Home Blog Page 108

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking With Chef Ashok  YouTube channel on YouTube આજે આપણે ગ્રેવી વાળા ભીંડા બનાવવાની રીત શીખીશું. જેને તમે દહી વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત, bhinda nu gravy valu shaak banavani rit, bhinda nu gravy valu shaak recipe in gujarati શીખીએ.

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2
  • ભીંડા 200 -250 ગ્રામ
  • ટમેટા સુધારેલ 2
  • લીલા મરચા 3-4
  • દહીં 1 કપ અથવા 150 ગ્રામ
  • આદુ લસણ ની પેસ્ટ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1+ ½  ચમચી
  • હળદર ¼ +¼  ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • કસુરી મેથી 1 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત

ગ્રેવી વાળા ભીંડા બનાવવા સૌપ્રથમ દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

ત્યાર બાદ ભીંડા ને ધોઇ લ્યો ને કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઉપર નીચે નો ભાગ કાપી લ્યો ને વચ્ચે એક ઊભો લાંબો કાપો મરી કટ કરી લ્યો આમ બધા ભીંડા ને કાપી ને તૈયાર કરો

ત્યારબાદ ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખો અને સ્વાદ મુજબ મીઠુ નાખીને ને ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી ને ચડાવી લ્યો અને એનો રંગ બદલી જાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ ઝારા થી ભીંડા માં તેલ ના રહે એમ કાઢી લ્યો

હવે એજ કડાઈ માં જો જરૂર લાગે તો એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ લસણ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

હવે એમાં લીલા મરચા અને આદુ લસણ નો પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખીને ધીમા તાપે શેકી લ્યો એક મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે મીઠું નાખીને મિક્સ કરી લ્યો અને ટમેટા ગરી જાય ત્યાર સુંધી ચડાવો

ટમેટા ચડી જાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરીને બે મિનિટ શેકો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ખદખદવા ના લાગે ત્યાં સુંધી ચડાવો દહીં માંથી તેલ અલગ થાય એટલે તેમાં શેકી રાખેલ ભીંડા નાખો અને મિક્સ કરી લ્યો

ભીંડા અને દહી ને એક બે મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી પરોઠા સાથે સર્વ કરો ગ્રેવી વાળા ભીંડા

bhinda nu gravy valu shaak recipe in gujarati notes

  • અહી તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • દહીં નાખ્યા પછી થોડી વાત સુંધી હલાવતા રહેવું જેથી ફાટી ને ફોદા ફોદા ના થાય
  • અહી દહી માં જો અડધી ચમચી બેસન નાખી ને મિક્સ કરી દેશો તો સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગશે

bhinda nu gravy valu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bhinda nu gravy valu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત - bhinda nu gravy valu shaak banavani rit - bhinda nu gravy valu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit | bhinda nu gravy valu shaak recipe in gujarati | bhinda nu gravy valu shaak | ભીંડા નું ગ્રેવીવાળું શાક

આજે આપણે ગ્રેવી વાળા ભીંડા બનાવવાની રીત શીખીશું. જેને તમે દહી વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળછે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત, bhinda nu gravy valu shaak banavani rit, bhinda nu gravy valu shaak recipe in gujarati શીખીએ
3.72 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવા જરૂરીસામગ્રી | bhinda nu gravy valu shaak ingredients

  • 200 -250 ગ્રામ ભીંડા
  • 2 ડુંગળી સુધારેલ
  • 2 ટમેટા સુધારેલ
  • 3-4 લીલા મરચા
  • 150 ગ્રામ દહીં 1 કપ અથવા
  • ½ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1+½  ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ +¼  ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • 2-3 ચમચી તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak banavani rit | bhinda nu gravy valu shaak | ભીંડાનું ગ્રેવીવાળું શાક

  • ગ્રેવી વાળા ભીંડા બનાવવા સૌપ્રથમ દહી લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને એકબાજુ મૂકો
  • ત્યારબાદ ભીંડા ને ધોઇ લ્યો ને કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઉપર નીચે નો ભાગ કાપી લ્યો ને વચ્ચે એક ઊભો લાંબો કાપો મરી કટ કરી લ્યો આમ બધા ભીંડા ને કાપી ને તૈયાર કરો
  • હવે ગેસ પર ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા નાખો અને સ્વાદ મુજબમીઠુ નાખીને ને ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી ને ચડાવી લ્યો અને એનો રંગ બદલી જાય ત્યાંસુધી શેકી લ્યો ત્યાર બાદ ઝારા થી ભીંડા માં તેલ ના રહે એમ કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં જો જરૂર લાગે તો એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલમરચા, જીરું ને હિંગનાખી તતડાવો ત્યાર બાદ લસણ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ને મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • હવે એમાં લીલા મરચા અને આદુ લસણ નો પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લાલ મરચાનોપાઉડર નાખીને ધીમા તાપે શેકી લ્યો એક મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે મીઠું નાખીને મિક્સ કરી લ્યો અને ટમેટા ગરી જાય ત્યાર સુંધી ચડાવો
  • ટમેટાચડી જાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી બરોબર મિક્સ કરીને બે મિનિટ શેકો ત્યાર બાદઢાંકી ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ખદખદવા ના લાગે ત્યાં સુંધી ચડાવો દહીં માંથી તેલઅલગ થાય એટલે તેમાં શેકી રાખેલ ભીંડા નાખો અને મિક્સ કરી લ્યો
  • ભીંડા અને દહી ને એક બે મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી રોટલી પરોઠા સાથેસર્વ કરો ગ્રેવી વાળા ભીંડા

bhinda nu gravy valu shaak recipe in gujarati notes

  • અહી તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • દહીં નાખ્યા પછી થોડી વાત સુંધી હલાવતા રહેવું જેથી ફાટી ને ફોદા ફોદા ના થાય
  • અહી દહી માં જો અડધી ચમચી બેસન નાખી ને મિક્સ કરી દેશો તો સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત – bharela marcha na bhajiya banavani rit  શીખીશું. આપણે ઘણી વખત લગ્ન પ્રસંગમાં અલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ અને એમાં સૌથી વધારે મરચા ના ભજીયા સાદા કે ભરેલા ખૂબ પસંદ આવતા હોય છે જે મોરા ને મોટા મરચા માંથી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ચાલો  ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત – bharela marcha na bhajiya recipe in gujarati શીખીએ.

ભરેલા મરચા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | bharela marcha na bhajiya ingredients

  • મોરા મોટા મરચા 5-6
  • ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત
  • બેસન 1 કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા 1 ચપટી
  • પાણી ¼ કપ

ભજીયા નું પુરણ બનાવવાની રીત

  • બાફેલા બટાકા 3-4
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે)
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ ¼ ચમચી

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત

સૌપ્રથમ આપણે ભજીયા ના લોટનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ભજીયા નું પુરણ બનાવવાની રીત શીખીશું અને અંતે ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ અને ચોખાનો લોટ ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ભજીયા નું પુરણ બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા બટાકા લઈ એને હાથ વડે અથવા મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે), લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠુ, અને હિંગ નાખી બરોબર મિક્સ કરી ને પૂરણ તૈયાર કરી લ્યો

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મરચા ને ધોઇ કોરા કરી એક બાજુ ચાકુથી કાપો મૂકો અને એમાં તૈયાર કરેલ પૂરણ ભરો આમ બધા મરચા માં ચાકુથી કાપા મૂકી પૂરણ ભરી તૈયાર કરો

હવે તેલ ગરમ થાય એટલે એમાં ભરેલા મરચા ને બેસન વાળા મિશ્રણ ને હલાવી એમાં મરચા બોડી કોટિગ કરો ને ગરમ તેલ માં તરવા નાખો આમ બધા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખતા જાઓ એક વખત માં જેટલા સમાય એટલા નાખો

ભજીયા એક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવવા અને બીજી બાજુ પણ તરી લેવા આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ભરેલા મરચાના ભજીયા

bharela marcha na bhajiya recipe in gujarati notes

  • તમે ખાલી બેસન નું મિશ્રણ પણ બનાવી શકો છો પણ જો ચોખા નો થોડો લોટ બેસન સાથે નાખશો તો કોટીંગ જાડું અને ક્રિસ્પી બનશે
  • પૂરણ ને તમે એક ચમચી તેલ માં શેકી લીધા બાદ ઠંડુ કરી ને નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરણ સાથે તમે ચીઝ ક્યૂબ પનનાખી શકો છો

bharela marcha na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bharela marcha na bhajiya recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત - bharela marcha na bhajiya recipe in gujarati - bharela marcha na bhajiya banavani rit - ભરેલા મરચા ના ભજીયા - bharela marcha na bhajiya - bharela marcha na bhajiya recipe

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati | bharela marcha na bhajiya | ભરેલા મરચા ના ભજીયા

આજે આપણે ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત – bharela marcha na bhajiya banavani rit શીખીશું. આપણે ઘણી વખત લગ્ન પ્રસંગમાંઅલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ અને એમાં સૌથી વધારે મરચા ના ભજીયા સાદા કે ભરેલાખૂબ પસંદ આવતા હોય છે જે મોરા ને મોટા મરચા માંથી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટીઅને ક્રિસ્પી લાગે છે તો ચાલો  ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત – bharela marcha nabhajiya recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા મરચા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી| bharela marcha na bhajiya ingredients

  • 5-6 મોરા મોટા મરચા

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • 1 કપ બેસન
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1
  • ½ ચમચી હળદર
  • 1-2 ચપટી હિંગ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ¼ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • 3-4 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે)
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • ચમચી આમચૂર પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી હિંગ ¼ ચમચી

Instructions

ભરેલા મરચાના ભજીયા | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe

  • સૌપ્રથમ આપણે ભજીયા ના લોટનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદભજીયા નું પુરણ બનાવવાની રીત શીખીશું અને અંતે ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં બેસન નો લોટ અને ચોખાનો લોટ ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનોપાઉડર, હળદર,હિંગ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગસોડા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા લઈ એને હાથ વડે અથવા મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા નીપેસ્ટ, લીલા ધાણા સુધારેલા,ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે), લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, આમચૂર પાઉડર,સ્વાદ મુજબ મીઠુ, અને હિંગ નાખી બરોબર મિક્સ કરીને પૂરણ તૈયાર કરી લ્યો

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મરચા ને ધોઇ કોરા કરી એક બાજુચાકુથી કાપો મૂકો અને એમાં તૈયાર કરેલ પૂરણ ભરો આમ બધા મરચા માં ચાકુથી કાપા મૂકી પૂરણભરી તૈયાર કરો
  • હવે તેલ ગરમ થાય એટલે એમાં ભરેલા મરચા ને બેસન વાળા મિશ્રણ ને હલાવી એમાં મરચા બોડી કોટિગકરો ને ગરમ તેલ માં તરવા નાખો આમ બધા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખતાજાઓ એક વખત માં જેટલા સમાય એટલા નાખો
  • ભજીયાએક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવવા અને બીજી બાજુ પણ તરી લેવા આમ બને બાજુગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ભરેલા મરચાના ભજીયા

bharela marcha na bhajiya recipe in gujarati notes

  • તમે ખાલી બેસન નું મિશ્રણ પણ બનાવી શકો છો પણ જો ચોખા નો થોડો લોટ બેસન સાથે નાખશો તો કોટીંગજાડું અને ક્રિસ્પી બનશે
  • પૂરણને તમે એક ચમચી તેલ માં શેકી લીધા બાદ ઠંડુ કરી ને નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરણ સાથે તમે ચીઝ ક્યૂબ પનનાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit | juvar na lot na paratha recipe in gujarati

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Healthy and Tasty channel  YouTube channel on YouTube  આજે જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત – juvar na lot na paratha banavani rit શીખીશું. આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે સાથે વજન ઉતારવા, ડાઈબીટીસ માં પણ ખૂબ ફાયદા કારક હોય છે જેને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવો તો બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો juvar na lot na paratha recipe in gujarati શીખીએ.

જુવાર ના લોટના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ 1 ½ કપ
  • લીલા મરચા 2-3
  • લસણ ની કણી 4-5 (ઓપ્શનલ છે)
  • આદુ નો ½ ઇંચ નો ટુકડો
  • મીઠા લીમડાના પાન 4-5
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • છીણેલી દૂધી ½ કપ
  • છીણેલું ગાજર ¼ કપ
  • મેથી સુધારેલ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત

જુવાર ના લોટના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું, અજમો અને મીઠા લીમડાના પાન નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

હવે એક વાસણમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, મેથી, લીલા ધાણા અને તૈયાર કરેલ પેસ્ટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવાર નો લોટ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જો જરૂર લાગે તો થોડું પાણી નાખવું

 ( પાણી નાખતા પહેલા લોટ અને શાક ને મિક્સ કરી દસ મિનિટ એક બાજુ રાખશો તો દૂધ નું ને શાક નું પાણી નીકળશે એમાં જ લોટ બંધાઈ જસે)

બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક કોટન નું કપડું પલાળી ને લ્યો એના પર જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો ને ભીના હાથ વડે કપડા પર લોટ ને દબાવી ને પરોઠા નો આકાર આપો અને આકાર આપતી વખતે જરૂર લાગે તો થોડું પાણી વાપરી શકો છો

હવે ગેસ પર તવી ગરમ મૂકો એના પર કપડા પર તૈયાર કરેલ પરોઠા ને કપડા થી ઉપાડી તવી પર નાખો ને મિડીયમ તાપે શેકો એક બાજુ થોડો ચડે એટલે તેલ કે ઘી લાગવી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ઘી કે તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર ના લોટના પરોઠા

juvar na lot na paratha recipe in gujarati notes

  • જો ખાલી જુવાર ના લોટ માંથી ના ફાવે તો અડધો ઘઉં નો લોટ પણ નાખી શકો છો
  • મસાલા કે શાક તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો

juvar na lot na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy and Tasty channel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

juvar na lot na paratha recipe in gujarati

જુવાર ના લોટના પરોઠા - જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત - juvar na lot na paratha banavani rit - juvar na lot na paratha recipe in gujarati - juvar na lot na paratha

જુવાર ના લોટના પરોઠા | જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit | juvar na lot na paratha recipe in gujarati | juvar na lot na paratha

આજે જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત – juvar na lot na paratha banavani rit શીખીશું. આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે સાથેવજન ઉતારવા, ડાઈબીટીસ માં પણ ખૂબ ફાયદા કારક હોય છે જેને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવો તો બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો juvar na lot na paratha recipe in gujarati શીખીએ
4 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

જુવારના લોટના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | juvar na lot na paratha ingredients

  • 1 ½ કપ જુવારનો લોટ
  • 2-3 લીલા મરચા
  • 4-5 કણી લસણની (ઓપ્શનલ છે)
  • ½ ઇંચ નો ટુકડો આદુનો
  • 4-5 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ½ કપ છીણેલી દૂધી
  • ¼ કપ છીણેલું ગાજર
  • ¼ કપ મેથી સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit

  • જુવારના લોટના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું, અજમો અને મીઠા લીમડાના પાન નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે એક વાસણમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, મેથી, લીલા ધાણાઅને તૈયાર કરેલ પેસ્ટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવારનો લોટ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જો જરૂર લાગેતો થોડું પાણી નાખવું
  •  ( પાણી નાખતા પહેલા લોટ અને શાક નેમિક્સ કરી દસ મિનિટ એક બાજુ રાખશો તો દૂધ નું ને શાક નું પાણી નીકળશે એમાં જ લોટ બંધાઈ જસે)
  • બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક કોટન નું કપડું પલાળી ને લ્યો એના પર જે સાઇઝના પરોઠા બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો ને ભીના હાથ વડે કપડા પર લોટ ને દબાવી ને પરોઠાનો આકાર આપો અને આકાર આપતી વખતે જરૂર લાગે તો થોડું પાણી વાપરી શકો છો
  • હવે ગેસ પર તવી ગરમ મૂકો એના પર કપડા પર તૈયાર કરેલ પરોઠા ને કપડા થી ઉપાડી તવી પર નાખોને મિડીયમ તાપે શેકો એક બાજુ થોડો ચડે એટલે તેલ કે ઘી લાગવી ઉથલાવી લ્યો અને બીજી બાજુપણ ઘી કે તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો ને ચટણીકે સોસ સાથે સર્વ કરો જુવાર ના લોટના પરોઠા

juvar na lot na paratha recipe in gujarati notes

  • જો ખાલી જુવાર ના લોટ માંથી ના ફાવે તો અડધો ઘઉં નો લોટ પણ નાખી શકો છો
  • મસાલા કે શાક તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube આજે આપણે મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવાની રીત – makai na lot na dhokla banavani rit શીખીશું. આજ કાલ બધા ને જમવા માં નાસ્તામાં નવી નવી વાનગીઓ ખાવી ખૂબ પસંદ આવતી હોય છે અને એક ની એક પ્રકારની વાનગી ખાઈ કંટાળી જાય છે એટલે જ અમે રેગ્યુલર ઢોકળા કરતા થોડા અલગ ટેસ્ટ ના ઢોકળા બનાવવાની રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત રેસીપી – makai na lot na dhokla recipe in gujarati language શીખીએ.

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | makai na lot na dhokla ingredients

  • મકાઈ નો લોટ 1 ½ કપ
  • બેસન 2 ચમચી
  • દહીં ¼ કપ
  • મેથી સુધારેલી 1 કપ (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી)
  • બાફેલા વટાણા ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • અજમો ¼  ચમચી
  • બેકિંગ સોડા  / ઇનો ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઘી /તેલ જરૂર મુજબ
  • જરૂર મુજબ પાણી

મકાઈ ના ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • ઘી / તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • ખાંડ 1 ચમચી

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla recipe in gujarati language

મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ મકાઈ નો લોટ અને બેસન ને ચાળી લ્યો

ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી  (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી), બાફેલા વટાણા ને થોડા મેસ કરી ને નાખો સાથે, લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, બેકિંગ સોડા, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જીરું, અને ઘી /તેલ બે ચમચી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં દહી નાખો ને ફરી મિક્સ કરો હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબર મસળી લ્યો

હવે લોટ માંથી નાના નાના લુવા  લઈ ગોળ ગોળ ગોલી બનાવી વચ્ચે આંગળી વડે હોલ કરો આમ બધા લોટ માંથી ગોલા બનાવી આંગળી વડે હોલ કરી લ્યો

હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ ચારણી મૂકો અને તૈયાર કરેલ ઢોકળા ને એના પર મૂકી દયો અને ઢાંકી ને દસ થી બાર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી ચારણી કાઢી લ્યો

ત્યારબાદ  બીજી એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખો ને બાફી રાખેલ ઢોકળા નાખો સાથે ખાંડ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા

makai na lot na dhokla recipe in gujarati notes

  • અહી તમે લોટ ની જગ્યાએ મકાઈ ને પીસી ને એનો પેસ્ટ બનાવી એમાં ચોખા નો લોટ કે બેસન મિક્સ કરી ને થાળી માં ફેલાવી શકો છો
  • તમે સાદા ઢોકળા પણ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના શાક નાખી ને પણ તૈયાર કરી શકો છો

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai na lot na dhokla banavani rit gujarati ma

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત - makai na lot na dhokla banavani rit - makai na lot na dhokla recipe in gujarati - મકાઈ ના લોટ ના ઢોકળા - makai na lot na dhokla - makai na lot na dhokla recipe in gujarati language - મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati | મકાઈ ના લોટ ના ઢોકળા | makai na lot na dhokla | makai na lot na dhokla recipe in gujarati language | મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી

આજે આપણે મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવાની રીત- makai na lot na dhokla banavani rit શીખીશું. આજ કાલ બધા ને જમવામાં નાસ્તામાં નવી નવી વાનગીઓ ખાવી ખૂબ પસંદ આવતી હોય છે અને એક ની એક પ્રકારની વાનગીખાઈ કંટાળી જાય છે એટલે જ અમે રેગ્યુલર ઢોકળા કરતા થોડા અલગ ટેસ્ટ ના ઢોકળા બનાવવાની રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત રેસીપી – makai na lot na dhokla recipe in gujarati language શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું

Ingredients

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવા જરૂરીસામગ્રી | makai na lot na dhokla ingredients

  • 1 ½ કપ મકાઈનો લોટ
  • 2 ચમચી બેસન
  • ¼ કપ દહીં
  • 1 કપ મેથી સુધારેલી (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર ના નાખવી)
  • ½ કપ બાફેલા વટાણા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ¼  ચમચી અજમો
  • ¼ ચમચી બેકિંગ સોડા  / ઇનો
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું
  • ઘી /તેલ જરૂર મુજબ
  • જરૂર મુજબ પાણી

મકાઈના ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી / તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી ખાંડ

Instructions

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati language | મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રેસીપી

  • મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ મકાઈ નો લોટ અને બેસનને ચાળી લ્યો
  • ત્યારબાદ એમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી  (ઓપ્શન લ છે હોય તો નાખવી નહિતર નાનાખવી), બાફેલા વટાણા ને થોડા મેસ કરી ને નાખો સાથે, લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, હાથ થી મસળી ને અજમો, બેકિંગ સોડા, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, જીરું, અને ઘી /તેલ બે ચમચી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યાર બાદ એમાં દહી નાખો ને ફરી મિક્સ કરો હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધીલ્યો ને બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી લોટ ને બરોબરમસળી લ્યો
  • હવે લોટ માંથી નાના નાના લુવા  લઈ ગોળ ગોળ ગોલી બનાવી વચ્ચે આંગળીવડે હોલ કરો આમ બધા લોટ માંથી ગોલા બનાવી આંગળી વડે હોલ કરી લ્યો
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ ચારણી મૂકો અને તૈયાર કરેલ ઢોકળા ને એના પર મૂકી દયો અને ઢાંકી ને દસ થી બાર મિનિટ ચડાવી લ્યો બાર મિનિટ પછી ચારણી કાઢી લ્યો
  • ત્યારબાદ બીજી એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદતલ અને મીઠા લીમડાના પાન નાખો ને બાફી રાખેલ ઢોકળા નાખો સાથે ખાંડ નાખી ચમચા વડે બરોબરમિક્સ કરી લ્યો તો તૈયાર છે અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો મકાઈ ના લોટ માંથી મસાલા ઢોકળા

makai na lot na dhokla recipe in gujarati notes

  • અહી તમે લોટ ની જગ્યાએ મકાઈ ને પીસી ને એનો પેસ્ટ બનાવી એમાં ચોખા નો લોટ કે બેસન મિક્સકરી ને થાળી માં ફેલાવી શકો છો
  • તમે સાદા ઢોકળા પણ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના શાક નાખી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak pudina ni sev banavani rit | palak pudina ni sev recipe in gujarati

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati | Tarri poha banavani rit

પાત્રા ની રેસીપી | પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sunita Agarwal  YouTube channel on YouTube  આજે આપણે મસાલા મરચા બનાવવાની રીત – masala marcha banavani rit gujarati ma શીખીશું. આ મરચા તૈયાર કરી તમે રોટલી , પરોઠા સાથે કોઈ શાક ના હોય ત્યારે ખાઈ શકાય છે ને એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકી પંદર દિવસ સુંધી ખાઈ શકાય છે તો ચાલો masala marcha recipe in gujarati language શીખીએ.

મસાલા મરચા બનાવવા જરૂરી સામગ્રી | masala marcha ingredients

  • લીલા મરચા 200 ગ્રામ
  • બેસન ¼ કપ
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ નું તેલ / તેલ 1-2 ચમચી

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha recipe in gujarati

મસાલા મરચા બનાવવા માટે સૌ પ્રથમ મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ ચાકુથી કાપા મૂકી તૈયાર કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ ગરમ થાય એટલે  એમાં બેસન નાખી ધીમા તાપે શેકો બેસન શેકાઈ ને થોડો બ્રાઉન થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, હિંગ, હળદર, સંચળ, આમચૂર પાઉડર, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

મસાલા ને  એક થી દોઢ મિનિટ શેકી લ્યોટ્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા ડ્યોને મસાલો ઠંડો થાય એટલે એને  મરચા ના કાપામાં બરોબર રીતે ભરી લ્યો ને બાકી રહેલ મસાલો એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં એક થી દોઢ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલ મરચા નાખી ને ધીમા તાપે પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બચેલ મસાલો નાખી ને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરો ને તૈયાર છે મસાલા મરચા

masala marcha recipe in gujarati notes

  • અહી તમે આમચૂર સાથે ખાંડ નાંખી શકો છો જેથી મરચા ખાટા મીઠા લાગશે
  • જો મરચા તીખા લીધા હોય તો લાલ મરચાનો પાઉડર ના નાખવો અને મોરા લીધા હોય તો લાલ મરચાનો પાઉડર નાખવો

masala marcha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 masala marcha banavani rit gujarati ma

મસાલા મરચા બનાવવાની રીત - masala marcha banavani rit - masala marcha recipe in gujarati - masala marcha banavani rit gujarati ma

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati | masala marcha banavani rit gujarati ma

આજે આપણે મસાલા મરચા બનાવવાની રીત – masala marcha banavani rit gujarati ma શીખીશું. આ મરચા તૈયાર કરી તમે રોટલી , પરોઠા સાથેકોઈ શાક ના હોય ત્યારે ખાઈ શકાય છે ને એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકી પંદર દિવસ સુંધી ખાઈ શકાય છે તો ચાલો masala marcha recipe in gujarati language શીખીએ
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મસાલા મરચા બનાવવા જરૂરી સામગ્રી | masala marcha ingredients

  • 200 ગ્રામ લીલા મરચા
  • ¼ કપ બેસન
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચપટી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી રાઈનું તેલ / તેલ

Instructions

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe

  • મસાલા મરચા બનાવવા માટે સૌ પ્રથમ મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને કપડાથી કોરા કરીલ્યો ત્યાર બાદ એમાં એક બાજુ ચાકુથી કાપા મૂકી તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ માંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો તેલ ગરમથાય એટલે  એમાં બેસન નાખી ધીમા તાપે શેકો બેસનશેકાઈ ને થોડો બ્રાઉન થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, વરિયાળીપાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો,હિંગ, હળદર, સંચળ,આમચૂર પાઉડર, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • મસાલાને  એક થી દોઢ મિનિટ શેકી લ્યોટ્યાર બાદબીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા ડ્યોને મસાલો ઠંડો થાય એટલે એને  મરચા ના કાપામાં બરોબર રીતે ભરી લ્યોને બાકી રહેલ મસાલો એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક થી દોઢ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અનેહિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલ મરચા નાખી ને ધીમા તાપે પાંચ મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં બચેલ મસાલો નાખી ને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસબંધ કરો ને તૈયાર છે મસાલા મરચા

masala marcha recipe in gujarati notes

  • અહી તમે આમચૂર સાથે ખાંડ નાંખી શકો છો જેથી મરચા ખાટા મીઠા લાગશે
  • જો મરચા તીખા લીધા હોય તો લાલ મરચાનો પાઉડર ના નાખવો અને મોરા લીધા હોય તો લાલ મરચાનો પાઉડરનાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આજે આપણે દલીયા ખીચડી બનાવવાની રીત – daliya khichadi banavani rit gujarati ma સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધા ને હેલ્થી ને ટેસ્ટી ખાવા નું પસંદ કરતા હોય છે ને ખીચડી એક હેલ્થી ખોરાક કહેવાય પણ ખીચડી માં કોઈ સારો સ્વાદ ના હોવાના કારણે ઘણા ને પસંદ નથી હોતી અને એક ની એક બોરિંગ બાફેલી ને મગ ચોખાની ખીચડી રોજ ભાવે પણ નહિ એથી જ આજ થોડી અલગ અને સ્વાદિષ્ટ લાગે એવી dalia khichdi recipe in gujarati language સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીએ.

દલીયા ખીચડી બનાવવા માટેની સામગ્રી | Dalia khichdi ingredients

  • ઘી 2 ચમચી
  • દલિયા ¾ કપ
  • ફોતરા વગરની મગ દાળ ¼ કપ
  • હળદર 1 ચમચી
  • પાણી 3 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું

ખીચડી ના વઘાર માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી ½  કપ
  • ઝીણું સમારેલું ગાજર ¼ કપ
  • ફણસી ¼ કપ
  • ફુલાવર ¼ કપ
  • વટાણા ¼ કપ
  • ટમેટા ½ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ

ઇન્સ્ટન્ટ લસણ નું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • લસણ ફોલેલ 1 કપ
  • રાઈ નું તેલ ¾ કપ
  • મેથી દાણા 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • કલોંજિ / ડુંગળી ના બીજ 2 ચમચી
  • સૂકા લાલ મરચા 5-6
  • મીઠા લીમડાના પાન 8-10
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • વિનેગર ¼ કપ

daliya khichadi banavani rit

સૌપ્રથમ આપણે દલીયા ખીચડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીશું

દલીયા ખીચડી બનાવવાની રીત

સૌ પ્રથમ ફોતરા વગર ની મગ દાળ ને ધોઇ ને પાણી નાખી અડધા કલાક પલાળી મુકો અને અડધા કલાક પછી ફરી થી ઘસી ને ધોઇ લ્યો અને પાણી નિતારી લ્યો અને દલિયા ને પણ સાફ કરી લ્યો

હવે ગેસ પર એક કુકર માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં દલિયા નાખો અને ધીમા તાપે શેકી લ્યો ને શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં મગ દાળ અને હળદર નાખી મિક્સ કરી એમાં પાણી અને મીઠું નાખી મિક્સ કરો અને ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી બે ત્રણ સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

ખીચડી નો વઘાર કરવાની રીત

કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો

ત્યાર બાદ એમાં ફણસી, ગાજર અને ફુલાવર , વટાણા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો હવે એમાં ટમેટા નાખી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો છેલ્લે લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો દલીયા ખીચડી

લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય અને ધુમાડા કાઢે એટલે એમાં મેથી દાણા નાખી સાથે કાલોંજી, વરિયાળી, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને લસણ ની કણી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે ચડાવો અને લસણ ની કણી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દયો

છેલ્લે એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરો ને ઠંડુ થવા દયો તો તૈયાર છે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું

દલીયા ખીચડી સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું ને દહીં, પાપડ અને ઘી સાથે ગરમ ગરમ સર્વ કરો

daliya khichadi recipe in gujarati notes

  • ખીચડી માં તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો
  • વઘાર ઘી માં કરશો તો વધુ ટેસ્ટી લાગશે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા

daliya khichadi banavani recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

daliya khichadi banavani rit gujarati ma | dalia khichdi recipe in gujarati

દલીયા ખીચડી બનાવવાની રીત - daliya khichadi banavani rit - daliya khichadi banavani recipe - daliya khichadi banavani rit gujarati ma - dalia khichdi recipe in gujarati language

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi banavani recipe | daliya khichadi banavani rit | dalia khichdi recipe in gujarati

આજે આપણે દલીયા ખીચડી બનાવવાની રીત – daliya khichadi banavani rit gujarati ma સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધા ને હેલ્થીને ટેસ્ટી ખાવા નું પસંદ કરતા હોય છે ને ખીચડી એક હેલ્થી ખોરાક કહેવાય પણ ખીચડી માંકોઈ સારો સ્વાદ ના હોવાના કારણે ઘણા ને પસંદ નથી હોતી અને એક ની એક બોરિંગ બાફેલી ને મગ ચોખાની ખીચડી રોજ ભાવે પણ નહિ એથી જ આજ થોડી અલગ અને સ્વાદિષ્ટ લાગે એવી dalia khichdi recipe in gujarati language સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત શીખીએ
5 from 3 votes
Prep Time: 40 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દલીયા ખીચડી બનાવવા માટેની સામગ્રી | Dalia khichdi ingredients

  • 2 ચમચી ઘી 2
  • ¾ કપ દલિયા
  • ¼ કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 ચમચી હળદર 1 ચમચી
  • 3 ½ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ખીચડીના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી આદુપેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું ગાજર
  • ¼ કપ ફણસી
  • ¼ કપ ફુલાવર
  • ¼ કપ વટાણા
  • ½ કપ ટમેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર 1 ચમચી
  • 1 ચમચી કસુરીમેથી 1 ચમચી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા4-5 ચમચી
  • 1 કપ પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ

ઇન્સ્ટન્ટ લસણ નું અથાણું બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લસણ ફોલેલ
  • ¾ કપ રાઈનું તેલ
  • 2 ચમચી મેથી દાણા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી વરિયાળી
  • 2 ચમચી કલોંજિ / ડુંગળી ના બીજ
  • 5-6 કપ સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર
  • ¼ કપ વિનેગર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

દલીયા ખીચડી બનાવવાની રીત| daliya khichadi banavani rit | daliya khichadi banavani recipe

  • સૌપ્રથમઆપણે દલીયા ખીચડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનીરીત શીખીશું

દલીયા ખીચડી બનાવવાની રીત

  • સૌ પ્રથમફોતરા વગર ની મગ દાળ ને ધોઇ ને પાણી નાખી અડધા કલાક પલાળી મુકો અને અડધા કલાક પછી ફરીથી ઘસી ને ધોઇ લ્યો અને પાણી નિતારી લ્યો અને દલિયા ને પણ સાફ કરી લ્યો
  • હવે ગેસ પર એક કુકર માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં દલિયા નાખો અને ધીમા તાપે શેકીલ્યો ને શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં મગ દાળ અને હળદર નાખી મિક્સ કરી એમાં પાણી અનેમીઠું નાખી મિક્સ કરો અને ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી કરી ત્યાર બાદ ગેસ ધીમો કરીબે ત્રણ સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

ખીચડીનો વઘાર કરવાની રીત

  • કડાઈ માંઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટઅને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સકરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ફણસી, ગાજર અને ફુલાવર , વટાણા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકીલ્યો હવે એમાં ટમેટા નાખી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંસ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો છેલ્લેલીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો દલીયા ખીચડી

લસણનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય અને ધુમાડા કાઢે એટલે એમાં મેથી દાણાનાખી સાથે કાલોંજી, વરિયાળી, સૂકા લાલ મરચા, મીઠા લીમડાનાપાન અને લસણ ની કણી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે ચડાવો અને લસણ ની કણી બ્રાઉનરંગ ની થાય ત્યાં સુધી ધીમા તાપે ચડવા દયો છેલ્લે એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સકરો ને ઠંડુ થવા દયો તો તૈયાર છે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું
  • દલીયાખીચડી સાથે લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું ને દહીં, પાપડ અને ઘી સાથે ગરમ ગરમ સર્વ કરો

daliya khichadi recipein gujarati notes

  • ખીચડીમાં તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો
  • વઘારઘી માં કરશો તો વધુ ટેસ્ટી લાગશે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • જો લસણડુંગળી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati

ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | dungri bataka nu shaak banavani rit | dungri bataka nu shaak recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit | dal chokha dokla recipe in gujarati

તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe NishaMadhulika  YouTube channel on YouTube  આજે આપણે રસ મુઠીયા બનાવવાની રીત – ras muthiya banavani rit gujarati ma શીખીશું. રસ મુઠીયા ને ભાત ના મુઠીયા , રસિયા મુઠીયા અને ભાત ના રસા વાળા મુઠીયા પણ કહેવાય છે જેને તમે બચેલ ભાત કે તાજા ભાત બનાવી ને પણ તૈયાર કરી શકો છો કે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો ras muthiya recipe in gujarati language શીખીએ.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી  | ras muthiya ingredients

  • ભાત 1 કપ
  • બેસન ½ કપ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • આમચૂર પાઉડર ½ ચમચી / લીંબુનો રસ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • છાસ 1 કપ
  • પાણી 2 ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • આદુ મરચા પેસ્ટ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી 1-2 ચમચી

રસ મુઠીયા ના બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ / ઘી 1 ચમચી
  • જીરું ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit

સૌ પ્રથમ આપણે મુઠીયા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મુઠીયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ભાત, બેસન, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, હિંગ, આમચૂર પાઉડર / લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા,તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં થી પાંચ છ ચમચી મિશ્રણ અલગ કરી નાખો ને બીજા મિશ્રણ માંથી લંબગોળ કે ગોળ નાની નાની ગોળી વારી લ્યો ને તૈયાર ગોળી ને એક બાજુ મૂકો

રસ બનાવવાની રીત

એક વાસણમાં છાસ અને પાણી લ્યો એમાં એક બાજુ રાખેલ મુઠીયા નું મિશ્રણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર ½ ચમચી, આદુ મરચા પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો અને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી એમાં તૈયાર કરેલ છાસ નું મિશ્રણ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે હલાવતા રહો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળો

મિશ્રણ ઉકળવા લાગે એટલે એમ એક એક કરી ને તૈયાર કરેલ ગોળી નાખતા જાઓ એક સાથે ના નાખવા નહિતર ગોળી તૂટી જસે એટલે એક એક નાખતા જાઓ ને હલકા હાથે હલાવતા રહો

ગોળી નાખ્યા પછી પાછો ઉભરો આવે ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ગોળી ને ચડાવી લેવી જેવી ગોળી ચડી જસે એટલે ઉપર તરી આવશે અને ત્યાર બાદ રસા ને પણ થોડો ઘટ્ટ થવા દયો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત

વઘારિયા માં ઘી / તેલ ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરો ને તૈયાર વઘાર ને રસ મુઠીયા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા છાંટી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો રસ મુઠીયા

ras muthiya recipe in gujarati notes

  • મુઠીયા ને અંદર થી સોફ્ટ ને જાડી દર બનાવવા  ચપટી સોડા નાખી શકો છો
  • રસ નો વઘાર તમે ઘી થી કરો તો સ્વાદ ખૂબ સારો આવે છે
  • મુઠીયા હમેશા ઉકળતા રસ માં જ નાખવા નહિતર છૂટા થઈ જશે
  • અહી તમે લસણ ડુંગળી ખાતા હો તો રસ ના વઘાર માં નાખી શકો છો

ras muthiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ras muthiya recipe in gujarati language

રસ મુઠીયા બનાવવાની રીત - ras muthiya - ras muthiya recipe in gujarati - ras muthiya banavani rit - ras muthiya recipe in gujarati language - ras muthiya banavani rit gujarati ma

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati | ras muthiya recipe | ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language

આજે આપણે રસ મુઠીયા બનાવવાની રીત – ras muthiya banavani rit gujarati ma શીખીશું. રસ મુઠીયા ને ભાત ના મુઠીયા , રસિયા મુઠીયા અને ભાત ના રસા વાળા મુઠીયા પણ કહેવાય છે જેને તમે બચેલ ભાત કે તાજા ભાત બનાવી ને પણ તૈયાર કરી શકો છો કે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયારથઈ જાય છે તો ચાલો ras muthiya recipe in gujarati language શીખીએ
3.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી  | ras muthiya ingredients

  • 1 કપ ભાત
  • ½ કપ બેસન
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 હિંગ
  • ½ ચમચી આમચૂર પાઉડર/ લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ છાસ
  • 2 ½ કપ પાણી
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આદુ મરચા પેસ્ટ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી તેલ / ઘી
  • મીઠું સ્વાદ મુજબ

રસ મુઠીયાના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ / ઘી
  • ¼ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

 ras muthiya recipe |  ras muthiya banavani rit gujarati ma | ras muthiya recipe in gujarati language

  • સૌ પ્રથમ આપણે મુઠીયા બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસ મુઠીયા નો બીજો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મુઠીયા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ભાત, બેસન, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,હિંગ, આમચૂર પાઉડર / લીંબુનોરસ, લીલા ધાણા સુધારેલા,તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં થી પાંચછ ચમચી મિશ્રણ અલગ કરી નાખો ને બીજા મિશ્રણ માંથી લંબગોળ કે ગોળ નાની નાની ગોળી વારીલ્યો ને તૈયાર ગોળી ને એક બાજુ મૂકો

રસ બનાવવાની રીત

  • એક વાસણમાં છાસ અને પાણી લ્યો એમાં એક બાજુ રાખેલ મુઠીયા નું મિશ્રણ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર ½ ચમચી, આદુ મરચા પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં ઘી / તેલ ગરમ કરો અને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને હિંગ નાખી એમાં તૈયાર કરેલ છાસ નું મિશ્રણ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે હલાવતા રહો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળો
  • મિશ્રણ ઉકળવા લાગે એટલે એમ એક એક કરી ને તૈયાર કરેલ ગોળી નાખતા જાઓ એક સાથે ના નાખવા નહિતરગોળી તૂટી જસે એટલે એક એક નાખતા જાઓ ને હલકા હાથે હલાવતા રહો
  • ગોળી નાખ્યા પછી પાછો ઉભરો આવે ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ગોળી ને ચડાવી લેવી જેવી ગોળી ચડી જસે એટલે ઉપર તરી આવશે અને ત્યાર બાદ રસા ને પણ થોડો ઘટ્ટ થવા દયો રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

રસ મુઠીયાનો બીજો વઘાર તૈયાર કરવાની રીત

  • વઘારિયામાં ઘી / તેલ ગરમ કરોઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખીને મિક્સ કરોને તૈયાર વઘાર ને રસ મુઠીયા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા છાંટી ગાર્નિશ કરી ગરમગરમ સર્વ કરો રસ મુઠીયા

ras muthiya recipe in gujarati notes

  • મુઠીયાને અંદર થી સોફ્ટ ને જાડી દર બનાવવા  ચપટી સોડા નાખી શકો છો
  • રસ નો વઘાર તમે ઘી થી કરો તો સ્વાદ ખૂબ સારો આવે છે
  • મુઠીયા હમેશા ઉકળતા રસ માં જ નાખવા નહિતર છૂટા થઈ જશે
  • અહી તમે લસણ ડુંગળી ખાતા હો તો રસ ના વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી