરી લ્યો
  • અથવા સેવ બનાવવા ના સંચા માં તેલ લગાવી સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં બાંધેલા લોટ ને નાખી લાંબી લાંબી સેવ પાડી લ્યો ને આંગળી ની મદદ થી ગોળ ગોળ કરી ને બધી જ ચિકોડી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચિકોડી નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો,
  •  ચિકોડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢીલ્યો ને બીજી ચિકોડી ને તરવા માટે નાખો આમ બધી ચિકોડી તરી ને તૈયાર કરી લ્યો તો તૈયારછે ચિકોડી

chikodi recipe notes

  • ઘણા લોકો ચિકોડી ચોખા ના લોટ માંથી પણ બનાવતા હોય છે
  • તમે ચિકોડી ને વધુ ટેસ્ટી બનાવવા ઉપર પેરી પેરી મસાલો, ચાર્ટ મસાલો, લાલમરચાનો પાઉડર અને સંચળ છાંટી ને પણ ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi ni puri recipe in gujarati

લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavani rit | litti chokha recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પનીર કુલચા બનાવવાની રીત – paneer kulcha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Flavours Of My Kitchen  YouTube channel on YouTube , કૂલચા તો આપણે અલગ અલગ પ્રકારના બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મંગાવી ને ખાતા હોઈએ છીએ પણ જો ક્યારેક ઘરે બહાર જેવા કુલ્ચા બનાવવા માંગીએ તો બહાર જેવા સોફ્ટ ફૂલચા ઘરે નથી બનતા તો આજ આપણે બહાર કરતા પણ સારા કુલચા બનાવવાની રીત શીખીશું તો ચાલો  paneer kulcha recipe in gujarati શીખીએ.

કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • દહીં 2 ચમચી
  • નવશેકું દૂધ ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ
  • કલોંજિ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

પનીર નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | paneer kulcha ingredients

  • તેલ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • છીણેલું ગાજર 1 કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ½ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • છીણેલું પનીર 2 કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી નો પલ્પ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બાફેલા બટાકા ના કટકા 3-4 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પનીર કુલચા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે કુલચા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદપનીર નું સ્ટફિંગ બનવતા શીખીસું અને છેલ્લે ચટણી બનાવતા શીખીશું જે પરોઠા સાથે સર્વ કરીશું.

કુલચા નો લોટ બાંધવાની રીત

કુલચા માટે લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, બેકિંગ પાઉડર, દહીં, નવશેકું દૂધ, તેલ, મીઠું સ્વાદ મુજબ નાખી હાથે થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી જરૂર મુજબ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીર નું સ્ટફિંગ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી સોનેરી થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી એમાં રહેલ ભેજ ઓછું થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો, ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

ચટણી બનાવવાની રીત

એક મોટા વાસણમાં આંબલી નો પલ્પ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું  નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી

પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit

પનીર કુલચા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના કુલચા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો, હવે એક એક લુવા ને હાથ વડે ફેલાવી ને પુરી જેમ બનાવી લ્યો જેમાં તૈયાર કરેલ પનીર નું સ્ટફિંગ ભરી ને બરોબર પેક કરી લ્યો આમ એક એક લુવા ને પુરી જેમ બનાવી સ્ટફિંગ ભરી બરોબર બંધ કરી પાછો લુવો બનાવી લ્યો,

હવે કોરા લોટ ની મદદ થી  લુવા ને મીડીયમ જાડી વણી લ્યો ને વણેલા કૂલાચા ઉપર પાણી વારો હાથ લગાવી ઉપર કલોંજી અને લીલા ધાણા મૂકી ફરી થોડો વણી લ્યો, હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડિયમ કરી તવી પર પાણી ની બે ત્રણ ચમચી નાખી એના પર વણેલા કુલચા મૂકી ને ઢાંકી મુકો  એક મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી ઉથલાવી નાખો

બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી બને બાજુ શેકી લ્યો, ત્યાર બાદ તૈયાર કુલચા ને ઉતારી લ્યો ને ફરી તવી પ્ર પાણી છાંટી એના પર બીજો વનેલો કુલચો મૂકો અને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો, ત્યાર બાદ ઉથલાવી બને બાજુ માખણ લગાવી શેકી લ્યો આમ બધા કુલચા એક એક કરી વણી અને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો પનીર કુલચા

paneer kulcha recipe in gujarati notes

  • પનીર ની જગ્યાએ તમે તમારી પસંદ માં શાક નું સ્ટફિંગ તૈયાર કરી ને પણ કુલચા તૈયાર કરી શકો છો
  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ મિક્સ કરી ને પણ લોટ બાંધી શકો છો

Paneer kulcha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavours Of My Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer kulcha recipe in gujarati

પનીર કુલચા - paneer kulcha banavani rit - paneer kulcha recipe - paneer kulcha recipe in gujarati - પનીર કુલચા બનાવવાની રીત

પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe | paneer kulcha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પનીર કુલચા બનાવવાની રીત – paneer kulcha banavani rit શીખીશું, કૂલચા તો આપણે અલગ અલગ પ્રકારના બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મંગાવી ને ખાતા હોઈએ છીએ પણ જો ક્યારેક ઘરે બહાર જેવા કુલ્ચા બનાવવા માંગીએ તો બહાર જેવા સોફ્ટ ફૂલચા ઘરે નથી બનતા તો આજ આપણે બહાર કરતા પણ સારા કુલચા બનાવવાની રીત શીખીશું તો ચાલો  paneer kulcha recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 2 ચમચી દહીં
  • ½ કપ નવશેકું દૂધ
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ
  • 1-2 ચમચી કલોંજિ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

પનીરનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | paneer kulcha ingredients

  • 2-3 ચમચી તેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 કપ છીણેલું ગાજર
  • ½ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 કપ છીણેલું પનીર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ આંબલી નો પલ્પ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી 1
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 3-4 ચમચી બાફેલા બટાકા ના કટકા
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe | paneer kulcha recipe in gujarati

  • સૌપ્રથમ આપણે કુલચા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદપનીર નું સ્ટફિંગ બનવતા શીખીસું અને છેલ્લે ચટણી બનાવતા શીખીશું જે પરોઠા સાથે સર્વ કરીશું.

કુલચા નો લોટ બાંધવાની રીત

  • કુલચા માટે લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, બેકિંગ પાઉડર, દહીં, નવશેકું દૂધ, તેલ,મીઠું સ્વાદ મુજબ નાખી હાથે થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી જરૂર મુજબ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીરનું સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી સોનેરી થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એનેપણ એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી એમાં રહેલ ભેજ ઓછું થાય ત્યાં સુધી શેકો
  • ત્યારબાદ એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબરમિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો, ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

ચટણી બનાવવાની રીત

  • એક મોટા વાસણમાં આંબલી નો પલ્પ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા,બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી

પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit

  • પનીર કુલચા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના કુલચા બનાવવા હોયએ સાઇઝ ના લુવા બનાવી લ્યો, હવે એક એક લુવા ને હાથ વડે ફેલાવી ને પુરી જેમ બનાવી લ્યો જેમાં તૈયાર કરેલ પનીર નું સ્ટફિંગ ભરી ને બરોબર પેક કરી લ્યો આમ એક એક લુવા ને પુરી જેમ બનાવી સ્ટફિંગ ભરી બરોબર બંધ કરી પાછો લુવો બનાવી લ્યો,
  • હવે કોરા લોટ ની મદદ થી  લુવા ને મીડીયમ જાડી વણી લ્યો નેવણેલા કૂલાચા ઉપર પાણી વારો હાથ લગાવી ઉપર કલોંજી અને લીલા ધાણા મૂકી ફરી થોડો વણીલ્યો, હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડિયમ કરી તવી પર પાણીની બે ત્રણ ચમચી નાખી એના પર વણેલા કુલચા મૂકી ને ઢાંકી મુકો  એક મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યારબાદ ઢાંકણ ખોલી ઉથલાવી નાખો
  • બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી બને બાજુ શેકી લ્યો, ત્યારબાદ તૈયાર કુલચા ને ઉતારી લ્યો ને ફરી તવી પ્ર પાણી છાંટી એના પર બીજો વનેલો કુલચો મૂકો અને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો, ત્યાર બાદ ઉથલાવી બને બાજુ માખણ લગાવી શેકી લ્યો આમ બધા કુલચા એક એક કરી વણી અને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો પનીર કુલચા

paneer kulcha recipe in gujarati notes

  • પનીરની જગ્યાએ તમે તમારી પસંદ માં શાક નું સ્ટફિંગ તૈયાર કરી ને પણ કુલચા તૈયાર કરી શકોછો
  • મેંદાના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ મિક્સ કરી ને પણ લોટ બાંધી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati

પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

3 પ્રકારની ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે 3 પ્રકારની ચાર્ટ ચટણી બનાવવાની રીત – Chat chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube , ચાર્ટ નું નામ આવતાં જ બધા ના મોઢામાં પાણી આવી જતું હોય છે ને આ ચાર્ટ ને સ્વાદિષ્ટ બનાવે છે એની ચટણીઓ જે દરેક ચાર્ટ ને ખાસ બનાવે છે તો ચાલો આજે આપણે ઘરે Chaat chatni recipe in gujarati શીખીએ.

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 2 કપ
  • ફુદીના ના પાન 1 કપ
  • લસણ ની કણી 2-3 ( ઓપ્શનલ છે )
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • દાડિયા દાળ 3-4 ચમચી
  • પાણી ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

ખજૂર આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી 60 ગ્રામ
  • ખજૂર 60 ગ્રામ
  • ગોળ 60 ગ્રામ
  • કાચી વરિયાળી પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¾ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2 +1 કપ

લસણ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • સૂકા કાશ્મીરી લાલ મરચા 8-10
  • સૂકા લાલ મરચા 5-7
  • લસણ ની કણી 10-15
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 2 ચમચી
  • ખાંડ ½ ચમચી ( ઓપ્શનલ છે )
  • પાણી ¼ કપ
  • ગરમ પાણી 2 કપ

ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

આજે આપણે ચાટ બનાવવા માટે જરૂરી લીલી ચટણી , ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી બનાવવાની રીત શીખીશું.

ખજૂર આંબલી ની ચટણી બનાવવાની રીત

ખજૂર આમલીની ચટણી બનાવવા સૌપ્રથમ આંબલી ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો અને ખજૂર ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો હવે ગેસ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલી આંબલી અને ખજૂર નાખો સાથે ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે વાસણ ઢાંકી મિશ્રણ ને આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી ને ગાળી લ્યો

હવે ગારેલ મિશ્રણ ને કડાઈ માં નાખી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી નાખો હવે મિશ્રણ માં એક કપ પાણી નાખો સાથે કાચી વરિયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ઉકળવા દયો

ચટણી નું મિશ્રણ ઉકળવા લાગે ને એના પર આવેલ ફીણ ને અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ને ચટણી ને પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો ચટણી ઉકળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ચટણી ને ઠંડી થવા દયો  ત્યાર બાદ ઠંડી થયેલ ચટણી ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર આમલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને વધારા ની પાણી નિતારી લ્યો હવે લીલા ધાણા અને ફુદીના ના પાન ને મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી ( ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ (ઓપ્શનલ છે ), દાડિયા દાળ અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી તૈયાર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો લીલી ચટણી

લસણ ની ચટણી બનાવવાની રીત

લસણ ની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચા અને સૂકા લાલ મરચા ને બે કપ ગરમ પાણીમાં બોળી ને અડધા થી એક કલાક ઢાંકી ને પલાળી મૂકો એકાદ કલાક પછી મરચા માંથી પાણી નિતારી ને મિક્સર જાર માં નાખો

ત્યાર બાદ એમાં લસણ ની કણી, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લીંબુનો રસ, ખાંડ ( ઓપ્શનલ છે) નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પીસી લ્યો અને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લસણની ચટણી

Chaat chatni recipe notes

  • અહી ચટણીઓ ને બરણી માં ભરી ને ફ્રીજર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી ને પણ વાપરી શકો છો તો લાંબો સમય સુંધી સાચવી શકાય છે
  • ખાંડ ઓપ્શનલ છે
  • દાડિયા દાળ ની જગ્યાએ સીંગદાણા પણ નાખી શકો છો અથવા બેસન ની સેવ પણ નાખી શકો છો

Chat chatni banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chaat chatni recipe in gujarati

ચાટ ચટણી બનાવવાની રીત - Chat chatni banavani rit - Chaat chatni recipe in gujarati

3 પ્રકારની ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit | Chaat chatni recipe in gujarati | ચાટ ચટણી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે 3 પ્રકારની ચાર્ટ ચટણી બનાવવાની રીત – Chat chatni banavani rit શીખીશું, ચાર્ટ નું નામ આવતાં જ બધા ના મોઢામાંપાણી આવી જતું હોય છે ને આ ચાર્ટ ને સ્વાદિષ્ટ બનાવે છે એની ચટણીઓ જે દરેક ચાર્ટ નેખાસ બનાવે છે તો ચાલો આજે આપણે ઘરે Chaat chatni recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ ફુદીના ના પાન
  • 2-3 લસણની કણી ( ઓપ્શનલછે )
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 3-4 ચમચી દાડિયા દાળ
  • ¼ કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

ખજૂર આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 60 ગ્રામ આંબલી
  • 60 ગ્રામ ખજૂર
  • 60 ગ્રામ ગોળ
  • 1 ચમચી કાચી વરિયાળી પાઉડર
  • ¾ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 +1 કપ પાણી

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 8-10 સૂકા કાશ્મીરી લાલ મરચા
  • 5-7 સૂકા લાલ મરચા
  • 10-15 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ખાંડ ( ઓપ્શનલ છે )
  • ¼ કપ પાણી
  • 2 કપ ગરમ પાણી

Instructions

ચાટ ચટણી બનાવવાની રીત| Chat chatni banavani rit | Chaat chatni recipe in gujarati

  • આજે આપણે ચાટ બનાવવા માટે જરૂરી લીલી ચટણી , ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી બનાવવાની રીત શીખીશું.

ખજૂર આંબલી ની ચટણી બનાવવાની રીત

  • ખજૂરઆમલીની ચટણી બનાવવા સૌપ્રથમ આંબલી ના ઠડિયા કાઢી સાફ કરી લ્યો અને ખજૂર ના ઠડિયા કાઢીસાફ કરી લ્યો હવે ગેસ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાંસાફ કરેલી આંબલી અને ખજૂર નાખો સાથે ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે વાસણ ઢાંકી મિશ્રણ ને આઠ દસ મિનિટ મિડીયમ તાપે ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી ને ગાળી લ્યો
  • હવે ગારેલ મિશ્રણ ને કડાઈ માં નાખી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી નાખો હવે મિશ્રણ માં એકકપ પાણી નાખો સાથે કાચી વરિયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, સૂંઠ પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી ઉકળવા દયો
  • ચટણીનું મિશ્રણ ઉકળવા લાગે ને એના પર આવેલ ફીણ ને અલગ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરીને ચટણી ને પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો ચટણી ઉકળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દયો  ત્યાર બાદ ઠંડી થયેલ ચટણી ને એર ટાઈટબરણી માં ભરી લ્યો ને મજા લ્યો ખજૂર આમલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાન ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને વધારા ની પાણી નિતારી લ્યો હવે લીલા ધાણા અને ફુદીના ના પાન ને મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી ( ઓપ્શનલ છે ), લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ(ઓપ્શનલ છે ), દાડિયા દાળ અને મીઠું સ્વાદ મુજબનાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી તૈયાર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો લીલી ચટણી

લસણની ચટણી બનાવવાની રીત

  • લસણની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા કાશ્મીરી લાલ મરચા અને સૂકા લાલ મરચા ને બે કપ ગરમ પાણીમાં બોળી ને અડધા થી એક કલાક ઢાંકી ને પલાળી મૂકો એકાદ કલાક પછી મરચા માંથી પાણી નિતારીને મિક્સર જાર માં નાખો
  • ત્યારબાદ એમાં લસણ ની કણી, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લીંબુનો રસ, ખાંડ ( ઓપ્શનલ છે)નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પીસી લ્યો અને એરટાઈટ બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લસણની ચટણી

Chaat chatni recipe notes

  • અહી ચટણીઓ ને બરણી માં ભરી ને ફ્રીજર માં મૂકી દયો ને જરૂર મુજબ કાઢી ને પણ વાપરી શકો છોતો લાંબો સમય સુંધી સાચવી શકાય છે
  • ખાંડ ઓપ્શનલ છે
  • દાડિયા દાળ ની જગ્યાએ સીંગદાણા પણ નાખી શકો છો અથવા બેસન ની સેવ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અમૃતસરી દાળ બનાવવાની રીત – Amritshari daal banavani rit શીખીશું, If you like the recipe do subscribe Glamrs Food YouTube channel on YouTube , આ એક પંજાબી દાળ છે જે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને આ દાળ માં સારી માત્રા માં પ્રોટીન રહેલું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી હોય છે તો ચાલો Amritshari daal recipe in gujarati શીખીએ.

અમૃતસરી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ચણા દાળ ¼ કપ
  • ઘી 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લવિંગ 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

દાળ નો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • લસણ ની કણી સુધારેલ 2 ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

અમૃતસરી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો  ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી એનું પાણી નિતારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં અથવા કુકર મા પલાળેલી દાળ નાખો સાથે બે કપ પાણી અને ઘી નાખી કુકર બંધ કરી  મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ  ગેસ બંધ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી હલાવી મિક્સ કરી એને પણ ને ત્રણ મિનિટ શેકી લ્યો

હવે એમાં ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી  વીસ થી પચીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

દાળ નો બીજો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને લસણ ની કણી સુધારેલ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં સૂકવેલી મેથી અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરો લ્યો યો તૈયાર છે અમૃતસરી દાળ

Amritshari daal recipe in gujarati notes

  • દાળ ને અલગ અલગ કે પછી એક સાથે ઓછામાં ઓછા બે કલાક અને વધુમાં વધુ ચાર પાંચ કલાક પલાળી રાખવી
  • દાળ સાવ ગરી જાય એટલી બાફવી નહિ પણ થોડી ઓછી બાફી ને બનાવશો તો ખાવા ની મજા આવશે
  • બીજો વઘાર બને તો ઘી માં બનાવશો તો સ્વાદ ખૂબ સારો આવશે.

Amritshari daal banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Glamrs Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Amritshari daal recipe in gujarati

અમૃતસરી દાળ બનાવવાની રીત - Amritshari daal banavani rit - Amritshari daal recipe in gujarati - Amritshari daal recipe - અમૃતસરી દાળ

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit | Amritshari daal recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અમૃતસરી દાળ બનાવવાની રીત – Amritshari daal banavani rit શીખીશું, આ એક પંજાબી દાળ છે જે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને આ દાળ માંસારી માત્રા માં પ્રોટીન રહેલું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી હોય છે તો ચાલો Amritshari daal recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/કુકર

Ingredients

અમૃતસરી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • ¼ કપ ચણા દાળ
  • ચમચી ઘી 2
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લવિંગ
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું

દાળનો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • ½ ચમચી રાઈ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 2 ચમચી લસણની કણી સુધારેલ
  • ½ ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અમૃતસરી દાળ | Amritshari daal | Amritshari daal recipe

  • અમૃતસરી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો  ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ત્રણચાર કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી એનું પાણી નિતારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં અથવા કુકર મા પલાળેલી દાળ નાખો સાથે બે કપ પાણી અને ઘી નાખી કુકર બંધ કરી  મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ  ગેસ બંધ કુકર માંથી હવા નીકળવા દયોને હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી હલાવી મિક્સ કરી એને પણ ને ત્રણ મિનિટ શેકી લ્યો
  • હવે એમાં ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટાનાખી મિક્સ કરી લ્યો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાંસુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી  વીસ થીપચીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

દાળનો બીજો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને લસણ ની કણી સુધારેલ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને એમાં સૂકવેલી મેથી અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયારવઘાર ને દાળ માં નાખી મિક્સ કરો લ્યો યો તૈયાર છે અમૃતસરી દાળ

Amritshari daal recipe in gujarati notes

  • દાળને અલગ અલગ કે પછી એક સાથે ઓછામાં ઓછા બે કલાક અને વધુમાં વધુ ચાર પાંચ કલાક પલાળી રાખવી
  • દાળ સાવ ગરી જાય એટલી બાફવી નહિ પણ થોડી ઓછી બાફી ને બનાવશો તો ખાવા ની મજા આવશે
  • બીજો વઘાર બને તો ઘી માં બનાવશો તો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત – puchka puri banavani rit શીખીશું, If you like the recipe do subscribe Pragya’s kitchen  YouTube channel on YouTube , પૂચકા પુરી આજ કાલ પાણી પૂરી ખાવી તો બધાને પસંદ આવે છે ને કોઈ ખાવાની ના નહિ પાડે પણ આજ કાલ બધા ને ચોખાઈ સાથે બનેલ અને હૈઝીનિક પાણી પૂરી ખાવી પસંદ કરે છે અને આજ કલ તો બજારમાં સૂકવેલી પુરી  તૈયાર મળે છે જેને તમે તેલ માં તરી ને તૈયાર કરી શકો છો તો આજ આપણે ઘરે એ પુચકા પુરી બનાવવાની રીત – puchka puri recipe in gujarati શીખીએ.

પુચકા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • ઝીણી સોજી ¼ કપ
  • મીઠું ⅛ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • પાણી 2 ¼ કપ
  • કોર્ન ફ્લોર જરૂર મુજબ

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત

પુચકા પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણી માં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, ઝીણી સોજી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને ગેસ પર એક વાસણમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરવા મૂકો

પાણી ફૂલ ગરમ થાય એટલે એમાંથી દોઢ કપ પાણી બીજી કડાઈમાં લ્યો ને એમાં મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને  એક બાજુ મુકેલ બીજું ગરમ પાણી નાખતા જઈ  લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી ફરીથી લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી ને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા સાઇઝ ના લુવા બનાવી એક બાજુ મૂકો હવે કોર્ન ફ્લોર સાથે એક લુવા ને પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ ની મદદ થી પુરી બનાવી લ્યો

હવે એક પુરી પર બીજી પુરી મૂકી વેલણ વડે ના સાવ પાતળી ના ઘણી જાડી રોટલી વણી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી એ સાઇઝ ની કુકી કટર થી કટ કરી લ્યો અને તડકા માં સુકાવતા જાઓ આમ બે લુવા લઈ પુરી બનાવી બને પુરી ને એક સાથે વણી ને રોટલી બનાવી લ્યો ને કટ કરી સુકવતા જાઓ

બધી પુરી ને સુકાવી લ્યો ને એક કલાક પછી સૂકવેલી બધી પુરી ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ સૂકવી લ્યો બધી પુરી ને બરોબર સૂકવી લ્યો ને પુરી બિલકુલ સુકાઈ જાય એટલે ભેગી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો

જ્યારે પણ પાણી પૂરી ખાવા ની ઈચ્છા ત્યારે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખતા જઈ ને હલાવી લ્યો ને પુરી ફૂલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો તો તૈયાર છે  પુચકા પુરી

puchka puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે પાણી ની માત્રા લોટ ના કારણે થોડી વધી શકે કે ઓછી થઈ શકે છે
  • માપ બરોબર હસે તો બધી પુરી તરી ને ગોળ ગોળ ફૂલાસે

puchka puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pragya’s kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પુચકા પુરી બનાવવાની રીત | puchka puri recipe in gujarati

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત - પુચકા પુરી બનાવવાની રીત - puchka puri banavani rit - puchka puri recipe in gujarati - પુચકા પાણીપુરી ની પુરી - પુચકા પુરી - puchka puri - puchka puri recipe

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પુચકા પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત – puchka puri banavani rit શીખીશું, પૂચકા પુરી આજ કાલ પાણી પૂરી ખાવી તો બધાને પસંદ આવે છે ને કોઈ ખાવાની ના નહિપાડે પણ આજ કાલ બધા ને ચોખાઈ સાથે બનેલ અને હૈઝીનિક પાણી પૂરી ખાવી પસંદ કરે છે અનેઆજ કલ તો બજારમાં સૂકવેલી પુરી  તૈયાર મળે છે જેને તમે તેલ માં તરી ને તૈયાર કરી શકો છો તો આજ આપણે ઘરે એ પુચકા પુરી બનાવવાની રીત – puchka puri recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો વેલણ
  • 1 કથરોટ

Ingredients

પુચકા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદા નો લોટ
  • ¼ કપ ઝીણી સોજી
  • ચમચી મીઠું
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 2 ¼ કપ પાણી
  • કોર્ન ફ્લોર જરૂર મુજબ

Instructions

પુચકા પાણીપુરીની પુરી | પુચકા પુરી | puchka puri | puchka puri recipe

  • પુચકા પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણી માં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, ઝીણી સોજી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લ્યોઅને એક બાજુ મૂકો અને ગેસ પર એક વાસણમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇઉકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરવા મૂકો
  • પાણી ફૂલ ગરમ થાય એટલે એમાંથી દોઢ કપ પાણી બીજી કડાઈમાં લ્યો ને એમાં મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોને  એક બાજુ મુકેલ બીજું ગરમ પાણી નાખતાજઈ  લોટ બાંધી લ્યો નેબાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી ફરીથી લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી ને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા સાઇઝ ના લુવા બનાવી એક બાજુ મૂકો હવે કોર્ન ફ્લોર સાથે એક લુવા ને પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ ની મદદ થી પુરી બનાવી લ્યો
  • હવે એક પુરી પર બીજી પુરી મૂકી વેલણ વડે ના સાવ પાતળી ના ઘણી જાડી રોટલી વણી લ્યો ત્યારબાદ જે સાઇઝ ની પૂરી બનાવી એ સાઇઝ ની કુકી કટર થી કટ કરી લ્યો અને તડકા માં સુકાવતા જાઓ આમ બે લુવા લઈ પુરી બનાવી બને પુરી ને એક સાથે વણી ને રોટલી બનાવી લ્યો ને કટ કરી સુકવતા જાઓ
  • બધી પુરી ને સુકાવી લ્યો ને એક કલાક પછી સૂકવેલી બધી પુરી ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ સૂકવી લ્યો બધી પુરી ને બરોબર સૂકવી લ્યો ને પુરી બિલકુલ સુકાઈ જાય એટલે ભેગી કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
  • જ્યારે પણ પાણી પૂરી ખાવા ની ઈચ્છા ત્યારે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખતા જઈ ને હલાવી લ્યો ને પુરી ફૂલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો તો તૈયાર છે  પુચકા પુરી

puchka puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે પાણી ની માત્રા લોટ ના કારણે થોડી વધી શકે કે ઓછી થઈ શકે છે
  • માપ બરોબર હસે તો બધી પુરી તરી ને ગોળ ગોળ ફૂલાસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars banavani rit

આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત – vanilla ice cream banavani rit શીખીશું, If you like the recipe do subscribe HIRA’S RECIPES YouTube channel on YouTube , ગરમી ચાલુ થઈ ગઈ છે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ  ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવી જાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ.

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ / 250 એમ. એલ.
  • મિલ્ક પાઉડર 50 ગ્રામ
  • કોર્ન ફ્લોર 1 -2 ચમચી
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • ખાંડ  ½ કપ / 125 ગ્રામ

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe in gujarati language

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો

દૂધ નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે  હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડર પણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો

હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બા ને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજા લ્યો વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream recipe in gujarati notes

  • અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા, ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

vanilla ice cream banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HIRA’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vanilla ice cream recipe in gujarati

વેનીલા આઈસ્ક્રીમ - વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત - vanilla ice cream recipe - vanilla ice cream banavani rit - vanilla ice cream recipe in gujarati - vanilla ice cream recipe in gujarati language

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe | vanilla ice cream banavani rit | vanilla ice cream recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત – vanilla ice cream banavani rit શીખીશું, ગરમી ચાલુ થઈ ગઈછે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ  ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવીજાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ / 1 કપ
  • 50 ગ્રામ મિલ્ક પાઉડર
  • 1 -2 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • 125 ગ્રામ ખાંડ / ½કપ

Instructions

વેનીલા આઈસ્ક્રીમ | vanilla ice cream | vanilla ice cream recipe in gujarati language

  • વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો
  • દૂધનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે  હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો નેસાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડરપણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો
  • હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બાને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજાલ્યો વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream recipe in gujarati notes

  • અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા,ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા ફિંગર્સ બનાવવાની રીત – Pauva fingars banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , પૌવા આપણે અવર નવાર બનાવી ને મજા લેતા હોઈએ છીએ પણ એક ના એક પ્રકારના પૌવા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે પૌવા માંથી નાસતો બનાવશું જે એક વખત બનાવ્યા પછી અવર નવાર બનાવશો તો ચાલો Pauva fingars recipe in gujarati શીખીએ.

પૌવા ફિંગર્સ બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા 1 કપ
  • બેસન ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા 7-8
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

પૌવા ફિંગર્સ બનાવવાની રીત

પૌવા ફિંગર્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પૌવા પલળી જાય એટલું પાણી નાખી દસ પન્દ્રીનીત એક બાજુ મૂકો પંદર મિનિટ પછી પૌવા બરોબર પલળી ને નરમ થઈ જાય એટલે ચારણીમાં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો  પાણી નિતારી લીધા બાદ હાથ વડે અથવા મેસર વડે પૌવા ને બરોબર મેસ કરી સોફ્ટ લોટ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદડા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો ને ધીમા તાપે બેસન ને શેકી લ્યો

બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ને બેસન શેકવાની સુંગંધ આવે એટલે ગેસ બંધ કરી નાખો ને થોડો ઠંડા થવા દયો ને ઠંડો થાય એટલે એને પૌવા માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે હાથ સાફ કરી તેલ વારા હાથ કરી તૈયાર મિશ્રણ માંથી ફિંગર્સ બનાવી લ્યો આમ બધી પૌવા ફિંગર્સ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ફિંગર્સ નાખો

એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ હલકા હાથે હલાવી ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો આમ મિડીયમ તાપે થોડી થોડી કરી બધી જ પૌવા ફિંગર્સ ને તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો પૌવા ફિંગર્સ

Pauva fingars recipe notes

  • અહી તમે સાવ ઝીણા સમારેલા શાકભાજી પણ નાખી શકો છો
  • એક સાથે ઘણી પૌવા ફિંગર્સ ને તરવા ના નાખવી નહિતર તૂટી જસે
  • અહી તમે આ મિશ્રણ ને કટલેસ નો આકાર આપી ને પણ બનાવી શકો છો.

Pauva fingars banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pauva fingars recipe in gujarati

પૌવા ફિંગર્સ બનાવવાની રીત - Pauva fingars banavani rit - Pauva fingars recipe in gujarati

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars | Pauva fingars banavani rit | Pauva fingars recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા ફિંગર્સ બનાવવાની રીત – Pauva fingars banavani rit શીખીશું, પૌવા આપણેઅવર નવાર બનાવી ને મજા લેતા હોઈએ છીએ પણ એક ના એક પ્રકારના પૌવા ખાઈ ને કંટાળી ગયાહો તો આજ આપણે પૌવા માંથી નાસતો બનાવશું જે એક વખત બનાવ્યા પછી અવર નવાર બનાવશો તોચાલો Pauva fingars recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પૌવા ફિંગર્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પૌવા
  • ½ કપ બેસન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

પૌવા ફિંગર્સ | Pauva fingars | Pauva fingars recipe

  • પૌવા ફિંગર્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પૌવા પલળી જાય એટલું પાણી નાખી દસ પન્દ્રીનીત એક બાજુ મૂકો પંદર મિનિટ પછી પૌવા બરોબર પલળી નેનરમ થઈ જાય એટલે ચારણીમાં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો  પાણી નિતારી લીધા બાદ હાથ વડે અથવા મેસર વડે પૌવા ને બરોબર મેસ કરી સોફ્ટ લોટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદડા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં બેસન ને ચાળી ને નાખો ને ધીમા તાપે બેસન ને શેકી લ્યો
  • બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ને બેસન શેકવાની સુંગંધ આવે એટલે ગેસ બંધ કરી નાખો ને થોડો ઠંડા થવા દયો ને ઠંડો થાય એટલે એને પૌવા માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે હાથ સાફ કરી તેલ વારા હાથ કરી તૈયાર મિશ્રણ માંથી ફિંગર્સ બનાવી લ્યો આમ બધી પૌવા ફિંગર્સ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ફિંગર્સ નાખો
  • એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ હલકા હાથે હલાવી ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો આમ મિડીયમ તાપે થોડી થોડી કરી બધી જ પૌવા ફિંગર્સ ને તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો પૌવા ફિંગર્સ

Pauva fingars recipe notes

  • અહી તમે સાવ ઝીણા સમારેલા શાકભાજી પણ નાખી શકો છો
  • એક સાથે ઘણી પૌવા ફિંગર્સ ને તરવા ના નાખવી નહિતર તૂટી જસે
  • અહી તમે આ મિશ્રણ ને કટલેસ નો આકાર આપી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.