Home Blog Page 102

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દાબેલીનો મસાલો બનાવવાની રીત – dabeli no masalo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Manisha Bharani’s Kitchen  YouTube channel on YouTube  આ  kacchi dabeli masala મસાલા નો ઉપયોગ કરી તમે કચ્છ ની પ્રખ્યાત દાબેલી ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો અને મજા લઈ શકો છો અને દાબેલી સિવાય પણ તમે બટાકા ના શાક માં નાખી ને શાક પણ તૈયાર કરી શકો છો તો ચાલો kutchi –  kacchi dabeli masala recipe in gujarati શીખીએ.

દાબેલીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | best dabeli masala recipe ingredients

  • આખા ધાણા ¼ કપ
  • જીરું 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • મોટી એલચી 1
  • મરી 1 ચમચી
  • દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ 1 ચમચી
  • લવિંગ ½ ચમચી
  • આંબલી 1-2 ચમચી
  • તજ નો ટુકડો 1
  • નારિયળ છીણ 4 +1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • તેલ 3 ½ ચમચી
  • લીંબુના ફૂલ 1 ચપટી
  • ખાંડ 1 ½ ચમચી

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | dabeli masala recipe in gujarati

દાબેલી મસાલો બનાવવા સૌપ્રથમ બધા મસાલા ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા , જીરું, કાચી વરિયાળી , મોટી એલચી, મરી , દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ , લવિંગ, આંબલી નાખી સાવ ધીમા તાપે મસાલા થોડા રંગ બદલે ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો

મસાલા નો થોડો રંગ બદલે એટલે એમાંતજ નો ટુકડો ના કટકા કરી અને નારિયળ છીણ નાખી ફરી નારિયળ નો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મસાલા બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો

મસાલા થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વાર પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લ્યો અને ફરી બે ત્રણ વખત પીસી લ્યો આમ મસાલા ને દર્દરા પીસી લ્યો

હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી ફરી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તૈયાર મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં  સુગંધ વગરનું તેલ, લીંબુના ફૂલ, ખાંડ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં નારિયળ નું છીણ એક થી દોઢ ચમચી નાખો ને ફરી મિક્સ કરી લ્યો

મસાલા માં તેલ બરોબર મિક્સ કરી લીધા બાદ એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને બહાર 1 મહિના સુંધી અને ફ્રીઝ માં પાંચ છ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે દાબેલી મસાલો

kacchi dabeli masala recipe in gujarati notes | dabeli masala recipe in gujarati notes

  • લીંબુ ના ફૂલ નો ઉપયોગ ના કરવો હોય તો મસાલા તૈયાર કરી ફ્રીઝ માં મૂકવો અને દાબેલી માટે મસાલો બનાવતી વખતે એમાં લીબુંની ખટાશ ઉમેરવી
  • મસાલા માં નાખવા તેલ હમેશા સુંગધ વગર નું વાપરવું

dabeli no masalo banavani rit | kacchi dabeli masala

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 kacchi dabeli masala recipe in gujarati | kutchi dabeli masala

દાબેલીનો મસાલો બનાવવાની રીત - kacchi dabeli masala - dabeli no masalo banavani rit - kacchi dabeli masala recipe in gujarati - kacchi dabeli masala - kutchi dabeli masala

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | dabeli no masalo banavani rit | kacchi dabeli masala recipe in gujarati | kacchi dabeli masala | kutchi dabeli masala | dabeli masala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દાબેલીનો મસાલો બનાવવાની રીત – dabeli no masalo banavani rit શીખીશું. આ  kacchi dabeli masala મસાલા નો ઉપયોગ કરી તમે કચ્છ ની પ્રખ્યાતદાબેલી ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો અને મજા લઈ શકો છો અને દાબેલી સિવાય પણ તમે બટાકા ના શાક માં નાખી ને શાક પણ તૈયાર કરી શકો છો તો ચાલો kutchi dabeli masala – kacchi dabeli masala recipe in gujarati શીખીએ
4.58 from 19 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

દાબેલીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | best dabeli masala recipe ingredients

  • ¼ કપ આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 મોટી એલચી
  • 1 ચમચી મરી
  • 1 ચમચી દગડ ફૂલ / બ્લેક સ્ટોન ફૂલ
  • ½ ચમચી લવિંગ
  • 1-2 ચમચી આંબલી
  • 1 તજ નો ટુકડો
  • 5 ચમચી નારિયળ છીણ
  • 4 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 3 ½ ચમચી તેલ
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • 1 ½ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | kacchi dabeli masala recipe in gujarati | dabeli no masalo banavani rit

  • દાબેલી મસાલો બનાવવા સૌપ્રથમ બધા મસાલા ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા , જીરું, કાચી વરિયાળી , મોટી એલચી, મરી, દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ , લવિંગ, આંબલી નાખી સાવ ધીમા તાપે મસાલા થોડા રંગ બદલેત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો
  • મસાલાનો થોડો રંગ બદલે એટલે એમાંતજ નો ટુકડો ના કટકા કરી અને નારિયળ છીણ નાખી ફરી નારિયળનો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મસાલા બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો
  • મસાલા થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વાર પીસી લ્યો ત્યારબાદ ચમચા વડે હલાવી લ્યો અને ફરી બે ત્રણ વખત પીસી લ્યો આમ મસાલા ને દર્દરા પીસી લ્યો
  • હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી ફરી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તૈયાર મસાલા ને એક વાસણમાંકાઢી લ્યો અને એમાં  સુગંધ વગરનું તેલ, લીંબુના ફૂલ, ખાંડ નાખી મિક્સકરી લ્યો છેલ્લે એમાં નારિયળ નું છીણ એક થી દોઢ ચમચી નાખો ને ફરી મિક્સ કરી લ્યો
  • મસાલામાં તેલ બરોબર મિક્સ કરી લીધા બાદ એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને બહાર 1 મહિના સુંધી અને ફ્રીઝ માંપાંચ છ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે દાબેલી મસાલો

kacchi dabeli masala recipe in gujarati notes | dabeli masala recipe in gujarati notes

  • લીંબુના ફૂલ નો ઉપયોગ ના કરવો હોય તો મસાલા તૈયાર કરી ફ્રીઝ માં મૂકવો અને દાબેલી માટે મસાલો બનાવતી વખતે એમાં લીબુંની ખટાશ ઉમેરવી
  • મસાલામાં નાખવા તેલ હમેશા સુંગધ વગર નું વાપરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit | steamed methi muthia recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરીના રોટલા બનાવવાની રીત – bajri na rotla banavani rit શીખીશું. If you like the recipe do subscribe LT Recipe YouTube channel on YouTube આ બાજરાનો રોટલો ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને રસા વાળા શાક , લસણ ની ચટણી, ગોળ અને દહી માખણ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો આજ આપણે પારંપરિક રીતે બનતા bajri na rotla banavani recipe – bajri na rotla recipe in gujarati language video જોઈ શીખીએ.

બાજરીના રોટલા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરા નો લોટ 1-2 કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી / માખણ જરૂર મુજબ

બાજરીના રોટલા બનાવવાની રીત  | bajri na rotla banavani rit

બાજરા ના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મીઠા ને પાણીમાં ઓગળી લ્યો ( મીઠું ઓગળી લીધા બાદ પાણી ચાખી લેવું અને મીઠું હમેશા થોડી વધારે માત્રામાં નાખવું )

ત્યાર બાદ બીજા બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું થોડુ મીઠા વાળુ પાણી નાખતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધો ને બાંધેલા લોટ ને હથેળી ના નીચે ના ભાગ થી દબાવી દબાવી ને મસળી લ્યો લોટ ને આઠ દસ મિનિટ મસળવો જેથી લોટ સોફ્ટ થઈ જાય

હવે ગેસ પર એક માટી ની તવી ને મિડીયમ ફૂલ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી જેટલો રોટલો બનાવી શકો એટલો લોટ લઈ ને બને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ગોળો બનાવી લ્યો

હવે હથેળી ના નીચે ના ભાગ થી હળવે હળવે ફેરવતા જઈ પહેલા કિનારી ને થોડી પાતળી કરો ત્યાર બાદ બને હથેળી વચ્ચે રોટલો ફેરવતા જઈ વચ્ચે થી પણ પાતળો કરી લ્યો આમ બને હાથ વચ્ચે રોટલા ને ટપ ટપાવી ને રોટલો તૈયાર કરો

તૈયાર રોટલા ને ગરમ તવી પર બરોબર નાખો ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દેવો ચાર મિનિટ પછી રોટલી નીચે બાજુ થોડો ચડી જય એટલે તાવિથા થી હલકા હાથે ઉખાડી ને બીજી બાજુ ચડાવો બીજી બાજુ પણ ચાર મિનિટ ચડવા દયો ત્યાં બાદ તવિથા થી ઉખાડી ને જ્યાં ચડ્યો ના હોય ત્યાં તવી પર ફેરવી ફેરવી ને ચડાવી લ્યો

બીજી બાજુ રોટલો બરોબર ગોલ્ડન જેવો ચડી જાય એટલે ઉથલાવી ને પહેલી બાજુ બે મિનિટ ચડવા દયો ત્યાર બાદ હળવા હાથે બધી બાજુ દબાણ આપી એક મિનિટ ચડવા દયો અને ત્યાર બાદ હાથ વડે ઉપાડી ચેક કરો જ્યાં કાચો લાગે ત્યાં ચડાવો

રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો ને ગરમ ગરમ રોટલા માં કાણું કરી એમાં અંદર એક બે ચમચી ઘી અને ઉપર એકાદ ચમચી ઘી લગાવી દયો આમ બાકી રહેલ બાંધેલા લોટ માંથી લોટ મસળી રોટલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ બાજરા ના રોટલા

bajri na rotla recipe in gujarati notes

  • બાજરા નો લોટ બાંધતી વખતે પાણી ધ્યાન થી નાખવું જો પાણી ઓછું હસે તો રોટલો ફાટી જસે અને જો પાણી વધારે હસે તો રોટલો બને હાથ વડે તૈયાર કરવા માં તકલીફ પડશે
  • બચેલ રોટલા ને તમે વઘારી શકો અથવા ગોળ ઘી નાખી પીસી લાડવા પણ તૈયાર કરી શકો છો

bajri na rotla recipe | bajri na rotla recipe in gujarati video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર LT Recipe ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajri na rotla banavani recipe | bajri na rotla recipe in gujarati language

બાજરીના રોટલા બનાવવાની રીત - bajri na rotla recipe - bajri na rotla banavani rit - bajri na rotla banavani recipe - bajri na rotla recipe in gujarati - બાજરીના રોટલા - bajri na rotla recipe in gujarati language - bajri na rotla recipe in gujarati video

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla recipe | bajri na rotla banavani rit | bajri na rotla banavani recipe | bajri na rotla recipe in gujarati | બાજરીના રોટલા

નમસ્તે મિત્રો આજે આપણે બાજરીના રોટલા બનાવવાની રીત – bajri na rotla banavani rit શીખીશું. If you like the recipe do subscribe LT Recipe YouTube channel on YouTube આ બાજરાનો રોટલો ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને રસા વાળા શાક , લસણ ની ચટણી, ગોળ અને દહી માખણ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગેછે તો આજ આપણે પારંપરિક રીતે બનતા bajri na rotla banavani recipe – bajri na rotla recipe in gujarati language video જોઈ શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 માટી ની તવી
  • 1 તવિથો

Ingredients

બાજરીના રોટલા બનાવવા જરૂરી સામગ્રી | bajri na rotla recipe Ingredients

  • 1-2 કપ બાજરા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી / માખણ જરૂર મુજબ

Instructions

બાજરીના રોટલા | bajri na rotla | bajri na rotla recipe | bajrina rotla banavani rit | bajri na rotla banavani recipe | બાજરીના રોટલા બનાવવાની રીત

  • બાજરાના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મીઠા ને પાણીમાં ઓગળી લ્યો ( મીઠું ઓગળી લીધા બાદ પાણી ચાખી લેવું અને મીઠું હમેશા થોડી વધારે માત્રામાં નાખવું )
  • ત્યારબાદ બીજા બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું થોડુ મીઠા વાળુ પાણી નાખતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધો ને બાંધેલા લોટ ને હથેળી ના નીચે ના ભાગ થી દબાવી દબાવી ને મસળી લ્યો લોટ ને આઠ દસ મિનિટ મસળવો જેથી લોટ સોફ્ટ થઈ જાય
  • હવે ગેસ પર એક માટી ની તવી ને મિડીયમ ફૂલ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી જેટલો રોટલો બનાવી શકો એટલો લોટ લઈ ને બને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ગોળો બનાવી લ્યો
  • હવે હથેળી ના નીચે ના ભાગ થી હળવે હળવે ફેરવતા જઈ પહેલા કિનારી ને થોડી પાતળી કરો ત્યારબાદ બને હથેળી વચ્ચે રોટલો ફેરવતા જઈ વચ્ચે થી પણ પાતળો કરી લ્યો આમ બને હાથ વચ્ચે રોટલા ને ટપ ટપાવી ને રોટલો તૈયાર કરો
  • તૈયાર રોટલા ને ગરમ તવી પર બરોબર નાખો ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દેવો ચાર મિનિટ પછી રોટલી નીચે બાજુ થોડો ચડી જય એટલે તાવિથા થી હલકા હાથે ઉખાડી ને બીજી બાજુ ચડાવો બીજી બાજુ પણ ચાર મિનિટ ચડવા દયો ત્યાં બાદ તવિથા થી ઉખાડી ને જ્યાં ચડ્યો ના હોય ત્યાં તવી પરફેરવી ફેરવી ને ચડાવી લ્યો
  • બીજી બાજુ રોટલો બરોબર ગોલ્ડન જેવો ચડી જાય એટલે ઉથલાવી ને પહેલી બાજુ બે મિનિટ ચડવા દયો ત્યાર બાદ હળવા હાથે બધી બાજુ દબાણ આપી એક મિનિટ ચડવા દયો અને ત્યાર બાદ હાથ વડે ઉપાડી ચેક કરો જ્યાં કાચો લાગે ત્યાં ચડાવો
  • રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો ને ગરમ ગરમ રોટલા માં કાણું કરી એમાં અંદરએક બે ચમચી ઘી અને ઉપર એકાદ ચમચી ઘી લગાવી દયો આમ બાકી રહેલ બાંધેલા લોટ માંથી લોટ મસળી રોટલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ બાજરા ના રોટલા

bajri na rotla recipe in gujarati notes

  • બાજરા નો લોટ બાંધતી વખતે પાણી ધ્યાન થી નાખવું જો પાણી ઓછું હસે તો રોટલો ફાટી જસે અને જો પાણી વધારે હસે તો રોટલો બને હાથ વડે તૈયાર કરવા માં તકલીફ પડશે
  • બચેલ રોટલા ને તમે વઘારી શકો અથવા ગોળ ઘી નાખી પીસી લાડવા પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit | lili haldar nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની રોટલી બનાવવાની રીત – juvar ni rotli banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cook with Soni YouTube channel on YouTube આ રોટલી ખાવા માં ખૂબ હેલ્થી હોય છે ને બનાવી ખૂબ સરળ હોય છે અને આ રોટલી તમે શાક, અથાણાં, દહી કે ચા દૂધ સાથે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો juvar ni rotli recipe in gujarati શીખીએ.

juvar ni rotli ingredients

  • જુવારનો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ ઠંડુ કે ગરમ પાણી
  • ઘી જરૂર મુજબ

જુવાર ની રોટલી બનાવવાની રીત 

જુવાર ની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચારણી થી ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને જો લોટ સાવ ઝીણો પિસેલ હોય તો ઠંડુ પાણી અને જો થોડો દરદરો પીસેલ હોય ગરમ પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો

હવે એના બે ત્રણ ભાગ બનાવી લ્યો અને પહેલા બને હાથ વડે થોડી પહોળી કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ લઈ ને બને હાથ ની હથેળી વડે રોટલી બનાવી લ્યો રોટલી બની જાય એટલે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખવો અને બે હાથ ની મદદ થી તૈયાર રોટલી ને ઉપાડી ને તવી પર નાખો અને ઉપર ને ભાગે એક બે ચમચી પાણી લગાવી દયો

નીચે ના ભાગ થી થોડી ચડી જાય અથવા ઉપર લગાવેલ પાણી સુકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ આખી રોટલી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી થોડી થોડી દબાવી ને ચડાવી લ્યો આમ બને બાજુ બરોબર શેકી ને તૈયાર કરી લ્યો આમ બધી રોટલી બનાવી શેકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી ને સર્વ કરો જુવાર ની રોટલી

juvar ni rotli recipe in gujarati notes

  • જો લોટ ઝીણો હોય તો ઠંડુ પાણી વાપરવું અને જો લોટ થોડો જાડો હોય તો ગરમ પાણી વાપરવું
  • અહી તમે વેલણ વડે હળવા હાથે કોરો લોટ લઈ ને વણી ને પણ રોટલી તૈયાર કરી શકો છો અથવા બે પ્લાસ્ટિક ની થેલી માં તેલ લગાવી વચ્ચે લુવો મૂકી દબાવી ને રોટલી તૈયાર કરી શેકી શકો છો.

juvar ni rotli banavani rit | juvar ni rotli recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Soni ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર ની રોટલી રેસીપી | juvar ni rotli recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત - juvar ni rotli recipe - juvar ni rotli banavani rit - juvar ni rotli recipe in gujarati - juvar ni rotli - જુવાર ની રોટલી

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli recipe | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati | juvar ni rotli | જુવાર ની રોટલી

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની રોટલી બનાવવાની રીત – juvar ni rotli banavani rit શીખીશું. આ રોટલી ખાવા માં ખૂબ હેલ્થી હોયછે ને બનાવી ખૂબ સરળ હોય છે અને આ રોટલી તમે શાક, અથાણાં,દહી કે ચા દૂધ સાથે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો juvar ni rotli recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

juvar ni rotli ingredients

  • 1 કપ જુવારનો લોટ
  • જરૂર મુજબ ઠંડુ કે ગરમ પાણી
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit |  juvar nirotli | જુવાર ની રોટલી

  • જુવારની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચારણી થી ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને જો લોટ સાવ ઝીણો પિસેલ હોય તો ઠંડુ પાણી અને જો થોડો દરદરો પીસેલ હોય ગરમ પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો
  • હવે એના બે ત્રણ ભાગ બનાવી લ્યો અને પહેલા બને હાથ વડે થોડી પહોળી કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ લઈ ને બને હાથ ની હથેળી વડે રોટલી બનાવી લ્યો રોટલી બની જાય એટલે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખવો અને બે હાથ ની મદદ થી તૈયાર રોટલીને ઉપાડી ને તવી પર નાખો અને ઉપર ને ભાગે એક બે ચમચી પાણી લગાવી દયો
  • નીચેના ભાગ થી થોડી ચડી જાય અથવા ઉપર લગાવેલ પાણી સુકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ આખીરોટલી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી થોડી થોડી દબાવી ને ચડાવી લ્યોઆમ બને બાજુ બરોબર શેકી ને તૈયાર કરી લ્યો આમ બધી રોટલી બનાવી શેકી ને તૈયાર કરી લ્યોને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી ને સર્વ કરો જુવાર ની રોટલી

juvar ni rotli recipe in gujarati notes

  • જો લોટ ઝીણો હોય તો ઠંડુ પાણી વાપરવું અને જો લોટ થોડો જાડો હોય તો ગરમ પાણી વાપરવું
  • અહી તમે વેલણ વડે હળવા હાથે કોરો લોટ લઈ ને વણી ને પણ રોટલી તૈયાર કરી શકો છો અથવા બે પ્લાસ્ટિકની થેલી માં તેલ લગાવી વચ્ચે લુવો મૂકી દબાવી ને રોટલી તૈયાર કરી શેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati  

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રેસીપી બતાવો – ghau na lot ni sukhdi banavani rit. If you like the recipe do subscribe Seema’s Smart Kitchen YouTube channel on YouTube  સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી અને ટેસ્ટી લાગે છે અને ઘણા સાવ સાદી સુખડી બનાવે છે અને ઘણા એમાં અમુક પ્રકારના વસાણાં નાખી ને બનાવવામાં આવે છે તો ચાલો gujarati mein sukhdi banavani rit – recipe of sukhdi in gujarati  શીખીએ.

gujarati sukhdi ingredients

  • ઘઉંનો લોટ /ઘઉંનો કરકરો લોટ 2 કપ
  • છીણેલો ગોળ 1 ¼ કપ
  • ઘી 1 કપ
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ખાવા નો ગુંદ 6-7 ચમચી
  • પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કાજુની કતરણ 7-8 ચમચી

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત | recipe of sukhdi in gujarati

ઘઉં ના લોટ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ને ધીમા તાપે બરોબર તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને સાવ ઠંડો થાય એટલે ફૂટી લ્યો અથવા મિક્સર માં પીસી લ્યો અને એક બાજુ મૂકો અને એક થાળી માં ઘી લગાવી એક બાજુ મૂકો

જેમાં ગુંદ તર્યો એ જ ઘી માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરો હવે બરોબર હલાવતા રહી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લેવા લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં કૂટેલ ગુંદ, સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને ને ત્રણ મિનિટ હલાવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હલાવી બરોબર મિક્સ કરી લ્યો લોટ અને ગોળ બરોબર મિક્સ થઈ જાય અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી વાટકા થી એક સરખી દબાવી ને ફેલાવી નાખો હવે એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઉપર વાટકા થી દબાવી લ્યો અને ચાકુ થી કાપા પાડી ઠંડા થવા બે ત્રણ કલાક અથવા સાવ ઠંડી થાય ત્યાં સુધી એક બાજુ મૂકો

ત્રણ ચાર કલાક માં સુખડી બરોબર ઠંડી થઇ જાય એટલે ફરી પહેલા કરેલ કાપા પર ચાકુ વડે કાપા પાડી ને એક એક પીસ ને અલગ કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે સુખડી

recipe of sukhdi in gujarati notes

  • ઘઉંનો ના સાદા લોટ માંથી પણ તૈયાર કરી શકો છો પણ જો કરકરો લોટ લેશો તો સુખડી ખૂબ સોફ્ટ બનશે
  • ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • સુખડી માં તમે કાચલું, વસાણાં નાખી શકો છો

ghau na lot ni sukhdi banavani rit | સુખડી બનાવવાની રેસીપી બતાવો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Seema’s Smart Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gujarati mein sukhdi banavani rit

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત - ghau na lot ni sukhdi - recipe of sukhdi in gujarati - gujarati sukhdi - gujarati mein sukhdi banavani rit - સુખડી બનાવવાની રેસીપી બતાવો - ghau na lot ni sukhdi banavani rit

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati | gujarati sukhdi | gujarati mein sukhdi banavani rit | સુખડી બનાવવાની રેસીપી બતાવો | ghau na lot ni sukhdi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રેસીપી બતાવો – ghau na lot ni sukhdi banavani rit. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે જેમોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી અને ટેસ્ટી લાગે છે અને ઘણા સાવ સાદી સુખડી બનાવેછે અને ઘણા એમાં અમુક પ્રકારના વસાણાં નાખી ને બનાવવામાં આવે છે તો ચાલો gujarati mein sukhdi banavani rit – recipe of sukhdi in gujarati  શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

gujarati sukhdi ingredients

  • 2 કપ ઘઉંનો લોટ /ઘઉંનો કરકરો લોટ
  • 1 ¼ કપ છીણેલો ગોળ
  • 1 કપ ઘી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 6-7 ચમચી ખાવાનો ગુંદ
  • 7-8 ચમચી પિસ્તાની કતરણ, બદામ ની કતરણ,કાજુની કતરણ

Instructions

ઘઉં ના લોટ ની સુખડી | gujarati sukhdi | gujarati mein sukhdi banavani rit | ghauna lot ni sukhdi banavani rit

  • ઘઉં ના લોટ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘીગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ને ધીમા તાપે બરોબર તરી લ્યોગુંદ બરોબર તરાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને સાવ ઠંડો થાય એટલે ફૂટી લ્યોઅથવા મિક્સર માં પીસી લ્યો અને એક બાજુ મૂકો અને એક થાળી માં ઘી લગાવી એક બાજુ મૂકો
  • જેમાં ગુંદ તર્યો એ જ ઘી માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરો હવે બરોબર હલાવતારહી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લેવા લોટ બરોબર શેકાઈ જાય એટલેએમાં કૂટેલ ગુંદ, સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો અને ને ત્રણ મિનિટ હલાવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખીહલાવી બરોબર મિક્સ કરી લ્યો લોટ અને ગોળ બરોબર મિક્સ થઈ જાય અને ગોળ ઓગળી જાય ત્યાંસુધી હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી વાટકા થી એક સરખીદબાવી ને ફેલાવી નાખો હવે એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઉપર વાટકા થી દબાવી લ્યોઅને ચાકુ થી કાપા પાડી ઠંડા થવા બે ત્રણ કલાક અથવા સાવ ઠંડી થાય ત્યાં સુધી એક બાજુ મૂકો
  • ત્રણ ચાર કલાક માં સુખડી બરોબર ઠંડી થઇ જાય એટલે ફરી પહેલા કરેલ કાપા પર ચાકુ વડે કાપા પાડીને એક એક પીસ ને અલગ કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે સુખડી

recipe of sukhdi in gujarati notes

  • ઘઉંનો ના સાદા લોટ માંથી પણ તૈયાર કરી શકો છો પણ જો કરકરો લોટ લેશો તો સુખડી ખૂબ સોફ્ટ બનશે
  • ગોળની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • સુખડીમાં તમે કાચલું, વસાણાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | ice cream banavani rit | ice cream recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત – bafela bataka no nasto banavani rit શીખીશું. If you like the recipe do subscribe N’Oven Foods YouTube channel on YouTube આ નાસ્તો તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખમાં તૈયાર કરી ને ખાઈ શકો છો જ્યારે કઈક ચતપતી ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ નાસ્તો બનાવી ખાસો તો ખૂબ પસંદ આવશે બધા ને તો ચાલો Bafela bataka no nasato recipe in gujarati શીખીએ.

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • કોર્ન ફ્લોર ¾ કપ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • માખણ / ઘી 2 ચમચી
  • લસણની કળી ના કટકા 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સોયા સોસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત

બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યોત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ ના ભાગ થી દબાવી આકાર આપી દયો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખી મિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો

 Bafela bataka no nasato recipe in gujarati notes

  • અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો
  • અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો

 bafela bataka no nasto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven Foods ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 Bafela bataka no nasato recipe in gujarati

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત - bafela bataka no nasto banavani rit - Bafela bataka no nasato recipe in gujarati

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત – bafela bataka no nasto banavani rit શીખીશું.આ નાસ્તો તમે સવાર સાંજ ની હલકીફુલકી ભૂખમાં તૈયાર કરી ને ખાઈ શકો છો જ્યારે કઈક ચતપતી ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાયત્યારે આ નાસ્તો બનાવી ખાસો તો ખૂબ પસંદ આવશે બધા ને તો ચાલો Bafela bataka no nasato recipe in gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • ¾ કપ કોર્નફ્લોર
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 2 ચમચી માખણ / ઘી
  • 1 ચમચી લસણની કળી ના કટકા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સોયા સોસ
  • 2 -3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

બાફેલ બટાકા નો નાસ્તો | bafela bataka no nasto

  • બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા નેછોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ નાભાગ થી દબાવી આકાર આપી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખીમિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો

 Bafela bataka no nasato recipe in gujarati notes

  • અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપીને પણ તૈયાર કરી શકો છો
  • અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati

થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • કાચી વરિયાળી ¼ કપ
  • ધાણા દાળ ¼ કપ
  • સફેદ તલ ¼ કપ
  • સૂકું નારિયળ ¼ કપ
  • અળસી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • સુવા / સોયા 1 ચમચી
  • સાકર ફૂટેલી 2 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • જેઠીમધ નો પાઉડર 1 ચમચી
  • એલચી પાઉડર 1 ચમચી
  • લવિંગ પાઉડર ½ ચમચી

ayurvedic mukhwas recipe in gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું, હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એક કલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )

હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનો રસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)

હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો

બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડર અને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધી જ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો

ayurvedic mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત - ayurvedic mukhwas banavani rit - ayurvedic mukhwas recipe in gujarati - ayurvedic mukhwas - ayurvedic mukhwas recipe

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati | ayurvedic mukhwas | ayurvedic mukhwas recipe

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છેતો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • ¼ કપ કાચી વરિયાળી
  • ¼ કપ ધાણા દાળ
  • ¼ કપ સફેદ તલ
  • ¼ કપ સૂકું નારિયળ
  • 1 ચમચી અળસી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સુવા / સોયા
  • 2 ચમચી સાકર ફૂટેલી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી જેઠી મધનો પાઉડર
  • 1 ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી લવિંગ પાઉડર

Instructions

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit

  • આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું,હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એકકલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )
  • હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનોરસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)
  • હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો
  • બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડરઅને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધીજ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavani rit | veg kadai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેજ કડાઈ બનાવવાની રીત – veg kadai banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube આ એક પંજાબી સબ્જી છે જે તમે ઘર માં નાના મોટા પ્રસંગ પર અથવા તહેવાર માં તૈયાર કરી રોટલી, નાન, પરોઠા કે કુલ્ચા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો તો ચાલો veg kadai banavani recipe gujarati ma – veg kadai recipe in gujarati શીખીએ.

વેજ કડાઈ માટેના શાકભાજી

  • બિન્સ સુધારેલ ¼ કપ / 30 ગ્રામ
  • ગાજર સુધારેલ ¼ કપ / 40 ગ્રામ
  • ફુલાવર કટકા ½ કપ / 40 ગ્રામ
  • વટાણા ¼ કપ / 20 ગ્રામ
  • ડુંગળી લાંબી સુધારેલ ¼ કપ
  • લીલું કેપ્સીકમ સુધારેલ  ¼ કપ / 15 ગ્રામ
  • લાલ કેપ્સિકમ અને પીળું કેપ્સીકમ ¼ કપ / 20 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ 1 ચમચી

વેજ કડાઈ માટેના મસાલો બનાવવા માટેની સામગ્રી

  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી 5-6
  • સૂકા લાલ મરચા 2-3

વેજ કડાઈ બનાવવા માટેની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2
  • ટમેટા સુધારેલ 3
  • કાજુ ના ટુકડા ¼ કપ
  • સૂકું લાલ મરચા 1-2
  • અધ કચરા પીસેલા ધાણા ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • આદુ છીણેલું ½  ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • માખણ 5-6 ચમચી
  • ફ્રેશ ક્રીમ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai recipe

વેજ કડાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે શાકભાજી બાફી લેસું ત્યાર બાદ એનો મસાલો તૈયાર કરીશું એને છેલ્લે ગ્રેવી બનાવી ને વેજ કડાઈ તૈયાર કરીશું

સૌથી પહેલા કાજુના ટુકડા ને ગરમ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

વેજ કડાઈ બનાવવા માટે શાકભાજી બાફવા ની રીત

સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો ત્યાર બાદ એમાં સૌથી પહેલા ગાજર ના કટકા નાખી બે મિનિટ બાફી લ્યો

 ત્યાર બાદ બીન્સ નાખી એક  મિનિટ બાફો , હવે એમાં ફુલાવર અને વટાણા નાખી ને પાંચ મિનિટ 30-40 % બાફી લ્યો હવે એનું પાણી નિતારી ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો ને ફરી પાણી નીતરવા મૂકો

વેજ કડાઈ નો મસાલો બનાવવાની રીત | vej kadai no masalo banavani rit

ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ થોડા ઠંડા કરી મિક્સર જાર માં દર્દરા પીસી એક બાજુ મૂકો

વેજ કડાઈ ની ગ્રેવી બનાવવાની રીત | vej kadai greavy banavani rit

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી રાખેલ શાકભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફૂલ તાપે 1-2 મિનિટ ચડાવી લ્યો શાકભાજી ચડવા આવે એટલે એમાં તૈયાર કરેલ મસાલા ની એક ચમચી નાખી સેકી લ્યો અને એક બાજુ મૂકો

હવે બીજી કડાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું, અધ કચરા પીસેલા ધાણા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો

 ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો પછી એમાં લીલા મરચાં સુધારેલ, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર,હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને મીઠું નાખી ટમેટા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી મસળી નાખો અને ચાર પાંચ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો અને પા કપ પાણી નાખી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડાવો

હવે એમાં શેકી રાખેલ શાકભાજી નાખો સાથે માખણ અને ગરમ મસાલો અને ક્રીમ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા નાખો તો તૈયાર છે વેજ કડાઈ

veg kadai recipe in gujarati notes

  • શાક તમે તમારી પસંદ ના બાફી ને નાખી શકો છો
  • ગ્રેવી માં ટમેટા અને ડુંગળી ને પીસી ને પણ નાખી શકાય
  • જે ગરમ મસાલો બનાવેલ છે એ એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને બીજા કડાઈ શાક માં નાખી શકો છો

veg kadai banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ કડાઈ બનાવવાની રીત - veg kadai banavani rit - veg kadai recipe in gujarati - veg kadai recipe - veg kadai banavani recipe gujarati ma - વેજ કડાઈ

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavani rit | veg kadai recipe in gujarati | veg kadai recipe | veg kadai banavani recipe gujarati ma | વેજ કડાઈ

નમસ્તે મિત્રો આજે આપણે વેજ કડાઈ બનાવવાની રીત – veg kadai banavani rit શીખીશું.આ એક પંજાબી સબ્જી છે જે તમે ઘર માં નાના મોટા પ્રસંગ પર અથવા તહેવાર માં તૈયાર કરી રોટલી, નાન, પરોઠા કે કુલ્ચા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો તોચાલો veg kadai banavani recipe gujarati ma – veg kadai recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજ કડાઈ માટેના શાકભાજી

  • ¼ કપ બિન્સ સુધારેલ / 30 ગ્રામ
  • ¼ કપ ગાજર સુધારેલ 40 ગ્રામ
  • ½ કપ ફુલાવર કટકા / 40 ગ્રામ
  • ¼ કપ વટાણા / 20 ગ્રામ
  • ¼ કપ ડુંગળી લાંબી સુધારેલ
  • ¼ કપ લીલું કેપ્સીકમ સુધારેલ / 15 ગ્રામ
  • ¼ કપ લાલ કેપ્સિકમ અને પીળું કેપ્સીકમ / 20 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ

વેજ કડાઈ માટેના મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 5-6 મરી
  • 2-3 સૂકા લાલ મરચા

વેજ કડાઈ બનાવવા માટેની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2 ડુંગળી સુધારેલ
  • 3 ટમેટા સુધારેલ
  • ¼ કપ કાજુના ટુકડા
  • 1-2 સૂકું લાલ મરચા
  • ¼ ચમચી અધ કચરા પીસેલા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • ½ ચમચી આદુ છીણેલું
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કસુરી મેથી
  • 5-6 ચમચી માખણ
  • 1-2 ચમચી ફ્રેશ ક્રીમ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavanirit | veg kadai recipe | veg kadai banavani recipe gujarati ma | વેજ કડાઈ

  • વેજ કડાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે શાકભાજી બાફી લેસું ત્યાર બાદ એનો મસાલો તૈયાર કરીશું એને છેલ્લે ગ્રેવી બનાવી ને વેજ કડાઈ તૈયાર કરીશું
  • સૌથી પહેલા કાજુના ટુકડા ને ગરમ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

વેજ કડાઈ બનાવવા માટે શાકભાજી બાફવા ની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો ત્યાર બાદ એમાં સૌથી પહેલા ગાજર ના કટકા નાખી બે મિનિટ બાફી લ્યો
  •  ત્યાર બાદ બીન્સ નાખી એક  મિનિટ બાફો , હવે એમાં ફુલાવર અને વટાણા નાખી ને પાંચ મિનિટ 30-40 % બાફી લ્યો હવે એનું પાણી નિતારી ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો ને ફરી પાણીની તરવા મૂકો

વેજ કડાઈ નો મસાલો બનાવવાની રીત | vej kadai no masalo banavani rit

  • ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખીને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ થોડા ઠંડા કરી મિક્સર જાર માં દર્દરાપીસી એક બાજુ મૂકો

વેજ કડાઈ ની ગ્રેવી બનાવવાની રીત | vej kadai greavy banavani rit

  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી રાખેલ શાકભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફૂલ તાપે1-2 મિનિટ ચડાવી લ્યો શાકભાજી ચડવા આવે એટલે એમાં તૈયાર કરેલ મસાલા નીએક ચમચી નાખી સેકી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે બીજી કડાઈમાં3-4 ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા,જીરું, અધ કચરા પીસેલા ધાણા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો
  •  ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધીસાંતળો પછી એમાં લીલા મરચાં સુધારેલ, આદુ પેસ્ટ નાખી મિક્સ કરીબે મિનિટ શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર,હળદર અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને મીઠું નાખી ટમેટા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટામાંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી મસળી નાખો અને ચાર પાંચ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર શેકીલ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ તેલ અલગથાય ત્યાં સુધી ચડાવી લ્યો અને પા કપ પાણી નાખી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડાવો
  • હવે એમાં શેકી રાખેલ શાકભાજી નાખો સાથે માખણ અને ગરમ મસાલો અને ક્રીમ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા નાખો તો તૈયાર છે વેજ કડાઈ

veg kadai recipe in gujarati notes

  • શાક તમે તમારી પસંદ ના બાફી ને નાખી શકો છો
  • ગ્રેવીમાં ટમેટા અને ડુંગળી ને પીસી ને પણ નાખી શકાય
  • જે ગરમ મસાલો બનાવેલ છે એ એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને બીજા કડાઈ શાક માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.