Home Blog Page 36

Farali aalu shaak sathe rajgara aalu puri : ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી

મિત્રો આજે આપણે ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી બનાવવાની રીત શીખીશું. આ જન્માષ્ટમી પર વ્રત રાખો તો આ રીતે બનાવો ફરાળી આલું ની શાક અને ફરાળી આલું પૂરી બનાવી ને પરિવાર સાથે પર્વ ની મજા માણો. તો ચાલો Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit શીખીએ.

આલું શાક બનાવવા માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • બાફેલા બટાકા 4-5
  • ધાણા જીરું નો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ સીંગદાણા નો દરદરો પાઉડર ¼ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

રાજગરા આલું પૂરી બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા મેસ કરેલ 2 કપ
  • લીલા મરચા આદુ પેસ્ટ 2 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • રજગારા નો લોટ 200 ગ્રામ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ફરાળી આલું શાક બનાવવાની રીત

ફરાળી આલું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ બાફેલા બટાકા ના કટકા નાખી મિક્સ કરી બટાકા ને શેકો.

બટાકા શેકાઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તો ફરાળી આલુ શાક તૈયાર છે.

ફરાળી રાજગરા આલું પૂરી બનાવવાની રીત

પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરા નો લોટ ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી કે મેસ કરી ને નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં પૂરી માટે જરૂરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બે પ્લાસ્ટીક પર તેલ લગાવી અથવા બે બટર પેપર વચ્ચે લુવો મૂકી ને વણી લ્યો.

અથવા પૂરી મશીન માં મૂકી દબાવી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો.

હવે ગરમ ગરમ ફરાળી આલું શાક અને ફરાળી રજગરા આલું પૂરી ની મજા લ્યો.

aalu shaak sathe rajgara aalu puri notes

  • અહી જો તમે ફરાળ માં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit

ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી - Farali aalu shaak sathe rajgara aalu puri - ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરી બનાવવાની રીત - Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit

Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit

મિત્રો આજે આપણે ફરાળી આલું શાક સાથે રાજગરા આલું પૂરીબનાવવાની રીત શીખીશું. આ જન્માષ્ટમી પર વ્રત રાખો તો આ રીતેબનાવો ફરાળી આલું ની શાક અને ફરાળી આલું પૂરી બનાવી ને પરિવાર સાથે પર્વ ની મજા માણો.તો ચાલો Farali aalu shaak sathe rajgara aalu puri banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

આલું શાક બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • 4-5 બાફેલા બટાકા
  • 1 ચમચી ધાણા જીરું નો પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો દરદરો પાઉડર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

રાજગરા આલું પૂરી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બાફેલા બટાકા મેસ કરેલ
  • 2 ચમચી લીલા મરચા આદુ પેસ્ટ
  • 2-3 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 200 ગ્રામ રજગારા નો લોટ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

ફરાળી આલું શાક બનાવવાની રીત | Faraliaalu shaak banavani rit

  • ફરાળી આલું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ બાફેલા બટાકા ના કટકા નાખી મિક્સ કરી બટાકા ને શેકો.
  • બટાકા શેકાઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો. તો ફરાળી આલુ શાક તૈયાર છે.

ફરાળી રાજગરા આલું પૂરી બનાવવાની રીત | farali rajgara aalu puri banavani rit

  • પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરા નો લોટ ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી કે મેસ કરી ને નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફરાળી મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પૂરી માટે જરૂરી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બે પ્લાસ્ટીક પર તેલ લગાવી અથવા બે બટર પેપર વચ્ચે લુવો મૂકી ને વણી લ્યો.
  • અથવા પૂરી મશીન માં મૂકી દબાવી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ પૂરી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો.
  • હવે ગરમ ગરમ ફરાળી આલું શાક અને ફરાળી રજગરા આલું પૂરી ની મજા લ્યો.

aalu shaak sathe rajgara aalu puri notes

  • અહી જો તમે ફરાળ માં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Meva Paak recipe : મેવા પાક બનાવવાની રીત

આજે આપણે મેવા પાક બનાવવાની રીત શીખીશું. આ મેવા પાક ને મેવા બરફી કે પંચ મેવા પાક પણ કહે છે કૃષ્ણ ભગવાન ને ખૂબ જ પ્રિય છે અને જે જન્માષ્ટમી પર ભગવાન ને ભોગ ધરાવવા બનાવવામાં આવતી હોય છે. અને આ પાક બનાવો ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે લાંબા સમય સુંધી ખાઈ શકો છો અથવા ભોગ ધરાવી શકો છો. તો ચાલો Meva Paak banavani rit રીત શીખીએ.

મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા નારિયળ નું છીણ 1 ½ કપ
  • મખાના 1 ½ કપ
  • કાજુ ½ કપ
  • બદામ ½ કપ
  • કીસમીસ ½ કપ
  • મગતરી ના બીજ ¼ કપ
  • ખાંડ 2 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 4-5 ચમચી
  • પીસ્તા ની કતરણ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

મેવા પાક બનાવવાની રીત

મેવા પાક બનાવવા સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કે ધીમો કરી નાખો અને એમાં બદામ નાખી હલાવતા રહી બદામ ને શેકો બદામ અડધી શેકવા આવે એટલે એમાં કાજુ નાખી મિક્સ કરી કાજુ બદામ ને શેકી લ્યો.

કાજુ અને બદામ બને થોડા શેકાઈ જાય એટલે એમાં કીસમીસ નાખી શેકી લ્યો અને ધીમા તાપે શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં મખાના નાખી મખાના ને પણ શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે મખાના શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

એજ કડાઈમાં છીણેલું નારિયેળ ને ધીમા તાપે શેકી લ્યો અને નારિયળ થોડું શેકી લીધા બાદ એમાં મગતરી ના બીજ નાખી બને ને બરોબર શેકી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. અને બધી સામગ્રી ને ઠંડી થવા દયો.

ઠંડા મખાના ને વાટકા થી ક્રશ કરી લ્યો અથવા મિક્સર જાર માં પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દરદરા પીસી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ શેકેલ કાજુ બાદમ ને કીસમીસ થી અલગ કરી મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો આ પીસેલા કાજુ બદામ પણ એજ વાસણમાં નાખો.

એમાં શેકી રાખેલ નારિયળ નું છીણ અને મગતરી ના બીજ નાખો અને ત્યાર બાદ શેકેલી કીસમીસ પણ નાખી દયો સાથે એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો  અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ખાંડ નાખો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરો હવે ખાંડ ને હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિક્સ કરેલ ડ્રાય ફ્રુટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.

ફરી ગેસ ધીમો ચાલુ કરી લ્યો મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને પિસ્તા ની કતરણ છાંટી ને ચમચા થી થોડા દબાવી લ્યો અને ત્યાર બાદ દસ બાર મિનિટ એમજ રહેવા દયો,

બાર મિનિટ પછી ચાકુથી કાપા કરી ને પાક ને બિલકુલ ઠંડો થવા દયો. પાક બિલકુલ ઠંડો થાય એટલે ફરી કાપા પર ચાકુ થી કાપા કરી પાક ના કટકા અલગ કરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ ધરાવો મેવા પાક.

Meva Paak NOTES

  • અહી તમે ખાવા નો ગુંદ બે ચમચી ઘી માં તરી ને પણ નાખી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Meva Paak banavani rit

મેવા પાક - Meva Paak - મેવા પાક બનાવવાની રીત - Meva Paak banavani rit

Meva Paak banavani rit

આજે આપણે મેવા પાક બનાવવાની રીત શીખીશું. આ મેવા પાક ને મેવા બરફી કે પંચ મેવા પાક પણ કહે છે કૃષ્ણ ભગવાન ને ખૂબ જ પ્રિયછે અને જે જન્માષ્ટમી પર ભગવાન ને ભોગ ધરાવવા બનાવવામાં આવતી હોય છે. અને આ પાક બનાવો ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે લાંબા સમય સુંધી ખાઈ શકો છો અથવા ભોગ ધરાવી શકો છો. તો ચાલો Meva Paak banavani rit રીત શીખીએ.
4 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 મોલ્ડ

Ingredients

મેવા પાક બનાવવા જરૂરી સામગ્રી

  • કપ સૂકા નારિયળ નું છીણ
  • કપ મખાના
  • ½ કપ કાજુ
  • ½ કપ બદામ
  • ½ કપ કીસમીસ
  • ¼ કપ મગતરી ના બીજ
  • 2 કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી ઘી
  • પીસ્તા ની કતરણ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Meva Paak banavani rit

  • મેવા પાક બનાવવા સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કે ધીમો કરી નાખો અને એમાં બદામ નાખી હલાવતા રહી બદામ ને શેકો બદામ અડધી શેકવા આવે એટલે એમાં કાજુ નાખી મિક્સ કરી કાજુ બદામ ને શેકી લ્યો.
  • કાજુ અને બદામ બને થોડા શેકાઈ જાય એટલે એમાં કીસમીસ નાખી શેકી લ્યો અને ધીમા તાપે શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. હવે એજ ગરમ ઘી માં મખાના નાખી મખાના ને પણ શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે મખાના શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • એજ કડાઈમાં છીણેલું નારિયેળ ને ધીમા તાપે શેકી લ્યો અને નારિયળ થોડું શેકી લીધા બાદ એમાં મગતરી ના બીજ નાખી બને ને બરોબર શેકી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. અને બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
  • ઠંડા મખાના ને વાટકા થી ક્રશ કરી લ્યો અથવા મિક્સર જાર માં પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દરદરા પીસી લ્યો. અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ શેકેલ કાજુ બાદમ ને કીસમીસ થી અલગ કરી મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો આ પીસેલા કાજુ બદામ પણ એજ વાસણમાં નાખો.
  • એમાં શેકી રાખેલ નારિયળ નું છીણ અને મગતરી ના બીજ નાખો અને ત્યાર બાદ શેકેલી કીસમીસ પણ નાખી દયો સાથે એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ખાંડ નાખો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરો હવે ખાંડ ને હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિક્સ કરેલ ડ્રાય ફ્રુટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
  • ફરી ગેસ ધીમો ચાલુ કરી લ્યો મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને પિસ્તા ની કતરણ છાંટી ને ચમચા થી થોડા દબાવી લ્યો અને ત્યાર બાદ દસ બાર મિનિટ એમજ રહેવા દયો,
  • બાર મિનિટ પછી ચાકુથી કાપા કરી ને પાક ને બિલકુલ ઠંડો થવા દયો. પાક બિલકુલ ઠંડો થાય એટલે ફરી કાપા પર ચાકુ થી કાપા કરી પાક ના કટકા અલગ કરી લ્યો અને જન્માષ્ટમી પર કૃષ્ણ ભગવાન ને ભોગ ધરાવો મેવા પાક.

Meva Paak NOTES

  • અહી તમે ખાવા નો ગુંદ બે ચમચી ઘી માં તરી ને પણ નાખી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali farshi puri : ફરાળી ફરસી પૂરી બનાવવાની રીત

આ ફરાળી ફરસી પૂરી તમે વ્રત ઉપવાસમાં બનાવી ને રાખી દયો અને મહિના સુંધી સવાર કે સાંજ ના નાસ્તા માં દૂધ, ચા સાથે ખાઈ શકો છો. આ પૂરી બનાવવાની ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Farali farshi puri banavani rit શીખીએ.

ફરાળી ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ / ફરાળી લોટ 2 કપ
  • મરી પાઉડર ½ ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • તેલ જરૂર પ્રમાણે
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Farali farshi puri banavani rit

ફરાળી ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સફેદ તલ અને એક થી બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને હઠબથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ બે મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો. હવે કોરા રાજગરાના લોટ નું મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ વાટકા કે કુકી કટર થી પૂરી ને કટ કરી લ્યો.

તૈયાર પુરીમાં કાંટા ચમચીથી કે ચાકુથી કાણા કરી એક થાળી માં અલગ અલગ મૂકો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ચોક્ખું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને ઝારા થી ઉથલાવી ઉથલાવી ને બને બાજુ લાઈટ ગોલન્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો.

પૂરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા વાસણમાં નાખી ઠંડી થવા દયો. આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને મોટા વાસણમાં કાઢી લઈ પૂરી ને ઠંડી થવા દયો. પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી ફરસી પૂરી.

Farali farshi puri NOTES

  • અહી રાજગરાના લોટ સિવાય બીજો કોઈ ફરાળી લોટ વાપરી શકાય છે.
  • મસાલા પણ તમે જે વ્રત માં ખાતા હો એ મસાલા નાખી ને પણ પૂરી તૈયાર કરી શકો છો.
  • અહી તમે એક બે બાફેલા બટાકા ને છીણી ને પણ લોટ બાંધતી વખતે નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ફરસી પૂરી બનાવવાની રીત

ફરાળી ફરસી પૂરી - Farali farshi puri - ફરાળી ફરસી પૂરી બનાવવાની રીત - Farali farshi puri banavani rit

Farali farshi puri banavani rit

આ ફરાળી ફરસી પૂરી તમે વ્રત ઉપવાસમાં બનાવી ને રાખી દયોઅને મહિના સુંધી સવાર કે સાંજ ના નાસ્તા માં દૂધ, ચા સાથે ખાઈ શકોછો. આ પૂરી બનાવવાની ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છેતો ચાલો Farali farshi puri banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 25 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી ફરસી પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ રાજગરા નો લોટ / ફરાળી લોટ
  • ½ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી સફેદ તલ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • તેલ જરૂર પ્રમાણે
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Farali farshi puri banavani rit

  • ફરાળી ફરસી પૂરી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં રાજગરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, સફેદ તલ અને એક થી બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને હઠબથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ બે મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો. હવે કોરા રાજગરાના લોટ નું મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ વાટકા કે કુકી કટર થી પૂરી ને કટ કરી લ્યો.
  • તૈયાર પુરીમાં કાંટા ચમચીથી કે ચાકુથી કાણા કરી એક થાળી માં અલગ અલગ મૂકો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ચોક્ખું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને ઝારા થી ઉથલાવી ઉથલાવી ને બને બાજુ લાઈટ ગોલન્ડ થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • પૂરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી બીજા વાસણમાં નાખી ઠંડી થવા દયો. આમ થોડી થોડી કરી બધી પૂરી ને તરી લ્યો અને મોટા વાસણમાં કાઢી લઈ પૂરી ને ઠંડી થવા દયો. પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી ફરસી પૂરી.

Farali farshi puri NOTES

  • અહી રાજગરાના લોટ સિવાય બીજો કોઈ ફરાળી લોટ વાપરી શકાય છે.
  • મસાલા પણ તમે જે વ્રત માં ખાતા હો એ મસાલા નાખી ને પણ પૂરી તૈયાર કરી શકો છો.
  • અહી તમે એક બે બાફેલા બટાકા ને છીણી ને પણ લોટ બાંધતી વખતે નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali bhajiya : ફરાળી ભજીયા બનાવવાની રેસીપી

આખા મહિના ના કે ચાતુરમાસ રાખેલ હોય ત્યારે વરસાદ ની સીઝન માં ભજીયા ને મીસ ના કરો એટલા માટે આજ આપણે ફરાળી ભજીયા બનાવવાની રીત જે વરસતા વરસાદ માં તમારી ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરશે જ સાથે જો કોઈ ફરાળી થાળી તૈયાર કરતા હો તો થાળી માં ફરસાણ પણ બની શકે છે તો ચાલો Farali bhajiya banavani rit શીખીએ.

ફરાળી ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • પલાળેલા સાબુદાણા 1 કપ
  • બાફેલા બટકા 1-2
  • સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

ફરાળી ભજીયા બનાવવાની રેસીપી

ફરાળી ભજીયા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી સાબુદાણા ને પાણીમાં પલાળી નાખી ઢાંકી ને પાંચ સાત કલાક પલાળી મુકો. બટાકા ને કુકર માં બાફી લ્યો અને એની છાલ ઉતારી સાફ કરી લ્યો.

સાત કલાક પછી સાબુદાણા પલાળી લીધા બાદ એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી નાખો અથવા છીણી વડે પણ છીણી ને નાખો ત્યાર બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, સંચળ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો.

હવે હાથ બદે બધી સામગ્રી ને બરોબર મેસ કરી મિક્સ કરતા જાઓ અને ભજીયા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના ભજીયા બનાવવા હોય એ સાઇઝ ના ભજીયા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ.

એક વખત માં સમાય એટલા ભજીયા નાખી ને બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને આમ થોડા થોડા કરી ને બધા ભજીયા તરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ફરાળી ભજીયા.

Farali bhajiya notes

  • અહી બટાકા ની જગ્યાએ બાફેલા શક્કરિયા કે પછી બાફેલા કેળા પણ નાખી શકો છો.
  • લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali bhajiya banavani rit

ફરાળી ભજીયા - Farali bhajiya - ફરાળી ભજીયા બનાવવાની રેસીપી - Farali bhajiya banavani rit

Farali bhajiya banavani rit

આખા મહિના ના કે ચાતુરમાસ રાખેલ હોય ત્યારે વરસાદ ની સીઝનમાં ભજીયા ને મીસ ના કરો એટલા માટે આજ આપણે ફરાળી ભજીયા બનાવવાની રીત જે વરસતા વરસાદમાં તમારી ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરશે જ સાથે જો કોઈ ફરાળી થાળી તૈયાર કરતા હોતો થાળી માં ફરસાણ પણ બની શકે છે તો ચાલો Farali bhajiya banavani rit શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 kadai

Ingredients

ફરાળી ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પલાળેલા સાબુદાણા
  • 1-2 બાફેલા બટકા
  • ½ કપ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Farali bhajiya banavani rit

  • ફરાળી ભજીયા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી સાબુદાણા ને પાણીમાં પલાળી નાખી ઢાંકી ને પાંચ સાત કલાક પલાળી મુકો. બટાકા ને કુકર માં બાફી લ્યો અને એની છાલ ઉતારી સાફ કરી લ્યો.
  • સાત કલાક પછી સાબુદાણા પલાળી લીધા બાદ એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી નાખો અથવા છીણી વડે પણ છીણી ને નાખો ત્યાર બાદ એમાં સીંગદાણા નો અધ કચરો પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, સંચળ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખો.
  • હવે હાથ બદે બધી સામગ્રી ને બરોબર મેસ કરી મિક્સ કરતા જાઓ અને ભજીયા માટેનું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના ભજીયા બનાવવા હોય એ સાઇઝ ના ભજીયા બનાવી ગરમ તેલ માં નાખતા જાઓ.
  • એક વખત માં સમાય એટલા ભજીયા નાખી ને બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. ભજીયા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને આમ થોડા થોડા કરી ને બધા ભજીયા તરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ફરાળી ભજીયા.

Farali bhajiya notes

  • અહી બટાકા ની જગ્યાએ બાફેલા શક્કરિયા કે પછી બાફેલા કેળા પણ નાખી શકો છો.
  • લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali sama vada recipe : ફરાળી સામા વડા બનાવવાની રીત

આ ફરાળી સામા વડા તમે વ્રત ઉપવાસમાં તો બનાવી ખાઈ જ શકો સાથે વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકાય છે જે અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે. જે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર કરી શકાય છે. તો ચાલો Farali sama vada banavani rit શીખીએ.

વડા બનાવવા માટેની સામગ્રી

  • સામો ½ કપ
  • બટાકા 2 ના કટકા
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • લીલા મરચા ની પેસ્ટ 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી

દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • દહી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • શેકલ સીંગદાણા પાઉડર 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

ફરાળી સામા વડા બનાવવાની રીત

ફરાળી સામા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો અને બે થી ત્રણ વખત પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો. ત્યાર બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો અને સાથે બટાકા ના કટકા નાખી એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને કૂકરની ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરથી હવા નીકળી જવા દયો.

હવે બાફેલા સામો કુકર માંથી કાઢી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો અને ઠંડો કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ, સફેદ તલ, ખાંડ, લીંબુનો રસ, શેકેલ સીંગદાણા નો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા કરી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લ્યો અને બને બાજુ સફેદ તેલ લગાવી એક બાજુ મૂકો. આમ એક એક કરી બધા વડા તલ લગાવી  તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને વડા ને બધી બાજુથી બરોબર તરી લ્યો અને વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.

દહી ની ચટણી બનાવવાની રીત.

એક વાસણમાં દહીં લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો

Farali sama vada NOTES

  • અહી તમારા મિશ્રણ જો નરમ પડી ગયું હોય તો ફરાળી લોટ નાખી મિક્સ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali sama vada banavani rit

ફરાળી સામા વડા - Farali sama vada - ફરાળી સામા વડા બનાવવાની રીત - Farali sama vada banavani rit

Farali sama vada banavani rit

આ ફરાળી સામા વડા તમે વ્રત ઉપવાસમાં તો બનાવી ખાઈ જ શકોસાથે વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકાય છે જે અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પીબને છે. જે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર કરી શકાય છે.તો ચાલો Faralisama vada banavani rit શીખીએ.
4.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

વડા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ સામો
  • 2 બટાકા ના કટકા
  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • 1-2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી

દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ દહી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી શેકલ સીંગદાણા પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

Farali sama vada banavani rit

  • ફરાળી સામા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સામો લ્યો અને બે થી ત્રણ વખત પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો. ત્યાર બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો અને સાથે બટાકા ના કટકા નાખી એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને કૂકરની ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકરથી હવા નીકળી જવા દયો.
  • હવે બાફેલા સામો કુકર માંથી કાઢી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો અને ઠંડો કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ, સફેદ તલ, ખાંડ, લીંબુનો રસ, શેકેલ સીંગદાણા નો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા કરી હથેળી વચ્ચે દબાવી ચપટા કરી લ્યો અને બને બાજુ સફેદ તેલ લગાવી એક બાજુ મૂકો. આમ એક એક કરી બધા વડા તલ લગાવી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને વડા ને બધી બાજુથી બરોબર તરી લ્યો અને વડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.

દહી ની ચટણી બનાવવાની રીત.

  • એક વાસણમાં દહીં લ્યો ત્યાર બાદ એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, લીલા મરચા સુધારેલા, મરી પાઉડર, ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો

Farali sama vada NOTES

  • અહી તમારા મિશ્રણ જો નરમ પડી ગયું હોય તો ફરાળી લોટ નાખી મિક્સ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

biscuit barfi :બિસ્કીટ બરફી બનાવવાની રીત

આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર એક સ્વાદિષ્ટ અને ખૂબ સસ્તી મીઠાઈ તૈયાર કરીશું જેને તમે વાર તહેવાર પર બનાવી શકો છો અને ઘરના સભ્યો અને આવેલા મહેમાનો ને પણ ખવડાવી શકો છો . અને કોઈ પણ મીઠાઈ ચાખ્યા પછી કહી નહિ શકે કે તમે આ મીઠાઈ તમે બિસ્કીટ માંથી બનાવી હસે. તો ચાલો biscuit barfi banavani rit શીખીએ.

બિસ્કીટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ 10-12
  • બિસ્કીટ 18-20
  • બદામ 10-12
  • ખાંડ 6-8 ચમચી
  • મિલ્ક પાઉડર 5-7 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • નારિયળ નું છીણ 1 કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • દૂધ જરૂર મુજબ
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

biscuit barfi banavani rit

બિસ્કીટ બરફી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ નાખી પીસી લ્યો પીસેલી ખાંડ અમથી અડધી મિક્સર જારમાં રહેવા દઈ બાકીની અડધી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ અને બદામ નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં બિસ્કીટ ના કટકા કરી નાખો અને એને પણ પીસી પાઉડર બનાવી લો.

ત્યાર બાદ પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં મિલ્ક પાઉડર અંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને એક બાજુ મૂકો.

હવે બીજા વાસણમાં નારિયળ નું છીણ લ્યો એમાં વેનીલા એસેન્સ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લ્યો અને તૈયાર લોટ ને લંબગોળ લાંબો આકાર આપી રોલ બનાવી એક બાજુ મૂકો.

બિસ્કીટ વાળા મિશ્રણ ને પ્લાસ્ટિક પર મૂકી હલકા હાથે વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને એમાં નારિયળ વાળો રોલ મૂકી અને બિસ્કીટ વાળું મિશ્રણ એના પર લગાવી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ માં બરોબર વિટાળી  પેક કરી ફ્રીઝ માં પંદર વીસ મિનિટ મૂકો.

વીસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બહાર કાઢી લ્યો અને ધાર વાળા ચાકુથી કાપી લ્યો અને કાપેલા કટકા પર પિસ્તા ની કતરણ મૂકી દયો. તો તૈયાર છે બિસ્કીટ બરફી.

biscuit barfi NOTE

  • અહી તમે બિસ્કીટ તમારી પસંદ મુજબ મીઠા, ચોકલેટ વાળા પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બિસ્કીટ બરફી બનાવવાની રીત

બિસ્કીટ બરફી - biscuit barfi - બિસ્કીટ બરફી બનાવવાની રીત - biscuit barfi banavani rit

biscuit barfi banavani rit

આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર એક સ્વાદિષ્ટ અને ખૂબ સસ્તીમીઠાઈ તૈયાર કરીશું જેને તમે વાર તહેવાર પર બનાવી શકો છો અને ઘરના સભ્યો અને આવેલામહેમાનો ને પણ ખવડાવી શકો છો . અને કોઈ પણ મીઠાઈ ચાખ્યા પછી કહી નહિ શકે કે તમે આ મીઠાઈ તમે બિસ્કીટ માંથી બનાવી હસે. તો ચાલો biscuit barfi banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 પ્લાસ્ટિક રેપ

Ingredients

બિસ્કીટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 કાજુ
  • 18-20 બિસ્કીટ
  • 10-12 બદામ
  • 6-8 ચમચી ખાંડ
  • 5-7 ચમચી મિલ્ક પાઉડર
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ નારિયળ નું છીણ
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • દૂધ જરૂર મુજબ
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

Instructions

biscuit barfi banavani rit

  • બિસ્કીટ બરફી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ નાખી પીસી લ્યો પીસેલી ખાંડ અમથી અડધી મિક્સર જારમાં રહેવા દઈ બાકીની અડધી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ અને બદામ નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં બિસ્કીટ ના કટકા કરી નાખો અને એને પણ પીસી પાઉડર બનાવી લો.
  • ત્યાર બાદ પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં મિલ્ક પાઉડર અંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિક્સ કરતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને એક બાજુ મૂકો.
  • હવે બીજા વાસણમાં નારિયળ નું છીણ લ્યો એમાં વેનીલા એસેન્સ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લ્યો અને તૈયાર લોટ ને લંબગોળ લાંબો આકાર આપી રોલ બનાવી એક બાજુ મૂકો.
  • બિસ્કીટ વાળા મિશ્રણ ને પ્લાસ્ટિક પર મૂકી હલકા હાથે વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને એમાં નારિયળ વાળો રોલ મૂકી અને બિસ્કીટ વાળું મિશ્રણ એના પર લગાવી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ માં બરોબર વિટાળી પેક કરી ફ્રીઝ માં પંદર વીસ મિનિટ મૂકો.
  • વીસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બહાર કાઢી લ્યો અને ધાર વાળા ચાકુથી કાપી લ્યો અને કાપેલા કટકા પર પિસ્તા ની કતરણ મૂકી દયો. તો તૈયાર છે બિસ્કીટ બરફી.

biscuit barfi NOTE

  • અહી તમે બિસ્કીટ તમારી પસંદ મુજબ મીઠા, ચોકલેટ વાળા પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Kesar malai penda : કેસર મલાઈ પેંડા બનાવવાની રીત

આ પેંડા ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે અને બહાર આજ કાલ ઘણી ભેળશેળ વાળા હોય છે ત્યારે ઘર માં બનાવેલ હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારા છે તો આ વખતે રક્ષાબંધન હોય કે બીજા કોઈ તહેવાર પર ઘરે બનાવી પરિવાર સાથે તહેવારની મજા બમણી કરો. તો ચાલો Kesar malai penda banavani rit શીખીએ.

કેસર મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • મિલ્ક પાઉડર 2 કપ
  • ફૂલ ક્રીમ મિલ્ક ¾ કપ
  • કેસર ના તાંતણા 20-25
  • ખાંડ ¼ કપ
  • પીળો ફૂડ કલર 1-2 ટીપાં
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

Kesar malai penda banavani rit

કેસર મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસર ના તાંતણા ને થોડા ક્રશ કરી નાખો અને દૂધ ને કેસર સાથે ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો.

મિશ્રણ ને બરોબર મિક્સ કરી લઈ બરોબર હલાવતા રહો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં પીળો ફૂડ કલર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.

મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના બોલ બનાવી હથેળી વચ્ચે થોડા દબાવી ઉપર પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા મૂકી થોડા દબાવી પેંડા તૈયાર કરી લ્યો અને ભાઈ અને પરિવાર સાથે ઘરે બનાવેલા પેંડા ની મજા લ્યો તો તૈયાર છે કેસર મલાઈ પેંડા.

Kesar malai penda NOTES

  • અહીં તમે ફૂલ ક્રીમ દૂધ ની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
  • અહી તમે દૂધ ને ગરમ કર્યા પછી એમાં મિલ્ક પાઉડર નાખશો તો ગાંઠા ઝડપથી નહિ તૂટે અને જો તમે ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી પછી ગરમ કરશો તો ગાંઠા નહિ થાય.
  • ફૂડ કલર ની જગ્યાએ તમે કેસર ને પીસી નાખશો તો પણ પેંડા નો રંગ ખૂબ સારો આવશે.

કેસર મલાઈ પેંડા બનાવવાની રીત

Video Credit : Youtube/ Best Bites

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Best Bites ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kesar malai penda recipe

કેસર મલાઈ પેંડા - Kesar malai penda - કેસર મલાઈ પેંડા બનાવવાની રીત - Kesar malai penda banavani rit

Kesar malai penda banavani rit

આ પેંડા ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છેઅને બહાર આજ કાલ ઘણી ભેળશેળ વાળા હોય છે ત્યારે ઘર માં બનાવેલ હોવાથી સ્વાસ્થ્ય માટેપણ સારા છે તો આ વખતે રક્ષાબંધન હોય કે બીજા કોઈ તહેવાર પર ઘરે બનાવી પરિવાર સાથે તહેવારની મજા બમણી કરો. તો ચાલો Kesar malai penda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેસર મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • 2 કપ મિલ્ક પાઉડર
  • ¾ કપ ફૂલ ક્રીમ મિલ્ક
  • 20-25 કેસર ના તાંતણા
  • ¼ કપ ખાંડ
  • 1-2 ટીપાં પીળો ફૂડ કલર
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

Instructions

Kesar malai penda banavani rit

  • કેસર મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસર ના તાંતણા ને થોડા ક્રશ કરી નાખો અને દૂધ ને કેસર સાથે ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો.
  • મિશ્રણ ને બરોબર મિક્સ કરી લઈ બરોબર હલાવતા રહો અને ગાંઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં પીળો ફૂડ કલર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
  • મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના બોલ બનાવી હથેળી વચ્ચે થોડા દબાવી ઉપર પિસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા મૂકી થોડા દબાવી પેંડા તૈયાર કરી લ્યો અને ભાઈ અને પરિવાર સાથે ઘરે બનાવેલા પેંડા ની મજા લ્યો તો તૈયાર છે કેસર મલાઈ પેંડા.

Kesar malai penda NOTES

  • અહીં તમે ફૂલ ક્રીમ દૂધ ની જગ્યાએ મલાઈ પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
  • અહી તમે દૂધ ને ગરમ કર્યા પછી એમાં મિલ્ક પાઉડર નાખશો તો ગાંઠા ઝડપથી નહિ તૂટે અને જો તમે ઠંડા દૂધ માં મિલ્ક પાઉડર મિક્સ કરી પછી ગરમ કરશો તો ગાંઠા નહિ થાય.
  • ફૂડ કલર ની જગ્યાએ તમે કેસર ને પીસી નાખશો તો પણ પેંડા નો રંગ ખૂબ સારો આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી