Home Blog Page 80

ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit

આપણે ઘરે ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત – chocolate Cake Pops banavani rit શીખીશું. બાળકો માટે સ્પેશિયલ આજે આપણે ચોકલેટ કેક પોપ્સ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર દેખાય છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે  ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બાળકો માટે સ્પેશિયલ chocolate Cake Pops recipe in gujarati શીખીએ.

ચોકલેટ કેક પોપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ડાર્ક ચોકલેટ ના ટુકડા 1 ½ કપ
  • વેનીલા સ્પંજી કેક
  • સુગર સીરપ 2-3 ચમચી
  • વર્મિસલી

ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત

ચોકલેટ કેક પોપ્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેને માઇક્રોવેવ માં મેલ્ટ થવા માટે રાખી દયો.

ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી માર્કેટ માં મળતી વેનીલા સપંજી કેક ના ટુકડા કરી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ત્યાર બાદ તેમાં બાઈન્ડિંગ થઈ શકે તેટલું સુગર સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેના નાના નાના બોલ બનાવી ને પેપર કપ ઉપર રાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ટૂથ પીક લગાવી લ્યો. હવે તેને ઠંડા થવા માટે ફ્રીઝ માં રાખી દયો.

મેલ્ટ થઈ ને રાખેલ ચોકલેટ લ્યો. અને ફ્રીઝ માં ઠંડા થવા માટે રાખેલ કેક ના બોલ લ્યો. હવે પેપર કપ માં થોડા થોડા વર્મિસલી નાખો. હવે ટૂથ પિક ની મદદ થી બોલ ને ઉપાડી ને મેલ્ટ કરેલી ચોકલેટ માં ડીપ કરો અને ત્યાર બાદ તેને પેપર કપ માં મૂકો. કેક ના બોલ ઠંડા હોવાથી ચોકલેટ થોડી જ વાર માં સેટ થઇ જશે. આવી રીતે બધા ચોકલેટ કેક પોપ્સ બનાવી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ચોકલેટ કેક પોપ્સ.

chocolate Cake Pops recipe notes

  • વર્મિસલી ને પૂરા ચોકલેટ કેક પોપ્સ પર લગાવી ને રંગબેરંગી લુક આપી શકો છો.

chocolate Cake Pops banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chocolate Cake Pops recipe in gujarati

ચોકલેટ કેક પોપ્સ - chocolate Cake Pops - ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત - chocolate Cake Pops banavani rit - chocolate Cake Pops recipe in gujarati

ચોકલેટ કેક પોપ્સ | chocolate Cake Pops | ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit

આપણે ઘરે ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત – chocolate Cake Pops banavanirit શીખીશું. બાળકો માટે સ્પેશિયલ આજે આપણે ચોકલેટકેક પોપ્સ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર દેખાય છે. સાથેખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે  ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયારથઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બાળકો માટે સ્પેશિયલ chocolate Cake Pops recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

ચોકલેટ કેક પોપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  • વેનીલા સ્પંજી કેક
  • 2-3 ચમચી સુગર સીરપ
  • વર્મિસલી

Instructions

ચોકલેટ કેક પોપ્સ બનાવવાની રીત | chocolate Cake Pops banavani rit

  • ચોકલેટ કેક પોપ્સ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેને માઇક્રોવેવ માં મેલ્ટથવા માટે રાખી દયો.
  • ચોકલેટમેલ્ટ થાય ત્યાં સુધી માર્કેટ માં મળતી વેનીલા સપંજી કેક ના ટુકડા કરી ને એક મિક્સરજારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાઈન્ડિંગ થઈ શકે તેટલું સુગર સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેના નાના નાના બોલ બનાવી ને પેપર કપ ઉપર રાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ટૂથ પીક લગાવી લ્યો. હવે તેને ઠંડાથવા માટે ફ્રીઝ માં રાખી દયો.
  • મેલ્ટ થઈ ને રાખેલ ચોકલેટ લ્યો. અને ફ્રીઝ માં ઠંડા થવા માટે રાખેલ કેક ના બોલ લ્યો. હવે પેપર કપ માં થોડા થોડા વર્મિસલી નાખો. હવે ટૂથ પિકની મદદ થી બોલ ને ઉપાડી ને મેલ્ટ કરેલી ચોકલેટ માં ડીપ કરો અને ત્યાર બાદ તેને પેપરકપ માં મૂકો. કેક ના બોલ ઠંડા હોવાથી ચોકલેટ થોડી જ વાર માં સેટથઇ જશે. આવી રીતે બધા ચોકલેટ કેક પોપ્સ બનાવી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ચોકલેટ કેક પોપ્સ.

chocolate Cake Pops recipe notes

  • વર્મિસલી ને પૂરા ચોકલેટ કેક પોપ્સ પર લગાવી ને રંગબેરંગી લુક આપી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit

આપણે ઘરે પાયનેપલ શીરો બનાવવાની રીત – Pineapple shiro banavani rit શીખીશું. શીરા તો તમે ધાણા ટેસ્ટ કર્યા હશે  , If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube , પણ આજે આપણે  પાયનેપલ નો ઉપયોગ કરીને શીરો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. કોઈ પણ ત્યોહાર પર કે ઘરે કોઈ મેહમાન આવે ત્યારે બનાવી શકો છો. જે કોઈ પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહિ થાકે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Pineapple shiro recipe in gujaarti શીખીએ.

પાયનેપલ શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • લીંબુ
  • પાયનેપલ 300 ગ્રામ
  • ઘી
  • કાજુ 8-10
  • બદામ ના ટુકડા 1 ચમચી
  • પિસ્તા ના ટુકડા 1 ચમચી
  • સોજી 1 કપ
  • પાણી 3 કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • ખાંડ ¾ કપ

પાયનેપલ શીરો બનાવવાની રીત

પાયનેપલ નો શીરો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાયનેપલ ના રાઉન્ડ સેપ કરીને રાખેલ પીસ ને મૂકો. હવે તેની ઉપર થોડું મીઠું છાંટો. હવે તેની ઉપર થોડી ખાંડ છાંટો. હવે તેની ઉપર થોડું લીંબુ નો રસ નાખો.

હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના નાના નાના પીસ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ, બદામ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તે જ કઢાઇ માં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.

ગેસ પર ફરી કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાયનેપલ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડી થોડી કરીને સેકી ને રાખેલ સોજી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શીરા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી પાયનેપલ નો શીરો.

Pineapple shiro recipe in gujaarti notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Pineapple shiro banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Your Food Lab

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pineapple shiro recipe in gujaarti

પાયનેપલ શીરો - Pineapple shiro - પાયનેપલ શીરો બનાવવાની રીત - Pineapple shiro banavani rit - Pineapple shiro recipe in gujaarti

પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit

ઘરે પાયનેપલ શીરો બનાવવાની રીત – Pineapple shiro banavani rit શીખીશું. શીરા તો તમે ધાણા ટેસ્ટ કર્યા હશે , પણ આજે આપણે  પાયનેપલ નો ઉપયોગ કરીને શીરો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. કોઈ પણ ત્યોહાર પર કે ઘરેકોઈ મેહમાન આવે ત્યારે બનાવી શકો છો. જે કોઈ પણ ટેસ્ટ કરશે તેતમારા વખાણ કરતા નહિ થાકે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેકને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Pineapple shiro recipe in gujaarti શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાયનેપલ શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • લીંબુ
  • 300 ગ્રામ પાયનેપલ
  • ઘી
  • 8-10 કાજુ
  • 1 ચમચી બદામ ના ટુકડા
  • 1 ચમચી પિસ્તાના ટુકડા
  • 1 કપ સોજી
  • 3 કપ પાણી
  • ¼ ચમચી એલચી પાવડર
  • ¾ કપ ખાંડ

Instructions

પાયનેપલ શીરો બનાવવાની રીત | Pineapple shiro banavani rit

  • પાયનેપલ નો શીરો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાયનેપલ ના રાઉન્ડ સેપ કરીને રાખેલ પીસ ને મૂકો. હવે તેની ઉપર થોડું મીઠું છાંટો.હવે તેની ઉપર થોડી ખાંડ છાંટો. હવે તેની ઉપર થોડુંલીંબુ નો રસ નાખો.
  • હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના નાના નાના પીસ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ,બદામ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા નાખો. હવે તેનેગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો.
  • તે જ કઢાઇ માં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢીલ્યો.
  • ગેસ પર ફરી કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં એલચીનો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં પાયનેપલ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડી થોડી કરીને સેકી ને રાખેલ સોજી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંત્રણ થી ચાર ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે શીરા માંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકીલ્યો.
  • ત્યારબાદ તેમાં સેકી ને રાખેલ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી પાયનેપલ નો શીરો.

Pineapple shiro recipe in gujaarti notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત | Khajur ni mithai banavani rit recipe in gujarati

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya banavani rit |adadiya pak banavani rit

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક | Agiyaras special paneer nu farali shaak

આજે આપણે ઘરે ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવાની રીત – Agiyaras special paneer nu farali shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Sattvik Kitchen YouTube channel on YouTube , આજે આપણે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવું પનીર નું ખૂબ જ ટેસ્ટી શાક બનાવતા શીખીશું. આ શાક ને તમે ફરાળી પૂરી કે ફરાળી રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ Paneer farali shaak recipe in gujarati શીખીએ.

પનીર નું ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ટામેટા 2
  • કાજુ 15-20
  • તેલ 3 ચમચી
  • જીરું ½ ચમચી
  • ગ્રેટ કરેલું આદુ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર ½ ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • એલચી પાવડર ½ ચમચી
  • તજ પાવડર ¼ ચમચી
  • પાણી 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પનીર 200 ગ્રામ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવાની રીત

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મરી પાવડર, એલચી પાવડર અને તજ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી મસાલા ને સેકી લ્યો.

તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પનીર ના ટુકડા કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ પનીર નું શાક. હવે તેને ફરાળી પૂરી કે રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

Agiyaras special paneer nu farali shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sattvik Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer farali shaak recipe in gujarati

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક - Agiyaras special paneer nu farali shaak - અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવાની રીત - Agiyaras special paneer nu farali shaak banavani rit - Paneer farali shaak recipe in gujarati

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક | Agiyaras special paneer nu farali shaak | અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવાની રીત | Paneer farali shaak recipe in gujarati

આજે આપણે ઘરે ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળીશાક બનાવવાની રીત – Agiyaras special paneer nufarali shaak banavani rit શીખીશું, આજે આપણેવ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવું પનીર નું ખૂબ જ ટેસ્ટી શાક બનાવતા શીખીશું. આ શાક ને તમે ફરાળી પૂરી કે ફરાળી રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ Paneerfarali shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીર નું ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ટામેટા
  • 15-20 કાજુ
  • 3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ગ્રેટ કરેલું આદુ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ધાણા પાવડર
  • ¼ ચમચી મરી પાવડર
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી તજ પાવડર
  • 1 કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 200 ગ્રામ પનીર
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

Agiyaras special paneer nu farali shaak | અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવાની રીત | Paneer farali shaak recipe in gujarati

  • અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાંનાખો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસથી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલી ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મરી પાવડર, એલચી પાવડરઅને તજ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેલ છૂટું થાય ત્યાં સુધી મસાલા ને સેકી લ્યો.
  • તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેમાં પનીર ના ટુકડા કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી અગિયારસ સ્પેશિયલ પનીર નું શાક. હવે તેને ફરાળી પૂરી કે રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર નું શાક ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

ભરેલા ખજૂર બનાવવાની રીત | Bhrela khajur banavani rit | Bhrela khajur recipe in gujarati

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી – Gujarati undhiyu banavani recipe  શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Meena’s Home  YouTube channel on YouTube , ઉંધીયું ને ધાણા બધા શાક ભાજી ને એક મટકા માં ભરી તેને સિલ કરીને ઊંધું રાખી તેની ફરતે આગ જલાવી ને પકવામાં આવે છે. માટે તેને ઉંધીયું કેહવામાં આવે છે. પણ આજે આપણે ઘરે કઢાઇ માં ખૂબ જ ટેસ્ટી ઉંધીયું બનાવતા શીખીશું. ઉંધીયું ને તમે પૂરી, બાજરા ના કે જુવાર ના રોટલા સાથે ખાઈ શકાય છે. શિયાળા ની ઋતુ માં દરેક ગુજરાતી ના ઘરે બનતું હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Gujarati undhiyu recipe શીખીએ.

ઉંધીયું બનાવતા માટેની સામગ્રી | gujarati undhiyu ingredients

  • સુરતી પાપડી 1 કપ
  • વાલોર પાપડી ½ કપ
  • તિંડીલા ½ કપ
  • રીંગણ 5
  • કંદ 1 કપ
  • સૂરણ 1 કપ
  • સ્વીટ પોટેટો 1 કપ
  • બટેટા 1 કપ
  • કાચી કેળા 1
  • તેલ ½ કપ
  • અજમો 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણું સુધારેલું લીલું લસણ 1 ચમચી
  • વટાણા ½ કપ
  • લીલાં ચણા ½ કપ
  • તુવેર ના દાણા ½ કપ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગરમ તેલ 4-5 ચમચી
  • તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા

ગ્રીન મસાલો બનાવવાની સામગ્રી

  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 કપ
  • ઝીણી સુધારેલી મેથી 1 કપ
  • સફેદ તલ 2 ચમચી
  • નારિયલ નો ચૂરો ½ કપ
  • ઝીણું સુધારેલું લીલું લસણ 1 કપ
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાવડર 3 ચમચી
  • અજમો ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી

ગ્રીન મસાલો બનાવવાની રીત

ગ્રીન મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી મેથી, સફેદ તલ, નારિયલ નો ચૂરો, ઝીણું સુધારેલું લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, અજમો, ખાંડ અને  ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ગ્રીન મસાલો.

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી

ઉંધીયું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કંદ ના ટુકડા નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તેમાં સૂરણ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે વારાફરથી સ્વીટ પોટેટો, બટેટા અને કાચી કેળા ને સુધારી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તળી ને રાખેલ શાક માં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

સુરતી પાપડી અને વલોર પાપડી ને વચ્ચે થી ખોલી ને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ચપટી બેકિંગ સોડા અને મીઠું નાખી સરસ થી મિક્સ કરીને ઢાંકી ને રાખી દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધો કપ જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સુરતી પાપડી અને વાલોળ પાપડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલાં ચણા, લીલા વટાણા,  તુવેર ના દાણા અને તિંદોળા ને બે ચીરા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં રીંગણાં ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે રીંગણ ને સરસ થી ચડાવી લ્યો.

તેમાં તળી ને રાખેલ શાક નાખો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા નાખો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.

તેમાં ખાંડ, લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ઉંધીયું. હવે તેને પૂરી, બાજરો લે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઉંધીયું ખાવાનો આનંદ માણો.

Gujarati undhiyu banavani recipe  | Recipe Video

Video Credit : Youtube/ Meena’s Home

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meena’s Home ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી ઉંધીયું - Gujarati undhiyu - ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી - Gujarati undhiyu banavani recipe - Gujarati undhiyu recipe

ગુજરાતી ઉંધીયું | Gujarati undhiyu | ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe | Gujarati undhiyu recipe

આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી – Gujarati undhiyu banavani recipe  શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ઉંધીયું ને ધાણા બધા શાક ભાજી ને એક મટકા માં ભરી તેને સિલ કરીને ઊંધું રાખીતેની ફરતે આગ જલાવી ને પકવામાં આવે છે. માટે તેને ઉંધીયું કેહવામાંઆવે છે. પણ આજે આપણે ઘરે કઢાઇ માં ખૂબ જ ટેસ્ટી ઉંધીયું બનાવતાશીખીશું. ઉંધીયું ને તમે પૂરી, બાજરા નાકે જુવાર ના રોટલા સાથે ખાઈ શકાય છે. શિયાળા ની ઋતુ માં દરેકગુજરાતી ના ઘરે બનતું હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Gujarati undhiyu recipe શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઉંધીયું બનાવતા માટેની સામગ્રી | gujarati undhiyu ingredients

  • 1 કપ સુરતી પાપડી
  • ½ કપ વાલોર પાપડી
  • ½ કપ તિંડીલા
  • 5 રીંગણ
  • 1 કપ કંદ
  • 1 કપ સૂરણ
  • 1 કપ સ્વીટ પોટેટો
  • 1 કપ બટેટા
  • 1 કાચી કેળા
  • ½ કપ તેલ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ
  • ½ કપ વટાણા
  • ½ કપ લીલાં ચણા
  • ½ કપ તુવેરના દાણા
  • ગરમ પાણી જરૂર મુજબ
  • 1 ચમચી ખાંડ 1
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી ગરમ તેલ
  • તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા

ગ્રીન મસાલો બનાવવાની સામગ્રી

  • 2 કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 કપ ઝીણી સુધારેલી મેથી
  • 2 ચમચી સફેદ તલ
  • ½ કપ નારિયલ નો ચૂરો
  • 1 કપ ઝીણું સુધારેલું લીલું લસણ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 3 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો

Instructions

ગ્રીન મસાલો બનાવવાની રીત

  • ગ્રીન મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલીમેથી, સફેદ તલ, નારિયલ નો ચૂરો,ઝીણું સુધારેલું લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ,સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર,અજમો, ખાંડ અને  ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ગ્રીન મસાલો.

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

  • ઉંધીયું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કંદ ના ટુકડા નાખો. હવે તેનેગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
  • તેમાં સૂરણ નાખો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો. આવી રીતે વારાફરથી સ્વીટ પોટેટો, બટેટા અને કાચી કેળા ને સુધારી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તળી ને રાખેલ શાક માં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • સુરતી પાપડી અને વલોર પાપડી ને વચ્ચે થી ખોલી ને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ચપટી બેકિંગ સોડાઅને મીઠું નાખી સરસ થી મિક્સ કરીને ઢાંકી ને રાખી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધો કપ જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાયએટલે તેમાં અજમો અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં સુરતી પાપડી અને વાલોળ પાપડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલાં ચણા, લીલા વટાણા,  તુવેર ના દાણા અને તિંદોળા ને બે ચીરા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં રીંગણાં ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે રીંગણ ને સરસ થી ચડાવી લ્યો.
  • તેમાં તળી ને રાખેલ શાક નાખો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા નાખો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • તેમાં ખાંડ, લીંબુ નો રસઅને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ઉંધીયું. હવે તેને પૂરી, બાજરો લે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઉંધીયું ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદર ની પેદ બનાવવાની રીત | gundar ni ped banavani rit | gundar ped recipe in gujarati

બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit

મીઠા વાળા આમળા બનાવવાની રીત | mitha wala amla banavani rit

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત – Juvar na lot na uttapam banavani rit શીખીશું , If you like the recipe do subscribe Priyanka Ki Hindi Recipes YouTube channel on YouTube , જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે. આજે આપણે તેના લોટ થી ખૂબ જ ટેસ્ટી ઉતપામ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. બાળકો ને ટિફિન માં પણ તમે આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot na uttapam recipe in gujarati  શીખીએ.

જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 2 ચમચી
  • જુવાર નો લોટ 1 કપ
  • હળદર 1 ચપટી
  • જીરું ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1-2
  • ગ્રેટ કરેલું ગાજર ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત

જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ, એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.

Juvar na lot na uttapam banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Priyanka Ki Hindi Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priyanka Ki Hindi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Juvar na lot na uttapam recipe in gujarati

જુવાર ના લોટ ના ઉત્તપમ - Juvar na lot na uttapam - જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત - Juvar na lot na uttapam banavani rit - Juvar na lot na uttapam recipe in gujarati

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત – Juvar na lot na uttapam banavani rit શીખીશું ,જુવાર ગ્લુટેન ફ્રીહોવાથી આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે. આજે આપણે તેના લોટ થીખૂબ જ ટેસ્ટી ઉતપામ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છેઅને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થીસોફ્ટ હોય છે. બાળકો ને ટિફિન માં પણ તમે આપી શકો છો.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot na uttapam recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી ચોખા નો લોટ
  • 1 કપ જુવારનો લોટ
  • 1 ચપટી હળદર
  • ¼ ચમચી જીરું
  • 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ¼ કપ ગ્રેટ કરેલું ગાજર
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

  • જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ,એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી,આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદથી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

આજે આપણે ઘરે એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત – Extra crispy onion tomato sandwich banavani rit શીખીશું , If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube ,અંદર થી ચૂસી અને ઉપર થી ક્રિસ્પી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે તમે ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને  એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવતા શીખીએ.

ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • બ્રેડ
  • બટર
  • ચીઝ

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત

 ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવે બટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખી ને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલી ને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો. હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.

 ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો. હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટ કરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટી ક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

onion tomato sandwich recipe notes

  • સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.

Extra crispy onion tomato sandwich banavani rit | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

onion tomato sandwich recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ - Extra crispy onion tomato sandwich - એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત - Extra crispy onion tomato sandwich banavani rit - onion tomato sandwich recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich | એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત

આજે આપણે ઘરે એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત – Extra crispy onion tomato sandwich banavani rit શીખીશું , અંદર થીચૂસી અને ઉપર થી ક્રિસ્પી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે તમે ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવીશકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ½ ચમચી મરી પાવડર
  • બ્રેડ
  • બટર
  • ચીઝ

Instructions

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

  •  ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટેસૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
  • હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
  • હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવેબટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખીને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલીને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો.હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.
  •  ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો.હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં રાખી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટકરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટીક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

onion tomato sandwich recipe notes

  • સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

આજે આપણે ઘરે એક કપ ચોખા થી ખૂબ જ સોફ્ટ ઈડલી બનાવવાની રીત – Chokha ni soft idli banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  , સાથે ચટણી પણ બનાવતા શીખીશું. સવારે નાસ્તા માં તમે ચોખા ના બેટર ની  ઈડલી બનાવી શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ ચોખા ની ઈડલી અને ચટણી બનાવતા – Rice soft idli recipe in gujarati શીખીએ.

ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • ચોખા 1 કપ
  • દહી 1 કપ
  • સોજી 5 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • આદુ ની પેસ્ટ ½ ચમચી

ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીમડા ના પાન ½ ચમચી
  • ચટણી બનાવવા માટેની સામગ્રી
  • સીંગદાણા ¼ કપ
  • નારિયલ નો ચૂરો ¼ કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • આમલી નો ટુકડો 1 ઇંચ
  • જીરું 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીલાં ધાણા 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • લીમડા ના પાન 8-10
  • આખા લાલ મરચાં 2-3

ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત

ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.

ત્યાર બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

બેટર પર વઘાર કરવા માટેની રીત

બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ચોખા ની ઈડલી બનાવવાની રીત

ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર  અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું બેટર.

હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા ના બેટર ની ઈડલી.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.

ચટણી પર વઘાર કરવા માટેની રીત

ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

Rice soft idli recipe notes

  • ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.

Chokha ni soft idli banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Shyam Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rice soft idli recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી - Chokha ni soft idli - ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત - Chokha ni soft idli banavani rit - Rice soft idli recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી | Chokha ni soft idli | ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

આજે આપણે ઘરે એક કપ ચોખા થી ખૂબ જ સોફ્ટ ઈડલી બનાવવાનીરીત – Chokha ni soft idli banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, સાથે ચટણી પણ બનાવતા શીખીશું. સવારે નાસ્તા માં તમે ચોખાના બેટર ની  ઈડલી બનાવીશકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક નેભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ ચોખા ની ઈડલીઅને ચટણી બનાવતા – Rice soft idli recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 સ્ટીમર

Ingredients

ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચોખા
  • 1 કપ દહી
  • 5 ચમચી સોજી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ½ ચમચી આદુ ની પેસ્ટ

ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ઝીણા સુધારેલા લીમડા ના પાન

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ નારિયલ નો ચૂરો
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 ઇંચ આમલી નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી લીલાં ધાણા
  • પાણી જરૂર મુજબ

ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 8-10 લીમડા ના પાન
  • 2-3 આખા લાલ મરચાં

Instructions

ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત

  • ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણથી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.
  • ત્યારબાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખીદયો.

બેટર પર વઘાર કરવા માટેની રીત

  • બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો.હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ચોખા ની ઈડલી બનાવવાની રીત

  • ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર  અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણું બેટર.
  • હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા નાબેટર ની ઈડલી.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવેતેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો,જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.

ચટણી પર વઘાર કરવા માટેની રીત

  • ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા નાપાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખીને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

Rice soft idli recipe notes

  • ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala