Home Blog Page 73

ફાફડા પૂરી | Fafda puri | Fafda puri recipe in gujarati

મિત્રો આજે આપણે ગુજરાતી ફાફડા પૂરી બનાવવાની રીત – Fafda puri banavani rit શીખીશું. હા બરોબર વાંચ્યું તમે ફાફડા પૂરી , If you like the recipe do subscribe  Rasoi Ghar YouTube channel on YouTube , અત્યાર સુંધી તમે વાર તહેવાર પર લાંબા લાંબા ફાફડા બજાર માંથી કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ જેમને ઘરે ફાફડા બનાવવા નથી આવડતા એમને ઘરે બનાવેલ ફાફડા નો સ્વાદ લેવો હોય તો આ રીતે ફાફડા પૂરી બનાવી ને ઘરે જ શુધ્ધ, ટેસ્ટી, ક્રિસ્પી ફાફડા બનાવી મજા લઈ શકે છે.

ફાફડા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 2 ½ કપ
  • અજમો 1 ચમચી
  • પાણી ½ કપ
  • પાપડ ખાર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા માટેની સામગ્રી

  • હિંગ ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી

ફાફડા પૂરી બનાવવાની રીત

ફાફડા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ અજમાં ને હાથ થી મસળી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પાણી, મીઠું, પાપડ ખાર, બે ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી બરોબર મિસ્ક કરો આઠ દસ મિનિટ સુંધી જેથીનપાની નો રંગ સફેદ થઈ જાય.

હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ પાણી નું મિશ્રણ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુંધી અથવા સમૂથ થઈ ને થોડો તાણો તોય તૂટે નહિ એવો બને ત્યાં સુંધી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.

દસ મિનિટ પછી એક વાટકા માં હિંગ, મરી પાઉડર અને સંચળ નાખી મિક્સ કરી મસાલો બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો અને લૂવાને ઢાંકી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા તથા વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી પાતળી પૂરી વણી એક બાજુ મૂકતા જાઓ આમ બધી પૂરી વણી એક બાજુ મૂકો.

 તેલ ગરમ થાય એટલે તૈયાર પૂરી ને ગરમ તેલ માં નાખી અને બને બાજુ બરોબર તરી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને તરી લ્યો છેલ્લે પૂરી પર તૈયાર કરેલ મસાલો છાંટી ને ચા, જલેબી કે ચટણી સાથે મજા લ્યો ફાફડા પૂરી.

Fafda puri recipe notes

  • મિક્સર જારમાં પાણી માં મીઠું, તેલ , સોડા અને પાપડ ખાર નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ ફેરવી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.

Fafda puri banavani rit | Video

Video Credit : Youtube/ Rasoi Ghar

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

Fafda puri recipe in gujarati

ફાફડા પૂરી - Fafda puri - ફાફડા પૂરી બનાવવાની રીત - Fafda puri banavani rit - Fafda puri recipe in gujarati

ફાફડા પૂરી | Fafda puri | Fafda puri recipe in gujarati

મિત્રો આજે આપણે ગુજરાતી ફાફડા પૂરી બનાવવાની રીત – Fafda puri banavani rit શીખીશું. હા બરોબર વાંચ્યું તમે ફાફડા પૂરી અત્યાર સુંધી તમે વાર તહેવાર પર લાંબા લાંબા ફાફડા બજાર માંથી કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ જેમને ઘરે ફાફડા બનાવવા નથી આવડતાએમને ઘરે બનાવેલ ફાફડા નો સ્વાદ લેવો હોય તો આ રીતે ફાફડા પૂરી બનાવી ને ઘરે જ શુધ્ધ,ટેસ્ટી, ક્રિસ્પી ફાફડા બનાવી મજા લઈ શકે છે.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

ફાફડા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ½ કપ બેસન
  • 1 ચમચી અજમો
  • ½ કપ પાણી
  • 1 ચમચી પાપડ ખાર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા માટેની સામગ્રી

  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મરી પાઉડર

Instructions

ફાફડા પૂરી બનાવવાની રીત | Fafda puri banavani rit

  • ફાફડા પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ અજમાં ને હાથથી મસળી ને નાખો અને બને ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પાણી,મીઠું, પાપડ ખાર, બે ચમચી તેલ અને બેકિંગ સોડા નાખી બરોબર મિસ્ક કરો આઠ દસ મિનિટ સુંધી જેથીન પાની નો રંગ સફેદ થઈ જાય.
  • હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ પાણી નું મિશ્રણ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુંધી અથવા સમૂથ થઈ ને થોડો તાણો તોય તૂટે નહિ એવો બને ત્યાં સુંધી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ રાખી દયો.
  • દસ મિનિટ પછી એક વાટકા માં હિંગ, મરી પાઉડર અને સંચળ નાખી મિક્સ કરી મસાલો બનાવી લ્યો અને એક બાજુ મૂકો.હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો અને લૂવાને ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા તથા વેલણ પર તેલ લગાવી લુવા ને પાતળી પાતળી પૂરી વણી એક બાજુ મૂકતા જાઓ આમ બધી પૂરી વણી એક બાજુ મૂકો.
  •  તેલ ગરમ થાય એટલે તૈયાર પૂરી ને ગરમતેલ માં નાખી અને બને બાજુ બરોબર તરી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને તરી લ્યો છેલ્લે પૂરી પર તૈયાર કરેલ મસાલો છાંટી ને ચા, જલેબી કે ચટણી સાથે મજા લ્યો ફાફડા પૂરી.

Fafda puri recipe notes

  • મિક્સર જારમાં પાણી માં મીઠું, તેલ , સોડા અને પાપડ ખાર નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધકરી બે ચાર મિનિટ ફેરવી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાઈનેપલ શિકંજી બનાવવાની રીત | Pineapple Shikanji banavani rit

ગરમીમાં ઠંડી ઠંડી શીકંજી મળી જાય તો તો મજા આવી જાય. અત્યાર સુંધી તમે અલગ અલગ પ્રકારની ઘણી શિકંજી બજારમાં તો મજા લીધી જ હસે પણ હવે ઘરે જ ટેસ્ટી,  હેલ્થી અને નેચરલ પાઈનેપલ શિકંજી બનાવવાની રીત – Pineapple Shikanji banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , જે તૈયાર કરી ઘરના સભ્યો અને આવેલા મહેમાન સાથે મજા લ્યો તો ચાલો પાઈનેપલ શિકંજી બનાવવાની રીત શીખીએ.

પાઈનેપલ શિકંજી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ / ખડી સાકર 7-8 ચમચી
  • પાઈનેપલ ના કટકા 2 કપ
  • લીંબુ નો રસ 2-3 ચમચી
  • મીઠું 2-3 ચપટી
  • ચાર્ટ મસાલો 3-4 ચપટી
  • સંચળ 3-4 ચપટી
  • શેકેલ જીરું પાઉડર 3-4 ચપટી
  • ફુદીના ના પાંદ 10-15
  • બરફ ના કટકા જરૂર મુજબ
  • સોડા જરૂર મુજબ

પાઈનેપલ શિકંજી બનાવવાની રીત

પાઈનેપલ શિકંજી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં  પાઈનેપલ ના કટકા અને ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી ને પીસી ને સ્મુથ પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો. તૈયાર પલ્પ ને ગરણી થી ગાળી લ્યો અને પલ્પ તૈયાર કરી લ્યો.

હવે ગ્લાસમાં એક થી બે ચમચી લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને ફુદીના ના પાંદ ના કટકા કરી ને નાખો સાથે પા કપ તૈયાર કરેલ પાઈનેપલ પલ્પ નાખો,

ત્યાર બાદ એમાં બરફ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોડા નાખી ને મિક્સ કરી લ્યો ને મજા લ્યો પાઈનેપલ શિકંજી.

Shikanji recipe notes

  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી ને નાખવા.

Pineapple Shikanji banavani rit

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pineapple Shikanji recipe

પાઈનેપલ શિકંજી - Pineapple Shikanji - પાઈનેપલ શિકંજી બનાવવાની રીત - Pineapple Shikanji banavani rit

પાઈનેપલ શિકંજી બનાવવાની રીત | Pineapple Shikanji banavani rit

ગરમીમાં ઠંડી ઠંડી શીકંજી મળી જાય તો તો મજા આવી જાય. અત્યાર સુંધી તમે અલગ અલગ પ્રકારની ઘણી શિકંજી બજારમાં તો મજા લીધી જ હસે પણહવે ઘરે જ ટેસ્ટી,  હેલ્થીઅને નેચરલ પાઈનેપલ શિકંજી બનાવવાની રીત – PineappleShikanji banavani rit શીખીશું , જે તૈયાર કરી ઘરના સભ્યો અને આવેલા મહેમાન સાથે મજા લ્યો તો ચાલો પાઈનેપલ શિકંજી બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

પાઈનેપલ શિકંજી બનાવવા જરૂરી સામગ્રી

  • 7-8 ચમચી ખાંડ / ખડી સાકર
  • 2 કપ પાઈનેપલના કટકા
  • 2-3 ચમચી લીંબુ નો રસ
  • 2-3 ચપટી મીઠું
  • 3-4 ચપટી સંચળ
  • 3-4 ચપટી શેકેલ જીરું પાઉડર
  • 10-15 ફુદીનાના પાંદ
  • બરફના કટકા જરૂર મુજબ
  • સોડા જરૂર મુજબ

Instructions

પાઈનેપલ શિકંજી બનાવવાની રીત| Pineapple Shikanji banavani rit

  • પાઈનેપલ શિકંજી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં  પાઈનેપલ ના કટકા અને ખાંડ નાખી મિક્સરજાર નું ઢાંકણ બંધ કરી ને પીસી ને સ્મુથ પીસી ને પલ્પ તૈયાર કરી લ્યો. તૈયાર પલ્પ ને ગરણી થી ગાળી લ્યો અને પલ્પ તૈયાર કરી લ્યો.
  • હવે ગ્લાસમાં એક થી બે ચમચી લીંબુનો રસ, મીઠું, શેકેલ જીરું પાઉડર, ચાર્ટમસાલો, સંચળ અને ફુદીના ના પાંદ ના કટકા કરી ને નાખો સાથે પાકપ તૈયાર કરેલ પાઈનેપલ પલ્પ નાખો,
  • ત્યારબાદ એમાં બરફ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોડા નાખી ને મિક્સ કરી લ્યોને મજા લ્યો પાઈનેપલ શિકંજી.

Shikanji recipe notes

  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી ને નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit

આજ ની વાનગી નું નામ વાંચી બધા ના  મોઢામાં પાણી આવી જસે.. કેમ કે આજ આપણે બધાને પસંદ આવતી વાનગી આમ રસ પુરી બનાવવાની રીત – aam ras puri banavani rit શીખીશું, If you like the recipe do subscribe   Food Connection YouTube channel on YouTube , આવી ગયું ને મોઢા માં પાણી ? ઉનાળા માં આમ તો કઈ પણ જમવાની મજા નથી આવતી હોતી પણ જો ઠંડો ઠંડો રસ અને ગરમ ગરમ પૂરી મળી જાય તો કોઈ ખાવા ની ના પણ નથી પાડી શકતું. તો ચાલો aam ras puri recipe in gujarati શીખીએ.

આમ રસ પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • લોટ બાંધવા માટેની સામગ્રી
  • ઘઉં નો લોટ 1 ½  કપ
  • સોજી 2-3 ચમચી
  • અજમો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • પાકેલા આંબા 2-3
  • ખાંડ જરૂર મુજબ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ

આમ રસ પુરી બનાવવાની રીત

આજ આપણે સૌ પ્રથમ આપણે પેલે આમ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પરફેક્ટ ફૂલેલી પૂરી બનવતા શીખીશું અને બને નો આનંદ માણીશું.

આમ રસ બનાવવાની રીત

સૌથી પહેલા પાકેલા અને મીઠા હોય એવા આંબા લ્યો આંબા ને અડધા થી એક કલાક પાણી માં બોળી એક બાજુ મૂકો અડધા કલાક પછી આંબાને ધોઇ ને પાણી માંથી કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી એની છાલ અલગ કરી લ્યો અને ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો.

તૈયાર કટકા ને મિક્સર જારમાં નાખો સાથે એક બે ચમચી ખાંડ, એલચી પાઉડર અને પાંચ સાત કટકા બરફ ના નાખી મિક્સર ની ઢાંકણ બંધ કરી  આંબા  ને પીસી ને ઘટ્ટ રસ તૈયાર કરી લ્યો. તૈયાર રસ ફ્રીઝ માં મૂકી ઠંડો થવા દયો.

પૂરી બનાવવાની રીત

પૂરી નો લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખી લોટ બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી મસળી લ્યો અને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને લુવને તેલ.લગાવી ઢાંકી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલણ પર તેલ લગાવી લ્યો અને લુવા ને લઈ પૂરી ને વણી લ્યો આમ થોડી પૂરી વણી ને એક થાળી માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી ઝારા ની મદદ થી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પૂરી વણી અને ગોલ્ડન તરી લ્યો.

તૈયાર ગરમ ગરમ પૂરી ને ઠંડા ઠંડા આમરસ સાથે સર્વ કરો આમરસ પૂરી.

aam ras puri recipe notes

  • અહી તમને પીસેલા આંબા નો રસ પસંદ ના હોય તો આંબા ને છોલી અને આંબા પર ચાકુ થી ઝીણા ઝીણા ઊભા અને આડા કાપા કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને એમાં એલચી પાઉડર, ખાંડ અને બરફ ના કટકા નાખી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો આમરસ.

aam ras puri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food Connection

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Connection ને Subscribe કરજો

aam ras puri recipe in gujarati

આમ રસ પુરી - aam ras puri - આમ રસ પુરી બનાવવાની રીત - aam ras puri banavani rit - aam ras puri recipe in gujarati

આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit

આજ ની વાનગી નું નામ વાંચી બધા ના  મોઢામાં પાણી આવી જસે.. કેમ કે આજ આપણે બધાને પસંદ આવતી વાનગી આમ રસ પુરી બનાવવાની રીત – aam ras puri banavani rit શીખીશું,આવી ગયું ને મોઢા માં પાણી ? ઉનાળા માં આમ તો કઈ પણ જમવાની મજા નથી આવતી હોતી પણ જો ઠંડો ઠંડો રસ અને ગરમગરમ પૂરી મળી જાય તો કોઈ ખાવા ની ના પણ નથી પાડી શકતું. તો ચાલો aam ras puri recipe in gujarati શીખીએ.
1 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½  કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી સોજી
  • 1 ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

રસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 પાકેલા આંબા
  • ખાંડ જરૂર મુજબ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

આમ રસ પુરી બનાવવાની રીત | aam ras puri banavani rit

  • આજ આપણે સૌ પ્રથમ આપણે પેલે આમ રસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પરફેક્ટ ફૂલેલી પૂરી બનવતા શીખીશું અને બને નો આનંદ માણીશું.

આમ રસ બનાવવાની રીત

  • સૌથી પહેલા પાકેલા અને મીઠા હોય એવા આંબા લ્યો આંબા ને અડધા થી એક કલાક પાણી માં બોળી એક બાજુ મૂકો અડધા કલાક પછી આંબાને ધોઇ ને પાણી માંથી કાઢી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી એની છાલ અલગ કરી લ્યો અને ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો.
  • તૈયારકટકા ને મિક્સર જારમાં નાખો સાથે એક બે ચમચી ખાંડ, એલચી પાઉડર અને પાંચ સાત કટકા બરફ ના નાખીમિક્સર ની ઢાંકણ બંધ કરી  આંબા  ને પીસીને ઘટ્ટ રસ તૈયાર કરી લ્યો. તૈયાર રસ ફ્રીઝ માં મૂકી ઠંડો થવાદયો.

પૂરી બનાવવાની રીત

  • પૂરીનો લોટ બાંધવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો નાખી લોટ બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી મસળી લ્યોઅને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને લુવને તેલ.લગાવી ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલણ પર તેલ લગાવી લ્યો અને લુવા ને લઈ પૂરી ને વણી લ્યો આમ થોડી પૂરી વણી ને એક થાળી માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે વણેલી પૂરીને ગરમ તેલ માં નાખી ઝારા ની મદદ થી બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પૂરી વણી અનેગોલ્ડન તરી લ્યો.
  • તૈયાર ગરમ ગરમ પૂરી ને ઠંડા ઠંડા આમરસ સાથે સર્વ કરો આમરસ પૂરી.

aam ras puri recipe notes

  • અહી મને પીસેલા આંબા નો રસ પસંદ ના હોય તો આંબા ને છોલી અને આંબા પર ચાકુ થી ઝીણા ઝીણા ઊભા અને આડા કાપા કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને એમાં એલચી પાઉડર, ખાંડ અને બરફ ના કટકા નાખીમિક્સ કરી ફ્રીઝ માં મૂકી મજા લઈ શકો છો આમરસ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાણીચું અથાણું બનાવવાની રીત | panichu athanu in gujarati

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

પાણીચું અથાણું બનાવવાની રીત | panichu athanu in gujarati

કેમ છો બધા મજામાં ને ? અત્યાર સુંધી આપણે જેટલા અથાણાં જોયા એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને તૈયાર કરેલ હોય એવા અથાણાં જ જોયા હસે પણ આજ દક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત એવું પાણીચું અથાણું જે કોઈ મસાલા વગર તૈયાર થતું અથાણું બનાવવાની રીત શીખીશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , જે એકદમ સરળ રીતે તૈયાર થાય છે અને નાના મોટા દરેક ખાઈ શકો છે તો ચાલો panichu athanu banavani rit – પાણીચું અથાણું બનાવવાની રીત.

પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 500 ગ્રામ
  • આખું મીઠું  ½ કપ
  • હળદર 1 ચમચી
  • એરંડિયું તેલ 50 એમ. એલ.
  • બરફના કટકા 2  ટ્રે
  • ઠંડું પાણી જરૂર મુજબ

panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત

પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડા થી લુછી કોરી કરી લ્યો.

હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણી માં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.

હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણી માં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરી મુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરી લ્યો.

છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફ ના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.

આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરી બરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.

panichu athanu in gujarati | Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

panichu athanu recipe in gujarati

panichu athanu - પાણીચું અથાણું - panichu athanu banavani rit - પાણીચું અથાણું બનાવવાની રીત - panichu athanu in gujarati - panichu athanu recipe in gujarati

પાણીચું અથાણું | panichu athanu | panichu athanu in gujarati

કેમ છો બધા મજામાં ને ? અત્યાર સુંધી આપણેજેટલા અથાણાં જોયા એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને તૈયાર કરેલ હોય એવા અથાણાંજ જોયા હસે પણ આજ દક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત એવું પાણીચું અથાણું જે કોઈ મસાલા વગરતૈયાર થતું અથાણું બનાવવાની રીત શીખીશું ,જે એકદમ સરળ રીતે તૈયાર થાય છે અને નાના મોટા દરેક ખાઈ શકો છે તો ચાલો panichu athanu banavani rit – પાણીચું અથાણું બનાવવાની રીત.
3.40 from 5 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કાંચ ની બરણી

Ingredients

પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • ½ કપ આખું મીઠું 
  • 1 ચમચી હળદર
  • 50 એમ.એલ. એરંડિયું તેલ
  • 2 ટ્રે બરફના કટકા
  • ઠંડું પાણી જરૂર મુજબ

Instructions

panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત

  • પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડાથી લુછી કોરી કરી લ્યો.
  • હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.
  • હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણીમાં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરીમુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરીલ્યો.
  • છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
  • આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરીબરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit

કેરી – આંબા ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાંથી નવી નવી વાનગીઓ અને અથાણાં  બનાવવા પણ લાગી ગયા હસો. અત્યાર સુંધી તમે કાચી કેરી માંથી ચટણી, શાક, શરબત અને અથાણાં બનાવ્યા હસે પણ આજ આપણે કેરી માંથી સાઉથ ઇન્ડિયન રસમ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube , કાચી કેરી ની રસમ દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા કેરી ને બાફી ને બનાવે તો ઘણા કેરી ને શેકી ને બનાવતા હોય છે આજ આપણે કેરી ને શેકી એમાંથી રસમ બનાવશું જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો ચાલો કાચી કેરી નો રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીએ.

કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 1
  • ઘી 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી  ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
  • ટમેટા સુધારેલ 1
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કાચી કેરી નો રસમ બનાવવાની રીત

કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલા માં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટે જેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.

હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસ કરી લ્યો  અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો કાચી કેરી ની રસમ.

Kachi keri no rasam recipe video

  • અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.

Kachi keri no rasam banavani rit | recipe video

Video Credit : Youtube/ Hebbars Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kachi keri no rasam recipe in gujarati

કાચી કેરી નો રસમ - Kachi keri no rasam - કાચી કેરી નો રસમ બનાવવાની રીત - Kachi keri no rasam banavani rit - Kachi keri no rasam recipe in gujarati

કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit | Kachi keri no rasam recipe in gujarati

કેરી – આંબા ની સીઝન ચાલુથઈ ગઈ છે અને એમાંથી નવી નવી વાનગીઓ અને અથાણાં  બનાવવા પણ લાગી ગયા હસો. અત્યાર સુંધી તમે કાચી કેરી માંથી ચટણી, શાક,શરબત અને અથાણાં બનાવ્યા હસે પણ આજ આપણે કેરી માંથી સાઉથ ઇન્ડિયન રસમબનાવવાની રીત શીખીશું,કાચી કેરી ની રસમ દરેક ઘર માં અલગઅલગ રીતે બનતી હોય છે ઘણા કેરી ને બાફી ને બનાવે તો ઘણા કેરી ને શેકી ને બનાવતા હોયછે આજ આપણે કેરી ને શેકી એમાંથી રસમ બનાવશું જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો ચાલો કાચી કેરીનો રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીએ.
1 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કાચી કેરી
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અડદ દાળ
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ  ( જો લસણના ખાતા હો તો ના નાખવું)
  • 1 ટમેટા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

કાચી કેરીનો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit

  • કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલામાં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટેજેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.
  • હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસકરી લ્યો  અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠાલીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યારબાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથેસર્વ કરો કાચી કેરી ની રસમ.

Kachi keri norasam recipe video

  • અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે , If you like the recipe do subscribe  Kabita’s Kitchen YouTube channel on YouTube ,પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ ની દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારે સોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સોજી ઈડલી બનાવવાની રીત | સોજીની ઈડલી રેસીપી

સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયા માં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.

સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલી સ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચી થી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.

soji ni idli banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kabita’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soji idli recipe in gujarati

સોજી ઈડલી - સોજીની ઈડલી - soji ni idli banavani rit - soji idli recipe in gujarati

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit | soji idli recipe in gujarati

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગીછે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ નીદાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારેસોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી નેમજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ઇડલી સ્ટેન્ડ

Ingredients

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઝીણી સોજી
  • ½ કપ દહી
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

  • સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદમુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો.
  • સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયામાં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સકરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.
  • સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલીસ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસમિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચીથી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

ગરમી ચાલુ થતાં જ ઠંડી ઠંડી હવા, ઠંડાપીણા, આઈસક્રીમ અને ઠંડી અલગ અલગ પ્રકારના ફળો માંથી તાજા બનાવેલા પીણા બધાને પસંદ આવે છે , If you like the recipe do subscribe Garnish ‘n’ Relish  YouTube channel on YouTube , આજ આપણે એવું જ એક પીણું ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત – Orange Ginger Mojito banavani rit શીખીશું. આ ઓરેન્જ જીંજર મોજીતો ગરમી ને દુર કરવાની સાથે મૂડ ફ્રેશ કરી નાખશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છે તો આ ગરમી માં એક વખત ચોક્કસ બનાવો આ મોજીતો. તો ચાલો ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત શીખીએ.

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • લીંબુ 1 ના કટકા
  • ઓરેન્જ 1 ની સ્લાઈસ
  • આદુ નો ટુકડો 2 ઇંચ ના ઝીણા કટકા
  • ફુદીના ના પાંદ 10-15
  • ઓરેન્જ જ્યૂસ 50 એમ. એલ.
  • સોડા 250 એમ. એલ.
  • મધ સ્વાદ મુજબ
  • બરફના ક્રશ કરેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા સૌપ્રથમ પાકા ઓરેન્જ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ધારદાર ચાકુથી ઓરેન્જ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને લીંબુ ના બે ભાગ કરી એમાંથી બીજ અલગ કરી ચાર છ કટકા કરી લ્યો અને ફુદીના ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો.

હવે એક થાળી માં પીસેલી ખાંડ બે ચમચી અને એમાં પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ લ્યો એની કિનારી પર લીંબુનો રસ લગાવી દયો ત્યાર બાદ ગ્લાસ ને ખાંડ મરચા ના મિશ્રણ માં ઊંધો કરી કિનારી પર તૈયાર કરેલ ખાંડ મરચાના મિશ્રણ ની કિનારી કરી એક બાજુ મૂકો.

બીજા સ્ટીલ ના એક ગ્લાસ માં આઠ દસ આદુના કટકા, ઓરેન્જ ની બે ત્રણ સ્લાઈસ, બે ચાર લીંબુના કટકા , આઠ દસ ફુદીના ના પાંદ હાથ થી તોડી ને નાખો સાથે અડધી ચમચી મધ નાખી લાકડા ના હથા કે ધસ્તા વડે થોડા થોડા દબાવી ને મેસ કરી લ્યો બધી સામગ્રી બરોબર મેસ થઈ જાય એટલે એને તૈયાર કરેલ સર્વિંગ ગ્લાસ માં નાખી દયો.

 એમાં  ક્રશ કરેલ બરફ ના કટકા અને ઓરેન્જ જ્યૂસ નાખી ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ સોડા નાખો મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો ઓરેન્જ જીંજર મોજીતો.

Orange Ginger Mojito recipe notes

  • સાદા સોડા ની જગ્યાએ સ્પાઇટ પણ નાખી શકો છો.

Orange Ginger Mojito banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Garnish ‘n’ Relish

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Garnish ‘n’ Relish ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Orange Ginger Mojito recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો - Orange Ginger Mojito - ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત - Orange Ginger Mojito banavani rit - Orange Ginger Mojito recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

ગરમી ચાલુ થતાં જ ઠંડી ઠંડી હવા, ઠંડાપીણા, આઈસક્રીમ અને ઠંડી અલગ અલગ પ્રકારના ફળો માંથીતાજા બનાવેલા પીણા બધાને પસંદ આવે છે આજ આપણે એવું જ એક પીણું ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત – Orange Ginger Mojito banavanirit શીખીશું. આ ઓરેન્જ જીંજર મોજીતો ગરમી ને દુર કરવાનીસાથે મૂડ ફ્રેશ કરી નાખશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છે તો આ ગરમી માં એક વખતચોક્કસ બનાવો આ મોજીતો.
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 ધસ્તો/ લાકડા નો હાથો

Ingredients

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીંબુ ના કટકા
  • 1 ઓરેન્જ ની સ્લાઈસ
  • 2 ઇંચ આદુનો ટુકડા ના ઝીણાકટકા
  • 10-15 ફુદીના ના પાંદ
  • 50 એમ. એલ. ઓરેન્જ જ્યૂસ 50 એમ.એલ.
  • 250 એમ. એલ. સોડા 250
  • મધ સ્વાદ મુજબ
  • બરફના ક્રશ કરેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ

Instructions

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

  • ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા સૌપ્રથમ પાકા ઓરેન્જ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ધારદાર ચાકુથી ઓરેન્જ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને લીંબુ ના બે ભાગ કરી એમાંથી બીજ અલગ કરી ચાર છ કટકા કરી લ્યો અને ફુદીના ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો.
  • હવે એક થાળી માં પીસેલી ખાંડ બે ચમચી અને એમાં પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ લ્યો એની કિનારી પર લીંબુનો રસ લગાવી દયો ત્યાર બાદ ગ્લાસને ખાંડ મરચા ના મિશ્રણ માં ઊંધો કરી કિનારી પર તૈયાર કરેલ ખાંડ મરચાના મિશ્રણ ની કિનારી કરી એક બાજુ મૂકો.
  • બીજા સ્ટીલ ના એક ગ્લાસ માં આઠ દસ આદુના કટકા, ઓરેન્જ ની બે ત્રણ સ્લાઈસ, બે ચાર લીંબુના કટકા, આઠ દસ ફુદીના ના પાંદ હાથ થી તોડી ને નાખો સાથે અડધી ચમચી મધ નાખીલાકડા ના હથા કે ધસ્તા વડે થોડા થોડા દબાવી ને મેસ કરી લ્યો બધી સામગ્રી બરોબર મેસથઈ જાય એટલે એને તૈયાર કરેલ સર્વિંગ ગ્લાસ માં નાખી દયો.
  •  એમાં  ક્રશ કરેલ બરફ ના કટકા અને ઓરેન્જ જ્યૂસ નાખી ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ સોડા નાખો મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો ઓરેન્જ જીંજર મોજીતો.

Orange Ginger Mojito recipe notes

  • સાદા સોડા ની જગ્યાએ સ્પાઇટ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati