HomeNastaટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત | Tender Coconut Ice Cream banavani rit

ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત | Tender Coconut Ice Cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત – Tender Coconut Ice Cream banavani rit શીખીશું. આજકાલ ગરમી ના કારણે નારિયળ પાણી ને નારિયળ માંથી બનતા ડ્રીંક બજાર માં ખૂબ પ્રચલિત છે, If you like the recipe do subscribe Chef Neha Deepak Shah YouTube channel on YouTube , ને આજ કલ તો નારિયળ માંથી બનતી આઈસક્રીમ ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવતી હોય તો ચાલો આ આપણે એજ Tender Coconut Ice Cream recipe in gujarati શીખીએ. 

Advertisements

કોકોનટ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • નારિયળ 2 ની કાચી મલાઈ  આશરે 1 કપ
  • નારિયળ ની મલાઈ ના કટકા ¼ કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ઠંડુ દૂધ 1 કપ
  • અમૂલ ફ્રેશ ક્રીમ 1 કપ
  • નારિયળ મિલ્ક પાઉડર 1 ચમચો
  • ખાંડ ½ કપ

ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત

ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવા સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં કે ફ્રીઝર માં મૂકી બરોબર ઠંડુ કરી લ્યો, અને અમૂલ ની ફ્રેશ ક્રીમ ને ફ્રીઝ માં મૂકી ઠંડી કરી એમાંથી ઉપર આવેલ ઘટ્ટ મલાઈ કાઢી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ નારિયળ ને તોડી એનું પાણી અલગ કરી મલાઈ ને અલગ કાઢી લ્યો.

Advertisements

હવે એક મિક્સર જારમાં ઠંડુ દૂધ નાખો સાથે ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર, નારિયળ નો મિલ્ક પાઉડર, ખાંડ અને નારિયળ ની મલાઈ  નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરીને સ્મુથ પીસી લ્યો આશરે ને ચાર મિનિટ પીસી લ્યો ને પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો.

ત્યારબાદ  પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બા માં મિશ્રણ નાખ્યા બાદ ડબ્બો બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ થી સાત કલાક અથવા આખી રાત જમાવવા મૂકો આઈસક્રીમ બરોબર જામી જાય એટલે આઈસક્રીમ ને ડીમોલ્ડ કરી લ્યો અને ત્યાર બાદ આઈસક્રીમ ના નાના નાના કટકા કરી લ્યો.

Advertisements

હવે કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયેળની મલાઈ ના કટકા કરી આઈસક્રીમ માં નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધ કરી ફ્રીઝર માં ચાર થી પાંચ કલાક જમાવવા મૂકો ત્યાર બાદ મજા લ્યો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ.

Tender Coconut Ice Cream recipe in gujarati notes

  • જો એર ટાઈટ ડબ્બો ના હોય તો કોઈ વાસણમાં મૂકી એના પર પાતળી પ્લાસ્ટિક લગાવી ને બંધ કરી ને પણ જમાવવા મૂકી શકો છો.
  • આઈસક્રીમ સર્વ કરવાથી દસ મિનિટ પહેલા કાઢી ને મૂકવાથી આઈસક્રીમ ખાવા ની મજા આવશે.

Tender Coconut Ice Cream banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tender Coconut Ice Cream recipe in gujarati

ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત - Tender Coconut Ice Cream banavani rit - Tender Coconut Ice Cream recipe in gujarati

ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત | Tender Coconut Ice Cream banavani rit | Tender Coconut Ice Cream recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત – Tender Coconut Ice Cream banavani rit શીખીશું. આજકાલ ગરમી ના કારણે નારિયળ પાણી ને નારિયળ માંથી બનતા ડ્રીંક બજાર માં ખૂબપ્રચલિત છે,ને આજકલ તો નારિયળ માંથી બનતી આઈસક્રીમ ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવતી હોયતો ચાલો આ આપણે એજ Tender Coconut Ice Creamrecipe in gujarati શીખીએ. 
No ratings yet
Prep Time: 10 minutes
frozan time: 10 hours
Total Time: 10 hours 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

કોકોનટ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • કપ નારિયળ 2 ની કાચી મલાઈ  આશરે 1
  • કપ નારિયળની મલાઈ ના કટકા ¼ કપ
  • કપ મિલ્ક પાઉડર 1 કપ
  • કપ ઠંડુદૂધ 1 કપ
  • કપ અમૂલફ્રેશ ક્રીમ 1 કપ
  • નારિયળમિલ્ક પાઉડર 1 ચમચો
  • ખાંડ ½ કપ

Instructions

કોકોનટ આઈસક્રીમ |  CoconutIce Cream banavani rit | Coconut Ice Cream recipe in gujarati

  • ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવા સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં કે ફ્રીઝર માંમૂકી બરોબર ઠંડુ કરી લ્યો, અને અમૂલ ની ફ્રેશ ક્રીમ ને ફ્રીઝ માં મૂકી ઠંડી કરી એમાંથી ઉપર આવેલ ઘટ્ટમલાઈ કાઢી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ નારિયળ ને તોડી એનું પાણીઅલગ કરી મલાઈ ને અલગ કાઢી લ્યો.
  • હવે એક મિક્સર જારમાં ઠંડુ દૂધ નાખો સાથે ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર, નારિયળનો મિલ્ક પાઉડર, ખાંડ અને નારિયળ ની મલાઈ  નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધકરીને સ્મુથ પીસી લ્યો આશરે ને ચાર મિનિટ પીસી લ્યો ને પીસી ને મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોને ડબ્બા માં મિશ્રણ નાખ્યા બાદ ડબ્બો બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ થી સાત કલાક અથવાઆખી રાત જમાવવા મૂકો આઈસક્રીમ બરોબર જામી જાય એટલે આઈસક્રીમ ને ડીમોલ્ડ કરી લ્યો અનેત્યાર બાદ આઈસક્રીમ ના નાના નાના કટકા કરી લ્યો.
  • હવે કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં નારિયેળની મલાઈ ના કટકા કરી આઈસક્રીમમાં નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બો બંધકરી ફ્રીઝર માં ચાર થી પાંચ કલાક જમાવવા મૂકો ત્યાર બાદ મજા લ્યો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ.

Tender CoconutIce Cream recipe in gujarati notes

  • જો એરટાઈટ ડબ્બો ના હોય તો કોઈ વાસણમાં મૂકી એના પર પાતળી પ્લાસ્ટિક લગાવી ને બંધ કરી નેપણ જમાવવા મૂકી શકો છો.
  • આઈસક્રીમ સર્વ કરવાથી દસ મિનિટ પહેલા કાઢી ને મૂકવાથી આઈસક્રીમ ખાવા ની મજા આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના લોટ ના પીઝા | jowar na lot na pizza banavani rit | jowar na lot na pizza recipe in gujarati

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

પૌવા કટલેસ બનાવવાની રીત | pauva cutlet banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular