Home Blog Page 113

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત – Basundi premix banavani rit અને બાસુંદી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , બાસુંદી ગુજરાત અને મહારાષ્ટ્ર માં વારા તહેવાર અને પ્રસંગ માં ખુબ બનતી હોય છે ને બાસુંદી જો ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર કરી ને મજા લઈ શકાય એટલે આજ આપણે બાસુંદી પ્રિ મિક્સ તૈયાર કરી એકાદ મહિના સાચવી રાખી જ્યારે પણ ઠંડી ઠંડી બાસુંદી ખાવી હોય ત્યારે થોડા સમય માં તૈયાર કરી શકીએ તો ચાલો Basundi premix recipe in gujarati શીખીએ.

બાસુંદી પ્રિમિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાઉડર 3 કપ
  • કોર્ન ફ્લોર 5-6 ચમચી
  • પીસેલી ખાંડ 1 કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • પિસ્તા પાઉડર 3-4 ચમચી
  • બદામ નો પાઉડર  3-4 ચમચી
  • કાજુ નો પાઉડર 2-3 ચમચી
  • ચારવડી 2-3 ચમચી
  • કેસરના તાંતણા 15-20
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • પાણી / દૂધ  2-3 કપ

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત

બાસુંદી પ્રિમિક્સ બનાવવા સૌપ્રથમ ખાંડ ને પીસી લ્યો ત્યાર બાદ કાજુ ને દર્દરા પીસી લ્યો, બદામ ને દર્દરા પીસી લ્યો, અને પીસ્તા ને દર્દરા પીસી લ્યો આમ બધી સામગ્રી ભેગી કરી તૈયાર કરી લ્યો

હવે એક મોટા વાસણમાં મિલ્ક પાઉડર, કાજુ પીસેલા, બદામ પીસેલી, પિસ્તા પીસેલા, ચારવડી, કોર્ન ફ્લોર, પીસેલી ખાંડ, કેસર ના તાંતણા અને એલચી પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો,

મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બાસુંદી પ્રિ મિક્સ

બાસુંદી બનાવવાની રીત

બાસુંદી બનાવવા એક કડાઈ માં તૈયાર કરેલ બાસુંદી પ્રિ મિક્સ એક કપ લ્યો એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજો એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ દૂધ ( ઓપ્શનલ છે ) નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી ફૂલ તાપે હલાવતા રહી મિશ્રણ ને ઉકાળી લ્યો મિશ્રણ ઉકડવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને હલાવતા રહી દસ મિનિટ ઉકાળી લ્યો ( મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું કેમ કે કોર્ન ફ્લોર અને મિલ્ક પાઉડર તરીયા માં બેસી જસે તો બરી શકે છે )

દસ મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બે ત્રણ  ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે કાજુ, બદામ, પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી સર્વ કરો બાસુંદી

Basundi premix recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • અહી આપણે મિલ્ક પાઉડર નો ઉપયોગ કરેલ હોવાથી બાસુંદી ને તમે પાણી માં પણ બનાવી શકો છો અને દૂધ માં પણ બનાવી શકો છો

Basundi premix banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Basundi premix recipe in gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત - Basundi premix banavani rit - Basundi premix recipe in gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત – Basundi premix banavani rit અને બાસુંદી બનાવવાની રીત શીખીશું, બાસુંદી ગુજરાત અને મહારાષ્ટ્ર માં વારા તહેવાર અને પ્રસંગ માં ખુબ બનતી હોયછે ને બાસુંદી જો ઓછી મહેનતે ખૂબ ઝડપથી તૈયાર કરી ને મજા લઈ શકાય એટલે આજ આપણે બાસુંદીપ્રિ મિક્સ તૈયાર કરી એકાદ મહિના સાચવી રાખી જ્યારે પણ ઠંડી ઠંડી બાસુંદી ખાવી હોયત્યારે થોડા સમય માં તૈયાર કરી શકીએ તો ચાલો Basundi premix recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બાસુંદી પ્રિમિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ મિલ્ક પાઉડર
  • 5-6 ચમચી કોર્ન ફ્લોર
  • 1 કપ પીસેલી ખાંડ
  • 1 ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી પિસ્તા પાઉડર
  • 3-4 ચમચી બદામનો પાઉડર 
  • 2-3 ચમચી કાજુનો પાઉડર
  • 2-3 ચમચી ચારવડી 2-3 ચમચી
  • 15-20 કેસરના તાંતણા
  • 2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
  • 2-3 કપ પાણી / દૂધ 

Instructions

બાસુંદી પ્રિમિક્સ | Basundi premix | Basundi premix recipe

  • આજે આપણે બાસુંદી પ્રિમિક્સ થી બાસુંદી બનાવવાની રીત શીખીશું

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત

  • બાસુંદી પ્રિમિક્સ બનાવવા સૌપ્રથમ ખાંડ ને પીસી લ્યો ત્યાર બાદ કાજુ ને દર્દરા પીસી લ્યો, બદામ ને દર્દરા પીસી લ્યો,અને પીસ્તા ને દર્દરા પીસી લ્યો આમ બધી સામગ્રી ભેગી કરી તૈયાર કરી લ્યો
  • હવે એક મોટા વાસણમાં મિલ્ક પાઉડર, કાજુ પીસેલા, બદામ પીસેલી, પિસ્તા પીસેલા, ચારવડી, કોર્ન ફ્લોર, પીસેલી ખાંડ, કેસર ના તાંતણા અને એલચી પાઉડર નાખી નેબરોબર મિક્સ કરી લ્યો,
  • મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બાસુંદી પ્રિ મિક્સ

બાસુંદી બનાવવાની રીત

  • બાસુંદી બનાવવા એક કડાઈ માં તૈયાર કરેલ બાસુંદી પ્રિ મિક્સ એક કપ લ્યો એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એનું ધ્યાન રાખવું મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજો એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ દૂધ ( ઓપ્શનલ છે ) નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી ફૂલ તાપે હલાવતા રહી મિશ્રણ ને ઉકાળી લ્યો મિશ્રણ ઉકડવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને હલાવતા રહી દસ મિનિટ ઉકાળી લ્યો ( મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું કેમ કે કોર્ન ફ્લોર અને મિલ્ક પાઉડર તરીયા માં બેસી જસે તો બરી શકે છે )
  • દસ મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બે ત્રણ  ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલેકાજુ, બદામ, પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી સર્વ કરો બાસુંદી

Basundi premix recipe notes

  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • અહી આપણે મિલ્ક પાઉડર નો ઉપયોગ કરેલ હોવાથી બાસુંદી ને તમે પાણી માં પણ બનાવી શકો છો અને દૂધ માં પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મનચાઉ સૂપ બનાવવાની રીત | વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત | Manchow soup recipe

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe | bhang recipe in gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit | kanji vada recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાંજી વડા બનાવવાની રીત – kanji vada banavani rit શીખીશું, If you like the recipe do subscribe Niti’s Cooking YouTube channel on YouTube , કાંજી વડા વધારે પડતાં રાજસ્થાન બાજુ હોળી – દિવાળી  પર બનાવવામાં આવે છે અને આ કાંજી વડા પાચનશક્તિ માટે ખૂબ ગુણકારી હોય છે અને આજ કલ તો બજાર માં પણ કાંજી વડા ખાવા મળે છે તો ચાલો આજે આપણે kanji vada recipe in gujarati શીખીએ.

કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ફોતરા વગરની મગ દાળ ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • હિંગ 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • વડા તરવા માટે તેલ

કાંજી બનાવવા માટેની સામગ્રી

  • સાદું પાણી / નવશેકું પાણી 2-3 લીટર
  • હિંગ ¼ ચમચી
  • રાઈ ના કુરિયા પીસેલા 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • રાઈ નું તેલ 1 ચમચી
  • દહી 2 ચમચી ( ઓપ્શનલ છે )
  • સ્વાદ મુજબ મીઠું
  • કોલસો / તજ નો ટુકડો 1
  • ઘી ¼ ચમચી
  • હિંગ 1 ચપટી

કાંજી બનાવવાની રીત

કાંજી બનાવવા સૌપ્રથમ એક માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં નવશેકું પાણી લ્યો હવે એમાં હિંગ, રાઈ ના કુરિયા પીસેલા, લાલ મરચાનો પાઉડર, હળદર, રાઈ નું તેલ, દહી  (ઓપ્શનલ છે ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ બે થી ત્રણ દિવસ મૂકી દયો

ત્રણ દિવસ પછી કાંજી ના પાણી ને બરોબર હલાવી લ્યો ગેસ પર કોલસો અથવા તજ નો ટુકડા ને ગરમ કરી લ્યો હવે કાંજી માં એક વાટકો મૂકી એમાં ગરમ કરેલ કોલસો અથવા તજ નો ટુકડો મૂકો એના પર પા ચમચી ઘી અને ચપટી હિંગ નાખી કાંજી ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી વાટકો કાઢી લ્યો ને કાંજી ને ફ્રીઝ માં મૂકી દયો

કાંજી વડા ના વડા બનાવવાની રીત

વડા બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ અને ફોતરા વગરની મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અને બને દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાં બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો

પાણી નીતારેલ દાળ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકદો નાખી દરદરી પીસી લ્યો પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ સાત મિનિટ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી ફરી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં વડા નું મિશ્રણ હાથ થી કે ચમચી થી નાખી વડા ને તેલ માં નાખી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ઝારા થી વડા ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ચડાવો આમ થોડી થોડી વારે વડા ફેરવી  ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો

ત્યાર બાદ વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને હવે એક વાસણમાં ગરમ પાણી લ્યો એમાં તરી રાખેલ વડા નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો (જેટલા વડા ખાવા હોય એટલા પલાળવા બાકી ના વડા ને તરી ને ફ્રીઝમાં મૂકી દેવા )

કાંજી વડા બનાવવાની રીત

કાંજી વડા બનાવવા વડા ને પલાળેલા વડા ને હથેળી વડે દબાવી લ્યો અને ત્યાર બાદ વડા ને કાંજી માં નાખી દયો અને સર્વ કરતી વખતે લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો કાંજી વડા

kanji vada recipe notes

  • કાંજી ને આથો આવવા માં જો ઠંડુ વાતાવરણ હોય તો ચાર પાંચ દિવસ લાગે ને જો ગરમ વાતાવરણ હોય તો બે દિવસ લાગે છે
  • વડા ને સોફ્ટ બનાવવા એના મિશ્રણ ને બરોબર ફેટી ને મિક્સ કરવું
  • વડા અને કાંજી ને ફ્રીઝ માં તમે ચાર પાંચ દિવસ સુંધી રાખી શકો છો
  • કાંજી ને હમેશા માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં રાખવી

kanji vada banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Niti’s Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kanji vada recipe in gujarati

કાંજી વડા - કાંજી વડા બનાવવાની રીત - kanji vada recipe - kanji vada recipe in gujarati - kanji vada banavani rit

કાંજી વડા બનાવવાની રીત | kanji vada recipe in gujarati | kanji vada banavani rit | kanji vada recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાંજી વડા બનાવવાની રીત – kanji vada banavani rit શીખીશું, કાંજીવડા વધારે પડતાં રાજસ્થાન બાજુ હોળી – દિવાળી  પર બનાવવામાં આવે છે અને આ કાંજીવડા પાચનશક્તિ માટે ખૂબ ગુણકારી હોય છે અને આજ કલ તો બજાર માં પણ કાંજી વડા ખાવા મળેછે તો ચાલો આજે આપણે kanji vada recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર
  • 1 માટીનું વાસણ અથવા કાંચ નું વાસણ

Ingredients

કાંજી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 લીટર સાદું પાણી / નવશેકું પાણી
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી રાઈના કુરિયા પીસેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી રાઈનું તેલ
  • 2 ચમચી દહી ( ઓપ્શનલ છે )
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કોલસો / તજ નો ટુકડો
  • ¼ ચમચી ઘી
  • 1 હિંગ

કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • ½ કપ ફોતરા વગરની મગ દાળ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • વડા તરવા માટે તેલ

Instructions

કાંજી વડા | kanji vada recipe | kanji vada

  • સૌપ્રથમ આપણે કાંજી બનાવતા શીખીશું ત્યારબાદ તેના વડા બનાવતા શીખીશું.

કાંજી બનાવવાની રીત

  • કાંજી બનાવવા સૌપ્રથમ એક માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં નવશેકું પાણી લ્યો હવે એમાં હિંગ, રાઈ ના કુરિયાપીસેલા, લાલ મરચાનો પાઉડર, હળદર,રાઈ નું તેલ, દહી  (ઓપ્શનલ છે ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ બેથી ત્રણ દિવસ મૂકી દયો
  • ત્રણ દિવસ પછી કાંજી ના પાણી ને બરોબર હલાવી લ્યો ગેસ પર કોલસો અથવા તજ નો ટુકડા ને ગરમ કરી લ્યો હવે કાંજી માં એક વાટકો મૂકી એમાં ગરમ કરેલ કોલસો અથવા તજ નો ટુકડો મૂકો એના પર પા ચમચી ઘી અને ચપટી હિંગ નાખી કાંજી ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી વાટકો કાઢી લ્યો ને કાંજી ને ફ્રીઝ માં મૂકી દયો

વડા બનાવવાની રીત

  • વડા બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ અને ફોતરા વગરની મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અનેબને દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાં બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો
  • પાણી નીતારેલ દાળ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકદો નાખી દરદરી પીસી લ્યો પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ સાત મિનિટ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી ફરી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં વડા નું મિશ્રણ હાથ થી કે ચમચી થી નાખી વડા ને તેલ માં નાખી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ઝારા થી વડા ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ચડાવો આમ થોડી થોડી વારે વડા ફેરવી  ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો
  • ત્યારબાદ વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને હવે એક વાસણમાં ગરમ પાણી લ્યો એમાં તરી રાખેલ વડા નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો (જેટલા વડા ખાવા હોય એટલા પલાળવા બાકી ના વડા ને તરી ને ફ્રીઝમાં મૂકી દેવા )

કાંજી વડા બનાવવાની રીત

  • કાંજી વડા બનાવવા વડા ને પલાળેલા વડા ને હથેળી વડે દબાવી લ્યો અને ત્યાર બાદ વડા ને કાંજીમાં નાખી દયો અને સર્વ કરતી વખતે લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો કાંજી વડા

kanji vada recipe notes

  • કાંજીને આથો આવવા માં જો ઠંડુ વાતાવરણ હોય તો ચાર પાંચ દિવસ લાગે ને જો ગરમ વાતાવરણ હોયતો બે દિવસ લાગે છે
  • વડાને સોફ્ટ બનાવવા એના મિશ્રણ ને બરોબર ફેટી ને મિક્સ કરવું
  • વડા અને કાંજી ને ફ્રીઝ માં તમે ચાર પાંચ દિવસ સુંધી રાખી શકો છો
  • કાંજીને હમેશા માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચાઇનીઝ સમોસા બનાવવાની રીત – chinese samosa banavani rit શીખીશું, If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube , નાની મોટી ભૂખ લાગી હોય ને કંઇક ચટપટી વાનગી ખાવી હોય ત્યારે ચાઇનીઝ વાનગીઓ ખાવા ની ઈચ્છા થાય છે ચાઇનીઝ વાનગીમાં નૂડલ્સ, મંચુરિયન, ફ્રાઇડ રાઈસ ની સાથે આજ કલ ચાઇનીઝ સમોસા પણ ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો આજે chinese samosa recipe gujarati શીખીએ.

ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | chinese samosa ingredients

  • પાનકોબી ઝીણી સુધારેલી 1 કપ
  • ગાજર ઝીણું સમારેલું ½ કપ
  • કેપ્સીકમ ઝીણા સમારેલા ½ કપ
  • ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • લસણ ઝીણું સુધારેલ 2 ચમચી
  • આદુ ઝીણું સમારેલું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મરી પાઉડર ¼ ચમચી
  • સેજવાન સોસ 2 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • ટમેટો કેચઅપ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 1 ચમચી
  • તરવા માટે તેલ

સમોસા માટેનું પડ બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 3-4 ચમચી
  • પાણી 4-5 ચમચી

સેજવાન સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • ગરમ પાણીમાં પલાડી રાખેલ સૂકા લાલ મરચા  15-20
  • લસણ ની કણી સુધારેલ 10-15
  • વિનેગર 1 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 2-3 સ્વાદ મુજબ મીઠું

ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa recipe

ચાઇનીઝ સમોસા બનાવવા સૌપ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી ને એમાંથી પટ્ટી બનાવી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરી સમોસા પટ્ટી માં ભરી ને પેક કરી લેશું ત્યાર બાદ તેલ માં તરી ને તૈયાર કરીશું ચાઇનીઝ સમોસા

સમોસા માટેનું પડ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો  અને બીજા એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી લુવા બનાવી લ્યો ત્યાર બાદ સાવ પાતળી પાતળી રોટલી બનાવી ને એમાં થી સમોસા પટ્ટી. કાપી ને તૈયાર કરો ને તૈયાર પટ્ટી ને ઢાંકી ને એક બાજુ મૂકો  ( અહી તમે વણેલી રોટલી માંથી રેગ્યુલર સમોસા ના આકાર વાળા સમોસા પણ બનાવી શકો છો )

ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી બરોબર શેકી લ્યો

હવે ગેસ ફૂલ કરી નાખો ને એમાં ઝીણા  સમારેલા પાનકોબી, કેપ્સીકમ, ફણસી, ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો, શાક ને શેકી લીધા બાદ એમાં સેજવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit

સમોસા બનાવવા તૈયાર પટ્ટી માંથી બે પટ્ટી લ્યો એક પટ્ટી પર તૈયાર કરેલ સ્લરિ લગાવો એના પર + ની નિશાન જે બીજી પટ્ટી મૂકી થોડી દબાવી લ્યો વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકો અને એક ઉપર એક પટ્ટી મૂકતા જઈ સ્લરી લગાવી ફોલ્ડ કરી બીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી ત્રીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી બધી બાજુ થી બરોબર દબાવી પેક કરી લ્યો આમ એક એક કરી બધા સમોસા સ્ટફિંગ નાખી પેક કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલા સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો સમોસા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા સમોસા તરવા માટે નાખો આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચાઇનીઝ સમોસા

સેજવાન સોસ બનાવવાની રીત

સેજવાન સોસ બનાવવા સૌ પ્રથમ પલાળી રાખેલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી ને એને ગોલ્ડન શેકી લ્યો લસણ ગોલ્ડન થાય એટલે એમાં મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો 

કડાઈ માં તેલ અલગ થવા લાગે એટલે એમાં ટમેટા કેચઅપ , વિનેગર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો તો તૈયાર છે સેજવાન સોસ

chinese samosa recipe gujarati notes

  • તમે સમોસા ને તમને ફાવે એ રીતે ફોલ્ડ કરી ને તૈયાર કરી શકો છો.
  • અહી તમે સ્ટફિંગ માં શાક સાથે બાફેલી નૂડલ્સ પણ નાખી શકો છો.

chinese samosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chinese samosa recipe gujarati

ચાઇનીઝ સમોસા - chinese samosa recipe - chinese samosa recipe gujarati - chinese samosa banavani rit

ચાઇનીઝ સમોસા | chinese samosa recipe | chinese samosa recipe gujarati | chinese samosa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ચાઇનીઝ સમોસા બનાવવાની રીત – chinese samosa banavani rit શીખીશું, , નાની મોટી ભૂખ લાગી હોય ને કંઇક ચટપટી વાનગી ખાવી હોય ત્યારે ચાઇનીઝ વાનગીઓ ખાવા ની ઈચ્છા થાય છે ચાઇનીઝ વાનગીમાં નૂડલ્સ, મંચુરિયન,ફ્રાઇડ રાઈસ ની સાથે આજ કલ ચાઇનીઝ સમોસા પણ ખૂબ પસંદ આવતા હોય છે તોચાલો આજે chinese samosa recipe gujarati શીખીએ
4.13 from 8 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | chinese samosa ingredients

  • 1 કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ½ કપ ગાજર ઝીણું સમારેલું
  • ½ કપ કેપ્સીકમ ઝીણા સમારેલા
  • 2-3 ચમચી ફણસી ઝીણી સુધારેલી
  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી લસણ ઝીણું સુધારેલ
  • 1 ચમચી આદુ ઝીણું સમારેલું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી સેજવાન સોસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • 1 ચમચી ટમેટો કેચઅપ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • તરવા માટે તેલ

સમોસા માટેનું પડ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી મેંદા નો લોટ
  • 4-5 ચમચી પાણી

સેજવાન સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 15-20 ગરમ પાણીમાં પલાડી રાખેલ સૂકા લાલ મરચા 
  • 10-15 લસણ ની કણી સુધારેલ
  • 1 ચમચી વિનેગર
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

  • ચાઇનીઝ સમોસા બનાવવા સૌપ્રથમ આપણે મેંદા નો લોટ બાંધી ને એમાંથી પટ્ટી બનાવી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરી સમોસા પટ્ટી માં ભરી ને પેક કરી લેશું ત્યાર બાદ તેલ માં તરીને તૈયાર કરીશું ચાઇનીઝ સમોસા

સમોસા માટેનું પડ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો  અને બીજા એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી એક બાજુ મૂકો
  • પંદર મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને એમાંથી લુવા બનાવી લ્યો ત્યાર બાદ સાવ પાતળી પાતળી રોટલી બનાવી ને એમાં થી સમોસા પટ્ટી. કાપી ને તૈયાર કરો ને તૈયાર પટ્ટી ને ઢાંકી ને એક બાજુ મૂકો  ( અહી તમે વણેલી રોટલી માંથી રેગ્યુલર સમોસા ના આકાર વાળા સમોસા પણ બનાવી શકો છો )

ચાઇનીઝ સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી બરોબર શેકી લ્યો
  • હવે ગેસ ફૂલ કરી નાખો ને એમાં ઝીણા  સમારેલા પાનકોબી, કેપ્સીકમ, ફણસી, ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો, શાક ને શેકી લીધા બાદ એમાં સેજવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું અને મરીપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

ચાઇનીઝ સમોસા બનાવવાની રીત

  • ચાઇનીઝ સમોસા બનાવવા તૈયાર પટ્ટી માંથી બે પટ્ટી લ્યો એક પટ્ટી પર તૈયાર કરેલ સ્લરિ લગાવો એના પર + ની નિશાન જે બીજી પટ્ટી મૂકીથોડી દબાવી લ્યો વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકો અને એક ઉપર એક પટ્ટી મૂકતા જઈ સ્લરી લગાવીફોલ્ડ કરી બીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી ત્રીજી પટ્ટી ફોલ્ડ કરી સ્લરી લગાવી બધીબાજુ થી બરોબર દબાવી પેક કરી લ્યો આમ એક એક કરી બધા સમોસા સ્ટફિંગ નાખી પેક કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલા સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો સમોસા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા સમોસા તરવા માટે નાખો આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચાઇનીઝ સમોસા

સેજવાન સોસ બનાવવાની રીત

  • સેજવાન સોસ બનાવવા સૌ પ્રથમ પલાળી રાખેલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી ને એને ગોલ્ડન શેકી લ્યો લસણ ગોલ્ડન થાય એટલે એમાં મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો 
  • કડાઈ માં તેલ અલગ થવા લાગે એટલે એમાં ટમેટા કેચઅપ , વિનેગર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોને ત્યાર બાદ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકોતો તૈયાર છે સેજવાન સોસ

chinese samosa recipe gujarati notes

  • તમે સમોસા ને તમને ફાવે એ રીતે ફોલ્ડ કરી ને તૈયાર કરી શકો છો
  • અહી તમે સ્ટફિંગ માં શાક સાથે બાફેલી નૂડલ્સ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake

નમસ્તે મિત્રો આજે આપણે તુટી ફુટી કેક બનાવવાની રીત – tutti frutti cake banavani rit – tuti futi cake banavani rit શીખીશું, If you like the recipe do subscribe Ravinder’s HomeCooking YouTube channel on YouTube , ટુટીફૂટી કેક નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય ને ખાવા માટે દોડી આવે છે તો ચાલો ઘરે જ tutti frutti cake recipe in gujarati શીખીએ.

તુટી ફુટી કેક બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • દહીં 1 કપ
  • ખાંડ 1 કપ
  • તેલ / માખણ ½ કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • ટુટી ફૂટી ½ કપ
  • કીસમીસ 1-2 ચમચી
  • મીઠું 1 ચપટી

તુટી ફુટી કેક બનાવવાની રીત | tutti frutti cake banavani rit

તુટી ફુટી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટુટી ફૂટી અને કીસમીસ લ્યો એમાં બે ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી બરોબર મિકા કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં મેંદા નો લોટ સાથે બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખી ચાળી ને રાખો અને કેક મોલ્ડ માં ઘી કે તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે બીજા એક વાસણમાં દહી લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં એમાં માખણ / તેલ , વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો 

હવે એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખ્યા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન પડે ત્યાર બાદ એમાં ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કેક મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાખી થપ થપાવિ લ્યો

 ત્યાર બાદ 180 ડિગ્રી પર 40 મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચેક કરી ને બહાર કાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ કેક ઠંડો થાય ત્યારે ડી મોલ્ડ કરી ચાકુ થી કટકા કરી મજા લ્યો ટુટીફૂટી કેક

અથવા દસ મિનિટ કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરી લ્યો ત્યાર બાદ  કેક ના મિશ્રણ વાળો મોલ્ડ ને કાંઠા પર મૂકો અને દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરો,

ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી કેક બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ટુટીફૂટી કેક

tutti frutti cake recipe notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ અથવા ફરાળી લોટ નાખી ને પણ વાપરી  શકો છો
  • ટુટી ફૂટી સાથે તમે ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો

tuti futi cake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tutti frutti cake recipe in gujarati

તુટી ફુટી કેક - tutti frutti cake banavani rit - tuti futi cake banavani rit - tutti frutti cake recipe in gujarati - તુટી ફુટી કેક બનાવવાની રીત

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake banavani rit | tutti frutti cake recipe in gujarati | તુટી ફુટી કેક બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે તુટી ફુટી કેક બનાવવાની રીત – tutti frutti cake banavani rit – tuti futi cake banavani rit શીખીશું, ટુટીફૂટી કેક નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય ને ખાવા માટે દોડી આવે છે તો ચાલો ઘરે જ tutti frutti cake recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Ingredients

તુટી ફુટી કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • 1 કપ દહીં
  • 1 કપ ખાંડ
  • ½ કપ તેલ / માખણ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ½ કપ ટુટી ફૂટી
  • 1-2 ચમચી કીસ મીસ
  • 1 ચપટી મીઠું

Instructions

તુટી ફુટી કેક  | tutti frutti cake banavani rit | tuti futi cake banavani rit

  • તુટી ફુટી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટુટી ફૂટી અને કીસમીસ લ્યો એમાંબે ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી બરોબર મિકા કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં મેંદાનો લોટ સાથે બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખી ચાળી ને રાખો અને કેક મોલ્ડ માં ઘી કે તેલથી ગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે બીજા એક વાસણમાં દહી લ્યો એમાં ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ એમાં એમાં માખણ / તેલ , વેનીલા એસેન્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો 
  • હવે એમાં ચાળી રાખેલ મેંદા નો લોટ નાખ્યા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન પડે ત્યારબાદ એમાં ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કેક મોલ્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાખી થપ થપાવિ લ્યો
  •  ત્યાર બાદ 180 ડિગ્રી પર 40 મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચેક કરી ને બહારકાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ કેક ઠંડો થાય ત્યારે ડી મોલ્ડ કરી ચાકુ થી કટકાકરી મજા લ્યો ટુટી ફૂટી કેક
  • અથવા દસ મિનિટ કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ગરમ કરી લ્યો ત્યાર બાદ  કેક ના મિશ્રણ વાળો મોલ્ડ ને કાંઠા પર મૂકો અને દસ મિનિટ ફૂલ તાપે ગરમ કરો,
  • ત્યારબાદ ગેસ ધીમો કરી બીજી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી કેક બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો ને મજા લ્યો ટુટીફૂટી કેક

tutti frutti cake recipe notes

  • મેંદાના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ અથવા ફરાળી લોટ નાખી ને પણ વાપરી  શકો છો
  • ટુટી ફૂટી સાથે તમે ડ્રાય ફ્રુટ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix recipe gujarati

પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati

મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana ni kheer recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલા મમરા બનાવવાની રીત – vagharela mamra recipe in gujarati  – vagharela sev mamra banavani rit શીખીશું, If you like the recipe do subscribe Beena’s Kitchen YouTube channel on YouTube , વઘારેલા મમરા સાંજે નાની મોટી ભૂખ લાગી હોય અથવા મોઢાનો સ્વાદ બગડી ગયો હોય અથવા પ્રવાસ માટે તૈયાર કરી ને મજા લઈ શકો છો અલગ અલગ ઘર માં અલગ અલગ રીતે મમરા ને વઘારી ને નાસ્તા માં ખવાતા હોય છે અને આજકાલ તો પેકેટ માં પણ વઘારેલા મમરા મળતા હોય છે પણ આજ આપણે ઘરે ખૂબ જ ટેસ્ટી રીતે મમરા વઘારી ને તૈયાર કરીશું તો ચાલો વઘારેલા સેવ મમરા – vagharela mamra in gujarati – vagharela mamra banavani rit શીખીએ.

વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 3 કપ
  • મકાઈ ના પૌવા ½  કપ
  • સીંગદાણા ¼ કપ
  • મીઠા લીમડાના પાન 8-10
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • કાચી વરિયાળી ½ ચમચી ( ઓપ્શનલ છે )
  • ઝીણી બેસન સેવ ½ કપ
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ખાંડ પીસેલી 1 ચમચી (ઓપ્શનલ છે )
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

વઘારેલા મમરા બનાવવાની રીત | vagharela mamra in gujarati

વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી પંદર વીસ મિનિટ તડકા માં મૂકી દયો જેથી કરી ને પૌવા ક્રિસ્પી બની જાય ત્યાર બાદ બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ જેટલું તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મકાઈ માં પૌવા થોડા થોડા નાખી ને તરી લ્યો ને તારેલા પૌવા એક થાળી માં કાઢી લ્યો,

ત્યાર બાદ એજ કડાઈમાં સીંગદાણા નાખી એને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને પણ મકાઈના પૌવા સાથે કાઢી લ્યો

ત્યારબાદ  એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ રહેવા દઈ બીજું તેલ કઢી લ્યો હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈ બરોબર તતડી જાય એટલે એમાં વરિયાળી અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી મીઠા લીમડા ના પાન ને શેકી લ્યો

હવે ગેસ સાવ ધીમો કરી એમાં હળદર નાખી મિક્સ કરો ને સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો 

મમરા સાથે મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં તરી રાખેલ મકાઈ ના પૌવા, સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો  છેલ્લે એમાં પીસેલી ખાંડ નાખો મિક્સ કરી લ્યો,

મમરા સાથે બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી મમરા ને સાવ ઠંડા થવા દયો વઘારેલા મમરા સાવ ઠંડા થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો વઘારેલા મમરા

vagharela mamra recipe notes

  • અહી તમે મમરા માં સેવ સાથે ખારી બુંદી, મિક્સ ચેવડો નાખી ને પણ તૈયાર કરી શકો છો

vagharela sev mamra banavani rit | વઘારેલા સેવ મમરા | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Beena’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vagharela mamra recipe in gujarati | vagharela mamra banavani rit

વઘારેલા મમરા બનાવવાની રીત - vagharela mamra - vagharela mamra recipe - vagharela mamra in gujarati - vagharela mamra recipe in gujarati - vagharela sev mamra - vagharela sev mamra banavani rit - vagharela mamra banavani rit

વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe | vagharela mamra in gujarati | vagharela mamra recipe in gujarati | vagharela sev mamra banavani rit | vagharela mamra banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલા મમરા બનાવવાની રીત – vagharela mamra recipe in gujarati  – vagharela sev mamra banavani rit શીખીશું, વઘારેલા મમરા સાંજેનાની મોટી ભૂખ લાગી હોય અથવા મોઢાનો સ્વાદ બગડી ગયો હોય અથવા પ્રવાસ માટે તૈયાર કરીને મજા લઈ શકો છો અલગ અલગ ઘર માં અલગ અલગ રીતે મમરા ને વઘારી ને નાસ્તા માં ખવાતા હોયછે અને આજકાલ તો પેકેટ માં પણ વઘારેલા મમરા મળતા હોય છે પણ આજ આપણે ઘરે ખૂબ જ ટેસ્ટીરીતે મમરા વઘારી ને તૈયાર કરીશું તો ચાલો વઘારેલા સેવ મમરા – vagharela mamra in gujarati – vagharela mamra banavani rit શીખીએ
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ મમરા
  • ½  કપ મકાઈના પૌવા
  • ¼ કપ સીંગદાણા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી કાચી વરિયાળી ( ઓપ્શનલ છે )
  • ½ કપ ઝીણી બેસન સેવ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ખાંડ પીસેલી (ઓપ્શનલ છે )
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

વઘારેલા મમરા બનાવવાની રીત | vagharela mamra recipe | vagharela sev mamra | vagharela mamra banavani rit

  • વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી પંદર વીસ મિનિટ તડકા માં મૂકી દયો જેથી કરી ને પૌવા ક્રિસ્પી બની જાય ત્યાર બાદ બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ જેટલું તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મકાઈમાં પૌવા થોડા થોડા નાખી ને તરી લ્યો ને તારેલા પૌવા એક થાળી માં કાઢી લ્યો,
  • ત્યારબાદ એજ કડાઈમાં સીંગદાણા નાખી એને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને એને પણ મકાઈના પૌવા સાથે કાઢી લ્યો
  • ત્યારબાદ એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ રહેવા દઈ બીજુંતેલ કઢી લ્યો હવે ફરી ગેસ ચાલુ કરી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈ બરોબર તતડી જાય એટલે એમાં વરિયાળી અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી મીઠા લીમડા ના પાન ને શેકી લ્યો
  • હવે ગેસ સાવ ધીમો કરી એમાં હળદર નાખી મિક્સ કરો ને સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો 
  • મમરા સાથે મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં તરી રાખેલ મકાઈ ના પૌવા, સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો  છેલ્લે એમાં પીસેલી ખાંડ નાખો મિક્સ કરી લ્યો,
  • મમરા સાથે બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી મમરા ને સાવ ઠંડા થવા દયો વઘારેલા મમરા સાવ ઠંડા થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો વઘારેલા મમરા

vagharela mamra recipe notes

  • અહી તમે મમરા માં સેવ સાથે ખારી બુંદી, મિક્સ ચેવડો નાખી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત – Ice cream premix banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Masala Kitchen YouTube channel on YouTube , ઉનાળો આવતાં જ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવા ની ઈચ્છાઓ ખૂબ થાય અને આઈસ્ક્રીમ ઘરે બનાવી ખૂબ ઝંજટ નું કામ છે ને બજારમાં આઈસ્ક્રીમ માં પણ ઘણી પ્રકારની મિલાવટ વાળી કે પછી ઘણી મોંઘી પણ આવતી હોય છે તો આજ આપણે ખૂબ ઓછા ખર્ચા માં અને ખૂબ ઓછી મહેનતે સરળ રીતે Ice cream premix recipe in gujarati શીખીએ.

આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી

  • દૂધ 500 એમ. એલ.
  • મનપસંદ ગાર્નિશીંગ

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¼ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • સ્ટ્રોબેરી ઇમ્લશન 1 ચમચી / લાલ ફૂડ કલર અને સ્ટ્રોબેરી એસેન્સ બે ત્રણ ટીપાં

પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¼ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • પિસ્તા ઇમ્લશન 1 ચમચી / ગ્રીન ફુડ કલર બે ટીપાં અને એસેન્સ બે ટીપાં

પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¼ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • પાઈનેપલ ઇમ્લશન 1 ચમચી / પીળો ફૂડ કલર 2-3 ટીપાં અને અસેન્સ બે ટીપાં

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત

આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ , પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ , પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત શીખીશું.

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કોર્ન ફ્લોર લ્યો એને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં નાખો અને એમાં સ્ટ્રોબેરી ઇમ્લશન અથવા લાલ ફૂડ કલર ના બે ત્રણ ટીપાં  અને સ્ટ્રોબેરી એસેન્સ બે ત્રણ ટીપાં નાખી ને મિક્સર બંધ કરી બરોબર પીસી લ્યો એને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ આઈસક્રીમ બનાવવી હોય ત્યારે વાપરો,

તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,

ત્યાર બાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખી રાત જમાવી લ્યો તૈયાર છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ.

પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કોર્ન ફ્લોર લ્યો એને ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને મિક્સર જારમાં નાખી સાથે પાઈનેપલ ઇમ્લશન અથવા એમાં પીળો રંગ બે ટીપાં અને પાઈનેપલ એસેન્સ નાખી ને મિક્સર જાર બંધ કરી પીસી લ્યો  ને તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો,

તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,

ત્યાર બાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખી રાત જમાવી લ્યો તૈયાર છે પાઇનેપલ આઈસક્રીમ,

પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કોર્ન ફ્લોર લ્યો એને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં નાખો અને એમાં પિસ્તા ઇમ્લશન અથવા ગ્રીન કલર ના બે ત્રણ ટીપાં  અને પિસ્તા એસેન્સ બે ત્રણ ટીપાં નાખી ને મિક્સર બંધ કરી બરોબર પીસી લ્યો એને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ આઈસક્રીમ બનાવવી હોય ત્યારે વાપરો

તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,

 ત્યાર બાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખી રાત જમાવી લ્યો તૈયાર છે પિસ્તા આઈસ્ક્રીમ

Ice cream premix recipe in gujarati notes

  • અહી અમે ઇમ્લશન  નાખેલ છે જો એ તમારી પાસે ના હોય તો ફૂડ કલર અને એસેન્સ નાખી શકો છો અને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી આઈસક્રીમ બનાવી શકો છો
  • બીજી વખત જ્યારે આઈસક્રીમ જમાવવા મૂકો ત્યારે તમને જે ડ્રાય ફ્રુટ અથવા ફ્રુટ કે કોઈ સામગ્રી નાખી ને મિક્સ કરવી હોય એ નાખી મિક્સ કરી આઈસક્રીમ જમાવી ને મજા લઇ શકો છો

Ice cream premix banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ice cream premix recipe in gujarati | Ice cream premix banavani rit

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત - Ice cream premix banavani rit - Ice cream premix recipe in gujarati - આઈસક્રીમ પ્રી મિક્સ - Ice cream premix - Ice cream premix recipe

આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix banavani rit | Ice cream premix recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત – Ice cream premix banavani rit શીખીશું, ઉનાળોઆવતાં જ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવા ની ઈચ્છાઓ ખૂબ થાય અને આઈસ્ક્રીમ ઘરે બનાવી ખૂબ ઝંજટનું કામ છે ને બજારમાં આઈસ્ક્રીમ માં પણ ઘણી પ્રકારની મિલાવટ વાળી કે પછી ઘણી મોંઘીપણ આવતી હોય છે તો આજ આપણે ખૂબ ઓછા ખર્ચા માં અને ખૂબ ઓછી મહેનતે સરળ રીતે Ice cream premix recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day 3 hours
Total Time: 1 day 3 hours 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી

  • 500 એમ. એલ. દૂધ
  • મનપસંદ ગાર્નિશીંગ

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી સ્ટ્રોબેરી ઇમ્લશન / લાલ ફૂડ કલર અને સ્ટ્રોબેરી એસેન્સ બે ત્રણ ટીપાં

પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી પિસ્તા ઇમ્લશન / ગ્રીન ફુડ કલર બે ટીપાં અને એસેન્સ બે ટીપાં

પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી પાઈને પલઇમ્લશન / પીળો ફૂડ કલર 2-3 ટીપાં અને અસેન્સ બે ટીપાં

Instructions

આઈસક્રીમ પ્રી મિક્સ | Ice cream premix | Ice cream premix recipe

  • આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ , પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ , પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત શીખીશું

સ્ટ્રોબેરી ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડરઅને કોર્ન ફ્લોર લ્યો એને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં નાખો અનેએમાં સ્ટ્રોબેરી ઇમ્લશન અથવા લાલ ફૂડ કલર ના બે ત્રણ ટીપાં  અને સ્ટ્રોબેરી એસેન્સ બે ત્રણ ટીપાંનાખી ને મિક્સર બંધ કરી બરોબર પીસી લ્યો એને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણઆઈસક્રીમ બનાવવી હોય ત્યારે વાપરો
  • તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,
  • ત્યારબાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખીરાત જમાવી લ્યો તૈયાર છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

પાઈનેપલ ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડરઅને કોર્ન ફ્લોર લ્યો એને ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને મિક્સરજારમાં નાખી સાથે પાઈનેપલ ઇમ્લશન અથવા એમાં પીળો રંગ બે ટીપાં અને પાઈનેપલ એસેન્સ નાખીને મિક્સર જાર બંધ કરી પીસી લ્યો  ને તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
  • તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,
  • ત્યારબાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખી રાત જમાવી લ્યો તૈયાર છે પાઇનેપલ આઈસક્રીમ

પિસ્તા ફ્લેવર્સ નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં ખાંડ, મિલ્ક પાઉડરઅને કોર્ન ફ્લોર લ્યો એને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં નાખો અનેએમાં પિસ્તા ઇમ્લશન અથવા ગ્રીન કલર ના બે ત્રણ ટીપાં  અને પિસ્તા એસેન્સ બે ત્રણ ટીપાંનાખી ને મિક્સર બંધ કરી બરોબર પીસી લ્યો એને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ આઈસક્રીમ બનાવવી હોય ત્યારે વાપરો
  • તૈયાર મિશ્રણ માંથી જ્યારે પણ આઈસક્રીમ બનાવી હોય ત્યારે અડધો કિલો દૂધ ગરમ કરી એમાં મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર  મિનિટ ચડાવી લ્યો,
  •  ત્યાર બાદ દૂધ નું મિશ્રણ ઠંડુ કરી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પીસીને સ્મૂથ પીસી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી આખી રાત જમાવી લ્યો તૈયાર છે પિસ્તા આઈસ્ક્રીમ

Ice cream premix recipe in gujarati notes

  • અહી અમે ઇમ્લશન  નાખેલ છે જો એ તમારી પાસે ના હોયતો ફૂડ કલર અને એસેન્સ નાખી શકો છો અને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળી આઈસક્રીમ બનાવી શકો છો
  • બીજી વખત જ્યારે આઈસક્રીમ જમાવવા મૂકો ત્યારે તમને જે ડ્રાય ફ્રુટ અથવા ફ્રુટ કે કોઈ સામગ્રી નાખી ને મિક્સ કરવી હોય એ નાખી મિક્સ કરી આઈસક્રીમ જમાવી ને મજા લઇ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream banavani rit

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe

નમસ્તે મિત્રો આજ વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make dudhi na thepla ? તો આજ આપણે દૂધીના થેપલા બનાવવાની રીત – dudhi na thepla recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , દૂધી ના થેપલા ને ઘણા દૂધી ના પરોઠા પણ કહે છે, જે સવાર ના નાસ્તા માં કે પ્રવાસમાં લઈ જવા માટે બનાવી શકાય છે અને ચા, દૂધ , દહી , ચટણી કે અથાણાં સાથે મજા લઇ શકાય છે તો ચાલો દૂધીના થેપલા ની રેસીપી – dudhi na thepla banavani rit શીખીએ.

દૂધી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • દૂધી 400 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • અધ કચરી પીસેલી વરિયાળી 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

દૂધીના થેપલા બનાવવાની રીત | દૂધીના થેપલા ની રેસીપી

dudhi na thepla – દૂધીના થેપલા બનાવવા સૌપ્રથમ ધોઇ ને સાફ કરેલી દૂધી ને છોલી ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો,

હવે છીણેલી દૂધી ને કથરોટ માં લ્યો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અધ કચરી પીસેલી વરિયાળી, મસળી ને અજમો નાખો.

ત્યારબાદ એમાં આમચૂર પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, કસુરી મેથી, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો  પાંચ મિનિટ પછી ગરી લોટ ને બરોબર મસળી ને બાંધી લ્યો ત્યાર બાદ પછી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી લુવો લ્યો ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો,

ત્યાર બાદ વચ્ચે તેલ લગાવી ફરી લોયો બનાવી ફરી કોરા લોટ ની મદદથી વણી ને થેપલા તૈયાર કરી લ્યો ને તૈયાર થેપલા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,

ત્યાર બાદ બને બાજુ તેલ લાગવી ગોલ્ડન શેકી લ્યો આમે એક એક થેપલા ને વણી ને શેકી લ્યો તો તૈયાર છે દૂધી ના થેપલા

dudhi na thepla recipe notes

  • થેપલા જો કડક ને ક્રિસ્પી બનાવવા હોય તો પા કપ બેસન નો લોટ નાખવો
  • લોટ બાંધતી વખતે બધા મસાલા મિક્સ કરી પાંચ સાત મિનિટ એમજ મૂકી દેસો તો દૂધી નું પાણી નીકળશે ને લોટ બંધાઈ જસે ને લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે

dudhi na thepla recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dudhi na thepla recipe in gujarati | dudhi na thepla banavani rit

દૂધીના થેપલા બનાવવાની રીત - dudhi na thepla - dudhi na thepla recipe - dudhi na thepla recipe in gujarati - dudhi na thepla banavani rit - દૂધીના થેપલા ની રેસીપી - દૂધી ના થેપલા

દૂધીના થેપલા બનાવવાની રીત | dudhi na thepla recipe in gujarati | dudhi na thepla banavani rit | dudhi na thepla recipe | દૂધી ના થેપલા | દૂધીના થેપલા ની રેસીપી

નમસ્તે મિત્રો આજ વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make dudhi na thepla ? તો આજ આપણે દૂધીના થેપલા બનાવવાની રીત – dudhi na thepla recipe in gujarati શીખીશું, દૂધી ના થેપલા ને ઘણા દૂધી ના પરોઠાપણ કહે છે, જે સવાર ના નાસ્તા માં કે પ્રવાસમાં લઈ જવામાટે બનાવી શકાય છે અને ચા, દૂધ , દહી, ચટણી કે અથાણાં સાથે મજા લઇ શકાય છે તો ચાલો દૂધીના થેપલા ની રેસીપી – dudhi na thepla banavani rit શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

દૂધી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 400 ગ્રામ દૂધી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી અધ કચરી પીસેલી વરિયાળી
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

દૂધીના થેપલા | dudhi na thepla  | dudhi na thepla recipe | દૂધીના થેપલા ની રેસીપી

  • દૂધીના થેપલા – dudhi na thepla બનાવવા સૌપ્રથમ ધોઇ ને સાફ કરેલી દૂધી ને છોલી ને સાફ કરી એક વખત પાણી થી ધોઇલ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો,
  • હવે છીણેલી દૂધી ને કથરોટ માં લ્યો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અધકચરી પીસેલી વરિયાળી, મસળી ને અજમો નાખો.
  • હવે એમાં આમચૂર પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચાં, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, કસુરી મેથી, બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો  પાંચમિનિટ પછી ગરી લોટ ને બરોબર મસળી ને બાંધી લ્યો ત્યાર બાદ પછી બે ચમચી તેલ નાખી લોટને મસળી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી લુવો લ્યો ને કોરા લોટ સાથે થોડો વણી લ્યો,
  • ત્યારબાદ વચ્ચે તેલ લગાવી ફરી લોયો બનાવી ફરી કોરા લોટ ની મદદથી વણી ને થેપલા તૈયાર કરી લ્યો ને તૈયાર થેપલા ને તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
  • ત્યારબાદ બને બાજુ તેલ લાગવી ગોલ્ડન શેકી લ્યો આમે એક એક થેપલા ને વણી ને શેકી લ્યો તો તૈયાર છે દૂધી ના થેપલા

dudhi na thepla recipe notes

  • થેપલા જો કડક ને ક્રિસ્પી બનાવવા હોય તો પા કપ બેસન નો લોટ નાખવો
  • લોટ બાંધતી વખતે બધા મસાલા મિક્સ કરી પાંચ સાત મિનિટ એમજ મૂકી દેસો તો દૂધી નું પાણી નીકળશે ને લોટ બંધાઈ જસે ને લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.