Home Blog Page 14

Dudh pitha  banavani rit | દૂધ પીઠા બનાવવાની રીત

મિત્રો આ એક બિહાર ની પ્રખ્યાત વાનગી છે જેને ગરમ કરી અથવા ઠંડી કરી ખવાય છે. જે બંગાળ ની રસ મલાઈ જેવીજ ટેસ્ટી લાગે છે. તો ચાલો Dudh pitha – દૂધ પીઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ચોખા નો લોટ 1 ½ કપ
  • પાણી 1 કપ
  • ઘી 1- 2 ચમચી
  • માવો 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • છીણેલું નારિયળ 1-2 ચમચી
  • કાજુ ની કતરણ 2 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • કેસર ના તાંતણા 10- 12
  • ખાંડ ¼ કપ

Dudh pitha banavani rit

દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે  ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.

હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.

દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.

Pitha recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
  • ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દૂધ પીઠા બનાવવાની રીત

Dudh pitha - દૂધ પીઠા

Dudh pitha banavani rit

મિત્રો આ એક બિહાર ની પ્રખ્યાત વાનગી છે જેને ગરમ કરીઅથવા ઠંડી કરી ખવાય છે. જે બંગાળ ની રસ મલાઈ જેવીજ ટેસ્ટી લાગેછે. તો ચાલો Dudh pitha – દૂધ પીઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 9 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ ચોખા નો લોટ
  • 1 કપ પાણી
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ માવો
  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 1-2 ચમચી છીણેલું નારિયળ
  • 2 ચમચી કાજુ ની કતરણ
  • 2 ચમચી બદામ ની કતરણ
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી કીસમીસ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 10-12 કેસર ના તાંતણા
  • ¼ કપ ખાંડ

Instructions

Dudh pitha banavani rit

  • દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.
  • દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.

Notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
  • ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા બનાવવાની રીત

નમસ્તે આજે આપણે Sun Dry tameta – સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીશું. આ રીતે સૂકવેલા ટમેટા તમે લાંબા સમય સુંધી સાચવી શકો છો અને ઘણી વાનગીઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. તો ચાલો સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીએ.

 Ingredients list

  • પાકેલા ટમેટા 5 કિલો
  • ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
  • ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઠંડુ પાણી જરૂર મુજબ

Sun Dry tameta banavani rit

સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી  ટમેટા ના બે ભાગ કરી લ્યો.

હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.

હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે  મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.

બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.

Sun Dry tameta recipe notes

  • ટમેટા બરોબર સૂકવી લેવા નહિતર ફૂગ થઈ જાય છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સન ડ્રાય ટમેટા બનાવવાની રીત

Sun Dry tameta - સન ડ્રાય ટમેટા

Sun Dry tameta banavani rit

નમસ્તે આજે આપણે Sun Dry tameta – સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીશું. આ રીતે સૂકવેલા ટમેટા તમે લાંબાસમય સુંધી સાચવી શકો છો અને ઘણી વાનગીઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. તો ચાલો સનડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
sun dry time: 5 days
Total Time: 5 days 50 minutes
Servings: 2 કિલો

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી
  • 1 પ્લેટ

Ingredients

Ingredients list

  • 5 કિલો પાકેલા ટમેટા
  • ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
  • ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઠંડુ પાણી જરૂર મુજબ

Instructions

Sun Dry tameta banavani rit

  • સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ટમેટા ના બે ભાગ કરી લ્યો.
  • હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.
  • હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.
  • બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.

Notes

ટમેટા બરોબર સૂકવી લેવા નહિતર ફૂગ થઈ જાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું. આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તો ચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • અખરોટ કટકા 1 કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ડાર્ક ચોકલેટ. ઝીણી સુધારેલી 150 ગ્રામ
  • કોકો પાઉડર ⅓ કપ
  • દૂધ ½ કપ
  • ઘી ¼ કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • મીઠું ⅛ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • છીણેલો ગોળ ½ કપ
  • ફ્રેશ ક્રીમ ¼ કપ
  • ડાર્ક ચોકલેટ છનેલી 25 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 2-3 ચપટી

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી  ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું  નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.

ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.

અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.

ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.

બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત

Gol ane ghau na lot ni Walnut Brownie - ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું.આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશોતો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તોચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ અખરોટ કટકા
  • ¾ કપ છીણેલો ગોળ
  • 150 ગ્રામ ડાર્ક ચોકલેટ ઝીણી સુધારેલી
  • કપ કોકો પાઉડર
  • ½ કપ દૂધ
  • ¼ કપ ઘી
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ફ્રેશ ક્રીમ
  • 25 ગ્રામ ડાર્ક ચોકલેટ છનેલી
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચપટી પાણી

Instructions

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

  • ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.
  • ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.
  • અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.
  • ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.
  • બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Maa ladoo banavani rit | મા લાડુ બનાવવાની રીત

મિત્રો આ લાડુ ને મા લાડુ પણ કહેવાય છે જે તમિલનાડુ બનાવવા માં આવે છે અને ત્યાં ખૂબ પ્રખ્યાત છે. જે દાળિયા દાળ માંથી બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપુર હોય છે. આ લાડુ બનાવવામાં ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુ નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. અને બાળકો ને તમે સવાર કે સાંજ એક લાડુ આપી શકો છો કે ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો Maa ladoo – મા લાડુ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • દાળિયા દાળ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી 4-5 ચમચી
  • કાજુના કટકા 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

Maa ladoo banavani rit

મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.

હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો

Ladoo recipe notes

  • અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
  • કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મા લાડુ બનાવવાની રીત

Maa ladoo - મા લાડુ

Maa ladoo banavani rit

મિત્રો આ લાડુ ને મા લાડુ પણ કહેવાય છે જે તમિલનાડુ બનાવવામાં આવે છે અને ત્યાં ખૂબ પ્રખ્યાત છે. જે દાળિયાદાળ માંથી બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપુર હોય છે. આ લાડુ બનાવવામાંખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુ નાનામોટા દરેક ને ખૂબ પસંદ આવશે. અને બાળકોને તમે સવાર કે સાંજ એક લાડુ આપી શકો છો કે ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો Maa ladoo – મા લાડુ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ દાળિયા દાળ
  • ½ કપ છીણેલો ગોળ
  • 4-5 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Maa ladoo banavani rit

  • મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.
  • હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો

Notes

  • અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
  • કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Mamra soji na dhosa banavani rit | મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત

આ ઢોસા તમે ઢોસા માટેનું મિશ્રણ બનાવવા દાળ ચોખા પલળવાની અને આથો આવવાની ઝંઝટ વગર ખૂબ સરળ રીતે અને ઓછા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી Mamra soji na dhosa – મમરા સોજી ના ઢોસા તૈયાર થશે.

Ingredients list

  • મમરા 2 કપ
  • સોજી ½ કપ
  • ઘઉંનો લોટ 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • દહીં ½ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ
  • તેલ / ઘી જરૂર મુજબ

Mamra soji na dhosa banavani rit

મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.

 હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.

ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.

Mamra dhosa recipe notes

  • દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
  • તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત

Mamra soji na dhosa - મમરા સોજી ના ઢોસા

Mamra soji na dhosa banavani rit

આ ઢોસા તમે ઢોસા માટેનું મિશ્રણ બનાવવા દાળ ચોખા પલળવાની અને આથો આવવાની ઝંઝટ વગર ખૂબ સરળ રીતે અને ઓછા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી Mamra soji na dhosa – મમરા સોજીના ઢોસા તૈયાર થશે.
3.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 નંગ મિડીયમ સાઇઝ ના

Equipment

  • 1 ઢોસા તવી
  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2 કપ મમરા
  • ½ કપ સોજી
  • 2 ચમચી ઘઉંનો લોટ
  • 2 ચમચી બેસન
  • ½ કપ દહીં
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ પાણી
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions

Mamra soji na dhosa banavani rit

  • મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.
  • ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.

Mamra dhosa recipe notes

  • દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
  • તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali dahi vada banavani rit | ફરાળી દહીંવડા બનાવવાની રીત

તમે વ્રત માં એક ની એક વાનગીઓ ખાઈ ને કંટાળી ગયા છો તો હવે જ્યારે વ્રત હોય ત્યાર આ વાનગી બનાવી શકો છો જે ખાવા માં ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ એવા Farali dahi vada – ફરાળી દહીંવડા આજ આપણે બનાવતા શીખીશું.

Ingredients list

  • સામો ½ કપ
  • બટાકા 1-2 ના કટકા
  • લીલા મરચા સુધારેલા 2-3 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • કાજુ ના કટકા 2 ચમચી
  • કીસમીસ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2 કપ
  • દહીં 1 કપ
  • ખાંડ 2-3 ચમચી
  • તરવા માટે તેલ

ગાર્નિશ માટેની સામગ્રી

  • મીઠી ચટણી જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • લીલી ચટણી સ્વાદ મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • સંચળ પાઉડર
  • મીઠું દહીં

Farali dahi vada banavani rit

ફરાળી દહીંવડા બનાવવા સૌપ્રથમ કે વાસણમાં સાફ કરેલ સામો લઈ એને બે ત્રણ પાણીથી ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી સામા નું પાણી નિતારી કુકર માં નાખો સાથે બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.

હવે સામા અને બટાકા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને મેસર વડે બરોબર મેસ કરી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, કાજુ ના કટકા, કીસમીસ સ્વાદ મુજબ ફરાળી મીઠું અને આદુની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા છે એ સાઇઝ ના ગોળ અથવા ચપટા વડા બનાવી લ્યો. તૈયાર વડા ને મિડીયમ ફૂલ તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ થોડા થોડા કરી બધા વડા ને તરી લ્યો.

તરેલ વડા માંથી જેટલા વડા ખાવા ના હોય એટલા વડા ને પાણીમાં પાંચ મિનિટ નાખો.હવે દહી માં ખાંડ નાખી ખાંડ ને ઓગળી લ્યો, પાંચ મિનિટ પછી હલકા હાથે દબાવી વડા ને પાણી માંથી કાઢી લ્યો.

દહીંવડા  ગાર્નિશ કરવાની રીત

પ્લેટ માં નીતરેલ વડા મૂકો એના પર ખાંડ વાળું દહી નાખો અને ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી દહીંવડા.

Farali recipe notes

  • અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો એ ના નાખવી.
  • આ વડા ને તમે અપ્પમ પાત્ર કે એર ફાયર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali dahi vada banavani rit

Farali dahi vada - ફરાળી દહીંવડા

Farali dahi vada banavani rit

તમે વ્રત માં એક ની એક વાનગીઓ ખાઈ ને કંટાળી ગયા છો તોહવે જ્યારે વ્રત હોય ત્યાર આ વાનગી બનાવી શકો છો જે ખાવા માં ટેસ્ટી અને બનાવવા માંખુબજ સરળ એવા Farali dahi vada – ફરાળી દહીંવડા આજ આપણે બનાવતા શીખીશું.
3 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

Ingredients list

  • ½ કપ સામો
  • 1-2 બટાકા ના કટકા
  • 2-3 ચમચી લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી કાજુ ના કટકા
  • 1-2 ચમચી કીસમીસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 2 કપ પાણી
  • 1 કપ દહીં
  • 2-3 ચમચી ખાંડ
  • તરવા માટે તેલ

ગાર્નિશ માટેની સામગ્રી

  • મીઠી ચટણી જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • લીલી ચટણી સ્વાદ મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • સંચળ પાઉડર
  • મીઠું દહીં

Instructions

Farali dahi vada banavani rit

  • ફરાળી દહીંવડા બનાવવા સૌપ્રથમ કે વાસણમાં સાફ કરેલ સામો લઈ એને બે ત્રણ પાણીથી ધોઈ અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી સામા નું પાણી નિતારી કુકર માં નાખો સાથે બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી બે ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે સામા અને બટાકા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને મેસર વડે બરોબર મેસ કરી લ્યો. ત્યાર બાદ એમાં મરી પાઉડર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, કાજુ ના કટકા, કીસમીસ સ્વાદ મુજબ ફરાળી મીઠું અને આદુની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા છે એ સાઇઝ ના ગોળ અથવા ચપટા વડા બનાવી લ્યો. તૈયાર વડા ને મિડીયમ ફૂલ તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ થોડા થોડા કરી બધા વડા ને તરી લ્યો.
  • તરેલ વડા માંથી જેટલા વડા ખાવા ના હોય એટલા વડા ને પાણીમાં પાંચ મિનિટ નાખો.હવે દહી માં ખાંડ નાખી ખાંડ ને ઓગળી લ્યો, પાંચ મિનિટ પછી હલકા હાથે દબાવી વડા ને પાણી માંથી કાઢી લ્યો.

દહીંવડા ગાર્નિશ કરવાની રીત

  • પ્લેટ માં નીતરેલ વડા મૂકો એના પર ખાંડ વાળું દહી નાખો અને ઉપર લીલી ચટણી, મીઠી ચટણી, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી દહીંવડા.

Farali recipe notes

  • અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો એ ના નાખવી.
  • આ વડા ને તમે અપ્પમ પાત્ર કે એર ફાયર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali mendu vada banavani rit | ફરાળી મેન્દુવડા બનાવવાની રીત

વ્રત ઉપવાસમાં એક ની એક વાનગીઓ ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે કઈક નવું વાનગી લઈ આવ્યા છીએ જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બની તૈયાર થાય છે બનાવવા ખૂબ સરળ છે તેથી હવે પછી ના વ્રત માં આ Farali mendu vada – ફરાળી મેન્દુવડા ચોક્કસ એક વખત બનાવો.

Ingredients list

  • શક્કરિયા 250 ગ્રામ
  • બટાકા 250 ગ્રામ
  • સાબુદાણા ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો પાઉડર ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Farali mendu vada banavani rit

ફરાળી મેન્દુવડા બનાવવા સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને ધોઇ સાફ કરી લઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી પાંચ સાત મિનિટ ધીમા તાપે બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બહાર કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો. છોલી રાખેલ બટાકા અને શક્કરિયા ને છીણી વડે છીણી લ્યો.

હવે મિક્સર જારમાં સાબુદાણા ને પીસી પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે છીણેલા શક્કરિયા અને બટાકા ને કથરોટ માં લઇ એમાં  ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં પીસી રાખેલ સાબુદાણા પાઉડર નાખી  બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ લઈ ગોળ બનાવી વચ્ચે કાણું કરી વડા તૈયાર કરી લ્યો.

તૈયાર વડા ને મિડીયમ તાપે ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી તૈયાર કરી લ્યો. આમ બધા વડા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો અને તૈયાર વડા ને ફરાળી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી મેન્દુવડા.

Farali menduvada recipe notes

  • અહી આદુ મરચા તમે પસંદ હોય એ મુજબ નાખવા.
  • સાબુદાણા ના લોટ ની જગ્યાએ તમે કોઈ પણ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી મેન્દુવડા બનાવવાની રીત

Farali mendu vada - ફરાળી મેન્દુવડા

Farali mendu vada banavani rit

વ્રત ઉપવાસમાં એક ની એક વાનગીઓ ખાઈ કંટાળી ગયા હો તો આજઆપણે કઈક નવું વાનગી લઈ આવ્યા છીએ જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બનીતૈયાર થાય છે બનાવવા ખૂબ સરળ છે તેથી હવે પછી ના વ્રત માં આ Farali mendu vada – ફરાળી મેન્દુવડા ચોક્કસ એક વખત બનાવો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 કથરોટ
  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 250 ગ્રામ શક્કરિયા
  • 250 ગ્રામ બટાકા
  • ½ કપ સાબુદાણા
  • 1-2 ચમચી ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો પાઉડર
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Farali mendu vada banavani rit

  • ફરાળી મેન્દુવડા બનાવવા સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને ધોઇ સાફ કરી લઈ લ્યો ત્યાર બાદ કુકર મા નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી પાંચ સાત મિનિટ ધીમા તાપે બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બહાર કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો. છોલી રાખેલ બટાકા અને શક્કરિયા ને છીણી વડે છીણી લ્યો.
  • હવે મિક્સર જારમાં સાબુદાણા ને પીસી પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે છીણેલા શક્કરિયા અને બટાકા ને કથરોટ માં લઇ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ સીંગદાણા પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પીસી રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ લઈ ગોળ બનાવી વચ્ચે કાણું કરી વડા તૈયાર કરી લ્યો.
  • તૈયાર વડા ને મિડીયમ તાપે ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી તૈયાર કરી લ્યો. આમ બધા વડા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો અને તૈયાર વડા ને ફરાળી ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી મેન્દુવડા.

Farali menduvada recipe notes

  • અહી આદુ મરચા તમે પસંદ હોય એ મુજબ નાખવા.
  • સાબુદાણા ના લોટ ની જગ્યાએ તમે કોઈ પણ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી