Home Blog Page 135

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe BaaVlee’s Umang Talaviya YouTube channel on YouTube  આજે આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. એમ કહી શકાય કે આ શાક કોઈ ગુજરાતી એ જ પહેલી વખત બનાવ્યું હસે કેમ કે એક ગુજરાતી જ ફરસાણ નો ખુબ શોકીન હોય છે ને એજ આવી અલગ વાનગી વિચારી શકે તો ચાલો kaju gathiya recipe in gujarati – kaju gathiya nu shaak recipe in gujarati language શીખીએ.

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients

  • કાજુ 2 કપ
  • ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા 1 કપ
  • ડુંગરી 3-4
  • ટમેટા 4-5
  •  લસણ ની કણી 10-15
  • આદુ નો ટુકડો 1
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • કીસમીસ 1-2 ચમચી/ ગોળ/ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ 4-5 ચમચી

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe in gujarati

સૌ પ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળી ને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો

 પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણ ચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
  • અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો

kaju gathiya nu shaak ni recipe video | kaju gathiya nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BaaVlee’s Umang Talaviya ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત - kaju gathiya sabji recipe - kaju gathiya ni recipe - kaju gathiya nu shaak ni recipe - kaju gathiya nu shaak banavani rit - kaju gathiya nu shaak recipe in gujarati - kaju gathiya recipe in gujarati language - kaju gathiya nu shaak ni recipe

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya sabji recipe | kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

આજે આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. એમ કહી શકાય કે આ શાક કોઈ ગુજરાતી એ જ પહેલી વખત બનાવ્યું હસે કેમ કે એક ગુજરાતી જ ફરસાણ નો ખુબ શોકીન હોય છે ને એજ આવી અલગ વાનગી વિચારી શકે તોચાલો kaju gathiya recipe in gujarati – kaju gathiya nu shaak recipe in gujarati language શીખીએ
3.86 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients

  • 2 કપ કાજુ
  • 1 કપ ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા
  • 3-4 ડુંગરી
  • 4-5 ટમેટા
  • 10-15 લસણ ની કણી
  • 1 આદુ નો ટુકડો
  • 3-4 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી કીસમીસ / ગોળ/ખાંડ 1 ચમચી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • 4-5 ચમચી તેલ

Instructions

કાજુ ગાંઠિયાનું શાક | કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત| kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

  • કાજુ ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળીને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો
  •  પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
  • ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખીબે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
  • અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | naan recipe in gujarati | naan banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe KhushiMittal’s kitchen YouTube channel on YouTube  આજે આપણે બટર નાન બનાવવાની રીત – નાન બનાવવાની રેસીપી શીખીશું. બજાર જેવીજ સોફ્ટ ને ક્રિસ્પી નાન યિસ્ટ વગર ઘરે બનાવવાની એકદમ સરળ રીત આજ આપણે શીખીશું જેને તમે દરેક પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો butter naan banavani rit gujarati ma , butter naan recipe in gujarati શીખીએ.

બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients

  • મેંદો 3 કપ અથવા 500 ગ્રામ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું 1 ચમચી અથવા સ્વાદ મુજબ
  • દહી ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • નવશેકું પાણી 1 ½ કપ
  • માખણ જરૂર મુજબ
  • લીલા ધાણા ઝીણા સુધારેલ 3-4 ચમચી
  • કળોંજી જરૂર મુજબ

નાન બનાવવાની રીત | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma

બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો

એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ

ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપર ની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી

હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણી વારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો

બાજુ માં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગ માં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો

અથવા

નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને  ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર  ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો

આમ બધી નાન વણી ને ચડવી લેવી

naan recipe notes

  • લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
  • નાન ને  નોન સ્ટીક પેન પર ના બનાવવી
  • બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર KhushiMittal’s kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

નાન બનાવવાની રીત - નાન બનાવવાની રેસીપી - બટર નાન બનાવવાની રીત - naan banavani rit – naan banavani rit gujarati ma - butter naan banavani rit gujarati ma - butter naan recipe in gujarati - naan recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

આજે આપણે બટર નાન બનાવવાની રીત – નાન બનાવવાની રેસીપી શીખીશું. બજાર જેવીજ સોફ્ટને ક્રિસ્પી નાન યિસ્ટ વગર ઘરે બનાવવાની એકદમ સરળ રીત આજ આપણે શીખીશું જેને તમે દરેક પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો butter naan banavani rit gujarati ma , butter naan recipe in gujarati શીખીએ
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પેન અથવા કડાઈ

Ingredients

બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients

  • 3 કપ મેંદો અથવા 500 ગ્રામ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • કપ નવશેકું પાણી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલ
  • માખણ જરૂર મુજબ
  • કળોંજી જરૂર મુજબ

Instructions

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

  • બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો
  • એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ
  • ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપરની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી
  • હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણીવારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો
  • બાજુમાં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગમાં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો
  • અથવા
  • નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને  ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર  ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો
  • આમ બધી નાન વણી ને ચડવી લેવી

naan recipe notes

  • લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
  • નાન ને  નોન સ્ટીક પેન પર ના બનાવવી
  • બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati |veg kolhapuri banavani rit

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza banavani rit | Paneer do pyaza recipe in Gujarati

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube  આજે આપણે તુરીયા નું શાક બનાવવાની રીત – turiya nu shaak banavani rit શીખીશું. તુરીયા ને ગિસોડા પણ કહેવાય છે ઉનાળામાં જ્યારે કોઈ શાક ના મળતા હોય ત્યારે ગલકા, ગીસોડા, તિંડોડા, ભીંડા જેવા શાક ખૂબ માત્રા માં મળે છે કેમ કે આ શાક બની પણ જપાટે જાય ને પચવા માં પણ ખૂબ સરળ હોય છે એટલે જ ગરમી માં આ શાક ખૂબ ખવાતું હોય છે ને અલગ અલગ રીતે બનાવતા હોય છે તો ચાલો જોઈએ turiya nu shaak recipe in gujarati , turiya nu shaak banavani rit recipe, gisoda nu shaak banavani rit , gisoda nu shaak recipe in gujarati

તુરીયા નું શાક બનાવવા જરૂરી  સામગ્રી | turiya nu shaak recipe ingredients

  • ડુંગરી 2 ઝીણી સુધારેલી
  • તુરીયા / ગીસોડા 250 ગ્રામ
  • ટમેટા 2 સુધારેલ
  • આદુ લસણ પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઘી /તેલ 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • પાણી જરૂર મુજબ

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak gujarati recipe

તુરીયા નું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને પાણીથી ધોઈ ચાકુ થી છોલી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ લ્યો ને ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી/તેલ ગરમ મૂકો ઘી/તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરી લ્યો હવે એમાં આદુ લસણ પેસ્ટ નાખી એક મિનિટ શેકો ને પછી લીલા મરચા સુધારેલા ને ડુંગરી સુધારેલી નાખી ચાર પાંચ મિનિટ શેકી બ્રાઉન  રંગની થાય ત્યાં સુધી શેકો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં તુરીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું ને ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

પાંચ સાત મિનિટ ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડવા દયો છેલ્લે એમાં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સેવ, ગાંઠિયા કે ખીચિયા પાપડ સાથે સર્વ કરો

Turiya nu shaak banavani recipe notes

  • તુરીયા લેતી વખતે ચાખી ને લેવા કેમ કે ઘણી વખત તુરીયા કડવા હોય છે એટલે ચાખવા નહિતર શાક કડવું બની જશે
  • તમે તુરીયા ના શાક માં સેવ , ગાંઠિયા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • શાક માં પાણી વઘારે ના નાખવું કેમ કે તુરીયા ચડે એટલે એમાં થી પણ પાણી અલગ થાય છે માત્ર એક બે ચમચી જ પાણી છાંટવું જેથી તુરીયા બરોબર ચડી જાય
  • તમે તુરીયા ની છાલ ની ચટણી પણ તૈયાર કરી શકો છો છાલ ને એક ચમચી ઘી કે તેલ માં શેકી ને મિક્સર જાર માં લીલા ધાણા મરચાં લીંબુ નો રસ ને મીઠું નાંખી ને ચટણી તૈયાર કરી શકો છો

turiya nu shaak banavani rit Video | turiya nu shaak banavani recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit | gisoda nu shaak recipe in gujarati

તુરીયા નું શાક બનાવવાની રીત - turiya nu shaak recipe - turiya nu shaak gujarati recipe - turiya nu shaak banavani recipe - turiya nu shaak recipe in gujarati - turiya nu shaak banavani rit - ગીસોડા નું શાક બનાવવાની રીત

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

આજે આપણે તુરીયા નું શાક બનાવવાની રીત – turiya nu shaak banavani rit શીખીશું. તુરીયા ને ગિસોડા પણ કહેવાય છે ઉનાળામાં જ્યારે કોઈ શાક ના મળતા હોય ત્યારે ગલકા, ગીસોડા, તિંડોડા, ભીંડા જેવા શાક ખૂબ માત્રા માં મળે છે કેમ કે આ શાક બની પણ જપાટે જાય ને પચવા માં પણ ખૂબ સરળ હોય છે એટલે જ ગરમી માં આ શાક ખૂબ ખવાતું હોય છે ને અલગ અલગ રીતે બનાવતા હોય છે તો ચાલો જોઈએ turiya nu shaak recipe in gujarati , turiya nu shaak banavani rit recipe. gisoda nu shaak banavani rit , gisoda nu shaak recipe in gujarati
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તુરીયા નું શાક બનાવવા જરૂરી  સામગ્રી | turiya nu shaak recipe ingredients

  • 250 ગ્રામ તુરીયા / ગીસોડા
  • 2 સુધારેલ ટમેટા
  • 2 ઝીણી સુધારેલી ડુંગરી
  • 2 ચમચી આદુલસણ પેસ્ટ
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી ઘી /તેલ
  • ¼ કપ લીલાધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ

Instructions

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati |  gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

  • તુરીયાનું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને પાણીથી ધોઈ ચાકુ થી છોલી લ્યો ત્યાર બાદ પાણી થીધોઇ લ્યો ને ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી/તેલ ગરમ મૂકો ઘી/તેલ ગરમ થાય એટલે એમાં જીરું ને વરિયાળી નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરી લ્યો હવે એમાં આદુ લસણ પેસ્ટ નાખી એક મિનિટ શેકો ને પછી લીલા મરચા સુધારેલા ને ડુંગરી સુધારેલી નાખી ચાર પાંચ મિનિટ શેકી બ્રાઉન  રંગની થાય ત્યાં સુધી શેકો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં તુરીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું ને ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • પાંચ સાત મિનિટ ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડવા દયો છેલ્લે એમાં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સેવ, ગાંઠિયા કે ખીચિયા પાપડ સાથે સર્વ કરો

Turiya nu shaak banavani recipe notes

  • તુરીયા લેતી વખતે ચાખી ને લેવા કેમ કે ઘણી વખત તુરીયા કડવા હોય છે એટલે ચાખવા નહિતર શાક કડવુંબની જશે
  • તમે તુરીયા ના શાક માં સેવ , ગાંઠિયા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • શાકમાં પાણી વઘારે ના નાખવું કેમ કે તુરીયા ચડે એટલે એમાં થી પણ પાણી અલગ થાય છે માત્રએક બે ચમચી જ પાણી છાંટવું જેથી તુરીયા બરોબર ચડી જાય
  • તમે તુરીયા ની છાલ ની ચટણી પણ તૈયાર કરી શકો છો છાલ ને એક ચમચી ઘી કે તેલ માં શેકી ને મિક્સરજાર માં લીલા ધાણા મરચાં લીંબુ નો રસ ને મીઠું નાંખી ને ચટણી તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ પુલાવ બનાવવાની રીત  | પુલાવ બનાવવાની રીત  | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી | sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda pani puri banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kanak’s Kitchen Hindi  YouTube channel on YouTube  આજે આપણે રગડા પુરી બનાવવાની રીત – ragda puri banavani rit શીખીશું. ગરમ ગરમ રગડો ને પુરી અને પાણીપુરી નું ઠંડુ ઠંડુ પાણી ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે ઘરે એ રગડા પાણીપુરી બનાવવાની રીત ragda pani puri recipe in gujarati – ragda puri recipe in gujarati  – ragda pani puri banavani rit ખૂબ સરળ રીત શીખીએ

રગડા પાણીપુરી બનાવવા જરૂરી સામગ્રી | ragda pani puri recipe ingredients

  • સફેદ વટાણા 1 ½ કપ
  • બટેકા 1-2
  • હળદર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ લસણ પેસ્ટ 2 ચમચી
  • ડુંગળી 1 ઝીણી સુધારેલી
  • ટમેટા 1-2 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી પૂરી ની પૂરી
  • પાણી પુરીનું પાણી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri banavani rit

રગડા પુરી બનાવવા સૌપ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બે ત્રણ વખત પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલળવા મૂકો

સાત કલાક પછી વટાણા નું પાણી નિતારી નાખો ને વટાણા ને કૂકરમાં નાખી દયો સાથે બટેકા ને છોલી ને કટકા કરી નાખો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી કરી લ્યો

ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને મેસર કે ચમચા વડે થોડું થોડું મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરો

હવે એમાં લીલા મરચા સુધારેલા નાખો ને સાથે સુધારેલી ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી હલાવી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડવા દયો

ટમેટા બરોબર ચડી જાય ને સાવ ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલો નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો ને લીંબુ નો રસ નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરો ને ગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર લીલા ધાણા સુધારેલા છાંટો ને ચાર્ટ મસાલો છાંટી નાખો

હવે રગડા પુરી બનાવવા પાણીપૂરી ની પૂરી લ્યો એમાં હોલ કરો ને ગરમ ગરમ રગડા ને ચમચી થી એમાં ભરી લ્યો ને એ ભરેલી રગડા પુરી ને પાણી પુરીના પાણીમાં બોળી ને મજા લ્યો રગડા પુરી

ragda pani puri recipe in gujarati notes

  • સફેદ વટાણા ને ઓછા માં ઓછા ચાર કલાક પલળવા
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • આ રગડા પુરી ને આંબલીની ચટણી ને લીલી ચટણી અને સેવ સાથે સર્વ કરી શકો છો

રગડા પાણીપુરી બનાવવાની રીત વિડીયો | ragda puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ragda puri recipe in gujarati | ragda pani puri recipe in gujarati

રગડા પુરી બનાવવાની રીત - રગડા પાણીપુરી બનાવવાની રીત - ragda puri banavani rit - ragda puri recipe in gujarati - ragda pani puri banavani rit - ragda pani puri recipe in gujarati

રગડા પુરી બનાવવાની રીત | રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda puri banavani rit | ragda puri recipe in gujarati | ragda pani puri banavani rit | ragda pani puri recipe in gujarati

આજે આપણે રગડા પુરી બનાવવાની રીત – ragda puri banavani rit શીખીશું. ગરમ ગરમ રગડો ને પુરી અને પાણીપુરી નું ઠંડુ ઠંડુ પાણી ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે ઘરે એ રગડા પાણીપુરી બનાવવાની રીત ragda pani puri recipe in gujarati – ragda puri recipe in gujarati  – ragda pani puri banavani rit ખૂબ સરળ રીત શીખીએ
4.43 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 6 hours
Total Time: 6 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

રગડા પાણીપુરી બનાવવા જરૂરી સામગ્રી | ragda pani puri recipe ingredients

  • 1 ½ કપ સફેદવટાણા
  • 1-2 બટેકા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 સુધારેલ ટમેટા
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1-2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીપૂરી ની પૂરી
  • પાણીપુરીનું પાણી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

રગડા પુરી બનાવવાની રીત | રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda puri banavani rit | ragda puri recipe in gujarati |ragda pani puri banavani rit | ragda pani puri recipe in gujarati

  • રગડા પુરી બનાવવા સૌપ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બે ત્રણ વખત પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદએમાં બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલળવા મૂકો
  • સાત કલાક પછી વટાણા નું પાણી નિતારી નાખો ને વટાણા ને કૂકરમાં નાખી દયો સાથે બટેકા ને છોલીને કટકા કરી નાખો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખીકુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી કરી લ્યો
  • ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરખોલી ને મેસર કે ચમચા વડે થોડું થોડું મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં હિંગ નાખી મિક્સ કરો
  • હવે એમાં લીલા મરચા સુધારેલા નાખો ને સાથે સુધારેલી ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી હલાવી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડવા દયો
  • ટમેટા બરોબર ચડી જાય ને સાવ ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગરમ મસાલોનાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલા વટાણા નાખી મિક્સ કરી લ્યોને પા કપ પાણી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લ્યો ને લીંબુ નો રસ નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરો ને ગેસ બંધકરો ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ઉપર લીલા ધાણા સુધારેલા છાંટો ને ચાર્ટ મસાલો છાંટીનાખો
  • હવે રગડા પુરી બનાવવા પાણીપૂરી ની પૂરી લ્યો એમાં હોલ કરો ને ગરમ ગરમ રગડા ને ચમચી થી એમાંભરી લ્યો ને એ ભરેલી રગડા પુરી ને પાણી પુરીના પાણીમાં બોળી ને મજા લ્યો રગડા પુરી

ragda pani puri recipe in gujarati notes

  • સફેદ વટાણા ને ઓછા માં ઓછા ચાર કલાક પલળવા
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • આ રગડાપુરી ને આંબલીની ચટણી ને લીલી ચટણી અને સેવ સાથે સર્વ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit | bhavnagari gathiya recipe in gujarati | bhavnagari gathiya recipe

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati |veg kolhapuri banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  The Curry Secret YouTube channel on YouTube  આજે આપણે વેજ કોલ્હાપુરી બનાવવાની રીત શીખીશું. હોટલ રેસ્ટોરન્ટ માં હમેશા તૈયાર મળતું શાક હોય તો એ છે વેજ કોલ્હાપુરી સબ્જી જે થોડી તીખી હોવાથી પરોઠા, નાન, ફૂલચા કે જીરા રાઈસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે એજ વેજ કોલ્હાપુરી શાક રેસીપી, Veg Kolhapuri recipe In Gujarati, veg kolhapuri recipe banavani rit gujarati ma શીખીએ.

વેજ કોલ્હાપુરી બનાવવા માટે ના શાક ની સામગ્રી |  Veg Kolhapuri ingredients

  • ફુલાવર કટકા 1 કપ
  • ગાજર કટકા 1 કપ
  • વટાણા ½ કપ
  • બીન્સ કટકા ½ કપ
  • પનીર 100 ગ્રામ
  • કેપ્સીકમ કટકા 1 કપ

વેજ કોલ્હાપુરી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • આખા સૂકા લાલ મરચા 2-3
  • તમાલપત્ર 1-2
  • તજ ટુકડો 1
  • મરી 3-4
  • જાવેત્રિ 1
  • લવિંગ 1-2
  • બદિયાનું 1
  • એલચી 2-3
  • મોટી એલચી 1
  • ડુંગરી 1-2
  • લસણ કણી 6-7
  • આદુનો ટુકડો 1
  • ટમેટા 2-3
  • કાજુ 15-20
  • જીરું ½ ચમચી
  • તેલ 3-4 ચમચી

કોલ્હાપુરી શાક ના વધાર માટેની સામગ્રી

  • ઘી / માખણ 3 ચમચી
  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • કસુરી મેથી 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • કિચન કિંગ મસાલો 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • તરવા માટે તેલ

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati

પહેલા આપણે કોલ્હાપુરી શાક ની તૈયારી કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત અને વેજ કોલ્હાપુરી શાક બનાવીશું

શાકભાજી તૈયાર કરવાની રીત

વેજ કોલ્હાપુરી બનાવવા માટે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ને કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફુલાવર ને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલ ફુલાવર એક વાસણમાં કાઢી લ્યો

ત્યાર બાદ એમાં ગાજર, ને તરી લ્યો ને એને પણ વાસણમાં કાઢી લ્યો હવે બીનસ, કેપ્સીકમ ને વટાણા ને તરી લ્યો ને તરી લીધા બાદ એને પણ એજ વાસણમાં કઢી લ્યો છેલ્લે પનીરના ટૂકડા ને પણ તરી લઈ એજ વાસણમાં કાઢી લ્યો આમ બધા શાક ને તરી ને કાઢી લ્યો

ગ્રેવી બનાવવાની રીત

હવે એ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું તેલ રાખી બાકી નું તેલ કાઢી નાખો ને તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન, મરી, લવિંગ, સૂકા લાલ મરચા, જાવેત્રી, બાદિયાનું, એલચી, મોટી એલચી નાખી એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગળી ચડી જાય એટલે એમાં આદુનો ટુકડો, લસણ ની કણી ને કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકો બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો

ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરો ને મસાલા ને ઠંડા કરો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં લઇ પીસી ને પ્યુરી બનાવી લ્યો ને પ્યુરી ને ચારણી થી ચારી લ્યો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો

વેજ કોલ્હાપુરી શાક બનાવવાની રીત | veg kolhapuri shaak banavani rit

હવે પાછી એજ કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી મિક્સ કરો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમ ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં તરી ને રાખેલ બધા શાક ને પનીર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો શાક માંથી તેલ અલગ થાય એટલે છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે લીલા મરચાં સુધારેલ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો વેજ કોલ્હાપુરી શાક

Veg Kolhapuri recipe In Gujarati notes

  • જો તમારે શાક ને ડીપ ફ્રાય ના કરવા હોય તો શેલો ફ્રાય (થોડા તેલ માં શેકવું) પણ કરી શકો છો ને જો તમને કાચું પનીર ભાવતું હોય તો કાચું નાખવું નહિતર પનીર ને પણ તરી ને નાખી શકાય છે તમારી પસંદ ના શાક નાખી શકો છો
  • ગ્રેવી ને ચારણી થી ચારી લેવા થી ગ્રેવી સમુથ બનશે
  • ગ્રેવી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી કરવા ગરમ પાણી નો ઉપયોગ કરવો

વેજ કોલ્હાપુરી રેસીપી વિડીયો | veg kolhapuri banavani rit Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Curry Secret ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

veg kolhapuri recipe banavani rit gujarati ma

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત - વેજ કોલ્હાપુરી રેસીપી - Veg Kolhapuri recipe In Gujarati - veg kolhapuri recipe banavani rit gujarati ma - veg kolhapuri banavani rit

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma

આજે આપણે વેજ કોલ્હાપુરી બનાવવાની રીત શીખીશું. હોટલ રેસ્ટોરન્ટ માં હમેશા તૈયાર મળતુંશાક હોય તો એ છે વેજ કોલ્હાપુરી સબ્જી જે થોડી તીખી હોવાથી પરોઠા, નાન, ફૂલચા કે જીરા રાઈસ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ આપણે એજ વેજ કોલ્હાપુરી શાક રેસીપી, Veg Kolhapuri recipe In Gujarati, veg kolhapuri recipe banavani rit gujarati ma શીખીએ
4.63 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજ કોલ્હાપુરી બનાવવા માટે ના શાક ની સામગ્રી |  Veg Kolhapuri ingredients

  • 1 કપ ફુલાવર કટકા
  • 1 કપ ગાજર કટકા
  • ½ કપ વટાણા
  • ½ કપ બીન્સ કટકા
  • 100 ગ્રામ પનીર
  • 1 કપ કેપ્સીકમ કટકા

વેજ કોલ્હાપુરી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 આખા સૂકા લાલ મરચા
  • 1-2 તમાલપત્ર
  • 1 તજ ટુકડો
  • 3-4 મરી
  • 1 જાવેત્રિ
  • 1-2 લવિંગ
  • 1 બદિયાનું
  • 2-3 એલચી
  • 1 મોટી એલચી
  • 1-2 ડુંગરી
  • 6-7 કણી લસણ
  • 1 ટુકડો આદુનો
  • 2-3 ટમેટા
  • 15-20 કાજુ
  • ½ ચમચી જીરું
  • 3-4 ચમચી તેલ

કોલ્હાપુરી શાક ના વધાર માટેની સામગ્રી

  • 3 ચમચી ઘી / માખણ
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 કપ ગરમ પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • તરવા માટે તેલ

Instructions

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati | veg kolhapuri recipe banavani rit gujarati ma

  • પહેલા આપણે કોલ્હાપુરી શાક ની તૈયારી કરીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત અને વેજ કોલ્હાપુરી શાક બનાવીશું

શાકભાજી તૈયાર કરવાની રીત

  • વેજ કોલ્હાપુરી બનાવવા માટે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ને કટકા કરી લ્યોહવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફુલાવર ને થોડીગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલ ફુલાવર એક વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એમાં ગાજર, ને તરી લ્યો ને એને પણ વાસણમાં કાઢી લ્યો હવે બીનસ, કેપ્સીકમને વટાણા ને તરી લ્યો ને તરી લીધા બાદ એને પણ એજ વાસણમાં કઢી લ્યો છેલ્લે પનીરના ટૂકડાને પણ તરી લઈ એજ વાસણમાં કાઢી લ્યો આમ બધા શાક ને તરી ને કાઢી લ્યો

વેજ કોલ્હાપુરી ની ગ્રેવી બનાવવાની રીત

  • હવે એ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું તેલ રાખી બાકી નું તેલ કાઢી નાખો ને તેલ ને ગરમકરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન, મરી, લવિંગ, સૂકા લાલ મરચા, જાવેત્રી,બાદિયાનું, એલચી, મોટી એલચી નાખી એક મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગળી ચડી જાય એટલે એમાં આદુનો ટુકડો, લસણ ની કણી નેકાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકો બરોબર શેકાઈ જાય એટલે એમાં ટમેટા સુધારી ને નાખોને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો
  • ટમેટા ચડી જાય એટલે ગેસ બંધ કરો ને મસાલા ને ઠંડા કરો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં લઇ પીસી ને પ્યુરી બનાવી લ્યો ને પ્યુરી ને ચારણી થી ચારી લ્યો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો

વેજ કોલ્હાપુરી શાક બનાવવાની રીત | veg kolhapuri shaak banavani rit

  • હવે પાછી એજ કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો ગરમ થાય એટલે એમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી મિક્સ કરો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમ ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં તરી ને રાખેલ બધા શાક ને પનીર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને પા કપ જેટલું ગરમ પાણી નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો શાક માંથી તેલ અલગ થાય એટલે છેલ્લે એમાં કસુરી મેથી હાથ થી મસળી ને નાખો સાથે લીલા મરચાં સુધારેલ ને લીલાધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો વેજ કોલ્હાપુરી શાક

Veg Kolhapuri recipe In Gujarati notes

  • જો તમારે શાક ને ડીપ ફ્રાય ના કરવા હોય તો શેલો ફ્રાય (થોડા તેલ માં શેકવું) પણ કરી શકો છો ને જો તમને કાચું પનીર ભાવતું હોય તો કાચું નાખવું નહિતર પનીર ને પણ તરી ને નાખી શકાય છે તમારી પસંદના શાક નાખી શકો છો
  • ગ્રેવીને ચારણી થી ચારી લેવા થી ગ્રેવી સમુથ બનશે
  • ગ્રેવી તમારી પસંદ મુજબ ઘટ્ટ કે પાતળી કરવા ગરમ પાણી નો ઉપયોગ કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી નું શાક ની રેસીપી | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Banglar Rannaghor YouTube channel on YouTube આજે આપણે સોન પાપડી બનાવવાની રીત શીખીશું. સોન પાપડી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી ગયું હસે કેમ કે તે ખૂબ ટેસ્ટી લાગે છે થોડી મહેનત કરી ને આપણે બજાર જેવીજ સોન પાપડી ઘરે બનાવી શકાય છે તો ચાલો soan papdi banavani rit gujarati ma shikhie , soan papdi recipe in gujarati શીખીએ.

સોન પાપડી બનાવવા જરૂરી સામગ્રી | soan papdi recipe ingredients

  • મેંદો ½ કપ
  • બેસન ¼ કપ
  • ઘી 3-4 ચમચા
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા કતરણ 3-4 ચમચી
  • કાજુ કતરણ 2-3 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી ¼ કપ
  • લીંબુનો રસ 3-4 ટીપાં

સોન પાપડી બનાવવાની રીત | soan papdi recipe in gujarati

સોન પાપડી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બે થી ત્રણ ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચારી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ હલાવતા રહો

ત્યાર બાદ એમાં ચારી ને મેંદો નાખો ને મેંદા ને પણ ચાર પાંચ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું અથવા બને લોટ ગોલ્ડન શેકાઈ ને સુગંધ આવે ત્યાં સુધી શેકો

બને લોટ શેકાઈ જાય એટલે ઠંડો કરવા મૂકો લોટ સાવ ઠંડા થાય એટલે એને ચારણી થી ચારી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ ને પાણી લ્યો એમાં ત્રણ ચાર ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરો ને ધીમા તાપે 20-25 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય એટલે એક વાટકામાં પાણી લ્યો ને એમાં પા ચમચી તૈયાર ચાસણી નાખી ચેક કરો

જો ચાસણી જો ગોળા જેમ થઈ જાય ત્યાં સુધી ચડાવવા ની રહે છે એટલે કે પાણી માં નાખતા વેક્સ જેમ જામેલ થઈ જાય ને વેક્સ જેવા કલર ની એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર કરવા ની રહે છે

ચાસણી ગોલ્ડન બ્રાઉન  રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ સાત મિનિટ સુધી એજ વાસણમાં રહેવા દયો ને સાત મિનિટ પછી પ્લેટફોર્મ કે સિલિકોન પર ઘી લગાવી એના પર ચાસણી નાખી ને ચમચા વડે ભેગી ને છૂટી કરો

ચાસણી ઘણી ગરમ હોય ત્યારે હાથથી અડવી નહિ નહિતર બરી જસો દસ મિનિટ ચમચા થી હલાવી ઠંડી થવા દો ત્યાર બાદ જ્યારે હાથ થી અડી સકાય એમ લાગે ત્યારે હાથ પર ઘી લગાવી ચાસણી ને ફોલ્ડ કરતા જાઓ ને ખેંચી ને પછી ફોલ્ડ કરતા જઈ ઠંડી કરતા જાઓ પંદર વીસ વખત ફોલ્ડ કરી લીધા બાદ એના બે છેડા ભેગા કરી ગોળ આકાર આપી દયો

હવે એક મોટા વાસણમાં ચારેલ લોટ નાખો એમાં આ ચાસણી ના ગોળ ને મૂકી એના પર બધી બાજુ લોટ છાંટો ને થોડું થોડું ખેંચતા જાઓ ગોળ થોડો મોટો થાય એટલે એને ફરી નાનો ગોળ કરી ફરી લોટ સાથે મિક્સ કરતા જઈ બને હાથ પર ઘી લગાવી લેવું ને હલકું હલકું ખેંચતા જાઓ ને તૂટે નહિ એનું ધ્યાન રાખો અને લોટ સાથે મિક્સ કરતા જાઓ ને ગોળ કરતા જાઓ આમ જ્યાં સુંધી ખેચી સકાય ત્યાં સુંધી ગોળ કરી લોટ નાખતા જઈ ખેચો

જ્યારે ઘણા બધા તાંતણા થઈ જાય ને ખેચવા થી તૂટે ત્યાં સુંધી લોટ સાથે ખેંચતા જાઓ હવે વાટકાઓ માં  કાજુ ની કતરણ ને પિસ્તા ની કતરણ નાખી એના પર સોન પાપડી નાખી થોડી થોડી દબાવી દયો ને પાંચ મિનિટ સેટ થવા દયો ને પાંચ મિનિટ પછી વાટકા માંથી કાઢી લ્યો તૈયાર છે સોન પાપડી

soan papdi recipe in gujarati notes

  • ચાસણી ગરમ હોય ત્યારે હાથ ના અડવો
  • ફોલ્ડ કરી કરી ને ઠંડી કરવી જેથી એમાં સોન પાપડી રેસા જેમ ઘણા રેસા બને
  • હલકા હાથે ખેચી ને ઝવચે લોટ નાખતા જાઓ ને થોડો મોટો ગોળ થાય એટલે ફરી વારી ને નાનો ગોળ કરો ને ફરી ખેંચો આમ જ્યાં સુંધી ખેચી શકો ત્યાં સુધી ખેંચવું

soan papdi banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Banglar Rannaghor ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soan papdi banavani rit gujarati ma

soan papdi recipe - સોન પાપડી - સોન પાપડી બનાવવાની રીત - soan papdi recipe in gujarati - soan papdi banavani rit - soan papdi banavani rit gujarati ma

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

આજે આપણે સોન પાપડી બનાવવાની રીત શીખીશું. સોન પાપડી નું નામ સાંભળતાજ બધાના મોઢામાં પાણી આવી ગયું હસે કેમ કે તે ખૂબ ટેસ્ટી લાગે છે થોડી મહેનત કરી નેઆપણે બજાર જેવીજ સોન પાપડી ઘરે બનાવી શકાય છે તો ચાલો soan papdi banavani rit gujarati ma shikhie , soan papdi recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 3-4 વાટકા

Ingredients

સોન પાપડી બનાવવા જરૂરી સામગ્રી | soan papdi recipe ingredients

  • ½ કપ મેંદો
  • ¼ કપ બેસન
  • 3-4 ચમચા ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી પિસ્તા કતરણ
  • 2-3 ચમચી કાજુ કતરણ
  • 1 કપ ખાંડ
  • ¼ કપ પાણી
  • 3-4 ટીપાં લીંબુનો રસ

Instructions

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

  • સોન પાપડી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બે થી ત્રણ ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચારી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ હલાવતા રહો
  • ત્યાર બાદ એમાં ચારી ને મેંદો નાખો ને મેંદા ને પણ ચાર પાંચ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું અથવા બને લોટ ગોલ્ડન શેકાઈ ને સુગંધ આવે ત્યાં સુધી શેકો
  • બને લોટ શેકાઈ જાય એટલે ઠંડો કરવા મૂકો લોટ સાવ ઠંડા થાય એટલે એને ચારણી થી ચારી લ્યો નેએક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ ને પાણી લ્યો એમાં ત્રણ ચાર ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરોને ધીમા તાપે 20-25 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય એટલે એક વાટકામાં પાણી લ્યો ને એમાં પા ચમચી તૈયાર ચાસણી નાખી ચેક કરો
  • જો ચાસણી જો ગોળા જેમ થઈ જાય ત્યાં સુધી ચડાવવા ની રહે છે એટલે કે પાણી માં નાખતા વેક્સ જેમ જામેલ થઈ જાય ને વેક્સ જેવા કલર ની એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર કરવાની રહે છે
  • ચાસણી ગોલ્ડન બ્રાઉન  રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખોને પાંચ સાત મિનિટ સુધી એજ વાસણમાં રહેવા દયો ને સાત મિનિટ પછી પ્લેટફોર્મ કે સિલિકોનપર ઘી લગાવી એના પર ચાસણી નાખી ને ચમચા વડે ભેગી ને છૂટી કરો
  • ચાસણી ઘણી ગરમ હોય ત્યારે હાથથી અડવી નહિ નહિતર બરી જસો દસ મિનિટ ચમચા થી હલાવી ઠંડી થવાદો ત્યાર બાદ જ્યારે હાથ થી અડી સકાય એમ લાગે ત્યારે હાથ પર ઘી લગાવી ચાસણી ને ફોલ્ડ કરતા જાઓ ને ખેંચી ને પછી ફોલ્ડ કરતા જઈ ઠંડી કરતા જાઓ પંદર વીસ વખત ફોલ્ડ કરી લીધા બાદ એના બે છેડા ભેગા કરી ગોળ આકાર આપી દયો
  • હવે એક મોટા વાસણમાં ચારેલ લોટ નાખો એમાં આ ચાસણી ના ગોળ ને મૂકી એના પર બધી બાજુ લોટ છાંટોને થોડું થોડું ખેંચતા જાઓ ગોળ થોડો મોટો થાય એટલે એને ફરી નાનો ગોળ કરી ફરી લોટ સાથે મિક્સ કરતા જઈ બને હાથ પર ઘી લગાવી લેવું ને હલકું હલકું ખેંચતા જાઓ ને તૂટે નહિ એનું ધ્યાન રાખો અને લોટ સાથે મિક્સ કરતા જાઓ ને ગોળ કરતા જાઓ આમ જ્યાં સુંધી ખેચી સકાયત્યાં સુંધી ગોળ કરી લોટ નાખતા જઈ ખેચો
  • જ્યારે ઘણા બધા તાંતણા થઈ જાય ને ખેચવા થી તૂટે ત્યાં સુંધી લોટ સાથે ખેંચતા જાઓ હવે વાટકાઓમાં  કાજુ ની કતરણ ને પિસ્તા ની કતરણ નાખીએના પર સોન પાપડી નાખી થોડી થોડી દબાવી દયો ને પાંચ મિનિટ સેટ થવા દયો ને પાંચ મિનિટપછી વાટકા માંથી કાઢી લ્યો તૈયાર છે સોન પાપડી

soan papdi recipe in gujarati notes

  • ચાસણી ગરમ હોય ત્યારે હાથ ના અડવો
  • ફોલ્ડ કરી કરી ને ઠંડી કરવી જેથી એમાં સોન પાપડી રેસા જેમ ઘણા રેસા બને
  • હલકા હાથે ખેચી ને ઝવચે લોટ નાખતા જાઓ ને થોડો મોટો ગોળ થાય એટલે ફરી વારી ને નાનો ગોળ કરોને ફરી ખેંચો આમ જ્યાં સુંધી ખેચી શકો ત્યાં સુધી ખેંચવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit | pulav recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube  આજે આપણે વેજ પુલાવ બનાવવાની રીત – veg pulao banavani rit શીખીશું. વેજ પુલાવ માં તમે તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે દાળ ફ્રાય , દહી કે કઢી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો veg pulav recipe in gujarati શીખીએ.

વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients

  • ચોખા 2 કપ
  • ગાજર ½ કપ કટકા
  • બીન્સ ½ કપ કટકા
  • વટાણા ½ કપ
  • બટાકા ના કટકા 1 કપ
  • ડુંગળી 1 કપ સુધારેલ
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • જીરું 1 ચમચી
  • મરી 3-4
  • મોટી એલચી 1
  • તેલ /ઘી 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 4 કપ

વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit

વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો

ડુંગળી થોડી શેકાઈ એટલે એમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સ ના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો

પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો

વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરો વેજ પુલાવ

veg pulav recipe in gujarati notes

  • પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
  • શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટા ના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે

પુલાવ બનાવવાની રીત વિડીયો | pulao banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pulav recipe in gujarati | veg pulav recipe in gujarati

pulav recipe in gujarati - pulao banavani rit - veg pulav recipe in gujarati - પુલાવ બનાવવાની રીત - veg pulao banavani rit

વેજ પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit

આપણે વેજ પુલાવ બનાવવાની રીત – veg pulao banavani rit શીખીશું. વેજ પુલાવ માં તમે તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે દાળ ફ્રાય , દહી કેકઢી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો veg pulav recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients

  • 2 કપ ચોખા
  • ½ કપ ગાજર કટકા
  • કપ કપ બીન્સ કટકા
  • ½ કપ વટાણા
  • 1 કપ બટાકા ના કટકા
  • 1 કપ ડુંગળી સુધારેલ
  • 1-2 લીલા મરચા  સુધારેલ
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • 1 મોટી એલચી
  • 4-5 ચમચી તેલ /ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • 4 કપ પાણી

Instructions

વેજ પુલાવ બનાવવાની રીત| pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત| veg pulao banavani rit

  • વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાંબે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળીને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ડુંગળી થોડી શેકાઈ એટલેએમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો
  • પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો
  • વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરોવેજ પુલાવ

veg pulav recipe in gujarati notes

  • પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
  • શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટાના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati