Home Blog Page 51

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit

ઉનાળા માં રોજ રોજ સુ બનાવી એ જે બધાને  પસંદ પણ આવે અને હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી હોય અને ઝડપથી પણ બની જાય તો એ દરેક માટે આજ આપણે મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત – Makai na lot na dhokla chat banavani rit લઈ આવ્યા છીએ , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , જે બનાવવાની સહેલી અને ખાવા માં  નાના મોટા દરેક ને સ્વાદિષ્ટ લાગશે સાથે હેલ્થી પણ રહેશે.

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • આખા ધાણા ક્રશ કરેલ ½ ચમચી
  • મકાઈ નો લોટ 1 કપ
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • અધ કચરા પીસેલા મરી પાઉડર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • આદુ, મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • દહી ¼ કપ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • સેવ જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા ક્રશ કરેલ, જીરું, અજમો, કસૂરી મેથી, લાલ મરચાનો પાઉડર, હળદર, અધ કચરા પીસેલા મરી પાઉડર, હિંગ, ગરમ મસાલો, લીંબુનો રસ, આદુ, મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, દહી, મીઠું સ્વાદ મુજબ અને  બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ ની પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો.

હવે ઢોકરીયાં માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો હવે બાંધેલા લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને લુવાને ગોળ કરી હથેળી થી થોડા દબાવી આંગળી થી વચ્ચે દબાવી ને હોલ કરો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ. આમ બધા ઢોકળા તૈયાર કરી લ્યો.

ચારણી ને ઢોકરિયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો વીસ મિનિટ પછી ચારણી માંથી જેટલા ઢોકળા સર્વ કરવા હોય એટલા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં લ્યો અને ઉપર થી લીલી ચટણી, આંબલી ચટણી, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સેવ, દાડમ દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો મકાઈના લોટ માંથી ઢોકળા ચાર્ટ.

Makai na lot na dhokla chat recipe notes

  • ઢોકળા ગોળ કરવા જરૂરી નથી તમે તમારી પસંદ માં આકાર આપી શકો છો.
  • ઢોકળા ને તમે તમારી પસંદ ની ચટણીઓ અને મસાલા સાથે સર્વ કરી શકો છો.

Makai na lot na dhokla chat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makai na lot na dhokla chat recipe

મકાઈના લોટ ના ઢોકળા ચાટ - Makai na lot na dhokla chat - મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત - Makai na lot na dhokla chat banavani rit

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit

ઉનાળા માં રોજ રોજ સુ બનાવી એ જે બધાને  પસંદ પણ આવે અને હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી હોય અને ઝડપથી પણ બની જાય તો એ દરેક માટે આજ આપણે મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત – Makai na lot na dhokla chat banavani rit લઈ આવ્યા છીએ ,જે બનાવવાની સહેલી અને ખાવા માં  નાના મોટા દરેક ને સ્વાદિષ્ટ લાગશે સાથે હેલ્થી પણ રહેશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું

Ingredients

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી આખા ધાણા ક્રશ કરેલ
  • 1 કપ મકાઈનો લોટ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી અધ કચરા પીસેલા મરી પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી આદુ, મરચા ની પેસ્ટ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ દહી
  • ½ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • સેવ જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ

Instructions

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit

  • મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આખા ધાણા ક્રશ કરેલ, જીરું, અજમો, કસૂરી મેથી,લાલ મરચાનો પાઉડર, હળદર, અધ કચરા પીસેલા મરી પાઉડર, હિંગ, ગરમ મસાલો, લીંબુનો રસ, આદુ,મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, દહી, મીઠું સ્વાદ મુજબ અને  બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરીલ્યો અને જરૂર મુજબ ની પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો.
  • હવે ઢોકરીયાં માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો વચ્ચે કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો હવે બાંધેલા લોટ માંથી નાના લુવા બનાવી લ્યો અને લુવાને ગોળ કરી હથેળી થી થોડા દબાવી આંગળી થી વચ્ચે દબાવી ને હોલ કરો અને તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ. આમ બધા ઢોકળા તૈયાર કરી લ્યો.
  • ચારણી ને ઢોકરિયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુંધી બાફી લ્યો વીસ મિનિટ પછી ચારણી માંથી જેટલા ઢોકળા સર્વ કરવા હોય એટલા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં લ્યો અને ઉપર થીલીલી ચટણી, આંબલી ચટણી,ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સેવ, દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો મકાઈના લોટ માંથી ઢોકળા ચાર્ટ.

Makai na lot na dhokla chat recipe notes

  • ઢોકળા ગોળ કરવા જરૂરી નથી તમે તમારી પસંદ માં આકાર આપી શકો છો.
  • ઢોકળા ને તમે તમારી પસંદ ની ચટણીઓ અને મસાલા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

દહીં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને દહી માંથી બનેલી વાનગીઓ બધાને પસંદ આવતી હોય છે અલગ અલગ રીતે દહી માંથી મીઠાઈ, ફરસાણ, અને ડ્રીંક બનાવવામાં આવતા હોય છે જે બધાને ખૂબ પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , આજ આપણે દહી માં અમુક સામગ્રી નાખી રાયતું બનાવશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે. દહી માં અલગ અલગ સામગ્રી નાખી અલગ અલગ પ્રકારના રાયતા બનતા હોય છે.  આજ આપણે બૂંદી નું રાયતું બનાવતા  – bundi nu raitu banavani rit શીખીશું . આ ઠંડુ ઠંડુ રાયતું તમે રોટલી, ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો boondi raita recipe in gujarati શીખીએ.

બુંદી નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી

  • મોળું દહીં 1 લીટર
  • ખારી બૂંદી 1 કપ
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • ઝીણા સુધારેલ લીલા ધાણા 4-5 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • મરી ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ⅛ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ફુદીના ના પાંદ 8-10
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બુંદી નું રાયતું બનાવવાની રીત

બુંદી નું રાયતું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, કાચી વરિયાળી, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શકવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મસાલા બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો યો તૈયાર છે રાયતા માટેનો મસાલો.

હવે એક વાસણમાં ખારી બૂંદી લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ પલળવા એક બાજુ મૂકો. બુંદી પલડે ત્યાં સુંધી માં બીજા વાસણમાં ઠંડુ અને મોરુ દહી લ્યો એને ઝેણી વડે બરોબર મિક્સ કરી સ્મુથ બનાવી લ્યો . ત્યાર બાદ એમાં પલાળી રાખેલ બૂંદી નું પાણી નીચોવી ને દહી માં નાખો.

એમાં તૈયાર કરેલ રાયતા મસાલા ને પસંદ પ્રમાણે અડધી થી એક ચમચી નાખો સાથે ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સંચળ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફ્રીઝ માં તૈયાર કરી ને મૂકો. સર્વ કરતી વખતે ઉપરથી તૈયાર કરેલ રાયતા મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો બૂંદી નું રાયતું.

boondi raita recipe notes

  • અહી જો તમને રાયતા માં બૂંદી થોડી ક્રિસ્પી પસંદ હોય તો બૂંદી પલાળવી નહિ.
  • જો બૂંદી પલાળ્યા વગર વાપરી હોય તો દહી માં જેટલું દહી હોય એનાથી અડધું પાણી નાખવું જેથી રાયતું ઘણું ઘટ્ટ ના થાય.

bundi nu raitu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

boondi raita recipe in gujarati

બુંદી નું રાયતું - bundi nu raitu - બુંદી નું રાયતું બનાવવાની રીત - bundi nu raitu banavani rit - boondi raita recipe in gujarati

બુંદી નું રાયતું | bundi nu raitu | બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit | boondi raita recipe in gujarati

દહીં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને દહી માંથીબનેલી વાનગીઓ બધાને પસંદ આવતી હોય છે અલગ અલગ રીતે દહી માંથી મીઠાઈ, ફરસાણ, અને ડ્રીંક બનાવવામાં આવતા હોય છે જે બધાને ખૂબપસંદ આવતા હોય છે , આજ આપણે દહી માં અમુક સામગ્રી નાખી રાયતુંબનાવશું જે નાના મોટા દરેક ને પસંદ આવશે. દહી માં અલગ અલગ સામગ્રીનાખી અલગ અલગ પ્રકારના રાયતા બનતા હોય છે. આજ આપણે બૂંદી નું રાયતું બનાવતા  – bundi nu raitu banavani rit શીખીશું . આ ઠંડુ ઠંડુ રાયતું તમે રોટલી, ભાત સાથેખાઈ શકો છો તો ચાલો boondi raita recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

બુંદી નું રાયતું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર મોળું દહીં
  • 1 કપ ખારી બૂંદી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 4-5 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
  • 2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ½ ચમચી મરી
  • 1 ચમચી જીરું
  • ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 8-10 ફુદીના ના પાંદ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બુંદી નું રાયતું બનાવવાની રીત | bundi nu raitu banavani rit

  • બુંદી નું રાયતું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, કાચી વરિયાળી, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શકવાનીસુગંધ આવે એટલે ગેસ બંધ કરી એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો અને મસાલા બીજાવાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો યો તૈયાર છે રાયતા માટે નો મસાલો.
  • હવે એક વાસણમાં ખારી બૂંદી લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ પલળવા એક બાજુ મૂકો. બુંદી પલડે ત્યાંસુંધી માં બીજા વાસણમાં ઠંડુ અને મોરુ દહી લ્યો એને ઝેણી વડે બરોબર મિક્સ કરી સ્મુથબનાવી લ્યો . ત્યાર બાદ એમાં પલાળી રાખેલ બૂંદી નું પાણી નીચોવી ને દહી માં નાખો.
  • એમાં તૈયાર કરેલ રાયતા મસાલા ને પસંદ પ્રમાણે અડધી થી એક ચમચી નાખો સાથે ઝીણા સુધારેલ લીલા મરચા, લીલા ધાણા,ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,સંચળ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો અને ફ્રીઝ માં તૈયાર કરી ને મૂકો. સર્વ કરતી વખતે ઉપરથી તૈયાર કરેલ રાયતા મસાલો અને લાલ મરચાનો પાઉડર છાંટી ઠંડુ ઠંડુ સર્વ કરો બૂંદી નું રાયતું.

boondi raita recipe notes

  • અહી જો તમને રાયતા માં બૂંદી થોડી ક્રિસ્પી પસંદ હોય તો બૂંદી પલાળવી નહિ.
  • જો બૂંદી પલાળ્યા વગર વાપરી હોય તો દહી માં જેટલું દહી હોય એનાથી અડધું પાણી નાખવું જેથી રાયતું ઘણું ઘટ્ટ ના થાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | Indori poha banavani rit recipe

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

ઘણી વાનગીઓ એવી હોય જે ખાટી બનાવવા ટમેટા, લીંબુ, લીંબુના ફૂલ વિનેગર, આંબલી અને આમચૂર પાવડર – amchur powder banavani rit જેવા ખાટી  સામગ્રી નો ઉપયોગ કરી  બનાવતા હોઈએ છીએ એમાંથી અમુક ની ખટાસ શરીર માટે સારી માનવા આવે તો અમુક ખટાસ ને લેવાથી નુકશાન થાય એવું ઘણા માનતા હોય છે ત્યારે આમચૂર નો ઉપયોગ કરી તૈયાર કરેલ વાનગી સ્વાથ્ય ને નુકશાન નથી કરતી એટલે ઘણી વાનગીમાં નાખતા હોય છે બજાર માં તૈયાર આમચૂર પાઉડર ઘણી બ્રાન્ડ ના મળતા હોય છે પણ જો તમે સસ્તો અને શદ્ધ આમચૂર ઉપયોગમાં લેવા માંગતા હો તો તમે ખૂબ સરળ રીતે ઘરે તૈયાર કરી શકો છો. હાલ માં બજાર માં કાચી  કેરી આવવા લાગી છે તો ચાલો ઘરે આમચૂર પાઉડર બનાવવાની રીત – amchur powder recipe in gujarati શીખીએ.

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી ગોટલી વાળી  કેરી 1 ½ કિલો

આમચૂર પાવડર બનાવવાની રીત

આમચૂર પાઉડર બનાવવા સૌપ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડી મોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.

સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તો ચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.

કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકી દયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.

મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.

amchur powder recipe notes

  • કેરી તાજી ને કડક હોય એવી લેવી.

amchur powder banavani rit | આમચૂર પાઉડર બનાવવાની રીત

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amchur powder recipe in gujarati

આમચૂર પાવડર - આમચૂર પાઉડર - amchur powder banavani rit - amchur powder recipe in gujarati

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit | amchur powder recipe in gujarati

ઘણી વાનગીઓ એવી હોય જે ખાટી બનાવવા ટમેટા, લીંબુ, લીંબુના ફૂલ વિનેગર, આંબલીઅને આમચૂર પાવડર- amchur powder banavani rit જેવા ખાટી  સામગ્રી નો ઉપયોગ કરી  બનાવતા હોઈએ છીએ , એમાંથી અમુક ની ખટાસ શરીર માટે સારી માનવા આવે તો અમુક ખટાસ ને લેવાથી નુકશાન થાય એવું ઘણામાનતા હોય છે ત્યારે આમચૂર નો ઉપયોગ કરી તૈયાર કરેલ વાનગી સ્વાથ્ય ને નુકશાન નથી કરતીએટલે ઘણી વાનગીમાં નાખતા હોય છે બજાર માં તૈયાર આમચૂર પાઉડર ઘણી બ્રાન્ડ ના મળતા હોયછે પણ જો તમે સસ્તો અને શદ્ધ આમચૂર ઉપયોગમાં લેવા માંગતા હો તો તમે ખૂબ સરળ રીતે ઘરેતૈયાર કરી શકો છો. હાલ માં બજાર માં કાચી  કેરી આવવા લાગી છે તો ચાલો ઘરે આમચૂરપાઉડર બનાવવાની રીત – amchur powder recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 100 ગ્રામ

Equipment

  • 1 મિક્સર

Ingredients

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કિલો કાચી ગોટલી વાળી  કેરી

Instructions

આમચૂર પાવડર| આમચૂર પાઉડર | amchur powder banavani rit

  • આમચૂર પાઉડર બનાવવા સૌ પ્રથમ જે કેરી માં ગોટલી બંધાઈ ગઈ હોય એવી થોડીમોટી સાઇઝ ની કેરી લ્યો અને ત્યાર બાદ એને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી લ્યો અને ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો.
  • સાફ કરેલ કેરી ને બટાકા ની પત્રી બનાવવા ના મશીન માંથી કેરી ની સ્લાઈસ કરી લ્યો અથવા તોચાકુથી સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો મોટી સાઇઝ ના છીણી વડે છીણી ને પણ તૈયાર કરી શકો છો.
  • કેરી ની સ્લાઈસ ને બે ત્રણ થાળી માં અથવા મોટા વાસણમાં ફેલાવી લ્યો ત્યાર બાદ તડકા માં મૂકો. ઉપર સાવ પાતળું કપડું ઢાંકીદયો અને સાંજે ઘર માં લઇ લ્યો આમ ત્રણ ચાર દિવસ સુંધી તડકા માં મૂકો અને ચાર દિવસ પછી ચિપ્સ બિલકુલ સુકાઈ જાય એટલે તડકા માંથી લઈ તરત જ મિક્સર જાર માં થોડા થોડા નાખી પીસી લ્યો.
  • મિક્સર જાર માં બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો બાકી રહેલ મિશ્રણ ને ફરીથી પીસી લ્યો અને ચાળી લ્યો. ચાળી રાખેલ આમચૂર પાઉડર ને કોરા અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર મહિના સુંધી સંચવી ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.

amchur powder recipe notes

  • કેરી તાજી ને કડક હોય એવી લેવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અથાણાં નો મસાલો | athana no masalo

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

પાન શરબત બનાવવાની રીત | paan sharbat banavani rit

ઉનાળો આવતાં જ બધાને ઠંડાપીણા,  સોડા, શરબત, આઈસક્રીમ, કુલ્ફી જેવા પીણાં જમવા કરતા પણ વધારે પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe  MintsRecipes YouTube channel on YouTube , અને બજારમાં મળતા ઠંડાપીણાં મોંઘા તો હોય છે સાથે સ્વાસ્થ્ય ને પણ નુકસાન કરતા હોય છે ત્યારે રોજ રોજ એક નો એક લીંબુપાણી પણ બધાને પસંદ નથી આવતું ત્યારે રોજ લ્યો નવો શરબત બનાવીને પ્રશ્ન થાય તો આજ આપણે તાજા નાગરવેલ ના પાંદ માંથી ક્રીમી અને ટેસ્ટી પાન શરબત બનાવવાની રીત – paan sharbat banavani rit ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો paan sharbat recipe in gujarati શીખીએ.

પાન શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ  500 એમ. એલ.
  • કસ્ટર્ડ પાઉડર 3 ચમચી
  • ખાંડ 3 -4 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • નાગરવેલ ના પાંદ 10-12
  • એલચી પાઉડર ¼ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ગુલકંદ 2-3 ચમચી
  • ગ્રીન ફુડ કલર 1-2 ટીપાં
  • બરફના કટકા જરૂર મુજબ

પાન શરબત બનાવવાની રીત

પાન શરબત બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં ચાર પાંચ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકું ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.

દૂધ થોડું ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને બીજા વાસણ કાઢી હલાવતા રહી અને ઠંડુ કરી લ્યો . દૂધ નોર્મલ રૂમ તાપમાન માં આવે એટલે દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો દૂધ બરોબર ઠંડુ થાય ત્યાં સુંધી પાન ની પેસ્ટ બનાવી લઈએ.

નાગરવેલ ના પાન ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે સુધારેલા પાંદ ને મિક્સર જારમાં નાખી દયો સાથે એલચી પાઉડર, વરિયાળી, ગુલકંદ અને બરફ ના કટકા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર  પાન પેસ્ટ ને ફ્રીજર માં જમાવી ને બે અઠવાડિયા અને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ શરબત બનાવવા ઉપયોગમાં લઈ શકો છો

હવે મિક્સર જારમાં બે કપ કસ્ટર્ડ દૂધ ,  બે ચમચી પાન નો પેસ્ટ, પીસેલી ખાંડ 2 ચમચી અને ને ટીપાં ગ્રીન ફુડ કલર નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં બરફના કટકા નાખી એના પ્ર તૈયાર પાન  શરબત નાખો ઉપર થી ગાર્નિશ કરી મજા લ્યો પાન શરબત.

paan sharbat recipe notes

  • અહી તમે શરબત ને વધુ ક્રીમી બનાવવા આઈસક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
  • તમે બજાર માંથી કાંથા વગરનું પાન લઇ આવી ને પીસીને પણ શરબત બનાવી શકો છો.

paan sharbat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paan sharbat recipe in gujarati

પાન શરબત - પાન શરબત બનાવવાની રીત - paan sharbat recipe - paan sharbat banavani rit - paan sharbat recipe in gujarati

પાન શરબત | paan sharbat recipe | પાન શરબત બનાવવાની રીત | paan sharbat banavani rit | paan sharbat recipe in gujarati

ઉનાળો આવતાં જ બધાને ઠંડા પીણા,  સોડા, શરબત,આઈસક્રીમ, કુલ્ફી જેવા પીણાં જમવા કરતા પણ વધારેપસંદ આવતા હોય છે અને બજારમાં મળતાઠંડાપીણાં મોંઘા તો હોય છે સાથે સ્વાસ્થ્ય ને પણ નુકસાન કરતા હોય છે ત્યારે રોજ રોજએક નો એક લીંબુપાણી પણ બધાને પસંદ નથી આવતું ત્યારે રોજ લ્યો નવો શરબત બનાવીને પ્રશ્નથાય તો આજ આપણે તાજા નાગરવેલ ના પાંદ માંથી ક્રીમી અને ટેસ્ટી પાન શરબત બનાવવાની રીત – paan sharbat banavani rit ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો paan sharbat recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

પાન શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ 
  • 3 ચમચી કસ્ટર્ડ પાઉડર
  • 3-4 ચમચી ખાંડ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 10-12 નાગરવેલ ના પાંદ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી વરિયાળી
  • 2-3 ચમચી ગુલકંદ
  • 1-2 ટીપાં ગ્રીન ફુડ કલર
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

પાન શરબત | paan sharbat recipe | પાન શરબત બનાવવાની રીત

  • પાન શરબત બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં ચાર પાંચ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકોદૂધ નવશેકું ગરમ થાય એટલે એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
  • દૂધ થોડું ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને બીજા વાસણ કાઢી હલાવતા રહી અને ઠંડુ કરી લ્યો . દૂધ નોર્મલ રૂમ તાપમાન માં આવે એટલે દૂધ ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો દૂધ બરોબર ઠંડુ થાય ત્યાં સુંધી પાન ની પેસ્ટ બનાવી લઈએ.
  • નાગરવેલ ના પાન ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે સુધારેલા પાંદ ને મિક્સર જારમાં નાખી દયો સાથે એલચી પાઉડર, વરિયાળી, ગુલકંદ અને બરફ ના કટકા નાખી પીસી ને પેસ્ટબનાવી લ્યો અને તૈયાર  પાન પેસ્ટ ને ફ્રીજર માં જમાવી ને બે અઠવાડિયા અને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ શરબત બનાવવા ઉપયોગમાં લઈ શકો છો
  • હવે મિક્સર જારમાં બે કપ કસ્ટર્ડ દૂધ,  બે ચમચી પાન નો પેસ્ટ,પીસેલી ખાંડ 2 ચમચી અને ને ટીપાં ગ્રીન ફુડ કલરનાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો. ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં બરફના કટકા નાખી એના પ્ર તૈયાર પાન શરબત નાખો ઉપર થી ગાર્નિશ કરી મજા લ્યો પાન શરબત.

paan sharbat recipe notes

  • અહી તમે શરબત ને વધુ ક્રીમી બનાવવા આઈસક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
  • તમે બજાર માંથી કાંથા વગરનું પાન લઇ આવી ને પીસીને પણ શરબત બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

અથાણાં નો મસાલો | athana no masalo

આજની આપણી વાનગી છે એ બાર મહિના સુંધી જમવાના સ્વાદ માં વધારો કરતા અથાણાં માટે વપરાતા મસાલા ની છે આજ આપણે અથાણાં નો મસાલો બનાવવાની રીત – athana no masalo banavani rit શીખીશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , આમ તો બજાર માં તૈયાર અથાણાં મસાલો મળે જ છે પણ એના કરતાં પણ સારો મસાલો આપણે ઘરે ઓછા ખર્ચ માં તૈયાર કરી શકીએ છીએ. હાલમાં અથાણાં ની સિજઝ ચાલુ થઈ ગઈ છે બજાર માં ખાટી ખાટી કેરી આવવા લાગી છે ત્યારે અથાણાં માટેની મસાલો એક વખત તૈયાર કરી એમાંથી અલગ અલગ સ્વાદ ના અથાણાં ખૂબ ઝડપથી તૈયાર કરવા આજ આપણે એનો મસાલો બનાવતા શીખીશું. તો ચાલો athana no masalo recipe in gujarati શીખીએ.

અથાણાં નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • રાઈ ના કુરિયા ½ કપ
  • મેથી ના કુરિયા ¼ કપ
  • કાચી વરિયાળી 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ¼ કપ

અથાણાં નો મસાલો બનાવવાની રીત

અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મીઠા ને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો અને એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.

મિક્સર જાર માં રાઈ ના કુરિયા ને અધ્ધ કચરા પીસી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મેથી ના કુરિયા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી લ્યો અને મેથી ના કુરિયા ને રાઈ ના કુરિયા વચ્ચે જગ્યા બનાવી ને મૂકો ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ને અધ્ધ કચરી પીસી એને મેથી ના કુરિયા વચ્ચે મૂકો.

વરિયાળી ને વચ્ચે થોડી જગ્યા બનાવી એમાં હિંગ મૂકો અને એના પર ગરમ કરી નવશેકું થયેલ તેલ નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દયો.

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા મસાલા બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બધા મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ અથાણાં બનાવવા હોય ત્યારે વાપરી શકો છો. તો તૈયાર છે અથાણાં નો મસાલો.

athana no masalo recipe notes

  • અહી તમે ધાણા ના કુરિયા ચાર ચમચી અઘ્ધ કચરા પીસી ને પણ નાખી શકો છો. પણ ધાણા ના કુરિયા નાખશો તો અથાણાં નો રંગ થોડો ઘટ્ટ લાગશે. પણ અથાણાં નો રસો મસ્ત ઘાટો થશે.

અથાણાં નો મસાલો બનાવવાની રીત

અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મીઠા ને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો અને એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.

મિક્સર જાર માં રાઈ ના કુરિયા ને અધ્ધ કચરા પીસી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મેથી ના કુરિયા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી લ્યો અને મેથી ના કુરિયા ને રાઈ ના કુરિયા વચ્ચે જગ્યા બનાવી ને મૂકો ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ને અધ્ધ કચરી પીસી એને મેથી ના કુરિયા વચ્ચે મૂકો.

વરિયાળી ને વચ્ચે થોડી જગ્યા બનાવી એમાં હિંગ મૂકો અને એના પર ગરમ કરી નવશેકું થયેલ તેલ નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દયો.

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા મસાલા બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બધા મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ અથાણાં બનાવવા હોય ત્યારે વાપરી શકો છો. તો તૈયાર છે અથાણાં નો મસાલો.

athana no masalo recipe notes

  • અહી તમે ધાણા ના કુરિયા ચાર ચમચી અઘ્ધ કચરા પીસી ને પણ નાખી શકો છો. પણ ધાણા ના કુરિયા નાખશો તો અથાણાં નો રંગ થોડો ઘટ્ટ લાગશે. પણ અથાણાં નો રસો મસ્ત ઘાટો થશે.

athana no masalo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

athana no masalo recipe in gujarati

અથાણાં નો મસાલો - athana no masalo - અથાણાં નો મસાલો બનાવવાની રીત - athana no masalo banavani rit - athana no masalo recipe in gujarati

થાણાં નો મસાલો | athana no masalo | athana no masalo recipe in gujarati

આજની આપણી વાનગી છે એ બાર મહિના સુંધી જમવાના સ્વાદ માંવધારો કરતા અથાણાં માટે વપરાતા મસાલા ની છે આજ આપણે અથાણાં નો મસાલો બનાવવાની રીત – athana no masalo banavani rit શીખીશું ,આમ તો બજાર માં તૈયાર અથાણાં મસાલો મળેજ છે પણ એના કરતાં પણ સારો મસાલો આપણે ઘરે ઓછા ખર્ચ માં તૈયાર કરી શકીએ છીએ.હાલમાં અથાણાં ની સિજઝ ચાલુ થઈ ગઈ છે બજાર માં ખાટી ખાટી કેરી આવવા લાગીછે ત્યારે અથાણાં માટેની મસાલો એક વખત તૈયાર કરી એમાંથી અલગ અલગ સ્વાદ ના અથાણાં ખૂબઝડપથી તૈયાર કરવા આજ આપણે એનો મસાલો બનાવતા શીખીશું. તો ચાલો athana no masalo recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

અથાણાં નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ રાઈ ના કુરિયા
  • ¼ કપ મેથી ના કુરિયા
  • 2 ચમચી કાચી વરિયાળી
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • ¼ કપ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ તેલ

Instructions

અથાણાં નો મસાલો | athana no masalo

  • અથાણાં નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મીઠા ને ધીમા તાપે હલાવતારહી એક થી બે મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો અને એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • મિક્સર જાર માં રાઈ ના કુરિયા ને અધ્ધ કચરા પીસી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ મેથી ના કુરિયા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી લ્યો અને મેથી ના કુરિયાને રાઈ ના કુરિયા વચ્ચે જગ્યા બનાવી ને મૂકો ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ને અધ્ધ કચરી પીસી એને મેથી ના કુરિયા વચ્ચે મૂકો.
  • વરિયાળી ને વચ્ચે થોડી જગ્યા બનાવી એમાં હિંગ મૂકો અને એના પર ગરમ કરી નવશેકું થયેલ તેલ નાખી ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દયો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધા મસાલા બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બધા મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ અથાણાં બનાવવા હોય ત્યારે વાપરી શકો છો. તો તૈયાર છે અથાણાં નો મસાલો.

athana no masalo recipe notes

  • અહી તમે ધાણા ના કુરિયા ચાર ચમચી અઘ્ધ કચરા પીસી ને પણ નાખી શકો છો. પણ ધાણા ના કુરિયા નાખશો તો અથાણાં નો રંગ થોડો ઘટ્ટ લાગશે. પણ અથાણાં નો રસો મસ્ત ઘાટો થશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વરાળીયા પાપડ બનાવવાની રીત | varadiya papad banavani reet

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | ગુવાર ઢોકળી બનાવવાની રીત | guvar dhokli nu shaak gujarati recipe | guvar dhokli nu shaak banavani rit | guvar dhokli shaak recipe

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak recipe in gujarati

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત | dry fruit basundi banavani rit

મિત્રો આજે આપણે ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત – dry fruit basundi banavani rit શીખીશું. બજાર માં બાસુંદી અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળી મળતી હોય છે , If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , પણ બધાની પ્રિય હોય અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય એવી બાસુંદી હોય તો એ ડ્રાયફ્રુટ બાસુંદી છે આજ આપણે માવા કે બ્રેડ ક્રમ નો ઉપયોગ કર્યા વગર ઘરે ખુબજ ટેસ્ટી અને ઉનાળા માં ઠંડક આપતી dry fruit basundi in gujarati શીખીએ.

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • બદામની કતરણ 3-4 ચમચી
  • કાજુની કતરણ 4-5 ચમચી
  • પિસ્તાની કતરણ 2-3 ચમચી
  • મિલ્ક પાઉડર ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • કેસરના તાંતણા 20-25

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત

ડ્રાયફ્રુટ બાસુંદી બનાવવા સૌપ્રથમ બદામ, કાજુ, અને પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો. અને એક કપ દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો અને નવશેકા દૂધ માં કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર જાડા તળિયાવાળા વાસણમાં બે ચાર ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે ઉભરો આવે ત્યાં સુંધી ઉકાળી લ્યો. દૂધ માં ઉકાળો આવે એટલે ગેસ મીડીયમ તાપે કરો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી કિનારી પર અને તરિયા માં ચોંટે નહિ આમ દૂધ ઉકાળી ને અડધા થી ઓછું રહે ત્યાં સુંધી ઉકાળી લ્યો.

દૂધ બરોબર ઉકાળી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર વાળું દૂધ. કેસર વાળું દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી પાંચ સાત મિનિટ ચડાવી ને થોડું ઘટ્ટ થાય અને મિલ્ક પાઉડર બરોબર ચડી જાય એટલે એમાં ડ્રાયફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો.

ગેસ બંધ કરી નાખો અને ચમચા થી દસ મિનિટ સુંધી અથવા બાસુંદી ઠંડી થાય ત્યાં સુંધી હલાવતા રહો. બાસુંદી રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં મૂકો અને બિલકુલ ઠંડી થાય ત્યાં સુંધી ફ્રીઝ માં રહેવા દયો. બાસુંદી ઠંડી થાય એટલે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટો અને ઠંડી ઠંડી સર્વ કરો ડ્રાયફ્રુટ બાસુંદી

dry fruit basundi recipe notes

  • આ બાસુંદી એક થી બે દિવસ જ બનાવી ને ખાઈ શકો છો.
  • બાસુંદી ને ઘટ્ટ કરવા કસ્ટર્ડ પાઉડર પણ નાખી શકો છો જો કસ્ટર્ડ પાઉડર નાખો તો ફરાળ માં નહિ વાપરી શકો છો.
  • આ બાસુંદી માં તમે ચારવડી પણ નાખી શકો છો.
  • છીણેલો માવો નાખી ને પણ તૈયાર કરી શકો છો.

dry fruit basundi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dry fruit basundi in gujarati

ડ્રાયફ્રૂટ બાસુંદી - dry fruit basundi - ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત - dry fruit basundi banavani rit - dry fruit basundi in gujarati

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત | dry fruit basundi banavani rit | dry fruit basundi in gujarati

મિત્રો આજે આપણે ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત – dry fruit basundi banavani rit શીખીશું. બજાર માં બાસુંદી અલગ અલગ પ્રકારના ફ્લેવર્સવાળી મળતી હોય છે ,પણ બધાની પ્રિય હોય અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય એવી બાસુંદી હોય તો એ ડ્રાયફ્રુટબાસુંદી છે આજ આપણે માવા કે બ્રેડ ક્રમ નો ઉપયોગ કર્યા વગર ઘરે ખુબજ ટેસ્ટી અને ઉનાળામાં ઠંડક આપતી dry fruit basundi in gujarati શીખીએ.
3.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 3-4 ચમચી બદામની કતરણ
  • 4-5 ચમચી કાજુની કતરણ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • ¼ કપ મિલ્ક પાઉડર
  • ¼ કપ ખાંડ
  • 20-25 કેસરના તાંતણા

Instructions

ડ્રાયફ્રૂટ બાસુંદી બનાવવાની રીત | dry fruit basundi banavani rit

  • ડ્રાયફ્રુટ બાસુંદી બનાવવા સૌપ્રથમ બદામ, કાજુ, અને પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો. અને એક કપ દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો અને નવશેકા દૂધ માંકેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર જાડા તળિયાવાળા વાસણમાં બે ચાર ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલતાપે ઉભરો આવે ત્યાં સુંધી ઉકાળી લ્યો. દૂધ માં ઉકાળો આવે એટલે ગેસ મીડીયમ તાપે કરો અને થોડી થોડી વારે હલાવતા રહોજેથી કિનારી પર અને તરિયા માં ચોંટે નહિ આમ દૂધ ઉકાળી ને અડધા થી ઓછું રહે ત્યાં સુંધીઉકાળી લ્યો.
  • દૂધ બરોબર ઉકાળી લીધા બાદ એમાં મિલ્ક પાઉડર વાળું દૂધ. કેસર વાળું દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી પાંચ સાત મિનિટ ચડાવી ને થોડું ઘટ્ટ થાય અને મિલ્ક પાઉડર બરોબર ચડી જાય એટલે એમાં ડ્રાયફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો.
  • ગેસ બંધ કરી નાખો અને ચમચા થી દસ મિનિટ સુંધી અથવા બાસુંદી ઠંડી થાય ત્યાં સુંધી હલાવતા રહો. બાસુંદી રૂમતાપમાન માં આવે એટલે ફ્રીઝ માં મૂકો અને બિલકુલ ઠંડી થાય ત્યાં સુંધી ફ્રીઝ માં રહેવા દયો. બાસુંદી ઠંડી થાય એટલે ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટો અને ઠંડી ઠંડી સર્વ કરો ડ્રાયફ્રુટ બાસુંદી

dry fruit basundi recipe notes

  • આ બાસુંદી એક થી બે દિવસ જ બનાવી ને ખાઈ શકો છો.
  • બાસુંદી ને ઘટ્ટ કરવા કસ્ટર્ડ પાઉડર પણ નાખી શકો છો જો કસ્ટર્ડ પાઉડર નાખો તો ફરાળ માં નહિ વાપરી શકો છો.
  • આ બાસુંદી માં તમે ચારવડી પણ નાખી શકો છો.
  • છીણેલો માવો નાખી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

ચોખાની ખીર બનાવવાની રીત | ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati language | khir banavani rit

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

મિત્રો આજે આપણે ગુલકંદ શેક બનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ગુલકંદ શરીર ને ઠંડક આપે છે , If you like the recipe do subscribe VARSHA BHAWSAR’S RECIPES YouTube channel on YouTube , એથી ઉનાળા દરમ્યાન બને તો ગુલકંદ અથવા ગુલકંદ માંથી બનતી વાનગીઓ ખાવી સારી હોય છે મીઠા પાંદ માં ગુલકંદ ઉપયોગ થાય છે એ સિવાય આજકાલ આઈસક્રીમ, લસ્સી વગેરે માં પણ ઉપયોગ થાય છે. પણ આજ આપણે ગુલકંદ થી શેક બનાવવાની રીત શીખીશું તો ચાલો ગુલકંદ શેક બનાવવાની રીત શીખીએ.

ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • પલાળી ને ફોતરા કાઢેલ બદામ 8-10
  • પલાળી રાખેલ કાજુ 10-15
  • ખાંડ 2 ચમચી
  • ગુલકંદ 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • રેડ  ફૂડ કલર  3-4 ટીપાં  (ઓપ્શનલ છે )
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • બરફના કટકા જરૂર મુજબ 

ગુલકંદ શેક બનાવવાની રીત

ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.

હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડર નાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર ને ફેરવી લ્યો.

સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો  અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.

 Gulkand shake recipe notes

  • રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.

Gulkand shake banavani rit | Recipe Video

Video Credit : Youtube/ VARSHA BHAWSAR’S RECIPES

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર VARSHA BHAWSAR’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gulkand shake recipe in gujarati

ગુલકંદ શેક - Gulkand shake - ગુલકંદ શેક બનાવવાની રીત - Gulkand shake banavani rit - Gulkand shake recipe in gujarati

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

મિત્રો આજે આપણે ગુલકંદ શેકબનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ગુલકંદ શરીર ને ઠંડક આપે છે , એથી ઉનાળા દરમ્યાન બને તો ગુલકંદ અથવા ગુલકંદ માંથી બનતી વાનગીઓ ખાવી સારીહોય છે મીઠા પાંદ માં ગુલકંદ ઉપયોગ થાય છે એ સિવાય આજકાલ આઈસક્રીમ, લસ્સી વગેરે માં પણ ઉપયોગ થાય છે. પણ આજ આપણે ગુલકંદથી શેક બનાવવાની રીત શીખીશું.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
  • 8-10 પલાળી ને ફોતરા કાઢેલ બદામ
  • 10-15 પલાળી રાખેલ કાજુ
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી ગુલકંદ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 3-4 રેડ ફૂડ કલર  ટીપાં  (ઓપ્શનલછે )
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • બરફના કટકા જરૂર મુજબ 

Instructions

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit | Gulkand shake recipe in gujarati

  • ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.
  • હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડરનાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સરને ફેરવી લ્યો.
  • સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો  અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.

 Gulkand shake recipe notes

  • રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit