HomeNastaમેથી જુવાર બાજરી વાળા ઢેબરા | Methi juwar bajri vala dhebra banavani...

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા | Methi juwar bajri vala dhebra banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત – Methi juwar bajri vala dhebra banavani rit શીખીશું , If you like the recipe do subscribe Poonam’s Kitchen  YouTube channel on YouTube ,આ ઢેબરા બનાવવા જેટલા સરળ છે ખાવા માં એટલા જ ટેસ્ટી અને હેલ્થી છે. શિયાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં મસ્ત મજાની લીલી ને તાજી મેથી આવે છે જેની વાનગીઓ ટેસ્ટી તો લાગે જ છે સાથે સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે. આ મેથી વાળા ઢેબરા આજ આપણે ઘઉંના લોટ માંથી નહિ પણ બાજરી અને જુવાર ના લોટ સાથે બનાવશું જેથી વધારે ગુણકારી બનશે. તો Methi juwar bajri dhebra recipe In gujarati શીખીએ.

મેથી જુવાર બાજરી ના ઢેબરા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ ½ કપ
  • બાજરી નો લોટ ½ કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • લસણની પેસ્ટ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • લીલા મરચા ઝીણા સમારેલા 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ખાંડ 2 ચમચી (ઓપ્શનલ છે )
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • ઝીણી સુધારેલી મેથી 1 ચમચી
  • દહીં જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવા સૌપ્રથમ આપણે મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લઈ નિતારી લઈશું ત્યાર બાદ ચાકુ થી ઝીણી સુધારેલી લેશું અને સાથે લીલા ધાણા પણ સાફ કરી ધોઈ ને સુધારી લેશું અને લીલા મરચા ની પેસ્ટ અથવા ઝીણા સુધારી તૈયાર કરી લેવા આને આદુ લસણ ની પેસ્ટ બનાવી લ્યો.

હવે એક વાસણમાં બાજરી નો લોટ, જુવાર નો લોટ અને ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, ખાંડ, હિંગ, હળદર, સફેદ તલ,એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

એમાં સાફ કરી સુધારેલ લીલી મેથી. લીલા ધાણા નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું દહી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. લોટ ને બરોબર મસળી લ્યો.

ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ લગાવી ને વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો. વણેલા ઢેબરા ને ગરમ તવી પર નાખી એક બાજુ થોડો ચડાવી લ્યો,

ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ચડાવો બને બાજુ થોડો થોડો ચડી જાય એટલે બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. તૈયાર ઢેબરા ને ગરમ ગરમ ચા કે દહી સાથે મજા લ્યો. તો તૈયાર છે મેથી જુવાર બાજરી ના ઢેબરા.

Methi juwar bajri dhebra recipe notes

  •  ખાંડ નહિ નાખો તો પણ ચાલશે. પણ જો લોટ દહીં થી બાંધો છો તો ખટાસ ને બેલેન્સ કરવા થોડી ખાંડ નાખશો તો પરોઠા સ્વાદિષ્ટ બનશે
  • જો ખાંડ નથી નાખતા તો દહી ની એક બે ચમચી નાખો બાકી પાણી થી લોટ બાંધી શકો છો
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.

Methi juwar bajri vala dhebra banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Poonam’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Methi juwar bajri dhebra recipe In gujarati

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા - Methi juwar bajri vala dhebra - મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત - Methi juwar bajri vala dhebra banavani rit - Methi juwar bajri dhebra recipe In gujarati

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા | Methi juwar bajri vala dhebra | મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત | Methi juwar bajri vala dhebra banavani rit | Methi juwar bajri dhebra recipe In gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત – Methi juwar bajri vala dhebra banavani rit શીખીશું , આ ઢેબરાબનાવવા જેટલા સરળ છે ખાવા માં એટલા જ ટેસ્ટી અને હેલ્થી છે. શિયાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં મસ્ત મજાની લીલી ને તાજી મેથી આવે છે જેનીવાનગીઓ ટેસ્ટી તો લાગે જ છે સાથે સ્વાસ્થ્ય માટે તો ગુણકારી છે. આ મેથી વાળા ઢેબરા આજ આપણે ઘઉંના લોટ માંથી નહિ પણ બાજરી અને જુવાર ના લોટસાથે બનાવશું જેથી વધારે ગુણકારી બનશે. તો Methi juwar bajri dhebra recipe In gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasto banavani rit
Cuisine gujarati
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

મેથી જુવાર બાજરી ના ઢેબરા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ જુવાર નો લોટ
  • ½ કપ બાજરીનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ છે )
  • 1 ચમચી લીલા મરચા ઝીણા સમારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી સફેદ તલ
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 1 ચમચી ઝીણી સુધારેલી મેથી
  • દહીં જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવાની રીત | Methi juwar bajri vala dhebra banavani rit | Methi juwar bajri dhebra recipe In gujarati

  • મેથી જુવાર બાજરી વાળા ઢેબરા બનાવવા સૌપ્રથમ આપણે મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લઈ નિતારી લઈશું ત્યાર બાદ ચાકુ થી ઝીણી સુધારેલી લેશું અને સાથે લીલા ધાણા પણ સાફ કરી ધોઈ ને સુધારી લેશું અને લીલા મરચા ની પેસ્ટ અથવા ઝીણા સુધારી તૈયાર કરી લેવા આને આદુ લસણ ની પેસ્ટ બનાવી લ્યો.
  • હવે એક વાસણમાં બાજરી નો લોટ, જુવાર નો લોટ અને ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાંમરચા, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ,ખાંડ, હિંગ, હળદર,સફેદ તલ,એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો.
  • એમાં સાફ કરી સુધારેલ લીલી મેથી. લીલા ધાણા નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું દહીનાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. લોટ ને બરોબર મસળી લ્યો.
  • ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ લગાવી ને વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો. વણેલા ઢેબરા ને ગરમ તવી પર નાખી એક બાજુ થોડો ચડાવી લ્યો,
  • ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ ચડાવો બને બાજુ થોડો થોડો ચડી જાય એટલે બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. તૈયાર ઢેબરાને ગરમ ગરમ ચા કે દહી સાથે મજા લ્યો. તો તૈયાર છે મેથી જુવારબાજરી ના ઢેબરા.

Methi juwar bajri dhebra recipe notes

  •  ખાંડ નહિ નાખો તો પણ ચાલશે.પણ જો લોટ દહીં થી બાંધો છો તો ખટાસ ને બેલેન્સ કરવા થોડી ખાંડ નાખશો તો પરોઠા સ્વાદિષ્ટ બનશે
  • જો ખાંડ નથી નાખતા તો દહી ની એક બે ચમચી નાખો બાકી પાણી થી લોટ બાંધી શકો છો
  • જો લસણના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાના રોલ બનાવવાની રીત | Makhana roll banavani rit | Makhana roll recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular