Home Blog Page 22

Kothmir kali banavani rit | કોથમીર કલી બનાવવાની રીત

મિત્રો આજે એક મહારાષ્ટ્રીયન નાસ્તા માટેની વાનગી છે જે લગ્ન પ્રસંગ માં ખૂબ સર્વ થતી હોય છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને નાની મોટી પાર્ટી કે પ્રવાસ કે ટિફિન માં Kothmir kali banavani rit – કોથમીર કલી બનાવી ને આપી શકાય છે . તો ચાલો કોથમીર કલી બનાવવાની રીત શીખીએ.

લોટ બાંધવાની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • અજમો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • બાફેલા બટાકા 1-2
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • સેવ 1 કપ
  • કસૂરી મેથી ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • ખજૂર આંબલી નો પલ્પ 1-2 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • સેવ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

Kothmir kali banavani rit

કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.

હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.

આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.

હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી  લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.

Kothmir kali recipe notes

  • અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોથમીર કલી બનાવવાની રીત

Kothmir kali - કોથમીર કલી - Kothmir kali banavani rit - કોથમીર કલી બનાવવાની રીત

Kothmir kali banavani rit

મિત્રો આજે એક મહારાષ્ટ્રીયન નાસ્તા માટેની વાનગી છે જેલગ્ન પ્રસંગ માં ખૂબ સર્વ થતી હોય છે. જે બનાવી ખૂબ જસરળ છે અને નાની મોટી પાર્ટી કે પ્રવાસ કે ટિફિન માં Kothmir kali banavani rit – કોથમીર કલી બનાવી ને આપી શકાય છે . તો ચાલો કોથમીર કલી બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 રોલ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

લોટ બાંધવા ની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¼ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 બાફેલા બટાકા
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ સેવ
  • ½ ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 1-2 ચમચી ખજૂર આંબલી નો પલ્પ
  • 2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • સેવ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

Instructions

Kothmir kali banavani rit

  • કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.
  • આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.
  • હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.

Kothmir kali recipe notes

  • અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila lasan nu kachu banavani rit | લીલા લસણ નું કાચું બનાવવાની રીત

આ એક સુરત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમ્યાન મળતા લીલા લસણ માંથી Lila lasan nu kachu – લીલા લસણ નું કાચું બનાવવામાં આવે છે. જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે જેને રોટલી , પરોઠા,  જુવાર અને બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલા લસણ નું કાચું બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • કાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા 1 કપ
  • બાફેલા બટાકા ની પેસ્ટ 1 કપ
  • તીખા લીલા મરચા 3-4
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લીલા લસણ ની આગળ ની કણી 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ફ્રેશ મલાઈ ¼ કપ
  • દૂધ ¼ કપ
  • તેલ / સીંગતેલ 5-6 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Lila lasan nu kachu banavani rit

લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો  ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો

હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.

ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.

હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.

બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.

kachu recipe notes

  • અહીં તમે સીંગતેલ નો ઉપયોગ કરશો તો કાચું નો સ્વાદ સારો લાગશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા લસણ નું કાચું બનાવવાની રીત

Lila lasan nu kachu - લીલા લસણ નું કાચું

Lila lasan nu kachu banavani rit

આ એક સુરત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમ્યાનમળતા લીલા લસણ માંથી Lila lasannu kachu – લીલા લસણ નું કાચું બનાવવામાં આવે છે. જે ખાવા માંખૂબ ટેસ્ટી લાગે છે જેને રોટલી , પરોઠા,  જુવાર અને બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ચાકુ
  • 1 પાટલો
  • 1 બાઉલ

Ingredients

Ingredients list

  • 1 કપ કાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા
  • 1 કપ બાફેલા બટાકા ની પેસ્ટ
  • 3-4 તીખા લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીલા લસણ ની આગળ ની કણી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ ફ્રેશ મલાઈ
  • ¼ કપ દૂધ
  • 5-6 ચમચી તેલ / સીંગતેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Lila lasan nu kachu banavani rit

  • લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો
  • હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.
  • ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.
  • હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.
  • બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.

Kachu recipe notes

  • અહીં તમે સીંગતેલ નો ઉપયોગ કરશો તો કાચું નો સ્વાદ સારો લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી

દરેક ઘર માં રોજ સાંજે સુ બનાવું એ પ્રશ્ન હમેશા રહેતો હોય છે તો આજ આપણે એક સોજી અને વટાણા માંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો Lila vatana ni sandwich – લીલા વટાણા ની સેન્ડવિચ તો ચાલો શીખીએ.

Ingredients list

  • લીલા વટાણા 2 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 4-5
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • દહીં ½ કપ
  • સોજી 2 કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½
  • બાફેલી મકાઈ ¼ કપ
  • ચીઝ 4-5 ક્યૂબ
  • પનીર ના કટકા ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

તેલ 1-2 ચમચી

  • હિંગ 1-2 ચપટી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી

Lila vatana ni sandwich banavani recipe

લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.

પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.

Sandwich recipe notes

  • અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી

Lila vatana ni sandwich - લીલા વટાણા ની સેન્ડવિચ

Lila vatana ni sandwich banavani recipe

દરેક ઘર માં રોજ સાંજે સુ બનાવું એ પ્રશ્ન હમેશા રહેતોહોય છે તો આજ આપણે એક સોજી અને વટાણા માંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશુંજે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો Lila vatana ni sandwich – લીલા વટાણાની સેન્ડવિચ તો ચાલો શીખીએ.
3 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 5 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 સેન્ડવિચ મશીન
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 2 કપ લીલા વટાણા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 4-5 લસણ ની કણી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ દહીં
  • 2 કપ સોજી
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ¼ કપ બાફેલી મકાઈ
  • 4-5 ક્યૂબ ચીઝ
  • ¼ કપ પનીર ના કટકા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ઓરેગાનો
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1-2 ચપટી હિંગ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ

Instructions

Lila vatana ni sandwich banavani recipe

  • લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ધોઇ સાફ કરેલ વટાણા નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, લસણ ની કણી, લીલા ધાણા સુધારેલા નાખી દર્દરા પીસી લ્યો હવે પીસેલા મિશ્રણ માંથી પા કપ મિશ્રણ અલગ કાઢી લ્યો અને મિક્સર જાર માં સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે એક મોટી તપેલી માં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સિકમ, બાફેલી મકાઈ ના દાણા, પનીર ના કટકા, ચીઝ છીણી ને નાખો સાથે ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને સોજી વટાણા ના મિશ્રણ માં નાખો સાથે પા કપ અલગ કાઢેલ વટાણા ની પેસ્ટ, ચાર્ટ મસાલો, બેકિંગ પાઉડર અને ઈનો નાખી બરોબર મિક્સ કરી સેન્ડવિચ માટેનુ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે સેન્ડવિચ મશીન લઈ એમાં તેલ લગાવો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ એમાં નાખી અને વચ્ચે થોડી સ્ટફિંગ મૂકી ફરી એના પર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લીધા બાદ ધીમા કે મિડીયમ તાપે બને બાજુ ફેરવતા જય ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • બને બાજુ તેલ લગાવી બરોબર શેકાઈ જાય એટલે સેન્ડવિચ ને મશીન માંથી કાઢી લ્યો અને બીજી સેન્ડવીચ બનાવવા મૂકો. આમ એક એક કરી બધી સેન્ડવિચ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી, સોસ , સેવ છાંટી સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ની સેન્ડવિચ.

Sandwich recipe notes

  • અહી જો તમને સેન્ડવિચ મશીન માં ના ફાવે તો તમે અપંમ પેન માં થોડું થોડું મિશ્રણ નાખી વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ઉપર મિશ્રણ નાખી બને બાજુ ગોલ્ડન શેકી ને પણ નાસ્તો બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી

અત્યારે બજાર માં નવા આલું આવવા લાગ્યા છે અને ફુદીનો પણ ખૂબ સારો આવે છે ત્યારે આ શાક બનાવી ને મજા લઇ શકાય અને કઈક અલગ અને ખૂબ ઓછા મસાલા વગર ખૂબ ટેસ્ટી લાગે એવું Pudina Aloo – ફુદીના આલું બનાવવાની રીત શીખીશું.

Ingredients list

  • નાની સાઇઝ ના આલું 10-12 બાફેલા
  • ફુદીના ના પાંદ 1 કપ
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
  • શેકેલ સફેદ તલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Pudina Aloo banavani recipe

ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.

હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.

હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.

સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો

Aloo recipe notes

  • આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફુદીના આલું બનાવવાની રેસીપી

Pudina Aloo - ફુદીના આલું - Pudina Aloo banavani recipe - ફુદીના આલું બનાવવાની રેસીપી

Pudina Aloo banavani recipe

અત્યારે બજાર માં નવા આલું આવવા લાગ્યા છે અને ફુદીનોપણ ખૂબ સારો આવે છે ત્યારે આ શાક બનાવી ને મજા લઇ શકાય અને કઈક અલગ અને ખૂબ ઓછા મસાલાવગર ખૂબ ટેસ્ટી લાગે એવું Pudina Aloo – ફુદીના આલું બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 10-12 બાફેલા નાની સાઇઝ ના આલું
  • 1 કપ ફુદીના ના પાંદ
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
  • 1-2 ચમચી શેકેલ સફેદ તલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Pudina Aloo banavani recipe

  • ફુદીના આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખો અને નાના આલું એમાં નાખી ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આલું કાઢી એની છાલ ઉતારી લ્યો.
  • હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સમારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ માં ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને લીલા મરચા સુધારેલ નાખી શેકી લ્યો હવે બાફી ને છોલી રાખેલ આલું નાખો અને આલું ને ઘી માં પાંચ સાત મિનિટ હલકા હાથે હલાવી શેકી લેવા.
  • સાત મિનિટ પછી એમાં જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું, હળદર, ગરમ મસાલાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા ફુદીના ના પાંદ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં આમચૂર પાઉડર, શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો, શેકેલ સફેદ તલ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો

Aloo recipe notes

  • આલું ને ના ઘણા ચડાવી લેવા નકર શેકતી વખતે મેસ થઈ જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત

શિયાળા માં વસાણા થી ભરપુર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને અત્યાર સુંધી ચમન પ્રાસ શિયાળા માં બજાર માંથી લઈ આવી ને તો સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા આવ્યા છીએ પણ આ શિયાળા માં ઘરે ચ્યવનપ્રાશ બનાવવાની રીત –  chyawanprash banavani rit થી તૈયાર કરી મજા લ્યો.

Chyawanprash ingredients in gujarati

  • આમળા 500 ગ્રામ
  • છીણેલો ગોળ 500 ગ્રામ
  • મધ 150 ગ્રામ
  • ખજૂર 200 ગ્રામ
  • ઘી 25 ગ્રામ
  • તેલ નું તેલ 25 ગ્રામ
  • તુલસી ના પાંદ 25-30
  • સૂંઠ ના કટકા 10 ગ્રામ
  • તજ નો ટુકડો 1 ઇંચ
  • એલચી 10-12
  • મરી 2 ચમચી
  • પીપળી 10-12 નંગ
  • જીરું 1 ચમચી
  • જાવેંત્રી 1 ફૂલ
  • વરિયાળી 2-3 ચમચી
  • તમાલપત્ર 3-4 નંગ
  • સૂકા ગુલાબ ની પાંખડી 2 ચમચી
  • કેસર ના તાંતણા 15-20

chyawanprash banavani rit

ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને  ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.

આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.

હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.

 ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.

Chamn prash recipe notes

  • અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચ્યવનપ્રાશ બનાવવાની રીત

chaman prash - ચમન પ્રાસ - chyawanprash banavani rit – ચ્યવનપ્રાશ - ચ્યવનપ્રાશ બનાવવાની રીત

chyawanprash banavani rit

શિયાળા માં વસાણા થી ભરપુર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારીમાનવામાં આવે છે અને અત્યાર સુંધી ચમન પ્રાસ શિયાળા માં બજારમાંથી લઈ આવી ને તો સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા આવ્યા છીએ પણ આ શિયાળા માં ઘરે ચ્યવનપ્રાશ બનાવવાની રીત –  chyawanprash banavani rit થી તૈયાર કરી મજા લ્યો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 જાર

Ingredients

Chyawanprash ingredients in gujarati

  • 500 ગ્રામ આમળા
  • 500 ગ્રામ છીણેલો ગોળ
  • 150 ગ્રામ મધ
  • 200 ગ્રામ ખજૂર
  • 25 ગ્રામ ઘી
  • 25 ગ્રામ તેલ નું તેલ
  • 25 -30 તુલસી ના પાંદ
  • 10 ગ્રામ સૂંઠ ના કટકા
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 10-12 એલચી
  • 2 ચમચી મરી
  • 10-12 નંગ પીપળી
  • 1 ચમચી જીરું
  • 1 ફૂલ જાવેંત્રી
  • 2-3 ચમચી વરિયાળી
  • 3-4 નંગ તમાલપત્ર
  • 2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
  • 15-20 કેસર ના તાંતણા

Instructions

chyawanprash banavani rit

  • ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.
  • આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.
  • હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.
  • ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.

Chamn prash recipe notes

  • અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila lasan ane lila dhana ni chatni | લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી

આપણે શિયાળા માં જે સૌથી સારા ને તાજા મળે એવા લીલા લસણ અને લીલા ધાણા નો ઉપયોગ કરી આપણે એક ટેસ્ટી અને હેલ્થી Lila lasan ane lila dhana ni chatni – લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવી તૈયાર કરીશું જે ખાવા માં જેટલી ટેસ્ટી છે બનાવી પણ ખૂબ સરસ છે. તો આ ચટણી બનાવી રોટલી, પરોઠા કે રોટલા સાથે સર્વ કરો અને બધા જ પૂછતા રહી જસે કે આટલી ટેસ્ટી ચટણી બનાવી કેવી રીતે.

Ingredients list

  • લીલું લસણ સુધારેલ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લીલી હળદર ના કટકા 2-3 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lila lasan ane lila dhana ni chatni banavani rit

Lila lasan ane lila dhana ni chatni banavani rit

લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.

હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.

હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.

Chatni recipe notes

  • અહી જો તમારા પાસે સીંગદાણા નું તેલ હોય તો એ નાખશો તો ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
  • ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • જો તમને લીલા લસણ નું તીખાશ વધારે પસંદ ના આવતી હોય તો લીલું લસણ અડધો કપ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવાની રીત

Lila lasan ane lila dhana ni chatni - લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી

Lila lasan ane lila dhana ni chatni banavani rit

આપણે શિયાળા માં જે સૌથી સારા ને તાજા મળે એવા લીલા લસણઅને લીલા ધાણા નો ઉપયોગ કરી આપણે એક ટેસ્ટી અને હેલ્થી Lila lasan ane lila dhana ni chatni – લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવી તૈયાર કરીશું જે ખાવા માં જેટલી ટેસ્ટી છે બનાવી પણ ખૂબ સરસ છે. તો આ ચટણી બનાવી રોટલી,પરોઠા કે રોટલા સાથે સર્વ કરો અને બધા જ પૂછતા રહી જસે કે આટલી ટેસ્ટી ચટણી બનાવી કેવી રીતે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલી હળદર ના કટકા
  • 1-2 ચમચી તેલ
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lila lasan ane lila dhana ni chatni banavani rit

  • લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ વખત ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નીતરવા મૂકો. હવે લસણ ના મૂળ ચાકુથી કાપી અલગ કરી લ્યો અને ઉપર થી એક બે પાંદ અલગ કરી સાફ લ્યો અને એને પણ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચાકુથી સુધારી લ્યો.
  • હવે લીલી હળદર ને પણ ધોઇ સાફ કરી છાલ ઉતારી ફરી પાણી થી ધોઈ એના પણ કટકા કરી લ્યો અને લીંબુ નો રસ કાઢી તૈયાર કરી લીલા મરચા ધોઇ સાફ કરી કટકા કરી લ્યો.
  • હવે બધી સામગ્રી તૈયાર કરી લીધા બાદ મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલા, લીલી હળદર સુધારેલ, લીંબુનો રસ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • ચટણી થોડી પીસી લીધા જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી ફરીથી એક વખત પીસી લ્યો. હવે એમાં તેલ નાખી એક વખત મિક્સર ફેરવી લ્યો અને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી.

Notes

અહી જો તમારા પાસે સીંગદાણા નું તેલ હોય તો એ નાખશો તો ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
ચટણી માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
જો તમને લીલા લસણ નું તીખાશ વધારે પસંદ ના આવતી હોય તો લીલું લસણ અડધો કપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી

મિત્રો જેમ બોમ્બ ની પાઉંભાજી પ્રખ્યાત છે એમ ગ્રીન પાઉંભાજી સુરત ની ખૂબ પ્રખ્યાત છે અને શિયાળા ની શરૂઆત માં બજાર માં લીલા શાક ખૂબ સારા આવે ત્યારે આ ભાજી બનાવી ખાવા થી સ્વાદિષ્ટ તો લાગે સાથે હેલ્થી Green pavbhaji પણ બને છે.

Ingredients list

  • બટાકા 2-3
  • પાલક 250 ગ્રામ
  • ફણસી સુધારેલ ½ કપ
  • વટાણા ½ કપ
  • ફુલાવર ના કટકા 1 કપ
  • આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 3-4 ચમચી
  • પાઉંભાજી મસાલો 1 ચમચી
  • લીલા ટમેટા સુધારેલ ½ કપ
  • લીલી ડુંગળી સુધારેલ 2 કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 1
  • લીલું લસણ 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ફુદીના ના પાંદ 10-15
  • લીલું લસણ ઝીણું સમારેલું ½ કપ
  • હિંગ ¼ ચમચી
  • તેલ 2-3 ચમચા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • સલાડ જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ

Green pavbhaji banavani recipe

ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.

હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.

પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.

ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી  નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.

Pavbhaji recipe notes

  • અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
  • આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
  • જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી

Green pavbhaji - ગ્રીન પાઉંભાજી

Green pavbhaji banavani recipe

મિત્રો જેમ બોમ્બ ની પાઉંભાજી પ્રખ્યાત છે એમ ગ્રીન પાઉંભાજી સુરત ની ખૂબ પ્રખ્યાત છે અને શિયાળા ની શરૂઆત માં બજાર માં લીલા શાક ખૂબ સારા આવે ત્યારેઆ ભાજી બનાવી ખાવા થી સ્વાદિષ્ટ તો લાગે સાથે હેલ્થી Green pavbhaji પણ બને છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2-3 બટાકા
  • 250 ગ્રામ પાલક
  • ½ કપ ફણસી સુધારેલ
  • ½ કપ વટાણા
  • 1 કપ ફુલાવર ના કટકા
  • 3-4 ચમચી આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચમચી પાઉંભાજી મસાલો
  • ½ કપ લીલા ટમેટા સુધારેલ
  • 2 કપ લીલી ડુંગળી સુધારેલ
  • 1 કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 4-5 ચમચી લીલું લસણ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 10-15 ફુદીના ના પાંદ
  • ½ કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચા તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • સલાડ જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ

Instructions

Green pavbhaji banavani recipe

  • ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
  • હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.
  • પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
  • ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.

Pavbhaji recipe notes

  • અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
  • આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
  • જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી