Home Blog Page 106

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchi Jain  YouTube channel on YouTube  આજે આપણે ભાત ના શેકલા બનાવવાની રીત – bhaat na shekla banavani rit શીખીશું. આ એક ગુજરાતી વાનગી છે જેને ભાત ના પુડલા, ભાત ના ચીલા અથવા ભાત ના પેન કેક પણ કહેવાય છે જે તમે બચેલ ભાત માંથી અથવા ભાત બનાવી તૈયાર કરી શકાય છે અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ ભાત ના સેકલા બનાવવાની રીત – bhaat na shekla recipe in gujarati શીખીએ.

ભાત ના શેકલા બનાવવા જરૂરી સામગ્રી | bhat na shekla ingredients

  • ભાત 1 કપ
  • બેસન 3-4 ચમચી
  • દહીં 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે)
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ½
  • આદુ મરચા ની પેસ્ટ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • અજમો ½ ચમચી
  • ખાંડ ½ ચમચી (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તેલ જરૂર મુજબ

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla recipe

ભાત ના શેકલાં બનાવવા માટે સૌ પ્રથમ ભાત ને એક વાસણમાં લ્યો એના બેસન અને દહી નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણું સમારેલું કેપ્સીકમ, આદુ મરચા ની પેસ્ટ, હળદર , હિંગ, હાથ થી મસળી ને અજમો નાખો,લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર હાથ વડે મસળી ને મિક્સ કરી લ્યો

જો જરૂર લાગે તો બેસન ની માત્ર એક બે ચમચી વધારી શકો છો હવે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અને ગેસ પર એક તવી કે પેન ને ગરમ કરવા મૂકો

એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી લ્યો અને ગેસ સાવ ધીમો કરી લ્યો હવે તૈયાર કરેલ મિશ્રણ ને હાથ વડે નાખી થોડો જાડો રહે એમ ફેલાવી લ્યો

હવે એને ઢાંકી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ તવિથા થી ઉથલાવી લ્યો અને તેલ લગાવી બીજી બાજુ ઉથલાવી લ્યો અને ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો અને આમ બધા શેકલા શેકી ને તૈયાર કરો લ્યો  તો તૈયાર છે ભાત ના શેક્લા

 bhaat na shekla recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના શાક ઝીણા સુધારેલા નાખી શકો છો
  • બેસન ની સાથે એક ચમચી ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • શેક્લા ધીમા તાપે શેકવાથી અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બનશે

bhaat na shekla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi Jain ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bhaat na shekla recipe in gujarati

ભાત ના સેકલા - bhat na shekla - bhaat na shekla recipe - ભાત ના શેકલા બનાવવાની રીત - bhaat na shekla banavani rit - bhaat na shekla recipe in gujarati

ભાત ના સેકલા | bhat na shekla | bhaat na shekla recipe | ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati

આજે આપણે ભાત ના શેકલા બનાવવાની રીત – bhaat na shekla banavani rit શીખીશું. આ એક ગુજરાતી વાનગી છે જેને ભાત ના પુડલા, ભાત ના ચીલા અથવા ભાત ના પેન કેક પણ કહેવાય છે જે તમે બચેલ ભાત માંથી અથવા ભાત બનાવી તૈયાર કરીશકાય છે અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ ભાત ના સેકલા બનાવવાની રીત – bhaatna shekla recipe in gujarati શીખીએ
3.86 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ભાતના શેકલા બનાવવા જરૂરી સામગ્રી | bhat na shekla ingredients

  • 1 કપ ભાત
  • 3-4 ચમચી બેસન
  • 2-3 ચમચી દહીં
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ½ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 -2 હિંગ 1-2 ચપટી
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી ખાંડ (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ

Instructions

bhaat na shekla recipe | ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat nashekla banavani rit

  • ભાતના શેકલાં બનાવવા માટે સૌ પ્રથમ ભાત ને એક વાસણમાં લ્યો એના બેસન અને દહી નાખી બરોબરમસળી ને મિક્સ કરી લ્યો
  • જો જરૂર લાગે તો બેસન ની માત્ર એક બે ચમચી વધારી શકો છો હવે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અનેગેસ પર એક તવી કે પેન ને ગરમ કરવા મૂકો
  • એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી લ્યો અને ગેસ સાવ ધીમો કરી લ્યો હવે તૈયાર કરેલ મિશ્રણ નેહાથ વડે નાખી થોડો જાડો રહે એમ ફેલાવી લ્યો
  • હવે એને ઢાંકી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ તવિથા થી ઉથલાવી લ્યો અનેતેલ લગાવી બીજી બાજુ ઉથલાવી લ્યો અને ઢાંકી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો આમ બને બાજુગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો અને આમ બધા શેકલા શેકી ને તૈયાર કરો લ્યો  તો તૈયાર છે ભાત ના શેક્લા

 bhaat na shekla recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના શાક ઝીણા સુધારેલા નાખી શકો છો
  • બેસનની સાથે એક ચમચી ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • શેક્લા ધીમા તાપે શેકવાથી અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી બફવડા બનાવવાની રીત | farali buff vada banavani rit | farali buff vada recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube  આજે આપણે ફરાળી બફ વડા સાથે ચટણી બનાવવાની રીત  – farali buff vada recipe in gujarati શીખીશું. આ વડા ને ફરાળી ગોલા, ફરાળી કચોરી અને ફરાળી પેટીસ પણ કહેવાય છે જે વ્રત ઉપવાસમાં માં તો ખાઈ શકાય સાથે વ્રત કે ઉપવાસ ના હોય તો પણ ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો ફરાળી બફવડા બનાવવાની રીત – farali buff vada banavani rit શીખીએ.

બફ વડા નું ઉપરનું કોટિંગ કરવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 6-7
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ફરાળી લોટ 7-8 ચમચી

ફરાળી બફવડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • છીણેલું નારિયેળ 1 કપ
  • બાફેલા બટાકા 1
  • કાજુ ના કટકા 20-25
  • શેકેલ સીંગદાણા પાઉડર ¼ કપ
  • કીસમીસ 20-25
  • વરિયાળી 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ફરાળી લોટ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • નારિયળ છીણેલું અથવા કટકા ½ કપ
  • શેકેલ સીંગદાણા ⅓ કપ
  • આદુનો ½ ઇંચ નો ટુકડો
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા 2-3
  • ખાંડ 2 ચમચી
  • દહીં 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ફરાળી બફવડા બનાવવાની રીત | farali buff vada recipe in gujarati

બફ વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એની ચટણી બનાવી ને તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દેસુ ત્યાર બાદ એનું ઉપરનું પડ બનાવવા માટે તૈયારી કરીશું ત્યાર બાદ એનું પુરણ બનાવીશું અને છેલ્લે એના વડા તૈયાર કરી  મિડીયમ તાપે તેલ માં ગોલ્ડન તૈયાર કરી લેશું

ફરાળી ચટણી બનાવવાની રીત | farali chutney banavani rit

ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં નારિયળ છીણેલું અથવા કટકા, શેકેલ સીંગદાણા, આદુ, જીરું, લીલા મરચા, ખાંડ, દહીં, લીંબુ નો રસ અને  ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો

ત્યાર બાદ પાણી જરૂર મુજબ નાખી ને ચટણી ને સમૂથ પીસી લ્યો ને તૈયાર ચટણી વાટકામાં કાઢી ને ફ્રીઝ માં મૂકી દયો

વડા નું ઉપરનું કોટિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા છોલી ને મેસર વડે અથવા છીણી વડે છીણી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો ને થોડો થોડો કરી ને ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બટાકા નું મિશ્રણ તૈયાર કરી વડા નું ઉપરનું કોટિંગ તૈયાર કરી એક બાજુ મૂકવું

વડા નું સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં છીણેલું નારિયેળ લ્યો એમાં છીણેલું બાફેલ બટાકા ને નાખો સાથે કાજુ ના કટકા ,શેકેલ સીંગદાણા પાઉડર, કીસમીસ, વરિયાળી, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો

મિશ્રણ ને બરોબર મિક્સ કરો જેથી એમાંથી ગોળી વારી શકીએ હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા હોય એનાથી થોડી નાની નાની ગોળી બનાવી ને તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી બફ વડા બનાવવાની રીત

એક વાસણમાં ફરાળી લોટ થોડો રાખો અને સ્ટફિંગ ના ગોલા હોય એના કરતાં થોડો મોટો ગોળી બટાકા ના મિશ્રણ નું લ્યો એનો ગોળ વાળી લ્યો ત્યાર બાદ હથેળી વડે દબાવી નાની પુરી જેવું બનાવી લ્યો એને ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ની ગોળી એમાં મૂકી બધી બાજુ થી હળવા હાથે ગોળ બનાવતા જઈ પેક કરી લ્યો

ત્યાર બાદ બને હથેળી વચ્ચે ફેરવી ગોળ વડા બનાવી લ્યો અને કોરા ફરાળી લોટ માં ફેરવી લ્યો ને ફરી હથેળી વચ્ચે ફેરવી લ્યો ને વધારા નો લોટ કાઢી નાખો  આમ બધા જ વડા તૈયાર કરી કોરા લોટ માં ફેરવી કોટીંગ કરી એક બાજુ મૂકતા જઈ તૈયાર કરી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો  જ્યારે તરવી હોય ત્યારે કાઢવી

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક સાથે સમાય એટલા વડા નાખી ને બે ત્રણ  મિનિટ એમજ રહેવા દયો

 ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ચમચા કે ઝારા થી તેલ ને થોડું હલવો જેથી કરી ને વડા બધી બાજુ એક સરખા તરાઈ જાય વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને ગરી તેલ થોડું ગરમ કરી બીજા વડા નાખી તરી લ્યો

આમ બાદ વડા તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો ફરાળી બફ વડા સાથે ચટણી

farali buff vada recipe in gujarati notes

  • અહી તમે વડા નું ઉપર નું પડ માટે બાફેલા બટાકા સાથે પીસેલ સાવ કે સાબુદાણા કે પછી રાજગરો કે શિંગોડા નો લોટ વાપરી શકો છો
  • સ્ટફિંગ માં તીખાશ અને મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો
  • વડા ને બનાવતી વખતે ધ્યાન રાખવું કે વડો બધી બાજુથી બરોબર બંધ થાય નહિતર તેલ માં નાખતા જ ફૂટી જઈ શકે છે
  • તમે વડા તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દઈ જ્યારે ખાવા હોય ત્યારે તરી ને તૈયાર કરી શકો છો

farali buff vada banavani rit | buff vada banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

buff vada recipe in gujarati | બફવડા બનાવવાની રીત

ફરાળી બફવડા બનાવવાની રીત - farali buff vada banavani rit - farali buff vada recipe in gujarati - બફ વડા બનાવવાની રીત - buff vada banavani rit - buff vada recipe in gujarati - ફરાળી વડા - ફરાળી બફવડા

ફરાળી બફવડા બનાવવાની રીત | farali buff vada banavani rit | farali buff vada recipe in gujarati | બફ વડા બનાવવાની રીત | buff vada banavani rit | buff vada recipe in gujarati | ફરાળી વડા | ફરાળી બફવડા

આજે આપણે ફરાળી બફ વડા સાથે ચટણી બનાવવાની રીત  – farali buff vada recipe in gujarati શીખીશું. આ વડા ને ફરાળી ગોલા,ફરાળી કચોરી અને ફરાળી પેટીસ પણ કહેવાય છે જે વ્રત ઉપવાસમાં માં તો ખાઈ શકાય સાથે વ્રત કે ઉપવાસ ના હોય તો પણ ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો ફરાળી બફવડા બનાવવાની રીત – farali buff vada banavani rit શીખીએ
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બફ વડા નું ઉપરનું કોટિંગ કરવા માટેની સામગ્રી

  • 6-7 બાફેલા બટાકા
  • 7-8 ચમચી ફરાળી લોટ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

ફરાળી બફવડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ છીણેલું નારિયેળ
  • 1 બાફેલા બટાકા
  • 20-25 કાજુ ના કટકા
  • ¼ કપ શેકેલ સીંગદાણા પાઉડર
  • 20-25 કીસમીસ
  • 1 ચમચી વરિયાળી
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ફરાળી લોટ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ નારિયળ છીણેલું અથવા કટકા
  • કપ શેકેલ સીંગદાણા
  • ½ ઇંચ નો ટુકડો આદુનો
  • ચમચી જીરું ½
  • 2-3 લીલા મરચા
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી દહીં
  • 1 ચમચી લીંબુનો રસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

farali buff vada banavani rit | બફ વડા બનાવવાની રીત | buff vada recipe in gujarati

  • ફરાળી બફ વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એની ચટણી બનાવી ને તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દેસુ ત્યાર બાદ એનું ઉપરનું પડ બનાવવા માટે તૈયારી કરીશું ત્યાર બાદ એનું પુરણ બનાવીશુંઅને છેલ્લે એના વડા તૈયાર કરી  મિડીયમ તાપે તેલ માં ગોલ્ડન તૈયારકરી લેશું

ફરાળી ચટણી બનાવવાની રીત | farali chutney banavani rit

  • ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં નારિયળ છીણેલું અથવા કટકા, શેકેલ સીંગદાણા, આદુ, જીરું, લીલા મરચા,ખાંડ, દહીં, લીંબુ નો રસઅને  ફરાળી મીઠું સ્વાદમુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ પાણી જરૂર મુજબ નાખી ને ચટણી ને સમૂથ પીસી લ્યો નેતૈયાર ચટણી વાટકામાં કાઢી ને ફ્રીઝ માં મૂકી દયો

વડાનું ઉપરનું કોટિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા છોલી ને મેસર વડે અથવા છીણી વડે છીણી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો ને થોડો થોડો કરી ને ફરાળી લોટ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બટાકા નું મિશ્રણ તૈયાર કરી વડા નું ઉપરનું કોટિંગ તૈયાર કરી એક બાજુ મૂકવું

વડાનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં છીણેલું નારિયેળ લ્યો એમાં છીણેલું બાફેલ બટાકા ને નાખો સાથે કાજુ ના કટકા ,શેકેલ સીંગદાણા પાઉડર,કીસમીસ, વરિયાળી, આદુ મરચાનીપેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • મિશ્રણને બરોબર મિક્સ કરો જેથી એમાંથી ગોળી વારી શકીએ હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ નાવડા બનાવવા હોય એનાથી થોડી નાની નાની ગોળી બનાવી ને તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી બફ વડા બનાવવાની રીત

  • એક વાસણમાં ફરાળી લોટ થોડો રાખો અને સ્ટફિંગ ના ગોલા હોય એના કરતાં થોડો મોટો ગોળી બટાકા ના મિશ્રણનું લ્યો એનો ગોળ વાળી લ્યો ત્યાર બાદ હથેળી વડે દબાવી નાની પુરી જેવું બનાવી લ્યોએને ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ની ગોળી એમાં મૂકી બધી બાજુ થી હળવા હાથે ગોળ બનાવતા જઈ પેક કરી લ્યો
  • ત્યારબાદ બને હથેળી વચ્ચે ફેરવી ગોળ વડા બનાવી લ્યો અને કોરા ફરાળી લોટ માં ફેરવી લ્યો નેફરી હથેળી વચ્ચે ફેરવી લ્યો ને વધારા નો લોટ કાઢી નાખો  આમ બધા જ વડા તૈયાર કરી કોરા લોટ માં ફેરવી કોટીંગ કરી એક બાજુ મૂકતા જઈ તૈયારકરી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો  જ્યારે તરવી હોય ત્યારે કાઢવી
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક સાથે સમાય એટલા વડાનાખી ને બે ત્રણ  મિનિટ એમજ રહેવા દયો
  •  ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ચમચાકે ઝારા થી તેલ ને થોડું હલવો જેથી કરી ને વડા બધી બાજુ એક સરખા તરાઈ જાય વડા ગોલ્ડનથાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને ગરી તેલ થોડું ગરમ કરી બીજાવડા નાખી તરી લ્યો આમ બાદ વડા તૈયાર કરી ગરમ ગરમ સર્વ કરો ફરાળી બફ વડા સાથે ચટણી

farali buff vada recipe in gujarati notes

  • અહી તમે વડા નું ઉપર નું પડ માટે બાફેલા બટાકા સાથે પીસેલ સાવ કે સાબુદાણા કે પછી રાજગરોકે શિંગોડા નો લોટ વાપરી શકો છો
  • સ્ટફિંગમાં તીખાશ અને મીઠાસ તમારી પસંદ મુજબ વધી ઓછી કરી શકો છો
  • વડાને બનાવતી વખતે ધ્યાન રાખવું કે વડો બધી બાજુથી બરોબર બંધ થાય નહિતર તેલ માં નાખતાજ ફૂટી જઈ શકે છે
  • તમે વડા તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દઈ જ્યારે ખાવા હોય ત્યારે તરી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll banavani rit | farali paneer roll recipe in gujarati

રાજગરા ના પરોઠા બનાવવાની રીત | rajgara na paratha banavani rit | rajgara na paratha recipe in gujarati

ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit | Farali pani puri recipe in gujarati

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Honey Ki Rasoi Se YouTube channel on YouTube  આજે આપણે ફરાળી પનીર રોલ સાથે લીલી ચટણી બનાવવાની રીત – farali paneer roll banavani rit શીખીશું. આ પનીર રોલ ને તમે સાબુદાણા વડા પણ કહી શકાય છે જે તમે ફરાળમાં અને ફરાળ વગર પણ ખાઈ શકો છો જે ખાવા માં ખુબ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ચાલો જાણીએ ફરાળી પનીર રોલ બનાવવાની રીત – farali paneer roll recipe in gujarati શીખીએ.

રોલનું ઊપરનું કોતિંગ કરવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 5-6
  • સાઉ / સાબુદાણા  ½ કપ
  • શેકેલ સીંગદાણા પાઉડર 3-4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • ઝીણા સમારેલા લીલા ધાણા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી

સ્ટફિંગ માટેની સામગ્રી

  • પનીર 100 ગ્રામ
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • કીસમીસ 2-3 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી અધ કચરા  ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તરવા માટેનું તેલ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • લીલા મરચા 2-3
  • જીરું ½ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • દહીં ¼ કપ

farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit

સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ફરાળી પનીર રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત, સ્ટફિંગ બનાવવાની રીત, ફરાળી પનીર રોલ બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં સાફ કરી ધોઈને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, શેકેલ સીંગદાણા,જીરું, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત

સાબુદાણા / સાઉ ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં ચાળી ને કાઢી લ્યો અને એમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, સીંગદાણા પાઉડર, મરી પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખો હવે હાથ વડે મેસ કરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો

સ્ટફિંગ બનાવવાની રીત

હવે એક વાસણમાં છીણેલું પનીર, કાજુના કટકા , કીસમીસ કટકા ,લીંબુનો રસ, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

ફરાળી પનીર રોલ બનાવવાની રીત

બટાકા નું સાબુદાણા નું મિશ્રણ લઈ એમાંથી વાટકા જેવું બનાવી ને એમાં સ્ટફિંગ ની એક થી દોઢ ચમચી નાખી ને પેક કરી લ્યો આમ બધા જ રોલ બનાવી ને તૈયાર કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખી ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ ને ગોલ્ડન તરી લ્યો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ  ફરાળી પનીર રોલ

farali paneer roll recipe in gujarati notes

  • તમે સાબુદાણા કે સાઉં માંથી ગમે તેને પીસી ને નાખી શકો છો
  • મસાલા માં તમે જે ફરાળ માં ખાતા હો તે નાખી શકો છો

farali paneer roll banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honey Ki Rasoi Se ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી પનીર રોલ બનાવવાની રીત  | farali paneer recipe

farali paneer roll recipe in gujarati - farali paneer roll banavani rit - ફરાળી પનીર રોલ બનાવવાની રીત

ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit

આજે આપણે ફરાળી પનીર રોલ સાથે લીલી ચટણી બનાવવાની રીત- farali paneer roll banavani rit શીખીશું. આ પનીર રોલ ને તમે સાબુદાણા વડા પણ કહી શકાય છે જે તમે ફરાળમાં અને ફરાળ વગર પણ ખાઈ શકો છો જે ખાવા માં ખુબ ટેસ્ટીઅને ક્રિસ્પી લાગે છે તો ચાલો જાણીએ ફરાળી પનીર રોલબનાવવાની રીત – faralipaneer roll recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રોલનું ઊપરનું કોટિંગ કરવા માટેની સામગ્રી

  • 5-6 બાફેલા બટાકા
  • ½ કપ સાઉ / સાબુદાણા 
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા4-5
  • 1 ચમચી લીંબુનો રસ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 100 ગ્રામ પનીર
  • 3-4 ચમચી કાજુના કટકા
  • 2-3 ચમચી કીસમીસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી અધ કચરા 
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તરવા માટેનું તેલ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • 2-3 લીલા મરચા
  • ½ ચમચી જીરું
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ દહીં

Instructions

farali paneer roll recipe in gujarati | farali paneer roll banavani rit

  • સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ફરાળી પનીર રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત, સ્ટફિંગ બનાવવાની રીત, ફરાળી પનીર રોલ બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સ રજારમાં સાફ કરી ધોઈને લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, શેકેલ સીંગદાણા,જીરું,ફરાળી મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલીચટણી

રોલનુ ઉપરનું પડ બનાવવાની રીત

  • સાબુદાણા / સાઉ ને સાફ કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં ચાળી ને કાઢી લ્યો અનેએમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, સીંગદાણા પાઉડર, મરી પાઉડર, સ્વાદમુજબ ફરાળી મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખો હવેહાથ વડે મેસ કરી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો

સ્ટફિંગ બનાવવાની રીત

  • હવે એક વાસણમાં છીણેલું પનીર, કાજુના કટકા , કીસમીસ કટકા ,લીંબુનોરસ, લીલા ધાણા અને મરી પાઉડર નાખી મિક્સ કરી બરોબર મિક્સ કરીસ્ટફિંગ તૈયાર કરી લ્યો

ફરાળી પનીર રોલ બનાવવાની રીત

  • બટાકાનું સાબુદાણા નું મિશ્રણ લઈ એમાંથી વાટકા જેવું બનાવી ને એમાં સ્ટફિંગ ની એક થી દોઢચમચી નાખી ને પેક કરી લ્યો આમ બધા જ રોલ બનાવી ને તૈયાર કરી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલરોલ નાખી ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા રોલ ને ગોલ્ડન તરી લ્યો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ  ફરાળી પનીર રોલ

farali paneer roll recipe in gujarati notes

  • તમે સાબુદાણા કે સાઉં માંથી ગમે તેને પીસી ને નાખી શકો છો
  • મસાલામાં તમે જે ફરાળ માં ખાતા હો તે નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજગરા ના પરોઠા બનાવવાની રીત | rajgara na paratha banavani rit | rajgara na paratha recipe in gujarati

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo aloo tikki recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રાજગરા ના પરોઠા બનાવવાની રીત | rajgara na paratha banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe NishaMadhulika YouTube channel on YouTube  આજે આપણે રાજગરા ના પરોઠા બનાવવાની રીત – rajgara na paratha banavani rit શીખીશું. જેને રામદાણા ના પરોઠા પણ કહેવાય છે આ પરોઠા તમે વ્રત ઉપવાસમાં માં તો ખાઈ જ શકો છો સાથે સાથે વ્રત ઉપવાસ ના કરેલ હોય તો પણ ખાઈ શકો છો આ પરોઠા બટકા નું રસા વાળુ શાક કે ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો rajgara na paratha recipe in gujarati શીખીએ.

રાજગરા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ 1 કપ
  • બાફેલ બટાકા 2-3
  • ઘી 5-6 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

રાજગરા ના પરોઠા બનાવવાની રીત | rajgara na paratha banavani rit

રાજગરા ના પરોઠા બનાવવા માટે તમે રાજગરા બે ત્રણ પાણીથી ધોઇ ને કપડા પર પંખા નીચે બે ત્રણ કલાક સૂકવી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં લઈ પીસી ને લોટ તૈયાર કરી શકો છો અથવા બજારમાં મળતા તૈયાર લોટ ને પણ વાપરી શકો છો

હવે લોટ ને એક વખત ચાળી લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સુધારેલા ધોઇ ને નિતારી નાખો સાથે લીલા મરચા સુધારેલા અને બાફેલા બટાકા ને છીણી ને નાખો અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં  થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને ફરી એક ચમચી ઘી નાખી મસળી ને દસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લ્યો અને એને રાજગરા નો કોરો લોટ લઈ હલકા હાથે થોડા જાડા વણી લ્યો અથવા પાટલા અને વેલણ પર ઘી / તેલ લગાવી ને થોડા જાડા વણી લેવા વનેલા પરોઠા ને ગરમ તવી પર નાખી ધીમા તાપે એક બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો

હવે બને બાજુ ઘી કે તેલ લગાવી ને તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને ગોલ્ડન શેકી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાજગરા ના પરોઠા

rajgara na paratha recipe in gujarati notes

  • રાજગર ના પરોઠા માં ખાલી મીઠું અને બાફેલા બટાકા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • પરોઠા થોડા જાડા હોવાથી ધીમા તાપે શેકવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
  • શેકવા માટે તમે ઘી કે તેલ ગમેતે વાપરી શકો છો

rajgara na paratha recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajgara na paratha recipe in gujarati

રાજગરા ના પરોઠા - rajgara na paratha - rajgara na paratha banavani rit - rajgara na paratha recipe - rajgara na paratha recipe in gujarati - રાજગરા ના પરોઠા બનાવવાની રીત

રાજગરા ના પરોઠા | rajgara na paratha | rajgara na paratha banavani rit | rajgara na paratha recipe | rajgara na paratha recipe in gujarati | રાજગરા ના પરોઠા બનાવવાની રીત

આજે આપણે રાજગરા ના પરોઠા બનાવવાની રીત – rajgara na paratha banavani rit શીખીશું. જેને રામદાણા ના પરોઠા પણ કહેવાય છે આ પરોઠા તમે વ્રત ઉપવાસમાંમાં તો ખાઈ જ શકો છો સાથે સાથે વ્રત ઉપવાસ ના કરેલ હોય તો પણ ખાઈ શકો છો આ પરોઠા બટકાનું રસા વાળુ શાક કે ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો rajgara naparatha recipe in gujarati શીખીએ.
4.41 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રાજગરા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | rajgara na paratha recipe ingredients

  • 1 કપ રાજગરાનો લોટ
  • 2-3 બાફેલ બટાકા
  • 5-6 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલાધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

rajgara na paratha banavani rit | rajgara na paratha recipe | રાજગરા ના પરોઠા બનાવવાની રીત

  • રાજગરા ના પરોઠા બનાવવા માટે તમે રાજગરા બે ત્રણ પાણીથી ધોઇ ને કપડા પર પંખા નીચે બે ત્રણ કલાક સૂકવી લ્યો ત્યાર બાદ એને મિક્સર જારમાં લઈ પીસી ને લોટ તૈયાર કરી શકો છો અથવા બજારમાં મળતા તૈયાર લોટ ને પણ વાપરી શકો છો
  • હવે લોટ ને એક વખત ચાળી લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સુધારેલા ધોઇ નેનિતારી નાખો સાથે લીલા મરચા સુધારેલા અને બાફેલા બટાકા ને છીણી ને નાખો અને એક ચમચીઘી નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં  થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધીલ્યો ને ફરી એક ચમચી ઘી નાખી મસળી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લ્યોઅને એને રાજગરા નો કોરો લોટ લઈ હલકા હાથે થોડા જાડા વણી લ્યો અથવા પાટલા અને વેલણ પરઘી / તેલ લગાવી નેથોડા જાડા વણી લેવા વનેલા પરોઠા ને ગરમ તવી પર નાખી ધીમા તાપે એક બાજુ થોડા ચડાવી લ્યોત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો
  • હવે બને બાજુ ઘી કે તેલ લગાવી ને તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણીને ગોલ્ડન શેકી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાજગરા ના પરોઠા

rajgara na paratha recipe in gujarati notes

  • રાજગરના પરોઠા માં ખાલી મીઠું અને બાફેલા બટાકા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • પરોઠા થોડા જાડા હોવાથી ધીમા તાપે શેકવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
  • શેકવા માટે તમે ઘી કે તેલ ગમેતે વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ખારી બનાવવાની રીત | khari banavani rit | khari recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam Kothari  YouTube channel on YouTube  આજે આપણે ખારી બનાવવાની રીત – khari banavani rit શીખીશું. આપણા માંથી ઘણા ને સવાર કે સાંજ ના નાસ્તા માં ખારી ટોસ ખાવા ખૂબ પસંદ હોય છે બજાર માં મળતી ખારી માં વનસ્પતિ ઘી લગાવી ને બનાવવા માં આવતી હોય છે પરંતુ આજ આપણે માખણ માંથી ખારી તૈયાર કરવા ની સરળ રીત ઓવેન અને કડાઈ માં બને રીતે તૈયાર કરતા શીખીશું તો ચાલો જાણીએ khari recipe in gujarati –  ખારી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ખારી બનાવવા જરૂરી સામગ્રી | khari recipe ingredients

  • ઘી 2 +2  ચમચી
  • મેંદા નો લોટ 1 ½ કપ +1 ચમચી
  • શેકેલ જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

ખારી બનાવવાની રીત

ખારી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં નોર્મલ રૂમ ટેમ્પ્રેચર વાળુ ઘી બે ચમચી લ્યો એને પાંચ મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મેંદા નો લોટ નાખો ફરી પાંચ મિનિટ ફેટી લ્યો અને એક બાજુ મૂકો

હવે બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું, લીંબુનો રસ અને બે ચમચી ઘી નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ નાખી નોર્મલ નરમ લોટ બાંધી લો  બાંધેલા લોટ ના એક સરખા છ થી આઠ ભાગ કરી લ્યો

હવે એક લુવો લઈ કોરા મેંદા ના લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો આમ બધા લુવા ને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી ને એક બાજુ મૂકતા જાઓ બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો

ત્યારબાદ એક રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ઘી મેંદા ની સલ્ડી એક સરખી લગાવો એના પર બીજી રોટલી મૂકો એના પર પણ સ્લડી લગાવો એના પર ત્રીજી રોટલી મૂકો એના પર પણ સ્લડી લગાવો આમ એક ઉપર એક રોટલી મૂકી સ્લડી લગાવતા જાઓ

હવે સલ્ડી લગાવેલ રોટલી ને એક બાજુ થી અડધી વારો એના પ્ર સ્લડી લગાવો અને એની સામે બાજુ ને પણ અડધી વારી એના પર સલ્ડી લગાવો , ત્યાર બાદ ઉપર થી વારો અને નીચે ના ભાગથી વારી ચોરસ આકાર આપી દયો ત્યાં બાદ તૈયાર ચોરસ ને ફ્રીઝ માં અડધો કલાક માટે મૂકો

અડધા કલાક પછી ફ્રીઝ માંથી કાઢી ને કોરો લોટ લઈ ને મિડીયમ જાડી વણી લ્યો અને ચાકુ કે પીઝા કટર વડે જે સાઇઝ ની કે આકાર ની ખારી બનાવી હોય એ સાઇઝ ની કાપી લ્યો

હવે થાળી પર બટર પેપર કે સિલ્વર ફૉઇલ મૂકી કટ કરેલ ખારી થોડી થોડી દૂર મૂકી ફ્રીઝ માં દસ પંદર મિનિટ મૂકો, હવે ગેસ પર એક કડાઈમાં મીઠું કે રેતી નાખી એમાં કાંઠો મૂકો અને ઢાંકી ને દસ મિનિટ ગરમ થવા દયો

દસ મિનિટ પછી ફ્રીઝ માંથી થાળી કાઢી કડાઈ માં મૂકો અને ગેસ સાવ ધીમો કરી નાખો વીસ પચીસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધી ખારી ને ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ વીસ મિનિટ ચડાવી લ્યો

આમ બને બાજુ બરોબર ચડાવી લીધા બાદ ખારી ને બહાર કાઢી ઠંડી થવા દયો ને ચા સાથે મજા લ્યો ખારી

અથવા ઓવેન ને દસ મિનિટ 160ડિગ્રી પ્રી હિટ કરો ત્યાર બાદ એમાં ફ્રીઝ માંથી કઢી ઓવેન માં મૂકી ચાલીસ મિનિટ બેક કરી લ્યો તો તૈયાર છે ખારી

khari recipe in gujarati notes

  • અહી તમે કોઈ મસાલા વગર પ્લેન ખારી કે પછી તમને પસંદ હોય એવા મસાલા નાંખી મસાલા ખારી તૈયાર કરી શકો છો
  • સલ્ડી લગાવેલ ફોલ્ડ ને ફ્રીઝ માં મૂકવાથી ઘી જામી જસે અને વણવા માં સહેલાઇ રહે છે
  • કડાઈ માં બનાવો તો ખારી ને એક વખત ઉથલાવી નાખશો તો બને બાજુ ગોલ્ડન બનશે અને નહિ ઉથલાવો તો પણ ખરી તૈયાર થઈ જશે પણ નીચે ના ભાગ માં થઈ વધારે ચડી જશે.

khari banavani rit | khari recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam Kothari ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ખારી બનાવવાની રીત | khari recipe in gujarati | khari banavani rit

ખારી બનાવવાની રીત - khari banavani rit - khari recipe in gujarati - ખારી - khari recipe

ખારી બનાવવાની રીત | khari banavani rit | khari recipe in gujarati | ખારી | khari recipe

આજે આપણે ખારી બનાવવાની રીત – khari banavani rit શીખીશું. આપણા માંથી ઘણા ને સવારકે સાંજ ના નાસ્તા માં ખારી ટોસ ખાવા ખૂબ પસંદ હોય છે બજાર માં મળતી ખારી માં વનસ્પતિઘી લગાવી ને બનાવવા માં આવતી હોય છે પરંતુ આજ આપણે માખણ માંથી ખારી તૈયાર કરવા ની સરળ રીત ઓવેન અને કડાઈ માં બને રીતે તૈયાર કરતા શીખીશું તો ચાલો જાણીએ khari recipe in gujarati –  ખારી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
3.86 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 45 minutes
Resting time: 35 minutes
Total Time: 1 hour 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઓવેન

Ingredients

 ખારી બનાવવા જરૂરી સામગ્રી | khari recipe ingredients

  • 2 +2  ચમચી ઘી
  • 1 ½ કપ મેંદાનો લોટ +1 ચમચી
  • 1 ચમચી શેકેલ જીરું
  • 1 ½ ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ખારી બનાવવાનીરીત | khari banavani rit | ખારી | khari recipe

  • ખારી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં નોર્મલ રૂમ ટેમ્પ્રેચર વાળુ ઘી બે ચમચી લ્યો એને પાંચ મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મેંદા નો લોટ નાખો ફરી પાંચ મિનિટ ફેટી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું, લીંબુનો રસ અને બે ચમચી ઘી નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડુથોડુ નાખી નોર્મલ નરમ લોટ બાંધી લો બાંધેલા લોટ ના એક સરખા છ થી આઠ ભાગ કરી લ્યો
  • હવે એક લુવો લઈ કોરા મેંદા ના લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો આમ બધા લુવાને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી ને એક બાજુ મૂકતા જાઓ બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો
  • હવે એક રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ઘી મેંદા ની સલ્ડી એક સરખી લગાવો એના પર બીજી રોટલીમૂકો એના પર પણ સ્લડી લગાવો એના પર ત્રીજી રોટલી મૂકો એના પર પણ સ્લડી લગાવો આમ એકઉપર એક રોટલી મૂકી સ્લડી લગાવતા જાઓ
  • હવે સલ્ડી લગાવેલ રોટલી ને એક બાજુ થી અડધી વારો એના પર સ્લડી લગાવો અને એની સામે બાજુને પણ અડધી વારી એના પર સલ્ડી લગાવો ત્યાર બાદ ઉપર થી વારો અને નીચે ના ભાગથી વારીચોરસ આકાર આપી દયો
  •  ત્યાં બાદ તૈયાર ચોરસ ને ફ્રીઝ માંઅડધો કલાક માટે મૂકો
  • અડધા કલાક પછી ફ્રીઝ માંથી કાઢી ને કોરો લોટ લઈ ને મિડીયમ જાડી વણી લ્યો અને ચાકુ કે પીઝાકટર વડે જે સાઇઝ ની કે આકાર ની ખારી બનાવી હોય એ સાઇઝ ની કાપી લ્યો
  • હવે થાળી પર બટર પેપર કે સિલ્વર ફૉઇલ મૂકી કટ કરેલ ખારી થોડી થોડી દૂર મૂકી ફ્રીઝ માં દસપંદર મિનિટ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં મીઠું કે રેતી નાખી એમાં કાંઠો મૂકો અને ઢાંકી ને દસ મિનિટ ગરમ થવાદયો
  •  દસ મિનિટ પછી ફ્રીઝ માંથી થાળી કાઢીકડાઈ માં મૂકો અને ગેસ સાવ ધીમો કરી નાખો વીસ પચીસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધી ખારી નેઉથલાવી નાખો ને બીજી બાજુ પણ વીસ મિનિટ ચડાવી લ્યો
  •  આમ બને બાજુ બરોબર ચડાવી લીધા બાદખારી ને બહાર કાઢી ઠંડી થવા દયો ને ચા સાથે મજા લ્યો ખારી
  • અથવા ઓવેન ને દસ મિનિટ160ડિગ્રી પ્રી હિટ કરો ત્યાર બાદ એમાં ફ્રીઝ માંથી કઢી ઓવેન માં મૂકીચાલીસ મિનિટ બેક કરી લ્યો તો તૈયાર છે ખારી

khari recipe in gujarati notes

  • અહી તમે કોઈ મસાલા વગર પ્લેન ખારી કે પછી તમને પસંદ હોય એવા મસાલા નાંખી મસાલા ખારી તૈયાર કરી શકો છો
  • સલ્ડી લગાવેલ ફોલ્ડ ને ફ્રીઝ માં મૂકવાથી ઘી જામી જસે અને વણવા માં સહેલાઇ રહે છે
  • કડાઈમાં બનાવો તો ખારી ને એક વખત ઉથલાવી નાખશો તો બને બાજુ ગોલ્ડન બનશે અને નહિ ઉથલાવોતો પણ ખરી તૈયાર થઈ જશે પણ નીચે ના ભાગ માં થઈ વધારે ચડી જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kalpvruksh YouTube channel on YouTube આજે આપણે ઘણા વ્યક્તિ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ખીચડી કેવી રીતે બનાવવાની ?તો આજ  સાદી ખીચડી બનાવવાની રીત – khichdi banavani rit gujarati ma શીખીશું. જેને મગ ચોખાની ખીચડી, સ્વામિનારાયણ ખીચડી તરીકે પણ ઓળખાય છે જે એમજ કે પછી શાક, કઢી, સમંભરા અને રોટલી, રોટલા સાથે ખાઈ શકાય છે જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને પોષ્ટીક હોય છે ને બનાવવી ખૂબ સરળ હોય છે તો ચાલો સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત – swaminarayan khichdi banavani rit – khichdi recipe in gujarati શીખીએ.

ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi recipe ingredients

  • મગ દાળ 9 મુઠી
  • ચોખા 6 મુઠી
  • તેલ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું ઘી 3-4 ચમચી

ખીચડી બનાવવાની રીત | સાદી ખીચડી બનાવવાની રીત

 sadi khichdi banavani rit ma  સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ અને ચોખા લ્યો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને ને ત્રણ પાણી થી હાથ થી ઘસી ને ધોઇ લ્યો અને એનું બધી પાણી નિતારી લ્યો

ત્યારબાદ ગેસ પર એક કુકર માં ધોઇ ને નીતારેલ ખીચડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ, હળદર અને તેલ નાખો ને ખીચડી થી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખો (એટલે કે ખીચડી ડૂબી જાય પછી એના ઉપર આંગળી નું એક ટેરવું ડૂબે એટલું પાણી નાખવું અને જો વાટકી થી માપી હોય ખીચડી તો જેટલી વાટકી ખીચડી હોય એનાથી ડબલ પાણી જોઈએ)

હવે કુકર બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને હળવા હાથે મિક્સ કરી લ્યો

હવે એમાં ઘી નાખી ને ખીચડી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, રોટલા, શાક કઢી સાથે સર્વ કરો ખીચડી

khichdi recipe in gujarati notes

  • ખીચડી તમે કુકર માં કે છૂટી તપેલી માં પણ બનાવી શકો છો
  • જો સાદી ખીચડી ના બનાવી હોય તો તમારી પસંદ ના શાક ને મસાલા નાખી ને પણ બનાવી શકો છો

સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | swaminarayan khichdi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kalpvruksh ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khichdi banavani rit gujarati ma | khichdi recipe in gujarati | khichdi recipe step by step

સાદી ખીચડી બનાવવાની રીત - સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત - khichdi banavani rit gujarati ma - swaminarayan khichdi banavani rit - khichdi recipe in gujarati - khichdi recipe step by step - ખીચડી - khichdi banavani rit - khichdi

સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit gujarati ma | swaminarayan khichdi banavani rit | khichdi recipe in gujarati | khichdi recipe step by step | ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit | khichdi | ખીચડી

આજે આપણે ઘણા વ્યક્તિ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ખીચડી કેવી રીતે બનાવવાની ?તો આજ  સાદી ખીચડી બનાવવાની રીત – khichdi banavani rit gujarati ma શીખીશું. જેને મગ ચોખાની ખીચડી,સ્વામિનારાયણ ખીચડી તરીકે પણ ઓળખાય છે જે એમજ કે પછી શાક, કઢી, સમંભરા અને રોટલી, રોટલા સાથેખાઈ શકાય છે જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને પોષ્ટીક હોય છે ને બનાવવી ખૂબ સરળ હોય છેતો ચાલો સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત – swaminarayan khichdi banavani rit – khichdi recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | khichdi recipe ingredients

  • 9 મુઠી મગ દાળ
  • 6 મુઠી ચોખા
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી હળદર
  • 3-4 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit | swaminarayan khichdi banavani rit | ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit

  • sadi khichdi banavani rit ma  સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ અને ચોખાલ્યો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને ને ત્રણ પાણી થી હાથ થી ઘસી ને ધોઇ લ્યો અનેએનું બધી પાણી નિતારી લ્યો
  • હવે ગેસ પર એક કુકર માં ધોઇ ને નીતારેલ ખીચડી નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ, હળદર અને તેલ નાખો ને ખીચડીથી એક ઇંચ ઉપર રહે એટલું પાણી નાખો (એટલે કે ખીચડી ડૂબી જાય પછીએના ઉપર આંગળી નું એક ટેરવું ડૂબે એટલું પાણી નાખવું અને જો વાટકી થી માપી હોય ખીચડીતો જેટલી વાટકી ખીચડી હોય એનાથી ડબલ પાણી જોઈએ)
  • હવે કુકર બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્રણ સીટી પછીગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી બધી હવા નીકળી જાય એટલેકુકર ખોલી ખીચડી ને હળવા હાથે મિક્સ કરી લ્યો
  • હવે એમાં ઘી નાખી ને ખીચડી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, રોટલા, શાક કઢી સાથે સર્વ કરો ખીચડી

khichdi recipe in gujarati notes

  • ખીચડી તમે કુકર માં કે છૂટી તપેલી માં પણ બનાવી શકો છો
  • જો સાદી ખીચડી ના બનાવી હોય તો તમારી પસંદ ના શાક ને મસાલા નાખી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak recipe in gujarati

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  આજે આપણે ઘણા બધા દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચણા દાળ નું શાક કેવી રીતે બનાવવાનું ? તો આજ   ચણાદાળ નું શાક બનાવવાની રીત – chana ni dal nu shaak banavani rit શીખીશું. ચણાદાળ માં સારી માત્રામાં પ્રોટીન રહેલ હોય છે અને ટેસ્ટ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને રોટલી પરોઠા કે ભાત સાથે સર્વ કરો શકાય છે તો ચાલો ચણા દાળ નું શાક બનાવવાની રીત – chana ni dal nu shaak recipe in gujarati શીખીએ.

ચણા દાળ ને બાફવા માટેની સામગ્રી

  • ચણાદાળ 1 કપ
  • હળદર ½ + ચમચી
  • તેલ / ઘી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

દાળ ને વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લવિંગ 3-4
  • તમાલપત્ર 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ નો પેસ્ટ 1 ચમચી
  • લસણ પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 3
  • ગરમ મસાલો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

બીજા વઘાર માટેની સામગ્રી

  • ઘી / તેલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી

ચણા દાળ નું શાક બનાવવાની રીત

ચણાદાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લેવાની રહેશે ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરી વઘારવાની રહે છે અને દાળ ને ઢાબા સ્ટાઈલ બનાવવા માટે બીજો વઘાર કરી ઉપર થી નાખવા નો રહે છે

ચણા દાળ ને બાફવા ની રીત

સૌ પ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

અડધા કલાક પછી દાળ નું પાણી કાઢી નાખો અને દાળ ને કૂકરમાં નાખો અને બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ને બે ત્રણ સીટી કરી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ચણાદાળ નો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો

ત્યાર બાદ એમાં લવિંગ અને તમાલપત્ર નાખી શેકો હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ સુધી શેકી લ્યો  હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠુ  ( મીઠું મસાલા પૂરતું નાખવું કેમ કે દાળ ના ભાગ નું દાળ બાફતી વખતે નાખેલ હતું ) નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ ચણાદાળ નાખી ને મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દાળ ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો

ચણા દાળ નું શાક નો બીજો વઘાર કરવાની રીત

વઘરીયા માં અથવા કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં હિંગ અને સૂકા લાલ મરચા નાખો અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર પ્લેટ માં નાખો ને ઉપર લીલા ધાણા , આદુની કતરણ અને લીલા મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો ચણાદાળ નું શાક

chana ni dal nu shaak recipe in gujarati notes

  • દાળ ને સાવ ગરી જાય ત્યાં સુધી ના બાફવી થોડો દાણો ચાવો પડે એવી બાફવી
  • જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો જ પાણી વધારે નાખવું નહિતર આ શાક થોડું ઘટ્ટ જ વધારે સારું લાગે છે

chana ni dal nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચણાની દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak recipe in gujarati

ચણા દાળ નું શાક બનાવવાની રીત - chana ni dal nu shaak banavani rit - chana ni dal nu shaak - ચણા દાળ નું શાક - chana ni dal nu shaak recipe in gujarati - ચણાની દાળ નું શાક

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak | ચણા દાળ નું શાક | chana ni dal nu shaak recipe in gujarati | ચણાની દાળ નું શાક

આજે આપણે ઘણા બધા દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચણા દાળ નું શાક કેવી રીતે બનાવવાનું ? તો આજ   ચણાદાળ નું શાક બનાવવાની રીત – chanani dal nu shaak banavani rit શીખીશું. ચણાદાળ માં સારી માત્રામાં પ્રોટીન રહેલ હોય છે અને ટેસ્ટ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને રોટલી પરોઠા કે ભાત સાથે સર્વકરો શકાય છે તો ચાલો ચણા દાળ નું શાક બનાવવાની રીત – chanani dal nu shaak recipe in gujarati શીખીએ
4.15 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

ચણા દાળ ને બાફવા માટેની સામગ્રી

  • 1 કપ ચણાદાળ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી તેલ / ઘી
  • મીઠું સ્વાદ મુજબ

દાળને વઘાર કરવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ ચમચી
  • 3-4 લવિંગ
  • 1 તમાલપત્ર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુનો પેસ્ટ
  • 1 ચમચી લસણ પેસ્ટ 1
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી ગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

બીજા વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions

ચણાની દાળનું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | ચણા દાળ નું શાક

  • ચણાદાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બાફી લેવાની રહેશે ત્યાર બાદ એનો વઘાર તૈયાર કરીવઘારવાની રહે છે અને દાળ ને ઢાબા સ્ટાઈલ બનાવવા માટે બીજો વઘાર કરી ઉપર થી નાખવા નોરહે છે

ચણાદાળ ને બાફવા ની રીત

  • સૌ પ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકોઅડધા કલાક પછી દાળ નું પાણી કાઢી નાખો અને દાળ ને કૂકરમાં નાખો અને બે કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ને બે ત્રણ સીટી કરી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ચણાદાળ નો વઘાર કરવાની રીત

  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં લવિંગ અને તમાલપત્ર નાખી શેકો હવે એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટસુધી શેકી લ્યો  હવે એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો અને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બાફી રાખેલ ચણાદાળ નાખી ને મિક્સકરી લ્યો ને જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને મિડીયમ તાપે પાંચમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દાળ ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી લીલા ધાણા નાખી સર્વિંગપ્લેટ માં કાઢી લ્યો

ચણા દાળ નું શાક નો બીજો વઘાર કરવાની રીત

  • વઘરીયામાં અથવા કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસબંધ કરી એમાં હિંગ અને સૂકા લાલ મરચા નાખો અને લાલ મરચાનો પાઉડર નાખી તૈયાર વઘાર પ્લેટમાં નાખો ને ઉપર લીલા ધાણા , આદુની કતરણ અને લીલા મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો ચણાદાળ નું શાક

chana ni dal nu shaak recipe in gujarati notes

  • દાળને સાવ ગરી જાય ત્યાં સુધી ના બાફવી થોડો દાણો ચાવો પડે એવી બાફવી
  • જો તમારેવધારે ગ્રેવી જોઈએ તો જ પાણી વધારે નાખવું નહિતર આ શાક થોડું ઘટ્ટ જ વધારે સારું લાગેછે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.