Recipe in Gujarati ની ટીમ દ્વારા આપના માટે ઘરે સરળતાથી બનાવી શકાય તેવા ગુજરાતી નાસ્તા, સૂપ, કોકટેલ, પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફ્યુઝન વાનગીઓ અને બીજી અનેક નવીન વાનગીઓ બનાવવાની સરળ રેસીપી ગુજરાતી મા લાવવાનો પ્રયાસ કરેલ છે
નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ મીઠી લસ્સી બનાવવાની રીત બતાવો – lassi banavani rit – lassi banavani recipe શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , લચ્છી બે પ્રકારની બનતી હોય છે ખારી લચ્છી અને મીઠી લચ્છી. આ બને લચ્છી બને તો દહીં માંથી જ છે એટલે ઉનાળા માં બને ખૂબ જ લાભકારી હોય છે. ખારી લચ્છી વધારે પડતી ગુજરાત બાજુ પીવાતી હોય છે, અને મીઠી લચ્છી વધારે પડતી પંજાબ બાજુ પીવાતી હોય છે બને લચ્છી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી ને મજા લઇ શકાય છે લચ્છી પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખોરાક ને પચાવા માં ખૂબ જ મદદ કરે છે તો ચાલો સાદી લસ્સી બનાવવાની રીત – lassi recipe in gujarati શીખીએ.
lassi recipe ingredients in gujarati
ઠંડુ ફૂલ ક્રીમ દહીં 2 ½ કપ
ઠંડુ ફૂલ ક્રીમ દૂધ ½ કપ
પીસેલી ખાંડ ¾ કપ
એલચી પાઉડર ½ ચમચી
ગુલાબ જળ 2 ચમચી
બરફ ના ટુકડા 8-10
લસ્સી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
ફ્રેશ મલાઈ
બદામ ની કતરણ
પિસ્તા ની કતરણ
ગુલાબ ના પાંદડા
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit
લસ્સી બનાવવાની સૌપ્રથમ મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દહીં નાખો સાથે ઠંડુ ફૂલ ક્રીમ દૂધ, પીસેલી ખાંડ, એલચી પાઉડર, ગુલાબ જળ અને બરફ ના કટકા નાખી મિક્સર જાર બંધ કરી બે મિનિટ બરોબર પીસી લ્યો,
બરોબર પીસાઈ જાય એટલે ઠંડી ઠંડી લચ્છી ને સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકી ઠંડી ઠંડી મજા લ્યો મીઠી લચ્છી.
lassi recipe in gujarati notes
અહી તમે મીઠાસ માટે મધ નો કે બીજી કોઈ સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો.
એલચી પાઉડર ઓપ્શનલ છે નાખવો હોય તો નાખો ને પસંદ ના હોય તો ના નાખવો.
મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો.
સાદી લસ્સી બનાવવાની રીત | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ મીઠી લસ્સી બનાવવાની રીત બતાવો – lassi banavani rit – lassi banavani recipe શીખીશું, લચ્છી બે પ્રકારની બનતી હોય છેખારી લચ્છી અને મીઠી લચ્છી. આ બને લચ્છી બને તો દહીં માંથી જ છે એટલે ઉનાળા માં બને ખૂબ જ લાભકારી હોય છે. ખારી લચ્છી વધારે પડતી ગુજરાતબાજુ પીવાતી હોય છે, અને મીઠી લચ્છી વધારે પડતી પંજાબ બાજુ પીવાતીહોય છે બને લચ્છી અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી ને મજા લઇ શકાય છે લચ્છી પીવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે અને ખોરાક ને પચાવા માં ખૂબ જ મદદ કરે છે તો ચાલો સાદી લસ્સી બનાવવાની રીત – lassi recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 10 minutesminutes
Total Time: 10 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 મિક્સર
Ingredients
lassi recipe ingredients in gujarati
2 ½ કપઠંડુ ફૂલ ક્રીમ દહીં
½કપઠંડુ ફૂલ ક્રીમ દૂધ
¾કપપીસેલી ખાંડ
½ચમચીએલચી પાઉડર
2ચમચીગુલાબ જળ
8-10બરફના ટુકડા
લસ્સી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી
ફ્રેશ મલાઈ
બદામ ની કતરણ
પિસ્તા ની કતરણ
ગુલાબ ના પાંદડા
Instructions
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati
લસ્સી બનાવવાની સૌપ્રથમ મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દહીં નાખો સાથે ઠંડુફૂલ ક્રીમ દૂધ, પીસેલી ખાંડ, એલચી પાઉડર, ગુલાબજળ અને બરફ ના કટકા નાખી મિક્સર જાર બંધ કરી બે મિનિટ બરોબર પીસી લ્યો,
બરોબર પીસાઈ જાય એટલે ઠંડી ઠંડી લચ્છી ને સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ, બદામ ની કતરણ, પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી મૂકી ઠંડી ઠંડી મજા લ્યો મીઠી લચ્છી
lassi recipe in gujarati notes
અહી તમે મીઠાસ માટે મધ નો કે બીજી કોઈ સુગર ફ્રી સામગ્રી નો ઉપયોગ કરી શકો છો
એલચી પાઉડર ઓપ્શનલ છે નાખવો હોય તો નાખો ને પસંદ ના હોય તો ના નાખવો
મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube , આ શીરો તમે એમજ બનાવી ને ખાઈ શકો છો સાથે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને ભગવાન ને ભોગ ધરાવી ને પણ પ્રસાદી રૂપે લઈ શકો છો તો ચાલો સિંગોડા ના લોટનો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro recipe in gujarati શીખીએ.
શિંગોડા ના લોટ નો શીરો બનાવવા અજ્રુરી સામગ્રી
સિંગોડા નો લોટ 1 કપ
ઘી 6-7 ચમચી
પાણી 2 કપ
ખાંડ ¾ કપ
છીણેલું નારિયેળ ⅓ કપ
કાજુ ના કટકા 3-4 ચમચી
બદામ ના કટકા 3-4 ચમચી
પિસ્તા ના કટકા 2-3 ચમચી
એલચી પાઉડર ¼ ચમચી
કીસમીસ 2 ચમચી
શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત
શિંગોડા ના લોટ નો શીરો બનાવવા સૌપ્રથમ એક ગેસ પર ગરમ કરવા મૂકો એમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા ના કટકા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે બીજી એક ચમચી ઘી નાખી એમાં કીસમીસ ને શેકી લઈ કાજુ સાથે કાઢી લ્યો.
હવે કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી એમાં સિંગોડાં નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો લોટ ને બરોબર લાલ રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ચાર પાંચ મિનિટ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ને ચમચી ઘી નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી થોડો ઠંડો કરી ભગવાન ને ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે મજા લ્યો સિંગોડા ના લોટનો શીરો.
singoda na lot no shiro recipe in gujarati notes
અહી લોટ ને બરોબર ધીમા તાપે શેકવો નહિતર હલવા નો સ્વાદ મજા નહિ આવે.
ખાંડ ની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો.
આ શીરો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ તૈયાર કરી શકો છો.
ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો.
singoda na lot no shiro banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
singoda na lot no shiro recipe in gujarati
શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત | singoda na lot no shiro banavani rit | singoda na lot no shiro recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ નો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro banavani rit શીખીશું, આ શીરો તમે એમજ બનાવીને ખાઈ શકો છો સાથે વ્રત ઉપવાસમાં પણ બનાવી ને ભગવાન ને ભોગ ધરાવી ને પણ પ્રસાદી રૂપેલઈ શકો છો તો ચાલો સિંગોડા ના લોટનો શીરો બનાવવાની રીત – singoda na lot no shiro recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
શિંગોડા ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી
1 કપસિંગોડાનો લોટ
6-7 ચમચીઘી
2કપપાણી
¾ કપખાંડ
⅓કપછીણેલું નારિયેળ
3-4 ચમચીકાજુના કટકા
3-4 ચમચીબદામના કટકા
2-3 ચમચીપિસ્તાના કટકા
¼ચમચીએલચી પાઉડર
2 ચમચીકીસ મીસ
Instructions
શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro | singoda na lot no shiro recipe
શિંગોડા ના લોટ નો શીરો બનાવવા સૌપ્રથમ એક ગેસ પર ગરમ કરવા મૂકોએમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા અને પિસ્તા નાકટકા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો,
ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો હવે બીજી એક ચમચી ઘી નાખી એમાં કીસમીસ ને શેકી લઈ કાજુ સાથે કાઢી લ્યો.
હવે કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી એમાં સિંગોડાં નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો લોટ ને બરોબર લાલ રંગ નો થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો લોટ ને બરોબર શેકી લીધા બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ચાર પાંચ મિનિટ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને ને ચમચી ઘી નાખી મિક્સ કરી બીજી બે મિનિટ શેકી લ્યો,
ત્યારબાદ એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી થોડો ઠંડોકરી ભગવાન ને ભોગ ધરાવી ને પ્રસાદી રૂપે મજા લ્યો સિંગોડા ના લોટનો શીરો.
singoda na lot no shiro recipe in gujarati notes
અહી લોટ ને બરોબર ધીમા તાપે શેકવો નહિતર હલવા નો સ્વાદ મજા નહિ આવે
ખાંડની માત્રા વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો
આ શીરો તમે પાણી ની જગ્યાએ દૂધ માં પણ તૈયાર કરી શકો છો
ખાંડની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે દુધી ની બરફી બનાવવાની રીત – dudhi ni barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe momsmagic tastyfood YouTube channel on YouTube , આ બરફી હેલ્થી તો બને છે, સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને પ્રસાદી રૂપે પણ ભોગ માં ધરાવી શકો છો, અને ને સાત આઠ દિવસ મજા લઈ શકો છો તો ચાલો dudhi ni barfi recipe in gujarati શીખીએ.
દુધી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
દૂધી 1 કિલો
ફૂલ ક્રીમ દૂધ 1 કપ
ઘી 3 + 2 +2 ચમચી
ખાંડ 4-5 ચમચી
મિલ્ક પાઉડર 200 ગ્રામ
એલચી પાઉડર ¼ ચમચી
સૂકું નારિયળ નું છીણ ½ કપ
કાજુ , બાદમ, પિસ્તા ની કતરણ ¼ કપ
ગ્રીન ફૂડ કલર 1-2 ટીપાં
દુધી ની બરફી બનાવવાની રીત
દૂધી ની બરફી બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને બે ભાગ માં કાપી લ્યો ને વચ્ચે થી એક નાનો ટુકડો કાપી ચાખી લ્યો કેમ કે ઘણી વખત કડવી હોય છે તો ચાખી લેવી જો કડવી હોય તો ના વાપરવી
ત્યાર બાદ જો દૂધી કાચી હોય તો એમજ છીણી લ્યો અને જો દૂધીમાં બીજ હોય તો વચ્ચે થી બીજ કાઢી લ્યો ને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે છીણેલી દૂધી ને સાફ પાતળા કપડા માં નાખી ને દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો ( તમે છીણેલી દુધી થી પણ બરફી તૈયાર કરી શકો છો પણ એમાં પાણી સૂકવવા ઘણો સમય શેકવી )
હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ.કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલી દૂધી નાખી બે ચાર મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બીજી ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
દૂધ ને દૂધ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હળવતા રહી શેકો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર, સૂકા નારિયળ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરો લ્યો હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો (જો ફૂડ કલર નાખવો હોય તો નાખવો )
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાર બાદ એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને ત્રણ ચાર ચમચી અને સાથે બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો
હવે સેટ કરેલ બરફી ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ ઠંડી થવા ને સેટ કરવા ઓછા માં ઓછા એકાદ બે કલાક એક બાજુ મૂકો બે કલાક પછી ચાકુથી જે સાઇઝ ને આકાર ની બરફી બનાવવી હોય એ સાઇઝ ના કાપા પાડી લ્યો ને પીસ કાઢી લ્યો તૈયાર પીસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો દૂધી ની બરફી
dudhi ni barfi recipe in gujarati notes
દૂધી હમેશા ચાખી ને વાપરવી.
અહી તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ શેકેલ મોરો માવો પણ નાખી શકો છો અથવા ખાંડ ની જગ્યાએ કન્ડેસ મિલ્ક પણ નાખી શકો છો.
ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી માં અલગથી શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે.
ફૂડ કલર ના નાખો તો પણ બરફી ખૂબ સારી લાગશે.
dudhi ni barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર momsmagic tastyfood ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dudhi ni barfi recipe in gujarati
દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે દુધી ની બરફી બનાવવાની રીત – dudhi ni barfi banavani rit શીખીશું, આ બરફી હેલ્થી તોબને છે, સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને વ્રત ઉપવાસમાં પણ ખાઈશકો છો અને પ્રસાદી રૂપે પણ ભોગ માં ધરાવી શકો છો, અને ને સાત આઠ દિવસ મજા લઈ શકો છો તો ચાલો dudhi ni barfi recipe in gujarati શીખીએ.
1.50 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 4 hourshours
Total Time: 4 hourshours50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 છીણી
Ingredients
દુધી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
1 કિલોદૂધી
1કપફૂલ ક્રીમ દૂધ
7ચમચીઘી
4-5 ચમચીખાંડ
200 ગ્રામ મિલ્ક પાઉડર
¼ચમચીએલચી પાઉડર
½ કપસૂકું નારિયળ નું છીણ
¼ કપકાજુ , બાદમ, પિસ્તા ની કતરણ
1-2 ટીપાં ગ્રીન ફૂડ કલર
Instructions
દુધી ની બરફી | dudhi ni barfi | dudhi ni barfi recipe
દૂધી ની બરફી બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને બે ભાગ માં કાપી લ્યો ને વચ્ચે થી એક નાનો ટુકડો કાપી ચાખી લ્યો કેમ કે ઘણી વખત કડવી હોયછે તો ચાખી લેવી જો કડવી હોય તો ના વાપરવી
ત્યારબાદ જો દૂધી કાચી હોય તો એમજ છીણી લ્યો અને જો દૂધીમાં બીજ હોય તો વચ્ચે થી બીજ કાઢી લ્યો ને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે છીણેલી દૂધી ને સાફ પાતળા કપડા માં નાખીને દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો ( તમે છીણેલી દુધી થી પણ બરફી તૈયાર કરી શકો છો પણ એમાં પાણી સૂકવવા ઘણો સમય શેકવી )
હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ.કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલી દૂધી નાખી બે ચાર મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બીજી ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ફૂલ ક્રીમદૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
દૂધ ને દૂધ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હળવતા રહી શેકો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાંએલચી પાઉડર, સૂકા નારિયળ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરો લ્યો હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો (જો ફૂડકલર નાખવો હોય તો નાખવો )
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાર બાદ એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને ત્રણ ચાર ચમચી અને સાથે બે ત્રણ ચમચી ઘી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો
હવે સેટ કરેલ બરફી ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ ઠંડીથવા ને સેટ કરવા ઓછા માં ઓછા એકાદ બે કલાક એક બાજુ મૂકો બે કલાક પછીચાકુથી જે સાઇઝ ને આકાર ની બરફી બનાવવી હોય એ સાઇઝ ના કાપા પાડી લ્યો ને પીસ કાઢી લ્યો તૈયાર પીસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો દૂધી ની બરફી
dudhi ni barfi recipe in gujarati notes
દૂધી હમેશા ચાખી ને વાપરવી
અહી તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ શેકેલ મોરો માવો પણ નાખી શકો છો અથવા ખાંડ ની જગ્યાએ કન્ડેસ મિલ્ક પણ નાખી શકો છો
ડ્રાયફ્રુટ ને એક ચમચી ઘી માં અલગથી શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
ફૂડકલર ના નાખો તો પણ બરફી ખૂબ સારી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે દહીં વાળા ભીંડા મસાલા બનાવવાની રીત – ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત – bhinda nu dahi valu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને ઘર માં ક્યારે કોઈ પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે પણ ઘણા લોકો ડુંગળી લસણ વગર નું ભોજન લેવાનું પસંદ કરતા હોય છે તો આજ આપણે બધા ની પસંદ એમાં દહીં ભીંડા નું શાક બનાવવાની રીત – dahi bhinda nu shaak banavani rit – dahi bhinda nu shaak recipe in gujarati શીખીએ.
દહીં વાળા ભીંડા મસાલા બનાવવા સૌપ્રથમ ભીંડા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને સાવ કોરા કરી લ્યો ને ચાકુથી બને બાજુ થી દાડી કાપી નાખો ને વચ્ચે કાપો પાડી લ્યો અને મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલા મરચા અને આદુ નાખી ને પીસી લ્યો.
હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ શેકી લીધા બાદ ભીંડા ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફૂલ તાપે તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ને ટમેટા ની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહી ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો.
હવે મીઠું ચેક કરી લ્યો ને જરૂર લાગે તો મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને ગ્રેવી ને ભીંડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો દહીં વાળા ભીંડા મસાલા.
dahi bhinda nu shaak recipe in gujarati notes
અહી જો તમે લસણ ડુંગળી નાખવા હોય તો વઘાર વખતે નાખવા.
મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
bhinda nu dahi valu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dahi bhinda nu shaak recipe in gujarati | dahi bhinda nu shaak banavani rit
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak banavani rit | dahi bhinda nu shaak banavani rit | dahi bhinda nu shaak recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે દહીં વાળા ભીંડા મસાલા બનાવવાની રીત – ભીંડા નું દહીં વાળું શાક બનાવવાની રીત – bhinda nu dahi valu shaak banavani rit શીખીશું, અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને ઘર માંક્યારે કોઈ પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે પણ ઘણા લોકો ડુંગળી લસણ વગર નું ભોજન લેવાનુંપસંદ કરતા હોય છે તો આજ આપણે બધા ની પસંદ એમાં દહીં ભીંડા નું શાક બનાવવાની રીત – dahi bhinda nu shaak banavani rit – dahi bhinda nu shaak recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Ingredients
દહીં ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
250 ગ્રામભીંડા
6ચમચીતેલ
½ચમચીજીરું
¼ચમચીહિંગ
2ટમેટા
1-2લીલા મરચા સુધારેલા
½ચમચીઆદુ પેસ્ટ
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
½ચમચીહળદર
4-5ચમચીદહીં
1ચમચીગરમ મસાલો
1ચમચીકસુરી મેથી
4-5ચમચીલીલા ધાણા સુધારેલા
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
દહીં ભીંડાનું શાક | ભીંડા નું દહીં વાળું શાક | bhinda nu dahi valu shaak | dahi bhinda nu shaak | dahi bhinda nu shaak recipe
દહીં વાળા ભીંડા મસાલા બનાવવા સૌપ્રથમ ભીંડા ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને સાવ કોરા કરી લ્યો ને ચાકુથી બને બાજુ થી દાડી કાપી નાખોને વચ્ચે કાપો પાડી લ્યો અને મિક્સર જારમાં ટમેટા સુધારેલ, લીલામરચા અને આદુ નાખી ને પીસી લ્યો
હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા નાખી મિડીયમ તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ શેકી લીધા બાદ ભીંડા ને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફૂલતાપે તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ને ટમેટા ની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ એમાં ફેટી રાખેલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહી ચડાવી લ્યો ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો
હવે મીઠું ચેક કરી લ્યો ને જરૂર લાગે તો મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ને ગ્રેવી ને ભીંડા બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો દહીં વાળા ભીંડા મસાલા
dahi bhinda nu shaak recipe in gujarati notes
અહી જો તમે લસણ ડુંગળી નાખવા હોય તો વઘાર વખતે નાખવા
મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત – Jeera soda sarbat premix banavani rit શીખીશું, If you like the recipe do subscribe slay the plate YouTube channel on YouTube , જીરા સોડા આપણે ઘણી વખત બહાર મંગાવ્યો હસે ને ઘરે પણ ઘણી વખત બહાર જેવો જીરા સોડા બનાવવા પ્રયત્ન કરેલ હસે પણ બન્યો નથી, તો આજ આપણે એક વખત તૈયાર કરી પ્રિમિક્ષ તૈયાર કરી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મજા લઈ શકાય એવો એકદમ ટેસ્ટી Jeera soda sarbat premix recipe in gujarati શીખીએ.
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું નાખી પાંચ દસ સેકન્ડ સાવ ધીમા તાપે શેકો, ત્યાર બાદ એમાં તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી જીરું ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા બીજા વાસણમાં કાઢી લેવા.
હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે સંચળ, મીઠું, ચાર્ટ મસાલો અને હિંગ નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એને ચાળી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે જીરા સોડા પ્રીમિક્ષ.
જીરા સોડા શરબત બનાવવાની રીત
એક ગ્લાસમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, જીરા પ્રીમિક્ષ, ફુદીના ના પાંદડા તોડી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફ અને સોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો જીરા સોડા શરબત
Jeera soda sarbat premix recipe in gujarati notes
અહી તમે આ પ્રીમિક્ષ ને જો વ્રત ઉપવાસમાં બનાવવો હોય તો હિંગ ના નાખવી
Jeera soda sarbat premix banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર slay the plate ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit | Jeera soda sarbat premix recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત – Jeera soda sarbat premix banavani rit શીખીશું, જીરા સોડા આપણે ઘણી વખત બહાર મંગાવ્યો હસે નેઘરે પણ ઘણી વખત બહાર જેવો જીરા સોડા બનાવવા પ્રયત્ન કરેલ હસે પણ બન્યો નથી,તો આજ આપણે એક વખત તૈયાર કરી પ્રિમિક્ષ તૈયાર કરી જ્યારે પણ ઈચ્છા થાયત્યારે મજા લઈ શકાય એવો એકદમ ટેસ્ટી Jeera soda sarbat premix recipe in gujarati શીખીએ.
3.75 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 10ગ્લાસ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
½ કપજીરું
1ચમચીમરી
1નાનોતજ નો ટુકડો
2ચમચીસંચળ
½ચમચીમીઠું
2ચમચીચાર્ટ મસાલો
1-2ચપટીહિંગ
એક ગ્લાસ જીરા સોડા શરબત બનાવવા માટેની સામગ્રી
1ચમચીપીસેલી ખાંડ
2ચમચીલીંબુનો રસ
½ચમચીજીરા સોડા પ્રીમિક્ષ
5-7ફુદીના ના પાન
સોડા
2-3બરફના ટુકડા
Instructions
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ | Jeera soda sarbat premix | Jeera soda sarbat premix recipe
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું નાખી પાંચ દસ સેકન્ડ સાવ ધીમા તાપે શેકો, ત્યાર બાદ એમાં તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી જીરું ગોલ્ડનથાય ત્યાં સુધી શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા બીજા વાસણમાં કાઢી લેવા.
હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે સંચળ, મીઠું, ચાર્ટ મસાલો અને હિંગ નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એને ચાળી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે જીરા સોડા પ્રીમિક્ષ.
જીરા સોડા શરબત બનાવવાની રીત
એક ગ્લાસમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, જીરા પ્રીમિક્ષ, ફુદીના ના પાંદડા તોડી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફ અનેસોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો જીરા સોડા શરબત
Jeera soda sarbat premix recipe in gujarati notes
અહી તમે આ પ્રીમિક્ષ ને જો વ્રત ઉપવાસમાં બનાવવો હોય તો હિંગ ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક બનાવવાની રીત – સાત્વિક દહી વાળા પનીર નું શાક બનાવવાની રીત – Savtvik dahi vada panir nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , આપણા માંથી ઘણા લોકો વ્રત માં ડુંગળી લસણ ખાવાનું ટાળતા હોય છે, ને વ્રત માં એક ટાઈમ ભોજન લેતા હોય છે. ત્યારે શુધ્ધ ને સાત્વિક ભોજન લેતા હોય છે, એટલે કે ડુંગળી લસણ વગર નું ભોજન લઈએ ત્યારે રોજ ના એજ શાક ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે ડુંગળી લસણ વગરનું શાક બનાવતા શીખીશું તો ચાલો Savtvik dahi panir nu shaak recipe in gujarati શીખીએ.
દહી વાળા પનીર નું શાક બનાવવા સૌપ્રથમ આપણે પનીર ના કટકા ને મસાલા સાથે મિક્સ કરી તેલ માં શેકી લેશું ત્યાર બાદ ગ્રેવી તૈયાર કરીશું ને પનીર ગ્રેવી ને મિક્સ કરી તૈયાર કરીશું ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક.
પનીર તૈયાર કરવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં તેલ / સરસો નું તેલ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, જીરું પાઉડર, મસળી ને કસુરી મેથી, સંચળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં પનીર ના કટકા નાખી બધા મસાલા ને પનીર ના કટકા પર બરોબર કોટીંગ કરી ને એક બાજુ દસ મિનિટ મુકીશું.
દસ મિનિટ પછી ગેસ પર એજ નોન સ્ટીક પેન માં ચાર પાંચ ચમચી તેલ નાખી ગરમ કરી લેવું ત્યાર બાદ એમાં મસાલા વાળા પનીર ના કટકા નાખી થોડી થોડી વારે બધી બાજુ ફેરવી ગોલ્ડન શેકી લો એક બાજુ મુકીશું.
ગ્રેવી બનાવવાની રીત
ગ્રેવી બનાવવા ગેસ પર એક તપેલીમાં એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાજુ અને મગતરી ના બીજ નાખી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી કાજુ ને મગતરી ના બીજ ને ચારણીમાં કાઢી પાણી નિતારી થોડા ઠંડા કરી લ્યો હવે એને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી ઘટ્ટ પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો.
હવે એક વાસણમાં દહીં ને ફેટી ને લ્યો એમાં પીસેલા કાજુ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, એલચી, લવિંગ, લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં મસાલા વાળુ દહી નાખો ને મિડીયમ તાપે હલાવતા રહો જ્યાં સુંધી એમાં એક ઉભરો ના આવે ત્યાં સુંધી ( અહી હલાવતા બરોબર રહેવું નહિતર દહી ફાટી જસે ને પાણી અલગ થઈ જશે તો ગ્રેવી બગડી જસે ).
ત્યારબાદ ગ્રેવી માં ઉભરો આવે એટલે એમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પનીર ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો ને ઉપર થી ગરમ મસાલો, મસળી ને કસુરી મેથી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે દસ મિનિટ ચડવા દયો.
શાક ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું દસ મિનિટ ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક.
Savtvik dahi panir nu shaak recipe in gujarati notes
અહી તમે પનીર ની જગ્યાએ બાફેલા બટાકા ના કટકા પણ નાખી શકો છો અથવા બીજા શાક બાફી ને પણ નાખી શકો છો.
દહીં જો પાણી વાળુ હોય તો થોડી વાર કપડા માં બાંધી ને ટીંગાડી મૂકશો તો દહી ઘટ્ટ થઈ જશે.
અહી તમે એક ચમચી ખાંડ નાખી દેશો તો શાક ખૂબ ટેસ્ટી લાગશે.
Savtvik dahi vada panir nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Savtvik dahi panir nu shaak recipe in gujarati
સાત્વિક દહી વાળા પનીર નું શાક બનાવવાની રીત | Savtvik dahi vada panir nu shaak banavani rit | Savtvik dahi panir nu shaak recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી લસણ વગરના દહી વાળા પનીરનું શાક બનાવવાની રીત – સાત્વિક દહી વાળા પનીર નું શાક બનાવવાની રીત – Savtvik dahi vada panir nu shaak banavani rit શીખીશું, આપણા માંથી ઘણા લોકો વ્રત માં ડુંગળી લસણ ખાવાનું ટાળતા હોય છે, ને વ્રત માં એક ટાઈમ ભોજન લેતા હોય છે. ત્યારે શુધ્ધને સાત્વિક ભોજન લેતા હોય છે, એટલે કે ડુંગળી લસણ વગર નું ભોજન લઈએ ત્યારે રોજ ના એજ શાક ખાઈ ખાઈ ને કંટાળીગયા હો તો આજ આપણે ડુંગળી લસણ વગરનું શાક બનાવતા શીખીશું તો ચાલો Savtvik dahi panir nu shaak recipe in gujarati શીખીએ
સાત્વિક દહી વાળા પનીર નું શાક બનાવવાની રીત | Savtvik dahi vada panir nu shaak banavani rit | Savtvik dahi panir nu shaak recipe in gujarati
દહી વાળા પનીર નું શાક બનાવવા સૌપ્રથમ આપણે પનીર ના કટકા ને મસાલા સાથે મિક્સ કરી તેલમાં શેકી લેશું ત્યાર બાદ ગ્રેવી તૈયાર કરીશું ને પનીર ગ્રેવી ને મિક્સ કરી તૈયાર કરીશું ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક.
પનીર તૈયાર કરવાની રીત
સૌ પ્રથમએક વાસણમાં તેલ / સરસો નું તેલ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, જીરુંપાઉડર, મસળી ને કસુરી મેથી, સંચળ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં પનીર ના કટકા નાખી બધા મસાલાને પનીર ના કટકા પર બરોબર કોટીંગ કરી ને એક બાજુ દસ મિનિટ મુકીશું.
દસ મિનિટ પછી ગેસ પર એજ નોન સ્ટીક પેન માં ચાર પાંચ ચમચી તેલ નાખી ગરમ કરી લેવું ત્યાર બાદ એમાં મસાલા વાળા પનીર ના કટકા નાખી થોડી થોડી વારે બધી બાજુ ફેરવી ગોલ્ડન શેકી લો એક બાજુ મુકીશું.
ગ્રેવી બનાવવાની રીત
ગ્રેવી બનાવવા ગેસ પર એક તપેલીમાં એક થી દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાજુ અને મગતરી ના બીજ નાખી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરીકાજુ ને મગતરી ના બીજ ને ચારણીમાં કાઢી પાણી નિતારી થોડા ઠંડા કરી લ્યો હવે એને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ થોડું પાણી નાખી ઘટ્ટ પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે એક વાસણમાં દહીં ને ફેટી ને લ્યો એમાં પીસેલા કાજુ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, એલચી, લવિંગ, લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં મસાલા વાળુ દહી નાખો ને મિડીયમ તાપે હલાવતા રહો જ્યાં સુંધી એમાં એકઉભરો ના આવે ત્યાં સુંધી ( અહી હલાવતા બરોબર રહેવું નહિતર દહી ફાટી જસે ને પાણી અલગ થઈ જશે તો ગ્રેવી બગડી જસે )
હવે ગ્રેવી માં ઉભરો આવે એટલે એમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પનીર ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો ને ઉપર થી ગરમ મસાલો, મસળી ને કસુરી મેથી,કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે દસ મિનિટ ચડવા દયો
શાકને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવું દસ મિનિટ ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી લસણ વગરના દહી વાળા પનીર નું શાક
Savtvik dahi panir nu shaak recipe in gujarati notes
અહી તમે પનીર ની જગ્યાએ બાફેલા બટાકા ના કટકા પણ નાખી શકો છો અથવા બીજા શાક બાફી ને પણ નાખી શકો છો
દહીં જો પાણી વાળુ હોય તો થોડી વાર કપડા માં બાંધી ને ટીંગાડી મૂકશો તો દહી ઘટ્ટ થઈ જશે
અહી તમે એક ચમચી ખાંડ નાખી દેશો તો શાક ખૂબ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત – singoda na lot na paratha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Indian Food Made Easy YouTube channel on YouTube , વ્રત રાખેલ હોય ત્યારે આમ તો બધા ઓછું જમવાનું પસંદ કરતા હોય છે પણ અમુક લોકો ને વ્રત તો રાખવું હોય પણ અમુક બીમારીઓ ના કારણે ભૂખ્યા નથી રહી શકતા તો એમને વ્રત રાખે તો ફરાળ કરી ને અથવા ફરાળી વાનગી ખાઈ વ્રત રાખતા હોય છે, એમના માટે ઓછા તેલ માં તૈયાર થતાં સિંગોડા ના લોટ માંથી પરોઠા બનાવતા શીખીશું તો ચાલો singoda na lot na paratha recipe in gujarati શીખીએ.
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
બાફેલા બટાકા 2-3
શિંગોડા નો લોટ 1 કપ
લીલા મરચા ઝીણા સુધારેલા 2
મરી પાઉડર ½ ચમચી
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ફરાળી મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં સિંગોડા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા બટાકા લીલા મરચા ઝીણા સુધારેલા, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બે બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા સિંગોડા ના લોટ લઈ વણી લ્યો
ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણી રાખેલ પરોઠા ને નાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો,
આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ થી ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે દહીં સાથે સર્વ કરો સિંગોડા ના લોટ માંથી બનાવેલ પરોઠા
singoda na lot na paratha recipe in gujarati notes
અહી અમે શિંગોડા નો લોટ વાપરેલ છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ વાપરી શકો છો
બાફેલા બટાકા સિવાય તમે જો ફરાળ માં દૂધી કે બાફેલા શક્કરિયા ખાતા હો તો એમાંથી પણ આ પરોઠા તૈયાર કરી શકો છો
singoda na lot na paratha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
singoda na lot na paratha recipe in gujarati
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત | singoda na lot na paratha banavani rit | singoda na lot na paratha recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત – singoda na lot na paratha banavani rit શીખીશું, વ્રત રાખેલ હોય ત્યારે આમ તો બધા ઓછુંજમવાનું પસંદ કરતા હોય છે પણ અમુક લોકો ને વ્રત તો રાખવું હોય પણ અમુક બીમારીઓ ના કારણે ભૂખ્યા નથી રહી શકતા તો એમને વ્રત રાખે તો ફરાળ કરી ને અથવા ફરાળી વાનગી ખાઈ વ્રત રાખતાહોય છે, એમના માટે ઓછા તેલ માં તૈયાર થતાં સિંગોડા ના લોટ માંથી પરોઠા બનાવતા શીખીશું તો ચાલો singoda na lot na paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તવી
1 પાટલો
1 વેલણ
Ingredients
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
1 કપશિંગોડા નો લોટ
2-3બાફેલા બટાકા
2લીલા મરચા ઝીણા સુધારેલા
½ચમચીમરી પાઉડર
3-4ચમચીલીલા ધાણા સુધારેલા
ફરાળી મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
શિંગોડા ના લોટ ના પરોઠા | singoda na lot na paratha | singoda na lot na paratha recipe
શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં સિંગોડા નાલોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા બટાકા લીલા મરચા ઝીણાસુધારેલા, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બે બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે એટલું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી એક સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા સિંગોડા ના લોટ લઈ વણી લ્યો
ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણી રાખેલ પરોઠા નેનાખી ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો,
આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ થી ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે દહીં સાથેસર્વ કરો સિંગોડા ના લોટ માંથી બનાવેલ પરોઠા
singoda na lot na paratha recipe in gujarati notes
અહી અમે શિંગોડા નો લોટ વાપરેલ છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ વાપરી શકો છો
બાફેલા બટાકા સિવાય તમે જો ફરાળ માં દૂધી કે બાફેલા શક્કરિયા ખાતા હો તો એમાંથી પણ આ પરોઠા તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.