Home Blog Page 16

Gajar chokha ni kheer banavani rit | ગાજર ચોખાની ખીર બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે Gajar chokha ni kheer – ગાજર ચોખાની ખીર બનાવવાની રીત શીખીશું. તમે રેગ્યુલર ચોખા ની ખીર અને ગાજર નો હલવો તો ઘણી વખત બનાવ્યા હસે અને મજા લીધી હસે પણ આજ આપણે ચોખા ની ખીર અને ગાજર માંથી ખીર બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.

Ingredients list

  • નાની સાઇઝ ના ચોખા ¼ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લાઈટ
  • પલાળેલા કાજુ 10-12
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 9-10
  • ગાજર 400 ગ્રામ
  • ઘી 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

Gajar chokha ni kheer banavani rit

ગાજર ચોખાની ખીર બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે કાજુ ને પંદર મિનિટ બીજા વાટકા માં અલગ થી પલાળી લ્યો.ત્યાર બાદ ગાજર ધોઇ સાફ કરી લ્યો અને  ગાજર ને છોલી સાફ કરી ફરીથી ધોઇ લેવા ત્યાર બાદ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.

હવે મિક્સર જાર માં પલાળેલા કાજુ અને ને ચમચી પલાળેલા ચોખા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો પા કપ દૂધ નાખી સ્મૂથ પીસી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો.

દૂધ ઉકળવા લાગે એટલે એમાં પાણી નિતારી ચોખા નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ સુંધી ચોખા ને ચડાવી લ્યો. ચોખા બરોબર ચડી જાય એટલે એમાં પીસી રાખેલ કાજુ અને ચોખાનું મિશ્રણ નાખો અને મિક્સ કરી એને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજું અડધો કિલો દૂધ નાખી મિક્સ કરી પણ હલાવતા રહો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ એમાં ખાંડ નાખો ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી ઢાંકી દયો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજર ચોખાની ખીર.

Kheer recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગાજર ચોખાની ખીર બનાવવાની રીત

Gajar chokha ni kheer - ગાજર ચોખાની ખીર

Gajar chokha ni kheer banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Gajar chokha ni kheer – ગાજર ચોખા નીખીર બનાવવાની રીત શીખીશું. તમે રેગ્યુલરચોખા ની ખીર અને ગાજર નો હલવો તો ઘણી વખત બનાવ્યા હસે અને મજા લીધી હસે પણ આજ આપણે ચોખા ની ખીર અને ગાજર માંથી ખીર બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

Ingredients list

  • ¼ કપ નાની સાઇઝ ના ચોખા
  • ફૂલ ક્રીમ દૂધ લાઈટ
  • 10-12 પલાળેલા કાજુ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 9-10 ખાંડ
  • 400 ગ્રામ ગાજર
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Gajar chokha ni kheer banavani rit

  • ગાજર ચોખાની ખીર બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે કાજુ ને પંદર મિનિટ બીજા વાટકા માં અલગ થી પલાળી લ્યો.ત્યાર બાદ ગાજર ધોઇ સાફ કરી લ્યો અને ગાજર ને છોલી સાફ કરી ફરીથી ધોઇ લેવા ત્યાર બાદ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં પલાળેલા કાજુ અને ને ચમચી પલાળેલા ચોખા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો પા કપ દૂધ નાખી સ્મૂથ પીસી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો.
  • દૂધ ઉકળવા લાગે એટલે એમાં પાણી નિતારી ચોખા નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ સુંધી ચોખા ને ચડાવી લ્યો. ચોખા બરોબર ચડી જાય એટલે એમાં પીસી રાખેલ કાજુ અને ચોખાનું મિશ્રણ નાખો અને મિક્સ કરી એને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજું અડધો કિલો દૂધ નાખી મિક્સ કરી પણ હલાવતા રહો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ એમાં ખાંડ નાખો ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી ઢાંકી દયો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજર ચોખાની ખીર.

Kheer recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Chukoni banavani rit | ચુકોની બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ચુકોની બનાવવાની રીત શીખીશું. આ એક નેપાળી વાનગી છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે આ વાનગી ને રોટલી, પરોઠા સાથે અથવા ભાત સાથે સર્વ કરી શકાય છે. જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે આ બનાવી તમે જમી શકો છો. અને ભાત સાથે તો આ વાનગી ખૂબ જ સારી લાગે છે.

Ingredients list

  • દહીં 2 કપ
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • બાફેલા બટકા 1 માં કટકા
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સરસો તેલ/ તેલ 1-2 ચમચી
  • કસૂરી મેથી 1 -2 ચમચી
  • હિંગ ¼ ચમચી

Chukoni banavani rit

ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી લાંબી લાંબી સુધારી લેવી સાથે લીલા મરચા પણ સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.

હવે એક તપેલી માં દહી લઈ એને થોડું બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા, લાંબી સુધારેલ ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં સરસો તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને થોડું ઠંડું થવા દયો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , હળદર અને મેથી ક્રશ કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો. તૈયાર વઘારને દહીં વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચુકોની.

Chukoni recipe notes

  • અહી લીલા મરચા અને લાલ મરચાનો પાઉડર તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ નાખવા.
  • સરસો તેલ નો વઘાર આ વાનગીમાં ખૂબ સારો લાગે છે એથી બને ત્યાં સુંધી સરસો તેલ જ વાપરવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચુકોની બનાવવાની રીત

Chukoni - ચુકોની

Chukoni banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Chukoni  – ચુકોની બનાવવાની રીત શીખીશું. આ એક નેપાળી વાનગી છે જે ખૂબ સ્વાદિષ્ટલાગે છે આ વાનગી ને રોટલી, પરોઠા સાથેઅથવા ભાત સાથે સર્વ કરી શકાય છે. જ્યારે કોઈશાક ના સુજે ત્યારે આ બનાવી તમે જમી શકો છો. અને ભાત સાથે તો આ વાનગી ખૂબ જ સારી લાગે છે.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 5 minutes
Total Time: 15 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 વઘારિયું

Ingredients

Ingredients list

  • 2 કપ દહીં 2
  • 1 લાંબી સુધારેલ ડુંગળી
  • 1 બાફેલા બટકા માં કટકા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી સરસો તેલ/ તેલ
  • 1-2 ચમચી કસૂરી મેથી
  • ¼ ચમચી હિંગ

Instructions

Chukoni banavani rit

  • ચુકોની બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી લાંબી લાંબી સુધારી લેવી સાથે લીલા મરચા પણ સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.
  • હવે એક તપેલી માં દહી લઈ એને થોડું બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના કટકા, લાંબી સુધારેલ ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • ત્યાર બાદ ગેસ પર વઘારિયા માં સરસો તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ ને થોડું ઠંડું થવા દયો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , હળદર અને મેથી ક્રશ કરી નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો. તૈયાર વઘારને દહીં વાળા મિશ્રણ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચુકોની.

Notes

  • અહી લીલા મરચા અને લાલ મરચાનો પાઉડર તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ નાખવા.
  • સરસો તેલ નો વઘાર આ વાનગીમાં ખૂબ સારો લાગે છે એથી બને ત્યાં સુંધી સરસો તેલ જ વાપરવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Methi cheese paneer parotha banavani rit | મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત

નમસ્તે આ પરોઠા તમને પીઝા ના સ્વાદ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવવા નું કહશે. જેમાં મેથી ના સ્વાદ સાથે પીઝા નો સ્વાદ પણ આવશે. તો ચાલો Methi cheese paneer parotha – મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેથી સુધારેલ 1 કપ
  • અજમો 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • મરી પાઉડર ½ ચમચી
  • છીણેલું પનીર ના કટકા 1 કપ
  • પ્રોસેસ ચીઝ 3-4 નંગ
  • મોઝરેલા ચીઝ ½ કપ
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ½ કપ
  • બાફેલા મકાઈના દાણા ½ કપ
  • પિત્ઝા સિજનિંગ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Methi cheese paneer parotha banavani rit

મેથી ચીઝ પનીર પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સુધારેલ મેથી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.

હવે એક બીજા વાસણમાં છીણેલું પનીર, ઝીણું સમારેલું કેપ્સીકમ, અધ કચરી સુધારેલ બાફેલી મકાઈ ના દાણા, છીણેલું પ્રોસેસ ચીઝ, મોઝારેલા ચીઝ, આદુ પેસ્ટ, પિત્ઝા સિજનીંગ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો એક લુવો લઈ કોરા લોટ સાથે થોડો વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર ફોલ્ડ કરી પેક કરી ફરીથી કોરા લોટ થી વણી પરોઠા ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તેલ કે માખણ લગાવી એમાં વણાયેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.

પરોઠા ને થોડો થોડો શેકી લીધા બાદ એમાં તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા સ્ટફિંગ ભરી પેક કરી વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી ચીઝ પનીર પરોઠા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત

Methi cheese paneer parotha - મેથી ચીઝ પનીર પરોઠા

Methi cheese paneer parotha banavani rit

નમસ્તે આ પરોઠા તમને પીઝા ના સ્વાદ કરતા પણ વધુ સ્વાદિષ્ટલાગશે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવવા નું કહશે. જેમાં મેથીના સ્વાદ સાથે પીઝા નો સ્વાદ પણ આવશે. તો ચાલો Methi cheese paneer parotha – મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 પાટલો વેલણ
  • 1 તવી

Ingredients

Ingredients list

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ મેથી સુધારેલ
  • 1 ચમચી અજમો
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 કપ છીણેલું પનીર ના કટકા
  • 3-4 નંગ પ્રોસેસ ચીઝ
  • ½ કપ મોઝરેલા ચીઝ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ½ કપ બાફેલા મકાઈના દાણા
  • 2-3 ચમચી પિત્ઝા સિજનિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Methi cheese paneer parotha banavani rit

  • મેથી ચીઝ પનીર પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સુધારેલ મેથી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે એક બીજા વાસણમાં છીણેલું પનીર, ઝીણું સમારેલું કેપ્સીકમ, અધ કચરી સુધારેલ બાફેલી મકાઈ ના દાણા, છીણેલું પ્રોસેસ ચીઝ, મોઝારેલા ચીઝ, આદુ પેસ્ટ, પિત્ઝા સિજનીંગ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો એક લુવો લઈ કોરા લોટ સાથે થોડો વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર ફોલ્ડ કરી પેક કરી ફરીથી કોરા લોટ થી વણી પરોઠા ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી એમાં તેલ કે માખણ લગાવી એમાં વણાયેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.
  • પરોઠા ને થોડો થોડો શેકી લીધા બાદ એમાં તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ બધા પરોઠા સ્ટફિંગ ભરી પેક કરી વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મેથી ચીઝ પનીર પરોઠા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Paper parotha banavani rit | પેપર પરોઠા બનાવવાની રીત

મિત્રો આ પરોઠા નું સ્ટફિંગ તો આમ બટાકા પરોઠા જેમ જ તૈયાર થાય છે પણ વણી અને શેખવાની અલગ રીત ના કારણે આ પરોઠા બટાકા પરોઠા થી થોડા અલગ લાગે છે. જેવું આ પરોઠા નું નામ છે એમ જ આ પરોઠા પેપર જેવા પાતળા બની તૈયાર થાય છે અને સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી શકો છો. તો ચાલો Paper parotha – પેપર પરોઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ઘઉંનો લોટ 2 કપ
  • બાફેલા બટાકા 5-6
  • ઝીણી સમારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Paper parotha banavani rit

પેપર પરોઠા બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો બટાકા બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ / ઘી નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે બાફેલા બટાકા ઠંડા થાય એટલે છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ કોરો લોટ લઈ રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઈ એને પણ કોરા લોટ થી રોટલી બનાવી લ્યો. હવે એક રોટલી પર તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી રોટલી પર મસાલા નું પાતળું પડ થાય એમ ફેલાવી લ્યો. હવે બીજી રોટલી પર ઘી / તેલ લગાવી ફેલાવી એના પર કોરો લોટ છાંટી તેલ વાળો ભાગ મસાલા પર મૂકી કિનારી બરોબર દબાવી પેક કરી લ્યો.

હવે ફરીથી કોરા લોટથી પાતળી રોટલી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી લ્યો અને વણેલા પરોઠા ને એમાં નાખો બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બરોબર શેકી લ્યો. પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ચમચી કે ચાકુથી બને રોટલી ને અલગ કરી લ્યો અને બટાકા ના મસાલા પર ઘી કે તેલ લગાવી બને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ પરોઠા બનાવી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પેપર પરોઠા.

Parotha recipe notes

  • પરોઠા ને મિડીયમ તાપે શેકવા જેથી બરી ના જાય.
  • બટાકા ને છીણી ને વાપરવા જેથી પરોઠા બનાવતી વખતે તૂટે નહિ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પેપર પરોઠા બનાવવાની રીત

Paper parotha - પેપર પરોઠા

Paper parotha banavani rit

મિત્રો આ પરોઠા નું સ્ટફિંગ તો આમ બટાકા પરોઠા જેમ જ તૈયારથાય છે પણ વણી અને શેખવાની અલગ રીત ના કારણે આ પરોઠા બટાકા પરોઠા થી થોડા અલગ લાગેછે. જેવું આ પરોઠા નું નામ છે એમજ આ પરોઠા પેપર જેવા પાતળા બની તૈયાર થાય છે અને સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવીશકો છો. તો ચાલો Paper parotha – પેપર પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 પાટલો વેલણ
  • 1 તવી
  • 1 કુકર

Ingredients

Ingredients list

  • 2 કપ ઘઉંનો લોટ
  • 5-6 બાફેલા બટાકા
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Paper parotha banavani rit

  • પેપર પરોઠા બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો બટાકા બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ / ઘી નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે બાફેલા બટાકા ઠંડા થાય એટલે છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ કોરો લોટ લઈ રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઈ એને પણ કોરા લોટ થી રોટલી બનાવી લ્યો. હવે એક રોટલી પર તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી રોટલી પર મસાલા નું પાતળું પડ થાય એમ ફેલાવી લ્યો. હવે બીજી રોટલી પર ઘી / તેલ લગાવી ફેલાવી એના પર કોરો લોટ છાંટી તેલ વાળો ભાગ મસાલા પર મૂકી કિનારી બરોબર દબાવી પેક કરી લ્યો.
  • હવે ફરીથી કોરા લોટથી પાતળી રોટલી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી લ્યો અને વણેલા પરોઠા ને એમાં નાખો બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બરોબર શેકી લ્યો. પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ચમચી કે ચાકુથી બને રોટલી ને અલગ કરી લ્યો અને બટાકા ના મસાલા પર ઘી કે તેલ લગાવી બને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ પરોઠા બનાવી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પેપર પરોઠા.

Notes

  • પરોઠા ને મિડીયમ તાપે શેકવા જેથી બરી ના જાય.
  • બટાકા ને છીણી ને વાપરવા જેથી પરોઠા બનાવતી વખતે તૂટે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Kaju lasan nu shaak banavani rit | કાજુ લસણ નું શાક બનાવવાની રીત

આ શાક કાઠિયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત શાક છે અને શિયાળા માં લીલું લસણ મળે ત્યારે બનવવામાં આવતું હોય છે અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખૂબ જ સારું લાગે છે તો ચાલો Kaju lasan nu shaak – કાજુ લસણ નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • કાજુ ½ કપ
  • મગતરી બીજ 3-4 ચમચી
  • લીલું લસણ સુધારેલ 1 કપ
  • મલાઈ 3-4 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • લવિંગ 2-3
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • ઝીણા સમારેલા ટામેટા 1 કપ
  • લસણ ની કણી 7-8
  • ડુંગળી સુધારેલ 1-2
  • પાલક ના પાંદ 15-20
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું

Kaju lasan nu shaak banavani rit

કાજુ લસણ નું શાક બનાવવા સૌપ્રથમ મેથી, લસણ ને સાફ કરી ધોઈ લઈ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં અડધો કપ કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, જીરું, લસણ ની કણી, આદુનો ટુકડો નાખી મિક્સ કરી શેકી લ્યો, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં દસ બાર કાજુ, મગતરી બીજ નાખી એને પણ ને મિનિટ શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય એટલે એમાં પાલક સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે ગેસ બંધ કરી એમાં એમાંથી તમાલપત્ર, અને તજ ની ટુકડો કાઢી અલગ કરી નાખો અને સામગ્રી ને ઠંડી કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો.  હવે ફરી ગેસ પર કડાઈમાં એક ચમચી તેલ અને ને ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય અને તેલ અલગ થાય એટલું શેકી લ્યો .

એમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખી બે ચાર મિનિટ શેકી લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ કાજુ સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો . તો તૈયાર છે કાજુ લસણ નું શાક.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાજુ લસણ નું શાક બનાવવાની રીત

Kaju lasan nu shaak - કાજુ લસણ નું શાક

Kaju lasan nu shaak banavani rit

આ શાક કાઠિયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લીલું લસણ મળે ત્યારે બનવવામાં આવતું હોય છે અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખૂબ જસારું લાગે છે તો ચાલો Kaju lasan nu shaak – કાજુ લસણ નું શાક બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • ½ કપ કાજુ
  • 3-4 ચમચી મગતરી બીજ
  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 3-4 ચમચી મલાઈ
  • 2-3 ચમચી ઘી
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • 1 તમાલપત્ર
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 કપ ઝીણા સમારેલા ટામેટા
  • 7-8 લસણ ની કણી
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 15-20 પાલક ના પાંદ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Kaju lasan nu shaak banavani rit

  • કાજુ લસણ નું શાક બનાવવા સૌપ્રથમ મેથી, લસણ ને સાફ કરી ધોઈ લઈ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં અડધો કપ કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, જીરું, લસણ ની કણી, આદુનો ટુકડો નાખી મિક્સ કરી શેકી લ્યો, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં દસ બાર કાજુ, મગતરી બીજ નાખી એને પણ ને મિનિટ શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય એટલે એમાં પાલક સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે ગેસ બંધ કરી એમાં એમાંથી તમાલપત્ર, અને તજ ની ટુકડો કાઢી અલગ કરી નાખો અને સામગ્રી ને ઠંડી કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. હવે ફરી ગેસ પર કડાઈમાં એક ચમચી તેલ અને ને ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય અને તેલ અલગ થાય એટલું શેકી લ્યો .
  • એમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખી બે ચાર મિનિટ શેકી લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ કાજુ સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો . તો તૈયાર છે કાજુ લસણ નું શાક.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Cream cheese banavani rit | ક્રીમ ચીઝ બનાવવાની રીત

આપણે અત્યાર સુધી બજાર માંથી તૈયાર લાવેલ ચીઝ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરેલ છે પણ આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી બજાર કરતા પણ સ્વાદિષ્ટ અને સસ્તું ક્રીમ ચીઝ ઘરે બનાવતા શખીશું જેને તમે કોઈ પણ વાનગી માં ડિપ તરીકે અથવા સ્પ્રેડ તરીકે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Cream cheese – ક્રીમ ચીઝ બનાવવાની રીત બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર +2 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 2 -3 ચમચી
  • ફ્રેશ ક્રીમ ½ કપ
  • મિક્સ હબસ્ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

Cream cheese banavani rit

ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ  છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.

હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,

ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.

Cheese recipe notes

  • દૂધ તમે જે વાપરતા હો એ લઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Cream cheese - ક્રીમ ચીઝ

Cream cheese banavani rit

આપણે અત્યાર સુધી બજાર માંથી તૈયાર લાવેલ ચીઝ અને ક્રીમચીઝ નો ઉપયોગ કરેલ છે પણ આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી બજાર કરતા પણ સ્વાદિષ્ટ અનેસસ્તું ક્રીમ ચીઝ ઘરે બનાવતા શખીશું જેને તમે કોઈ પણ વાનગી માં ડિપ તરીકે અથવા સ્પ્રેડતરીકે ઉપયોગ કરી શકો છો. તો ચાલો Cream cheese – ક્રીમ ચીઝ બનાવવાની રીત બનાવવાની રીત શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 150 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ 2 ચમચી
  • 2 -3 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • ½ કપ ફ્રેશ ક્રીમ
  • ½ ચમચી મિક્સ હબસ્
  • ½ ચમચી મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Cream cheese banavani rit

  • ક્રીમ ચીઝ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ નાખીને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી એક વાટકા માં ત્રણ ચમચી વિનેગર / લીંબુ નો રસ લઈ એમાં ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબું નો રસ થોડો થોડો નાખતા જઈ ચમચા થી દૂધ ને હલાવતા રહો અને દુધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે ચારણી માં સાફ કોરું કપડું મૂકી એમાં ફાટેલા દૂધ ને નાખી પનીર અલગ કરી લ્યો અને ત્યાર બાદ કપડા ને થોડો નીચવો વધારા નું પાણી પણ નીચોવી લ્યો (ધ્યાન રાખવું પનીર ગરમ છે તો હાથ ના બરી જાય) હવે કપડા માં બાંધેલા પનીર ને કપડા સાથે જ ઠંડા પાણી માં નાખો અને પનીર ને ઠંડુ કરી લ્યો. પનીર ઠંડુ થાય એટલે એમાંથી બધી પાણી નીચોવી અલગ કરી નાખો.
  • હવે પનીર ને હાથ થી થોડું મસળી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું, મિક્સ હબસ્ નાખી જાર ની ઢાંકણ બંધ કરી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી ફરીથી પીસી લ્યો અને ત્યાર બાદ જો સ્મુથ બનાવવા માટે જરૂર લાગે તો બે ચમચી દૂધ નાખી ફરી થી બરોબર પીસી સ્મુથ કરી લ્યો,
  • ત્યાર બાદ બરણી માં કાઢી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ વાપરવું હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ને વાપરી શકો છો. તો તૈયાર છે ક્રીમ ચીઝ.

Notes

દૂધ તમે જે વાપરતા હો એ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Methi besan nu shaak banavani rit | મેથી બેસન નું શાક બનાવવાની રીત

શિયાળા માં તાજી તાજી મેથી ખૂબ સારી આવતી હોય છે અને મેથી ને ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે ત્યારે આપણે એનો અલગ અલગ વાનગીઓ બનાવવા ઉપયોગ કરતા હોઈએ છીએ પણ મેથી અને બેસન થી હેલ્થી અને ટેસ્ટી શાક બની ને તૈયાર છે જો એક વખત આ રીતે Methi besan nu shaak – મેથી બેસન નું શાક બનાવશો તો મેથી કડવી પણ ઓછી લાગશે.

Ingredients list

  • લીલી મેથી 400 ગ્રામ
  • ચણા નો લોટ / બેસન 4-5 ચમચી
  • લસણ ની કણી 10-12
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • ટમેટા ઝીણા સમારેલા 1
  • તેલ 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Methi besan nu shaak banavani rit

મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.

ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.

Shaak recipe notes

  • જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી બેસન નું શાક બનાવવાની રીત

Methi besan nu shaak - મેથી બેસન નું શાક

Methi besan nu shaak banavani rit

શિયાળા માં તાજી તાજી મેથી ખૂબ સારી આવતી હોય છે અને મેથીને ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે ત્યારે આપણે એનો અલગ અલગ વાનગીઓ બનાવવા ઉપયોગ કરતાહોઈએ છીએ પણ મેથી અને બેસન થી હેલ્થી અને ટેસ્ટી શાક બની ને તૈયાર છે જો એક વખત આ રીતેMethi besan nu shaak – મેથી બેસન નું શાક બનાવશો તો મેથી કડવી પણ ઓછી લાગશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ખંડણી – ધસ્તો
  • 1 ચારણી

Ingredients

Ingredients list

  • 400 ગ્રામ લીલી મેથી
  • 4-5 ચમચી ચણા નો લોટ / બેસન
  • 10-12 લસણ ની કણી
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી અજમો
  • 1 ટમેટા ઝીણા સમારેલા
  • 3-4 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Methi besan nu shaak banavani rit

  • મેથી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ મેથી માં પાંદ અલગ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ પાંદ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી ખંડણી માં લસણ ની કણી અને લાલ મરચાનો પાઉડર નાખી લસણ ને ધસ્તા થી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ચણા નો લોટ / બેસન નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો. લોટ નો રંગ થોડો ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યું ત્યાર બાદ એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને અજમો નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઝીણું સમારેલું ટમેટું નાખી મિક્સ કરી ટમેટા ને શેકી લ્યો. ટમેટા શેકાઈ ને તેલ અલગ થાય અને ટમેટા નરમ થાય એટલે એમાં લસણ મરચાની પેસ્ટ નાખી શેકી લેશું. લસણ મરચા ની પેસ્ટ માંથી લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એમાં નીતારેલ મેથી ના પાંદ નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. મેથી નરમ થાય અને બરોબર ચડી જાય એટલે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં શેકી રાખેલ ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ કરો.
  • ચણા નો લોટ / બેસન બરોબર મિક્સ થાય એટલે એમાં પા કપ થી થોડુ ઓછું પાણી નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ ચાર મિનિટ પછી ફરી શાક ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બેસન નું શાક.

Notes

જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી