HomeDessert & Sweetsપાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak...

પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shobhna’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે પાન મોદક બનાવવાની રીત – paan modak banavani rit gujarati ma શીખીશું. ગણપતિ ને મોદક ને લાડવા ખૂબ પસંદ છે અને આજ કાલ તો લાડવા ને મોદક ની અલગ અલગ ઘણા પ્રકારના બનાવી ને ગણપતિ ને પ્રસાદી માં ધરાવવામાં આવતા હોય છે તો એમાં થી જ મુખવાસ એવા પાન  માંથી મોદક આજ આપણે બનાવશું તો ચાલો paan modak recipe in gujarati language શીખીએ.

પાન મોદક બનાવવાજરૂરી સામગ્રી | paan modak ingredients in Gujarat

સૌપ્રથમ જાણીશું મોદક ની પડ બનાવવા જરૂરી સામગ્રી ત્યાર બાદ પાન મોદક નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

પાન મોદક નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી

  • પાન નું પાંદડા 1-2
  • ઘી 1 ચમચી
  • દૂધ ¼ કપ
  • નારિયળ નું છીણ ⅓ કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ખાંડ 2 ચમચી (ઓપ્શનલ છે)
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ગ્રીન ફુડ કલર 1 ચપટી

પાન મોદક નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • કાજુ ઝીણા સુધારેલા 2-3 ચમચી
  • બદામ ઝીણા સુધારેલા 2-3 ચમચી
  • પિસ્તા ઝીણા સુધારેલા 1-2 ચમચી
  • નારિયળ નું છીણ 1-2 ચમચી
  • ટુટી ફૂટી 1 ચમચી
  • ગુલકંદ 2 ચમચી

પાન મોદક બનાવવાની રીત | paan modak recipe in gujarati

 સૌપ્રથમ પાન મોદક ઉપર નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પાન મોદક નું પૂરણ બનાવવાની રીત શીખીશું

પાન મોદક ઉપર નું પડ બનાવવાની રીત

પાન મોદક બનાવવા સૌપ્રથમ પાન નું પાંદડા ધોઇ ને સાફ કરી લ્યો ને એની દાડી કાઢી ને નાના ટુકડા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ સાથે ત્રણ ચાર ચમચી દૂધ અને ખાંડ નાખી પીસી ને સમૂથ પ્યુરી બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બાકી નું દૂધ, ઘી અને મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ચાલુ કરી ને હલાવતા રહી ઘટ્ટ થવા દયો

 મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે એમાં નારિયળ નું છીણ , એલચી પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી હલાવતા થી ને ઘટ્ટ થવા દયો મિશ્રણ બરોબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં મિશ્રણ કાઢી ઠંડુ થવા દયો

પાન મોદક નું પૂરણ બનાવવાની રીત

એક મોટા વાટકામાં ઝીણા સુધારેલા કાજુ , બદામ, પિસ્તા ની કતરણ લ્યો ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ, ટુટી ફૂટી અને ગુલકંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને નાની નાની ગોળી બનાવી લ્યો

પાન મોદક બનાવવાની રીત

પાન મોદક નો મોલ્ડ લ્યો એને ઘી થી ગ્રીસ કરી લ્યો હવે મોલ્ડ ને બંધ કરી લ્યો ને એમાં વચ્ચે થોડી જગ્યા રાખી બધી બાજુ બરોબર મિશ્રણ ભરી લ્યો વચ્ચે ને તૈયાર ડ્રાય ફ્રુટ ની ગોળી મૂકી ઉપરથી મિશ્રણ નાખી બંધ કરો ને ત્યાર બાદ મોલ્ડ ને ખોલી મોદક ધીરેથી કાઢી લ્યો તો તૈયાર છે પાન મોદક

જો તમારા પાસે મોદક મોલ્ડ ના હોય તો હાથ થી પણ બનાવી શકો છો મિશ્રણ ને ગોળ કરી હથેળી વચ્ચે દબાવી વચ્ચે ડ્રાય ફ્રુટ ની ગોળી મૂકી બંધ કરી મોદક આકાર આપી ને કાપા પાડી તૈયાર કરી શકો છો અથવા ગોળ જ રાખી શકો છો તો તૈયાર છે પાન મોદક

Paan modak recipe in gujarati language notes

  • અહી તમે ફૂડ કલર સ્કિપ કરી નેચરલ કલર ના પણ રાખી શકો છો
  • જો મિશ્રણ ઘટ્ટ ના થાય તો બીજી ત્રણ ચાર ચમચી કે જરૂર મુજબ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી ઘટ્ટ કરી શકો છો

modak mold

Paan modak recipe | paan modak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shobhna’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paan modak recipe in gujarati | paan modak banavani rit gujarati ma

પાન મોદક - પાન મોદક બનાવવાની રીત - paan modak recipe - paan modak recipe in gujarati - paan modak recipe in gujarati language - paan modak banavani rit

પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati

આજે આપણે પાન મોદક બનાવવાની રીત – paan modak banavani rit gujarati ma શીખીશું. ગણપતિ ને મોદક ને લાડવા ખૂબ પસંદ છે અને આજ કાલ તો લાડવા નેમોદક ની અલગ અલગ ઘણા પ્રકારના બનાવી ને ગણપતિ ને પ્રસાદી માં ધરાવવામાં આવતા હોય છેતો એમાં થી જ મુખવાસ એવા પાન  માંથી મોદક આજ આપણે બનાવશું તો ચાલો paan modak recipe in gujarati language શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોદક મોલ્ડ

Ingredients

પાન મોદક બનાવવાજરૂરી સામગ્રી | paan modak ingredients in Gujarat

  • સૌપ્રથમ જાણીશું મોદક ની પડ બનાવવા જરૂરીસામગ્રી ત્યાર બાદ પાન મોદક નુંપૂરણ બનાવવા માટેની સામગ્રી

પાન મોદક નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી

  • 1-2 પાનનું પાંદડા
  • 1 ચમચી ઘી
  • ¼ કપ દૂધ
  • કપ નારિયળ નું છીણ
  • ½ કપ મિલ્ક પાઉડર
  • 2 ચમચી ખાંડ (ઓપ્શનલ છે)
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચપટી ગ્રીનફુડ કલર

પાન મોદક નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી કાજુ ઝીણા સુધારેલા
  • 2-3 ચમચી બદામ ઝીણા સુધારેલા
  • 1-2 ચમચી પિસ્તા ઝીણા સુધારેલા
  • 1-2 ચમચી નારિયળનું છીણ
  • 1 ચમચી ટુટીફૂટી
  • 2 ચમચી ગુલકંદ

Instructions

paan modak banavani rit | paan modak recipe in gujarati

  •  સૌપ્રથમ પાન મોદક ઉપર નું પડ બનાવવાનીરીત શીખીશું ત્યારબાદ પાન મોદક નું પૂરણ બનાવવાની રીત શીખીશું

પાન મોદક ઉપર નું પડ બનાવવાની રીત

  • પાન મોદક બનાવવા સૌપ્રથમ પાન નું પાંદડા ધોઇ ને સાફ કરી લ્યો ને એની દાડી કાઢી ને નાના ટુકડા કરી લ્યો ને મિક્સર જારમાં લઈ સાથે ત્રણ ચાર ચમચી દૂધ અને ખાંડ નાખી પીસી ને સમૂથ પ્યુરી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બાકી નું દૂધ, ઘી અને મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ મીડીયમ તાપે ચાલુ કરી ને હલાવતા રહી ઘટ્ટ થવા દયો
  •  મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે એમાં નારિયળનું છીણ , એલચી પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી હલાવતા થી ને ઘટ્ટથવા દયો મિશ્રણ બરોબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં મિશ્રણ કાઢી ઠંડુ થવા દયો

પાન મોદક નું પૂરણ બનાવવાની રીત

  • એક મોટા વાટકામાં ઝીણા સુધારેલા કાજુ , બદામ, પિસ્તા ની કતરણ લ્યો ત્યાર બાદ એમાં નારિયળ નુંછીણ, ટુટી ફૂટી અને ગુલકંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને નાનીનાની ગોળી બનાવી લ્યો

પાન મોદક બનાવવાની રીત

  • પાન મોદક નો મોલ્ડ લ્યો એને ઘી થી ગ્રીસ કરી લ્યો હવે મોલ્ડ ને બંધ કરી લ્યો ને એમાં વચ્ચે થોડી જગ્યા રાખી બધી બાજુ બરોબર મિશ્રણ ભરી લ્યો વચ્ચે ને તૈયાર ડ્રાય ફ્રુટ ની ગોળીમૂકી ઉપરથી મિશ્રણ નાખી બંધ કરો ને ત્યાર બાદ મોલ્ડ ને ખોલી મોદક ધીરેથી કાઢી લ્યો તો તૈયાર છે પાન મોદક
  • જો તમારા પાસે મોદક મોલ્ડ ના હોય તો હાથ થી પણ બનાવી શકો છો મિશ્રણ ને ગોળ કરી હથેળી વચ્ચે દબાવીવચ્ચે ડ્રાય ફ્રુટ ની ગોળી મૂકી બંધ કરી મોદક આકાર આપી ને કાપા પાડી તૈયાર કરી શકો છો અથવા ગોળ જ રાખી શકો છો તો તૈયાર છે પાન મોદક

paan modak recipe in gujarati language notes

  • અહી તમે ફૂડ કલર સ્કિપ કરી નેચરલ કલર ના પણ રાખી શકો છો
  • જો મિશ્રણ ઘટ્ટ ના થાય તો બીજી ત્રણ ચાર ચમચી કે જરૂર મુજબ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી ઘટ્ટકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Gol ni kheer recipe in gujarati | Rice kheer with jaggery recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular