Home Blog Page 39

Oreo Ice Cream banavani rit | ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે Oreo Ice Cream – ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત શીખીશું. આજ આપણે માત્ર બે થી ત્રણ વસ્તુ નો ઉપયોગ કરી ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ સ્વાદિસ્ટ આઈસ્ક્રીમ બનાવતા શીખશું જે નાના મોટા બધા ને પસંદ આવશે.

Ingredients list

  • ફ્રેશ ક્રીમ 2 પેકેટ
  • ઓરિયો બિસ્કિટ 2 પેકેટ
  • ખાંડ પીસેલી 3- 4 ચમચી
  • વેનીલા એસેન્સ 1 ચમચી

Oreo Ice Cream banavani rit

ઓરિયો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ એક દિવસ પહેલા એક મોટા વાસણ ને અડધું ભરી ફ્રિઝર માં મૂકી બરફ જમાવી લ્યો. સાથે ફ્રેશ ક્રીમ ના પેકેટ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મૂકી દયો. હવે બીજા દિવસે જામેલા બરફ ના વાસણ ને કાઢી એમાં બીજો નાનો વાસણ મૂકી એમાં ઠંડી કરેલ ફ્રેશ ક્રીમ નાખી બીટર વડે મિક્સ કરી બે ત્રણ મિનિટ બીટ કરી સ્મૂથ બનાવી લ્યો.

ત્રણ મિનિટ પછી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરીથી બે મિનિટ બીટ કરી લ્યો અને ત્યાર બાદ ફરી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરી બીટ કરો આમ જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ પીસેલી ખાંડ નાખી બીટ કરી લ્યો.

હવે ઓરિયો બિસ્કિટ ન પેકેટ પર વેલણ કે ધસ્તા વડે કૂટી લ્યો અને ફૂટેલા બિસ્કિટ અને વેનીલા એસેન્સ એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ત્યાર બાદ ઉપર થોડા ઓરિયો બિસ્કિટ ન કટકા નાખી ઢાંકણ બંધ કરી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવા મૂકો. દસ કલાક પછી આઈસ્ક્રીમ બરોબર સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે ઓરિયો આઈસક્રીમ.

Ice cream recipe notes

  • ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.
  • તમે ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી નો ઉપયોગ પણ કરી શકો છો.
  • જો તમારા પાસે બીટર મશીન ન હોય તો હેંડ બ્લેન્ડર અથવા મિક્સર જાર માં પણ તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત

Oreo Ice Cream - ઓરિયો આઈસક્રીમ

Oreo Ice Cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Oreo Ice Cream – ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત શીખીશું. આજ આપણે માત્ર બે થીત્રણ વસ્તુ નો ઉપયોગ કરી ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ સ્વાદિસ્ટ આઈસ્ક્રીમ બનાવતા શીખશું જે નાના મોટા બધા ને પસંદ આવશે.
No ratings yet
Prep Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 20 minutes
Servings: 7 સ્કૂપ

Equipment

  • 1 મોટા વાસણ
  • 1 બીટર
  • 1 નાનું વાસણ

Ingredients

Ingredients list

  • 2 પેકેટ ફ્રેશ ક્રીમ
  • 2 પેકેટ ઓરિયો બિસ્કિટ
  • 3 ચમચી ખાંડ પીસેલી
  • 1 ચમચી વેનીલા એસેન્સ

Instructions

Oreo Ice Cream banavani rit

  • ઓરિયો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ એક દિવસ પહેલા એક મોટા વાસણ ને અડધું ભરી ફ્રિઝર માં મૂકી બરફ જમાવી લ્યો. સાથે ફ્રેશ ક્રીમ ના પેકેટ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મૂકી દયો. હવે બીજા દિવસે જામેલા બરફ ના વાસણ ને કાઢી એમાં બીજો નાનો વાસણ મૂકી એમાં ઠંડી કરેલ ફ્રેશ ક્રીમ નાખી બીટર વડે મિક્સ કરી બે ત્રણ મિનિટ બીટ કરી સ્મૂથ બનાવી લ્યો.
  • ત્રણ મિનિટ પછી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરીથી બે મિનિટ બીટ કરી લ્યો અને ત્યાર બાદ ફરી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરી બીટ કરો આમ જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ પીસેલી ખાંડ નાખી બીટ કરી લ્યો.
  • હવે ઓરિયો બિસ્કિટ ન પેકેટ પર વેલણ કે ધસ્તા વડે કૂટી લ્યો અને ફૂટેલા બિસ્કિટ અને વેનીલા એસેન્સ એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ત્યાર બાદ ઉપર થોડા ઓરિયો બિસ્કિટ ન કટકા નાખી ઢાંકણ બંધ કરી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવા મૂકો. દસ કલાક પછી આઈસ્ક્રીમ બરોબર સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે ઓરિયો આઈસક્રીમ.

Notes

  • ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.
  • તમે ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી નો ઉપયોગ પણ કરી શકો છો.
  • જો તમારા પાસે બીટર મશીન ન હોય તો હેંડ બ્લેન્ડર અથવા મિક્સર જાર માં પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Kaashmiri dum aloo banavani recipe | કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી

મિત્રો દમઆલું અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે જે ભાત, રોટી, પરોઠા, નાન, કુલચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં થોડી મહેનત લાગે છે પણ ખાવા માં ટેસ્ટી બનતા હોય મહેનત સફળ લાગશે. તો ચાલો Kaashmiri dum aloo – કાશ્મીરી દમઆલું બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • નાની સાઇઝ ના બટાકા 500 ગ્રામ
  • તેલ 4 – 5 ચમચી
  • લવિંગ 2-3
  • એલચી 2- 3
  • તજ નો ટુકડો 1 નાનો
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
  • ટમેટા 2 ની પ્યુરી
  • દહીં ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 – 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 – 3 ચમચી
  • કાજુ પલાડી તૈયાર કરેલ કાજુની પેસ્ટ ¼ કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ

Kaashmiri dum aloo banavani recipe

કાશ્મીરી દમઆલું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં પાણી નાખી એમાં બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બટાકા ને ઢાંકી બાફી લ્યો. બટાકા 90% બફાઈ જાય એટલે ગરમ પાણી માંથી કાઢી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે બધા બટાકા માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો.

હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા એમાં પા ચમચી હળદર નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ બટાકા ને અલગ કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં લવિંગ, તજ નો ટુકડો, એલચી, જીરું નાખી શેકો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાથે બરોબર શેકી લ્યો. બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને દહીં માંથી તેલ અલગ થાય એટલે એમાં કાજુની પેસ્ટ નાખી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ બટાકા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો.

દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાશ્મીરી દમઆલું.

dum aloo recipe notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો નાની સાઇઝ ના બટાકા ન મળે તો મોટા બટાકા ના નાના કટકા કરી વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી

Kaashmiri dum aloo - કાશ્મીરી દમઆલું

Kaashmiri dum aloo banavani recipe

મિત્રો દમઆલું અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે બનાવવામાંઆવતા હોય છે જે ભાત, રોટી, પરોઠા, નાન, કુલચા સાથેખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં થોડી મહેનત લાગે છે પણ ખાવા માં ટેસ્ટી બનતા હોય મહેનતસફળ લાગશે. તો ચાલો Kaashmiri dum aloo – કાશ્મીરી દમઆલું બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ નાની સાઇઝ ના બટાકા
  • 4 – 5 ચમચી તેલ
  • 2-3 લવિંગ
  • 2-3 એલચી
  • 1 નાનો તજ નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  • 2 ટમેટા ની પ્યુરી
  • ½ કપ દહીં
  • 1-2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ કાજુ પલાડી તૈયાર કરેલ કાજુની પેસ્ટ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી

Instructions

Kaashmiri dum aloo banavani recipe

  • કાશ્મીરી દમઆલું બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કડાઈમાં પાણી નાખી એમાં બટાકા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બટાકા ને ઢાંકી બાફી લ્યો. બટાકા 90% બફાઈ જાય એટલે ગરમ પાણી માંથી કાઢી ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. હવે બધા બટાકા માં કાંટા ચમચી થી કાણા કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા એમાં પા ચમચી હળદર નાખી બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ બટાકા ને અલગ કાઢી લ્યો અને એજ ગરમ તેલ માં લવિંગ, તજ નો ટુકડો, એલચી, જીરું નાખી શેકો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાથે બરોબર શેકી લ્યો. બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને દહીં માંથી તેલ અલગ થાય એટલે એમાં કાજુની પેસ્ટ નાખી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ બટાકા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાશ્મીરી દમઆલું.

Notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો નાની સાઇઝ ના બટાકા ન મળે તો મોટા બટાકા ના નાના કટકા કરી વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Dudh pitha  banavani rit | દૂધ પીઠા બનાવવાની રીત

મિત્રો આ એક બિહાર ની પ્રખ્યાત વાનગી છે જેને ગરમ કરી અથવા ઠંડી કરી ખવાય છે. જે બંગાળ ની રસ મલાઈ જેવીજ ટેસ્ટી લાગે છે. તો ચાલો Dudh pitha – દૂધ પીઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • ચોખા નો લોટ 1 ½ કપ
  • પાણી 1 કપ
  • ઘી 1- 2 ચમચી
  • માવો 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • છીણેલું નારિયળ 1-2 ચમચી
  • કાજુ ની કતરણ 2 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • કેસર ના તાંતણા 10- 12
  • ખાંડ ¼ કપ

Dudh pitha banavani rit

દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે  ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.

હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.

દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.

Pitha recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
  • ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દૂધ પીઠા બનાવવાની રીત

Dudh pitha - દૂધ પીઠા

Dudh pitha banavani rit

મિત્રો આ એક બિહાર ની પ્રખ્યાત વાનગી છે જેને ગરમ કરીઅથવા ઠંડી કરી ખવાય છે. જે બંગાળ ની રસ મલાઈ જેવીજ ટેસ્ટી લાગેછે. તો ચાલો Dudh pitha – દૂધ પીઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 9 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ ચોખા નો લોટ
  • 1 કપ પાણી
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ માવો
  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 1-2 ચમચી છીણેલું નારિયળ
  • 2 ચમચી કાજુ ની કતરણ
  • 2 ચમચી બદામ ની કતરણ
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી કીસમીસ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 10-12 કેસર ના તાંતણા
  • ¼ કપ ખાંડ

Instructions

Dudh pitha banavani rit

  • દૂધ પીઠા બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચોખા નો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ નવશેકું રહે ત્યારે હાથથી મસળી મસળી મિક્સ કરી લોટ બાંધી બાંધી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ઊકળી ને પોણું થાય ત્યાં સુંધી ઉકળવા મૂકો. દૂધ ઉકળે એટલે એમાં કેસર ના તાંતણા નાખો અને દૂધ ને ઉકળવા દયો. દૂધ ઉકળે ત્યાં સુંધી મોરા માવા ને છીણી એમાં નારિયળ નું છીણ, કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ , એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • હવે ચોખા ના લોટ ને ફરી મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના પીઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી પુરી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ માવા ની ગોળી મૂકી બધી બાજુથી બરોબર બંધ કરી હથેળી વચ્ચે ગોળ ફેરવી એક બાજુ મૂકો. આમ બધી ગોળી તૈયાર કરી લ્યો.
  • દૂધ ઊકળી ને પોણા ભાગ જેટલું રહે એટલે એમાં ચોખા ની પીઠા નાખો અને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ થોડી થોડી વારે ચમચા થી હલાવી બધી બાજુ ચડાવી લ્યો પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખો અને ખાંડ પણ ઓગળી જાય ત્યાર બાદ બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા ઠંડી કરી મજા લ્યો. તો તૈયાર છે દૂધ પીઠા.

Notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દૂધ ને વધુ ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.
  • ઉકાળેલા દૂધ માં ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા બનાવવાની રીત

નમસ્તે આજે આપણે Sun Dry tameta – સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીશું. આ રીતે સૂકવેલા ટમેટા તમે લાંબા સમય સુંધી સાચવી શકો છો અને ઘણી વાનગીઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. તો ચાલો સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીએ.

 Ingredients list

  • પાકેલા ટમેટા 5 કિલો
  • ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
  • ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઠંડુ પાણી જરૂર મુજબ

Sun Dry tameta banavani rit

સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી  ટમેટા ના બે ભાગ કરી લ્યો.

હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.

હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે  મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.

બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.

Sun Dry tameta recipe notes

  • ટમેટા બરોબર સૂકવી લેવા નહિતર ફૂગ થઈ જાય છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સન ડ્રાય ટમેટા બનાવવાની રીત

Sun Dry tameta - સન ડ્રાય ટમેટા

Sun Dry tameta banavani rit

નમસ્તે આજે આપણે Sun Dry tameta – સન ડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીશું. આ રીતે સૂકવેલા ટમેટા તમે લાંબાસમય સુંધી સાચવી શકો છો અને ઘણી વાનગીઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. તો ચાલો સનડ્રાય ટમેટા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
sun dry time: 5 days
Total Time: 5 days 50 minutes
Servings: 2 કિલો

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી
  • 1 પ્લેટ

Ingredients

Ingredients list

  • 5 કિલો પાકેલા ટમેટા
  • ઇટાલિયન હર્બસ જરૂર મુજબ
  • ઓલિવ ઓઇલ / સુરજમુખી નું તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઠંડુ પાણી જરૂર મુજબ

Instructions

Sun Dry tameta banavani rit

  • સન ડ્રાય ટમેટા બનાવવા સૌપ્રથમ પાકેલા અને કઠણ હોય એવા ટમેટા લ્યો એને મીઠા વાળા પાણી માં નાખી પાંચ દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ પાણી માંથી કાઢી બીજા બે પાણીથી બરોબર ઘસી ને ધોઈ લ્યો અને દાડી વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ટમેટા ના બે ભાગ કરી લ્યો.
  • હવે ટમેટા ન કટકા ને પ્લેટ માં કાપેલા ભાગ ઉપર રહે એમ મૂકો અને એના પર જરૂર મુજબ થોડું મીઠું છાંટી દયો અને પ્લેટ ને તડકા માં મૂકી ઉપર પાતળી જારી મૂકી ઢાંકી દ્યો અને પાંચ છ દિવસ સુંધી સૂકવી લ્યો. છ દિવસ પછી ટમેટા બિલકુલ સુકાઈ જાય એટલે ભેગા કરી લ્યો.
  • હવે એક મોટા વાસણમાં એક લીટર ગરમ પાણી નાખી એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સૂકવી રાખેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ સુંધી એમજ ગરમ પાણીમાં પલાળી લ્યો. બે મિનિટ પછી ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં એક મિનિટ મૂકી ત્યાર બાદ ઝારા થી કાઢી પાણી નિતારી સૂકા કપડાં પર ફેલાવી લ્યો.
  • બીજા સાફ કોરા કપડા થી બાળવી વધારા નું પાણી દબાવી ને વધારા નું પાણી અલગ કરી બિલકુલ કોરા કરી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો અને ત્યાર બાદ એક એક ટમેટા પર ઇટાલિયન હર્બસ બે થી ત્રણ ચપટી નાખી સાફ અને કોરી કાંચ ની બરણી માં તૈયાર ટમેટા ને બરણીમાં ભરી લ્યો અને એમાં બે ત્રણ તમાલપત્ર ના પાંદ મૂકી એમાં ટમેટા ડુબે એટલું ઓલિવ ઓઈલ અથવા સૂરજમુખી નું તેલ નાખી એર ટાઈટ બંધ કરી લ્યો. તો તૈયાર છે સન ડ્રાય ટમેટા.

Notes

ટમેટા બરોબર સૂકવી લેવા નહિતર ફૂગ થઈ જાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું. આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તો ચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • અખરોટ કટકા 1 કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ડાર્ક ચોકલેટ. ઝીણી સુધારેલી 150 ગ્રામ
  • કોકો પાઉડર ⅓ કપ
  • દૂધ ½ કપ
  • ઘી ¼ કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • મીઠું ⅛ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • છીણેલો ગોળ ½ કપ
  • ફ્રેશ ક્રીમ ¼ કપ
  • ડાર્ક ચોકલેટ છનેલી 25 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 2-3 ચપટી

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી  ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું  નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.

ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.

અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.

ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.

બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત

Gol ane ghau na lot ni Walnut Brownie - ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું.આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશોતો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તોચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ અખરોટ કટકા
  • ¾ કપ છીણેલો ગોળ
  • 150 ગ્રામ ડાર્ક ચોકલેટ ઝીણી સુધારેલી
  • કપ કોકો પાઉડર
  • ½ કપ દૂધ
  • ¼ કપ ઘી
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ફ્રેશ ક્રીમ
  • 25 ગ્રામ ડાર્ક ચોકલેટ છનેલી
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચપટી પાણી

Instructions

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

  • ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.
  • ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.
  • અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.
  • ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.
  • બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Maa ladoo banavani rit | મા લાડુ બનાવવાની રીત

મિત્રો આ લાડુ ને મા લાડુ પણ કહેવાય છે જે તમિલનાડુ બનાવવા માં આવે છે અને ત્યાં ખૂબ પ્રખ્યાત છે. જે દાળિયા દાળ માંથી બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપુર હોય છે. આ લાડુ બનાવવામાં ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુ નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. અને બાળકો ને તમે સવાર કે સાંજ એક લાડુ આપી શકો છો કે ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો Maa ladoo – મા લાડુ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • દાળિયા દાળ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી 4-5 ચમચી
  • કાજુના કટકા 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

Maa ladoo banavani rit

મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.

હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો

Ladoo recipe notes

  • અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
  • કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મા લાડુ બનાવવાની રીત

Maa ladoo - મા લાડુ

Maa ladoo banavani rit

મિત્રો આ લાડુ ને મા લાડુ પણ કહેવાય છે જે તમિલનાડુ બનાવવામાં આવે છે અને ત્યાં ખૂબ પ્રખ્યાત છે. જે દાળિયાદાળ માંથી બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપુર હોય છે. આ લાડુ બનાવવામાંખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ લાડુ નાનામોટા દરેક ને ખૂબ પસંદ આવશે. અને બાળકોને તમે સવાર કે સાંજ એક લાડુ આપી શકો છો કે ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો Maa ladoo – મા લાડુ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ દાળિયા દાળ
  • ½ કપ છીણેલો ગોળ
  • 4-5 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Maa ladoo banavani rit

  • મા લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દાળિયા દાળ નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ માટે હલવતા રહો અને શેકી લ્યો. દાળિયા દાળ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુ ના કટકા નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે શેકેલ દાળિયા દાળ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર માં છીણેલો ગોળ નાખી ફરીથી બને સામગ્રી ને બરોબર પીસી મિક્સ કરી લ્યો. પીસેલા મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો અને એમાં એલચી પાઉડર, અને શેકી રાખેલ કાજુના કટકા નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો.
  • હવે એમાં કડાઈમાં ઘી ગરમ કરી મિશ્રણ માં નાખી પહેલા ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકાય એટલે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી જે સાઇઝ માં લાડુ બનાવવા માંગતા હો એ સાઇઝ માટે જરૂરી મિશ્રણ લઈ હથેળી વચ્ચે દબાવી દબાવી લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો

Notes

  • અહી તમે છીણેલા ગોળ ની જગ્યાએ પીસેલી ખાંડ, પીસેલી સાકર કે સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
  • કાજુ સાથે કીસમીસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Mamra soji na dhosa banavani rit | મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત

આ ઢોસા તમે ઢોસા માટેનું મિશ્રણ બનાવવા દાળ ચોખા પલળવાની અને આથો આવવાની ઝંઝટ વગર ખૂબ સરળ રીતે અને ઓછા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી Mamra soji na dhosa – મમરા સોજી ના ઢોસા તૈયાર થશે.

Ingredients list

  • મમરા 2 કપ
  • સોજી ½ કપ
  • ઘઉંનો લોટ 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • દહીં ½ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ
  • તેલ / ઘી જરૂર મુજબ

Mamra soji na dhosa banavani rit

મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.

 હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.

ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.

Mamra dhosa recipe notes

  • દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
  • તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મમરા સોજી ના ઢોસા બનાવવાની રીત

Mamra soji na dhosa - મમરા સોજી ના ઢોસા

Mamra soji na dhosa banavani rit

આ ઢોસા તમે ઢોસા માટેનું મિશ્રણ બનાવવા દાળ ચોખા પલળવાની અને આથો આવવાની ઝંઝટ વગર ખૂબ સરળ રીતે અને ઓછા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી Mamra soji na dhosa – મમરા સોજીના ઢોસા તૈયાર થશે.
3.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 નંગ મિડીયમ સાઇઝ ના

Equipment

  • 1 ઢોસા તવી
  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2 કપ મમરા
  • ½ કપ સોજી
  • 2 ચમચી ઘઉંનો લોટ
  • 2 ચમચી બેસન
  • ½ કપ દહીં
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ પાણી
  • તેલ / ઘી જરૂર મુજબ

Instructions

Mamra soji na dhosa banavani rit

  • મમરા સોજી ઢોસા બનાવવા સૌપ્રથમ મમરા ને સાફ કરી એમાં મમરા ડૂબે એટલું પાણી નાખી મમરા ને ઓછામાં ઓછા પંદર મિનિટ થી અડધો કલાક પલાળી મુકો સાથે બીજા વાસણમાં સોજી ને પણ પાણી નાખી પંદર મિનિટ થી અડધા કલાક માટે પલાળી મુકો અડધા કલાક પછી મમરા નું બધું પાણી નિતારી લઈ મિક્સર જારમાં નાખો સાથે પલાળેલી સોજી, ઘઉંનો લોટ, બેસન, સ્વાદ મુજબ મીઠું , દહી નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • હવે મિશ્રણ ને પીસવા જરૂર લાગે તો પા કપ પાણી નાખી પીસી સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. દસ પંદર મિનિટ પછી મિશ્રણ બરોબર મિક્સ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં પાણી છાંટી લૂછી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે પ્રમાણે ઢોસો બનાવવો હોય એ પ્રમાણે મિશ્રણ નાખી ફેરવી લ્યો અને મિડીયમ તાપે શેકી લ્યો.
  • ઢોસો થોડો શેકાઈ જાય એટલે એના પર તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને તૈયાર ઢોસા ને ચટણી, સંભાર અને શાક સાથે સર્વ કરો. તો તૈયાર છે મમરા સોજી ઢોસા.

Mamra dhosa recipe notes

  • દહીં નોર્મલ ખાટું હસે તો પણ ચાલશે.
  • તમે થોડા થોડા મિશ્રણ માં બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢોસા બનાવશો તો છેલ્લે સુંધી ના બધા ઢોસા બરોબર જારી દાર બની તૈયાર થશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી