Home Blog Page 77

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit

આપણે ઘરે ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત – Green methi mathri banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી માર્કેટ માં ખૂબ સરસ મળી જાય છે , If you like the recipe do subscribe  VARSHA BHAWSAR’S RECIPES YouTube channel on YouTube , અને તેનો ઉપયોગ કરી ને બનાવેલી મઠરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. અને હલકી ફૂલ્કી ભૂખ લાગી હોય ત્યારે ક્યારે પણ ખાઈ શકાય છે. બાળકો ને ટિફિન માં કે બારે ફરવા ગયા હોવ ત્યારે સાથે લઈ જઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે Green methi mathri recipe in gujarati શીખીએ.

ગ્રીન મેથી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1 ચમચી
  • લીલી મેથી 1 કપ
  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • અજમો 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તલ 1 ચમચી
  • મરી પાવડર 1 ચમચી
  • ગરમ તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત

ગ્રીન મેથી મઠરી બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ઝીણી સુધારીને ધોઈ ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં સુધારીને રાખેલ લીલી મેથી નાખો. હવે તેને બે મિનિટ સુધી સેકી લ્યો. જેથી તે સોફ્ટ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મેથી ને એક પ્લેટ માં કાઢી લ્યો.

એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં જીરું, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તલ અને મરી પાવડર નાખો. હવે તેમાં ગરમ કરેલું બે ચમચી તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં જરૂર મુજબ પાણી નાખતા જાવ અને સરસ થી મિડીયમ ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

દસ મિનિટ બાદ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેનો ચોરસ સેપ આવે એ રીતે એક્સ્ટ્રા ભાગ ચાકુ ની મદદ થી કટ કરી લ્યો. હવે તેના એક સરખા ચોરસ પીસ કરી લ્યો. હવે તેના વચ્ચે થી કટ કરી લ્યો. જેથી ત્રિકોણ સેપ મળે. હવે વચ્ચે નાના નાના કટ કરી લ્યો. જેથી મઠરી ફૂલે નહિ અને એકદમ ક્રિસ્પી બને. આવી રીતે બધી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલ મઠરી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી મઠરી બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી ગ્રીન મેથી ની મઠરી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટી મઠરી ખાઈ શકો છો.

Green methi mathri recipe notes

  •  તમે તમારા પસંદ નો કોઈ પણ સેપ આપી ને મઠરી બનાવી શકો છો.

Green methi mathri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ VARSHA BHAWSAR’S RECIPES

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર VARSHA BHAWSAR’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Green methi mathri recipe in gujarati

ગ્રીન મેથી મઠરી - Green methi mathri - ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત - Green methi mathri banavani rit - Green methi mathri recipe in gujarati

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit | Green methi mathri recipe in gujarati

આપણે ઘરે ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત – Green methi mathri banavani rit શીખીશું. ઠંડી ની ઋતુ માં લીલી મેથી માર્કેટ માં ખૂબ સરસ મળી જાય છે અને તેનો ઉપયોગ કરી ને બનાવેલી મઠરી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખીશકાય છે. અને હલકી ફૂલ્કી ભૂખ લાગી હોય ત્યારે ક્યારે પણ ખાઈશકાય છે. બાળકો ને ટિફિન માં કે બારે ફરવા ગયા હોવ ત્યારે સાથેલઈ જઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. તો ચાલો આજે આપણે Green methi mathri recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

ગ્રીન મેથી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 કપ લીલી મેથી
  • કપ ઘઉંનો લોટ
  • ½ કપ સોજી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી તલ
  • 1 ચમચી મરી પાવડર
  • 2 ચમચી ગરમ તેલ
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

Instructions

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત

  • ગ્રીન મેથી મઠરી બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ઝીણી સુધારીને ધોઈ ને સાફ કરી લ્યો.
  • હવેગે સ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં સુધારીનેરાખેલ લીલી મેથી નાખો. હવે તેને બે મિનિટ સુધી સેકી લ્યો.જેથી તે સોફ્ટ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મેથી ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમોનાખો. હવે તેમાં જીરું, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, તલ અને મરી પાવડર નાખો. હવે તેમાં ગરમ કરેલું બે ચમચીતેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં જરૂર મુજબ પાણી નાખતા જાવ અને સરસ થી મિડીયમ ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • દસ મિનિટ બાદ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેનો ચોરસ સેપ આવે એ રીતે એક્સ્ટ્રા ભાગચાકુ ની મદદ થી કટ કરી લ્યો. હવે તેના એક સરખા ચોરસ પીસ કરી લ્યો.
  • હવે તેના વચ્ચે થી કટ કરી લ્યો. જેથી ત્રિકોણ સેપમળે. હવે વચ્ચે નાના નાના કટ કરી લ્યો. જેથી મઠરી ફૂલે નહિ અને એકદમ ક્રિસ્પી બને. આવી રીતેબધી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલમઠરી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી મઠરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ક્રિસ્પી ગ્રીન મેથી ની મઠરી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટીમઠરી ખાઈ શકો છો.

Green methi mathri recipe notes

  •  તમે તમારા પસંદ નો કોઈ પણ સેપ આપીને મઠરી બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે હમ્મસ બનાવવાની રીત – Hummus banavani rit શીખીશું. હમ્મસ એ એક પ્રકારની ચટણી / ડીપ કહી શકો છો કે નાચોઝ, ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખાવા માં આવે છે, If you like the recipe do subscribe Kabita’s Kitchen YouTube channel on YouTube , આ એક મિડલ ઇસ્ટ માં ખવાય છે અને એક વખત તૈયાર કરી લીધા બાદ ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકો છો. આ હમ્મસ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો Hummus recipe in gujarati શીખીએ.

હમ્મસ બનાવવા જરૂરી સામગ્રી

  • કાબુલી ચણા 1 કપ
  • સફેદ તલ ¼ કપ
  • લસણ ની કણી 5-7
  • જીરું નો પાઉડર ⅓ ચમચી
  • ઓલિવ ઓઇલ ¼ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit

હમ્મસ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી આખી રાત અથવા સાત આઠ કલાક પલાળી મુકો. કાબુલી ચણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી કાઢી નાખી એક પાણી થી બરોબર ધોઇ નાખો. હવે ધોવેલા કાબુલી ચણા ને કૂકરમાં નાખી દોઢ કપ પાણી નાખો.

 કુકર બંધ કરી ત્રણ ચાર સિટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળી જવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોઈ ચણા ને ચારણી માં કાઢી ને વધારા નું પાણી અલગ કરી નાખો. અને પાણી ને અલગ થી સાચવી નાખો.

હવે ગેસ પર એક કડાઈ માં સફેદ તેલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો.

બાફી ને ઠંડા થયેલા કાબુલી ચણા ને મિક્સર જાર માં નાખો એમાં લસણ ની કણી, લીંબુનો રસ, પીસી રાખેલ તલ ની પેસ્ટ, જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચાર પાંચ ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી લ્યો. હવે એમાં થોડું થોડું કરી ને બાફેલા ચણા નું પાણી નાખી ને સમુથ પીસી લેવું. આમ સ્મુથ પીસેલા મિશ્રણ ને એક વાટકા માં કાઢી લ્યો.

સર્વ કરવા માટે તૈયાર હમ્મસ ને પ્લેટ માં મૂકી એના પર ઓલિવ ઓઇલ અને લાલ મરચાનો પાઉડર છાંટી ને ફલાફલ કે પીટા બ્રેડ સાથે સર્વ કરો હમ્મસ.

Hummus recipe notes

  • અહી તમે બાફી ને રાખેલ કાબુલી ચણા ની છાલ અલગ કરી ને હમ્મસ બનાવશો તો હમ્મસ વધારે સમુથ બનશે.
  • જીરું પાઉડર તમે કાચો  અથવા શેકી  ને વાપરી શકો છો.

Hummus recipe in gujarati

હમ્મસ – Hummus - હમ્મસ બનાવવાની રીત - Hummus banavani rit - Hummus recipe in gujarati

હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit | Hummus recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હમ્મસ બનાવવાની રીત – Hummus banavani rit શીખીશું. હમ્મસ એ એક પ્રકારની ચટણી / ડીપ કહી શકો છો કે નાચોઝ, ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખાવામાં આવે છે,આ એક મિડલ ઇસ્ટ માં ખવાય છે અને એક વખત તૈયાર કરી લીધા બાદ ચાર પાંચ દિવસ સુંધીખાઈ શકો છો. આ હમ્મસ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવા માં ખૂબટેસ્ટી લાગે છે તો ચાલો Hummus recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients

હમ્મસ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાબુલી ચણા
  • ¼ કપ સફેદ તલ
  • 5-7 કણી લસણની
  • ચમચી જીરું નો પાઉડર
  • ¼ કપ ઓલિવ ઓઇલ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit

  • હમ્મસ બનાવવા સૌપ્રથમ કાબુલી ચણા ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ કપ પાણી નાખી આખી રાત અથવા સાત આઠ કલાક પલાળી મુકો. કાબુલી ચણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી કાઢી નાખી એક પાણી થી બરોબર ધોઇ નાખો. હવે ધોવેલા કાબુલી ચણા ને કૂકરમાં નાખી દોઢ કપ પાણી નાખો.
  • કુકર બંધ કરી ત્રણ ચાર સિટી વગાડીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછીગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળી જવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલેકુકર ખોઈ ચણા ને ચારણી માં કાઢી ને વધારા નું પાણી અલગ કરી નાખો. અને પાણી ને અલગ થી સાચવી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈ માં સફેદ તેલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખીને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો.
  • બાફી ને ઠંડા થયેલા કાબુલી ચણા ને મિક્સર જાર માં નાખો એમાં લસણ ની કણી, લીંબુનો રસ, પીસી રાખેલ તલ ની પેસ્ટ, જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ અને ચાર પાંચ ચમચી ઓલિવ ઓઇલ નાખી ને પીસી લ્યો. હવે એમાં થોડું થોડું કરી ને બાફેલા ચણા નું પાણી નાખી ને સમુથ પીસી લેવું.આમ સ્મુથ પીસેલા મિશ્રણ ને એક વાટકા માં કાઢી લ્યો.
  • સર્વ કરવા માટે તૈયાર હમ્મસ ને પ્લેટ માં મૂકી એના પર ઓલિવ ઓઇલ અને લાલ મરચાનો પાઉડર છાંટીને ફલાફલ કે પીટા બ્રેડ સાથે સર્વ કરો હમ્મસ.

Hummus recipe notes

  • અહી તમે બાફી ને રાખેલ કાબુલી ચણા ની છાલ અલગ કરી ને હમ્મસ બનાવશો તો હમ્મસ વધારે સમુથ બનશે.
  • જીરું પાઉડર તમે કાચો  અથવા શેકી  ને વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit

આજે આપણે ઘરે મિર્ચી ઢોકળા બનાવવાની રીત – Mirchi dhokla banavani rit શીખીશું. એકવાર ઘરે જરૂર બનાવો ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe home recipe  YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે મિર્ચી ઢોકળા એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવશે. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિર્ચી ઢોકળા બનાવતા શીખીએ.

મિર્ચી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • મરચાં 9-10
  • બેસન ⅓ કપ
  • સોજી 2-3 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ 2 ચપટી
  • ખાંડ ½ ચમચી
  • સેલ્ફિક એસિડ 1 ચપટી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી

વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લીમડા ના પાન 5-6
  • ખાંડ ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • પાણી 1 કપ

મિર્ચી ઢોકળા બનાવવાની રીત

મિર્ચી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં લીલાં મરચા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે ચાકુ ની મદદ થી વચ્ચે કટ લગાવી લ્યો. હવે વચ્ચે થી મરચાં ના બીજ કાઢી લ્યો.

હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી, અજમો, હિંગ, ખાંડ, સેલ્ફ્રિક એસિડ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિડીયમ થીક બેટર તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર ચારણી રાખી દયો.

બેટર માં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કટ કરીને રાખેલ મરચાં ને બેટર માં કોટ કરીને ચારણી માં નાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ચારણી માંથી મિર્ચી ઢોકળા ને બારે કાઢી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટેની રીત

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો.

હવે તેમાં ખાંડ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

આ વઘાર ને મિર્ચી ઢોકળા પર ચમચી ની મદદ થી રેડી દયો.

તૈયાર છે આપણા ટેસ્ટી મિર્ચી ઢોકળા. હવે તેને ગરમા ગરમ સર્વ કરો અને મિર્ચી ઢોકળા ખાવાનો આનંદ માણો.

Mirchi dhokla recipe in gujarati

મિર્ચી ઢોકળા - Mirchi dhokla - મિર્ચી ઢોકળા બનાવવાની રીત - Mirchi dhokla banavani rit - Mirchi dhokla recipe in gujarati

મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit | Mirchi dhokla recipe in gujarati

આજે આપણે ઘરે મિર્ચી ઢોકળા બનાવવાની રીત – Mirchi dhokla banavanirit શીખીશું. એકવાર ઘરે જરૂર બનાવો ખૂબ જ ટેસ્ટી લાગેછે, If you like the recipedo subscribe home recipe  YouTubechannel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે મિર્ચી ઢોકળા એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવશે. જે પણ ટેસ્ટકરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીમિર્ચી ઢોકળા બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિર્ચી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 9-10 મરચાં
  • કપ બેસન
  • 2-3 ચમચી સોજી
  • ½ ચમચી અજમો
  • 2 ચપટી હિંગ 2
  • ½ ચમચી ખાંડ
  • 1 ચપટી સેલ્ફિક એસિડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2 ચપટી બેકિંગ સોડા

વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 5-6 લીમડાના પાન
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 કપ પાણી

Instructions

Mirchi dhokla banavani rit

  • મિર્ચી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં લીલાં મરચા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે ચાકુ ની મદદ થી વચ્ચે કટ લગાવી લ્યો. હવે વચ્ચે થી મરચાં ના બીજ કાઢી લ્યો.
  • હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી, અજમો, હિંગ,ખાંડ, સેલ્ફ્રિક એસિડ, સ્વાદપ્રમાણે મીઠું, હળદર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિડીયમ થીક બેટર તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે વચ્ચે એક સ્ટેન્ડરાખો. હવે તેની ઉપર ચારણી રાખી દયો.
  • બેટરમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંકટ કરીને રાખેલ મરચાં ને બેટર માં કોટ કરીને ચારણી માં નાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • ચારણી માંથી મિર્ચી ઢોકળા ને બારે કાઢી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.

મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટેની રીત

  • મિર્ચી ઢોકળા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવેતેમાં લીમડા ના પાન નાખો.
  • હવે તેમાં ખાંડ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • આ વઘારને મિર્ચી ઢોકળા પર ચમચી ની મદદ થી રેડી દયો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી મિર્ચી ઢોકળા. હવે તેને ગરમા ગરમ સર્વ કરો અને મિર્ચી ઢોકળા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit

ઘરે દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત – Desi masala pasta banavani rit શીખીશું. આજે આપણે ઘરે ચીઝી પાસ્તા નો સોસ તૈયાર કરી ને દેશી મસાલા પાસ્તા બનાવતા શીખીશું, If you like the recipe do subscribe  Hebbars Kitchen YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને એટલા સ્વાદિષ્ટ બને છે કે આંગળા ચાટતા રહી જાવ. અને જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે.

દેશી મસાલા પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 2 લીટર
  • મીઠું 1 ચમચી
  • પાસ્તા 2 કપ
  • ઘી 2 ચમચી
  • બટર 1 ચમચી
  • ઝીણું સુધારેલું લસણ 2 કડી
  • લીલાં મરચાં 1
  • આદુ 1 ઇંચ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ટામેટા ની પ્યુરી 2 કપ
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સ્વીટ કોર્ન ½ કપ
  • ઝીણા સુધારેલા ગાજર 2 ચમચી
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ 2 ચમચી
  • બોઇલ પાસ્તા નું પાણી ½ કપ
  • ટામેટા સોસ 2 ચમચી
  • મિક્સડ હર્બસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ગ્રેટ કરેલું ચીઝ ½ કપ

દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત

દેશી મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ગરમ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં બે કપ જેટલા પાસ્તા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી પાણી માં ઉકળવા દયો. જેથી તે સરસ થી બફાઈ જાય. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે પાસ્તા ને એક ચારણી માં કાઢી લ્યો. જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે તેની ઉપર થોડું ઠંડું પાણી નાખો. જેથી આપણા પાસ્તા ખીલા ખીલા બને. હવે તેને ઠંડા થવા માટે રાખી દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ અને લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં સ્વીટ કોર્ન, ઝીણા સુધારેલા ગાજર અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાસ્તા ને બોયલ કરતા જે પાણી વધ્યું તું તે અડધા કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સોસ નાખો. હવે તેમાં મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ચીઝી મસાલા સોસ.

તેમાં બાફી ને રાખેલ પાસ્તા ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી દેશી મસાલા પાસ્તા. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડું ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા પાસ્તા ખાવાનો આનંદ માણો.

Desi masala pasta recipe | Recipe Video

Video Credit : Youtube/ Hebbars Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Desi masala pasta banavani rit

દેશી મસાલા પાસ્તા - Desi masala pasta - દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત - Desi masala pasta banavani rit - Desi masala pasta recipe

દેશી મસાલા પાસ્તા | Desi masala pasta | દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit

આપણે ઘરે દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત – Desi masala pasta banavanirit શીખીશું. આજે આપણે ઘરે ચીઝી પાસ્તા નો સોસ તૈયારકરી ને દેશી મસાલા પાસ્તા બનાવતા શીખીશું,ખૂબ જટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોયકે મોટા દરેક ને ભાવે છે. અને એટલા સ્વાદિષ્ટ બને છે કે આંગળાચાટતા રહી જાવ. અને જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીંથાકે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

દેશી મસાલા પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર પાણી
  • 1 ચમચી મીઠું
  • 2 કપ પાસ્તા 2
  • 2 ચમચી ઘી 2 ચમચી
  • 1 ચમચી બટર 1 ચમચી
  • 2 કડી ઝીણું સુધારેલું લસણ
  • 1 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી હળદર
  • 2 કપ ટામેટા ની પ્યુરી
  • 1 ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી જીરું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ સ્વીટ કોર્ન
  • 2 ચમચી ઝીણા સુધારેલા ગાજર
  • 2 ચમચી ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • ½ કપ બોઇલ પાસ્તા નું પાણી
  • 2 ચમચી ટામેટા સોસ
  • 1 ચમચી મિક્સડ હર્બસ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ કપ ગ્રેટ કરેલું ચીઝ

Instructions

દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit

  • દેશી મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસથી ગરમ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં બે કપ જેટલા પાસ્તા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી પાણી માં ઉકળવા દયો. જેથી તે સરસ થી બફાઈ જાય.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે પાસ્તા ને એક ચારણી માં કાઢી લ્યો. જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે તેની ઉપર થોડું ઠંડું પાણી નાખો. જેથી આપણા પાસ્તા ખીલા ખીલા બને. હવે તેને ઠંડા થવા માટે રાખી દયો.
  • ગેસપર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ અને લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં લાલ મરચુંપાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યારબાદ તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, ગરમમસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં સ્વીટ કોર્ન, ઝીણા સુધારેલા ગાજર અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એકમિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં પાસ્તા ને બોયલ કરતા જે પાણી વધ્યું તું તે અડધા કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં સોસ નાખો. હવે તેમાંમિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ને ગ્રેટ કરીને નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણો ચીઝી મસાલા સોસ.
  • તેમાં બાફી ને રાખેલ પાસ્તા ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી દેશી મસાલા પાસ્તા. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડું ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણાનાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા પાસ્તા ખાવાનોઆનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મૂળા ના પરોઠા | mula na paratha recipe in gujarati

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati

બેસન પિતોડ નું શાક બનાવવાની રીત | Besan pitod nu shaak banavani rit

ઘરે બેસન પિતોડ નું શાક બનાવવાની રીત – Besan pitod nu shaak banavani rit શીખીશું. આજે આપણે મારવાડ નું ફેમસ બેસન પીતોડ નું શાક બનાવતા શીખીએ, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલા સાથે કે રોટલી સાથે આ શાક ને તમે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે અને હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Besan pitod shaak recipe in gujarati શીખીએ.

બેસન પિતોડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • હળદર ¼ ચમચી
  • બેસન 1 કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું પાવડર ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • પાણી 2 કપ

દહી નું મિશ્રણ બનાવવાની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • બેસન 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી ગરમ મસાલો ½ ચમચી

પિતોડ નું શાક બનાવવા માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલાં મરચાં 2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીમડા ના પાન 10-12
  • આદુ ½ ઇંચ
  • ટામેટા ની પ્યુરી ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા

બેસન પિતોડ નું શાક બનાવવાની રીત

પીતોડ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બેસન નાખો. હવે તેમાં હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, અજમો અને હિંગ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બેસન નું મિશ્રણ નાખો. હવે તેને ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

એક થાળી ને ઉંધી કરી ને તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બેસન નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી ફેલાવી દયો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.

દહી નું મિશ્રણ બનાવવા માટેની રીત

દહી નું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં બેસન, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને  ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પીતોડ નું શાક બનાવવા માટેની રીત

પિતોદ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લીમડા ના પાન અને આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં દહી નું મિશ્રણ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે પાણી ને ઉકાળી લ્યો.

હવે ઠંડું થવા માટે રાખેલ બેસન ના મિશ્રણ ના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે આ ટુકડા ને શાક માં નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી મારવાડ નું ફેમસ પિતોડ નું શાક. હવે તેને રોટલી રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પિતોડ નું શાક ખાવાનો આનંદ માણો.

Besan pitod nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Besan pitod shaak recipe in gujarati

બેસન પિતોડ નું શાક - Besan pitod nu shaak - બેસન પિતોડ નું શાક બનાવવાની રીત - Besan pitod nu shaak banavani rit - Besan pitod shaak recipe in gujarati

બેસન પિતોડ નું શાક બનાવવાની રીત | Besan pitod nu shaak banavani rit

ઘરે બેસન પિતોડ નું શાક બનાવવાની રીત – Besan pitod nu shaak banavani rit શીખીશું. આજે આપણે મારવાડ નું ફેમસ બેસન પીતોડ નું શાક બનાવતા શીખીએ, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલા સાથે કે રોટલી સાથે આ શાક ને તમે ખાઈ શકો છો. નાનાબાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે અને હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલોઆજે આપણે ઘરે ટેસ્ટી Besan pitod shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બેસન પિતોડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • હળદર ¼ ચમચી
  • બેસન 1 કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું પાવડર ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • પાણી 2 કપ

દહી નું મિશ્રણ બનાવવાની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • બેસન 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી

પિતોડ નું શાક બનાવવા માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલાં મરચાં 2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીમડા ના પાન 10-12
  • આદુ ½ ઇંચ
  • ટામેટા ની પ્યુરી ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

બેસન પિતોડ નું શાક | Besan pitod nu shaak | બેસન પિતોડનું શાક બનાવવાની રીત | Besan pitod nu shaak banavani rit

  • પીતોડ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બેસન નાખો. હવે તેમાં હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, અજમો અને હિંગ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બેસન નું મિશ્રણ નાખો. હવે તેને ઘટ થાય ત્યાંસુધી હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • એક થાળી ને ઉંધી કરી ને તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બેસન નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી ફેલાવી દયો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.

દહી નું મિશ્રણ બનાવવા માટેની રીત

  • દહી નું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં બેસન, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાવડરઅને  ધાણા પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પીતોડ નું શાક બનાવવા માટેની રીત

  • પિતોદ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો.હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંલીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીમડા ના પાન અને આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં દહી નું મિશ્રણ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો.હવે પાણી ને ઉકાળી લ્યો.
  • હવે ઠંડું થવા માટે રાખેલ બેસન ના મિશ્રણ ના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે આ ટુકડા ને શાક માં નાખો.હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી મારવાડ નું ફેમસ પિતોડ નું શાક. હવે તેને રોટલી રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પિતોડ નું શાક ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ દમ બિરયાની બનાવવાની રીત | Aloo dum biryani banavani rit

અડદના પાપડ નું શાક બનાવવાની રીત | adad na papad nu shaak banavani rit

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit

આજે આપણે ઘરે અખરોટ નો હલવો બનાવવાની રીત – Akhrot no halvo banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe Rajshri Food  YouTube channel on YouTube અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. પ્રસાદ ધરાવવામાં કે કોઈ સ્પેશિયલ દિવસ પર એકવાર જરૂર બનાવો. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ટેસ્ટી Akhrot halvo recipe in gujarati શીખીએ.

અખરોટ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ¼ કપ
  • અખરોટ 200 ગ્રામ
  • મિલ્ક પાવડર 1 ચમચી
  • માવો ½ કપ
  • દૂધ 1 ½ કપ
  • ખાંડ ½ કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • પિસ્તા ની કતરણ

અખરોટ નો હલવો બનાવવાની રીત

અખરોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં અખરોટ ને સરસ થી પીસી ને તેનો પાવડર બનાવી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલ અખરોટ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગ્રેટ કરેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે હલવામાંથી ઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ નાખો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી અખરોટ નો હલવો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ અખરોટ નો હલવો ખાવાનો આનંદ માણો.

Akhrot no halvo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rajshri Food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Akhrot halvo recipe in gujarati

અખરોટ નો હલવો - Akhrot no halvo - અખરોટ નો હલવો બનાવવાની રીત - Akhrot no halvo banavani rit - Akhrot halvo recipe in gujarati

અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit

આપણે ઘરે અખરોટ નો હલવો બનાવવાની રીત – Akhrot no halvo banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવેછે. પ્રસાદ ધરાવવામાં કે કોઈ સ્પેશિયલ દિવસ પર એકવાર જરૂર બનાવો.જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ટેસ્ટી Akhrot halvo recipe in gujarati શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

અખરોટ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ ઘી
  • 200 ગ્રામ અખરોટ
  • 1 ચમચી મિલ્ક પાવડર
  • ½ કપ માવો
  • કપ દૂધ
  • ½ કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • પિસ્તા ની કતરણ

Instructions

અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit

  • અખરોટ નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં અખરોટ ને સરસ થી પીસી ને તેનો પાવડર બનાવી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલ અખરોટ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
  • તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંગ્રેટ કરેલ માવો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નુંપાણી બળી જાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. હવે હલવામાંથીઘી છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ નાખો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી અખરોટ નો હલવો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ અખરોટ નો હલવો ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સંતરા ની બરફી બનાવવાની રીત | Santra ni barfi banavani rit

બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa

આજે આપણે ઘરે Palak paneer na dhosa banavani rit – પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત શીખીશું. આજે આપણે બટેટા ના સ્ટફિંગ ની જગ્યા એ પાલક અને પનીર નું સ્ટફિંગ તૈયાર કરીને ઢોસા બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Sattvik Kitchen  YouTube channel on YouTube , સવારે કે રાતે જમવામાં તમે આ ઢોસા બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Palak paneer dhosa recipe in gujarati શીખીએ.

પાલક પનીર ના ઢોસા બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • મેથી દાણા ¼ ચમચી
  • સોના મસુરી ચોખા 2 કપ
  • પૌંઆ ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • ખાંડ ½ ચમચી

ઢોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • પાલક 400 ગ્રામ
  • પાવભાજી મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ગ્રેટ કરેલું પનીર 250 ગ્રામ
  • સ્વાદ પ્રમાણે મીઠું

બેટર બનાવવા માટેની રીત

ઢોસા માટે બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડદ ની દાળ લ્યો. હવે તેમાં મેથી ના દાણા નાખો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.

હવે બીજા બાઉલ માં ચોખા લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પણ બે કપ જેટલું પાણી નાખો. હવે તેને પણ પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.

ત્યાર બાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે પલાળવા માટે રાખેલ અડદ ની દાળ ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં પણ વન ફૉર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં પૌંઆ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને બાઉલ માં કાઢી લ્યો.

ચમચા ની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને છ થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને ફૂલ આંચ પર ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

Palak paneer na dhosa banavani rit

પાલક પનીર ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી અને તેલ છાંટો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી લુછી લ્યો.

હવે સેટ થવા માટે રાખેલ બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એક કડછી જેટલું બેટર લઈ તેને તવી માં નાખો. હવે તેને ગોળ ગુમાવતા રાઉન્ડ સેપ આપો. હવે તેની ઉપર એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેની ઉપર બનાવી ને રાખેલ બે ચમચી જેટલું સ્ટફિંગ નાખો. હવે ઢોસા ને ત્રિકોણ સેપ માં ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક પનીર ના ઢોસા ખાવાનો આનંદ માણો.

પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત | Recipre Video

Video Credit : Youtube/ Sattvik Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak paneer dhosa recipe in gujarati

Palak paneer na dhosa - પાલક પનીર ના ઢોસા - Palak paneer na dhosa banavani rit - પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત - Palak paneer dhosa recipe in gujarati

પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa | Palak paneer na dhosa banavani rit | પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે Palakpaneer na dhosa banavanirit – પાલકપનીર ના ઢોસા બનાવવાની રીત શીખીશું. આજે આપણે બટેટા ના સ્ટફિંગ ની જગ્યા એ પાલક અને પનીર નું સ્ટફિંગ તૈયાર કરીનેઢોસા બનાવતા શીખીશું, Ifyou like the recipe do subscribe SattvikKitchen  YouTube channel on YouTube , સવારે કે રાતે જમવામાં તમે આઢોસા બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અનેહેલ્ધી Palak paneer dhosa recipe in gujarati શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 તવી

Ingredients

પાલક પનીર ના ઢોસા બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • મેથી દાણા ¼ ચમચી
  • સોના મસુરી ચોખા 2 કપ
  • પૌંઆ ¼ કપ
  • પાણીજરૂર મુજબ
  • ખાંડ ½ ચમચી

ઢોસા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • પાલક 400 ગ્રામ
  • પાવભાજી મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ગ્રેટ કરેલું પનીર 250 ગ્રામ
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions

બેટર બનાવવા માટેની રીત

  • ઢોસા માટે બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડદ ની દાળ લ્યો. હવે તેમાં મેથી ના દાણા નાખો. હવે તેને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદતેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • હવે બીજા બાઉલ માં ચોખા લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાંપણ બે કપ જેટલું પાણી નાખો. હવે તેને પણ પાંચ થી છ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને મિક્સર જારમાંનાખો. હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે પલાળવા માટે રાખેલ અડદ ની દાળ ને મિક્સર જારમાં નાખો. હવે તેમાં પણ વન ફૉર્થ કપ જેટલું પાણી નાખો. હવે તેમાં પૌંઆ નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને બાઉલ માં કાઢી લ્યો.
  • ચમચાની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને છ થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવેતેને ફૂલ આંચ પર ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટસુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

પાલક પનીર ના ઢોસા બનાવવાની રીત

  • પાલક પનીર ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી અને તેલછાંટો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી લુછી લ્યો.
  • હવે સેટ થવા માટે રાખેલ બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એક કડછી જેટલું બેટર લઈ તેને તવી માં નાખો. હવે તેને ગોળ ગુમાવતા રાઉન્ડ સેપ આપો. હવે તેની ઉપર એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેનેગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેની ઉપર બનાવી ને રાખેલ બે ચમચી જેટલું સ્ટફિંગ નાખો. હવે ઢોસા ને ત્રિકોણ સેપ માં ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર ના ઢોસા. હવે તેને ચટણી સાથે સર્વ કરો અને ગરમાગરમ પાલક પનીર ના ઢોસા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit

ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati