Home Blog Page 41

Kabuli chana no salad banavani rit

સલાડ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કહેવાય છે કે જેટલી ભૂખ હોય એનાથી અડધું પેટ ભરાય એટલું સલાડ રોજ ભોજન માં લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર રહે છે પણ આપણે આજ જે સલાડ શીખીશું એનાથી તો તમે પેટ ભરી ને જ ખાઈ લેશો તો પણ ચાલશે. કેમ કે આજ નો સલાડ માત્ર કાકડી ટમેટા થી નહિ પણ સાથે કબૂલી ચણા પણ નાખીશું અને એક અલગ પ્રકારનો સલાડ બનાવશું જેનાથી સારી માત્રા માં પ્રોટીન , વિટામિન્સ મળસે. તો ચાલો Kabuli chana no salad banavani rit શીખીએ.

કબૂલી ચણા નો સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા કબૂલી ચણા 1 કપ
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • છોલે મસાલા ¼ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • કાકડી સુધારેલ ½ કપ
  • ટમેટા સુધારેલ ½ કપ
  • ડુંગળી સુધારેલ ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ઓલિવ ઓઇલ 2 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મધ 2 ચમચી
  • લસણ ની કણી 2-3
  • પીઝા મસાલા ¼ ચમચી

Kabuli chana no salad banavani rit

કબૂલી ચણા માંથી સલાડ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી લ્યો. સાત કલાક પછી કબૂલી ચણા ને પાણી માંથી કાઢી કૂકરમાં નાખો.

હવે એમાં જરૂર મુજબ એક થી દોઢ ગ્લાસ પાણી સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, છોલે મસાલા, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર પાંચ મિનિટ વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે છોલે ને ચારણી માં કાઢી લ્યો અને પાણી અલગ કરી લ્યો. હવે છોલે ને ઠંડા કરવા મૂકો. હવે એક વાટકા માં ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, મધ, પીઝા મસાલા, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ડ્રેસિંગ તૈયાર કરી લ્યો.

હવે એક વાસણમાં સુધારેલ કાકડી , સુધારેલ ટમેટા, સુધારેલ ડુંગળી, સુધારેલી પાનકોબી, સુધારેલ લીલા ધાણા અને બાફી ને ઠંડા કરેલ કબૂલી ચણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ ડ્રેસિંગ નાખી અને બરોબર મિક્સ કરો અને મજા લ્યો કબૂલી ચણા માંથી સલાડ.

Kabuli chana no salad NOTES

  • આ સિવાય તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
  • તીખાશ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.

કબૂલી ચણા નો સલાડ બનાવવાની રીત

કબૂલી ચણા નો સલાડ - Kabuli chana no salad - કબૂલી ચણા નો સલાડ બનાવવાની રીત - Kabuli chana no salad banavani rit - Kabuli chana no salad recipe

Kabuli chana no salad banavani rit

સલાડ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કહેવાયછે કે જેટલી ભૂખ હોય એનાથી અડધું પેટ ભરાય એટલું સલાડ રોજ ભોજન માં લેવાથી સ્વાસ્થ્યસારું રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર રહે છે પણ આપણે આજ જે સલાડ શીખીશું એનાથી તોતમે પેટ ભરી ને જ ખાઈ લેશો તો પણ ચાલશે. કેમ કે આજ નો સલાડમાત્ર કાકડી ટમેટા થી નહિ પણ સાથે કબૂલી ચણા પણ નાખીશું અને એક અલગ પ્રકારનો સલાડ બનાવશુંજેનાથી સારી માત્રા માં પ્રોટીન , વિટામિન્સ મળસે. તો ચાલો Kabuli chana no salad banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

કબૂલી ચણા નો સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાફેલા કબૂલી ચણા
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી છોલે મસાલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ½ કપ કાકડી સુધારેલ
  • ½ કપ ટમેટા સુધારેલ
  • ½ કપ ડુંગળી સુધારેલ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી ઓલિવ ઓઇલ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી મધ
  • 2-3 લસણ ની કણી
  • ¼ ચમચી પીઝા મસાલા

Instructions

Kabuli chana no salad banavani rit

  • કબૂલી ચણા માંથી સલાડ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને સાફકરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખીરાત પલાડી લ્યો. સાત કલાક પછી કબૂલી ચણા ને પાણી માંથી કાઢી કૂકરમાં નાખો.
  • હવે એમાં જરૂર મુજબ એક થી દોઢ ગ્લાસ પાણી સાથે સ્વાદ મુજબમીઠું, હળદર,લાલ મરચાનો પાઉડર, છોલે મસાલા, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમતાપે ચાર પાંચ મિનિટ વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે છોલે ને ચારણી માં કાઢીલ્યો અને પાણી અલગ કરી લ્યો. હવે છોલે ને ઠંડા કરવા મૂકો. હવે એક વાટકા માં ઓલિવ ઓઇલ,લીંબુનો રસ, મધ, પીઝા મસાલા,લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ડ્રેસિંગ તૈયાર કરી લ્યો.
  • હવે એક વાસણમાં સુધારેલ કાકડી , સુધારેલ ટમેટા, સુધારેલ ડુંગળી, સુધારેલી પાનકોબી, સુધારેલ લીલા ધાણા અને બાફી ને ઠંડા કરેલ કબૂલી ચણા નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ તૈયાર કરેલ ડ્રેસિંગ નાખી અને બરોબર મિક્સ કરો અને મજા લ્યો કબૂલી ચણા માંથીસલાડ.

Kabuli chana no salad NOTES

  • આ સિવાય તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
  • તીખાશ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટની મસાલા પાપડી | Ghau na lot ni masala papadi

નાસ્તા સવાર હોય કે સાંજ દરેક ને પસંદ આવતા હોય છે એમાં પણ અલગ અલગ લોટ માંથી બનેલી પૂરી કે પાપડી હોય કે પછી બીજા નાસ્તા હોય નાના મોટા દરેક ને પસંદ હોય છે આજ આપણે ક્રિસ્પી અને હેલ્થી પાપડી બનાવવાની રીત શીખીશું તો ચાલો Ghau na lot ni masala papadi banavani rit શીખીએ.

મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઝીણી સોજી ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • અધ કચેરી પીસેલી વરિયાળી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Ghau na lot ni masala papadi banavani rit

ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ઝીણી સોજી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, કસૂરી મેથી, અજમો હાથ થી મસળી ને નાખો, જીરું, અધ કચેરી પીસેલી વરિયાળી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને લોટ ને મસળી લીધા બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો,

ત્યાર બાદ નાના લુવા કરી નાની નાની પૂરી બનાવી લ્યો અને એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટા લુવો લ્યો અને મોટી પાતળી રોટલી બનાવી લઈ કાંટા ચમચી થી કાણા કરી વાટકા કે કુકી કટર થી કાપી ને કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખી ને ધીમા તાપે ક્રિસ્પી થાય એમ ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને બને બાજુ તરી લ્યો.

પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધી જ પાપડી ને તરી લ્યો અને એના પર ચાર્ટ મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી મિક્સ કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે ઘઉંના લોટની મસાલા પાપડી.

masala papadi notes

  • અહી તમે મસાલા માં સફેદ તલ. લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ, પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો.

ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવાની રીત

ઘઉં ના લોટની મસાલા પાપડી - Ghau na lot ni masala papadi - ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવાની રીત - Ghau na lot ni masala papadi banavani rit

Ghau na lot ni masala papadi banavani rit

નાસ્તા સવાર હોય કે સાંજ દરેક ને પસંદ આવતા હોય છે એમાંપણ અલગ અલગ લોટ માંથી બનેલી પૂરી કે પાપડી હોય કે પછી બીજા નાસ્તા હોય નાના મોટા દરેકને પસંદ હોય છે આજ આપણે ક્રિસ્પી અને હેલ્થી પાપડી બનાવવાની રીત શીખીશું તો ચાલો Ghau na lot ni masala papadi banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ ઝીણી સોજી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અધ કચેરી પીસેલી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી હિંગ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Ghau na lot ni masala papadi banavani rit

  • ઘઉં ના લોટની મસાલા પાપડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનોલોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ઝીણી સોજી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, કસૂરી મેથી, અજમોહાથ થી મસળી ને નાખો, જીરું, અધ કચેરી પીસેલીવરિયાળી, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અનેબાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને લોટ ને મસળી લીધા બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુમૂકો. પંદર મિનિટ પછીફરી લોટ ને મસળી લ્યો,
  • ત્યાર બાદ નાના લુવા કરી નાની નાની પૂરી બનાવી લ્યો અનેએમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટા લુવો લ્યો અને મોટી પાતળી રોટલી બનાવીલઈ કાંટા ચમચી થી કાણા કરી વાટકા કે કુકી કટર થી કાપી ને કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમથાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખી ને ધીમા તાપે ક્રિસ્પી થાય એમ ગોલ્ડન થાય ત્યાંસુંધી ઉથલાવી ને બને બાજુ તરી લ્યો.
  • પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધી જ પાપડી ને તરીલ્યો અને એના પર ચાર્ટ મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી મિક્સ કરી લ્યો અને ઠંડી થાયએટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે ઘઉંના લોટની મસાલા પાપડી.

masala papadi notes

  • અહી તમે મસાલા માં સફેદ તલ. લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ,પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો નાખી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોમાસા સ્પેશિયલ બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવાની રીત

મિત્રો આ પકોડા ને થ્રી ઈન વન પકોડા પણ કહી શકો છો. અત્યાર સુંધી આપણે બ્રેડ માંથી પકોડા, આલું ના પકોડા અને પ્યાજ ના પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે ત્રણે સાથે મિક્સ કરી પકોડા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Bread aloo pyaz na pakoda banavani rit શીખીએ.

બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પ્યાજ 1-2
  • બટાકા 1-2
  • બેસન  ½ કપ
  • ચોખા નો લોટ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બ્રેડ ની સ્લાઈસ 4-5
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવાની રીત

બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા બટાકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને પાણી નાખી એક બાજુ મૂકો. હવે ડુંગળી ને છોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો. ત્યાર બાદ લાંબી લાંબી સુધારી લ્યો.

હવે એક વાસણમાં સુધારેલી ડુંગળી લ્યો ત્યાર બાદ છીણેલા બટાકા ને પાણી માંથી કાઢી થોડા નીચોવી લ્યો ત્યાર બાદ ડુંગળી માં નાખી દયો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો, જીરું, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, હળદર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.

એમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ નરમ થાય એવું મિશ્રણ બનાવવા થોડું થોડું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ચાકુ થી એક સરખા ચાર અથવા છ ભાગ કરી લ્યો .

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે બ્રેડ ને ડુંગળી બટાકા ના મિશ્રણ માં બરોબર બોડી તેલ માં નાખો આમ એક એક સ્લાઈસ ને મિશ્રણ માં બોળી તેલ માં નાખતા જાઓ. પકોડા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા પકોડા તરવા નાખો. અને ચટણી સાથે સર્વ કરો બ્રેડ આલું પ્યાઝ ના પકોડા.

Bread aloo pyaz pakoda NOTES

  • આ પકોડા ને તમે તવી પર તેલ લગાવી ને મિશ્રણ માં બોળી ને બને બાજુ ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.

Bread aloo pyaz na pakoda banavani rit

બ્રેડ આલું પ્યાઝ ના પકોડા - Bread aloo pyaz na pakoda - બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવાની રીત - Bread aloo pyaz na pakoda banavani rit

Bread aloo pyaz na pakoda banavani rit

મિત્રો આ પકોડા ને થ્રી ઈન વન પકોડા પણ કહી શકો છો. અત્યાર સુંધી આપણે બ્રેડ માંથી પકોડા, આલું ના પકોડાઅને પ્યાજ ના પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજ આપણે ત્રણે સાથે મિક્સ કરી પકોડા બનાવશુંજે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Bread aloo pyaz na pakoda banavani rit શીખીએ.
1 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 પ્યાજ
  • 1-2 બટાકા
  • ½ કપ બેસન 
  • 2-3 ચમચી ચોખા નો લોટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હળદર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 બ્રેડ ની સ્લાઈસ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Breadaloo pyaz pakoda

  • બ્રેડ આલું પ્યાઝ ના પકોડા બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલીને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં છીણી વડે છીણી લ્યો. હવે છીણેલા બટાકા ને બે ત્રણપાણી થી ધોઇ લ્યો અને પાણી નાખી એક બાજુ મૂકો. હવે ડુંગળી નેછોલી સાફ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો. ત્યાર બાદ લાંબી લાંબી સુધારી લ્યો.
  • હવે એક વાસણમાં સુધારેલી ડુંગળી લ્યો ત્યાર બાદ છીણેલાબટાકા ને પાણી માંથી કાઢી થોડા નીચોવી લ્યો ત્યાર બાદ ડુંગળી માં નાખી દયો ત્યાર બાદએમાં હાથ થી મસળી અજમો નાખો, જીરું, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા,ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, હળદર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખીહાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.
  • એમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ મિડીયમ નરમ થાય એવું મિશ્રણ બનાવવા થોડું થોડું પાણી નાખી બરોબર મિક્સકરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ચાકુ થી એક સરખા ચાર અથવા છ ભાગ કરી લ્યો .
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાયએટલે બ્રેડ ને ડુંગળી બટાકા ના મિશ્રણ માં બરોબર બોડી તેલ માં નાખો આમ એક એક સ્લાઈસને મિશ્રણ માં બોળી તેલ માં નાખતા જાઓ. પકોડા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી બીજા પકોડા તરવા નાખો. અને ચટણી સાથે સર્વ કરો બ્રેડઆલું પ્યાઝ ના પકોડા.

Bread aloo pyaz pakoda NOTES

  • આ પકોડા ને તમે તવી પર તેલ લગાવી ને મિશ્રણ માં બોળી નેબને બાજુ ધીમા તાપે શેકી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દામણી ઢોકળા | Damni Dhokla banavani rit

નમસ્તે આજે આપણે દામણી ઢોકળા શીખીશું. નામ થોડું અટપટું લાગ્યું ને ? નામ જેટલું અટપટું છે વાનગી એટલી જ ટેસ્ટી અને હેલ્થી છે. આજ ની આપણી આ વાનગી જૂના જમાના માં બનતી વાનગીઓ માંથી એક છે. આ વાનગીમાં સારી માત્રા માં આનાજ, દાળ, ચોખા અને શાકભાજી નો ઉપયોગ થાય છે જેથી ખૂબ જ હેલ્થી બને છે તો ચાલો Damni Dhokla banavani rit શીખીએ.

દામણી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર ½ કપ
  • બાજરો ½ કપ
  • અડદ દાળ ½ કપ
  • ચણા દાળ ½ કપ
  • ચોખા ½ કપ
  • બાફી રાખેલ ચણા ¼ કપ
  • ઝીણા સમારેલા ગાજર ¼ કપ
  • બાફેલા વટાણા ½  કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આચાર મસાલો 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Damni Dhokla banavani rit

દામણી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા, ચણા દાળ, અડદ દાળ, બાજરો, જુવાર નાખો અને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ને ઢાંકી પાંચ છ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.

છ કલાક પછી પાણી નિતારી દાળ ચોખા ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને પીસવા જરૂર લાગે તો પેલા દહી નાખી ને પીસી લ્યો અને ત્યાર બાદ ઘટ્ટ મિશ્રણ રહે એને સ્મુથ પીસવા માટે જરૂરી પાણી નાખી પીસી લ્યો.

પીસેલા મિશ્રણ ને ફરી થી મોટા વાસણમાં કાઢી ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત / આખો દિવસ આથો આવવા મૂકી દયો. મિશ્રણ માં આથો બરોબર આવી જાય એટલે એમાં બાફેલા ચણા, સુધારેલ ગાજર, બાફેલા લીલા વટાણા, લીલા મરચા સુધારેલા, આચાર મસાલા, ગોળ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, આદુ પેસ્ટ, તેલ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દયો.  પાણી ગરમ થાય ત્યાં સુંધી માં મિશ્રણ માં ઈનો અને એના પર એક બે ચમચી પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને વડ ના સાફ કરેલ પાંદ ને કોન નો આકાર આપી લાકડી થી પેક કરી નાખો અને એમાં બફેલ ચણા નો એક દાણો નાખી એમાં તૈયાર મિશ્રણ નાખો અથવા ગ્રીસ કરેલ થાળી કે વાટકા માં નાખો અને અને ગરમ કરવા મૂકેલા વાસણમાં ચારણી માં મૂકી ને વાસણમાં મૂકી ઢાંકી દયો.

ઢોકળા ને દસ થી પંદર  મિનિટ સુંધી ચડવા દયો. પંદર મિનિટ પછી ઢોકળા ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો. આમ બધા જ ઢોકળા ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી આચાર મસાલો અને લીલા ધાણા છાંટી ને સર્વ કરો દામણી ઢોકળા.

Damni Dhokla NOTES

  • અહીં તમે તમારી ગમતી દાળ નો ઉપયોગ કરી શકો છો પણ બાજરી અને જુવાર ચોક્કસ નાખવા.
  • શાક માં પણ તમે તમારી પસંદ માં શાક ઉમેરી શકો છો.
  • તમે ઢોકળા નો વઘાર પણ કરી શકો છો.

દામણી ઢોકળા બનાવવાની રીત

દામણી ઢોકળા - Damni Dhokla - દામણી ઢોકળા બનાવવાની રીત - Damni Dhokla banavani rit - Damni Dhokla recipe in gujarati

Damni Dhokla banavani rit

નમસ્તે આજે આપણે દામણી ઢોકળા શીખીશું. નામ થોડું અટપટું લાગ્યું ને ? નામ જેટલું અટપટું છેવાનગી એટલી જ ટેસ્ટી અને હેલ્થી છે. આજ ની આપણી આ વાનગી જૂનાજમાના માં બનતી વાનગીઓ માંથી એક છે. આ વાનગીમાં સારી માત્રા માંઆનાજ, દાળ, ચોખા અને શાકભાજી નો ઉપયોગ થાયછે જેથી ખૂબ જ હેલ્થી બને છે તો ચાલો Damni Dhokla banavani rit શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
fermentation time: 1 day
Total Time: 1 day 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 ઢોકરિયું
  • 3-4 તેલ થી ગ્રીસ નાની વાટકી / વડ ના પાંદ

Ingredients

દામણી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ જુવાર
  • ½ કપ બાજરો
  • ½ કપ અડદ દાળ
  • ½ કપ ચણા દાળ
  • ½ કપ ચોખા
  • ¼ કપ બાફી રાખેલ ચણા
  • ¼ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ કપ બાફેલા વટાણા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આચાર મસાલો
  • 1 ચમચી છીણેલો ગોળ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Damni Dhokla banavani rit

  • દામણી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચોખા, ચણા દાળ, અડદ દાળ, બાજરો, જુવાર નાખો અનેત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી નેઢાંકી પાંચ છ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
  • છ કલાક પછી પાણી નિતારી દાળ ચોખા ને મિક્સર જાર માં નાખીપીસી લ્યો અને પીસવા જરૂર લાગે તો પેલા દહી નાખી ને પીસી લ્યો અને ત્યાર બાદ ઘટ્ટ મિશ્રણરહે એને સ્મુથ પીસવા માટે જરૂરી પાણી નાખી પીસી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને ફરી થી મોટા વાસણમાં કાઢી ઢાંકી ને છસાત કલાક અથવા આખી રાત / આખો દિવસ આથો આવવા મૂકી દયો. મિશ્રણ માં આથો બરોબર આવીજાય એટલે એમાં બાફેલા ચણા, સુધારેલ ગાજર, બાફેલા લીલા વટાણા, લીલા મરચા સુધારેલા, આચાર મસાલા, ગોળ, હળદર,લાલ મરચાનો પાઉડર, હિંગ, આદુ પેસ્ટ, તેલ, મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકણઢાંકી પાણી ગરમ થવા દયો.  પાણી ગરમ થાય ત્યાં સુંધી માં મિશ્રણમાં ઈનો અને એના પર એક બે ચમચી પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને વડ ના સાફકરેલ પાંદ ને કોન નો આકાર આપી લાકડી થી પેક કરી નાખો અને એમાં બફેલ ચણા નો એક દાણોનાખી એમાં તૈયાર મિશ્રણ નાખો અથવા ગ્રીસ કરેલ થાળી કે વાટકા માં નાખો અને અને ગરમ કરવામૂકેલા વાસણમાં ચારણી માં મૂકી ને વાસણમાં મૂકી ઢાંકી દયો.
  • ઢોકળા ને દસ થી પંદર  મિનિટ સુંધી ચડવા દયો. પંદર મિનિટ પછી ઢોકળા ચડી જાયએટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો.આમ બધા જ ઢોકળા ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી આચાર મસાલો અને લીલાધાણા છાંટી ને સર્વ કરો દામણી ઢોકળા.

Damni Dhokla NOTES

  • અહીં તમે તમારી ગમતી દાળ નો ઉપયોગ કરી શકો છો પણ બાજરીઅને જુવાર ચોક્કસ નાખવા.
  • શાક માં પણ તમે તમારી પસંદ માં શાક ઉમેરી શકો છો.
  • તમે ઢોકળા નો વઘાર પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Dudhi na Crispy dosa banavani rit

સાઉથ ઈન્ડિયન જેમને પણ પસંદ હસે એ જ્યારે પણ બહાર જસે ત્યારે ઢોસા તો ચોક્કસ મંગાવે છે એમાં પણ ક્રિસ્પી અને સાવ પાતળા સોજી માંથી બનતા ઢોસા તો ખાસ કેમ કે એ ઢોસા ઘરે બહાર જેવા બનતા જ નથી હોતા તો આજ આપણે બહાર જેવા જે ક્રિસ્પી રવા ઢોસા ઘરે બનાવશું પણ આજ આપણે એક હેલ્થી શાક ને ઉમેરી ને નાખશું જેથી ઢોસા ક્રિસ્પી તો થશે જ સાથે હેલ્થી પણ બનશે તો ચાલો Dudhi na Crispy dosa banavani rit શીખીએ.

દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 ½ કપ
  • દૂધી ના કટકા 2 ½ કપ
  • સોજી ½ કપ
  • મરી પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડા ના પાન સુધારેલ 8-10
  • લીલા ધાણા સુધારેલા 8-10 ચમચી
  • કેપ્સિકમ ઝીણા સમારેલા ¼ કપ
  • છીણેલું ગાજર ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી કે તેલ જરૂર મુજબ

Dudhi na Crispy dosa banavani rit

દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દૂધી ને છોલી અને ફરી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ દૂધી ને કાપી એની વચ્ચે રહેલ બીજ અલગ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ દૂધી ને સમુથ પીસવા માટે અડધો કપ પાણી નાખી ફરી પીસી લ્યો અને ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો.

પીસેલી દૂધી ને એક મોટા વાસણમાં નાખો અને ત્યાર બાદ એમાં ચોખા નો લોટ અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અને દસ પંદર મિનિટ રાખો,

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલા ગાજર, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાન સુધારેલ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માં જો પાણી ની જરૂર લાગતું હોય તો બીજો પોણા કપ થી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ પેન / તવી પર ચમચા કે કડછી થી ટોળું થોડું મિશ્રણ નાખતા જાઓ.

ત્યાર બાદ ઢોસા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ઢોસા નો ગોલ્ડન રંગ થાય એટલે ઘી કે તેલ નાખી શેકી લ્યો ત્યારે બાદ તવિથા થી ઉખાડી લ્યો.

આમ એક એક કરી બધા ઢોસા બનાવી તૈયાર કરતા જાઓ અને ચટણી, સાંભાર સાથે સર્વ કરો દૂધી માંથી ક્રિસ્પી ઢોસા.

dosa recipe NOTES

  • અહી ઢોસા ના મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી ડુંગળી, કીસમીસ અને કાજુના કટકા પણ નાખી શકો છો.

દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવાની રીત

દૂધી ના ક્રિસ્પી ઢોસા - Dudhi na Crispy dosa - દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવાની રીત - Dudhi na Crispy dosa banavani rit

Dudhi na dosa banavani rit

સાઉથ ઈન્ડિયન જેમને પણ પસંદ હસે એ જ્યારે પણ બહાર જસેત્યારે ઢોસા તો ચોક્કસ મંગાવે છે એમાં પણ ક્રિસ્પી અને સાવ પાતળા સોજી માંથી બનતા ઢોસાતો ખાસ કેમ કે એ ઢોસા ઘરે બહાર જેવા બનતા જ નથી હોતા તો આજ આપણે બહાર જેવા જે ક્રિસ્પીરવા ઢોસા ઘરે બનાવશું પણ આજ આપણે એક હેલ્થી શાક ને ઉમેરી ને નાખશું જેથી ઢોસા ક્રિસ્પીતો થશે જ સાથે હેલ્થી પણ બનશે તો ચાલો Dudhina Crispy dosa banavani rit શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 પેન/ તવી
  • 1 મિક્સર

Ingredients

દૂધી ના ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ચોખા નો લોટ
  • કપ દૂધી ના કટકા
  • ½ કપ સોજી
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડા ના પાન સુધારેલ
  • 8-10 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ કેપ્સિકમ ઝીણા સમારેલા
  • ¼ કપ છીણેલું ગાજર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી કે તેલ જરૂર મુજબ

Instructions

Dudhi na dosa banavani rit

  • દૂધી ના ઢોસા બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ સાફકરી લ્યો ત્યાર બાદ દૂધી ને છોલી અને ફરી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ દૂધીને કાપી એની વચ્ચે રહેલ બીજ અલગ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખીપીસી લ્યો ત્યાર બાદ દૂધી ને સમુથ પીસવા માટે અડધો કપ પાણી નાખી ફરી પીસી લ્યો અનેત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો.
  • પીસેલી દૂધી ને એક મોટા વાસણમાં નાખો અને ત્યાર બાદ એમાંચોખા નો લોટ અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી નાખીએને પણ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અને દસ પંદર મિનિટ રાખો,
  • ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલા ગાજર, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાન સુધારેલ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખીબરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ તૈયારમિશ્રણ માં જો પાણી ની જરૂર લાગતું હોય તો બીજો પોણા કપ થી એક કપ જેટલું પાણી નાખીબરોબર મિક્સ કરી લ્યો અને ગરમ પેન / તવી પર ચમચા કે કડછી થી ટોળુંથોડું મિશ્રણ નાખતા જાઓ.
  • ત્યાર બાદ ઢોસા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ઢોસાનો ગોલ્ડન રંગ થાય એટલે ઘી કે તેલ નાખી શેકી લ્યો ત્યારે બાદ તવિથા થી ઉખાડી લ્યો.
  • આમ એક એક કરી બધા ઢોસા બનાવી તૈયાર કરતા જાઓ અને ચટણી, સાંભાર સાથે સર્વ કરો દૂધીમાંથી ક્રિસ્પી ઢોસા.

dosa recipe NOTES

  • અહી ઢોસા ના મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી ડુંગળી, કીસમીસ અને કાજુના કટકા પણનાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત | Bacheli rotli na noodles banavani rit

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારની નૂડલ્સ બનાવી ને અથવા બહાર થી મંગાવીને જમ્યા હસો પણ જ્યારે પણ ખાતા હસો ત્યારે ઓછી ખાવાની ઈચ્છા રાખતા હસો તો આજ ની આ નૂડલ્સ બનાવી ને તમે પણ પેટ ભરી ને ખાસો અને બાળકો ને પણ ખવડાવશો. આ નૂડલ્સ બાળકો ગમે તેટલી ખાસ તો પણ તમને એમને રોકવા નહિ પડે અને તમે પણ ખુશ થઈને એમને ખવડાવશો. તો ચાલો Bacheli rotli na noodles banavani rit શીખીએ.

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી  4-5
  • પાનકોબી સુધારેલ 1 કપ
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • લાંબા સુધારેલ ગાજર ½ કપ
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ટમેટા સોસ 2 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Bacheli rotli na noodles banavani rit

બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને ગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલી રોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે  બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો.

હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકી લ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો,

ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.

rotli na noodles recipe NOTES

  • નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
  • તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાં શેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત

બચેલી રોટલી ના નૂડલ્સ - Bacheli rotli na noodles - બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત - Bacheli rotli na noodles banavani rit

Bacheli rotli na noodles banavani rit

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારની નૂડલ્સ બનાવી ને અથવાબહાર થી મંગાવીને જમ્યા હસો પણ જ્યારે પણ ખાતા હસો ત્યારે ઓછી ખાવાની ઈચ્છા રાખતા હસોતો આજ ની આ નૂડલ્સ બનાવી ને તમે પણ પેટ ભરી ને ખાસો અને બાળકો ને પણ ખવડાવશો. આ નૂડલ્સ બાળકો ગમે તેટલી ખાસ તો પણ તમને એમને રોકવા નહિ પડે અને તમે પણ ખુશથઈને એમને ખવડાવશો. તો ચાલો Bacheli rotli na noodles banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 9 minutes
Total Time: 19 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 રોટલી 
  • 1 કપ પાનકોબી સુધારેલ
  • 1 લાંબી સુધારેલ ડુંગળી
  • ½ કપ લાંબા સુધારેલ ગાજર
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી ટમેટા સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Bacheli rotli na noodles

  • બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી નેગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલીરોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે  બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખીમિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરીલ્યો અને ને મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકીલ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરીલ્યો,
  • ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમસર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.

rotli na noodles recipe NOTES

  • નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
  • તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાંશેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત | Daal preminx banavani rit

મિત્રો આ દાળ પ્રિ મિક્સ નોકરી કરતા લોકો અથવા ઘર થી દુર એકલા રહેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે એક વખત પ્રિ મિક્સ બનાવી તૈયાર કરી બે ત્રણ મહિના સુંધી તમે માત્ર દસ મિનિટ માં દાળ તૈયાર કરી ખાઈ શકો છો. તો ચાલો Daal preminx banavani rit શીખીએ.

દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ફોતરા વગરની મગ દાળ 1 કપ
  • તુવેર દાળ 1 કપ
  • મસુર દાળ ¾ કપ
  • સૂંઠ 1-2 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • મીઠા લીમડા ના પાન 8-10
  • તમાલપત્ર 2-3
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • કસૂરી મેથી 2-3 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • મીઠું 4-5 ચમચી
  •  પાણી 3-4 કપ

દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત

દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં તુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તાપે હલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલી દાળ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.

તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સ ને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.

પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત

એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળ નું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલા એક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો. દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.

Daal preminx notes

  • દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરી શકો છો.
  • પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એના પર રહેલ છે.

Daal preminx banavani rit

Video Credit : Youtube/ Hebbars Kitchen Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Daal preminx recipe

દાળ પ્રિ મિક્સ - Daal preminx - દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત - Daal preminx banavani rit - Daal preminx recipe

Daal preminx banavani rit

મિત્રો આ દાળ પ્રિ મિક્સ નોકરી કરતા લોકો અથવા ઘર થી દુર એકલા રહેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે એક વખત પ્રિ મિક્સ બનાવી તૈયાર કરી બે ત્રણ મહિના સુંધી તમે માત્ર દસમિનિટ માં દાળ તૈયાર કરી ખાઈ શકો છો. તો ચાલો Daal preminx banavani rit શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 કપ તુવેર દાળ
  • ¾ કપ મસુર દાળ
  • 1-2 ચમચી સૂંઠ
  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 2-3 તમાલપત્ર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી મીઠું
  • 3-4 કપ  પાણી

Instructions

Daal preminx banavani rit

  • દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાંતુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તા પેહલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરીબીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયએટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો,
  • હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલીદાળ, હળદર, ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલેએર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.

પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત

  • એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળનું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલાએક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સકરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો.દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યોઅને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.

Daal preminx notes

  • દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરીશકો છો.
  • પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એનાપર રહેલ છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી