Home Blog Page 71

બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu | bacheli rotli na ladoo recipe in gujarati

કેમ છો મિત્રો આજે આપણે બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત – bacheli rotli na ladu શીખીશું. ઘણી વખત રોટલી ઘણી બધી બચી જતી હોય છે , If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , ત્યારે એક ની એક એક વઘારી ને ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એમાંથી આપણે ગોળ વાળા લાડુ બનાવવાની રીત શીખીએ જે ખાવા માં સોફ્ટ લાગે અને બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે તો ચાલો આજે bacheli rotli na ladoo recipe in gujarati  શીખીએ.

બચેલી રોટલી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાઉડર 2 ચમચી
  • બચેલી રોટલી 7-8 ના કટકા
  • છીણેલો ગોળ ⅓ કપ
  • નારિયળ નું છીણ ¼ કપ
  • ઘી 8-10 ચમચી
  • કીસમીસ 2 ચમચી
  • જાયફળ 1 ચપટી
  • કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 3-4 ચમચી

બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત

બચેલી રોટલી ના લાડવા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બચેલી રોટલી ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ માં પીસેલી રોટલી નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો પીસેલી રોટલી થોડી શેકાઈ જાય ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી ને ગોલ્ડન શેકી લ્યો.

રોટલી થોડી શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ફરી બે મિનિટ શેકી લ્યો. રોટલી અને નારિયળ નું છીણ સુકાઈ જાય પછી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ની કતરણ, કીસમીસ, જાયફળ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો.

રોટલી નું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે પીગળે ત્યાં સુંધી ગરમ કરી નાખો.

ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ રોટલી નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો લાડવા નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એમાંથી લાડવા બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બચેલી રોટલી ના લાડુ નો.

bacheli rotli na ladu banavani rit

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bacheli rotli na ladoo recipe in gujarati

બચેલી રોટલી ના લાડુ - bacheli rotli na ladu - bacheli rotli na ladoo recipe in gujarati - બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત - bacheli rotli na ladu banavani rit

બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu | bacheli rotli na ladoo recipe in gujarati

કેમ છો મિત્રો આજે આપણે બચેલી રોટલી ના લાડુ બનાવવાની રીત – bacheli rotli na ladu શીખીશું. ઘણી વખત રોટલી ઘણી બધીબચી જતી હોય છે , ત્યારેએક ની એક એક વઘારી ને ખાઈ ને કંટાળી ગયા હો તો આજ એમાંથી આપણે ગોળ વાળા લાડુ બનાવવાનીરીત શીખીએ જે ખાવા માં સોફ્ટ લાગે અને બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયારથઈ જાય છે તો ચાલો આજે bacheli rotli na ladoo recipe in gujarati  શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 12 લાડુ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બચેલી રોટલી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી મિલ્ક પાઉડર
  • 7-8 બચેલી રોટલીના કટકા
  • કપ છીણેલો ગોળ
  • ¼ કપ નારિયળ નું છીણ
  • 8-10 ચમચી ઘી
  • 2 ચમચી કીસમીસ
  • 1 ચપટી જાયફળ
  • 3-4 ચમચી કાજુ, બદામ, પીસ્તા ની કતરણ

Instructions

બચેલી રોટલી ના લાડુ | bacheli rotli na ladu

  • બચેલી રોટલી ના લાડવા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બચેલી રોટલી ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ માં પીસેલી રોટલી નાખી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકીલ્યો પીસેલી રોટલી થોડી શેકાઈ જાય ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી ને ગોલ્ડન શેકી લ્યો.
  • રોટલી થોડી શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ફરી બે મિનિટ શેકી લ્યો. રોટલી અને નારિયળ નું છીણ સુકાઈજાય પછી ગેસ બંધ કરી નાખો. ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ની કતરણ, કીસમીસ,જાયફળ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થવા દયો.
  • રોટલી નું મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખી ને મિક્સ કરી ધીમા તાપે પીગળે ત્યાં સુંધીગરમ કરી નાખો.
  • ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ રોટલી નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો લાડવા નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે એમાંથી લાડવા બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો બચેલીરોટલી ના લાડુ નો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સત્તુ ના લાડવા બનાવવાની રીત | sattu na laddu banavani rit

ગરમી માં ઠંડી તાસીર વાળી વાનગીઓ ખાવી શરીર માટે સારી કહેવાય. સત્તુ ગરમી માટે ખૂબ ગુણકારી હોય છે અને ઠંડક આપે છે. આ એક સુપર ફૂડ માં આવે છે , If you like the recipe do subscribe  Krishna’s Cuisine YouTube channel on YouTube , આમાથી લાડુ, ઠંડા પીણા, પરોઠા કચોરી વગેરે બનાવવામાં આવતા હોય છે અને બિહાર બાજુ સત્તુ નો ભરપુર માત્રા માં ઉપયોગ થાય છે તો આજ આપણે પણ ગરમી માં ઠંડક આપતા સત્તુ ના લાડવા બનાવવાની રીત – sattu na laddu banavani rit recipe in gujarati શીખીએ.

સત્તુ ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી

  • દાળિયા 3 કપ
  • ઘી ¾ કપ
  • ખડી સાકાર 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

sattu na laddu banavani rit

સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.

મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .

sattu na ladoo recipe notes

  • તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
  • ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવશેકું રહે ત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.

સત્તુ ના લાડવા બનાવવાની રીત

Video Credit : Youtube/ Krishna’s Cuisine

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

sattu na ladva recipe in gujarati

સત્તુ ના લાડવા બનાવવાની રીત - sattu na laddu banavani rit - sattu na ladva recipe in gujarati

સત્તુ ના લાડવા | sattu na laddu banavani rit | sattu na ladva recipe in gujarati

ગરમી માં ઠંડી તાસીર વાળી વાનગીઓ ખાવી શરીર માટે સારીકહેવાય. સત્તુ ગરમી માટે ખૂબ ગુણકારી હોય છે અને ઠંડક આપે છે. આ એક સુપર ફૂડ માં આવે છે , આમાથી લાડુ,ઠંડા પીણા, પરોઠા કચોરી વગેરે બનાવવામાં આવતા હોયછે અને બિહાર બાજુ સત્તુ નો ભરપુર માત્રા માં ઉપયોગ થાય છે તો આજ આપણે પણ ગરમી માંઠંડક આપતા સત્તુ ના લાડવા બનાવવાની રીત – sattuna laddu banavani rit recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સત્તુ ના લાડવા બનાવવા જરૂરીસામગ્રી

  • 3 કપ દાળિયા
  • 3/4 કપ ઘી
  • 1 કપ ખડી સાકાર
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ

Instructions

sattu na laddu banavani rit

  • સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સકરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .

sattu na ladoo recipe notes

  • તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
  • ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવ શેકું રહેત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

ભીંડા ની મસાલેદાર કાચરી | Bhinda ni kachari banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા પ્રેમી માટે બારે મહિના ભીંડા નો સ્વાદ માણી શકે એ માટે ભીંડા ની મસાલેદાર કાચરી બનાવવાની રીત – Bhinda ni masaledar kachari શીખીશું , If you like the recipe do subscribe   Kitchen Series YouTube channel on YouTube , તમે બરોબર વાંચ્યું આજ આપણે ભીંડા ને મસાલા થી ભરી સૂકવી અને ત્યાર બાદ જ્યારે પણ ભીંડા ખાવા હોય ત્યારે ખાઈ શકાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી ભીંડા ની કાચરી – Bhinda ni kachari બનાવતા શીખીશું. આ કાચરી તમે લાંબો સમય સુંધી એવી જ રહે એ માટે ની ટિપ્સ આપશું.

ભીંડા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • હળદર ½ ચમચી
  • ભીંડા 500 ગ્રામ
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Bhinda ni masaledar kachari

ભીંડાની મસાલેદાર કાચરી બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણી મા બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી એકદમ કોરા કરી લ્યો બધા ભીંડા ને બરોબર કોરા કરી લીધા પછી ચાકુ થી એક એક ભીંડા માં લાંબો ઊભો કાપો પડી એક વાસણમાં મૂકતા જાઓ. આમ બધા ભીંડા માં કાપા પાડી લ્યો.

હવે ભીંડા પર બે ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને લીંબુ નો રસ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એક કલાક માટે એક બાજુ મૂકી દયો. એક કલાક પછી ભીંડા ને તપેલી માંથી કાઢી સાફ કોરા કપડા પર એક એક અલગ સૂકવી નાખો અને આમ એક કલાક સુંધી પંખા નીચે સૂકવી લ્યો.

ભીંડા સુકાય ત્યાં સુંધી એક મોટા વાટકા માં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો. ભીંડા ને સુકાતા એક કલાક થાય એટલે એક ભીંડા ને લઈ કાપા કરેલ જગ્યાએ તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ એક એક ભીંડા માં મસાલો ભરી ને તૈયાર કરી લ્યો.

બધા જ ભીંડા ભરાઈ જાય એટલે તડકામાં એક એક ભીંડા ને સૂકવી લ્યો. આમ ચાર પાંચ દિવસ તડકા માં સૂકવી લ્યો. પાંચ દિવસ પછી સૂકવેલા ભીંડા બરોબર સુકાઈ જાય  એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. અને બાર મહિના સુંધી સાચવી શકો છો.

જ્યારે પણ ભીંડા ની કાચરી ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલા ભીંડા ને એક મિનિટ ગરમ તેલ માં તરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ભીંડાની મસાલેદાર કાચરી.

Bhinda ni masaledar kachari notes

  • અહી તમે મસાલા માં તમને ગમતા સ્વાદ વાળા મસાલા નાખી ને પણ મસાલો તૈયાર કરી શકો છો.
  • ભીંડા ને તડકા માં જ્યાં સુંધી ક્રિસ્પી ના થાય ત્યાં સુંધી બરોબર સુકવવવા જરૂરી છે.

ભીંડા ની કાચરી બનાવવાની રીત

Video Credit : Youtube/ Kitchen Series

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Series ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bhinda ni kachari banavani rit

ભીંડા ની કાચરી - Bhinda ni kachari - ભીંડા ની મસાલેદાર કાચરી - Bhinda ni masaledar kachari - ભીંડા ની કાચરી બનાવવાની રીત - Bhinda ni kachari banavani rit

ભીંડા ની કાચરી | Bhinda ni kachari | ભીંડા ની મસાલેદાર કાચરી | Bhinda ni masaledar kachari

નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા પ્રેમી માટે બારે મહિના ભીંડા નો સ્વાદ માણી શકે એ માટે ભીંડા ની મસાલેદાર કાચરી બનાવવાની રીત – Bhinda ni masaledar kachari શીખીશું ,તમે બરોબર વાંચ્યું આજ આપણે ભીંડા ને મસાલા થી ભરી સૂકવી અને ત્યાર બાદ જ્યારેપણ ભીંડા ખાવા હોય ત્યારે ખાઈ શકાય એવા ક્રિસ્પી અને ટેસ્ટી ભીંડા ની કાચરી – Bhinda ni kachari બનાવતા શીખીશું. આ કાચરી તમે લાંબો સમય સુંધી એવી જ રહે એ માટે ની ટિપ્સ આપશું.
4 from 4 votes
Prep Time: 30 minutes
Resting time: 3 days
Total Time: 3 days 30 minutes
Servings: 400 ગ્રામ

Equipment

  • 1 થાળી
  • 1 તપેલી

Ingredients

ભીંડા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી હળદર
  • 500 ગ્રામ ભીંડા
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ભીંડા ની કાચરી | Bhinda ni kachari

  • ભીંડાની મસાલેદાર કાચરી બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણી મા બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી એકદમ કોરા કરી લ્યો બધા ભીંડા ને બરોબર કોરા કરી લીધા પછી ચાકુ થી એક એક ભીંડામાં લાંબો ઊભો કાપો પડી એક વાસણમાં મૂકતા જાઓ. આમ બધા ભીંડા માં કાપા પાડી લ્યો.
  • હવે ભીંડા પર બે ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને લીંબુ નો રસ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને એક કલાક માટે એક બાજુ મૂકી દયો. એક કલાક પછી ભીંડા ને તપેલી માંથી કાઢી સાફ કોરા કપડા પર એક એક અલગ સૂકવી નાખોઅને આમ એક કલાક સુંધી પંખા નીચે સૂકવી લ્યો.
  • ભીંડા સુકાય ત્યાં સુંધી એક મોટા વાટકા માં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એક ચમચી મીઠું નાંખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.ભીંડા ને સુકાતા એક કલાક થાય એટલે એક ભીંડા ને લઈ કાપા કરેલ જગ્યાએ તૈયારકરેલ મસાલો ભરી લ્યો આમ એક એક ભીંડા માં મસાલો ભરી ને તૈયાર કરી લ્યો.
  • બધાજ ભીંડા ભરાઈ જાય એટલે તડકામાં એક એક ભીંડા ને સૂકવી લ્યો. આમ ચાર પાંચ દિવસ તડકા માં સૂકવી લ્યો. પાંચ દિવસ પછી સૂકવેલા ભીંડા બરોબર સુકાઈ જાય  એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.અને બાર મહિના સુંધી સાચવી શકો છો.
  • જ્યારે પણ ભીંડા ની કાચરી ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલા ભીંડા ને એક મિનિટ ગરમ તેલ માં તરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ભીંડાની મસાલેદાર કાચરી.

Bhinda ni masaledar kachari notes

  • અહી તમે મસાલા માં તમને ગમતા સ્વાદ વાળા મસાલા નાખી ને પણ મસાલો તૈયાર કરી શકો છો.
  • ભીંડા ને તડકા માં જ્યાં સુંધી ક્રિસ્પી ના થાય ત્યાં સુંધી બરોબર સુકવવવા જરૂરી છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

કેરી માંથી જેટલી વાનગી બનાવીને મજા લઈએ એટલી ઓછી લાગે છે કેમ કે કેરી ની સીઝન હોય જ થોડા સમય માટે હોય છે તો આ થોડા સમય માં એવી વાનગી બનાવી લઈએ કે લાંબો સમય સુંધી કેરી ના સ્વાદ ની મજા લઇ શકીએ , If you like the recipe do subscribe  Rasoi Palace YouTube channel on YouTube , આજ આપણે આમ પાપડ જેમ કેરી માંથી પાપડ બનાવી સૂકવી ને ડબ્બા ભરી લાંબા સમય સુંધી મજા લેશું. તો ચાલો કાચી કેરી નો ચટપટો આમ પાપડ બનાવવાની રીત – Kachi keri no chatpato aam papad banavani rit શીખીએ.

કાચી કેરી નો આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું પાઉડર ½ ચમચી
  • કાચી કેરી ના કટક 150 ગ્રામ
  • મરી પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ ½ કપ
  • લીલો રંગ 1-2 ટીપાં / ચપટી
  • તેલ 1 ચમચી
  • પાણી ½ કપ

કાચી કેરી નો આમ પાપડ બનાવવાની રીત

કાચી કેરી નો આમ પાપડ બનાવવા સૌથી પહેલા કેરીબને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરીને લ્યો. હવે ચાકુથી છોલી એના નાના નાના કટકા કરી લ્યો. ગેસ પર એક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી નાખી દયો ને પાંચ સાત મિનિટ ચડવા દયો.

સાત મિનિટ પછી કેરી નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી કેરી ને ઠંડી થવા દયો. કેરી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો અને કડાઈમાં ગરણી વડે ગાળી લ્યો.

હવે કડાઈ ને ગેસ પર મૂકો. અને એમાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો, લીલો ફૂડ કલર, અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી ચડવા દયો.

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ચેક કરો જો ચમચા પર લાગેલ મિશ્રણ માં આંગળી થી લાંબો કાપો મારો ને મિશ્રણ ભેગુ ના થાય તો મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ ગયું છે અને ગેસ બંધ કરી નાખો. હવે થાળી માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર થયેલ મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી લ્યો.

હવે થાળી ને બે થી ત્રણ દિવસ તડકા માં સુકાવા મૂકો ત્રણ દિવસ પછી પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુ થી થોડી કિનારી અલગ કરી લ્યો ત્યાર બાદ પાપડ ને હાથ થી થાળી થી અલગ કરી લ્યો.

પાપડ ના જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી ગોળ રોલ બનાવી લ્યો અથવા ચોરસ કે ત્રિકોણ કાપી ને કટકા કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર  મહિના સુંધી મજા લ્યો કાચી કેરી માંથી ચટપટા આમ પાપડ.

Kachi keri no aam papad recipe notes

  • અહી તમે માસલા નાખ્યા વગરના સાદા પાપડ પણ બનાવી શકો છો.

Kachi keri no aam papad banavani rit | Video

Video Credit : Youtube/ Rasoi Palace

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Palace ને Subscribe કરજો

Kachi keri no aam papad recipe in gujarati

કાચી કેરી નો આમ પાપડ - Kachi keri no aam papad - કાચી કેરી નો આમ પાપડ બનાવવાની રીત - Kachi keri no aam papad banavani rit - Kachi keri no aam papad recipe in gujarati

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

કેરી માંથી જેટલી વાનગી બનાવીને મજા લઈએ એટલી ઓછી લાગેછે કેમ કે કેરી ની સીઝન હોય જ થોડા સમય માટે હોય છે તો આ થોડા સમય માં એવી વાનગી બનાવીલઈએ કે લાંબો સમય સુંધી કેરી ના સ્વાદ ની મજા લઇ શકીએ ,આજ આપણે આમ પાપડ જેમ કેરી માંથી પાપડ બનાવી સૂકવી ને ડબ્બા ભરી લાંબા સમય સુંધીમજા લેશું. તો ચાલો કાચી કેરી નો ચટપટો આમ પાપડ બનાવવાની રીત – Kachi keri no chatpato aam papad banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
dray time: 2 days
Total Time: 2 days 40 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

કાચી કેરી નો આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી જીરું પાઉડર
  • 150 ગ્રામ કાચી કેરી ના કટક
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સંચળ
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ કપ ખાંડ
  • 1-2 ટીપાં/ ચપટી લીલો રંગ
  • 1 ચમચી તેલ
  • ½ કપ પાણી

Instructions

Kachi keri no aam papad banavani rit

  • કાચી કેરી નો આમ પાપડ બનાવવા સૌથી પહેલા કેરીબને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરીને લ્યો. હવે ચાકુથી છોલી એના નાના નાના કટકા કરી લ્યો. ગેસ પરએક તપેલી માં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી નાખી દયો ને પાંચ સાત મિનિટ ચડવા દયો.
  • સાત મિનિટ પછી કેરી નરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી કેરી ને ઠંડી થવા દયો. કેરી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો અને કડાઈમાં ગરણી વડે ગાળી લ્યો.
  • હવે કડાઈ ને ગેસ પર મૂકો. અને એમાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો,લીલો ફૂડ કલર, અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી ચડવા દયો.
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ચેક કરો જો ચમચા પર લાગેલ મિશ્રણ માં આંગળી થી લાંબો કાપો મારો ને મિશ્રણ ભેગુ ના થાય તો મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ ગયું છે અને ગેસ બંધ કરી નાખો. હવે થાળી માં તેલ લગાવી લ્યો અને એમાં તૈયાર થયેલ મિશ્રણ ને નાખી એક સરખું ફેલાવી લ્યો.
  • હવે થાળી ને બે થી ત્રણ દિવસ તડકા માં સુકાવા મૂકો ત્રણ દિવસ પછી પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુ થી થોડી કિનારી અલગ કરી લ્યો ત્યાર બાદ પાપડ ને હાથ થી થાળી થી અલગ કરી લ્યો.
  • પાપડ ના જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના કાપા કરી ગોળ રોલ બનાવી લ્યો અથવા ચોરસ કેત્રિકોણ કાપી ને કટકા કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને બાર  મહિના સુંધી મજા લ્યો કાચી કેરી માંથી ચટપટા આમ પાપડ.

Kachi keri no aam papad recipe notes

  • અહી તમે માસલા નાખ્યા વગરના સાદા પાપડ પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત | Banarasi tamatar chat banavani rit

નમસ્તે મિત્રો આજ આપણે બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત – Banarasi tamatar chat banavani rit શીખીશું , If you like the recipe do subscribe Rita Arora Recipes  YouTube channel on YouTube , ચાર્ટ નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે ચાર્ટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અત્યાર સુંધી અલગ અલગ ઘણી પ્રકારની ચાર્ટ બનાવી હસે અને મજા પણ લીધી હસે પણ આજ આપણે ખાસ બનારસ માં મળતી ચાર્ટ ઘરે બનાવતા શીખીશું.

બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણા સુધારેલ ટમેટા 5-6
  • બાફેલા બટાકા 4-5
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ખસખસ 1 ચમચી
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • સંચળ 1  + ½ ચમચી
  • પાણી  ½ + 1  કપ
  • ખાંડ 4 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 + ½  ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • આંબલી નો પલ્પ 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 5-6 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી
  • લાલ મરચાનો પાઉડર
  • ચાર્ટ મસાલો
  • શેકેલ જીરું પાઉડર
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા
  • સેવ
  • ખાંડ નું પાણી

બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત

બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરી લ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.

બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.

બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું  ચાસાની જેવું ચિકાસ પડતું  થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.

તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ

Banarasi tamatar chat recipe notes

  • સેવ ની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.

Banarasi tamatar chat banavani rit

Video Credit : Youtube/ Rita Arora Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

Banarasi tamatar chat recipe

બનારસી ટમાટર ચાટ - Banarasi tamatar chat - બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત - Banarasi tamatar chat banavani rit

બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat

આજ આપણે બનારસી ટમાટર ચાટ બનાવવાની રીત – Banarasi tamatar chat banavani rit શીખીશું ,ચાર્ટ નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય કેમ કે ચાર્ટ ખાવાની મજાજ કંઈક અલગ હોય છે અત્યાર સુંધી અલગ અલગ ઘણી પ્રકારની ચાર્ટ બનાવી હસે અને મજા પણ લીધીહસે પણ આજ આપણે ખાસ બનારસ માં મળતી ચાર્ટ ઘરે બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બનારસી ટમાટર ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 ઝીણા સુધારેલ ટમેટા
  • 4-5 બાફેલા બટાકા
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખસખસ
  • 2-3 ચમચી કાજુની કતરણ
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ચમચી સંચળ
  • પાણી 
  • 4 ચમચી ખાંડ 4
  • ચમચી શેકેલ જીરું પાઉડર
  • ચમચી હિંગ
  • 2 ચમચી આંબલીનો પલ્પ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 5-6 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠુંસ્વાદ મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી
  • લાલ મરચાનો પાઉડર
  • ચાર્ટ મસાલો
  • શેકેલ જીરું પાઉડર
  • ઝીણી સુધારેલ ડુંગળી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા
  • સેવ
  • ખાંડ નું પાણી

Instructions

બનારસી ટમાટર ચાટ | Banarasi tamatar chat

  • બનારસી ટમાટર ચાટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ખસખસ, કાજુ ની કતરણ, અડધી ચમચ હળદર, બે ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા, સંચળ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરુંપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી ને નરમ કરીલ્યો. પાંચ મિનિટ પછી ટમેટા ચડી ને બરોબર ગણી જસે.
  • બાફેલા બટાકા ને એક વાસણમાં હાથ વડે બરોબર મેસ કરી લ્યો અને ચડી ગયેલા ટમેટા સાથે નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં આંબલીનો પલ્પ, લીલા ધાણા સુધારેલા નાખી ને ફરી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
  • બીજી કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો એમાં એક ચમચી શેકેલ જીરું પાઉડર, ચાર ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ અને હિંગ ચપટી નાખી મિક્સ કરી લ્યો અને પાણી થોડું  ચાસાની જેવું ચિકાસ પડતું  થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.પાણી ચાસણી જેમ ચિકાસ પકડે એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો.
  • તૈયાર ટમેટા બટાકા વાળા ચાર્ટ ને સર્વિંગ પ્લેટ માં નાખી ઉપર થી જરૂર મુજબ ઘી, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, તૈયાર કરેલ ખાંડ ની ચાસણી, શેકેલ જીરું પાઉડર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, અને સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો બનારસી ટમાટર ચાર્ટ

Banarasi tamatar chat recipe notes

  • સેવની જગ્યાએ તમે મિક્સ ફરસાણ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદા ની કાચરી બનાવવાની રીત | gunda ni kachri in gujarati

મિત્રો આજે આપણે ગુંદા ની કાચરી બનાવવાની રીત – gunda ni kachri banavani rit શીખીશું. દરેક ગુજરાતી ની એક આદત હોય કે જે સામગ્રી સીઝન માં મળતી હોય એની શુકમણી કે ફ્રોઝન કરી ને સાચવી લે અને બાર મહિના સુંધી એનો વપરાશ કરે , આમ એ સીઝન માં દેશી ગુવાર, ભીંડા, ટમેટા, આમપાપડ, ગાજર, વટાણા જેવા અલગ અલગ શુકમણી કે ફ્રોઝન કરી સાચવતા હોય છે આજ આપણે ઉનાળા મળતા સ્વાદિષ્ટ અને હેલ્થી એવા ગુંદા ની શુકમણી કરી સાચવી બાર મહિના ઉપયોગ કરી શકશો. તો ચાલો gunda ni kachri in gujarati શીખીએ.

ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • હળદર 1 ચમચી
  • ગુંદા 500 ગ્રામ
  • મીઠું 2-3 ચમચી
  • મોળી છાસ જરૂર મુજબ
  • તેલ તરવા માટે
  • લાલ મરચાનો પાઉડર

gunda ni kachri in gujarati | ગુંદા ની કાચરી બનાવવાની રીત

ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદા ને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.

આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકી ત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસ માજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.

આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધી થી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.

gunda kachri Recipe notes

  • ગુંદા ને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
  • કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
  • સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.

gunda ni kachri banavani rit

ગુંદા ની કાચરી - gunda ni kachri - ગુંદા ની કાચરી બનાવવાની રીત - gunda ni kachri in gujarati - gunda ni kachri banavani rit

ગુંદા ની કાચરી | gunda ni kachri | ગુંદા ની કાચરી બનાવવાની રીત

મિત્રો આજે આપણે ગુંદા ની કાચરી બનાવવાની રીત – gunda ni kachri banavani rit શીખીશું. દરેક ગુજરાતી ની એકઆદત હોય કે જે સામગ્રી સીઝન માં મળતી હોય એની શુકમણી કે ફ્રોઝન કરી ને સાચવી લે અનેબાર મહિના સુંધી એનો વપરાશ કરે , આમ એ સીઝન માં દેશી ગુવાર, ભીંડા, ટમેટા, આમપાપડ, ગાજર, વટાણા જેવા અલગ અલગ શુકમણી કે ફ્રોઝન કરી સાચવતા હોય છે આજ આપણે ઉનાળા મળતાસ્વાદિષ્ટ અને હેલ્થી એવા ગુંદા ની શુકમણી કરી સાચવી બાર મહિના ઉપયોગ કરી શકશો. તો ચાલો gundani kachri in gujarati શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 બાઉલ
  • 1 ગરણી

Ingredients

ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી હળદર
  • 500 ગુંદા
  • 2-3 ચમચી મીઠું
  • મોળી છાસ જરૂર મુજબ
  • તેલ તરવા માટે
  • લાલ મરચાનો પાઉડર

Instructions

gunda ni kachri in gujarati

  • ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદાને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.
  • આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકીત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસમાજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.
  • આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધીથી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.

gunda kachri Recipe notes

  • ગુંદાને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
  • કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
  • સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

આજ આપણે હેલ્થી અને ગ્લુટેન ફ્રી એવા જુવાર માંથી જુવાર ઉપમા બનાવવાની રીત – Juvar upma banavani rit શીખીશું , If you like the recipe do subscribe Cook With Rupam Sehtya YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે જુવાર ના લોટ માંથી રોટલી, રોટલા, મુઠીયા, કટલેસ બનાવીને તો જમ્યા જ છીએ પણ આજ આપણે જુવાર ના દાણા નો ઉપયોગ કરી ને વાનગી બનાવીશું. તો ચાલો Juvar upma recipe in gujarati શીખીએ.

જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • જુવાર 1 કપ
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાન 8-10
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • ઝીણા સમારેલા ગાજર ¼ કપ
  • રાઈ ½ ચમચી
  • ઝીણી સુધારેલ બીન્સ ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Juvar upma banavani rit

જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.

જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.

દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.

પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.

Juvar upma recipe notes

  • જો જુવાર ને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
  • શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
  • ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.

જુવાર ઉપમા બનાવવાની રીત | Video

Video Credit : Youtube/ Cook With Rupam Sehtya

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Rupam Sehtya ને Subscribe કરજો

Juvar upma recipe in gujarati

જુવાર ઉપમા - Juvar upma - જુવાર ઉપમા બનાવવાની રીત - Juvar upma banavani rit - Juvar upma recipe in gujarati

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

આજ આપણે હેલ્થી અને ગ્લુટેન ફ્રી એવા જુવાર માંથી જુવારઉપમા બનાવવાની રીત – Juvar upma banavani rit શીખીશું , અત્યાર સુંધી આપણે જુવાર ના લોટ માંથી રોટલી, રોટલા,મુઠીયા, કટલેસ બનાવીને તો જમ્યા જ છીએ પણ આજ આપણે જુવાર ના દાણા નો ઉપયોગ કરી ને વાનગી બનાવીશું. તો ચાલો Juvar upma recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Socking time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 કપ જુવાર
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • ¼ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ ચમચી રાઈ
  • ¼ કપ ઝીણી સુધારેલ બીન્સ
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit

  • જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
  • જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.

Juvar upma recipe notes

  • જો જુવારને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
  • શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
  • ડુંગળીના ખાતા હો તો ના નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી