Home Blog Page 94

ફણસીનું શાક બનાવવાની રીત |  fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફણસીનું શાક બનાવવાની રીત – fansi nu shaak banavani rit શીખીશું. એમ પણ કહી શકાય કે આ એક પ્રકાર ની શેકેલ ફણસી છે. If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube  જેમાં સારી માત્રા માં પ્રોટીન થી ભરપુર વાનગી છે કે જે ને તમે એમજ પણ ખાઈ શકો છો અને રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો ચાલો ફણસી નુ શાક બનાવવાની રીત – fansi nu shaak gujarati – fansi nu shaak banavani recipe શીખીએ.

ફણસીનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ફણસી 250 ગ્રામ
  • સફેદ તલ 2 ચમચી
  • સીંગદાણા નો ભૂકો 2 ચમચી
  • આદુ ની કતરણ 1 ચમચી
  • લસણ ની કતરણ 1-2 ચમચી
  • મરી પાઉડર 1-2 ચપટી
  • સોયા સોસ 1 ચમચી
  • વિનેગર 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ફણસીનું  શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati

ફણસી નું શાક બનાવવા સૌપ્રથમ ફણસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો.

 એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ ફણસી નાખો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવો  અને ત્યાર બાદ ઝારા થી  કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની કતરણ નાખી એ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ  સફેદ તલ નાખી તતડાવો.

ત્યારબાદ હવે એમાં ફણસી નાખો ને મિક્સ કરી લ્યો  સાથે સીંગદાણા નો ભૂકો ને  મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે ફૂલ તાપે એમાં સોયા સોસ, વિનેગર અને  ખાંડ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ  મજા લ્યો ફણસી નું શાક

fansi nu shaak gujarati notes

  • ફણસી ને સાવ ગરી જાય એટલી ના ચડાવી થોડી ક્રનચી રહે એટલી બાફી લ્યો
  • શેકવા માટે હમેશા ફૂલ તાપ રાખો જેથી ક્રન્ચી રહે

ફણસી નુ શાક બનાવવાની રીત  | fansi nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fansi nu shaak banavani recipe

ફણસીનું શાક - ફણસી નુ શાક - fansi nu shaak gujarati - fansi nu shaak - fansi nu shaak recipe -ફણસનું શાક બનાવવાની રીત - ફણસી નુ શાક બનાવવાની રીત - fansi nu shaak gujarati - fansi nu shaak banavani rit - fansi nu shaak banavani recipe

ફણસીનું શાક બનાવવાની રીત | ફણસી નુ શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit | fansi nu shaak banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે ફણસીનું શાક બનાવવાની રીત – fansi nu shaak banavani rit શીખીશું. એમ પણ કહી શકાય કે આએક પ્રકાર ની શેકેલ ફણસી છે. જેમાં સારી માત્રા માં પ્રોટીન થીભરપુર વાનગી છે કે જે ને તમે એમજ પણ ખાઈ શકો છો અને રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો છોતો ચાલો ફણસી નુશાક બનાવવાની રીત – fansi nu shaak gujarati – fansi nu shaak banavani recipe શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફણસીનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ફણસી
  • 1-2 ચમચી તેલ
  • 2 ચમચી સફેદ તલ
  • 2 ચમચી સીંગદાણાનો ભૂકો
  • 1 ચમચી આદુની કતરણ
  • 1-2 ચમચી લસણની કતરણ
  • 1-2 મરી પાઉડર
  • 1 ચમચી સોયા સોસ
  • 1-2 ચમચી વિનેગર
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ફણસીનું શાક | ફણસી નુ શાક | fansi nu shaak gujarati | fansi nu shaak | fansi nu shaak recipe

  • ફણસીનું શાક બનાવવા સૌપ્રથમ ફણસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો.
  •  એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ ફણસી નાખો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવો  અને ત્યાર બાદ ઝારા થી  કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો ત્યારબાદ ચારણી માં કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની કતરણ નાખીએ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ  સફેદ તલ નાખી તતડાવો.
  • ત્યારબાદ હવે એમાં ફણસી નાખો ને મિક્સ કરી લ્યો  સાથે સીંગદાણા નો ભૂકો ને  મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે ફૂલ તાપે એમાં સોયા સોસ, વિનેગર અને  ખાંડનાખી મિક્સ કરો ને ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ  મજા લ્યો ફણસી નું શાક

fansi nu shaak gujarati notes

  • ફણસીને સાવ ગરી જાય એટલી ના ચડાવી થોડી ક્રનચી રહે એટલી બાફી લ્યો
  • શેકવા માટે હમેશા ફૂલ તાપ રાખો જેથી ક્રન્ચી રહે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠા વાળા આમળા બનાવવાની રીત | mitha wala amla banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પૂછવામાં આવેલ રીક્વેસ્ટ મમરા ના લાડવા કેમ બનાવાય ? તો આજ મમરા નો નાસ્તો મમરાના લાડુ બનાવવાની રીત – મમરા ના લાડવા બનાવવાની રીત શીખીશું. If you like the recipe do subscribe  bharatzkitchen HINDI YouTube channel on YouTube શિયાળા માં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનતી હોય છે એમાં મકરસંક્રાંતિ પર અલગ અલગ પ્રકારની ચીકી ને લાડુ બનાવતા હોઈએ એમાં ના એક છે મમરા ના લાડુ – mamra na ladu જે ખાવા માં ટેસ્ટી ને ક્રિસ્પી લાગશે ને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો mamra laddu banavani rit – mamra na ladoo banavani rit – mamra na ladoo recipe in gujarati – mamra laddu recipe in gujarati શીખીએ.

મમરા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | mamra na ladoo ingredients

  • છીણેલો ગોળ 1 કપ
  • મમરા 3 કપ
  • ઘી 1-2 ચમચી

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo recipe in gujarati | mamra na ladva banavani recipe

મમરા ના લાડુ બનાવવા માટે ચારણી થી સાફ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપે શેકી લ્યો મમરા ને ત્રણ ચાર મિનિટ ને મમરા ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જય એટલે એને હલાવતા રહો.

ગોળ ઉકળવા લાગે ને રંગ બદલવા લાગે એટલે પાણી વારા વાટકામાં થોડા ટીપા નાખી ચેક કરી જો ગોળ જામી જાય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી એક બે મિનિટ ચડાવી ફરી ચેક કરી લ્યો

ગોળ પાણી માં નાખતા કડક થાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ગોળ ને મમરા બરોબર મિક્સ થઈ જાય એટલે હાથ માં તેલ કે પાણી વારા કરી મિશ્રણ લઈ એને હલકા હાથે ગોળ ગોળ લાડુ બનાવી લ્યો અને ઠંડા કરી લ્યો આમ બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે મમરા ના લાડુ

mamra na ladoo recipe in gujarati notes | mamra laddu recipe in gujarati notes

  • અહી તમે મમરા સાથે શેકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો મમરા ને શેકી લીધા બાદ પણ એક વખત ચારણી થી ચાળી લેવા
  • કડાઈ ને સાફ કરવા તમે એમાં દૂધ નાખી ને હલાવી લઈ શકો છો તો મીઠું દૂધ તૈયાર થઈ જશે નહિતર પાણી નાખી પાણી ગરમ કરી લ્યો ને કડાઈ ને સાફ કરી શકો છો

મમરાના લાડુ બનાવવાની રીત | mamra laddu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra na ladoo banavani rit | mamra laddu recipe in gujarati

મમરા ના લાડવા - મમરાના લાડવા - mamra na ladoo - mamra na ladva - mamra na ladu - mamra laddu recipe - મમરાના લાડુ બનાવવાની રીત - mamra na ladoo banavani rit - mamra na ladoo recipe in gujarati - mamra laddu recipe in gujarati - મમરા ના લાડવા બનાવવાની રીત - mamra laddu banavani rit - mamra na ladva banavani recipe

મમરાના લાડુ બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati | mamra laddu recipe in gujarati | મમરા ના લાડવા બનાવવાની રીત | mamra laddu banavani rit | mamra na ladva banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે પૂછવામાં આવેલ રીક્વેસ્ટ મમરા ના લાડવા કેમ બનાવાય ? તો આજ મમરા નો નાસ્તો મમરાનાલાડુ બનાવવાની રીત – મમરા ના લાડવા બનાવવાની રીત શીખીશું. શિયાળા માં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનતી હોય છે એમાં મકરસંક્રાંતિપર અલગ અલગ પ્રકારની ચીકી ને લાડુ બનાવતા હોઈએ એમાં ના એક છે મમરા ના લાડુ જે ખાવામાં ટેસ્ટી ને ક્રિસ્પી લાગશે ને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો mamra laddu banavani rit – mamra na ladoo banavani rit – mamra na ladoo recipe in gujarati – mamra laddu recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મમરા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | mamra na ladoo ingredients

  • 1 કપ છીણેલો ગોળ
  • 3 કપ મમરા
  • 1-2 ચમચી ઘી

Instructions

મમરા ના લાડવા | મમરાના લાડવા | mamra na ladoo | mamra na ladva | mamra na ladu | mamra laddu recipe

  • મમરા ના લાડુ બનાવવા માટે ચારણી થી સાફ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપેશેકી લ્યો મમરા ને ત્રણ ચાર મિનિટ ને મમરા ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જય એટલે એને હલાવતા રહો.
  • ગોળ ઉકળવા લાગે ને રંગ બદલવા લાગે એટલે પાણી વારા વાટકામાં થોડા ટીપા નાખી ચેક કરી જો ગોળ જામી જાય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી એક બે મિનિટ ચડાવી ફરી ચેક કરી લ્યો
  • ગોળ પાણી માં નાખતા કડક થાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ગોળ ને મમરા બરોબર મિક્સ થઈ જાય એટલે હાથ માં તેલ કે પાણી વારા કરી મિશ્રણ લઈ એને હલકા હાથે ગોળ ગોળ લાડુ બનાવી લ્યો અને ઠંડા કરી લ્યો આમ બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે મમરા ના લાડુ

mamra na ladoo recipe in gujarati notes| mamra laddu recipe in gujarati notes

  • અહી તમે મમરા સાથે શેકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો મમરા ને શેકી લીધા બાદ પણ એક વખત ચારણી થી ચાળી લેવા
  • કડાઈ ને સાફ કરવા તમે એમાં દૂધ નાખી ને હલાવી લઈ શકો છો તો મીઠું દૂધ તૈયાર થઈ જશે નહિતર પાણી નાખી પાણી ગરમ કરી લ્યો ને કડાઈ ને સાફ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

દૂધ પાક બનાવવાની રીત | દૂધ પાક બનાવવાની રેસીપી | દૂધ પાક ની રેસીપી | doodh pak recipe in gujarati | gujarati doodh pak banavani rit | doodh pak banavani rit

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મીઠા વાળા આમળા બનાવવાની રીત | mitha wala amla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા વાળા આમળા બનાવવાની રીત – Mitha vara aamla banavani rit શીખીશું. આ રીતે તૈયાર કરેલ આમળા તમે લાંબો સમય સુંધી સાચવી શકો છો If you like the recipe do subscribe Skinny Recipes  YouTube channel on YouTube  અને એનો અલગ અલગ વાનગી માં કે સીધા ખાવા માં ઉપયોગ કરી શકો છો આમળા ની સીઝન માં આમળા લઈ એને મીઠા વાળા પાણી માં રૂમ ટેમ્પરેચર માં લાંબો સમય સુધી સાચવી શકો છો તો ચાલો mitha wala amla banavani rit – mitha wala amla recipe in gujarati શીખીએ.

mitha wala amla banava jaruri samgri

  • આમળા 500 ગ્રામ
  • તીખા લીલા મરચા 20-25
  • મીઠું 2 ½ ચમચી
  • પાણી 500 એમ. એલ.

મીઠા વાળા આમળા બનાવવાની રીત | Mitha vara aamla banavani rit

મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો

ત્યાર બાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યો અને મરચા માં કાપા પાડી લ્યો

હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો

પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળા ને મરચા ઉપર પાણી નું લેવલ રહે.

તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા

mitha wala amla recipe in gujarati notes

  • જો તમને લાગે કે આમળા ડૂબતા નથી તો બીજું મીઠા વાળુ ગરમ પાણી દસ મિનિટ ઉકાળી ને ઠંડુ કરી બરણી માં નાખી શકો છો

mitha wala amla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mitha wala amla recipe in gujarati

મીઠા વાળા આમળા - Mitha vara aamla - mitha wala amla - mitha wala amla recipe - મીઠા વાળા આમળા બનાવવાની રીત - Mitha vara aamla banavani rit - mitha wala amla banavani rit - mitha wala amla recipe in gujarati

મીઠા વાળા આમળા બનાવવાની રીત | Mitha vara aamla banavani rit | mitha wala amla banavani rit | mitha wala amla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા વાળા આમળા બનાવવાની રીત – Mitha vara aamla banavani rit શીખીશું. આ રીતે તૈયાર કરેલ આમળા તમે લાંબો સમય સુંધી સાચવી શકો છો અને એનો અલગ અલગ વાનગી માં કે સીધા ખાવા માં ઉપયોગ કરી શકો છો આમળા ની સીઝનમાં આમળા લઈ એને મીઠા વાળા પાણી માં રૂમ ટેમ્પરેચર માં લાંબો સમય સુધી સાચવી શકો છોતો ચાલો mitha wala amla banavani rit – mitha wala amla recipe in gujarati શીખીએ
4.34 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Ingredients

mitha wala amla banava jaruri samgri

  • 500 ગ્રામ આમળા
  • 20-25 તીખા લીલા મરચા
  • 2 ½ ચમચી મીઠું
  • 500 એમ. એલ. પાણી

Instructions

મીઠા વાળા આમળા | Mitha vara aamla | mitha wala amla | mitha wala amla recipe

  • મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો
  • ત્યારબાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યોઅને મરચા માં કાપા પાડી લ્યો
  • હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો
  • પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળાને મરચા ઉપર પાણી નું લેવલ રહે.
  • તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા

mitha wala amla recipe in gujarati notes

  • જો તમને લાગે કે આમળા ડૂબતા નથી તો બીજું મીઠા વાળુ ગરમ પાણી દસ મિનિટ ઉકાળી ને ઠંડુ કરી બરણીમાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

સાદી ખીચડી બનાવવાની રીત | સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit

ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સરસવ નું શાક બનાવવાની રીત | સરસો દા સાગ | sarso nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સરસવ નું શાક બનાવવાની રીત – સરસો દા સાગ બનાવવાની રીત – sarso nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube આ શાક જ્યારે ખેતર માં લીલી લીલી સરસો ના છોડ પર ફૂલ આવવાની શરૂઆત પહેલા બનાવતા હોય છે ને ખાસ કરી પંજાબ બાજુ ઘણું પ્રખ્યાત છે ને આજ કલ તો પંજાબ સિવાય પણ દરેક જગ્યાએ શિયાળા માં હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટ માં આ શાક ખાવા મળતું હોય છે આ શાક મકાઈ ના રોટલા – રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો sarso nu shaak recipe in gujarati – sarsav nu shaak recipe in gujarati શીખીએ.

સરસવ નું શાક બનાવવા માટેની સામગ્રી

  • સરસો ના પાંદડા 500 ગ્રામ
  • ચીલ / બથુઆ ભાજી 250 ગ્રામ
  • પાલક 250 ગ્રામ
  • લસણ ની કણી 10-12 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 4-5 સુધારેલ
  • આદુ નો ટુકડો ½ ઇંચ ઝીણો સુધારેલ
  • મકાઈ નો લોટ 3-4 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

સરસો દા સાગ ના પહેલા વઘાર ની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • ઝીણું સમારેલ લીલા મરચા 1-2
  • આદુ પેસ્ટ / કટકા ¼ ચમચી
  • લસણ પેસ્ટ / કટકા ½ ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

શાક ના બીજા વઘાર માટેની સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લસણ ની કણી 2-3 સુધારેલ
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા સુધારેલા 1-2

સરસવ નું શાક બનાવવાની રીત | sarso nu shaak recipe in gujarati

સરસો નું શાક બનાવવા માટે સૌ પ્રથમ બધી ભાજી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લેશું ત્યાર બાદ કુકર મા એક સીટી થાય ત્યાં સુધી ચડાવી લેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી ને મેસ કરી લઈ શાક સાવ ગરી જાય ત્યાં સુંધી ચડાવી લેશું  એના પછી એનો એક વઘાર તૈયાર કરી શાક સાથે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ બીજો વઘાર ઉપરથી નાખીશું

સરસવ નું શાક બનાવવાની રીત | sarso nu shaak banavani rit

સરસો નું શાક બનાવવા સૌપ્રથમ સરસો ના કાચા કાચા પાંદડા સાફ કરી લ્યો અને ને ત્રણ પાણી થી ધોઈ ને નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ચીલ / બથુઆ ને દાડી થી અલગ કરી પાંદડા કાઢી લ્યો ને એને પણ ત્રણ પાણી થી ધોઇ લઈ નિતારી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો

હવે ગેસ પર એક કુકર માં સુધારેલ સરસો, ચીલ ભાજી/ બથુઆ અને પાલક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને પા કપ થી અડધો કપ પાણી નાખી બંધ કરી મીડીયમ તાપે એક સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ અને લસણ નાખી મિક્સ કરી મેસર થી મેસ કરો મેસ કરી લીધા બાદ અડધું ઢાંકણ ઢાંકી અડધો કલાક ધીમા તાપે આઠ દસ ચડવા દયો

ત્યાર બાદ ફરી મેસર વડે મેસ કરો અને ફરી દસ મિનિટ અડધું ઢાંકી ને ચડાવો અને ફરી ખોલી ને મેસર વડે મેસ કરી લ્યો આમ બે  (જો પાણી ની જરૂર લાગે તો ગરમ પાણી જરૂર મુજબ થોડું નાખવું)

ફરીથી અડધું ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શાક બિલકુલ ગરી ને મેસ થઈ જાય એટલે એમાં ત્રણ ચમચી મકાઈ નો લોટ અને ચાર પાંચ ચમચી ગરમ પાણી નાખી મેસર થી મેસ કરી મિક્સ કરી લ્યો

હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે કે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ સુધી ચડવા દો

ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું ટમેટું , ધાણા જીરું પાઉડર  અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ચડી ને ગરી જાય ને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મેસ કરેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો

સરસો દા સાગ નો બીજો વઘાર કરવાની રીત

વઘારિયા માં  એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ , સૂકા લાલ મરચા , લસણ ની કટકા અને લીલા મરચા નાખી એક મિનિટ શેકી લ્યો ને વઘાર ને શાક પર નાખો તો તૈયાર છે જેને મકાઈ ની રોટલી કે રોટલા સાથે સર્વ કરો સરસો નું શાક

sarsav nu shaak recipe in gujarati notes

  • અહી તમે ત્રણે ભાજી એક સરખી માત્રા માં પણ લઈ શકો છો ને ભાજી સાવ કાચી હોય એનું ખાસ ધ્યાન રાખવું
  • શાક ને તમે માટી ના વાસણમાં કે કુકર માં ધીમા તાપે મેસ કરી કરી ને ચડાવું જેથી  શાક બરોબર ચડી જાય
  • શાક ને માખણ કે ઘી થી વઘારશો તો ખૂબ ટેસ્ટી લાગશે ને સર્વ કરતી વખતે ઉપર માખણ મૂકવું ને શાક ને મકાઈ ની રોટલી કે મકાઈ માં રોટલા સાથે સર્વ કરવા

સરસો દા સાગ બનાવવાની રીત | sarso nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sarsav nu shaak recipe in gujarati

સરસવ નું શાક - સરસો દા સાગ - sarso nu shaak - sarsav nu shaak recipe - સરસવ નું શાક બનાવવાની રીત - સરસો દા સાગ બનાવવાની રીત - sarso nu shaak banavani rit - sarso nu shaak recipe in gujarati - sarsav nu shaak recipe in gujarati

સરસવ નું શાક બનાવવાની રીત | સરસો દા સાગ બનાવવાની રીત | sarso nu shaak banavani rit | sarso nu shaak recipe in gujarati | sarsav nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સરસવ નું શાક બનાવવાની રીત – સરસો દા સાગ બનાવવાની રીત – sarso nu shaak banavani rit શીખીશું. આ શાક જ્યારે ખેતર માં લીલી લીલી સરસો ના છોડ પર ફૂલ આવવાની શરૂઆત પહેલા બનાવતા હોય છે ને ખાસ કરી પંજાબ બાજુ ઘણું પ્રખ્યાતછે ને આજ કલ તો પંજાબ સિવાય પણ દરેક જગ્યાએ શિયાળા માં હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટ માં આ શાક ખાવા મળતું હોય છે આ શાક મકાઈ ના રોટલા- રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો sarso nu shaak recipe in gujarati – sarsav nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 માટી નું વાસણ અથવા કુકર
  • 1 વઘારિયું
  • 1 કડાઈ

Ingredients

સરસવ નું શાક બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ સરસો ના પાંદડા
  • 250 ગ્રામ ચીલ / બથુઆ ભાજી
  • 250 ગ્રામ પાલક
  • 10-12 સુધારેલ લસણની કણી
  • 4-5 સુધારેલ લીલા મરચા સુધારેલા
  • ½ સુધારેલ આદુનો ટુકડો ઇંચ ઝીણો
  • 3-4 ચમચી મકાઈનો લોટ
  • ગરમ પાણી જરૂર મુજબ

સરસો દા સાગ ના પહેલા વઘાર ની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણું સમારેલ લીલા મરચા
  • ¼ ચમચી આદુ પેસ્ટ / કટકા
  • ½ ચમચી લસણ પેસ્ટ / કટકા
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

શાકના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સુધારેલ લસણની કણી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 સુધારેલ લીલા મરચા સુધારેલા

Instructions

સરસવ નું શાક | સરસો દા સાગ | sarso nu shaak | sarsav nu shaak recipe

  • સરસોનું શાક બનાવવા માટે સૌ પ્રથમ બધી ભાજી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લેશું ત્યાર બાદ કુકર મા એક સીટી થાય ત્યાં સુધી ચડાવી લેશું અને ત્યારબાદ ઢાંકણ ખોલી ને મેસ કરી લઈ શાક સાવ ગરી જાય ત્યાં સુંધી ચડાવી લેશું  એના પછી એનો એક વઘાર તૈયાર કરી શાક સાથે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ બીજો વઘાર ઉપરથી નાખીશું

સરસવ નું શાક બનાવવાની રીત | sarso nu shaak banavani rit

  • સરસો નું શાક બનાવવા સૌપ્રથમ સરસો ના કાચા કાચા પાંદડા સાફ કરી લ્યો અને ને ત્રણ પાણી થી ધોઈ ને નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ચીલ / બથુઆ ને દાડી થી અલગ કરી પાંદડા કાઢી લ્યો ને એને પણ ત્રણ પાણી થી ધોઇ લઈ નિતારી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કુકર માં સુધારેલ સરસો, ચીલ ભાજી/ બથુઆ અને પાલક નાખો અને સ્વાદ મુજબ મીઠું અનેપા કપ થી અડધો કપ પાણી નાખી બંધ કરી મીડીયમ તાપે એક સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ અને લસણ નાખી મિક્સ કરી મેસર થી મેસ કરો મેસ કરી લીધા બાદ અડધું ઢાંકણ ઢાંકી અડધો કલાક ધીમા તાપે આઠ દસ ચડવા દયો
  • ત્યારબાદ ફરી મેસર વડે મેસ કરો અને ફરી દસ મિનિટ અડધું ઢાંકી ને ચડાવો અને ફરી ખોલી ને મેસર વડે મેસ કરી લ્યો આમ બે  (જો પાણી ની જરૂર લાગે તો ગરમ પાણી જરૂર મુજબ થોડું નાખવું)
  • ફરીથી અડધું ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શાક બિલકુલ ગરી ને મેસ થઈ જાય એટલે એમાં ત્રણ ચમચી મકાઈ નો લોટ અને ચાર પાંચ ચમચી ગરમ પાણી નાખી મેસર થી મેસ કરી મિક્સ કરી લ્યો
  • હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે કે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ સુધી ચડવા દો
  • ત્યારબાદ એમાં ઝીણું સમારેલું ટમેટું , ધાણા જીરું પાઉડર  અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ચડી ને ગરી જાય ને તેલ અલગ થાયત્યાં સુધી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મેસ કરેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરીલ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો

સરસો દા સાગ નો બીજો વઘાર કરવાની રીત

  • વઘારિયામાં  એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલેતેમાં હિંગ , સૂકા લાલ મરચા , લસણ ની કટકા અને લીલા મરચા નાખી એક મિનિટ શેકી લ્યો ને વઘાર ને શાક પર નાખો તો તૈયાર છે જેને મકાઈની રોટલી કે રોટલા સાથે સર્વ કરો સરસો નું શાક

sarsav nu shaak recipe in gujarati notes

  • અહી તમે ત્રણે ભાજી એક સરખી માત્રા માં પણ લઈ શકો છો ને ભાજી સાવ કાચી હોય એનું ખાસ ધ્યાન રાખવું
  • શાકને તમે માટી ના વાસણમાં કે કુકર માં ધીમા તાપે મેસ કરી કરી ને ચડાવું જેથી  શાક બરોબર ચડી જાય
  • શાકને માખણ કે ઘી થી વઘારશો તો ખૂબ ટેસ્ટી લાગશે ને સર્વ કરતી વખતે ઉપર માખણ મૂકવું નેશાક ને મકાઈ ની રોટલી કે મકાઈ માં રોટલા સાથે સર્વ કરવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavani rit | veg kadai recipe in gujarati

રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી નું શાક ની રેસીપી | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala banavani rit | paneer tikka masala recipe in gujarati

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઉંબાડિયું બનાવવાની રીત – ubadiyu banavani rit શીખીશું. ઉંબાડિયું વલસાડ નું ખૂબ પ્રખ્યાત છે If you like the recipe do subscribe Viraj Naik Recipes  YouTube channel on YouTube  જે એક ખાસ પ્રકારની ચટણી ના કારણે ખૂબ ટેસ્ટી લાગે છે ને વધારે ભઠ્ઠા માં બનતુ હોય છે પણ આજ આપણે ઘરે ગેસ પર બનાવવાની રીત શીખીશું જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી બનશે તો ચાલો umbadiyu – gujarati ubadiyu recipe – ubadiyu recipe in gujarati language શીખીએ.

ઉંબાડિયું બનાવવા જરૂરી સામગ્રી | umbadiyu Ingredients in gujarati

  • શક્કરિયા 1
  • બટાકા 5-6
  • રતાળુ 300 ગ્રામ
  • પાપડી 500 ગ્રામ
  • સીંગદાણા નો ભૂકો 1 કપ
  • સફેદ તલ 2-3 ચમચી
  • અજમો 2 ચમચી
  • ધણા જીરું પાઉડર 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સીંગતેલ / તેલ ¼ કપ

મસાલા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલું લસણ સુધારેલ 1 કપ
  • આદુ ટુકડા ¼
  • લીલા મરચા સુધારેલા 10-12
  • લસણ ની કણી 10-12
  • જીરું 1 ચમચી
  • લીલી હળદર ના કટકા ½ કપ
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu recipe gujarati  

ઉંબાડિયું બનાવવા સૌપ્રથમ આપણે એના મસાલો માટે ની સામગ્રી સાફ કરી ધોઈ ને નિતારી મિક્સર માં અધ કચરી પીસી તૈયાર કરી લેશું

ત્યાર બાદ શાક ને ધોઇ કોરા કરી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મુકવા અને મસાલો શાક માં ભરી ને કે મિક્સ કરી ને કુકર, કડાઈ કે માટલામાં પેક કરી ચડાવી લેશું

અહી પારંપરિક ઉંબાડિયું માં કલર, કંબોઈ, પિલવાન નાખવા માં આવે છે પણ એ ના હોય તો તમે ફુદીનો, મીઠા લીમડાના પાન, સરગવો, પાન કોબી,પાલક, ચિલ જેવા છોડ ને ધોઇ કોરા કરી નાખી શકો છો

મસાલા ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, તીખા લીલા મરચા, લસણ ની કણી, આદુ ના કટકા, લીલી હળદર ના કટકા, જીરું, લીંબુનો રસ અને મીઠું નાખી અધ કચરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લેસુ (પીસવા જરૂર પડે તો એક બે ચમચી પાણી વાપરવું )

હવે શાક ને ધોઇ કોરા કરી લ્યો એમાં રતાળુ ને ભીના કપડા થી સાફ કરવો કેમ કે જો રતાળુ ધોઈએ તો એમાં ચિકાસ થઈ જાય છે અને સાફ કરી લીધા બાદ છોલી કટકા કરી લ્યો.

ત્યાર બાદ શક્કરિયા ને મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી લ્યો ને ત્યાર બાદ બટાકાના કટકા કરી લ્યો અથવા ભરવા માટે ચીરા કરીએ એમ પ્લસ વાળા કાપા કરી લ્યો ને પાપડી વાલોળ ને ધોઇ કોરી કરી સાફ કરી એક બાજુ મૂકો

ubadiyu banavani rit

ઉંબાડિયું બનાવવા તૈયાર કરેલ મસાલા ચટણી ને એક વાસણમાં કાઢી એમાં સફેદ તલ, સીંગદાણા નો ભૂકો, અજમો, ધાણા જીરું પાઉડર, તેલ નાખી મિક્સ કરી ચેક કરો મીઠા ની જરૂર હોય તો મીઠું નાખો (અહી મીઠું થોડું આગળ પડતું નાખવી જેથી બધા શાક સાથે મિક્સ થઈ ચડે તો શાક માં મીઠું બરોબર થાય)

હવે બટાકા ના ચીરા માં મસાલો ભરી લ્યો ને બીજા શાક ને મસાલા સાથે હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો  હવે એક માટલું અથવા કુકર મા નીચે ફુદીનો, સરગવાના પાન, મીઠા લીમડાની દાડી, ચિલ, પાલક નું એક પડ બનાવો એના પર મસાલા મિક્સ શાક નાખો ને ફરી ઉપર ફુદીનો, સરગવો, મીઠો લીમડો, ચિલ, પાલક મૂકો પેક કરો જો માટલા માં મૂકો તો ઢાંકણ ને બાંધેલા લોટ થી સિલ કરો ને જો કુકર માં મૂકો તો સીટી ને રીંગ કાઢી ગેસ પર ધીમા તાપે એક થી દોઢ કલાક ચડવા દયો

દોઢ કલાક પછી ગેસ બંધ કરી ને ખોલી ને ઉપરના પાંદ હટાવી ને શાક બહાર કાઢી લ્યો ને  પહેલા તૈયાર કેરલ ચટણી કે પછી લસણ વાળી છાસ સાથે સર્વ કરો ઉંબાડિયું

ubadiyu recipe in gujarati notes | umbadiyu recipe

  • મસાલા ની પેસ્ટ થોડી વધારે બનાવી એને પણ શાક સાથે સર્વ કરી શકાય છે
  • તમે ઇચ્છો તો બટકા, રતાળુ ને શક્કરિયા ને ચાકુ થી કાપા કરી મસાલો ભરી ને પણ કરી શકો છો ને એના કટકા કરી મસાલા સાથે મિક્સ કરી ને પણ બનાવી શકો છો

ubadiyu banavani rit | gujarati ubadiyu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ubadiyu in gujarati language | ubadiyu recipe in gujarati | umbadiyu

ઉંબાડિયું - umbadiyu - umbadiyu recipe - umbadiyu dish recipe - ubadiyu in gujarati - ઉંબાડિયું બનાવવાની રીત - gujarati ubadiyu recipe - ubadiyu recipe gujarati - ubadiyu recipe in gujarati - ubadiyu banavani rit - ubadiyu in gujarati language

ઉંબાડિયું બનાવવાની રીત | gujarati ubadiyu recipe | ubadiyu recipe gujarati | ubadiyu recipe in gujarati | ubadiyu banavani rit | ubadiyu in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે ઉંબાડિયું બનાવવાની રીત – ubadiyu banavani rit શીખીશું. ઉંબાડિયું વલસાડ નું ખૂબ પ્રખ્યાત છે જે એક ખાસ પ્રકારની ચટણી ના કારણે ખૂબ ટેસ્ટી લાગે છે ને વધારે ભઠ્ઠા માં બનતુ હોય છે પણ આજ આપણે ઘરે ગેસ પર બનાવવાની રીત શીખીશું જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી બનશે તો ચાલો gujarati ubadiyu recipe – ubadiyu recipe in gujarati language શીખીએ
3.50 from 6 votes
Prep Time: 30 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 2 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કુકર/કડાઈ / માટલું

Ingredients

ઉંબાડિયું બનાવવા જરૂરી સામગ્રી | ubadiyu Ingredients in gujarati

  • 1 શક્કરિયા
  • 5-6 બટાકા
  • 300 ગ્રામ રતાળુ
  • 500 ગ્રામ પાપડી
  • 1 કપ સીંગદાણાનો ભૂકો
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2 ચમચી અજમો
  • 2 ચમચી ધણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ સીંગતેલ / તેલ

મસાલા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 10-12 લીલા મરચા સુધારેલા
  • ¼ આદુ ટુકડા
  • 10-12 લસણની કણી
  • ½ કપ લીલી હળદર ના કટકા
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઉંબાડિયું | umbadiyu | umbadiyu recipe | umbadiyu dish recipe | ubadiyu in gujarati

  • ઉંબાડિયું બનાવવા સૌપ્રથમ આપણે એના મસાલો માટે ની સામગ્રી સાફ કરી ધોઈ ને નિતારી મિક્સર માં અધકચરી પીસી તૈયાર કરી લેશું
  • ત્યારબાદ શાક ને ધોઇ કોરા કરી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મુકવા અને મસાલો શાકમાં ભરી ને કે મિક્સ કરી ને કુકર, કડાઈ કે માટલામાં પેક કરી ચડાવી લેશું
  • અહી પારંપરિક ઉંબાડિયું માં કલર, કંબોઈ, પિલવાન નાખવા માં આવે છે પણ એ ના હોય તો તમે ફુદીનો,મીઠા લીમડાના પાન, સરગવો, પાન કોબી,પાલક, ચિલ જેવા છોડ નેધોઇ કોરા કરી નાખી શકો છો

મસાલા ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, તીખા લીલા મરચા, લસણ ની કણી, આદુ ના કટકા, લીલીહળદર ના કટકા, જીરું, લીંબુનો રસ અને મીઠુંનાખી અધ કચરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લેસુ (પીસવા જરૂર પડે તોએક બે ચમચી પાણી વાપરવું )
  • હવે શાક ને ધોઇ કોરા કરી લ્યો એમાં રતાળુ ને ભીના કપડા થી સાફ કરવો કેમ કે જો રતાળુ ધોઈ એતો એમાં ચિકાસ થઈ જાય છે અને સાફ કરી લીધા બાદ છોલી કટકા કરી લ્યો.
  • ત્યારબાદ શક્કરિયા ને મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી લ્યો ને ત્યાર બાદ બટાકાના કટકા કરી લ્યો અથવા ભરવા માટે ચીરા કરીએ એમ પ્લસ વાળા કાપા કરી લ્યો ને પાપડી વાલોળ ને ધોઇ કોરી કરી સાફ કરી એક બાજુ મૂકો

ubadiyu banavani rit

  • તૈયાર કરેલ મસાલા ચટણી ને એક વાસણમાં કાઢી એમાં સફેદ તલ, સીંગદાણા નો ભૂકો, અજમો, ધાણા જીરું પાઉડર, તેલ નાખીમિક્સ કરી ચેક કરો મીઠા ની જરૂર હોય તો મીઠું નાખો (અહી મીઠુંથોડું આગળ પડતું નાખવી જેથી બધા શાક સાથે મિક્સ થઈ ચડે તો શાક માં મીઠું બરોબર થાય)
  • હવે બટાકા ના ચીરા માં મસાલો ભરી લ્યો ને બીજા શાક ને મસાલા સાથે હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો  હવે એક માટલું અથવા કુકર મા નીચે ફુદીનો, સરગવાના પાન, મીઠા લીમડાની દાડી,ચિલ, પાલક નું એક પડ બનાવો એના પર મસાલા મિક્સ શાક નાખો ને ફરી ઉપર ફુદીનો, સરગવો, મીઠો લીમડો, ચિલ, પાલક મૂકો પેક કરો જો માટલામાં મૂકો તો ઢાંકણ ને બાંધેલા લોટ થી સિલ કરો ને જો કુકર માં મૂકો તો સીટી ને રીંગ કાઢી ગેસ પર ધીમા તાપે એક થી દોઢ કલાક ચડવા દયો
  • દોઢ કલાક પછી ગેસ બંધ કરી ને ખોલી ને ઉપરના પાંદ હટાવી ને શાક બહાર કાઢી લ્યો ને  પહેલા તૈયાર કેરલ ચટણી કે પછી લસણ વાળી છાસ સાથે સર્વ કરો ઉંબાડિયું

ubadiyu recipe in gujarati notes

  • મસાલાની પેસ્ટ થોડી વધારે બનાવી એને પણ શાક સાથે સર્વ કરી શકાય છે
  • તમે ઇચ્છો તો બટકા, રતાળુ ને શક્કરિયા ને ચાકુ થી કાપા કરી મસાલો ભરી ને પણ કરી શકો છો ને એના કટકા કરી મસાલા સાથે મિક્સ કરી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી સૂપ બનાવવાની રીત – Broccoli nu soup banavani rit શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારના સૂપ ચોક્ક્સ પીતા હોઈએ. If you like the recipe do subscribe Masala Munchies  YouTube channel on YouTube કેમ કે આપણે ઘરે વધારે એક ટમેટા નો સૂપ બનાવી પીતા હોઈએ એટલે બહાર નીકળી ત્યાર અલગ અલગ સૂપ પીવા ગેમ એમાં નો એક સૂપ છે બ્રોકલી નો જે બ્રોકોલી આલ્મન્ડ સૂપ જે બહાર ખૂબ ટેસ્ટી ને ક્રીમી લાગે છે તો આજ ઘરે એજ ક્રીમી બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત – Broccoli nu soup recipe in gujarati – Broccoli badam soup banavani rit  શીખીએ.

બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રોકલી 500 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લસણ ની કણી 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઓલિવ ઓઈલ / તેલ 1-2 ચમચી
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • દૂધ ½ કપ ( ઓપ્શનલ છે)
  • ક્રીમ 2-3 ચમચી
  • બદામ ઝીણા સુધારેલા 10-12
  • બાદમ ની કતરણ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બ્રોકલી સૂપ બનાવવાની રીત

બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાત હોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળી ને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થી દસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો

દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો

હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો

સૂપ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલી બદામ સૂપ

Broccoli soup recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસી ને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
  • ક્રીમ ની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો

બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Munchies ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Broccoli nu soup banavani rit | Broccoli nu soup recipe in gujarati

બ્રોકલી સૂપ - Broccoli nu soup - broccoli nu soup recipe - બ્રોકલી બદામ સૂપ - Broccoli badam soup - બ્રોકલી સૂપ બનાવવાની રીત - broccoli nu soup banavani rit - broccoli nu soup recipe in gujarati - બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત - Broccoli badam soup banavani rit

બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit | broccoli nu soup recipe in gujarati | બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી સૂપ બનાવવાની રીત – Broccoli nu soup banavani rit શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારના સૂપ ચોક્ક્સ પીતા હોઈએ.કેમ કે આપણે ઘરે વધારે એક ટમેટા નો સૂપ બનાવી પીતા હોઈએ એટલે બહાર નીકળી ત્યાર અલગ અલગ સૂપપીવા ગેમ એમાં નો એક સૂપ છે બ્રોકલી નો જે બ્રોકોલી આલ્મન્ડ સૂપ જે બહાર ખૂબ ટેસ્ટીને ક્રીમી લાગે છે તો આજ ઘરે એજ ક્રીમી બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત – Broccoli nu soup recipe in gujarati – Broccoli badam soup banavani rit  શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બ્રોકલી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લસણની કણી
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી ઓલિવ ઓઈલ / તેલ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • ½ કપ દૂધ ( ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી ક્રીમ
  • 10-12 બદામ ઝીણા સુધારેલા
  • 2-3 ચમચી બાદમની કતરણ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બ્રોકલી સૂપ | broccoli nu soup | broccoli nu soup recipe | બ્રોકલી બદામ સૂપ | Broccoli badam soup

  • બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાતહોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળીને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો
  • ત્યારબાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થીદસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો
  • હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો
  • સૂપઉ કળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલીબદામ સૂપ

Broccoli soup recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસીને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
  • ક્રીમની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત – hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube પણ બાળકો ને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથી બાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત – hot chocolate recipe in gujarati શીખીએ.

હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 250 એમ. એલ.
  • કોફી ¼ ચમચી (ઓપ્શનલ છે)
  • કોકો પાઉડર 1 ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • કોર્ન ફ્લોર ½ ચમચી
  • ડાર્ક ચોકલેટ ¼ કપ
  • પાણી. 2-3 ચમચી

હોટ ચોકલેટ બનાવવાની રીત

હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ઉકાળો

હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.

કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો

ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો  હોટ ચોકલેટ મિલ્ક

hot chocolate recipe in gujarati notes

  • અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
  • હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો

hot chocolate banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

hot chocolate recipe in gujarati

hot chocolate recipe - હોટ ચોકલેટ - hot chocolate - હોટ ચોકલેટ બનાવવાની રીત - hot chocolate banavani rit - hot chocolate recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત – hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવુંખૂબ મુશ્કેલ હોય છે ણ બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથીબાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત- hot chocolate recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી કોફી (ઓપ્શનલ છે)
  • 1 ½ ચમચી કોકો પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી કોર્ન ફ્લોર
  • ¼ કપ ડાર્ક ચોકલેટ
  • 2-3 ચમચી પાણી.

Instructions

હોટ ચોકલેટ | hot chocolate | hot chocolate recipe |

  • હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નેગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સકરી બીજી બે ચાર મિનિટ ઉકાળો
  • હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુમૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.
  • કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો
  • ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો  હોટ ચોકલેટ મિલ્ક

hot chocolate recipe in gujarati notes

  • અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
  • હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit | tomato soup recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.