Home Blog Page 107

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત – sabudana bataka ni chakri banavani rit શીખીશું, If you like the recipe do subscribe indian rasoi  YouTube channel on YouTube , આ ફરાળી ચકરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી સાચવી ને જ્યારે પણ ફરાળ કે ઉપવાસ હોય ત્યારે અથવા વ્રત ઉપવાસ વગર પણ ગરમ તેલ માં તરી ને ખાઈ શકો છો. તો ચાલો sabudana batata chakli recipe in gujarati શીખીએ.

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા 500 ગ્રામ
  • બાફેલા બટાકા 500 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સદ કરી એક બે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાબુદાણા ડૂબે ને ઉપર થોડું પાણી રહે એટલું પાણી નાખી ઢાંકી ને આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો.

બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી કુકર માં નાખી ને બાફી લ્યો ને બટાકા બફાઈ જય એટલે છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મિડીયમ કરી એમાં લાલ મરચાનો પાઉડર / લીલા મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ને હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો.

સાબુદાણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સાબુદાણા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો.

હવે સેવ મશીન માં તેલ લગાવી ને એમાં તિયર કરેલ મિશ્રણ નાખી ને બંધ કરી પ્લાસ્ટિક પર સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો ને સેવ ને બે ત્રણ દિવસ સુધી સૂકવી લ્યો ને સેવ બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો.

હવે જ્યારે ખાવા ની હોય ત્યારે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચકરી નાખી ને બને બાજુ તરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સાબુદાણા બટાકા ની ફરાળી ચકરી.

sabudana batata chakli recipe in gujarati notes

  • અહી લાલ મરચા ના પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા અને આદુ ની પેસ્ટ અને જીરું નાખી ને પણ ચકરી તૈયાર કરી શકો છો.
  • જો ગોળ હોલ ચકરી ના બનાવી હોત તો તમે લાંબી લાંબી બનાવી ત્યાર બાદ નાના નાના કટકા પણ કરી શકો છો.
  • મીઠું થોડું ઓછું નાખવુ નકર સેવ ને તરી લીધા બાદ સેવ ખારી લાગશે.

sabudana bataka ni chakri banavani rit | Recipe Video

https://youtu.be/yxg8jLuJaPQ

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર indian rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana batata chakli recipe in gujarati | sabudana bataka ni chakri banavani rit

sabudana bataka ni chakri - sabudana bataka ni chakri banavani rit - sabudana batata chakli recipe in gujarati - સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત - sabudana batata chakli recipe

sabudana bataka ni chakri | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit | sabudana batata chakli recipe in gujarati | sabudana batata chakli recipe

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત – sabudana bataka ni chakri banavani rit શીખીશું, આ ફરાળી ચકરી એક વખત બનાવી ને બાર મહિના સુંધી સાચવી ને જ્યારે પણ ફરાળ કેઉપવાસ હોય ત્યારે અથવા વ્રત ઉપવાસ વગર પણ ગરમ તેલ માં તરી ને ખાઈ શકો છો. તો ચાલો sabudana batata chakli recipe in gujarati શીખીએ.
3.80 from 5 votes
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ સાબુદાણા
  • 500 ગ્રામ બાફેલા બટાકા
  • લાલ મરચાનો પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

સાબુદાણા બટાકા ની ચકરી | sabudana bataka ni chakri | sabudana batata chakli recipe | sabudana batata chakli

  • સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સદ કરી એકબે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાબુદાણા ડૂબે ને ઉપર થોડું પાણી રહે એટલું પાણીનાખી ઢાંકી ને આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો.
  • બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી કુકર માં નાખી ને બાફી લ્યો ને બટાકા બફાઈ જય એટલે છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મિડીયમ કરી એમાં લાલ મરચાનો પાઉડર / લીલા મરચાની પેસ્ટ,સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ને હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો.
  • સાબુદાણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સાબુદાણા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો.
  • હવે સેવ મશીન માં તેલ લગાવી ને એમાં તિયર કરેલ મિશ્રણ નાખી ને બંધ કરી પ્લાસ્ટિક પર સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો ને સેવ ને બે ત્રણ દિવસ સુધી સૂકવી લ્યો ને સેવ બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો.
  • હવે જ્યારે ખાવા ની હોય ત્યારે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચકરી નાખી ને બને બાજુ તરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સાબુદાણા બટાકા ની ફરાળી ચકરી.

sabudana batata chakli recipe in gujarati notes

  • અહી લાલ મરચા ના પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા અને આદુ ની પેસ્ટ અને જીરું નાખી ને પણ ચકરી તૈયાર કરી શકો છો.
  • જો ગોળ હોલ ચકરી ના બનાવી હોત તો તમે લાંબી લાંબી બનાવી ત્યાર બાદ નાના નાના કટકા પણ કરી શકો છો.
  • મીઠું થોડું ઓછું નાખવુ નકર સેવ ને તરી લીધા બાદ સેવ ખારી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit | Farali Fruit Custard recipe in gujarati

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

નમસ્તે મિત્રો આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું બનાવવુ ખૂબ સરળ છે, If you like the recipe do subscribe NishaMadhulika YouTube channel on YouTube , ને એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે. આ અથાણું મેથી માંથી બનાવતા હોઈએ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ સારું કહેવાય છે જે ઘણી બીમારીઓ માં ઉપયોગી પણ થાય છે. તો ચાલો કેરી મેથી નું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu recipe in gujarati – methi mango pickle recipe in gujarati શીખીએ.

મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કેરી 500 ગ્રામ
  • મેથી દાણા ½ કપ
  • હળદર 1 ચમચી
  • સરસો નું તેલ / તેલ ¾ કપ
  • હિંગ ¼ ચમચી
  • વરિયાળી પાઉડર 1-2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • વિનેગર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મેથી કેરીનું અથાણું બનાવવાની રીત | methi keri nu athanu banavani rit

મેથી કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ સાફ કરેલ મેથી દાણા ને સાફ કરી બે ત્રણ કલાક તડકા માં મૂકી ગરમ કરી લ્યો અથવા ગેસ પર કડાઈ માં એક બે મિનિટ ચમચા થી હલાવી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

હવે કાચી કરી ને ધોઇ સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી ને કેરી ના નાના નાના કટકા કરી લ્યો અને સાફ અને કોરા વાસણ માં કેરી ના કટકા ને નાખો સાથે ઠંડી થયેલ મેથી દાણા નાખો ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકો ને બે દિવસ દરમ્યાન બે ત્રણ કલાકે હલાવતા રહેવું હવે ગેસ પર એક કડાઈમાં સરસો નું તેલ / તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને નવશેકું રહે એટલે એમાં હિંગ અને વરિયાળી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

હવે મેથી કેરી ના મિશ્રણ માં નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને જરૂર હોય તો મીઠું અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી મેથી નું અથાણું.

methi mango pickle recipe in gujarati notes

  • જો તમે વિનેગર ના નાખવા માંગતા હો તો અથાણું બરોબર તેલ માં ડૂબેલ રહે એટલું તેલ નાખવુ.

કેરી મેથી નું અથાણું બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi mango pickle recipe in gujarati

methi keri nu athanu - મેથી કેરીનું અથાણું - કેરી મેથી નું અથાણું - methi keri nu athanu banavani rit - methi keri nu athanu recipe in gujarati - મેથી કેરીનું અથાણું બનાવવાની રીત - કેરી મેથી નું અથાણું બનાવવાની રીત - methi mango pickle recipe in gujarati

મેથી કેરીનું અથાણું બનાવવાની રીત | methi keri nu athanu banavani rit | methi keri nu athanu recipe in gujarati | કેરી મેથી નું અથાણું બનાવવાની રીત | methi mango pickle recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી કેરીનું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું બનાવવુ ખૂબસરળ છે, ને એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે. આ અથાણું મેથી માંથીબનાવતા હોઈએ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ સારું કહેવાય છે જે ઘણી બીમારીઓ માં ઉપયોગી પણથાય છે. તો ચાલો કેરી મેથી નું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu recipe in gujarati – methi mango pickle recipe in gujarati શીખીએ.
3.34 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કેરી
  • ½ કપ મેથી દાણા
  • 1 ચમચી હળદર 1
  • ¾ કપ સરસો નું તેલ / તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી વરિયાળી પાઉડર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી વિનેગર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

methi keri nu athanu | મેથી કેરીનું અથાણું | કેરી મેથી નું અથાણું | methi mango pickle recipe

  • મેથી કેરીનું અથાણું બનાવવા સૌ પ્રથમ સાફ કરેલ મેથી દાણાને સાફ કરી બે ત્રણ કલાક તડકા માં મૂકી ગરમ કરી લ્યો અથવા ગેસ પર કડાઈ માં એક બે મિનિટચમચા થી હલાવી ને શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે કાચી કરી ને ધોઇ સાફ કરી કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નેકેરી ના નાના નાના કટકા કરી લ્યો અને સાફ અને કોરા વાસણ માં કેરી ના કટકા ને નાખો સાથે ઠંડી થયેલ મેથી દાણા નાખો ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકો ને બે દિવસદરમ્યાન બે ત્રણ કલાકે હલાવતા રહેવું હવે ગેસ પર એક કડાઈમાં સરસો નું તેલ /તેલ ને ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરીને નવશેકું રહે એટલે એમાં હિંગ અને વરિયાળી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે મેથી કેરી ના મિશ્રણ માં નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો સાથે કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને જરૂર હોય તો મીઠું અને વિનેગર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી મેથી નું અથાણું.

methi mango pickle recipe in gujarati notes

  • જો તમે વિનેગર ના નાખવા માંગતા હો તો અથાણું બરોબર તેલ માં ડૂબેલ રહે એટલું તેલ નાખવુ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પંડોલી બનાવવાની રીત – pandoli banavani rit શીખીશું. આ પંડોલી ને પનડોલી, પનોરી  જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે, If you like the recipe do subscribe Seema’s Smart Kitchen  YouTube channel on YouTube , જે ખાસ ગુજરાત ની એક પારંપરિક વાનગી છે .જે ફોતરા વાળી મગ દાળ અથવા ફોતરા વગરની મગ દાળ/ છડિયા દાળ માંથી બનાવવામાં આવે છે તો ચાલો Pandoli Recipe in gujarati શીખીએ.

પંડોલી બનાવવા જરૂરી સામગ્રી

  • મગદાળ 1 ½ કપ
  • દહીં ½ કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • જીરું ½ ચમચી
  • લસણ ની કણી 4-5
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પંડોલી બનાવવાની રીત

પંડોલી બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ ને સાફ કરી એક બે પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો.

હવે મિક્સર જાર માં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહી, લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકડો નાખી સ્મુથ પીસી લ્યો હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી ને બિલકુલ સ્મુથ પીસી લેવું.

હવે મિશ્રણ ને બરોબર ફેરવી ને પાંચ મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચાર પાંચ કલાક આથો આવવા મૂકો દાળ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર વઘાર પીસેલા મગ ના મિશ્રણ માં નાખો બરોબર મિક્સ કરી લ્યો.

હવે એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો એના પર કોટન નું કપડું બાંધી નાખો ને કપડું ગેસ પર ના બરી જાય એમ બરોબર બાંધવું હવે તપેલી ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ઉપર ઢાંકણ બંધ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કપડા પર મગ નું મિશ્રણ બે બે ચમચી મૂકો.

હવે ઢાંકણ પાછું ઢાંકી દયો ને પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તવીથા થી નિકાળી લ્યો અને અને બીજું મિશ્રણ નાખી એને પણ ઢાંકી ને ચડાવી લ્યો ને તૈયાર પંડોલી ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો પંડોલી.

ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા સુધારેલા, સાફ કરી ધોઈ રાખેલ ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, જીરું, લસણ ની કણી, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

Pandoli Recipe in gujarati notes

  • પંડોલી ના મિશ્રણ માં ઠંડી માં આથો આવતા વાર લાગી શકે છે.
  • જો આથો ઓછો આવેલ હોય તો બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો.
  • જો તમે કપડા પર બનાવવા ના ફાવે તો ચારણી માં અથવા તો ઈડલી સ્ટેન્ડ માં પણ બનાવી શકો છો.

pandoli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Seema’s Smart Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pandoli Recipe in gujarati

પંડોલી બનાવવાની રીત - pandoli banavani rit - Pandoli Recipe in gujarati

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પંડોલી બનાવવાની રીત – pandoli banavani rit શીખીશું. આ પંડોલી ને પનડોલી,પનોરી  જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે, જે ખાસ ગુજરાત ની એક પારંપરિક વાનગીછે .જે ફોતરા વાળી મગ દાળ અથવા ફોતરા વગરની મગ દાળ/ છડિયાદાળ માંથી બનાવવામાં આવે છે તો ચાલો Pandoli Recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
soaking time / fermenting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 તપેલી
  • 1 સાદુ કપડું

Ingredients

પંડોલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ મગદાળ
  • ½ કપ દહીં
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુ નો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • 1-2 ચપટી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • પાણી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી જીરું
  • 4-5 લસણ ની કણી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

  • પંડોલી બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ ને સાફ કરી એક બે પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યારબાદ એમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો છ કલાક પલાળી લીધા બાદ એનુંપાણી નિતારી લ્યો.
  • હવે મિક્સર જાર માં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહી, લીલા મરચા સુધારેલા અને આદુનો ટુકડો નાખી સ્મુથ પીસી લ્યો હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી ને બિલકુલસ્મુથ પીસી લેવું.
  • હવે મિશ્રણ ને બરોબર ફેરવી ને પાંચ મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચાર પાંચ કલાક આથો આવવા મૂકો દાળ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર વઘાર પીસેલા મગ ના મિશ્રણ માં નાખો બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો એના પર કોટન નું કપડું બાંધી નાખો ને કપડું ગેસ પર ના બરી જાય એમ બરોબર બાંધવું હવે તપેલી ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ઉપર ઢાંકણ બંધ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે કપડા પર મગ નું મિશ્રણ બે બે ચમચી મૂકો.
  • હવે ઢાંકણ પાછું ઢાંકી દયો ને પાંચ થી સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ તવીથા થી નિકાળી લ્યો અને અને બીજું મિશ્રણ નાખી એને પણ ઢાંકી ને ચડાવી લ્યો ને તૈયાર પંડોલી ને ગરમગરમ ચટણી સાથે સર્વ કરો પંડોલી.

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને રાખેલ લીલા ધાણા સુધારેલા, સાફ કરી ધોઈ રાખેલ ફુદીના ના પાન,લીલા મરચા સુધારેલા, જીરું, લસણ ની કણી, આમચૂર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસીલ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

Pandoli Recipe in gujarati notes

  • પંડોલી ના મિશ્રણ માં ઠંડી માં આથો આવતા વાર લાગી શકે છે.
  • જો આથો ઓછો આવેલ હોય તો બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો.
  • જો તમે કપડા પર બનાવવા ના ફાવે તો ચારણી માં અથવા તો ઈડલી સ્ટેન્ડ માં પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe kasti’s fusion cuisine YouTube channel on YouTube , જેટલું ગુંદા નું અથાણું, ગુંદા નું શાક સ્વાદિષ્ટ અને હેલ્થી છે એટલા જ ગુંદા ના ફૂલ માંથી બનેલ શાક સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે જે ઘર માં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો તો ચાલો ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak recipe in gujarati શીખીએ.

ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠા લીમડાના પાન 7-8
  • ગુંદા ના ફૂલ 250 ગ્રામ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • દહીં ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલ કચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.

શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.

gunda na mor nu shaak recipe in gujarati notes

  • આ ગુંદા ના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ  અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
  • ગુંદા ના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.

gunda na mor nu shaak banavani rit | Recipe Video

https://youtu.be/zyq5tCZ04qE

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kasti’s fusion cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gunda na mor nu shaak recipe in gujarati

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત - gunda na mor nu shaak banavani rit - gunda na mor nu shaak recipe in gujarati - ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit | gunda na mor nu shaak recipe in gujarati | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak banavani rit શીખીશું, જેટલું ગુંદા નું અથાણું, ગુંદા નું શાક સ્વાદિષ્ટ અનેહેલ્થી છે એટલા જ ગુંદા ના ફૂલ માંથી બનેલ શાક સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે જે ઘર માંરહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશોતો ચાલો ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગુંદા ના ફૂલ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ગુંદા ના મોર નું શાક | gunda na mor nu shaak | gunda na mor nu shaak recipe | ગુંદા ના ફૂલ નું શાક

  • ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલકચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
  • શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.

gunda na mor nu shaak recipe in gujarati notes

  • આ ગુંદાના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ  અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
  • ગુંદાના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા ટિંડા બનાવવાની રીત – Tinda Nu bharelu Shaak banavani rit શીખીશું. આ ટિંડા ને ઘણા ઢેમ્સા, ટિંસા , એભી અને ગોળ તિંડોડા પણ કહેતા હોય છે, If you like the recipe do subscribe  Anukriti Cooking Recipes YouTube channel on YouTube , જેવા નામ થી ઓળખતા હોય છે આ ટિંડા ગરમી ની સીઝન માં સારા મળે છે તો જ્યારે કોઈ શાક ના સુજે તો આ ટિંડા નું શાક બનાવી ઘર માં એક અલગ શાક ખવરાવી શકો છો આ શાક વધારે પડતાં સિંધી લોકો બનાવતા હોય છે તો આજ આપણે ભરેલા ટિંડા બનાવવાની રીત – Tinda Nu bharelu Shaak recipe in gujarati શીખીએ.

ટીંડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કાચા ને નાની સાઇઝ ના ટિંડા 500 ગ્રામ
  • સરસો નું તેલ / તેલ 2 +2 ચમચી
  • હિંગ ⅛ +⅛  ચમચી
  • જીરું 1 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચાં સુધારેલ 1-2
  • આદુ ની કતરણ ½ ચમચી
  • દહીં 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત

ભરેલા ટિંડા બનાવવા સૌપ્રથમ કાચા અને નાની સાઇઝ ના ટિંડા ને પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની બને બાજુ ની દાડી વાળો ભાગ અલગ કરી નાખો અને હવે ચાકુ થી એમજ રફ્લી છોલી લ્યો (અહી તમે છોલ્યા વગર પણ વાપરી શકો છો) અને ત્યાર બાદ એમાં પ્લસ માં બે કે ત્રણ કાપા પાડી લ્યો આમ બધા ટિંડા માં કાપા પાડી એક બાજુ મૂકો.

હવે એક વાસણમાં સરસો નું તેલ / તેલ બે ચમચી, હિંગ બે ત્રણ ચપટી, બેસન, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, ગરમ મસાલો , લીલા ધાણા સુધારેલા, લીલા મરચાં સુધારેલ, આદુ ની કતરણ, દહીં અને મીઠું સ્વાદ મુજબ  નાખી બરોબર મિક્સ કરો લ્યો ને મસાલા ને પાંચ મિનિટ એક બાજુ મૂકો.

હવે પાંચ મિનિટ પછી હાથે થી કે ચમચી થી તૈયાર કરેલ મસાલો ટિંડા ના કાપા માં બરોબર ભરી લ્યો આમ એક એક ટિંડા માં મસાલો ભરી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કુકર માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને  હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા ટિંડા મૂકી દયો અને ઉપર લીલા ધાણા સુધારેલા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને એક બે ચમચી પાણી નાખી દયો અને કુકર બંધ કરી ગેસ સાવ ધીમો કરી નાખો.

ધીમા તાપે કુકર માં બે સીટી વાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ગરમ ગરમ રોટલી સાથે મજા લ્યો ભરેલા ટિંડા.

Tinda Nu bharelu Shaak recipe in gujarati notes

  • જો તમે ટિંડા મોટા લેશો તો એમાં  કાળા રંગના બીજ મોટા હસે જે ખાવા ની મજા નહિ આપે.
  • અહી તમે લસણની પેસ્ટ જો ખાતા હો તો નાખી શકો છો.

Tinda Nu bharelu Shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભરેલા ટિંડા બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak recipe in gujarati

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત - Tinda Nu bharelu Shaak banavani rit - Tinda Nu bharelu Shaak recipe in gujarati - ભરેલા ટિંડા બનાવવાની રીત

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit | Tinda Nu bharelu Shaak recipe in gujarati | ભરેલા ટિંડા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા ટિંડા બનાવવાની રીત – Tinda Nu bharelu Shaak banavani rit શીખીશું. આ ટિંડા ને ઘણા ઢેમ્સા, ટિંસા , એભી અને ગોળ તિંડોડાપણ કહેતા હોય છે, જેવા નામથી ઓળખતા હોય છે આ ટિંડા ગરમી ની સીઝન માં સારા મળે છે તો જ્યારે કોઈ શાક ના સુજે તોઆ ટિંડા નું શાક બનાવી ઘર માં એક અલગ શાક ખવરાવી શકો છો આ શાક વધારે પડતાં સિંધી લોકોબનાવતા હોય છે તો આજ આપણે ભરેલા ટિંડા બનાવવાની રીત – Tinda Nu bharelu Shaak recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ટીંડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચાને નાની સાઇઝ ના ટિંડા
  • 2 +2 ચમચી સરસો નું તેલ / તેલ
  • ⅛ +⅛  ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • 2-3 ચમચી બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી સૂંઠ પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચાં સુધારેલ
  • ½ ચમચી આદુની કતરણ
  • 3-4 ચમચી દહીં
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit | Tinda Nu bharelu Shaak recipe in gujarati | ભરેલા ટિંડા બનાવવાની રીત

  • ભરેલા ટિંડા બનાવવા સૌપ્રથમ કાચા અને નાની સાઇઝ ના ટિંડા ને પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની બને બાજુ ની દાડી વાળો ભાગ અલગ કરી નાખો અને હવે ચાકુ થી એમજ રફ્લી છોલી લ્યો (અહી તમે છોલ્યાવગર પણ વાપરી શકો છો) અને ત્યાર બાદ એમાં પ્લસ માં બે કે ત્રણ કાપા પાડી લ્યો આમ બધા ટિંડા માં કાપા પાડી એક બાજુ મૂકો.
  • હવે એક વાસણમાં સરસો નું તેલ / તેલ બે ચમચી, હિંગ બે ત્રણ ચપટી, બેસન, લાલ મરચાનો પાઉડર, હળદર,ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, ગરમ મસાલો , લીલા ધાણા સુધારેલા, લીલા મરચાં સુધારેલ, આદુ ની કતરણ,દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરો લ્યો ને મસાલા ને પાંચ મિનિટ એક બાજુ મૂકો.
  • હવે પાંચ મિનિટ પછી હાથે થી કે ચમચી થી તૈયાર કરેલ મસાલો ટિંડા ના કાપા માં બરોબર ભરી લ્યો આમ એક એક ટિંડા માં મસાલો ભરી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કુકર માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને  હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભરેલા ટિંડા મૂકી દયો અને ઉપર લીલા ધાણા સુધારેલાનાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને એક બે ચમચી પાણી નાખી દયો અને કુકર બંધ કરી ગેસ સાવ ધીમો કરી નાખો.
  • ધીમા તાપે કુકર માં બે સીટી વાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો નેકુકર માંથી હવા નીકળવા દયો કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ગરમ ગરમ રોટલી સાથે મજા લ્યો ભરેલા ટિંડા.

Tinda Nu bharelu Shaak recipe in gujarati notes

  • જો તમે ટિંડા મોટા લેશો તો એમાં  કાળા રંગના બીજ મોટા હસે જે ખાવાની મજા નહિ આપે.
  • અહી તમે લસણની પેસ્ટ જો ખાતા હો તો નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

ફણસીનું શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આલુ ભુજીયા સેવ બનાવવાની રીત – aloo bhujia sev banavani rit શીખીશું. આલું ભુજીયા સેવ ને  બિકાનેરી આલું ભુજીયા સેવ તરીકે પણ ઓળખાય છે, If you like the recipe do subscribe Cook with Manjit  YouTube channel on YouTube , જે એકદમ ક્રિસ્પી અને તીખી હોય છે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને મમરા સાથે કે સાંજે ચા સાથે ખાઈ શકો છો ને એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો aloo bhujia sev recipe in gujarati શીખીએ.

આલુ ભુજીયા સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 ½  કપ
  • બાફેલા બટાકા 4
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલા પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત

આલુ ભુજીયા સેવ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને બિલકુલ ઠંડા કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને છોલેલે બટાકા ને  ઝીણી છીણી વડે છીણી લ્યો,

ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં એક બે ચમચી તેલ અને  એક કપ બેસન ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બીજો અડધો કપ બેસન ચાળી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ને નરમ લોટ બને એટલો લોટ મિક્સ કરી લ્યો હવે એમાં એક બે ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં ઝીણી  સેવ ની પ્લેટ મૂકો તેલ લગાવી લ્યો અને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરી નાખો.

તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ને હલાવતા જઈ ગરમ તેલ માં સેવ પાડો ને ત્યાર બાદ એક બાજુ એક બે મિનિટ ચડવા દયો,

ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી એક બે મિનિટ તરી લ્યો ને સેવ બરોબર તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી સેવ તેલ માં પડીર ને તરી લ્યો અને સેવ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આલું ભુજીયા સેવ.

aloo bhujia sev recipe in gujarati notes

છીણેલા બટાકા માં બેસન થોડો થોડો નાખી નરમ લોટ બાંધવો લોટ બાંધવા પાણી નો ઉપયોગ નથી કરવાનો બટાકા ના છીણ માં જ જેટલો જોઈએ એ પ્રમાણે લોટ નાખો નરમ લોટ બાંધવો.

સેવ ને મીડીયમ ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય ને ક્રિસ્પી બને.

ભુજીયા ને થોડી વધારે તીખા બનાવવા પા ચમચી મરી પાઉડર પણ નાખી શકો છો.

aloo bhujia sev banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Manjit ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

aloo bhujia sev recipe in gujarati

આલુ ભુજીયા સેવ - આલુ ભુજીયા સેવ બનાવવાની રીત - aloo bhujia sev - aloo bhujia sev recipe in gujarati - aloo bhujia sev banavani rit

આલુ ભુજીયા સેવ | aloo bhujia sev | આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati | aloo bhujia sev banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આલુ ભુજીયા સેવ બનાવવાની રીત – aloo bhujia sev banavani rit શીખીશું. આલું ભુજીયા સેવ ને  બિકાનેરી આલું ભુજીયા સેવ તરીકે પણઓળખાય છે, જે એકદમ ક્રિસ્પી અને તીખી હોય છે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને મમરા સાથેકે સાંજે ચા સાથે ખાઈ શકો છો ને એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો તોચાલો aloo bhujia sev recipein gujarati શીખીએ.
5 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

આલુ ભુજીયા સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½  કપ બેસન
  • 4 બાફેલા બટાકા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલા પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati | aloo bhujia sev banavani rit

  • આલુ ભુજીયા સેવ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને બિલકુલ ઠંડા કરી લ્યોત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને છોલેલે બટાકા ને  ઝીણી છીણી વડે છીણી લ્યો,
  • ત્યારબાદ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં એક બે ચમચી તેલ અને  એક કપ બેસન ચાળી ને નાખો ને બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બીજો અડધો કપ બેસન ચાળી ને નાખી બરોબર મિક્સકરી લ્યો ને નરમ લોટ બને એટલો લોટ મિક્સ કરી લ્યો હવે એમાં એક બે ચમચી તેલ નાખી લોટને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં ઝીણી  સેવ ની પ્લેટ મૂકો તેલ લગાવી લ્યો અને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરી નાખો.
  • તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ને હલાવતા જઈ ગરમ તેલ માં સેવ પાડો ને ત્યાર બાદ એક બાજુ એક બે મિનિટ ચડવા દયો,
  • ત્યારબાદ ઝારા થી ઉથલાવી બીજી એક બે મિનિટ તરી લ્યો ને સેવ બરોબર તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી સેવ તેલ માં પડીર ને તરી લ્યો અને સેવ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આલું ભુજીયા સેવ.

aloo bhujia sev recipe in gujarati notes

  • છીણેલા બટાકા માં બેસન થોડો થોડો નાખી નરમ લોટ બાંધવો લોટ બાંધવા પાણી નો ઉપયોગ નથી કરવાનોબટાકા ના છીણ માં જ જેટલો જોઈએ એ પ્રમાણે લોટ નાખો નરમ લોટ બાંધવો.
  • સેવને મીડીયમ ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય ને ક્રિસ્પી બને.
  • ભુજીયા ને થોડી વધારે તીખા બનાવવા પા ચમચી મરી પાઉડર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit | kanji vada recipe

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત – Bataka na samosa roll banavani rit શીખીશું, If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube , સમોસા કોને ના ભાવે નાના હોય કે મોટા બધા ને સમોસા તો ભાવે જ, પણ સમોસા બનાવવાની જંજટ એટલી હોય કે ઘરે બનાવવાનુ મન ના થાય ને એટલે જ સમોસા હમેશા બજારમાંથી લઈ આવતા હોઈએ પણ આજ આપણે ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય ને અને ટેસ્ટી ને એક અલગ જ આકાર માં મળે તો મજા આવી જાય તો ચાલો આજ હમેશા ના ત્રિકોણ કે અર્ધ ગોળ સમોસા ની જગ્યાએ રોલ સમોસા બનાવીએ, તો ચાલો samosa roll recipe in gujarati શીખીએ.

સમોસા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ / મેંદા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • કલોંજી / અજમો ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • જીરું ½  ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • તરવા માટે તેલ

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત

બટાકા ના સમોસા રોલ બનાવવા સૌ પ્રથમ આપણે સમોસા નો લોટ બાંધી એક બાજુ મુકશું ત્યાર બાદ એનું સ્ટફિંગ બનાવી લેશું અને લોટ માંથી મોટી રોટલી બનાવી એના પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી રોલ બનાવી તરી લેશું.

સમોસા નો લોટ બાંધવાની રીત

એક વાસણમાં ઘઉં નો લોટ અથવા મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, કલોંજી/અજમો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મસળી એક બાજુ મૂકો.

સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા બટાકા ને બરોબર મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા,લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, જીરું, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.

હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી એક ભાગ નો ગોળ લુવો કરી કોરા લોટ ની મદદ થી વેલણ વડે રોટલી થી થોડી જાડી મોટી રોટલી બનાવી લ્યો. હવે રોટલી ની વચ્ચે એક નાની વાટકી મૂકી એની આજુ બાજુ બધે તૈયાર કરેલ સ્ટફિંગ નું એક મીડીયમ જાડું પડ બનાવી ફેલાવી લ્યો હવે વાટકી ને ઉપાડી લ્યો.

હવે એમાં વચ્ચે અને કિનારી પર પાણી વારો હાથ લગાવી લ્યો અને ચાકુ કે કટર થી એમાં પહેલા પ્લસ માં કાપી લ્યો ત્યાર બાદ ફરી બીજો પ્લસ માં કાપો આમ નાના નાના ત્રિકોણ બને એમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક ત્રિકોણ ને બહાર થી અંદર ની બાજુ રોલ બનાવતા જાઓ આમ બધા ત્રિકોણ ના રોલ બનાવી લ્યો.

અથવા જો તમેને ત્રિકોણ ના બનાવવા હોય તો લાંબા ઊભા કાપા કરી એક બાજુ થી રોલ પણ કરી શકો છો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ રોલ નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી ઉથલાવી ને બધી બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ સમોસા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ત્યારબાદ ચટણી અને સોસ સાથે સર્વ કરો બટાકા ના રોલ સમોસા.

Bataka na samosa roll recipe in gujarati notes

  • અહી તમે સમોસા હેલ્થી બનાવવા હોય તો ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ વાપરી શકો છો.
  • મસાલા માં તમે તમારી પસંદ ના મસાલા નાખી શકો છો.
  • સમોસા ને મીડીયમ તાપે ગોલ્ડન તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • સમોસા ને તમે તેલ થી ગ્રીસ કરી ઓવેન કે એર ફાયર માં પણ સેકી શકો છો

Bataka na samosa roll banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

samosa roll recipe in gujarati

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત - Bataka na samosa roll banavani rit - samosa roll recipe in gujarati

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll banavani rit | samosa roll recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ના સમોસા રોલ બનાવવાનીરીત – Bataka na samosa roll banavanirit શીખીશું, સમોસા કોને ના ભાવે નાના હોય કે મોટા બધા ને સમોસા તો ભાવે જ, પણ સમોસા બનાવવાની જંજટ એટલી હોય કે ઘરે બનાવવાનુ મન ના થાય ને એટલે જ સમોસાહમેશા બજારમાંથી લઈ આવતા હોઈએ પણ આજ આપણે ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય ને અને ટેસ્ટી નેએક અલગ જ આકાર માં મળે તો મજા આવી જાય તો ચાલો આજ હમેશા ના ત્રિકોણ કે અર્ધ ગોળ સમોસાની જગ્યાએ રોલ સમોસા બનાવીએ, તો ચાલો samosa roll recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સમોસા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ / મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી કલોંજી / અજમો
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી જીરું
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • તરવા માટે તેલ

Instructions

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll banavani rit | samosa roll recipe in gujarati

  • બટાકાના સમોસા રોલ બનાવવા સૌ પ્રથમ આપણે સમોસા નો લોટ બાંધી એક બાજુ મુકશું ત્યારબાદ એનું સ્ટફિંગ બનાવી લેશું અને લોટ માંથી મોટી રોટલી બનાવી એના પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી રોલ બનાવી તરી લેશું.

સમોસા નો લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં ઘઉં નો લોટ અથવા મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, કલોંજી/અજમો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યોઅને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મસળીએક બાજુ મૂકો.

સમોસા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા ને બરોબર મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા,લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, જીરું, લીલા ધાણા સુધારેલા,મીઠું સ્વાદ મુજબ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગનો મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી એક ભાગ નો ગોળ લુવો કરી કોરા લોટ ની મદદ થી વેલણ વડેરોટલી થી થોડી જાડી મોટી રોટલી બનાવી લ્યો. હવે રોટલી ની વચ્ચે એક નાની વાટકી મૂકી એની આજુ બાજુ બધે તૈયાર કરેલ સ્ટફિંગનું એક મીડીયમ જાડું પડ બનાવી ફેલાવી લ્યો હવે વાટકી ને ઉપાડી લ્યો.
  • હવે એમાં વચ્ચે અને કિનારી પર પાણી વારો હાથ લગાવી લ્યો અને ચાકુ કે કટર થી એમાં પહેલા પ્લસ માં કાપી લ્યો ત્યાર બાદ ફરી બીજો પ્લસ માં કાપો આમ નાના નાના ત્રિકોણ બને એમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક ત્રિકોણ ને બહાર થી અંદર ની બાજુ રોલ બનાવતા જાઓ આમ બધા ત્રિકોણ ના રોલ બનાવી લ્યો.
  • અથવા જો તમેને ત્રિકોણ ના બનાવવા હોય તો લાંબા ઊભા કાપા કરી એક બાજુ થી રોલ પણ કરી શકો છો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ રોલ નાખી બેચાર મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી ઉથલાવી ને બધી બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરીલ્યો આમ બધા રોલ સમોસા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ત્યારબાદ ચટણી અને સોસ સાથે સર્વકરો બટાકા ના રોલ સમોસા.

samosa roll recipe in gujarati notes

  • અહી તમે સમોસા હેલ્થી બનાવવા હોય તો ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ વાપરી શકો છો.
  • મસાલામાં તમે તમારી પસંદ ના મસાલા નાખી શકો છો.
  • સમોસાને મીડીયમ તાપે ગોલ્ડન તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • સમોસા ને તમે તેલ થી ગ્રીસ કરી ઓવેન કે એર ફાયર માં પણ સેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.