Recipe in Gujarati ની ટીમ દ્વારા આપના માટે ઘરે સરળતાથી બનાવી શકાય તેવા ગુજરાતી નાસ્તા, સૂપ, કોકટેલ, પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફ્યુઝન વાનગીઓ અને બીજી અનેક નવીન વાનગીઓ બનાવવાની સરળ રેસીપી ગુજરાતી મા લાવવાનો પ્રયાસ કરેલ છે
નમસ્તે મિત્રો આજે આપણે આમળાનું અથાણું બનાવવાની રીત – amla nu athanu banavani rit શીખીશું. If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે તો આજ આપણે આમળા નું અથાણું બનાવવાની રીત – amla nu athanu recipe in gujarati શીખીએ.
આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
દસ મિનિટ માં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
ત્યારે બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળા નું અથાણું
amla nu athanu recipe in gujarati notes
અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો.
આમળા નું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
amla nu athanu recipe in gujarati
આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati | આમળા નું અથાણું બનાવવાની રીત
નમસ્તે મિત્રો આજે આપણે આમળાનું અથાણું બનાવવાની રીત – amla nu athanu banavani rit શીખીશું. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે તો આજ આપણે આમળા નું અથાણું બનાવવાની રીત – amla nu athanu recipe in gujarati શીખીએ
આમળા નું અથાણું | આમળાનું અથાણું | amla nu athanu | amla nu athanu recipe
આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
દસ મિનિટમાં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
ત્યારબાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળાનું અથાણું
amla nu athanu recipe in gujarati notes
અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે તરીને પફ બનાવવાની રીત – Tari ne puff banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Khana Khazana with Anu YouTube channel on YouTube પફ નાના મોટા બધા ને ખૂબ પસંદ હોય છે પણ ઘણા લોકો ને બહાર ના પફ ખૂબ પસંદ હોય છે પણ એમાં વાપરતા ડાલડા ઘી નો ઉપયોગ થતો હોવાથી પસંદ નથી કરતા ને પફ બનાવવા માટે ઓવેન નો ઉપયોગ થતો હોવાથી પણ ઘણા ઘરે બનાવવાનું ટાળે છે પણ આજ આપણે ઓવેન વગર તરી ને પફ તૈયાર કરીશું તો ચાલો Fried puff recipe in gujarati શીખીએ.
પફ નું પડ બનાવવા લોટ બાંધવા માટેની સામગ્રી
મેંદા નો લોટ 2 કપ
સ્વાદ મુજબ મીઠું
બેકિંગ પાઉડર ½ ચમચી
ઘી 4-5 ચમચી
પાણી જરૂર મુજબ
પફ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
બાફેલા બટાકા 5-7
બાફેલા વટાણા ½ કપ
તેલ / ઘી 2-3 ચમચી
જીરું ½ ચમચી
આખા ધાણા ½ ચમચી
આદુ પેસ્ટ ½ ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે જો ના નાખવી હોય તો ના નાખો)
હળદર ½ ચમચી
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ગરમ મસાલો ½ ચમચી
આમચૂર પાઉડર 1 ચમચી
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
કસુરી મેથી 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
સ્લરી બનાવવા માટેની સામગ્રી
મેંદા નો લોટ 3-4 ચમચી
ઘી 2-3 ચમચી
તરી ને પફ બનાવવાની રીત
પફ બનાવવા સૌપ્રથમ આપણે એનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા વટાણા માંથી એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને છેલ્લે પફ તૈયાર કરી એને તરી ને તૈયાર કરીશું
પફ બનાવવા માટે લોટ બાંધવાની રીત
લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બને થાય થી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો
પફ નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ માટે બટાકા ને કુકર માં એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઠંડા કરી બાફી લ્યો ત્યાર બાદ કુકર ની હવા નીકળવા દયો અને બટેકા કાઢી છોલી ને થોડા મેસ કરી લ્યો અને વટાણા ને તપેલી માં ગ્લાસ એક પાણી ને ચપટી સોડા નાખી દસ મિનિટ બાફી ને નિતારી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને અધ કચરા ધાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો લ્યો
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે એમાં બાફેલા બટેકા અને લીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ મીઠું નાખો ને ફરી મસાલા ને થોડા મેસ કરી મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
પફ માટેની સ્લરી બનાવવાની રીત
એક વાટકામાં ચાળેલ મેંદા નો લોટ અને ઘી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો
તરીને પફ બનાવવાની રીત | tari ne puff banavani rit
બાંધેલા લોટ ના એક સરખા દસ બાર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ સાથે એક એક લુવા ને સાવ પાતળી રોટલી વણી ને એક બાજુ મૂકો બધી રોટલી વણી તૈયાર કતી લ્યો હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લરી એક સરખી લગાવો ને એકાદ ચમચી કોરો લોટ છાંટો એના પર બીજી રોટલી મૂકો
બીજી રોટલી પર પણ સ્લરી લાગવી કોરો લોટ છાંટી ને ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી અને કોરો લોટ છાંટી ને રોટલી મૂકતા જાઓ છેલ્લે રાખેલ રોટલી પર સ્લરી લગાવી કોરો લોટ છાંટો એક બાજુથી ટાઈટ રોલ વળતા જઈ રોલ બનાવી લ્યો ને એમાંથી ચાકુથી એક સરખા બે ઇંચ ના કટકા કરી લ્યો
કટકા ને હથેળી વચ્ચે મૂકી દબાવી ને લુવો બનાવી લ્યો ને ફરી એક એક લુવા ને રોટલી જેમ મિડીયમ સાઇઝ ની વણી લ્યો ત્યાર બાદ એના ચારે બાજુ કાપી ચોરસ બનાવી લ્યો ને હવે વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ પાણી લગાવી આંગળી થી દબાવી પેક કરી લ્યો આમ બધા લુવા વણી કાપી સ્ટફિંગ ભરી ને પાણી લગાવી પેક કરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર પફ એક વખત માં સમાય એટલા નાખી બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી ને બીજા પફ તરવા નાખો આમ બધા પફ તૈયાર કરી લ્યો ને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો પફ
Fried puff recipe in gujarati notes
અહી તમે પ્રી હિટ કરેલ કડાઈ માં કાંઠો મૂકી એના પર પફ ને ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકી ઉપર દૂધ ખાંડ નું મિશ્રણ લગાવી કડાઈ ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
પફ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ નાખી શકો છો
તમે આ રીતે ખારી પણ તરી ને કે બેક કરી ને તૈયાર કરી શકો છો
Tari ne puff banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Khazana with Anu ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Fried puff recipe in gujarati | Tari ne puff banavani rit
તરીને પફ બનાવવાની રીત | Tari ne puff banavani rit | Fried puff recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે તરીને પફ બનાવવાની રીત – Tari ne puff banavani rit gujarati ma શીખીશું. પફ નાનામોટા બધા ને ખૂબ પસંદ હોય છે પણ ઘણા લોકો ને બહાર ના પફ ખૂબ પસંદ હોય છે પણ એમાં વાપરતાડાલડા ઘી નો ઉપયોગ થતો હોવાથી પસંદ નથી કરતા ને પફ બનાવવા માટે ઓવેન નો ઉપયોગ થતો હોવાથીપણ ઘણા ઘરે બનાવવાનું ટાળે છે પણ આજ આપણે ઓવેન વગર તરી ને પફ તૈયાર કરીશું તો ચાલો Fried puff recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
પફ નું પડ બનાવવા લોટ બાંધવા માટેની સામગ્રી
2 કપમેંદા નો લોટ
સ્વાદ મુજબ મીઠું
½ ચમચીબેકિંગ પાઉડર
4-5 ચમચીઘી
પાણી જરૂર મુજબ
પફ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
5-7બાફેલા બટાકા
½ કપબાફેલા વટાણા
2-3 ચમચીતેલ / ઘી
½ ચમચીજીરું ½ ચમચી
ચમચીઆખા ધાણા ½ ચમચી
½ ચમચીઆદુ પેસ્ટ ½ ચમચી
2-3 લીલા મરચા સુધારેલા
1ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે જો ના નાખવી હોય તો ના નાખો)
પફ બનાવવા સૌપ્રથમ આપણે એનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા વટાણા માંથી એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને છેલ્લે પફ તૈયાર કરી એને તરી ને તૈયાર કરીશું
પફ બનાવવા માટે લોટ બાંધવાની રીત
લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બને થાય થી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો
પફ નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ માટે બટાકા ને કુકર માં એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઠંડા કરી બાફી લ્યો ત્યાર બાદ કુકર ની હવા નીકળવા દયો અને બટેકા કાઢી છોલી ને થોડા મેસ કરી લ્યો અને વટાણા ને તપેલી માં ગ્લાસ એક પાણી ને ચપટી સોડા નાખી દસ મિનિટ બાફીને નિતારી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને અધ કચરા ધાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો લ્યો
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે એમાં બાફેલા બટેકા અનેલીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ મીઠું નાખો ને ફરી મસાલા ને થોડા મેસ કરી મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો ને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
પફ ની સ્લરી બનાવવાની રીત
એક વાટકામાં ચાળેલ મેંદા નો લોટ અને ઘી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો
તરીને પફ બનાવવાની રીત | tari ne puff banavani rit
બાંધેલા લોટ ના એક સરખા દસ બાર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ સાથે એક એક લુવા ને સાવ પાતળી રોટલી વણી ને એક બાજુ મૂકો બધી રોટલી વણી તૈયાર કતી લ્યો હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લરી એક સરખી લગાવો ને એકાદ ચમચી કોરો લોટ છાંટો એના પર બીજી રોટલી મૂકો
બીજી રોટલી પર પણ સ્લરી લાગવી કોરો લોટ છાંટી ને ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી અને કોરો લોટ છાંટી ને રોટલી મૂકતા જાઓ છેલ્લે રાખેલ રોટલી પર સ્લરી લગાવી કોરો લોટ છાંટો એક બાજુથી ટાઈટ રોલ વળતા જઈ રોલ બનાવી લ્યો ને એમાંથી ચાકુથી એક સરખા બે ઇંચ ના કટકા કરી લ્યો
કટકાને હથેળી વચ્ચે મૂકી દબાવી ને લુવો બનાવી લ્યો ને ફરી એક એક લુવા ને રોટલી જેમ મિડીયમ સાઇઝ ની વણી લ્યો ત્યાર બાદ એના ચારે બાજુ કાપી ચોરસ બનાવી લ્યો ને હવે વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ પાણી લગાવી આંગળી થી દબાવી પેક કરી લ્યો આમ બધા લુવા વણી કાપી સ્ટફિંગ ભરી ને પાણી લગાવી પેક કરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર પફ એક વખત માં સમાય એટલા નાખી બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી ને બીજા પફ તરવા નાખો આમ બધા પફ તૈયાર કરી લ્યો ને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો પફ
Fried puff recipe in gujarati notes
અહી તમે પ્રી હિટ કરેલ કડાઈ માં કાંઠો મૂકી એના પર પફ ને ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકી ઉપર દૂધ ખાંડ નું મિશ્રણ લગાવી કડાઈ ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
પફ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ નાખી શકો છો
તમે આ રીતે ખારી પણ તરી ને કે બેક કરી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા ની કઢી બનાવવાની રીત – bhinda ni kadhi banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવો ભીંડા નું શાક જે એકદમ સ્વાદિષ્ટ લાગશે ને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે અને રોટલી, રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો તો ચાલો bhinda ni kadhi gujarati recipe – bhinda ni kadhi recipe in gujarati શીખીએ.
ભીંડા શેકવા માટેની સામગ્રી
તેલ 1-2 ચમચી
ભીંડા 150 ગ્રામ
સ્વાદ મુજબ મીઠું
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
ભીંડા ની કઢી માટેની સામગ્રી
દહીં 1 ½ કપ
બેસન 2-3 ચમચી
હળદર ½ ચમચી
ઘી / તેલ 3-4 ચમચી
રાઈ ½ ચમચી
મેથી દાણા ¼ ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
આદુ પેસ્ટ ½ ચમચી
હિંગ ¼ ચમચી
મીઠા લીમડાના પાન 8-10
ડુંગળી 1 સુધારેલ
સૂકા લાલ મરચા 1-2
પાણી 3 કપ
bhinda ni kadhi gujarati recipe
ભીંડા ની કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કાઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું
ભીંડા ની કઢી બનાવવાની રીત
કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો
ભીંડા શેકવાની રીત
ભીંડા ને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસ પર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો
જયારે ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો
હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો
bhinda ni kadhi recipe in gujarati notes
કઢી માં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
ભીંડા ની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે
bhinda ni kadhi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
bhinda ni kadhi recipe in gujarati
ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા ની કઢી બનાવવાની રીત – bhinda ni kadhi banavani rit શીખીશું. તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવોભીંડા નું શાક જે એકદમ સ્વાદિષ્ટ લાગશે ને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે અને રોટલી,રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો તો ચાલો bhinda ni kadhi gujarati recipe – bhinda ni kadhi recipein gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
ભીંડા શેકવા માટેની સામગ્રી
150 ગ્રામભીંડા
1-2 ચમચીતેલ
સ્વાદ મુજબ મીઠું
¼ ચમચીહળદર
¼ ચમચીલાલ મરચાનો પાઉડર
ભીંડા ની કઢી માટેની સામગ્રી | bhinda ni kadhi ingredients
1 ½ કપદહીં
2-3 ચમચીબેસન
½ ચમચીહળદર
3-4 ચમચીઘી / તેલ
½ ચમચીરાઈ
¼ ચમચીમેથી દાણા
2-3લીલા મરચા સુધારેલા
½ ચમચીઆદુ પેસ્ટ
¼ ચમચીહિંગ
8-10મીઠા લીમડાના પાન
1 ડુંગળી સુધારેલ
1-2સૂકા લાલ મરચા
3 કપપાણી
Instructions
bhinda ni kadhi gujarati | bhinda ni kadhi recipe | ભીંડા ની કઢી | bhinda kadhi
ભીંડા કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું
ભીંડા ની કઢી બનાવવાની રીત
કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચાસુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો
ભીંડા શેકવાની રીત
ભીંડાને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસપર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો
ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો
હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો
bhinda ni kadhi recipe in gujarati notes
કઢીમાં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
ભીંડાની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે નમસ્તે મિત્રો આજે આપણે માણાવદર નો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે If you like the recipe do subscribe Ayushi Sholet’s Kitchen YouTube channel on YouTube એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં વગેરે બનતા હોય છે પણ આજ આપને એક મીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ.
કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients
એલોવેરા 3-4
ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
ખાંડ 1 કપ
એલચી પાવડર ½ ચમચી
ડ્રાય ફ્રુટ ની કતરણ 3-4 ચમચી
કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati
એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકી રાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યો ને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા
હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો
ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો
પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને રોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક
kuvar pak recipe in gujarati notes
અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
દૂધ માં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય
kuvar pak recipe | kuvarPak Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ayushi Sholet’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kuvar pak banavani rit
કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે માણાવદરનો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં વગેરે બનતા હોય છે પણ આજ આપને એકમીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients
3-4એલોવેરા
1 ½ લીટરફૂલક્રીમ દૂધ
1 કપખાંડ
½ચમચીએલચી પાવડર
3-4 ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
Instructions
કુવાર પાક| kuvar pak recipe | kuvar pak
એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકીરાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યોને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા
હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધુંથાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો
ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો
પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો નેરોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક
kuvar pak recipe in gujarati notes
અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
દૂધમાં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર દૂધ બનાવવાની રીત – khajur nu dudh banavani rit શીખીશું. આ દૂધ ને તમે ડ્રાય ફ્રુટ દૂધ કે ખજૂર મિલ્ક શેક પણ કહી શકો છો. If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આ દૂધ માં ડ્રાય ફ્રુટ ને ખજૂર માંથી તૈયાર કરવા માં આવે છે ને એમાં મીઠાસ માટે ખાંડ કે ગોળ નહિ પણ ખજૂર ને મધ નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિ વર્ધક પીણું છે તો ચાલો ખજૂર નું દૂધ બનાવવાની રીત – khajur doodh recipe in gujarati – khajur nu dudh banavani rit – khajur nu dudh banavani recipe શીખીએ.
ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા ,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટ ઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરી પી શકો છો
હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ , મધ નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ
khajur nu dudh recipe in gujarati notes
અહી તમે ખાલી ખજૂર કે ખજૂર સાથે અંજીર નાખી ને ઉકળી ને પીસી ને પણ દૂધ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની વધી ઓછા કરી શકો છો
દૂધ માં ખજૂર નાખી હલાવતા રહેવું નહિતર દૂધ ફાટી શકે છે
khajur nu dudh banavani rit | khajur nu dudh banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ખજૂર દૂધ બનાવવાની રીત | khajur nu dudh recipe in gujarati
ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur doodh recipe in gujarati | khajur nu dudh banavani rit | khajur nu dudh banavani recipe | khajur nu dudh recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર દૂધ બનાવવાની રીત – khajur nu dudh banavani rit શીખીશું. આ દૂધ ને તમે ડ્રાયફ્રુટ દૂધ કે ખજૂર મિલ્ક શેક પણ કહી શકો છો. આ દૂધ માં ડ્રાય ફ્રુટ ને ખજૂર માંથી તૈયાર કરવા માં આવે છે ને એમાં મીઠા સમાટે ખાંડ કે ગોળ નહિ પણ ખજૂર ને મધ નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિ વર્ધક પીણું છે તો ચાલો ખજૂર નું દૂધ બનાવવાની રીત – khajur doodh recipe in gujarati – khajur nu dudh banavani rit – khajur nu dudh banavani recipe શીખીએ
ખજૂર નું દૂધ | khajur doodh recipe | khajur nu dudh | khajur nu dudh recipe
ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા ,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધકરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરીપી શકો છો
હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ , મધ નાખી મિક્સ કરી લ્યો નેઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ
khajur nu dudh recipe in gujarati notes
અહી તમે ખાલી ખજૂર કે ખજૂર સાથે અંજીર નાખી ને ઉકળી ને પીસી ને પણ દૂધ તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની વધી ઓછા કરી શકો છો
દૂધમાં ખજૂર નાખી હલાવતા રહેવું નહિતર દૂધ ફાટી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya banavani rit શીખીશું. આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya recipe in gujarati શીખીએ.
લીલી ડુંગળીના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
લીલી ડુંગળી 500-600 ગ્રામ
બેસન ½ કપ અથવા જરૂર મુજબ
આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી / ચીલી ફ્લેક્સ
અજમો ¼ ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તરવા માટે તેલ
લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત
લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા
bhajiya recipe in gujarati notes
ભજીયા નું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
lili dungri na bhajiya banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lili dungri na bhajiya recipe in gujarati
લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya banavani rit શીખીશું.આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલોલીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
lili dungri na bhajiya ingredients in gujarati
500-600 ગ્રામલીલી ડુંગળી
½કપબેસન અથવા જરૂર મુજબ
2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
1-2 ચમચીલાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
¼ ચમચીઅજમો
2-3લીલા મરચા સુધારેલા
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તરવા માટે તેલ
Instructions
lili dungri na bhajiya | લીલી ડુંગળી ના ભજીયા | લીલી ડુંગળીના ભજીયા | lili dungri na bhajiya recipe
લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળીને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવાદયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવાજરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા
lili dungri na bhajiya recipe in gujarati notes
ભજીયાનું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે તલની ગજક બનાવવાની રીત – Tal ni gajak banavani rit શીખીશું. આ તલ ની ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે If you like the recipe do subscribe Ajmer Rasoi YouTube channel on YouTube આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો તલ ની ગજક બનાવવાની રીત – Tal ni gajak recipe in gujarati શીખીએ
Tal ni gaja ingredients in gujarati
સફેદ તલ 1 ½ કપ / 150 ગ્રામ
ગોળ 200 ગ્રામ
ખાંડ ½ કપ
પાણી 1 કપ
ઘી ¼ કપ
તલની ગજક બનાવવાની રીત | Tal ni gajak recipe in gujarati
તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો
બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડી વાર ચડાવો.
ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થી ઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવશેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશેકી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
ત્યાર બાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીન પર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરી ફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો.
ત્યાર બાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવા દયો તો તૈયાર છે તલ ની ગજક
Tal ni gajak recipe in gujarati notes
અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
ગોળ નો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણી કે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
ગોળ ને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે
Tal ni gajak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajmer Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તલ ની ગજક | gajak in gujarati
tal ni gajak | તલ ની ગજક બનાવવાની રીત | tal ni gajak recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે તલની ગજક બનાવવાની રીત – tal ni gajak banavani rit શીખીશું. આ તલ ની ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાનના મુરેન ની તલ ની ગજકખૂબ પ્રખ્યાત છે આ ગજક બનાવવી થોડું મહેનત નું કામછે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો તલ ની ગજક બનાવવાની રીત- tal ni gajak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 10વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 ધસ્તો
Ingredients
તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી | tal ni gaja ingredients in gujarati
150 ગ્રામસફેદ તલ / 1 ½ કપ
200 ગ્રામગોળ
½ કપખાંડ
2કપપાણી
¼ કપઘી
Instructions
તલની ગજક | gajak in gujarati | ગજક | તલ ની ગજક | tal ni gajak | tal ni gajak recipe
તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો
બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટથાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડીવાર ચડાવો.
ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાયએટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થીઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવ શેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશ્કેલી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
ત્યારબાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીનપર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરીફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો
ત્યારબાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવાદયો તો તૈયાર છે તલ ની ગજક
tal ni gajak recipe in gujarati notes
અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
ગોળનો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણીકે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
ગોળને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણથઈ જશે