Home Blog Page 40

Banana Oats Muffins recipe : બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત

નાના હોય કે મોટા કેક , પેસ્ટ્રી, મફિન્સ પસંદ આવતા હોય છે તમે આ મફિન્સ ને તૈયાર કરી બાળકો ને ટિફિન માં કે પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો અથવા બાળકો ની નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો તો ચલો Banana Oats Muffins banavani rit શીખીએ.

Banana Oats Muffins banavani rit

બનાના ઓટ્સ મફીન્સ બનાવવા સૌપ્રથમ ઓટ્સ ને ગેસ પર ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. શેકેલ ઓટ્સ ને શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ઓટ્સ ઠંડા થાય એટલે મિક્સર જારમાં પીસી પાઉડર બનાવી લ્યો.

હવે મિક્સર જારમાં પાકેલા કેળા ના કટકા, તેલ, ખાંડ, દહી અને વેનીલા એસેન્સ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ ઓટ્સ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર, મીઠું અને ચોકો ચિપ્સ અખરોટ ના કટકા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને મફિન્સ મોલ્ડ માં નાખી ઉપર ચોકો ચિપ્સ નાખી થપ થપાવી લ્યો ત્યાર બાદ 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ કે કુકર માં મોલ્ડ મૂકી ઢાંકી ને વીસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડા કરી ડી મોલ્ડ કરી મજા લ્યો બનાના ઓટ્સ મફીન્સ.

બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત

Video Credit : Youtube/ Sweet & Spicy

Youtube પર Sweet & Spicy ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Banana Oats Muffins recipe in gujarti

બનાના ઓટ્સ મફીન્સ - Banana Oats Muffins - બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત - Banana Oats Muffins banavani rit - Banana Oats Muffins recipe in gujarti

Banana Oats Muffins banavani rit

નાના હોય કે મોટા કેક , પેસ્ટ્રી,મફિન્સ પસંદ આવતા હોય છે તમે આ મફિન્સ ને તૈયાર કરી બાળકો ને ટિફિન માંકે પ્રવાસમાં તૈયાર કરી ને લઈ જઈ શકો છો અથવા બાળકો ની નાની મોટી પાર્ટી માં પણ સર્વકરી શકો છો તો ચલો Banana Oats Muffins banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 પીસ

Equipment

  • 1 તપેલી
  • 2 મફીન્સ મોલ્ડ/ વાટકા

Ingredients

બનાના ઓટ્સ મફીન્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ ઓટ્સ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 2-3 પાકેલા કેળા
  • ¼ કપ તેલ
  • ½ કપ ખાંડ
  • ½ કપ દહી
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1-2 ચપટી મીઠું
  • પાણી / દૂધ જરૂર મુજબ

Instructions

Banana Oats Muffins banavani rit

  • બનાના ઓટ્સ મફીન્સ બનાવવા સૌપ્રથમ ઓટ્સ ને ગેસ પર ધીમાતાપે બે ચાર મિનિટ શેકી લ્યો. શેકેલ ઓટ્સ ને શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ઓટ્સ ઠંડા થાયએટલે મિક્સર જારમાં પીસી પાઉડર બનાવી લ્યો.
  • હવે મિક્સર જારમાં પાકેલા કેળા ના કટકા, તેલ, ખાંડ, દહી અને વેનીલા એસેન્સ નાખી ઢાંકણ બંધ કરી પીસીલ્યો. પીસેલી સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાંપીસી રાખેલ ઓટ્સ અને ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડાઅને બેકિંગ પાઉડર, મીઠું અને ચોકો ચિપ્સ અખરોટ ના કટકા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને મફિન્સ મોલ્ડ માં નાખી ઉપર ચોકો ચિપ્સનાખી થપ થપાવી લ્યો ત્યાર બાદ180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ કેકુકર માં મોલ્ડ મૂકી ઢાંકી ને વીસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢીથોડા ઠંડા કરી ડી મોલ્ડ કરી મજા લ્યો બનાના ઓટ્સ મફીન્સ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ મરચાની ચટણી બનાવવાની રીત | Lasan marcha ni chatni banavani rit

આ ચટણી તીખી, ખટ મીઠી તો ઘણા માત્ર તીખી પણ બનાવતા હોય છે આજ ની આપણી ચટની થોડી તીખી બનાવીશું. આ ચટણી ને તમે રોટલી , રોટલા, પરોઠા, થેપલા અને ચાર્ટ સાથે ઘરમાં, ટિફિન માં કે પ્રવાસનમાં લઈ શકો છો. દરેક ગુજરાતી ના ઘરે આ ચટણી તો હોય જ છે. આ ચટણી એક વખત બનાવી ને તમે દસ પંદર દિવસ સુંધી મજા લઈ શકો છો.  તો ચાલો Lasan marcha ni chatni banavani rit શીખીએ.

લસણ મરચાની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા આખા લાલ મરચા 15-20
  • લસણની કળીઓ 15-20
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lasan marcha ni chatni banavani rit

લસણ મરચાની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચાને સાફ કરી ગરમ પાણી માં એકાદ કલાક અથવા ઠંડા પાણીમાં બે ત્રણ કલાક પલાળી મૂકો. મરચા બરોબર પલાળી લીધા બાદ મરચાને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી નાખી લસણ ને શકો લસણ થોડું શેકાઈ જય એટલે એમાં આદુના કટકા ને નાખી એને પણ લસણ સાથે શેકી લ્યો. આદુ લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું, આખા ધાણા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.

એમાં નિતારી રાખેલ લાલ મરચા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો. બધી સામગ્રી ને ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો અને સાથે મીઠું સ્વાદ મુજબ અને બે ચાર ચમચી મરચા જેમાં પલાળેલા એ વાળું પાણી નાખો અને પીસી લ્યો.

ચટણી બરોબર પીસાઈ એટલે એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી પીસેલી ચટણી નાખી મિક્સ કરો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.

ચટણી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી લ્યો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો. ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચાની ચટણી.

Lasan marcha ni chatni NOTES

  • જો સૂકા આખા લાલ મરચાં ના હોય તો પીસેલા લાલ મરચાનો પાઉડર ને પલાળી ને પણ વાપરી શકો છો.

લસણ મરચાની ચટણી બનાવવાની રીત

લસણ મરચાની ચટણી - Lasan marcha ni chatni - લસણ મરચાની ચટણી બનાવવાની રીત - Lasan marcha ni chatni banavani rit - Lasan marcha ni chatni recipe in gujarati

Lasan marcha ni chatni banavani rit

આ ચટણી તીખી, ખટ મીઠી તો ઘણામાત્ર તીખી પણ બનાવતા હોય છે આજ ની આપણી ચટની થોડી તીખી બનાવીશું. આ ચટણી ને તમે રોટલી , રોટલા, પરોઠા,થેપલા અને ચાર્ટ સાથે ઘરમાં, ટિફિન માં કે પ્રવાસનમાંલઈ શકો છો. દરેક ગુજરાતી ના ઘરે આ ચટણી તો હોય જ છે. આ ચટણી એક વખત બનાવી ને તમે દસ પંદર દિવસ સુંધી મજા લઈ શકો છો.  તો ચાલો Lasan marcha ni chatni banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લસણ મરચાની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 15-20 સૂકા આખા લાલ મરચા
  • 15-20 લસણની કળીઓ
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lasan marcha ni chatni banavani rit

  • લસણ મરચાની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચાને સાફ કરીગરમ પાણી માં એકાદ કલાક અથવા ઠંડા પાણીમાં બે ત્રણ કલાક પલાળી મૂકો. મરચા બરોબર પલાળી લીધા બાદમરચાને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં લસણ ની કણી નાખી લસણ ને શકો લસણ થોડું શેકાઈ જય એટલે એમાં આદુના કટકા ને નાખીએને પણ લસણ સાથે શેકી લ્યો. આદુ લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું, આખા ધાણા નાખી મિક્સકરી એક મિનિટ શેકી લ્યો.
  • એમાં નિતારી રાખેલ લાલ મરચા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે ગેસ બંધકરી નાખો. બધી સામગ્રી ને ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલેમિક્સર જારમાં નાખો અને સાથે મીઠું સ્વાદ મુજબ અને બે ચાર ચમચી મરચા જેમાં પલાળેલાએ વાળું પાણી નાખો અને પીસી લ્યો.
  • ચટણી બરોબર પીસાઈ એટલે એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું નાખી ને તતડાવી લ્યોત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી પીસેલી ચટણી નાખી મિક્સ કરો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • ચટણી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધકરી લ્યો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો. ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચાની ચટણી.

Lasan marcha ni chatni NOTES

  • જો સૂકા આખા લાલ મરચાં ના હોય તો પીસેલા લાલ મરચાનો પાઉડરને પલાળી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Chomasa mate immunity buster tea banavani rit

ચોમાસાની શરૂઆત થાય એટલે આપણા શરીર ની રોગ પ્રતિકારક શકિત ઓછી થઈ જાય છે અને તાવ, ઉધરસ, ઝાડા ઉલટી જેવા અનેક પ્રકારના રોગ થઈ જાય છે ત્યારે શરીર ને તંદુરસ્ત રાખવા આ ચા ખૂબ સારી રહે છે જેને તમે સવાર સાંજ ગમે ત્યારે લઈ શકો છો અને પાચન સમસ્યા,  ઇન્ફેક્શન ને દુર કરવા માટે અને કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકરક રહે છે તો ચાલો Chomasa mate immunity buster tea banavani rit શીખીએ.

ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા જરૂરી સામગ્રી

  • અજમો ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • વરિયાળી ¼ ચમચી
  • જાયફળ 1-2 ચપટી
  • મરી 1
  • છીણેલો ગોળ 1-2 ચમચી
  • પાણી 1 ¼ કપ

Chomasa mate immunity buster tea banavani rit

ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં પાણી  નાખો અને ગેસ ચાલુ કરી લ્યો પાણી ઉકળે ત્યાં સુંધી માં ખંડણી માં મરી, વરિયાળી, અજમો, જાયફળ પાઉડર અને હળદર નાખી ધસ્તા થી થોડા થોડા ફૂટી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને ઉકળતા પાણી માં નાખો.

હવે પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી એને પણ ઉકળવા દયો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ એક બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તપેલી ને ઢાંકી ને દસ મોની એમજ રહેવા દયો.

દસ મિનિટ પછી ગરણી થી તૈયાર ચા ને કપમાં ગાળી લ્યો અને નવશેકી નવશેકું ઘૂંટડો પી ને મજા લ્યો અને અને ચોમાસા માં પણ હેલ્થી રહો અને ઘરના સભ્યો ને પણ હેલ્થી કરો. તો તૈયાર છે ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી.

immunity buster tea NOTES

  • આ ચા ને તમારે વધારે નથી ઉકડવાની. માત્ર બે ચાર મિનિટ ઉકાળી લેવી.

ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવાની રીત

ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી - Chomasa mate immunity buster tea - ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવાની રીત - Chomasa mate immunity buster tea banavani rit

Chomasa mate immunity buster tea banavani rit

ચોમાસાની શરૂઆત થાય એટલે આપણા શરીર ની રોગ પ્રતિકારક શકિતઓછી થઈ જાય છે અને તાવ, ઉધરસ, ઝાડા ઉલટીજેવા અનેક પ્રકારના રોગ થઈ જાય છે ત્યારે શરીર ને તંદુરસ્ત રાખવા આ ચા ખૂબ સારી રહેછે જેને તમે સવાર સાંજ ગમે ત્યારે લઈ શકો છો અને પાચન સમસ્યા,  ઇન્ફેક્શન ને દુર કરવા માટે અને કોલેસ્ટ્રોલમાટે પણ ફાયદાકરક રહે છે તો ચાલો Chomasa mate immunity buster tea banavani rit શીખીએ.
3 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી વરિયાળી
  • 1-2 ચપટી જાયફળ
  • 1 મરી
  • 1-2 ચમચી છીણેલો ગોળ
  • કપ પાણી

Instructions

Chomasa mate immunity buster tea banavani rit

  • ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા સૌપ્રથમ ગેસ પરએક કડાઈ માં પાણી  નાખો અને ગેસ ચાલુ કરી લ્યો પાણીઉકળે ત્યાં સુંધી માં ખંડણી માં મરી, વરિયાળી, અજમો, જાયફળ પાઉડર અને હળદર નાખી ધસ્તા થી થોડા થોડાફૂટી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને ઉકળતા પાણી માં નાખો.
  • હવે પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલોગોળ નાખી એને પણ ઉકળવા દયો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ એક બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોઅને તપેલી ને ઢાંકી ને દસ મોની એમજ રહેવા દયો.
  • દસ મિનિટ પછી ગરણી થી તૈયાર ચા ને કપમાં ગાળી લ્યો અનેનવશેકી નવશેકું ઘૂંટડો પી ને મજા લ્યો અને અને ચોમાસા માં પણ હેલ્થી રહો અને ઘરના સભ્યોને પણ હેલ્થી કરો. તો તૈયાર છે ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી.

immunity buster tea NOTES

  • આ ચા ને તમારે વધારે નથી ઉકડવાની. માત્ર બે ચાર મિનિટ ઉકાળી લેવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વટાણા ના પરોઠા બનાવવાની રીત | Vatana na parotha banavani rit

અત્યાર સુંધી તમે ગુજરાતી, પંજાબી, રાજસ્થાની એમ અલગ અલગ પ્રદેશ ના અલગ અલગ સ્વાદ વાળા પરોઠા ઘરે કે બહાર જમ્યા હસો પણ આજ આપણે આ બધા પરોઠા થી અલગ અને સ્વાદિષ્ટ પરોઠા શખીશુ. તો ચાલો Vatana na parotha banavani rit શીખીએ.

વટાણા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • વટાણા 2 કપ
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચા
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½  ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કાળા તલ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

Vatana na parotha banavani rit

વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ પરોઠા માટેનો લોટ બાંધી લેશું. લોટ બાંધવા એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ.લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

પરોઠા માટેનું સ્ટફિંગ બનાવશું. સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ વટાણા ને દાણા ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં દરદરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, વરિયાળી નાખી મિક્સ કરી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ મરચાનો પેસ્ટ નાખી શેકી લ્યો.

એમાં બેસન નાખી એક થી બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં પીસેલા વટાણા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ માટે શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ કરવા મુકો.

વટાણા ના પરોઠા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક લુવો થાય એટલો લોટ લઈ એમાંથી લુવો બનાવી લ્યો અને લુવા ઉપર કાળા તલ અને લીલા ધાણા સુધારેલા નાખી કોરા લોટની મદદથી રોટલી બનાવી લ્યો.

તૈયાર રોટલી ને ઊંધી કરી નાખો અને વચ્ચે સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ.કરવા મૂકી ગરમ તવી માં વણેલો પરોઠાને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો. વટાણા ના પરોઠા.

Vatana na parotha notes

  • લોટ ને થોડો નરમ બાંધશો તો પરોઠા માં સ્ટફિંગ ભ્રીનલિધા બાદ વણવાથી તૂટી નહિ જાય.

વટાણા ના પરોઠા બનાવવાની રીત

વટાણા ના પરોઠા - Vatana na parotha - વટાણા ના પરોઠા બનાવવાની રીત - Vatana na parotha banavani rit - Vatana na parotha recipe in gujarati

Vatana na parotha banavani rit

અત્યારસુંધી તમે ગુજરાતી, પંજાબી, રાજસ્થાની એમ અલગ અલગ પ્રદેશ ના અલગ અલગ સ્વાદવાળા પરોઠા ઘરે કે બહાર જમ્યા હસો પણ આજ આપણે આ બધા પરોઠા થી અલગ અને સ્વાદિષ્ટ પરોઠા શખીશુ. તો ચાલો Vatana na parotha banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients

વટાણા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 2 કપ વટાણા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી બેસન
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • કાળા તલ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

Instructions

Vatana na parotha banavani rit

  • વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ પરોઠા માટેનો લોટ બાંધીલેશું. લોટ બાંધવા એકવાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ.લોટ બાંધી લ્યો.બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એકબાજુ મૂકો.
  • પરોઠા માટેનું સ્ટફિંગ બનાવશું. સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ વટાણાને દાણા ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં દરદરા પીસી એક બાજુમૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં રાઈ, જીરું, વરિયાળી નાખી મિક્સ કરીતતડાવી લ્યો ત્યાર બાદ આદુ મરચાનો પેસ્ટ નાખી શેકી લ્યો.
  • એમાં બેસન નાખી એક થી બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એમાં પીસેલાવટાણા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ માટે શેકી લ્યો. ચાર મિનિટપછી એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢીઠંડુ કરવા મુકો.
  • વટાણા ના પરોઠા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળીલ્યો ત્યાર બાદ એમાંથી એક લુવો થાય એટલો લોટ લઈ એમાંથી લુવો બનાવી લ્યો અને લુવા ઉપરકાળા તલ અને લીલા ધાણા સુધારેલા નાખી કોરા લોટની મદદથી રોટલી બનાવી લ્યો.
  • તૈયાર રોટલી ને ઊંધી કરી નાખો અને વચ્ચે સ્ટફિંગ મૂકી બધીબાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે પરોઠા ને વણી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ.કરવા મૂકી ગરમ તવી માં વણેલો પરોઠાને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યારબાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી નેશેકી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો. વટાણા નાપરોઠા.

Vatana na parotha notes

  • લોટ ને થોડો નરમ બાંધશો તો પરોઠા માં સ્ટફિંગ ભ્રીનલિધાબાદ વણવાથી તૂટી નહિ જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચીઝ શક્કરપારા બનાવવાની રીત | cheese shakarpara banavani rit

મિત્રો ચીઝ શક્કરપારા ને ચીઝલિંગ તરીકે બાળકો માં ખૂબ પ્રસિદ્ધ છે અને આજ કલ બધા નાના મોટા દરેક ને ચીઝ અને ચીઝ માંથી બનેલી વાનગીઓ ખૂબ પસંદ આવતી હોય છે અત્યાર સુંધી તો બહાર થી લઇ ને મજા લીધી હસે પણ હવે ઘરે બનાવી મજા લઈ શકાય છે તો ચાલો cheese shakarpara banavani rit શીખીએ.

ચીઝ શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • પ્રોસેસ ચીઝ 50 ગ્રામ
  • માખણ 2 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • દૂધ જરૂર મુજબ
  • તરવા માટે તેલ

cheese shakarpara banavani rit

ચીઝ શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં માખણ, તેલ, સ્વાદ મુજબ મીઠું (અહી મીઠા ની માત્રા થોડી ઓછી રાખવી કેમકે પ્રોસેસ ચીઝ માં પણ મીઠું હોય છે ) અને છેનેલું પ્રોસેસ ચીઝ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું દૂધ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી અડધા કલાક માટે એક બાજુ મૂકો.

અડધો કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એક લુવો લઈ ને બિલકુલ પાતળી રોટલી બનાવી લ્યો હવે ચાકુથી નાના નાના ડાઈમન્ડ આકાર ના શક્કરપારા કટ કરી લ્યો,

હવે ચાકુથી શક્કરપારા એક મોટી થાળી માં કાઢી લ્યો આમ એક એક લુવા ને પાતળી રોટલી બનાવી ચાકુથી કાપી કટ કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ શક્કરપારા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો,

 આમ બધા શક્કરપારા લાઈટ ગોલ્ડન તરી લ્યો અને બધા જ શક્કરપારા ને બિલકુલ ઠંડા કરી લ્યો. ચીઝ શક્કરપારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચીઝ શક્કરપારા.

ચીઝ શક્કરપારા બનાવવાની રીત

ચીઝ શક્કરપારા - cheese shakarpara - ચીઝ શક્કરપારા બનાવવાની રીત - cheese shakarpara banavani rit - cheese shakarpara recipe in gujarati

ચીઝ શક્કરપારા બનાવવાની રીત | cheese shakarpara banavani rit

મિત્રો ચીઝ શક્કરપારા ને ચીઝલિંગ તરીકે બાળકો માં ખૂબપ્રસિદ્ધ છે અને આજ કલ બધા નાના મોટા દરેક ને ચીઝ અને ચીઝ માંથી બનેલી વાનગીઓ ખૂબ પસંદઆવતી હોય છે અત્યાર સુંધી તો બહાર થી લઇ ને મજા લીધી હસે પણ હવે ઘરે બનાવી મજા લઈ શકાયછે તો ચાલો cheese shakarpara banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 29 minutes
Total Time: 1 hour 9 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો વેલણ
  • 1 ચાકુ

Ingredients

ચીઝ શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • 50 ગ્રામ પ્રોસેસ ચીઝ
  • 2 ચમચી માખણ
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • દૂધ જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

cheese shakarpara banavani rit

  • ચીઝ શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટચાળી ને લ્યો ત્યાર બાદ એમાં માખણ, તેલ, સ્વાદ મુજબ મીઠું (અહી મીઠાની માત્રા થોડી ઓછી રાખવી કેમકે પ્રોસેસ ચીઝ માં પણ મીઠું હોય છે ) અને છેનેલું પ્રોસેસ ચીઝ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદથોડું દૂધ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી અડધા કલાક માટે એક બાજુમૂકો.
  • અડધો કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એક લુવોલઈ ને બિલકુલ પાતળી રોટલી બનાવી લ્યો હવે ચાકુથી નાના નાના ડાઈમન્ડ આકાર ના શક્કરપારાકટ કરી લ્યો,
  • હવે ચાકુથી શક્કરપારા એક મોટી થાળી માં કાઢી લ્યો આમ એકએક લુવા ને પાતળી રોટલી બનાવી ચાકુથી કાપી કટ કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં કાપી રાખેલ શક્કરપારા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો,
  •  આમ બધા શક્કરપારા લાઈટ ગોલ્ડન તરીલ્યો અને બધા જ શક્કરપારા ને બિલકુલ ઠંડા કરી લ્યો. ચીઝ શક્કરપારાઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચીઝ શક્કરપારા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Soji mathi Sandwich banavani rit recipe in gujarati

અત્યાર સુંધી આપણે બજાર માંથી અલગ અલગ ધાન માંથી બનેલી બ્રેડ લઈ સેન્ડવીચ બનાવી છે પણ આજ આપણે ઘરે સોજી ના મિશ્રણ માંથી બ્રેડ બનાવી વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ તૈયાર કરીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગશે અને હેલ્થી પણ હસે. તો ચાલો Soji mathi Sandwich banavani rit શીખીએ.

સોજી નું મિશ્રણ તૈયાર કરવા માટેની સામગ્રી

  • દહી ½ કપ
  • સોજી 1 ½ કપ
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઈનો 1-2 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • પાણી જરૂર મુજબ

સેન્ડવિચ નું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 5-6
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણા સમારેલા ગાજર ½ કપ
  • કેપ્સિકમ ઝીણા સમારેલા ½ કપ
  • ઝીણી સુધારેલી ફણસી ¼ કપ
  • ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ

Soji mathi Sandwich banavani rit

સોજી માંથી  સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ સોજી નું મિશ્રણ તૈયાર કરીશું. એક વાસણમાં સોજી, દહીં, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી  ફરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ માં ઈનો નાખી બીજી બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તેલ થી  ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળી માં મિશ્રણ નાખી મોલ્ડ કે થાળી ને કડાઈ માં મૂકી ઢાંકી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડા થવા દયો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, લસણ ના કટકા અને આદુ પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, ફણસી નાખી ચાર પાંચ મિનિટ શેકી લેવા.

છેલ્લા એમાં કેપ્સીકમ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો.

હવે ઠંડા થયેલ સોજી મોલ્ડ માંથી ચોરસ અથવા ગોળ કટકા કરી લ્યો અને ચાકુ થી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી સ્લાઈસ તૈયાર કરો અને હવે બને ભાગ માં લીલી ચટણી લગાવી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ મૂકી સ્લાઈસ ની ચારે તરફ ફેલાવી લ્યો અને ઉપર બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો.

આમ બીજી સ્લાઈસ કરી એમાં ચટણી લગાવી અને સ્ટફિંગ મૂકી બીજી સ્લાઈસ મૂકો અને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ સેન્ડવીચ મૂકી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચટણી સોસ સાથે મજા લ્યો સોજી માંથી  સેન્ડવીચ.

Soji Sandwich NOTES

  • સેન્ડવિચ માં સ્ટફિંગ માં તમે બટાકા નું મિશ્રણ, નૂડલ્સ નું મિશ્રણ કે તમારી પસંદ ના મિશ્રણ મૂકી તૈયાર કરી શકો છો.

સોજી માંથી  સેન્ડવીચ બનાવવાની રીત

સોજી માંથી સેન્ડવીચ - Soji mathi Sandwich - સોજી માંથી સેન્ડવીચ બનાવવાની રીત - Soji mathi Sandwich banavani rit - Soji mathi Sandwich recipe in gujarati

Soji mathi Sandwich banavani rit

અત્યાર સુંધી આપણે બજાર માંથી અલગ અલગ ધાન માંથી બનેલીબ્રેડ લઈ સેન્ડવીચ બનાવી છે પણ આજ આપણે ઘરે સોજી ના મિશ્રણ માંથી બ્રેડ બનાવી વચ્ચેસ્ટફિંગ મૂકી સેન્ડવીચ તૈયાર કરીશું જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગશે અને હેલ્થી પણ હસે. તો ચાલો Soji mathi Sandwich banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી નું મિશ્રણ તૈયાર કરવા માટેની સામગ્રી

  • કપ સોજી
  • ½ કપ દહી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી ઈનો
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

સેન્ડવિચ નું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી

  • 5-6 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ કપ કેપ્સિકમ ઝીણા સમારેલા
  • ¼ કપ ઝીણી સુધારેલી ફણસી
  • ½ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ

Instructions

Soji mathi Sandwich banavani rit

  • સોજી માંથી  સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ સોજીનું મિશ્રણ તૈયાર કરીશું. એક વાસણમાં સોજી, દહીં, આદુ ની પેસ્ટ, લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠુંસ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટમિશ્રણ તૈયાર કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ત્રણગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણીગરમ થાય ત્યાં સુંધી  ફરીમિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી નાખીમીડીયમ ઘટ્ટ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ માં ઈનો નાખી બીજી બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ થી  ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળી માંમિશ્રણ નાખી મોલ્ડ કે થાળી ને કડાઈ માં મૂકી ઢાંકી પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને ઠંડા થવા દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ને ગરમ કરી લ્યોતેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, લસણના કટકા અને આદુ પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે ઝીણા સમારેલાગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, ફણસી નાખી ચાર પાંચ મિનિટ શેકી લેવા.
  • છેલ્લા એમાં કેપ્સીકમ નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો બેમિનિટ શેકી લીધા બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ગરમમસાલો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો અને ઠંડા કરી લ્યો.
  • હવે ઠંડા થયેલ સોજી મોલ્ડ માંથી ચોરસ અથવા ગોળ કટકા કરીલ્યો અને ચાકુ થી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી સ્લાઈસ તૈયાર કરો અને હવે બને ભાગમાં લીલી ચટણી લગાવી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ મૂકી સ્લાઈસ ની ચારે તરફ ફેલાવીલ્યો અને ઉપર બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી લ્યો.
  • આમ બીજી સ્લાઈસ કરી એમાં ચટણી લગાવી અને સ્ટફિંગ મૂકી બીજીસ્લાઈસ મૂકો અને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકોતવી ગરમ થાય એટલે તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર કરેલ સેન્ડવીચ મૂકી બને બાજુ ગોલ્ડનથાય ત્યાં સુંધી શેકી લ્યો અને સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચટણી સોસ સાથે મજા લ્યોસોજી માંથી  સેન્ડવીચ.

Soji Sandwich NOTES

  • સેન્ડવિચ માં સ્ટફિંગ માં તમે બટાકા નું મિશ્રણ, નૂડલ્સ નું મિશ્રણ કે તમારી પસંદ ના મિશ્રણ મૂકી તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કોકોનટ રાઈસ બનાવવાની રીત | Coconut rice banavani rit

આ રાઈસ તમે શાક રોટલી સાથે, સાંભાર સાથે કે રસમ સાથે સાઈડ ડીસ તરીકે સર્વ કરી શકો છો અત્યાર સુંધી તમે રાઈસ, જીરા રાઈસ, મસાલા રાઈસ, વેજીટેબલ રાઈસ તો ઘણી વખત બનાવ્યા હસે પણ એક વખત આ રીતે કોકોનટ રાઈસ બનાવશો તો બધા ને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો કોકોનટ રાઈસ બનાવવાની રીત – Coconut rice banavani rit શીખીએ.

કોકોનટ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી / તેલ 2-3 ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • સીંગદાણા 3-4 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • કીસમીસ  2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • છીણેલું લીલી નારિયળ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • બાફેલા ભાત 3 કપ
  • મીઠા લીમડા ના પાન 7-8
  • સરગવા ના પાંદ ¼ કપ

કોકોનટ રાઈસ બનાવવાની રીત

કોકોનટ રાઈસ બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી બીજા બે ચાર ગ્લાસ પાણી નાખી એમાં પલાળેલા ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખાને બાફી લ્યો. ચોખા બરોબર બાફી લીધા બાદ ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો અને ઠંડા થવા દયો.

ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે ચણા દાળ, અડદ દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી એને પણ થોડા શેકી લ્યો.

સીંગદાણા થોડા શેકી લીધા બાદ એમાં મીઠા લીમડા ના પાન, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

એમાં સૂકા લાલ મરચા, કાજુના કટકા અને કીસમીસ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો કાજુ થોડા શેકાઈ જાય એટલે એમાં છીણેલું લીલું નારિયળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નારિયળ ને શેકી લ્યો.

નારિયળ શેકાઈ જાય એટલે એમાં સરગવા ના સાફ કરેલ પાંદ નાખી બે મિનિટ શેકી લ્યો અને છેલ્લે એમાં બાફી રાખેલ ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ટાયર બાદ બે મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો કોકોનટ રાઈસ.

Coconut rice notes

  • ચોખા તમે તમારી પસંદ માં જીરાસાઈ, લચકારી કોલમ કે બાસમતી કોઈ પણ લઈ શકો છો.

Coconut rice banavani rit

કોકોનટ રાઈસ - Coconut rice - કોકોનટ રાઈસ બનાવવાની રીત - Coconut rice banavani rit - Coconut rice recipe in gujarati

Coconut rice banavani rit

આ રાઈસ તમે શાક રોટલી સાથે, સાંભાર સાથે કે રસમ સાથે સાઈડ ડીસ તરીકે સર્વ કરી શકો છો અત્યાર સુંધી તમેરાઈસ, જીરા રાઈસ, મસાલા રાઈસ, વેજીટેબલ રાઈસ તો ઘણી વખત બનાવ્યા હસે પણ એક વખત આ રીતે કોકોનટ રાઈસ બનાવશો તો બધા ને ચોક્કસ પસંદ આવશે. તો ચાલો કોકોનટ રાઈસ બનાવવાની રીત- Coconut rice banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 kadai

Ingredients

કોકોનટ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી ચણા દાળ
  • ½ ચમચી અડદ દાળ
  • ½ ચમચી રાઈ
  • 3-4 ચમચી સીંગદાણા
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 2-3 ચમચી કીસમીસ 
  • ¼ ચમચી હિંગ
  • 1 કપ છીણેલું લીલી નારિયળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 કપ બાફેલા ભાત
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ સરગવા ના પાંદ

Instructions

Coconut rice banavani rit

  • કોકોનટ રાઈસ બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી દસ થી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી બીજા બે ચાર ગ્લાસ પાણી નાખી એમાં પલાળેલા ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખાને બાફી લ્યો. ચોખા બરોબર બાફી લીધા બાદ ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો અને ઠંડા થવા દયો.
  • ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી કે તેલ ગરમ થાય એટલે ચણા દાળ, અડદ દાળ અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને સીંગદાણા નાખી એને પણ થોડા શેકી લ્યો.
  • સીંગદાણા થોડા શેકી લીધા બાદ એમાં મીઠા લીમડા ના પાન, આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • એમાં સૂકા લાલ મરચા, કાજુના કટકા અને કીસમીસ નાખી મિક્સ કરીબે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો કાજુ થોડા શેકાઈ જાય એટલે એમાં છીણેલું લીલું નારિયળઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી નારિયળ ને શેકી લ્યો.
  • નારિયળ શેકાઈ જાય એટલે એમાં સરગવા ના સાફ કરેલ પાંદ નાખીબે મિનિટ શેકી લ્યો અને છેલ્લે એમાં બાફી રાખેલ ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ટાયરબાદ બે મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો કોકોનટ રાઈસ.

Coconut rice notes

  • ચોખા તમે તમારી પસંદ માં જીરાસાઈ, લચકારી કોલમ કે બાસમતી કોઈપણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી