Home Blog Page 93

ગોળના અડદિયા બનાવવાની રીત | ગોળદિયા બનાવવાની રીત | gol na adadiya

નમસ્તે મિત્રો આજે આપણે ગોળદિયા બનાવવાની રીત શીખીશું. આ ગોળદિયા એટલે ગોળ વાળા અડદિયા જે ખાવા માં ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe  Krishna’s Cuisine YouTube channel on YouTube , અને ખાંડ ની જગ્યાએ ગોળ અને અલગ અલગ વસાણાં  વાપરવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ બને છે તો ચાલો ગોળ ના અડદિયા – ગોળના અડદિયા બનાવવાની રીત – gol na adadiya banavani rit – gol na adadiya gujarati recipe શીખીએ.

ગોળ ના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ દાળ લોટ 1
  • ઘઉં નો લોટ 5-6 ચમચી
  • ખાવા નો ગુંદ ¼ કપ
  • ઘી 250 ગ્રામ
  • અખરોટ ¼ કપ
  • બદામ ¼ કપ
  • કાજુ ¼ કપ
  • મોરો માવો 1 કપ
  • છીણેલું નારિયેળ 1 કપ
  • સૂંઠ પાઉડર 1-2 ચમચી
  • ગંઠોડા પાઉડર 1-2 ચમચી
  • એલચી પાઉડર 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ¼ કપ

ગોળના અડદિયા બનાવવાની રીત | gol na adadiya gujarati ma | ગોળ ના અડદિયા બનાવવાની રીત

ગોળના અડદિયા – ગોળદિયા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ના લોટ ને ચાળી લ્યો અને કાજુ બદામ અને અખરોટ ને પીસી લ્યો અને એક બાજુ મૂકો અને સાફ કરેલ ગુંદ સાફ કરી એને પણ પીસી લ્યો અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ચાડેલ અડદ નો લોટ નાખી ધીમા તાપે શેકી ને ગોલ્ડન કરો ત્યાર બાદ એમાં ઘઉં ની લોટ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા વીસ થી પચીસ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલ ગુંદ નાખી ગુંદ ને શેકી લ્યો ને સાત થી આઠ મિનિટ શેકી લેવા

ત્યાર બાદ એમાં છીણેલો મોરો માવો નાખી ને માવા ને હલાવતા જઈ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લ્યો અને માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને નારિયળ નું છીણ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો

હવે બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એને શેકેલ મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફ્રેલાવી દયો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો અને ત્યાર બાદ પીસ કરી લ્યો ને સાવ ઠંડા થાય એટલે પીસ કાઢી લ્યો ને મજા લ્યો ગોળદિયા

gol na adadiya gujarati recipe notes

  • અહી તમે બજાર માં જે અડદિયા નો મસાલો મળે એ પણ નાખી શકો છો
  • અહી તમે જાવેંત્રી અને જાયફળ નો પાઉડર નાખવાથી સ્વાદ અને સુગંધ માં વધારો કરશે
  • ગોળ નો પાક નથી કરવા નો માટે પીગળવા નો છે

gol na adadiya banavani rit | gol na adadiya gujarati recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળદિયા બનાવવાની રીત | goladiya banavani rit

ગોળના અડદિયા - gol na adadiya - gol na adadiya recipe – ગોળદિયા - ગોળ ના અડદિયા - goladiya - ગોળના અડદિયા બનાવવાની રીત - gol na adadiya banavani rit - gol na adadiya gujarati ma - gol na adadiya gujarati recipe - ગોળદિયા બનાવવાની રીત - goladiya banavani rit

ગોળદિયા બનાવવાની રીત | ગોળના અડદિયા બનાવવાની રીત | gol na adadiya banavani rit | gol na adadiya gujarati ma | gol na adadiya gujarati recipe | goladiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગોળદિયા બનાવવાની રીત શીખીશું. આ ગોળદિયા એટલે ગોળ વાળા અડદિયા જે ખાવા માં ટેસ્ટી લાગે છે અને ખાંડ ની જગ્યાએ ગોળ અને અલગ અલગ વસાણાં  વાપરવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ બનેછે તો ચાલો ગોળ ના અડદિયા – ગોળના અડદિયા બનાવવાની રીત – gol na adadiya banavani rit – gol na adadiya gujarati recipe શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગોળ ના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 અડદ દાળ લોટ
  • 5-6 ચમચી ઘઉંનો લોટ
  • ¼ કપ ખાવા નો ગુંદ
  • 250 ગ્રામ ઘી
  • ¼ કપ અખરોટ
  • ¼ કપ બદામ
  • ¼ કપ કાજુ ¼ કપ
  • 1 કપ મોરો માવો
  • 1 કપ છીણેલું નારિયેળ
  • 1-2 ચમચી સૂંઠ પાઉડર
  • 1-2 ચમચી ગંઠોડા પાઉડર
  • 1 ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી ઘી 1 ચમચી
  • 1 ¼ કપ છીણેલો ગોળ

Instructions

ગોળના અડદિયા| gol na adadiya | ગોળના અડદિયા | gol na adadiya recipe | ગોળદિયા | goladiya

  • ગોળના અડદિયા -ગોળદિયા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ના લોટ ને ચાળી લ્યો અને કાજુ બદામ અને અખરોટ ને પીસી લ્યો અને એક બાજુ મૂકોઅને સાફ કરેલ ગુંદ સાફ કરી એને પણ પીસી લ્યો અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ચાડેલ અડદ નો લોટ નાખી ધીમા તાપે શેકી ને ગોલ્ડન કરો ત્યાર બાદ એમાં ઘઉં ની લોટ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા વીસ થી પચીસ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલ ગુંદ નાખી ગુંદ ને શેકી લ્યો ને સાત થી આઠ મિનિટ શેકી લેવા
  • ત્યારબાદ એમાં છીણેલો મોરો માવો નાખી ને માવા ને હલાવતા જઈ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લ્યો અને માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને નારિયળ નું છીણ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એને શેકેલ મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફ્રેલાવી દયોઅને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો અને ત્યાર બાદ પીસ કરી લ્યો ને સાવઠંડા થાય એટલે પીસ કાઢી લ્યો ને મજા લ્યો ગોળદિયા

gol na adadiya gujarati recipe notes

  • અહી તમે બજાર માં જે અડદિયા નો મસાલો મળે એ પણ નાખી શકો છો
  • અહી તમે જાવેંત્રી અને જાયફળ નો પાઉડર નાખવાથી સ્વાદ અને સુગંધ માં વધારો કરશે
  • ગોળનો પાક નથી કરવા નો માટે પીગળવા નો છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati | methi na ladoo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit શીખીશું. આ શાક તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો, If you like the recipe do subscribe  bharatzkitchen HINDI YouTube channel on YouTube , જ્યારે કઈક અલગ શાક ખાવાની ઈચ્છા થાય તો એક વખત ચોક્કસ બનાવો આ શાક કોઈ ને ખબર પણ નહી પડે કે મૂળા નું શાક છે તો ચાલો mula nu shaak banavani recipe – mula nu shaak recipe in gujarati શીખીએ.

મૂળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • મૂળા પાંદડા સાથે 3-4
  • રાઈ નું તેલ / તેલ  3-4 ચમચી
  • ટમેટા 1-2 સુધારેલ / દેસી મળતા હોય તો એ લેવા
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણી 15-20 પેસ્ટ / સુધારેલ
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit

મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળ ના પાંદડા અલગ કરો લ્યો અને જાડી દાડી ઓ પાંદડા થી અલગ કરી કાચા કાચા પાંદડા ને સાફ કરી અલગ કરી લ્યો,

ત્યાર બાદ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો ને ગરમ પાણી માં પાંચ મિનિટ માટે નાખી દયો અને પાંચ સાત મિનિટ પછી કાઢી લઈ એને પણ સુધારી લ્યો ત્યાર બાદ મૂળા ને પણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને છોલી લ્યો અને મિડીયમ સાઇઝ ના ગોળ કે ચોરસ કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, મેથી દાણા અને હિંગ નાખી તતડાવી લ્યો,

ત્યાર બાદ એમાં લસણ નાખો ને બરોબર શેકો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ટમેટા થોડા ગરી જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો

ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી એમાં મૂળા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને અડધું ઢાંકણ ઢાંકી બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો

ત્રણ ચાર મિનિટ પછી ચેક કરો જો મૂળા બરોબર મેસ થઈ જાય તો શાક ચડી ગયું છે અને જો મેસ ના થાય તો પાણી નો છંટકારો કરી ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મૂળા નું શાક

mula nu shaak recipe in gujarati notes

  • મૂળા ના સાવ ઝીણા કે ના ઘણા મોટા લેવા મિડીયમ સાઇઝ ના લેશો તો મૂળા ને ચડાવવા માં તકલીફ નહિ પડે
  • મૂળા ના પાંદ ને સાવ કાચી દાડી જ શાક માં નાખવી નહિતર શાક ચડવા માં વાર લાગશે
  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું

mula nu shaak banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mula nu shaak recipe in gujarati | mula nu shaak in gujarati

મૂળા નું શાક - mula nu shaak - mula nu shaak recipe - mula nu shaak in gujarati - મૂળા નું શાક બનાવવાની રીત - mula nu shaak banavani rit - mula nu shaak banavani recipe - mula nu shaak recipe in gujarati

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak banavani recipe | mula nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મૂળા નું શાક બનાવવાની રીત – mula nu shaak banavani rit શીખીશું. આ શાક તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો, જ્યારે કઈક અલગ શાક ખાવાની ઈચ્છા થાય તોએક વખત ચોક્કસ બનાવો આ શાક કોઈ ને ખબર પણ નહી પડે કે મૂળા નું શાક છે તો ચાલો mula nu shaak banavani recipe – mula nu shaak recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મૂળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | mula nu shaak Ingredients

  • 3-4 મૂળા પાંદડા સાથે
  • 3-4 ચમચી રાઈ નું તેલ / તેલ
  • 1-2 સુધારેલ ટમેટા / દેસી મળતા હોય તો એ લેવા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 15-20 લસણની કણી પેસ્ટ/ સુધારેલ
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions

મૂળા નું શાક | mula nu shaak | mula nu shaak recipe | mula nu shaak in gujarati

  • મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળ ના પાંદડા અલગ કરો લ્યો અને જાડી દાડી ઓ પાંદડા થી અલગ કરી કાચા કાચા પાંદડા ને સાફ કરી અલગ કરી લ્યો,
  • ત્યારબાદ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો ને ગરમ પાણી માં પાંચ મિનિટ માટે નાખી દયો અને પાંચ સાત મિનિટ પછી કાઢી લઈ એને પણ સુધારી લ્યો ત્યાર બાદ મૂળા ને પણ પાણીથી બરોબરધોઇ ને સાફ કરી લ્યો ને છોલી લ્યો અને મિડીયમ સાઇઝ ના ગોળ કે ચોરસ કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, મેથી દાણા અને હિંગ નાખી તતડાવી લ્યો,
  • ત્યારબાદ એમાં લસણ નાખો ને બરોબર શેકો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી લ્યો ટમેટા થોડા ગરી જાય એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકો
  • ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એમાં મૂળા ના કટકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં અડધો કપ પાણીનાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી એમાં મૂળા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને અડધું ઢાંકણ ઢાંકી બીજા બે ચાર મિનિટ ચડાવી લ્યો
  • ત્રણ ચાર મિનિટ પછી ચેક કરો જો મૂળા બરોબર મેસ થઈ જાય તો શાક ચડી ગયું છે અને જો મેસ ના થાય તો પાણી નો છંટકારો કરી ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મૂળા નું શાક

mula nu shaak recipe in gujarati notes

  • મૂળા ના સાવ ઝીણા કે ના ઘણા મોટા લેવા મિડીયમ સાઇઝ ના લેશો તો મૂળા ને ચડાવવા માં તકલીફ નહિ પડે
  • મૂળાના પાંદ ને સાવ કાચી દાડી જ શાક માં નાખવી નહિતર શાક ચડવા માં વાર લાગશે
  • જો લસણના ખાતા હો તો ના નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત – kacha kela nu shaak banavani rit શીખીશું. આ શાક ને તમે રોટલી પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube , ઘર ના બધા એક વખત ખાધા પછી બીજી વાત ચોક્કસ બનાવવાનું કહશે તો ચાલો કાચા કેળા ની સબ્જી – kacha kela nu shaak gujarati recipe – kacha kela nu shaak recipe in gujarati શીખીએ.

કાચા કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કાચા કેળા 3-4
  • આખા ધાણા 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 3-4
  • જીરું 1 ચમચી
  • મરી 3-4
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • એલચી 1-2
  • લસણ ની કણી 7-8
  • આદુ નો ટુકડો 1 ઇચ
  • ડુંગળી 1-2
  • ટમેટા 1-2 (ઓપ્શનલ છે)
  • હળદર ½ +½  ચમચી
  • શેકેલ બેસન 1-2 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • તમાલપત્ર 1
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મેથી પાઉડર 1 ચમચી
  • પાણી ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

કાચા કેળાનું શાક બનાવવાની રીત

કાચા કેળા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, રાઈ ,સૂકા લાલ મરચા, જીરું, મરી , તજ નો ટુકડો, મોટી એલચી, એલચી નાખી પાંચ દસ મિનિટ ઉકાળવું,

ત્યાર બાદ ગેસ બંધ કરી મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુ નો ટુકડો, ડુંગળી  અને ટમેટા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

હવે કેળા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી મિડીયમ સાઇઝ કટકા કરી લ્યો ને કટકા પર તૈયાર કરેલ પેસ્ટ ની બે ચમચી, શેકેલ બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી કેળા ને બરોબર મિક્સ કરી કોટીગ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ વાળા કેળા નાખી બધી બાજુ થી બરોબર શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને એજ તેલ માં મેથી દાણા અને તમાલપત્ર ના પાન નાખી શેકો,

ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પેસ્ટ નાંખી ને એક મિનિટ શેકી લ્યો સાથે લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ બે કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી ગ્રેવી ને ઉકળવા દયો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ કેળા નાખો ને મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કેળા નું શાક

kacha kela nu shaak recipe in gujarati Notes

  • અહી કેળા કાચા કે પાકા બને લઈ શકો છો
  • કોટીંગ માટેના મિશ્રણ માં બેસન ચોક્કસ નાખજો તો કોટીંગ સારી થશે
  • ગ્રેવી પિસ્તી વખતે બે ચાર ચમચી નારિયળ ની છીણ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે

kacha kela nu shaak banavani rit | Recipe Vide

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાચા કેળા નું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત - kacha kela nu shaak gujarati recipe - કાચા કેળા નું શાક બનાવવાની રીત - kacha kela nu shaak recipe - kacha kela nu shaak banavani rit - kacha kela nu shaak recipe in gujarati - કાચા કેળાનું શાક - kacha kela nu shaak - કેળા નું શાક - kacha kela nu shaak - kela nu shaak - kacha kela nu shaak recipe

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak gujarati recipe | કાચા કેળા નું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત – kacha kela nu shaak banavani rit શીખીશું. આ શાક ને તમે રોટલીપરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો, ઘર ના બધા એક વખત ખાધા પછી બીજી વાત ચોક્કસ બનાવવાનું કહશે તો ચાલો કાચા કેળા ની સબ્જી – kacha kela nu shaak gujarati recipe – kacha kela nu shaak recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચા કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 કાચા કેળા
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી રાઈ
  • 3-4 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1-2 એલચી
  • 7-8 લસણની કણી
  • 1 ઇચ આદુનો ટુકડો
  • 1-2 ડુંગળી
  • 1-2 ટમેટા (ઓપ્શનલ છે)
  • 1 ચમચી હળદર
  • 1-2 ચમચી શેકેલ બેસન
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી મેથી પાઉડર
  • ½ કપ પાણી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

કાચા કેળાનું શાક | kacha kela nu shaak | કાચા કેળા નું શાક |  kacha kela nu shaak | kacha kela nu shaak recipe

  • કાચા કેળા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, રાઈ ,સૂકા લાલ મરચા, જીરું,મરી , તજ નો ટુકડો, મોટી એલચી, એલચી નાખી પાંચ દસ મિનિટ ઉકાળવું,
  • ત્યારબાદ ગેસ બંધ કરી મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુ નો ટુકડો, ડુંગળી  અને ટમેટા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે કેળા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી મિડીયમ સાઇઝ કટકા કરી લ્યો ને કટકા પર તૈયાર કરેલ પેસ્ટ ની બે ચમચી, શેકેલ બેસન, સ્વાદમુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી કેળા ને બરોબર મિક્સ કરી કોટીગ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ વાળા કેળા નાખી બધી બાજુ થી બરોબર શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને એજ તેલ માં મેથી દાણા અને તમાલ પત્રના પાન નાખી શેકો,
  • ત્યારબાદ એમાં તૈયાર કરેલ પેસ્ટ નાંખી ને એક મિનિટ શેકી લ્યો સાથે લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ બે કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી ગ્રેવી ને ઉકળવા દયો ગ્રેવી ઉકળવા લાગે એટલેએમાં શેકી રાખેલ કેળા નાખો ને મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવો ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કેળા નું શાક

kacha kela nu shaak recipe in gujarati Notes

  • અહી કેળા કાચા કે પાકા બને લઈ શકો છો
  • કોટીંગ માટેના મિશ્રણ માં બેસન ચોક્કસ નાખજો તો કોટીંગ સારી થશે
  • ગ્રેવી પિસ્તી વખતે બે ચાર ચમચી નારિયળ ની છીણ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe gujarati

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ અને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ.

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા ¼ કપ
  • આદુ નો ટુકડો 2 ઇંચ નો
  • સૂકા લાલ મરચા 4-5
  • હિંગ ¼ ચમચી
  • સુધારેલ ટમેટા ½ કપ
  • આંબલી નો નાનો ટુકડો 1 -2 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1+2 ચમચી

ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney

સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો

હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો

હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો

હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણી નો વઘાર કરવાની રીત

ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમે લસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો

singdana ni chutney banavani rit | સીંગદાણાની ચટણી બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

singdana ni chutney recipe in gujarati

સીંગદાણા ની ચટણી - સીંગદાણાની ચટણી - singdana ni chutney - singdana ni chutney recipe - સીંગદાણા ની ચટણી બનાવવાની રીત - singdana ni chutney banavani rit - singdana ni chutney recipe in gujarati - સીંગદાણાની ચટણી બનાવવાની રીત

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe in gujarati | સીંગદાણાની ચટણી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું, આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમઅને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • 2 ઇંચ નો આદુનો ટુકડો
  • 4-5 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ સુધારેલ ટમેટા
  • 1-2 ઇંચ આંબલીનો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી તેલ ચમચી

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડાના પાન

Instructions

સીંગદાણા ની ચટણી | સીંગદાણાની ચટણી | singdana ni chutney | singdana ni chutney recipe

  • સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો
  • હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો
  • હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો
  • હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણીનો વઘાર કરવાની રીત

  • ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણીમાં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમેલસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે માખણ બનાવવાની રીત – Makhan banavani rit શીખીશું. બજાર માં મળતા માખણ કરતા પણ સ્વાદિષ્ટ માખણ ઘરે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી મનગમતી વાનગી બનાવી ને મજા લઇ શકાય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube, અને મનગમતા સ્વાદ માં બનાવી શકાય છે તો ચાલો જાણીએ Makhan banavani recipe – Makhan recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

માખણ બનાવવા જરૂરી સામગ્રી | Makhan recipe ingredients in gujarati

  • મલાઈ 10-15 દિવસની
  • દહી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • જો ગરમી હોય તો બરફ ના ટુકડા
  • ઘણું ઠંડુ હોય તો ગરમ પાણી

માખણ બનાવવાની રીત | Makhan banavani rit

માખણ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળુ દૂધ ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ત્યાર બાદ એના પર જામેલ મલાઈ એક વાસણમાં કાઢી લ્યો.

આમ રોજ દૂધ ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લ્યો  ( દૂધ ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દેવાથી મલાઈ સારી એવી બને છે ) ને ફ્રીઝ માં મૂકતા જાઓ આમ  15-20 દિવસ ની મલાઈ જમાં કરી લ્યો

 ( અથવા નવશેકું હોય ત્યારે અડધી ચમચી દહીં કે છશ નાખી જમાવી લ્યો  ને ત્યાર બાદ એના પર આવેલા  મલાઈ ને એક વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકતા જાઓ વીસ દિવસ પછી બહાર કાઢી ઠંડક ઓછી થાય ઓછી બ્લેન્ડર વડે મિક્સ કરી માખણ અલગ કરી લ્યો )

પંદર વીસ દિવસ પછી મલાઈ બહાર કઢી ઠંડક કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં દહી નું મેરવાણ નાખી ઢાંકી ને છ સાત કલાક જમાવા મૂકો ( અથવા મલાઈ ની ઠંડક નીકળે એટલે નવશેકી ગરમ કરી એમાં દહી નાખી ઢાંકી ને છ સાત કલાક મૂકી દયો )

મલાઈ બરોબર જામી જાય એટલે  મિક્સર જાર માં કે બ્લેન્ડર વડે મલાઈ માં થોડુ પાણી નાખી પીસી લ્યો ને માખણ અલગ થાય ત્યાં સુંધી જેરી લ્યો અને માખણ અલગ થાય એટલે એને અલગ કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ ને માખણ માં રહેલા છાસ ને અલગ કરી લ્યો ને એમાં ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી ડબ્બા માં ભરી લ્યો  અને મજા લ્યો માખણ

Makhan recipe in gujarati notes

જો તમે કાચી મલાઈ ને જમાવી માખણ બનાવશો તો અલગ સ્વાદ આવશે અને પાંચ સાત દિવસ પછી એમાં અલગ પ્રકારની સુંગંધ આવશે

જ્યારે મલાઈ ને થોડી ગરમ કરી અથવા ગરમ દૂધ ને ઠંડુ કરી દહી નાખી એની મલાઈ માંથી માખણ બનાવશો એનો સ્વાદ ખૂબ સારો આવશે ને એ લાંબો સમય સાચવી શકો છો

 જો ગાય ના દૂધ માંથી બનાવશો તો થોડું પીળું માખણ બનશે અને જો ભેંસ ના દૂધ માંથી બનાવશો તો સફેદ માખણ બનશે

જો તમે સફેદ માખણ ને પીળો રંગ આપવા માંગતા હો તો બ્લેન્ડર ફેરવતી વખતે એમાં એક ને ચપટી હળદર નાખી શકો છો ને સાથે બે ત્રણ ચપટી મીઠું નાંખી ને તૈયાર કરશો તો માખણ અમૂલ જેવું જ બનશે.

Makhan banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makhan recipe in gujarati

માખણ - makhan - makhan recipe - માખણ બનાવવાની રીત - makhan banavani rit - makhan recipe in gujarati - makhan banavani recipe

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati | Makhan banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે માખણ બનાવવાની રીત – Makhan banavani rit શીખીશું. બજાર માં મળતા માખણ કરતા પણ સ્વાદિષ્ટ માખણ ઘરે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી મનગમતીવાનગી બનાવી ને મજા લઇ શકાય છે, અને મનગમતા સ્વાદ માં બનાવી શકાયછે તો ચાલો જાણીએ Makhan banavani recipe – Makhan recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 10 minutes
Servings: 12 વ્યક્તિ

Equipment

  • 1 બ્લેન્ડર
  • 1 મિક્સર
  • 1  મોટું વાસણ

Ingredients

માખણ બનાવવા જરૂરી સામગ્રી | Makhan recipe ingredients in gujarati

  • 10-15 મલાઈ દિવસની
  • 2-3 ચમચી દહી
  • પાણી જરૂર મુજબ
  • જો ગરમી હોય તો બરફ ના ટુકડા
  • ઘણું ઠંડુ હોય તો ગરમ પાણી

Instructions

માખણ | Makhan | Makhan recipe

  • માખણ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળુ દૂધ ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ત્યારબાદ એના પર જામેલ મલાઈ એક વાસણમાં કાઢી લ્યો.
  • આમ રોજ દૂધ ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લ્યો  ( દૂધ ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દેવાથી મલાઈ સારી એવી બને છે ) ને ફ્રીઝ માં મૂકતા જાઓ આમ  15-20 દિવસ ની મલાઈ જમાં કરી લ્યો
  •  ( અથવા નવશેકું હોય ત્યારે અડધી ચમચી દહીં કે છશ નાખી જમાવી લ્યો  ને ત્યાર બાદ એના પર આવેલા મલાઈ ને એક વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકતા જાઓ વીસ દિવસ પછી બહારકાઢી ઠંડક ઓછી થાય ઓછી બ્લેન્ડર વડે મિક્સ કરી માખણ અલગ કરી લ્યો )
  • પંદર વીસ દિવસ પછી મલાઈ બહાર કઢી ઠંડક કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં દહી નું મેરવાણ નાખી ઢાંકી ને છ સાત કલાક જમાવા મૂકો ( અથવા મલાઈ ની ઠંડક નીકળે એટલે નવશેકી ગરમ કરી એમાં દહી નાખી ઢાંકી ને છ સાત કલાક મૂકી દયો )
  • મલાઈ બરોબર જામી જાય એટલે  મિક્સર જાર માં કે બ્લેન્ડર વડે મલાઈમાં થોડુ પાણી નાખી પીસી લ્યો ને માખણ અલગ થાય ત્યાં સુંધી જેરી લ્યો અને માખણ અલગ થાય એટલે એને અલગ કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ ને માખણ માં રહેલા છાસ ને અલગ કરીલ્યો ને એમાં ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી ડબ્બા માં ભરી લ્યો  અને મજા લ્યો માખણ

Makhan recipe in gujarati notes

  • જો તમે કાચી મલાઈ ને જમાવી માખણ બનાવશો તો અલગ સ્વાદ આવશે અને પાંચ સાત દિવસ પછી એમાં અલગ પ્રકારની સુંગંધ આવશે
  • જ્યારે મલાઈ ને થોડી ગરમ કરી અથવા ગરમ દૂધ ને ઠંડુ કરી દહી નાખી એની મલાઈ માંથી માખણ બનાવશો એનો સ્વાદ ખૂબ સારો આવશે ને એ લાંબો સમય સાચવી શકો છો
  •  જો ગાય ના દૂધ માંથી બનાવશો તો થોડુંપીળું માખણ બનશે અને જો ભેંસ ના દૂધ માંથી બનાવશો તો સફેદ માખણ બનશે
  • જો તમે સફેદ માખણ ને પીળો રંગ આપવા માંગતા હો તો બ્લેન્ડર ફેરવતી વખતે એમાં એક ને ચપટી હળદર નાખી શકો છો ને સાથે બે ત્રણ ચપટી મીઠું નાંખી ને તૈયાર કરશો તો માખણ અમૂલ જેવું જ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક મેથી નું શાક બનાવવાની રીત – palak methi nu shaak banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા છે. If you like the recipe do subscribe MasalaSpice YouTube channel on YouTube,  આ શાક તમે રોટલી, પરોઠા, નાન, કુલચા કે રોટલા સાથે ખાઈ શકો છો  તો ચાલો palak methi nu shaak banavani recipe – palak methi nu shaak recipe in gujarati  શીખીએ.

પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati

  • પાલક 2 ઝૂડી
  • મેથી 1 ઝૂડી
  • અડદ દાળ ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે)
  • આદુ કટકો ½ ઇંચ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી

  •  ઘી 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2

શાક ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • ડુંગળી ની કતરણ
  • આદુ ની કતરણ

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit

પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ  અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.

ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો

હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખી કુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો

હવે બીજા વઘારીયા માં ઘી  ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલ મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક

palak methi shaak notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
  • શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે

palak methi nu shaak recipe | palak methi nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasalaSpice ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe

પાલક મેથી નું શાક - palak methi nu shaak - palak methi nu shaak recipe - palak methi shaak gujarati - પાલક મેથી નું શાક બનાવવાની રીત - palak methi nu shaak banavani rit - palak methi nu shaak banavani recipe - palak methi nu shaak recipe in gujarati - palak methi shaak gujarati recipe

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit | palak methi nu shaak banavani recipe | palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે પાલક મેથી નું શાક બનાવવાની રીત – palak methi nu shaak banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા છે. આ શાક તમે રોટલી, પરોઠા, નાન, કુલચા કે રોટલા સાથેખાઈ શકો છો  તો ચાલો palak methi nu shaak banavani recipe – palak methi nu shaak recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati

  • 2 ઝૂડી પાલક
  • 1 ઝૂડી મેથી
  • ¼ કપ અડદ દાળ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 5-7 લસણ ની કણી(ઓપ્શનલ છે)
  • ½ ઇંચ આદુ કટકો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી

  • 4-5 ચમચી  ઘી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા

શાક ગાર્નિશ માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • ડુંગળી ની કતરણ
  • આદુ ની કતરણ

Instructions

પાલક મેથી નું શાક | palak methi nu shaak | palak methi nu shaak recipe | palak methi shaak gujarati

  • પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ  અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
  • ત્યારબાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
  • હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખીકુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
  • હવે બીજા વઘારીયા માં ઘી  ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાંસૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડનથાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલમરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક

palak methi shaak notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
  • શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe gujarati

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટનું ખીચું બનાવવાની રીત – makai na lot nu khichu banavani rit શીખીશું. આ ખીચું ને મકાઈ નું સાજા પણ કહેવાય છે, If you like the recipe do subscribe krishna Panchal  YouTube channel on YouTube જે ખીચા જેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત – makai khichu recipe in gujarati શીખીએ.

મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ નો લોટ 2 કપ
  • પાણી 2 ½ ગ્લાસ /  5-6 કપ
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • પાપડ ખાર / બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ

ખીચું ગાર્નિશ માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • તલ નું તેલ જરૂર મુજબ
  • આચાર મસાલો

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe

મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ, આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો

મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.

ધ્યાન  રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો

ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈ ના લોટનું ખીચું

makai nu khichu recipe notes

  • અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
  • લોટ માં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
  • અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે

મકાઈ ના લોટ નું ખીચું બનાવવાની રીત | makai na lot nu khichu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર krishna Panchal ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai khichu recipe in gujarati

મકાઈ નું ખીચું - મકાઈ ના લોટ નું ખીચું - makai nu khichu - makai nu khichu recipe - makai na lot nu khichu - મકાઈ નું ખીચું બનાવવાની રીત - makai nu khichu recipe - makai khichu recipe in gujarati - મકાઈ નું ખીચું બનાવવાની રીત

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai khichu recipe in gujarati | મકાઈ નું ખીચું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટનું ખીચું બનાવવાનીરીત – makai na lot nu khichu banavani rit શીખીશું. આ ખીચું ને મકાઈ નુંસાજા પણ કહેવાય છે, જે ખીચાજેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત – makai khichu recipe in gujarati શીખીએ
5 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

makai na lot nu khichu Ingredients in gujarati

  • 2 કપ મકાઈનો લોટ
  • 2 ½ ગ્લાસ પાણી /  5-6 કપ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી પાપડ ખાર / બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

ખીચું ગાર્નિશ માટેની સામગ્રી

  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • તલ નું તેલ જરૂર મુજબ
  • આચાર મસાલો

Instructions

મકાઈ નું ખીચું | મકાઈ ના લોટ નું ખીચું | makai nu khichu | makai nu khichu recipe | makai na lot nu khichu

  • મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ,આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.
  • ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈના લોટનું ખીચું

makai nu khichu recipe notes

  • અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
  • લોટમાં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
  • અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.