Home Blog Page 72

રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત | Ragi Oats Cookie banavani rit | Ragi Oats Cookie recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત – Ragi Oats Cookie banavani rit શીખીશું. આ કુકી બજારમાં મળતા મેંદા વાળા બિસ્કીટ કરતા ટેસ્ટી અને હેલ્ધી બને છે, If you like the recipe do subscribe Krazzy For Health YouTube channel on YouTube , ને નાના બાળકો થી લઈ મોટી ઉંમરના દરેક વ્યક્તિ ને ખૂબ પસંદ આવે છે. જે સવાર સાંજ ના નાસ્તા અથવા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને આપી શકો છો, અને આ કુકી ને તમે કડાઈ અને ઓવેન બને માં બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Ragi Oats Cookie recipe in gujarati શીખીએ.

રાગી ઓટ્સ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • રાગી ની લોટ ½ કપ
  • ઓટ્સ ½ કપ
  • છીણેલો ગોળ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તજ નો પાઉડર ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • ઘી / તેલ 4-5 ચમચી
  • મીઠું ¼ ચમચી

રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત

રાગી ઓટ્સ કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો સાથે રાગી નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં ઓટ્સ નાખો સાથે છીણેલો ગોળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, બેકિંગ પાઉડર, મીઠું, અને ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો  ( ઘઉંનો લોટ બાઇડિંગ સારી આવે એટલે નાખેલ છે તમે અહી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો).

હવે એમાં થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં થી બે કે ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો ને એને વેલણ વડે એક સરખી વણી ને રોટલા જેટલી જાડી વણી લ્યો ને વણેલા લોટ માંથી કુકી કટર થી કટ કરી ને પીસ અલગ કરી લ્યો અને દરેક પીસ માં કાંટા ચમચી થી કાણા કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકતા જાઓ, અથવા બટર પેપર પર મૂકતા જાઓ.

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને ગરમ કરવા મૂકો કડાઈ ને પાંચ ગરમ કરી લીધા બાદ પ્લેટ ને એમાં મૂકો ને ગેસ ધીમો કરી ઢાંકી ને ત્રીસ મિનિટ થી પાંત્રીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.

અથવા ઓવેન ને 180 ડિગ્રી પ્રિ હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકો ને 180 ડિગ્રી પર વીસ થી પચીસ મિનિટ બેક કરી શકો છો.

કુકી ને બેક કરી લીધા બાદ ભર કાઢી ને ઠંડી થવા દયો અને બીજી કુકી ને બેક કરવા મૂકો આમ બધી કુકી ને બેક કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો રાગી ઓટ્સ કુકી.

Ragi Oats Cookie recipe in gujarati notes

  • અહી તમે લોટ બાંધવા સમયે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો.
  • જો તમે બાળકો માટે બનાવતા હો તો કુકી ના આકાર અલગ અલગ બનાવશો તો બાળકો ને પસંદ આવશે.

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krazzy For Health ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત - Ragi Oats Cookie banavani rit - Ragi Oats Cookie recipe in gujarati

રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત | Ragi Oats Cookie banavani rit | Ragi Oats Cookie recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત – Ragi Oats Cookie banavani rit શીખીશું. આ કુકી બજારમાં મળતા મેંદા વાળા બિસ્કીટ કરતા ટેસ્ટી અને હેલ્ધી બને છે, ને નાના બાળકો થીલઈ મોટી ઉંમરના દરેક વ્યક્તિ ને ખૂબ પસંદ આવે છે. જે સવાર સાંજના નાસ્તા અથવા બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને આપી શકો છો, અને આ કુકી ને તમે કડાઈ અને ઓવેન બને માં બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Ragi Oats Cookie recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 40 પીસ

Equipment

  • 1 કડાઈ / ઓવેન
  • 1 બટર પેપર, ટ્રે / પ્લેટ

Ingredients

રાગી ઓટ્સ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ રાગીની લોટ
  • ½ કપ ઓટ્સ
  • ¼ કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી તજ નો પાઉડર
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 4-5 ચમચી ઘી / તેલ
  • ¼ ચમચી મીઠું

Instructions

રાગી ઓટ્સ કુકી | Ragi Oats Cookie | Ragi Oats Cookie recipe

  • રાગી ઓટ્સ કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો સાથે રાગી નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં ઓટ્સ નાખો સાથે છીણેલો ગોળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, બેકિંગપાઉડર, મીઠું, અને ઘી નાખી ને બરોબર મિક્સકરી લ્યો  ( ઘઉંનો લોટબાઇડિંગ સારી આવે એટલે નાખેલ છે તમે અહી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો).
  • હવે એમાં થોડુ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ એમાં થી બે કે ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો ને એને વેલણ વડે એક સરખી વણી ને રોટલા જેટલી જાડી વણી લ્યો ને વણેલા લોટ માંથી કુકી કટર થી કટ કરી ને પીસ અલગ કરી લ્યો અને દરેક પીસ માં કાંટા ચમચી થી કાણા કરી ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકતા જાઓ, અથવા બટર પેપર પર મૂકતા જાઓ.
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી ને ગરમ કરવા મૂકો કડાઈ ને પાંચ ગરમ કરી લીધા બાદ પ્લેટને એમાં મૂકો ને ગેસ ધીમો કરી ઢાંકી ને ત્રીસ મિનિટ થી પાંત્રીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
  • અથવા ઓવેન ને 180 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકો ને 180 ડિગ્રી પર વીસ થી પચીસ મિનિટ બેક કરી શકો છો.
  • કુકીને બેક કરી લીધા બાદ ભર કાઢી ને ઠંડી થવા દયો અને બીજી કુકી ને બેક કરવા મૂકો આમ બધી કુકી ને બેક કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડી કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યોરાગી ઓટ્સ કુકી.

Ragi Oats Cookie recipe in gujarati notes

  • અહી તમે લોટ બાંધવા સમયે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો.
  • જો તમે બાળકો માટે બનાવતા હો તો કુકી ના આકાર અલગ અલગ બનાવશો તો બાળકો ને પસંદ આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કચ્છી સાટા બનાવવાની રીત – kutchi sata banavani rit શીખીશું. આ સાટા ને ઘણા દેવડા તરીકે પણ ઓળખતા હોય છે. સાટા એ કચ્છી નામ છે ને દેવડા એ પાટણ બાજુ પ્રખ્યાત છે, If you like the recipe do subscribe Manisha Bharani’s Kitchen YouTube channel on YouTube , બને નો સ્વાદ ગણખરો એક જેવો જ લાગતો હોય છે. આજ આપણે કચ્છ ના ફેમસ સાટા બનાવતા શખીશું જે એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકો છો જે અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી ને મીઠા લાગે છે જે બનાવવા ખૂબ સરળ છે તો ચાલો kutchi sata recipe in gujarati શીખીએ.

કચ્છી સાટા બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 ¼ કપ
  • ઘી 2-3 ચમચી
  • સોજી 2 ચમચી
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • દૂધ જરૂર મુજબ

સાટા ની ચાસણી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ખાંડ 2 ચમચી
  • પાણી 1 કપ
  • રોઝ એસેન્સ ¼ ચમચી

ગાર્નિશ માટેની સામગ્રી

  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
  • સૂકા ગુલાબ ની પાંદડી

કચ્છી સાટા બનાવવાની રીત

કચ્છી સાટા બનાવવા સૌપ્રથમ આપણે સાટા માટેનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ ઘી કે તેલ ગરમ કરી એમાં બાંધેલા  લોટ માંથી નાની સાઇઝ ના સાટા તૈયાર કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને ત્યાર બાદ ચાસણી તૈયાર કરી એમાં તરી રાખેલ સાટા નાખી એમાં થી કાઢી ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરીને તૈયાર કરીશું કચ્છી સાટા.

સાટા માટેનો લોટ બાંધવાની રીત

એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર અને ઘી નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોજી અને બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એને પણ ઢાંકી એક બાજુ મૂકો .

દસ મિનિટ પછી સોજી ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેંદા સાથે સોજી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર લાગે તો એક એક ચમચી દૂધ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને ત્યાર બાદ લોટ ને બરોબર મસળી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો.

હવે લોટ ના એક સરખા બે ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ નો લુવો બનાવી ને થોડા કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી વણી લ્યો ને જે સાઇઝ ના સાટા બનાવવા હોય એ સાઇઝ ના ગોળ કટકા કરી લ્યો  અને કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને એક થાળી માં મૂકતા જાઓ આમ બધા લોટ માંથી સાટા તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ સાટા ચાર પાંચ નાખી ને ગોલ્ડન તરી લ્યો એક વખત સાટા નીચેના ભાગે થોડી ગોલ્ડન થાય એટલે ઉથલાવી નાખવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેવા આમ થોડા થોડા કરી બધા સાટા તરી લ્યો ને એક બાજુ મૂકો.

ચાસણી બનાવવાની રીત

એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ચમચા થી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને ઉકળવા લાગે એટલે જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી ઉપર આવેલ કચરો કાઢી લ્યો.

હવે અઢી તાર ની ચાસણી થાય ત્યાં સુંધી ખાંડ ને મિડીયમ તાપે ઉકાળી લ્યો ચાસણી ના અઢી તાર બનવા લાગે એટલે રોઝ એસેન્સ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે ચાસણી ને થોડી ઠંડી થવા દયો ચાસણી નવશેકી થવા દયો.

સાટા બનાવવાની રીત

ચાસણી નવશેકી થાય ત્યાં સુંધી માં થાળી ને ઊંધી કરી એના પર ઘી લગાવી ગ્રીસ કરી લ્યો. ચાસણી થોડી ઠંડી થાય એટલે એમાં તૈયાર કરેલ સાટા  એક બે એક બે નાખી બરોબર હલાવી લ્યો અને ચમચા થી કાઢી ને ઘી થી ગ્રીસ કરેલ થાળી ઉપર મૂકતા જાઓ,

ત્યારબાદ એનાંમ બધા સાટા ને બોળી લીધા બાદ સાટા પર બચેલી ચાસણી ની એક ચમચી નાખી એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકતા જાઓ આમ બધા સાટા ને ગાર્નિશ કરી તૈયાર કરી લ્યો ને અડધા થી એક કલાક ઠંડા થવા દયો,

સાટા બિલકુલ ઠંડા થાય એટલે થાળી ઉપર થી કાઢી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કચ્છી સાટા.

kutchi sata recipe in gujarati notes

  • બાંધેલા લોટ માંથી નાના નાના લુવા કરી હથેળી વડે દબાવી ને પણ સાટા બનાવી શકો છો.
  • જો ચાસણી વઘારે ઘટ્ટ થઈ જાય તો એક બે ગરમ ચમચી પાણી નાખી પાતળી કરી શકો છો અથવા પાણી નાખી ગરમ કરી ને પણ પાતળી થઈ જશે.

kutchi sata banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kutchi sata recipe in gujarati

કચ્છી સાટા - કચ્છી સાટા બનાવવાની રીત - kutchi sata - kutchi sata banavani rit - kutchi sata recipe in gujarati

કચ્છી સાટા | kutchi sata | કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કચ્છી સાટા બનાવવાની રીત – kutchi sata banavani rit શીખીશું. આ સાટા ને ઘણા દેવડા તરીકે પણ ઓળખતા હોય છે. સાટા એ કચ્છી નામ છે ને દેવડા એ પાટણબાજુ પ્રખ્યાત છે, બને નો સ્વાદ ગણખરો એક જેવો જ લાગતો હોયછે. આજ આપણે કચ્છ ના ફેમસ સાટા બનાવતા શખીશું જે એક વખત બનાવીમહિના સુંધી મજા લઇ શકો છો જે અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી ને મીઠા લાગે છે જેબનાવવા ખૂબ સરળ છે તો ચાલો kutchi sata recipe in gujarati શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 7 પીસ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કચ્છી સાટા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ મેંદાનો લોટ
  • 2-3 ચમચી ઘી
  • 2 ચમચી સોજી
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • દૂધ જરૂર મુજબ

સાટાની ચાસણી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી ખાંડ
  • 1 પાણી
  • ¼ ચમચી રોઝ એસેન્સ

ગાર્નિશ માટેની સામગ્રી

  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
  • સૂકા ગુલાબ ની પાંદડી

Instructions

કચ્છી સાટા | kutchi sata | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati

  • કચ્છી સાટા બનાવવા સૌપ્રથમ આપણે સાટા માટેનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ ઘી કે તેલ ગરમ કરી એમાં બાંધેલા  લોટ માંથી નાની સાઇઝ ના સાટા તૈયારકરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને ત્યાર બાદ ચાસણી તૈયાર કરી એમાં તરી રાખેલસાટા નાખી એમાં થી કાઢી ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરીને તૈયાર કરીશું કચ્છી સાટા.

સાટા માટેનો લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર અને ઘી નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોજી અને બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એને પણ ઢાંકી એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી સોજી ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેંદા સાથે સોજી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર લાગે તો એક એક ચમચી દૂધ નાખી ને કઠણ લોટ બાંધીલ્યો ને ત્યાર બાદ લોટ ને બરોબર મસળી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો.
  • હવે લોટ ના એક સરખા બે ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ નો લુવો બનાવી ને થોડા કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી વણી લ્યો ને જે સાઇઝ ના સાટા બનાવવા હોય એ સાઇઝ ના ગોળ કટકા કરી લ્યો  અને કાંટા ચમચી થી કાણા કરી લ્યોને એક થાળી માં મૂકતા જાઓ આમ બધા લોટ માંથી સાટા તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ સાટા ચાર પાંચ નાખી ને ગોલ્ડન તરી લ્યો એક વખત સાટા નીચેના ભાગે થોડી ગોલ્ડન થાય એટલે ઉથલાવી નાખવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેવા આમ થોડા થોડા કરી બધા સાટા તરી લ્યો ને એક બાજુ મૂકો.

ચાસણી બનાવવાની રીત

  • એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ચમચા થી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય ને ઉકળવા લાગે એટલે જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી ઉપર આવેલ કચરો કાઢી લ્યો.
  • હવે અઢી તાર ની ચાસણી થાય ત્યાં સુંધી ખાંડ ને મિડીયમ તાપે ઉકાળી લ્યો ચાસણી ના અઢી તાર બનવા લાગે એટલે રોઝ એસેન્સ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે ચાસણી ને થોડી ઠંડી થવા દયો ચાસણી નવ શેકી થવા દયો.

સાટા બનાવવાની રીત

  • ચાસણી નવશેકી થાય ત્યાં સુંધી માં થાળી ને ઊંધી કરી એના પર ઘી લગાવી ગ્રીસ કરી લ્યો. ચાસણી થોડી ઠંડી થાય એટલે એમાંતૈયાર કરેલ સાટા  એક બે એક બે નાખી બરોબર હલાવી લ્યો અને ચમચા થી કાઢી ને ઘી થી ગ્રીસ કરેલ થાળી ઉપર મૂકતા જાઓ,
  • ત્યારબાદ એ નાંમ બધા સાટા ને બોળી લીધા બાદ સાટા પર બચેલી ચાસણી ની એક ચમચી નાખી એના પર ડ્રાયફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકતા જાઓ આમ બધા સાટા ને ગાર્નિશ કરી તૈયાર કરી લ્યો ને અડધા થી એક કલાક ઠંડા થવા દયો,
  • સાટા બિલકુલ ઠંડા થાય એટલે થાળી ઉપર થી કાઢી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કચ્છી સાટા.

kutchi sata recipe in gujarati notes

  • બાંધેલા લોટ માંથી નાના નાના લુવા કરી હથેળી વડે દબાવી ને પણ સાટા બનાવી શકો છો.
  • જો ચાસણી વઘારે ઘટ્ટ થઈ જાય તો એક બે ગરમ ચમચી પાણી નાખી પાતળી કરી શકો છો અથવા પાણી નાખી ગરમ કરી ને પણ પાતળી થઈ જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આંબા ફ્રોઝન કરવાની રીત | કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit

ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit

સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત | bharela galka nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત – bharela galka nu shaak banavani rit શીખીશું. આ  ગલકા ને ઘણા તુરીયા પણ કહે છે, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , આ શાક ખાવા માં જેટલું ટેસ્ટી લાગે છે સ્વાસ્થ્ય માટે એટલું જ લાભકારી હોય છે. આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે જો ઓછો સમય હોય તો પણ તમે તૈયાર કરી શકો છો તો ચાલો bharela galka nu shaak recipe in gujarati શીખીએ.

ભરેલા ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગલકા 500 ગ્રામ
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
  • તેલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત

ભરેલા ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે એક વાટકા માં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, આદુ લસણની પેસ્ટ  (જો લસણ ના ખાતા હો તો ના નાખવું) અને મીઠું સ્વાદ મુજબ  નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે ગલકા ને ધોઇ ને લ્યો ને ચાકુ ના પાછળ ના ભાગ થી ગલકા ને હલકા હલકા છોલી ને સાફ કરી લ્યો ને ચાકુ થી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો  અને ફરીથી બરોબર ધોઇ ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગલકા ને બરોબર વચ્ચે લાંબો ઊભો કાપો પાડી લ્યો ને એ કાપા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો ને એક બાજુ મૂકો.

બધા ગલકા ભરી લીધા બાદ જે સાઇઝ ના કટકા જોઈએ એ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા ગલકા મૂકો ને ઢાંકી મિડીયમ તાપે પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો.

પાંચ મિનિટ પછી ચમચા થી ગલકા ને ઉથલાવી ને ફેરવી નાખો ને બચેલો મસાલો એના ઉપર છાંટી નાખો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો ( અહી તમને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો ) પાંચ મિનિટ પછી ગલકા બરોબર ગરી ને ચડી ગયા હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા છાંટી ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા ગલકા નું શાક.

bharela galka nu shaak recipe in gujarati notes

  • અહી મસાલા માં તમે બે ત્રણ ચમચી પીસેલા સીંગદાણા નો ભૂકો પણ નાખી શકો છો.

bharela galka nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bharela galka nu shaak recipe in gujarati

bharela galka nu shaak - ભરેલા ગલકા નું શાક - bharela galka nu shaak recipe in gujarati - bharela galka nu shaak banavani rit - ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત

ભરેલા ગલકા નું શાક | bharela galka nu shaak | bharela galka nu shaak banavani rit | ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત | bharela galka nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત – bharela galka nu shaak banavani rit શીખીશું. આ  ગલકા ને ઘણા તુરીયા પણ કહે છે, આ શાક ખાવા માં જેટલું ટેસ્ટી લાગેછે સ્વાસ્થ્ય માટે એટલું જ લાભકારી હોય છે. આ શાક ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે એટલે જો ઓછો સમય હોય તો પણ તમે તૈયાર કરી શકો છો તો ચાલો bharela galka nu shaak recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ગલકા
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ભરેલા ગલકા નું શાક | bharela galka nu shaak | bharela galka nu shaak recipe

  • ભરેલા ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે એક વાટકા માં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, આદુ લસણની પેસ્ટ  (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગલકા ને ધોઇ ને લ્યો ને ચાકુ ના પાછળ ના ભાગ થી ગલકા ને હલકા હલકા છોલી ને સાફ કરી લ્યો ને ચાકુ થી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો  અને ફરીથી બરોબર ધોઇ ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગલકા ને બરોબર વચ્ચે લાંબોઊભો કાપો પાડી લ્યો ને એ કાપા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો ને એકબાજુ મૂકો.
  • બધા ગલકા ભરી લીધા બાદ જે સાઇઝ ના કટકા જોઈએ એ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા ગલકા મૂકો ને ઢાંકી મિડીયમ તાપે પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી ચમચા થી ગલકા ને ઉથલાવી ને ફેરવી નાખો ને બચેલો મસાલો એના ઉપર છાંટી નાખોને ફરી પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો ( અહી તમને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો ) પાંચ મિનિટ પછી ગલકા બરોબર ગરી ને ચડી ગયા હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજીબે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા છાંટી ને ગરમ ગરમસર્વ કરો ભરેલા ગલકા નું શાક.

bharela galka nu shaak recipe in gujarati notes

  • અહી મસાલા માં તમે બે ત્રણ ચમચી પીસેલા સીંગદાણા નો ભૂકો પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit

દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ નો ચેવડો બનાવવાની રીત – makai no chevdo banavani rit શીખીશું. આ ચેવડો ખાટો , મીઠો, તીખો ને ચટપટો લાગે છે જે  સાંજે ચા સાથેના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં આપી શકાય છે, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , આ ચેવડો એક વખત બનાવી ને તમે વીસ પચીસ દિવસ આરામ થી મજા લઈ શકો છો, અને બનાવવો ખુજ સરળ છે તો ચાલો makai no chevdo recipe in gujarati શીખીએ.

મકાઈ નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ ના પૌવા 200 ગ્રામ
  • પૌવા 100 ગ્રામ
  • સીંગદાણા 200 ગ્રામ
  • કાજુ ¼ કપ
  • બદામ ¼ કપ
  • સૂકા નારિયળ ની કતરણ ¼ કપ
  • કીસમીસ ¼ કપ
  • મીઠા લીમડાના પાન ½ કપ
  • વરિયાળી 2 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • તરવા માટે તેલ

ચેવડા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર ¾ ચમચી
  • સૂકા ફુદીના નો પાઉડર 1 ચમચી
  • મીઠું 1 ચમચી

મકાઈ નો ચેવડો બનાવવાની રીત | makai no chevdo gujarati ma

મકાઈ ની ચેવડો બનાવવા સૌપ્રથમ આપણે એમાં નાખવા નો મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ અમુક સામગ્રી ને શેકી લેશું અને અમુક સામગ્રી ને તરી લેશું અને છેલ્લે બધી સામગ્રી ને મસાલા સાથે  મિક્સ કરી મકાઈ નો ચેવડો તૈયાર કરીશું.

ચેવડા માટેનો મસાલો બનાવવાની રીત

એક વાસણ માં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, સૂકા ફુદીના નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

ચેવડો બનાવવાની રીત | makai no chevdo

મકાઈ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ને ધીમા તાપે શેકી ને બરોબર ક્રિસ્પી કરી લ્યો અને મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ, કીસમીસ નાખી ને ધીમા તાપે શેકી લ્યો ને ડ્રાય ફ્રુટ ગોલ્ડન થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એના પર એક ચમચી તૈયાર કરેલ મસાલો છાંટી ને મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.

હવે એજ કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી ધીમા તાપે બરોબર શેકી લ્યો સીંગદાણા શેકાઈ ને બ્રાઉન થાય એટલે એમાં તૈયાર કરેલ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મકાઈ ના પૌવા ને સાફ કરી લ્યો. તેલ બરોબર ગરમ થાય એટલે એમાં થોડા થોડા મકાઈ ના પૌવા નાખી ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધા જ મકાઈના પૌવા ને તરી ને તૈયાર કરી લ્યો અને તારેલ મકાઈના પૌવા પર તૈયાર કરેલ મસાલા ની એકાદ ચમચી અને સ્વાદ મુજબ મીઠું છાંટી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

ત્યારબાદ પૌવા ને સાફ કરી ને ગરમ તેલ માં નાખી ને તરી લ્યો ને પૌવા બરોબર તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા નારિયળ ની કતરણ ને લાઈટ ગોલ્ડન તરી લ્યો આમ બધી સામગ્રી ને તરી અથવા શેકી ને તૈયાર કરી લ્યો.

હવે એક મોટા વાસણમાં એક એક કરી ને બધી સામગ્રી, તરી રાખેલ મસાલા વાળા મકાઈના પૌવા, તરી રાખેલ પૌવા, તરી રાખેલ નારિયળ ની કતરણ, શેકેલ મસાલા, શેકેલ મસાલા વાળા ડ્રાય ફ્રુટ, શેકેલ મસાલા વાળા સીંગદાણા અને તૈયાર કરેલ મસાલો, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને ઠંડો તવા દયો ચેવડો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી ને મજા લ્યો મકાઈ નો ચેવડો.

makai no chevdo recipe in gujarati notes

  • અહી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્ર તમારા બાળક ને પસંદ આવે એ મુજબ ની વધુ કે ઓછી કરી લેવી.

makai no chevdo banavani rit | makai no chevdo banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai no chevdo recipe in gujarati | makai no chevdo gujarati recipe

મકાઈ નો ચેવડો બનાવવાની રીત - makai no chevdo - makai no chevdo banavani rit - makai no chevdo recipe - makai no chevdo recipe in gujarati - makai no chevdo gujarati ma - makai no chevdo gujarati recipe - makai no chevdo banavani recipe

મકાઈ નો ચેવડો બનાવવાની રીત | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati | makai no chevdo gujarati ma | makai no chevdo gujarati recipe | makai no chevdo banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ નો ચેવડો બનાવવાની રીત – makai no chevdo banavani rit શીખીશું. આ ચેવડો ખાટો, મીઠો, તીખો ને ચટપટો લાગે છે જે  સાંજે ચા સાથેના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં આપી શકાય છે,આ ચેવડોએક વખત બનાવી ને તમે વીસ પચીસ દિવસ આરામ થી મજા લઈ શકો છો, અને બનાવવો ખુજ સરળ છે તો ચાલો makai no chevdo recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મકાઈ નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મકાઈ ના પૌવા
  • 100 ગ્રામ પૌવા
  • 200 ગ્રામ સીંગ દાણા
  • ¼ કપ કાજુ
  • ¼ કપ બદામ
  • ¼ કપ સૂકા નારિયળ ની કતરણ
  • ¼ કપ કીસમીસ
  • ½ કપ મીઠા લીમડાના પાન
  • 2 ચમચી વરિયાળી
  • 2 ચમચી આખા ધાણા
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • તરવા માટે તેલ

ચેવડા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¾ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સૂકા ફુદીના નો પાઉડર
  • 1 ચમચી મીઠું

Instructions

મકાઈ નો ચેવડો | makai no chevdo | makai no chevdo banavani rit | makai no chevdo recipe | makai no chevdo recipe in gujarati

  • મકાઈ નો ચેવડો બનાવવા સૌપ્રથમ આપણે એમાં નાખવા નો મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ અમુકસામગ્રી ને શેકી લેશું અને અમુક સામગ્રી ને તરી લેશું અને છેલ્લે બધી સામગ્રી ને મસાલા સાથે  મિક્સ કરી મકાઈ નો ચેવડો તૈયાર કરીશું.

ચેવડા માટેનો મસાલો બનાવવાની રીત

  • એક વાસણમાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, સૂકા ફુદીના નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

ચેવડો બનાવવાની રીત | makai no chevdo

  • મકાઈ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ને ધીમા તાપે શેકી ને બરોબર ક્રિસ્પી કરી લ્યો અને મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ, કીસમીસ નાખી ને ધીમા તાપે શેકી લ્યો ને ડ્રાય ફ્રુટ ગોલ્ડન થવા લાગે ત્યાંસુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એના પર એક ચમચી તૈયાર કરેલ મસાલો છાંટીને મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી ધીમા તાપે બરોબર શેકી લ્યો સીંગદાણા શેકાઈ ને બ્રાઉન થાય એટલે એમાં તૈયાર કરેલ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મકાઈ ના પૌવા ને સાફ કરી લ્યો. તેલ બરોબર ગરમથાય એટલે એમાં થોડા થોડા મકાઈ ના પૌવા નાખી ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધાજ મકાઈના પૌવા ને તરી ને તૈયાર કરી લ્યો અને તારેલ મકાઈના પૌવા પર તૈયાર કરેલ મસાલાની એકાદ ચમચી અને સ્વાદ મુજબ મીઠું છાંટી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • ત્યારબાદ પૌવા ને સાફ કરી ને ગરમ તેલ માં નાખી ને તરી લ્યો ને પૌવા બરોબર તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા નારિયળ ની કતરણ ને લાઈટ ગોલ્ડન તરી લ્યો આમ બધી સામગ્રી ને તરી અથવા શેકી ને તૈયાર કરી લ્યો.
  • હવે એક મોટા વાસણમાં એક એક કરી ને બધી સામગ્રી, તરી રાખેલ મસાલા વાળા મકાઈના પૌવા, તરી રાખેલ પૌવા,તરી રાખેલ નારિયળ ની કતરણ, શેકેલ મસાલા,શેકેલ મસાલા વાળા ડ્રાય ફ્રુટ, શેકેલ મસાલા વાળાસીંગદાણા અને તૈયાર કરેલ મસાલો, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સકરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને ઠંડો તવા દયો ચેવડો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી ને મજા લ્યો મકાઈ નો ચેવડો.

makai no chevdo recipe in gujarati notes

  • અહી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્ર તમારા બાળક ને પસંદ આવે એ મુજબ ની વધુ કે ઓછી કરી લેવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto banavani rit

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો ફ્રુટી બનાવવાની રીત – mango frooti banavani rit  શીખીશું. આંબા ખાવા બધા ને પસંદ હોય છે પણ આ આંબા ઉનાળા માં અમુક સમય સુંધી જ મળે છે એટલે લોકો બજારમાં મળતા મેંગો ફ્રુટી થી બાકી ના સમયે આંબા ની મજા લેતા હોય છે, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , પણ એ ફ્રુટી ને લાંબો સમય સંચવા અમુક પ્રકારના પ્રિઝરવેટિવ નાખતા હોય છે જેના કારણે થોડી પીધા પછી વધારે લઈ શકતા નથી પણ આજ આપણે ઘરે કોઈ પણ જાત ના પ્રીઝરવેટીવ વગર અને આપણે પસંદ આવે એવો મીઠો કે થોડો ખટમીઠો કે થોડો ખાટો સ્વાદ રાખી ને મહિનાઓ સુંધી સાચવી ને મજા લઇ શકીએ એવી ફ્રુટી બનાવવાની રીત શીખીશું તો ચાલો mango frooti recipe in gujarati શીખીએ.

મેંગો ફ્રુટી બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા આંબા 3
  • કાચી કેરી 1
  • ખાંડ 1 ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના કટકા જરૂર મુજબ

મેંગો ફ્રુટી બનાવવાની રીત

મેંગો ફ્રુટી બનાવવા સૌપ્રથમ જેનો રંગ કેસરી જેવો હોય એવા પાકેલા આંબા લ્યો અને પાણી માં અડધો કલાક પલાળી મુકો ત્યાર બાદ આંબા ને ચાકુથી છોલી લઈ ને મોટા મોટા કટકા કરી એક એક બાજુ મૂકો હવે કેરી ને ધોઇ ને છોલી લ્યો અને એના પણ કટકા કરી લ્યો.

હવે કટકા કરેલ આંબા અને કેરી ને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી ફરીથી સ્મૂથ પીસી લ્યો અને આંબા કેરી બરોબર પીસી લીધા બાદ એક મોટી અને ઝાડા તરીયા વાળી કડાઈમાં પીસેલા પલ્પ ને નાખો સાથે એમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ને હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને ધીમો કરી ને ધીમા તાપે થોડું થોડી વારે હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો.

મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિશ્રણ ને બીજા વાસણમાં  ગરણી થી ગાળી લ્યો અને બિલકુલ ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બોટલ માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો તો તૈયાર છે મેંગો સીરપ.

હવે મેંગો ફ્રુટી બનાવવા તૈયાર કરેલ મેંગો સીરપ ની બે ત્રણ ચમચી ગ્લાસ માં નાખો એમાં બે ત્રણ બરફ ના કટકા નાખો ને ઉપર થી પાણી નાખી મિક્સ કરી લ્યો ને મજા લ્યો મેંગો ફ્રુટી.

mango frooti recipe in gujarati notes

  • અહી જો તમારા આંબા માં રંગ ના હોય તો તમે ફૂડ કલર નાખી શકો છો.
  • મિશ્રણ ને બરોબર ચડાવી ને થોડું ઘટ્ટ કરી લેવું જેથી લાંબો સમય રહે.
  • ફ્રૂટી માં ખાંડ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરવી જો મીઠાસ જોઈએ તો થોડી વધારવી ને જો ખટાસ જોઈએ તો ઓછી કરી શકો છો.
  • તૈયાર મેંગો સીરપ ને ફ્રીઝ માં જ મૂકવો જેથી લાંબો સમય સારો રહે.
  • તમે આઈસ ટ્રે માં તૈયાર સીરપ નાખી ફ્રીઝર માં જમાવી ને ક્યૂબ કરી લ્યો ને ડબ્બા ફરી ને ફ્રીઝર માં મૂકી દયો ને જ્યાર પણ મજા લેવી હોય ત્યારે પાણી માં નાખો ઓગળી ને મજા લઇ શકો છો મેંગો ફ્રુટી.

mango frooti banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mango frooti recipe in gujarati

મેંગો ફ્રુટી બનાવવાની રીત - mango frooti banavani rit - mango frooti recipe in gujarati

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો ફ્રુટી બનાવવાની રીત – mango frooti banavani rit  શીખીશું. આંબા ખાવા બધા ને પસંદ હોય છે પણ આ આંબા ઉનાળા માં અમુક સમય સુંધી જ મળે છે એટલે લોકો બજારમાં મળતા મેંગો ફ્રુટી થી બાકી ના સમયે આંબા ની મજા લેતા હોય છે, પણ એ ફ્રુટી ને લાંબો સમય સંચવા અમુક પ્રકારના પ્રિઝરવેટિવ નાખતા હોય છે જેનાકારણે થોડી પીધા પછી વધારે લઈ શકતા નથી પણ આજ આપણે ઘરે કોઈ પણ જાત ના પ્રીઝરવેટીવ વગરઅને આપણે પસંદ આવે એવો મીઠો કે થોડો ખટમીઠો કે થોડો ખાટો સ્વાદ રાખી ને મહિનાઓ સુંધીસાચવી ને મજા લઇ શકીએ એવી ફ્રુટી બનાવવાની રીત શીખીશું તો ચાલો mango frooti recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 20 ગ્લાસ

Ingredients

મેંગો ફ્રુટી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 પાકેલા આંબા
  • 1 કાચી કેરી
  • 1 ½ કપ ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

  • મેંગો ફ્રુટી બનાવવા સૌપ્રથમ જેનો રંગ કેસરી જેવો હોય એવા પાકેલા આંબા લ્યો અને પાણી માં અડધો કલાક પલાળી મુકો ત્યાર બાદ આંબા ને ચાકુથી છોલી લઈ ને મોટા મોટા કટકા કરી એક એક બાજુ મૂકો હવે કેરી ને ધોઇ ને છોલી લ્યો અને એના પણ કટકા કરી લ્યો.
  • હવે કટકા કરેલ આંબા અને કેરી ને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી ફરીથી સ્મૂથ પીસી લ્યો અને આંબા કેરી બરોબર પીસી લીધા બાદ એક મોટી અને ઝાડા તરીયા વાળી કડાઈમાં પીસેલા પલ્પ ને નાખો સાથે એમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ને હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને ધીમો કરીને ધીમા તાપે થોડું થોડી વારે હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો.
  • મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિશ્રણ ને બીજા વાસણમાં  ગરણી થી ગાળી લ્યો અને બિલકુલ ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બોટલ માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો તો તૈયાર છે મેંગો સીરપ.
  • હવે મેંગો ફ્રુટી બનાવવા તૈયાર કરેલ મેંગો સીરપ ની બે ત્રણ ચમચી ગ્લાસ માં નાખો એમાં બેત્રણ બરફ ના કટકા નાખો ને ઉપર થી પાણી નાખી મિક્સ કરી લ્યો ને મજા લ્યો મેંગો ફ્રુટી.

mango frooti recipe in gujarati notes

  • અહી જો તમારા આંબા માં રંગ ના હોય તો તમે ફૂડ કલર નાખી શકો છો.
  • મિશ્રણ ને બરોબર ચડાવી ને થોડું ઘટ્ટ કરી લેવું જેથી લાંબો સમય રહે.
  • ફ્રૂટી માં ખાંડ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરવી જો મીઠાસ જોઈએ તો થોડી વધારવી ને જો ખટાસ જોઈએ તો ઓછી કરી શકો છો.
  • તૈયાર મેંગો સીરપ ને ફ્રીઝ માં જ મૂકવો જેથી લાંબો સમય સારો રહે.
  • તમે આઈસ ટ્રે માં તૈયાર સીરપ નાખી ફ્રીઝર માં જમાવી ને ક્યૂબ કરી લ્યો ને ડબ્બા ફરી ને ફ્રીઝર માં મૂકી દયો ને જ્યાર પણ મજા લેવી હોય ત્યારે પાણી માં નાખો ઓગળી ને મજા લઇ શકો છો મેંગો ફ્રુટી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીચી શેક અને લીચી જ્યુસ શરબત | Lichi shake ane lichi juice banavani rit

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત | Mix  vegetable parotha banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત – Mix vegetable parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Upasana cooking  YouTube channel on YouTube , આ પરોઠા ને તમે સવારના નાસ્તા માં અથવા ટિફિન બોક્સ માં તૈયાર કરી આપી શકો છો આ પરોઠા એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો Mix vegetable paratha recipe in gujarati શીખીએ.

મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સોજી 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • ઘી / તેલ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટે ની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચાં સુધારેલ 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
  • ઝીણા / છીણેલા ગાજર ½ કપ
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½ કપ
  • બાફેલા બટાકા મેસ કરેલ 1
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત

આજ સૌપ્રથમ આપણે મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધતા શીખીસું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું.

મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, બેસન, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને એક થી બે ઘી / તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ બે બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી નરમ થાય ત્યારે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

હવે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો  ને બે ચાર મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ માંથી એક સરખા લુવા બનાવી લ્યો ત્યાર બાદ એક લુવો લ્યો ને કોરા લોટ થી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર વચ્ચે મૂકો ને એક બાજુ થી ફોલ્ડ કરી એની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી ચોરસ કે લંબચોરસ  બનાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વનેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ લગાવી દબાવી ને શેકી લ્યો આમ બીજા બધા પરોઠા પણ તૈયાર કરી લ્યો તો તૈયાર છે જેને સોસ , ચટણી કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે  મિક્સ વેજીટેબલ પરોઠા.

Mix vegetable paratha recipe in gujarati notes

  • અહી તમે લોટ માં મેંદા પણ નાખી શકો છો અથવા અડધો મેંદો અડધો મિક્સ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં પણ તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.

Mix vegetable parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Upasana cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mix vegetable paratha recipe in gujarati

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત - Mix vegetable parotha banavani rit - Mix vegetable paratha recipe in gujarati

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત | Mix vegetable parotha banavani rit | Mix vegetable paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત – Mix vegetable parotha banavani rit શીખીશું, આ પરોઠા ને તમે સવારના નાસ્તા માંઅથવા ટિફિન બોક્સ માં તૈયાર કરી આપી શકો છો આ પરોઠા એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો Mix vegetable paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients

મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી સોજી
  • 2 ચમચી બેસન
  • 2 ચમચી ઘી / તેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટે ની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 2-3 લીલા મરચાં સુધારેલ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ કપ ઝીણી સુધારેલી પાન કોબી
  • ½ કપ ઝીણા / છીણેલા ગાજર
  • ½ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 1 બાફેલા બટાકા મેસ કરેલ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મિક્સ વેજીટેબલ પરોઠા | Mix vegetable parotha | Mix vegetable paratha recipe

  • આજ સૌપ્રથમ આપણે મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધતા શીખીસું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું.

મિક્સ વેજીટેબલ પરોઠા નો લોટ બાંધવા માટેની રીત

  • લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી, બેસન, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને એક થી બે ઘી/ તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખીમિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ બે બે ચાર મિનિટ મસળી લ્યો ત્યારબાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી નરમ થાય ત્યારે એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા,બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો  ને બે ચાર મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી એક સરખા લુવા બનાવી લ્યો ત્યાર બાદ એક લુવો લ્યો ને કોરા લોટ થી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર વચ્ચે મૂકો ને એક બાજુ થી ફોલ્ડ કરી એની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ફોલ્ડ કરી ચોરસ કે લંબચોરસ  બનાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વનેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ લગાવી દબાવી ને શેકી લ્યો આમ બીજા બધા પરોઠા પણ તૈયાર કરી લ્યો તો તૈયારછે જેને સોસ , ચટણી કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે  મિક્સ વેજીટેબલ પરોઠા.

Mix vegetable paratha recipe in gujarati notes

  • અહી તમે લોટ માં મેંદા પણ નાખી શકો છો અથવાઅડધો મેંદો અડધો મિક્સ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં પણ તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney banavani rit

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

પીઝા | pizza banavani rit | પીઝા બનાવવાની રીત

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અડદના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak banavani rit શીખીશું. પાપડ નું શાક ગુજરાત અને રાજસ્થાન માં ગરમી ની સીઝન માં ખૂબ બનતું હોય છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , આ શાક તમે અચાનક આવેલા મહેમાન કે ઘર માં જ્યારે કોઈ શાક ના હોય ત્યારે બનાવી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો. આ શાક ઘરમાં રહેલી સામગ્રી માંથી જ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો અડદ ના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak recipe in gujarati શીખીએ.

અડદના પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ ના મીડીયમ સાઇઝ ના પાપડ  4-5
  • દહી 1 કપ
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • તમાલપત્ર ના પાન 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  •  લસણની પેસ્ટ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે )
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

અડદના પાપડ નું શાક બનાવવાની રીત | adad na papad nu shaak gujarati recipe

અડદના પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ અડદ ના પાપડ ને તવી પર અને દબાવી ને શેકી લ્યો આમ બધા પાપડ ને શકી લ્યો ત્યાર બાદ એના કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દહીં નો પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા,  રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને આદુ લસણ ની કચાસ નીકળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ડુંગળી નરમ થાય એટલે ગેસ બંધ અથવા ધીમો કરી નાખો ને એમાં દહી નો પેસ્ટ નાંખી ને મિક્સ કરી ને દહી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો દહી ગરમ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને કસુરી મેથી ને મસળી ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.

ચાર મિનિટ પછી અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ફરીથી ગ્રેવી ને ઉકાળી લ્યો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અડદ ના પાપડ નું શાક.

adad na papad nu shaak recipe in gujarati notes

  • પાપડ નાના હોય તો વધારે લઈ લેવા અને મોટા હોય તો તમારી જરૂરિયાત મુજબ લઈ લેવા.
  • લસણ ડુંગળી તમે ના ખાતા હો તો ના નાખવા.
  • મીઠું ધ્યાન થી નાખવું.

adad na papad nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

adad na papad nu shaak recipe in gujarati

અડદના પાપડ નું શાક - adad na papad nu shaak - adad na papad nu shaak banavani rit - અડદના પાપડ નું શાક બનાવવાની રીત - adad na papad nu shaak gujarati recipe - adad na papad nu shaak recipe in gujarati

અડદના પાપડ નું શાક | adad na papad nu shaak | adad na papad nu shaak banavani rit | adad na papad nu shaak gujarati recipe | adad na papad nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અડદના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak banavani rit શીખીશું. પાપડ નું શાક ગુજરાતઅને રાજસ્થાન માં ગરમી ની સીઝન માં ખૂબ બનતું હોય છે, આ શાક તમે અચાનક આવેલા મહેમાન કેઘર માં જ્યારે કોઈ શાક ના હોય ત્યારે બનાવી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો. આ શાક ઘરમાં રહેલી સામગ્રી માંથી જ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો અડદના પાપડ નું શાક બનાવવાની રીત – adad na papad nu shaak recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

અડદના પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 અડદના મીડીયમ સાઇઝ ના પાપડ 
  • 1 કપ દહી
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલ પત્રના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી  લસણની પેસ્ટ (ઓપ્શનલ છે )
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે )
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અડદના પાપડ નું શાક બનાવવાની રીત | adadna papad nu shaak gujarati recipe | adad na papad nu shaak banavani rit | adad na papad nu shaak recipe in gujarati

  • અડદના પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ અડદ ના પાપડ ને તવીપર અને દબાવી ને શેકી લ્યો આમ બધા પાપડ ને શકી લ્યો ત્યાર બાદ એના કટકા કરી એક બાજુમૂકો. હવે એક વાસણમાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, હળદર,લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દહીં નો પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા,  રાઈ, જીરુ અનેહિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુ લસણનીપેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને આદુ લસણ ની કચાસ નીકળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ડુંગળી નરમ થાય એટલે ગેસ બંધ અથવા ધીમો કરી નાખો ને એમાં દહી નો પેસ્ટ નાંખી ને મિક્સ કરીને દહી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો દહી ગરમ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને કસુરી મેથી ને મસળી ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
  • ચાર મિનિટ પછી અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ફરીથી ગ્રેવી ને ઉકાળી લ્યો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યારબાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અડદ ના પાપડ નું શાક.

adad na papad nu shaak recipe in gujarati notes

  • પાપડ નાના હોય તો વધારે લઈ લેવા અને મોટા હોય તો તમારી જરૂરિયાત મુજબ લઈ લેવા.
  • લસણ ડુંગળી તમે ના ખાતા હો તો ના નાખવા.
  • મીઠું ધ્યાન થી નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઠેસો બનાવવાની રીત | Theso banavani rit | Theso recipe in gujarati

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.