Home Blog Page 76

જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત | Juvar soji na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત શીખીશું. આ ઢોકળા ગ્લુટેન ફ્રી હોય છે  , If you like the recipe do subscribe Meghna’s Food Magic YouTube channel on YouTube ,જેથી ઘણી બીમારી વાળા લોકો મજા લઈ ને ખાઈ શકે છે અને આ ઢોકળા ઇન્ટન્ટ બની ને તૈયાર થઈ જાય છે એટલે વધારે સમય પણ નથી લાગતો તો ચાલો instants Juvar soji na dhokla banavani rit recipe in gujarati શીખીએ.

જુવાર સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 2-3 ચમચી
  • જુવાર નો લોટ 1 કપ
  • ખાટું દહીં 3-4 ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ઈનો 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • હિંગ 2-3 ચપટી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • લાલ મરચા નો પાઉડર જરૂર મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત

જુવાર સોજી ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાટું દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર મિનિટ એક બાજુ મૂકો.

હવે એક થાળીમાં એક ચમચી તેલ લગાવી ને એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈ માં એક બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો. હવે પંદર મિનિટ પછી એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઈનો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે તેલ થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી થાળી ને  કડાઈ માં મૂકો અને ત્યાર બાદ મિશ્રણ પર એક બે ચપટી મરી પાઉડર અને એક ને ચમચી લાલ મરચાનો પાઉડર છાંટી ને ઢાંકણ બંધ કરી દસ પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો.

આમ બધા મિશ્રણ માંથી ઢોકળા બનાવી ને તૈયાર કરી લ્યો અને થાળી ઠંડી થાય એટલે ચાકુ થી ચોરસ કે પછી ડાઈમન્ડ આકાર ના કાપા કરીને કટકા કરી લ્યો.અને કટકા ને એક વાસણમાં ભેગા કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ, મીઠા લીમડા ના અને લીલા મરચા સુધારેલ નાખી ને મિક્સ કરી લ્યો અને તૈયાર કરેલ ઢોકળા નાખી મિક્સ કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર સોજી ના ઢોકળા.

Juvar soji na dhokla banavani rit | Recipe video

Video Credit : Youtube/ Meghna’s Food Magic

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meghna’s Food Magic ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Instant juvar soji dhokla recipe in gujarati

જુવાર સોજી ના ઢોકળા - Juvar soji na dhokla - જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત - Juvar soji na dhokla banavani rit - Instant juvar soji dhokla recipe in gujarati

જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત | Juvar soji na dhokla banavani rit | Instant juvar soji dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર સોજી ના ઢોકળા બનાવવાનીરીત શીખીશું. આ ઢોકળા ગ્લુટેન ફ્રી હોય છે  ,જેથી ઘણી બીમારી વાળા લોકો મજા લઈ ને ખાઈ શકે છે અને આઢોકળા ઇન્ટન્ટ બની ને તૈયાર થઈ જાય છે એટલે વધારે સમય પણ નથી લાગતો તો ચાલોinstants Juvar soji na dhokla banavani rit recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting Time: 15 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

જુવાર સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી સોજી
  • 1 કપ જુવારનો લોટ 1
  • 3-4 ચમચી ખાટું દહીં
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી ઈનો
  • 1 ચમચી રાઈ
  • 1-2 ચમચી સફેદતલ
  • 2-3 ચપટી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • લાલ મરચા નો પાઉડર જરૂર મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત | Juvar soji na dhokla banavani rit

  • જુવાર સોજી ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાટું દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી નેપંદર મિનિટ એક બાજુ મૂકો.
  • હવે એક થાળીમાં એક ચમચી તેલ લગાવી ને એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈ માં એક બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો. હવે પંદર મિનિટ પછી એમાં આદુપેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા,એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં ઈનો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી થાળી ને  કડાઈ માં મૂકો અને ત્યાર બાદ મિશ્રણ પર એક બે ચપટી મરી પાઉડર અને એક ને ચમચીલાલ મરચાનો પાઉડર છાંટી ને ઢાંકણ બંધ કરી દસ પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી થાળીને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો.
  • આમ બધા મિશ્રણ માંથી ઢોકળા બનાવી ને તૈયાર કરી લ્યો અને થાળી ઠંડી થાય એટલે ચાકુ થી ચોરસ કેપછી ડાઈમન્ડ આકાર ના કાપા કરીને કટકા કરી લ્યો.અને કટકા ને એક વાસણમાં ભેગા કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ, મીઠા લીમડા ના અને લીલા મરચા સુધારેલ નાખી ને મિક્સકરી લ્યો અને તૈયાર કરેલ ઢોકળા નાખી મિક્સ કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર સોજી ના ઢોકળા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જીરા પુરી બનાવવાની રીત | jeera puri banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

લસણીયા બટાકા બનાવવાની રીત | લસણીયા બટાકા ની રેસીપી | લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati | lasaniya batata recipe in gujarati

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

આપણે ઢાબા સ્તાઈલમાં આલું નાન બનાવવાની રીત – Aalu butter naan banavani rit શીખીશું. નાન અલગ અલગ પ્રકારની સાદી, અલગ અલગ પ્રકારના સ્ટફિંગ વાળી ઘઉંના લોટ માંથી મેંદા માં લોટ માંથી બનાવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , અને પંજાબી શાક સાથે સર્વ થતી હોય છે સ્ટફિંગ નાન ને તમે શાક સાથે દહી સાથે કે ચટણી અથાણાં સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આજ આપણે ઘઉંના લોટ માંથી બટાકા ના સ્ટફિંગ વાળી નાન શીખીએ.

આલું નાન બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 3 કપ
  • ઘી 3-4 ચમચી
  • દહીં 3-4 ચમચી
  • બેકિંગ સોડા 2-3 ચપટી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • છીણેલું પનીર 200 ગ્રામ
  • બાફેલા બટાકા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સૂકા દાડમ ના દાણા નો પાઉડર 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સફેદ તલ જરૂર મુજબ
  • કલોંજિ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ / માખણ જરૂર મુજબ

આલું નાન બનાવવાની રીત

આલું નાન બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર. બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં બે ચમચી ઘી, દહી અને બેકિંગ સોડાના હાથ થી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ લોટ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ પર બે ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું પનીર, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા ધાણા, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, દાડમ દાણા નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી વણી લ્યો ને ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો અને ઉપર એક બે ચમચી કોરો લોટ છાંટી લ્યો અને એક બાજુ થી રોલ વાળી લ્યો ત્યાર બાદ એક સરખા ચાર કે છ કટકા કરી લ્યો અને ફરી થી લુવા બનાવી લ્યો.

લુવા માં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર ભરી ને બરોબર બંધ કરી લ્યો અને કોરા લોટ થી  લુવા ને હાથ થી દબાવી લ્યો ત્યાર બાદ હલકા હાથે વણી લ્યો અને એના પર પાણી વારો હાથ લાગવો અને એના પર સફેદ તલ અને કલોંજી લગાવી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણી ને તૈયાર કે નાન ને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. (તવી પર જ ગોલ્ડન શેકી શકો છો)

જારી પર મૂકી ગેસ પર બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી ને સર્વ કરો આમ બધી નાન ને વણી ને શેકી લ્યો

Aalu butter naan recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ અડધો ઘઉં અડધો મેંદો પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.

Aalu butter naan banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aalu butter naan recipe in gujarati

આલું નાન - Aalu butter naan - આલું નાન બનાવવાની રીત - Aalu butter naan banavani rit - Aalu butter naan recipe in gujarati

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

આપણે ઢાબા સ્તાઈલમાં આલું નાન બનાવવાની રીત – Aalu butter naan banavani rit શીખીશું. નાન અલગ અલગ પ્રકારની સાદી, અલગ અલગ પ્રકારના સ્ટફિંગવાળી ઘઉંના લોટ માંથી મેંદા માં લોટ માંથી બનાવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , અને પંજાબી શાક સાથેસર્વ થતી હોય છે સ્ટફિંગ નાન ને તમે શાક સાથે દહી સાથે કે ચટણી અથાણાં સાથે પણ ખાઈશકો છો. તો ચાલો આજ આપણે ઘઉંના લોટ માંથી બટાકા ના સ્ટફિંગ વાળીનાન શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

આલું નાન બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી ઘી
  • 3-4 ચમચી દહીં
  • 2-3 ચપટી બેકિંગ સોડા
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 200 ગ્રામ છીણેલું પનીર
  • 2-3 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી સૂકા દાડમ ના દાણા નો પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સફેદ તલ જરૂર મુજબ
  • કલોંજિ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ / માખણ જરૂર મુજબ

Instructions

આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit

  • આલું નાન બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર. બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાંબે ચમચી ઘી, દહી અને બેકિંગ સોડાના હાથ થી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ લોટ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ પર બે ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું પનીર, ઝીણી સુધારેલી ડુંગળી,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સુધારેલ લીલા ધાણા, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, દાડમ દાણા નો પાઉડર અને સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી વણી લ્યો ને ત્યાર બાદ એના પર ઘી લગાવી લ્યો અને ઉપર એક બે ચમચી કોરો લોટ છાંટી લ્યો અને એક બાજુ થી રોલ વાળી લ્યો ત્યાર બાદ એક સરખા ચાર કે છ કટકા કરી લ્યો અને ફરી થી લુવા બનાવી લ્યો.
  • લુવા માં તૈયાર કરેલ સ્ટફિંગ બરોબર ભરી ને બરોબર બંધ કરી લ્યો અને કોરા લોટ થી  લુવા ને હાથ થી દબાવી લ્યો ત્યાર બાદ હલકા હાથે વણી લ્યો અને એના પર પાણી વારોહાથ લાગવો અને એના પર સફેદ તલ અને કલોંજી લગાવી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણી ને તૈયાર કે નાન ને બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો. (તવી પર જ ગોલ્ડન શેકી શકો છો)
  • જારી પર મૂકી ગેસ પર બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી ને સર્વ કરો આમ બધી નાન ને વણી ને શેકી લ્યો

Aalu butter naan recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ અડધો ઘઉં અડધો મેંદો પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગમાં મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત | Aamla nu mithu athanu banavani rit

મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati

જીરા પુરી બનાવવાની રીત | jeera puri banavani rit

આજે આપણે જીરા પૂરી બનાવવાની રીત – jeera puri banavani rit શીખીશું. જીરા પૂરી ને સવાર સાંજ ના નાસ્તા , હલ્કી ફુલકી ભૂખ ને શાંત કરવા અથવા તો પ્રવાસ માં લઇ જઇ ને મજા લઇ શકો છો, If you like the recipe do subscribe Rasoi Ghar  YouTube channel on YouTube , આ પૂરી એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકાય છે જે બનાવવી એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ  ટેસ્ટી બને છે તો ચાલો jeera puri recipe in gujarati શીખીએ.

જીરા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ 1 -2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

જીરા પૂરી બનાવવાની રીત

જીરા પૂરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, સફેદ તલ ચીલી ફ્લેક્સ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકી ને પાંચ દસ મિનિટ ઢાંકી મુકો.

હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું મસાલા પાણી નાખી મિક્સ કરતા જય કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને મોટી મોટી સાઇઝ ના ચાર પાંચ લુવા બનાવી લ્યો. લુવા ને તેલ લગાવેલ પાટલા વેલણ થી પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને વાટકી કે કુકી ક્ટર થી કાપી ને પૂરી તૈયાર કરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં થોડી થોડી પૂરી નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ઠંડી થવા દયો અને પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા ભરી લ્યો ને મજા લ્યો ચા, દહી કે ચટણી સાથે મજા લ્યો જીરા પૂરી.

jeera puri recipe notes

  • મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે બદલી શકો છો.

jeera puri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rasoi Ghar

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

jeera puri recipe in gujarati

જીરા પૂરી - જીરા પૂરી બનાવવાની રીત - jeera puri banavani rit - jeera puri recipe in gujarati

જીરા પૂરી બનાવવાની રીત | jeera puri banavani rit | jeera puri recipe in gujarati

આજે આપણે જીરા પૂરી બનાવવાની રીત – jeera puri banavani rit શીખીશું. જીરા પૂરી ને સવાર સાંજ ના નાસ્તા , હલ્કીફુલકી ભૂખ ને શાંત કરવા અથવા તો પ્રવાસ માં લઇ જઇ ને મજા લઇ શકો છો, આ પૂરી એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકાય છે જે બનાવવી એકદમ સરળ છે અનેખાવા માં ખૂબ જ  ટેસ્ટીબને છે તો ચાલો jeera puri recipe in gujarati શીખીએ.
4.25 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

જીરા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 1 -2 ચમચી તેલ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી જીરું
  • 1-2 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

જીરા પૂરી બનાવવાની રીત | jeera puri banavani rit | jeera puri recipe in gujarati

  • જીરા પૂરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, સફેદ તલ ચીલી ફ્લેક્સ, નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકી ને પાંચ દસ મિનિટ ઢાંકી મુકો.
  • હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું મસાલા પાણી નાખી મિક્સ કરતા જય કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને મોટી મોટી સાઇઝ ના ચાર પાંચ લુવા બનાવી લ્યો. લુવા ને તેલ લગાવેલ પાટલા વેલણથી પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને વાટકી કે કુકી ક્ટરથી કાપી ને પૂરી તૈયાર કરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં થોડી થોડી પૂરી નાખીને ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી ને તૈયાર કરી લ્યો.ત્યાર બાદ ઠંડી થવા દયો અને પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા ભરી લ્યોને મજા લ્યો ચા, દહી કે ચટણી સાથે મજા લ્યો જીરા પૂરી.

jeera puri recipe notes

  • મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે બદલી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati

ભેળ બનાવવાની રીત | ભેલ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત | Aamla nu mithu athanu banavani rit

ઘરે આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત – Aamla nu mithu athanu banavani rit શીખીશું. આમળા આપણી સ્કિન અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે , If you like the recipe do subscribe Food & Fashion With Amita  YouTube channel on YouTube , ઠંડી ની ઋતુ માં આમળા માર્કેટ માં ખૂબ સરસ મળે છે. આજે આપણે ગુણો થી ભરપુર એવા આમળા નું મીઠું અથાણું બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ અથાણાં ને એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકો  છે. આ અથાણાં ને રોટલી કે પરાઠા  સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી આમળા નું મીઠું અથાણું બનાવતા શીખીએ.

આમળા બાફવા માટેની સામગ્રી

  • આમળા 500 ગ્રામ
  • હળદર ½ ચમચી
  • મીઠું 1 ચમચા
  • પાણી ½ ગ્લાસ

ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી

  • આખા ધાણા 2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 10

વઘાર કરવા માટેની સામગ્રી

  • સરસો તેલ 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ડુંગળી ના બીજ ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • સંચળ પાવડર 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • ગોળ 400 ગ્રામ

આમળા બાફવા માટેની રીત

આમળા ને બાફવા માટે સૌથી પહેલાં એક કુકર માં આમળા ને ધોઈ ને સાફ કરી ને નાખો. હવે તેમાં હળદર અને મીઠું નાખો. હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખો. હવે કુકર બંધ કરી દયો. હવે તેને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ સિટી થાય ત્યાં સુધી ગેસ ચાલુ રેહવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ત્યાર બાદ કુકર ઠંડું થાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લ્યો. હવે તેને ઠંડા થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેની એક એક કડી અલગ કરી લ્યો. અને વચ્ચે થી બીજ કાઢી લ્યો.

ડ્રાય મસાલો બનાવવા માટેની રીત

ડ્રાય મસાલો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, વરિયાળી, જીરું, મરી અને લવિંગ નાખો. હવે તેને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલ મસાલા ને તેમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

અથાણાં નો વઘાર કરવા માટેની રીત

અથાણાં નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી નાખો. હવે તેમાં ડુંગળી ના બીજ નાખો.

હવે તેમાં બાફી ને રાખેલ આમળા ની કડી નાખો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સંચળ પાવડર, મીઠું અને પીસી ને રાખેલ મસાલો બે ચમચી જેટલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ગોળ ને સુધારી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી આમળા નું મીઠું અથાણું. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Aamla mithu athanu recipe notes

  • અથાણાં માં લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોવ એ હિસાબ થી નાખી શકો છો.

Aamla nu mithu athanu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food & Fashion With Amita

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food & Fashion With Amita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aamla nu mithu athanu recipe in gujarati

આમળા નું મીઠું અથાણું - Aamla nu mithu athanu - આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત - Aamla nu mithu athanu banavani rit - Aamla nu mithu athanu recipe in gujarati

આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત | Aamla nu mithu athanu banavani rit | Aamla nu mithu athanu recipe in gujarati

ઘરે આમળા નું મીઠું અથાણું બનાવવાની રીત – Aamla nu mithu athanu banavani rit શીખીશું. આમળા આપણી સ્કિન અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે , ઠંડી ની ઋતુ માં આમળા માર્કેટ માં ખૂબસરસ મળે છે. આજે આપણે ગુણો થી ભરપુર એવા આમળા નું મીઠું અથાણુંબનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. આ અથાણાં ને એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખીશકો  છે. આ અથાણાં ને રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરેટેસ્ટી આમળા નું મીઠું અથાણું બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 કુકર

Ingredients

આમળા બાફવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ આમળા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચા મીઠું
  • ½ ગ્લાસ પાણી

ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી આખા ધાણા
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 10 લવિંગ

વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી સરસો તેલ
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી ડુંગળીના બીજ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી સંચળ પાવડર
  • 1 ચમચી મીઠું
  • 400 ગ્રામ ગોળ

Instructions

આમળા બાફવા માટેની રીત

  • આમળા ને બાફવા માટે સૌથી પહેલાં એક કુકર માં આમળા ને ધોઈ ને સાફ કરી ને નાખો. હવે તેમાં હળદર અને મીઠું નાખો.હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખો. હવે કુકરબંધ કરી દયો. હવે તેને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ સિટી થાય ત્યાં સુધી ગેસ ચાલુ રેહવા દયો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
  • ત્યારબાદ કુકર ઠંડું થાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લ્યો. હવે તેને ઠંડા થવા માટે રાખીદયો. ત્યાર બાદ તેની એક એક કડી અલગ કરી લ્યો. અને વચ્ચે થી બીજ કાઢી લ્યો.

ડ્રાય મસાલો બનાવવા માટેની રીત

  • ડ્રાય મસાલો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, વરિયાળી, જીરું, મરી અને લવિંગનાખો. હવે તેને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલ મસાલા ને તેમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

અથાણાં નો વઘાર કરવા માટેની રીત

  • અથાણાં નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી નાખો. હવે તેમાં ડુંગળીના બીજ નાખો.
  • હવે તેમાં બાફી ને રાખેલ આમળા ની કડી નાખો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સંચળ પાવડર, મીઠું અને પીસી ને રાખેલ મસાલો બે ચમચી જેટલો નાખો. હવેબધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ગોળ ને સુધારી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચમિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી આમળા નું મીઠું અથાણું. હવે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી લ્યો.

Aamla mithu athanu recipe notes

  • અથાણાં માં લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોવ એ હિસાબ થી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit

આજે આપણે ઘરે સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત  – palak ni khichdi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe  chefharpalsingh YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. ક્યારેક હલકું જમવું હોય કે હેલ્થી ખાવું હોય ત્યારે એકવાર આ ખીચડી જરૂર બનાવો. જે પણ  એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. ઠંડી ની ઋતુ માં આ ખીચડી વધારે બનાવવામાં આવતી હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉડ અને પાલક ની ખીચડી બનાવતા શીખીએ.

ખીચડી બનાવવા માટેની સામગ્રી

  • ચોખા 1 ½ કપ
  • ઘી 2 ચમચી
  • મગ 1 ½ કપ
  • હળદર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી 10-12 કપ

પાલક ની ખીચડી નો વઘાર કરવા માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 2-3
  • આદુ ઝીણું સુધારેલું 1 ચમચી
  • લસણ ઝીણું સુધારેલું 1 ચમચી
  • લીમડા ના પાન 10-12
  • ઝીણું સુધારેલું લીલું મરચું 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા ટામેટા 1 કપ
  • ધાણા પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મિક્સ સ્પ્રઉડ 1 કપ
  • ઝીણી સુધારેલી પાલક 1 કપ
  • ગરમ પાણી 1 કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 કપ

સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત

ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા અને મગ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ ચોખા નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ મગ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.

ખીચડી નો વઘાર કરવાની રીત

ખીચડી નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં  હિંગ નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ અને ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. જેથી ટામેટા સરસ થી ચડી જાય.

તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને  ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ સ્પ્રાઉડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ ખીચડી નું કુકર ખોલો. હવ તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી વિસ્ક ની મદદ થી હલાવી લ્યો. હવે તેને કઢાઇ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.

તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સપ્રાઉડ અને પાલક ની ખીચડી. હવે તેને એક સર્વિંગ પ્લેટ માં કાઢો. હવે તેમાં ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સપ્રાઉડ અને પાલક ની ખીચડી ખાવાનો આનંદ માણો.

palak ni khichdi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ chefharpalsingh

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak khichdi recipe in gujarati

પાલક ની ખીચડી - palak ni khichdi - પાલક ની ખીચડી બનાવવાની રીત - palak ni khichdi banavani rit - palak khichdi recipe in gujarati

પાલક ની ખીચડી | palak ni khichdi | પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit | palak khichdi recipe in gujarati

આજે આપણે ઘરે સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત  – palak ni khichdi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. ક્યારેક હલકું જમવું હોય કે હેલ્થી ખાવું હોય ત્યારે એકવાર આ ખીચડી જરૂર બનાવો.જે પણ  એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. ઠંડીની ઋતુ માં આ ખીચડી વધારે બનાવવામાં આવતી હોય છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉડ અને પાલક ની ખીચડી બનાવતા શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કઢાઇ

Ingredients

ખીચડી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ચોખા
  • 2 ચમચી ઘી
  • 1 ½ કપ મગ
  • 1 ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 10-12 કપ પાણી

પાલક ની ખીચડી નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2-3 આખા લાલ મરચાં
  • 1 ચમચી આદુ ઝીણું સુધારેલું
  • 1 ચમચી લસણ ઝીણું સુધારેલું
  • 10-12 લીમડાના પાન
  • 1 ઝીણું સુધારેલું લીલું મરચું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ધાણા પાવડર
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 કપ મિક્સ સ્પ્રઉડ
  • 1 કપ ઝીણી સુધારેલી પાલક
  • 1 કપ ગરમ પાણી
  • 2 કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી બનાવવાની રીત

  • ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા અને મગ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કુકર મૂકો.હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ ચોખાનાખો. હવે તેમાં ધોઈ ને રાખેલ મગ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.

ખીચડી નો વઘાર કરવાની રીત

  • ખીચડી નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં  હિંગ નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ અને ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
  • હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકીલ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. જેથી ટામેટા સરસ થી ચડી જાય.
  • તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને  ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મિક્સ સ્પ્રાઉડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ ખીચડી નું કુકર ખોલો. હવ તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી વિસ્ક ની મદદ થી હલાવી લ્યો. હવે તેને કઢાઇ માં નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
  • તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સપ્રાઉડ અને પાલક ની ખીચડી. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢો. હવે તેમાં ઘી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ સપ્રાઉડ અનેપાલક ની ખીચડી ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

હમ્મસ બનાવવાની રીત | Hummus banavani rit

ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા નાચોસ બનાવવાની રીત – tameto nachos banavani rit શીખીશું. નાના મોટા દરેક ને આજ કાલ બજાર માં મળતા પેકેટ વાળા નાસ્તા ખૂબ પસંદ આવતા હોય છે , If you like the recipe do subscribe Rasoi Ghar  YouTube channel on YouTube , પણ એ નાસ્તા સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા કેમકે એમને લાંબો સાચવવા માટે પ્રીઝવેટિવ નાખતા હોય છે. તો આજ આપણે પિર્ઝવેટિવ વગર લાંબો સમજ મજા લઈ શકાય અને સાથે હેલ્થી પણ હોય એવો નાસ્તો બનાવતા શીખીશું. તો ચાલો ટમેટા નાચોસ બનાવવાની રીત શીખીએ.

ટમેટા નાચોસ બનાવવા જરૂરી સામગ્રી

  • મોટા પલ્પ વાળા લાલ ટમેટા 4 -5
  • મરી પાઉડર ½  ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

નાચોસ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • શેકલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • મેગી મસાલો 1-2 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું ¼  ચમચી

નાચોસ મસાલો બનાવવાની રીત

એક મોટા વાટકા માં અથવા મિક્સર જાર માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, શેકલ જીરું પાઉડર, સંચળ , મરી પાઉડર, મેગી મસાલો, આમચૂર પાઉડર, મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલો.

ટમેટા નાચોસ બનાવવાની રીત

ટમેટા નાચોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને બીજ અને છાલ ને અલગ કરી પલ્પ તૈયાર કરો. તૈયાર પલ્પ માં મરી પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.

હવે ટમેટા ના પલ્પ માં ચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકી દયો.

દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એક સરખા ભાગ કરી ને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ત્યાર બાદ ચાકુ કે પીઝા કટ્ટર થી નાચોસ ના આકાર માં કાપી લ્યો અને પ્લાસ્ટિક પર અથવા ચુની પર અલગ અલગ મૂકતા જાઓ આમ બધા લોટ ને વણી ને કાપી લ્યો.

હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ નાચોસ નાખી ને ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ગોલ્ડન તરી લ્યો. તરેલ નાચોસ ને ઝારા થી કાઢી લ્યો ટાયર બાદ બીજા નાચોસ ને પણ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો.

તરી રાખેલ નાચોસ પર taiyr કરેલ મસાલો છાંટો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મજા લ્યો ટમેટા નાચોસ.

tameto nachos recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નોનલોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • તૈયાર નાચોસ પર તમે તમારી પસંદ માં મસાલા તૈયાર કરી છાંટી ને મનપસંદ સ્વાદ આપી શકો છો.

tameto nachos banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rasoi Ghar

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tameto nachos recipe in gujarati

ટમેટા નાચોસ - tameto nachos - ટમેટા નાચોસ બનાવવાની રીત - tameto nachos banavani rit - tameto nachos recipe in gujarati

ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit | tameto nachos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટા નાચોસ બનાવવાની રીત – tameto nachos banavani rit શીખીશું. નાના મોટા દરેક ને આજ કાલ બજાર માં મળતા પેકેટ વાળા નાસ્તા ખૂબ પસંદ આવતા હોયછે ,પણ એ નાસ્તા સ્વાસ્થ્ય માટે સારા નથી હોતાકેમકે એમને લાંબો સાચવવા માટે પ્રીઝવેટિવ નાખતા હોય છે. તો આજઆપણે પિર્ઝવેટિવ વગર લાંબો સમજ મજા લઈ શકાય અને સાથે હેલ્થી પણ હોય એવો નાસ્તો બનાવતાશીખીશું. તો ચાલો ટમેટા નાચોસ બનાવવાની રીત શીખીએ.
3 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ટમેટા નાચોસ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 મોટા પલ્પ વાળા લાલ ટમેટા
  • ½ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

નાચોસ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા પાઉડર
  • ½ ચમચી શેકલ જીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી મેગી મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મીઠું

Instructions

નાચોસ મસાલો બનાવવાની રીત

  • એક મોટા વાટકા માં અથવા મિક્સર જાર માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, શેકલ જીરું પાઉડર, સંચળ , મરી પાઉડર,મેગી મસાલો, આમચૂર પાઉડર, મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર છે મસાલો.

ટમેટા નાચોસ બનાવવાની રીત

  • ટમેટા નાચોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા કટકા કરીલ્યો અને મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગરણી વડે ગાળી ને બીજ અને છાલને અલગ કરી પલ્પ તૈયાર કરો. તૈયાર પલ્પ માં મરી પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ટમેટા ના પલ્પ માં ચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક મિનિટ મસળીલ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકી દયો.
  • દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એક સરખા ભાગ કરી ને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ત્યાર બાદ ચાકુ કેપીઝા કટ્ટર થી નાચોસ ના આકાર માં કાપી લ્યો અને પ્લાસ્ટિક પર અથવા ચુની પર અલગ અલગમૂકતા જાઓ આમ બધા લોટ ને વણી ને કાપી લ્યો.
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ નાચોસ નાખીને ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ને ગોલ્ડન તરી લ્યો. તરેલ નાચોસ ને ઝારા થી કાઢીલ્યો ટાયર બાદ બીજા નાચોસ ને પણ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો.
  • તરી રાખેલ નાચોસ પર તૈયાર કરેલ મસાલો છાંટો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મજા લ્યો ટમેટા નાચોસ.

tameto nachos recipe notes

  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નોનલોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • તૈયાર નાચોસ પર તમે તમારી પસંદ માં મસાલા તૈયાર કરી છાંટી ને મનપસંદ સ્વાદ આપી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાઉંભાજી પરોઠા બનાવવાની રીત | Pavbhaji parotha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાઉંભાજી પરોઠા બનાવવાની રીત – Pavbhaji parotha banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના અનેક પરોઠા, પુરાણ ભરેલ પરોઠા અને થેપલા બનાવી તૈયાર કરી મજા લીધી છે , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Hindi  YouTube channel on YouTube , પણ આજ ના પરોઠા કઈક અલગ સ્વાદ સાથે તૈયાર કરીશું. પાઉંભાજી તો દરેક ઘર માં અઠવડિયાએ પંદર દિવસે બનતી જ હોય છે પણ એજ પાઉંભાજી ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આજ ની વાનગી માં એક અલગ રીતે પૌભાજીનો સ્વાદ માણો તો આજ આપણે પાઉંભાજી ને પરોઠા ની રીતે બનાવી ને તૈયાર કરીશું. તો ચાલો પાઉંભાજી પરોઠા બનાવવાની રીત શીખીએ.

પાઉંભાજી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • ઝીણા સુધારેલ ટમેટા 1
  • ઝીણા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
  • બાફેલા વટાણા ¼ કપ
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • શેકેલ જીરું નો પાઉડર 1 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 2 ચમચી
  • પાઉંભાજી મસાલો 2 ચમચી
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ
  • ઘઉંનો લોટ 2 કપ

પાઉંભાજી પરોઠા બનાવવાની રીત

પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટમેટા, કેપ્સીકમ, ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, બાફેલા વટાણા, આદુ લસણની પેસ્ટ, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી પરોઠા, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી લોટ ને મસાલા સાથે બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો. (જો લોટ બાંધવા પાણી ની જરૂર પડે તો જરૂર મુજબ પાણી નાખવું અથવા જો લોટ ઢીલો લાગતો હોય તો જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ નાખી લોટ ને મિડીયમ નરમ બાંધી લ્યો ). બંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને મસળી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવા લઈ ને ઘઉંના કોરા લોટ લગાવી ગોળ , ત્રિકોણ કે પછી લચ્છા પરોઠા વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ,

ત્યાર બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ માં શેકી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પરોઠા ને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો પાઉંભાજી પરોઠા.

Pavbhaji parotha recipe notes

  • અહી તમે તીખાશ કે મસાલા તમારી પસંદ મુજબ નાખવા
  • આ પરોઠા ની બધી સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખેલ હોય તો લોટ બાંધી ખૂબ ઝડપથી પરોઠા તૈયાર કરી શકો છો.

Pavbhaji parotha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pavbhaji parotha recipe in gujarati

પાઉંભાજી પરોઠા - Pavbhaji parotha - પાઉંભાજી પરોઠા બનાવવાની રીત - Pavbhaji parotha banavani rit

પાઉંભાજી પરોઠા બનાવવાની રીત | Pavbhaji parotha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાઉંભાજી પરોઠા બનાવવાની રીત – Pavbhaji parotha banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના અનેકપરોઠા, પુરાણ ભરેલ પરોઠા અને થેપલા બનાવી તૈયાર કરી મજા લીધીછે , પણ આજ ના પરોઠા કઈક અલગ સ્વાદ સાથે તૈયારકરીશું. પાઉંભાજી તો દરેક ઘર માં અઠવડિયાએ પંદર દિવસે બનતી જહોય છે પણ એજ પાઉંભાજી ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આજ ની વાનગી માં એક અલગ રીતે પૌભાજીનોસ્વાદ માણો તો આજ આપણે પાઉંભાજી ને પરોઠા ની રીતે બનાવી ને તૈયાર કરીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

પાઉંભાજી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ઝીણા સુધારેલ ટમેટા
  • ¼ કપ ઝીણા સુધારેલ કેપ્સીકમ
  • ¼ કપ બાફેલા વટાણા
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું નો પાઉડર
  • 2 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 2 ચમચી પાઉંભાજી મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ
  • 2 કપ ઘઉંનો લોટ

Instructions

પાઉંભાજી પરોઠા બનાવવાની રીત

  • પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં ઝીણા સુધારેલ ટમેટા, કેપ્સીકમ, ડુંગળી, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, બાફેલા વટાણા, આદુ લસણની પેસ્ટ, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી પરોઠા,ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી લોટ ને મસાલા સાથે બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો. (જો લોટ બાંધવા પાણી ની જરૂર પડે તો જરૂર મુજબ પાણી નાખવું અથવા જો લોટ ઢીલોલાગતો હોય તો જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ નાખી લોટ ને મિડીયમ નરમ બાંધી લ્યો). બંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને મસળી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવા લઈ ને ઘઉંના કોરા લોટલગાવી ગોળ , ત્રિકોણ કે પછી લચ્છા પરોઠા વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ,
  • ત્યારબાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલમાં શેકી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પરોઠા ને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો પાઉંભાજી પરોઠા.

Pavbhaji parotha recipe notes

  • અહી તમે તીખાશ કે મસાલા તમારી પસંદ મુજબ નાખવા
  • આ પરોઠાની બધી સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખેલ હોય તો લોટ બાંધી ખૂબ ઝડપથી પરોઠા તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati