આજે આપણે ઘરે ટેસ્ટી જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત – Juvar na lot na uttapam banavani rit શીખીશું , If you like the recipe do subscribe Priyanka Ki Hindi Recipes YouTube channel on YouTube , જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે. આજે આપણે તેના લોટ થી ખૂબ જ ટેસ્ટી ઉતપામ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. બાળકો ને ટિફિન માં પણ તમે આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot na uttapam recipe in gujarati શીખીએ.
જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 2 ચમચી
- જુવાર નો લોટ 1 કપ
- હળદર 1 ચપટી
- જીરું ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1-2
- ગ્રેટ કરેલું ગાજર ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ પ્રમાણે મીઠું
જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત
જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ, એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.
Juvar na lot na uttapam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priyanka Ki Hindi Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Juvar na lot na uttapam recipe in gujarati
જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી ચોખા નો લોટ
- 1 કપ જુવારનો લોટ
- 1 ચપટી હળદર
- ¼ ચમચી જીરું
- 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- ¼ કપ ગ્રેટ કરેલું ગાજર
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
- પાણી જરૂર મુજબ
- સ્વાદ પ્રમાણે મીઠું
Instructions
જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit
- જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ,એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી,આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદથી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich
બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati